Difference between revisions of "Java/C2/Creating-class/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the spoken tutorial on '''Creating Classes''' |- | 00:05 | In this tutorial, we will learn about |- | 0…')
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|  00:02
 
|  00:02
Welcome to the spoken tutorial on '''Creating Classes'''
+
|  '''Creating Classes''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
In this tutorial, we will learn about
+
આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું
  
 
|-
 
|-
 
|  00:08
 
|  00:08
| A '''class '''in real world
+
| વાસ્તવિક જગતમાનું '''class'''
 
|-
 
|-
 
|  00:10
 
|  00:10
| A '''class '''in Java
+
| જાવામાનું '''class'''
 
|-
 
|-
 
|  00:12
 
|  00:12
| Structure of a''' Java class'''  
+
| ''Java class''' નું બંધારણ
 +
 
 
|-
 
|-
 
|  00:14
 
|  00:14
| Syntax for a''' Java class'''
+
| ''Java class''' માટેની વાક્યરચના
 +
 
 
|-
 
|-
 
|  00:16
 
|  00:16
| And A simple example of '''Java class'''
+
| અને '''Java class''' નાં સરળ ઉદાહરણો
 
+
 
+
  
 
|-
 
|-
 
|  00:19
 
|  00:19
| Here we are using
+
| અહીં આપણે વાપરી રહ્યા છીએ
 
+
* Ubuntu version 11.10
+
* JDK 1.6 and
+
* Eclipse 3.7.0
+
  
 +
'''*''' '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''',
  
 +
'''*''' '''જેડીકે ૧.૬''' અને
  
 +
'''*''' '''એક્લીપ્સ ૩.૭.૦''' 
  
 
|-
 
|-
 
|  00:30
 
|  00:30
| To follow this tutorial you must know how to write, compile and run a simple Java program in Eclipse.
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને '''એક્લીપ્સ''' માં સાદું જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું એની જાણ હોવી જોઈએ.
  
  
 
|-
 
|-
 
|  00:37
 
|  00:37
|If not, please see the spoken-tutorial on these topics available at '''spoken-tutorial.org'''.
+
|જો નથી, તો કૃપા કરી '''spoken-tutorial.org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં મૌખિક ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
| Now let us see what is a '''class '''in real world.
+
| હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં '''ક્લાસ''' શું છે.  
  
  
 
|-
 
|-
 
|  00:50
 
|  00:50
|Whatever we can see in this world are all objects.
+
|જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ ઘટકો છે. .
  
  
 
|-
 
|-
 
|  00:54
 
|  00:54
|And All the objects can be categorized into special groups.
+
|અને તમામ ઘટકોનું વિશેષ જૂથોમાં વર્ગીકરણ કરી શકાય છે.
  
  
 
|-
 
|-
 
|  00:59
 
|  00:59
|Each group is termed as a class.
+
|દરેક જૂથ એક '''ક્લાસ''' તરીકે સંબોધાય છે.
 
+
  
 
|-
 
|-
 
|  01:02
 
|  01:02
|For example human being is a class.
+
|ઉદાહરણ તરીકે '''માણસ જાત''' એક ક્લાસ છે.  
  
  
 
|-
 
|-
 
|  01:05
 
|  01:05
|We are all different objects of this class.
+
|આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા ઘટકો છીએ.
  
  
 
|-
 
|-
 
|  01:08
 
|  01:08
|We all have different properties like eyes, legs, hands etc.
+
|આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ, પગ, હાથ વગેરે.
  
  
 
|-
 
|-
 
|  01:13
 
|  01:13
| Which are common to the human being class.
+
|જે કે '''માણસ જાત''' ક્લાસ માટે સામાન્ય છે.  
 
+
  
 
|-
 
|-
 
|  01:15
 
|  01:15
|Seeing, eating, walking etc are behaviors that are common to the human being class.
+
|જોવું, ખાવું, ચાલવું વગેરે વર્તણૂક છે જે '''માણસ જાત''' ક્લાસ માટે સામાન્ય છે.  
  
 
|-
 
|-
 
| 01:22   
 
| 01:22   
|Now let us see what is the class in '''Java'''?
+
|હવે ચાલો જોઈએ '''જાવા''' માં ક્લાસ શું છે?
 
