Difference between revisions of "Java/C2/if-else/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the spoken tutorial on '''If else constructs '''in java. |- | 00:07 | In this tutorial we will learn: |…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
− | + | ||
+ | |||
+ | |||
+ | |||
{| border=1 | {| border=1 | ||
|| ''Time''' | || ''Time''' | ||
|| '''Narration''' | || '''Narration''' | ||
+ | |||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | જાવામાં '''If else''' રચના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | | | + | | 00:07 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: |
|- | |- | ||
− | | | + | | 00:09 |
− | | * | + | | * '''કંડીશનલ સ્ટેટમેંટો''' |
+ | |||
|- | |- | ||
− | | | + | | 00:11 |
− | | * | + | | * '''કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારો''' અને |
+ | |||
|- | |- | ||
− | | | + | | 00:13 |
− | | * | + | | * '''જાવા પ્રોગ્રામોમાં કંડીશનલ સ્ટેટમેંટોનો ઉપયોગ કેવી રીતે કરવો''' |
|- | |- | ||
− | | | + | | 00:18 |
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે અમે વાપરી રહ્યા છીએ: |
− | + | '''ઉબુન્ટુ''' આવૃત્તિ '''૧૧.૧૦''' | |
− | + | '''જેડીકે''' '''૧.૬''' અને | |
− | + | '''એક્લીપ્સ''' '''૩.૭.૦''' | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલને વાપરવાની જાણ હોવી જોઈએ |
|- | |- | ||
− | | | + | | 00:31 |
− | | * '''Arithmetic''', '''Relational''' | + | | * જાવામાં '''Arithmetic''', '''Relational''' અને '''Logical operators''' |
|- | |- | ||
− | | | + | | 00:35 |
− | | | + | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી દર્શાવેલ વેબસાઈટનો સંદર્ભ લો. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | |'' | + | | '''કંડીશનલ સ્ટેટમેંટો''' તમારા કોડમાંનાં વિવિધ નિર્ણયો માટે તમને જુદી જુદી ક્રિયાઓ કરવી પડી શકે છે. |
+ | |- | ||
+ | | 00:48 | ||
+ | | આવી પરિસ્થિતિમાં તમે કંડીશનલ સ્ટેટમેંટો વાપરી શકો છો. | ||
|- | |- | ||
− | | | + | | 00:52 |
− | | | + | | કંડીશનલ સ્ટેટમેંટ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. |
+ | |- | ||
+ | | 00:57 | ||
+ | | જાવામાં આપણી પાસે આપેલ કંડીશનલ સ્ટેટમેંટો છે: | ||
|- | |- | ||
− | | | + | | 01:01 |
− | | | + | | * '''If સ્ટેટમેંટ''' ; |
− | + | ||
+ | |- | ||
+ | | 01:02 | ||
+ | | * '''If...Else સ્ટેટમેંટ''' ; | ||
+ | |- | ||
+ | | 01:03 | ||
+ | | * '''If...Else if સ્ટેટમેંટ''' ; | ||
|- | |- | ||
− | | | + | | 01:05 |
− | | | + | | * '''Nested If સ્ટેટમેંટ''' |
|- | |- | ||
− | | | + | | 01:06 |
− | + | | * '''Switch સ્ટેટમેંટ''' | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | | * Switch | + | |
|- | |- | ||
− | | | + | | 01:08 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે '''If, If...Else અને If...Else If સ્ટેટમેંટો''' વિશે વિગતમાં શીખીશું. |
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | + | | '''If સ્ટેટમેંટ''' ; કંડીશન પર આધારિત