   
 
   
  
 
|-
 
|-
 
|    01:26
 
|    01:26
| A''' class '''is the blueprint from which individual objects are created.
+
| ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત ઘટકોને બનાવાયા છે.  
  
 
|-
 
|-
 
|  01:31
 
|  01:31
|Structure of a  '''Java Class''' ; A class defines:
+
|'''જાવા ક્લાસનું બંધારણ''' ; ક્લાસ વ્યાખ્યાયિત કરે છે :  
  
  
 
|-
 
|-
 
|  01:35
 
|  01:35
|A set of properties called''' variables '''
+
|'''વેરીએબલ''' કહેવાતી પ્રોપર્ટીઓનો જથ્થો'
  
  
 
|-
 
|-
 
|  01:37
 
|  01:37
|And A set of behaviors called''' methods.'''
+
|અને '''મેથડ''' કહેવાતી વર્તણુકોનો જથ્થો. 
  
 
|-
 
|-
 
|  01:40
 
|  01:40
Now, let us see the syntax for declaring classes
+
હવે, ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની વાક્યરચના જોઈએ
 
+
  
 
|-
 
|-
 
|  01:44
 
|  01:44
|'''modifier class -classname''' within  curly brackets '''variable, constructor''' and''' method '''declarations.
+
|'modifier - class -classname''' છગડીયા કૌંસમાં '''variable, constructor''' અને '''method declarations'''.
  
  
 
|-
 
|-
 
|  01:52
 
|  01:52
|We will learn about these in detail in the coming tutorials.
+
|આપણે આનાં વિશે આવનારા ટ્યુટોરીયલોમાં વિસ્તારપૂર્વક શીખીશું.  .
  
 
|-
 
|-
 
|  01:58
 
|  01:58
|Now  let us  create a simple''' class '''using '''Eclipse'''.
+
|હવે ચાલો '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે સાદું ક્લાસ બનાવીએ.
  
  
 
|-
 
|-
 
|  02:03
 
|  02:03
|I have already opened''' Eclipse'''.
+
|મેં '''એક્લીપ્સ''' પહેલાથી જ ખોલ્યું છે.  
  
  
 
|-
 
|-
 
|  02:09
 
|  02:09
|Now let us create a '''Project.'''
+
|હવે ચાલો '''પ્રોજેક્ટ''' બનાવીએ.
  
  
 
|-
 
|-
 
|  02:11
 
|  02:11
|So click on '''File,''' go to '''New '''and click on''' Java Project.'''
+
|તો '''File''' પર ક્લિક કરો, '''New''' પર જઈને '''Java Project''' પર ક્લિક કરો. 
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
|  02:20
 
|  02:20
| In the '''New Project Wizard''', enter the '''Project name '''as '''ClassDemo''' with C and D in capital.
+
|'''New Project વિઝાર્ડ''' માં, પ્રોજેક્ટ નામ '''ClassDemo''' તરીકે દાખલ કરો જેમાં '''C''' અને '''D''' કેપિટલ હોય.  
 
+
  
 
|-
 
|-
 
|  02:34
 
|  02:34
|Then click on '''Finish'''.
+
|ત્યારબાદ '''Finish''' પર ક્લિક કરો.  
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
| We see that the '''Project ClassDemo''' is created.
+
|આપણે જોયું કે '''પ્રોજેક્ટ ClassDemo''' બની ગયો છે.  
  
 
|-
 
|-
 
|02:43
 
|02:43
| We will now create a''' Java class ''' name '''Student'''.
+
| આપણે હવે '''Student''' નામનો '''જાવા ક્લાસ''' બનાવીશું.  
  
  
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
|So right click on''' ClassDemo''', go to''' New''' and click on '''Class'''.
+
|તો '''ClassDemo''' પર જમણું ક્લિક કરો, '''New''' પર જાઓ અને '''Class''' પર ક્લિક કરો.
  
  
 
|-
 
|-
 
|  02:56
 
|  02:56
|In the '''New Java Class wizard''' type the '''Name''' as '''Student.'''
+
|''New Java Class વિઝાર્ડ''' માં, નામ '''Student''' તરીકે ટાઈપ કરો.
  
  
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
|We can see that the '''modifier''' here is''' public'''.
+
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''modifier''' '''public''' છે.
  
  
 
|-
 
|-
 
|  03:07
 
|  03:07
|This shows that the class is visible to all the classes everywhere.
+
|આ દર્શાવે છે કે '''ક્લાસ''' એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે.  
  
  
 
|-
 
|-
 
|  03:11
 
|  03:11
|If a class has no '''modifier''' which is the '''default''' , it is visible only within its own '''package.'''
+
|જો ક્લાસ '''મોડીફાયર''' ન ધરાવે જે કે મૂળભૂત હોય છે, તો તે ફક્ત તેના પેકેજ અંતર્ગત જ દૃશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
 
|  03:18
 
|  03:18
|We will learn about '''packages''' in the later tutorials.
+
|આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
  
  
 
|-
 
|-
 
|  03:23
 
|  03:23
| Here I have selected''' public.'''
+
|અહીં મેં '''public''' પસંદ કર્યું છે.
  
  
 
|-
 
|-
 
|  03:26   
 
|  03:26   
|In the method stubs select '''public static void main.'''
+
|'''મેથડ સ્ટબ''' માં '''public static void main''' પસંદ કરો.
  
  
 
|-
 
|-
 
|  03:31
 
|  03:31
|Then click on '''Finish'''.
+
|ત્યારબાદ '''Finish''' પર ક્લિક કરો.  
  
  
 
|-
 
|-
 
|  03:36
 
|  03:36
|We can see that the class named '''Student '''is created.
+
|આપણે જોઈ શકીએ છીએ કે '''Student''' નામનો ક્લાસ બની ગયો છે.  
  
  
 
|-
 
|-
 
|  03:40
 
|  03:40
|Now, let me remove the comments.
+
|હવે, ચાલો હું કમેન્ટોને  રદ્દ કરું.
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|   A '''Student class''' can contain properties like Name, Roll Number, Marks etc.
+
| ''Student class''' પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે '''Name, Roll Number, Marks વગેરે''' 
  
  
 
|-
 
|-
 
|  03:57
 
|  03:57
|So inside this''' class Student''' let me declare two '''variables''' '''Roll Number''' and '''Name'''.
+
|તો આ '''Student class''' ની અંદર ચાલો હું બે વેરીએબલો '''Roll Number''' અને '''Name''' ને જાહેર કરું.  
 
+
  
 
|-
 
|-
 
|  04:04
 
|  04:04
|So, I will type''' int roll''' ''underscore'' '''number''' ''semicolon''.
+
|તો, હું ટાઈપ કરીશ '''int roll અંડરસ્કોર number અર્ધવિરામ'''.  
 
+
  
 
|-
 
|-
 
|  04:14
 
|  04:14
| '''String name '''''semicolon.''
+
|'''String name અર્ધવિરામ'''.
  
  
 
|-
 
|-
 
|  04:19   
 
|  04:19   
|So I have declared two '''variables.'''
+
|આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે
  
  
 
|-
 
|-
 
|  04:22
 
|  04:22
|Now a class also contains''' methods.'''
+
|હવે ક્લાસ પોતે પણ '''મેથડો''' ધરાવે છે.
  
  
 
|-
 
|-
 
|  04:25
 
|  04:25
|So let me create a method named '''StudentDetail.'''
+
|તો ચાલો હું '''StudentDetail''' નામનું એક મેથડ બનાવું.
 
+
  
 
|-
 
|-
 
|  04:30   
 
|  04:30   
|This method will give the detail of each student.
+
|આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે.  
  
  
 
|-
 
|-
 
|  04:34
 
|  04:34
|So let me type,'''' void studentDetail''' then opening and closing brackets, curly brackets open.
+
|તો ચાલો હું ટાઈપ કરું, '''void studentDetail''' ત્યારબાદ ખુલ્લું અને બંધ કૌંસ, ખુલ્લો છગડીયો કૌંસ.
  
  
 
|-
 
|-
 
|  04:49
 
|  04:49
|Now, this method will give the roll number and name of the Student.
+
|હવે, આ મેથડ વિદ્યાર્થીનો રોલ ક્રમાંક અને નામ આપશે.  
 
+
  
 
|-
 
|-
 
|  04:53
 
|  04:53
|So, type '''System''' ''dot '''''out '''''dot'' '''println''' within brackets and double quotes '''The roll number is ''' we can type it as number  is ; close the double quotes '''plus roll_number ''' ''semicolon''.
+
|તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The roll number is''' આપણે તેને '''number is''' તરીકે ટાઈપ કરી શકીએ છીએ; બે અવતરણ બંધ કરો પ્લસ '''roll_number''' અર્ધવિરામ'''.  
  
  
 
|-
 
|-
 
|  05:23
 
|  05:23
|Next line type '''System '''''dot'' '''out''' ''dot''' ''println''' within brackets and double quotes '''The name is''' ''plus'' '''name''' and'' semicolon'''''.'''
+
|પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The name is પ્લસ name''' અને અર્ધવિરામ.  
 
+
  
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
|Now, inside the main method we will type '''System''' ''dot'' '''out '''''dot'' '''println''' within brackets and double quotes '''We have created a class with two variables and 1 method.'''
+
|હવે, '''મુખ્ય મેથડ''' ની અંદર આપણે ટાઈપ કરીશું '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''We have created a class with two variables and 1 method'''
  
 
|-
 
|-
 
|  06:10
 
|  06:10
|Thus  We have created  the class '''student'''.
+
|આ રીતે આપણે '''class student''' બનાવ્યો છે.  
  
 
|-
 
|-
 
|  06:20
 
|  06:20
|Now let me, '''save''' the file by pressing '''Control''' and '''S''' keys simultaneously.
+
|હવે ચાલો '''Control અને S''' કી એકસાથે દાબીને હું ફાઈલને સંગ્રહીત કરું.
  
  
 
|-
 
|-
 
|  06:26
 
|  06:26
|Let me'''Run '''the program by pressing '''Control '''and '''F11''' keys simultaneously.
+
|ચાલો હું '''Control અને F11''' કી એકસાથે દાબીને પ્રોગ્રામને રન કરું.
 
+
 
+
  
  
 
|-
 
|-
 
| 06:33  
 
| 06:33  
| We get the output as :
+
|આપણને આઉટપુટ આ રીતે મળે છે :  
  
  
Line 320: Line 299:
 
|-
 
|-
 
|  06:38
 
|  06:38
|just as we had typed in the main method.
+
|જેવું કે આપણે મુખ્ય મેથડમાં ટાઈપ કર્યું હતું.  
  
  
 
|-
 
|-
 
|  06:46
 
|  06:46
|Thus we have successfully created a '''class'''.
+
|આમ આપણે સફળતાપૂર્વક '''ક્લાસ''' બનાવ્યો છે.  
  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
|   So, in this tutorial we learnt '''about a class '''in java and '''how to create a class in java'''.
+
|તો, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જાવામાનાં ક્લાસ વિશે અને જાવામાં ક્લાસ કેવી રીતે બનાવવો.
  
 
|-
 
|-
 
|  06:59
 
|  06:59
| For self assessment create a '''class''' named '''Employee '''with '''variables emp''' ''underscore'' '''number''' and''' emp''''' underscore'' '''name''' .
+
| સ્વ:આકારણી માટે '''variables emp અંડરસ્કોર number''' અને '''emp અંડરસ્કોર name''' સાથે '''Employee''' નામનો એક ક્લાસ બનાવો.  
  
 
|-
 
|-
 
|  07:10
 
|  07:10
|And Method '''printEmployee '''which displays the '''Employee''' information.
+
|અને મેથડ '''printEmployee''' જે કે કર્મચારીની માહિતીને દર્શાવે.  
  
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
To know more about the spoken-tutorial project.
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
  
  
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
| Watch the video available at [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial]
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.
  
 
|-
 
|-
 
|  07:22
 
|  07:22
| It summarises the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|  07:25
 
|  07:25
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
  
Line 360: Line 339:
 
|-
 
|-
 
|  07:30   
 
|  07:30   
|   The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
|  07:32
 
|  07:32
| Conducts workshops using spoken tutorials
+
| '''સ્પોકન ટ્યુટોરીયલો''' નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
 
|  07:35
 
|  07:35
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
|  07:38
 
|  07:38
|* For more details, please write to contact@spoken-tutorial.org  
+
|*આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
 +
 
 +
'''·''' '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''.
  
  
Line 378: Line 359:
 
|-
 
|-
 
|  07:44
 
|  07:44
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-

Revision as of 12:54, 13 August 2013

Time' Narration
00:02 Creating Classes પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું
00:08 વાસ્તવિક જગતમાનું class
00:10 જાવામાનું class
00:12 Java class' નું બંધારણ
00:14 Java class' માટેની વાક્યરચના
00:16 અને Java class નાં સરળ ઉદાહરણો
00:19 અહીં આપણે વાપરી રહ્યા છીએ

* ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦,

* જેડીકે ૧.૬ અને

* એક્લીપ્સ ૩.૭.૦

00:30 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને એક્લીપ્સ માં સાદું જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું એની જાણ હોવી જોઈએ.


00:37 જો નથી, તો કૃપા કરી spoken-tutorial.org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં મૌખિક ટ્યુટોરીયલ જુઓ.
00:46 હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં ક્લાસ શું છે.


00:50 જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ ઘટકો છે. .


00:54 અને તમામ ઘટકોનું વિશેષ જૂથોમાં વર્ગીકરણ કરી શકાય છે.


00:59 દરેક જૂથ એક ક્લાસ તરીકે સંબોધાય છે.
01:02 ઉદાહરણ તરીકે માણસ જાત એક ક્લાસ છે.


01:05 આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા ઘટકો છીએ.


01:08 આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ, પગ, હાથ વગેરે.


01:13 જે કે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે.
01:15 જોવું, ખાવું, ચાલવું વગેરે વર્તણૂક છે જે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે.
01:22 હવે ચાલો જોઈએ જાવા માં ક્લાસ શું છે?


01:26 ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત ઘટકોને બનાવાયા છે.
01:31 જાવા ક્લાસનું બંધારણ ; ક્લાસ વ્યાખ્યાયિત કરે છે :


01:35 વેરીએબલ કહેવાતી પ્રોપર્ટીઓનો જથ્થો'


01:37 અને મેથડ કહેવાતી વર્તણુકોનો જથ્થો.
01:40 હવે, ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની વાક્યરચના જોઈએ
01:44 'modifier - class -classname છગડીયા કૌંસમાં variable, constructor અને method declarations.


01:52 આપણે આનાં વિશે આવનારા ટ્યુટોરીયલોમાં વિસ્તારપૂર્વક શીખીશું. .
01:58 હવે ચાલો એક્લીપ્સ નાં ઉપયોગ વડે સાદું ક્લાસ બનાવીએ.


02:03 મેં એક્લીપ્સ પહેલાથી જ ખોલ્યું છે.


02:09 હવે ચાલો પ્રોજેક્ટ બનાવીએ.


02:11 તો File પર ક્લિક કરો, New પર જઈને Java Project પર ક્લિક કરો.
02:20 New Project વિઝાર્ડ માં, પ્રોજેક્ટ નામ ClassDemo તરીકે દાખલ કરો જેમાં C અને D કેપિટલ હોય.
02:34 ત્યારબાદ Finish પર ક્લિક કરો.
02:38 આપણે જોયું કે પ્રોજેક્ટ ClassDemo બની ગયો છે.
02:43 આપણે હવે Student નામનો જાવા ક્લાસ બનાવીશું.


02:47 તો ClassDemo પર જમણું ક્લિક કરો, New પર જાઓ અને Class પર ક્લિક કરો.


02:56 New Java Class વિઝાર્ડ' માં, નામ Student તરીકે ટાઈપ કરો.


03:03 આપણે જોઈ શકીએ છીએ કે અહીં modifierpublic છે.


03:07 આ દર્શાવે છે કે ક્લાસ એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે.


03:11 જો ક્લાસ મોડીફાયર ન ધરાવે જે કે મૂળભૂત હોય છે, તો તે ફક્ત તેના પેકેજ અંતર્ગત જ દૃશ્યમાન થાય છે.
03:18 આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.


03:23 અહીં મેં public પસંદ કર્યું છે.


03:26 મેથડ સ્ટબ માં public static void main પસંદ કરો.


03:31 ત્યારબાદ Finish પર ક્લિક કરો.


03:36 આપણે જોઈ શકીએ છીએ કે Student નામનો ક્લાસ બની ગયો છે.


03:40 હવે, ચાલો હું કમેન્ટોને રદ્દ કરું.
03:51 Student class' પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે Name, Roll Number, Marks વગેરે


03:57 તો આ Student class ની અંદર ચાલો હું બે વેરીએબલો Roll Number અને Name ને જાહેર કરું.
04:04 તો, હું ટાઈપ કરીશ int roll અંડરસ્કોર number અર્ધવિરામ.
04:14 String name અર્ધવિરામ.


04:19 આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે


04:22 હવે ક્લાસ પોતે પણ મેથડો ધરાવે છે.


04:25 તો ચાલો હું StudentDetail નામનું એક મેથડ બનાવું.
04:30 આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે.


04:34 તો ચાલો હું ટાઈપ કરું, void studentDetail ત્યારબાદ ખુલ્લું અને બંધ કૌંસ, ખુલ્લો છગડીયો કૌંસ.


04:49 હવે, આ મેથડ વિદ્યાર્થીનો રોલ ક્રમાંક અને નામ આપશે.
04:53 તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The roll number is આપણે તેને number is તરીકે ટાઈપ કરી શકીએ છીએ; બે અવતરણ બંધ કરો પ્લસ roll_number અર્ધવિરામ.


05:23 પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is પ્લસ name અને અર્ધવિરામ.
05:40 હવે, મુખ્ય મેથડ ની અંદર આપણે ટાઈપ કરીશું System dot out dot println કૌંસમાં બે અવતરણમાં We have created a class with two variables and 1 method.
06:10 આ રીતે આપણે class student બનાવ્યો છે.
06:20 હવે ચાલો Control અને S કી એકસાથે દાબીને હું ફાઈલને સંગ્રહીત કરું.


06:26 ચાલો હું Control અને F11 કી એકસાથે દાબીને પ્રોગ્રામને રન કરું.


06:33 આપણને આઉટપુટ આ રીતે મળે છે :


06:34 We have created a class with 2 variables and 1 method


06:38 જેવું કે આપણે મુખ્ય મેથડમાં ટાઈપ કર્યું હતું.


06:46 આમ આપણે સફળતાપૂર્વક ક્લાસ બનાવ્યો છે.
06:50 તો, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જાવામાનાં ક્લાસ વિશે અને જાવામાં ક્લાસ કેવી રીતે બનાવવો.
06:59 સ્વ:આકારણી માટે variables emp અંડરસ્કોર number અને emp અંડરસ્કોર name સાથે Employee નામનો એક ક્લાસ બનાવો.
07:10 અને મેથડ printEmployee જે કે કર્મચારીની માહિતીને દર્શાવે.
07:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.


07:19 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
07:22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:25 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.


07:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:32 સ્પોકન ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
07:35 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07:38 *આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે

· http://spoken-tutorial.org/NMEICT-Intro.


07:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
07:48 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
07:55 More information on this Mission is available at


08:04 Thus We come to the end of this tutorial.


08:07 This is Arya Ratish from IIT Bomaby signing off. Thanks for joining us.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble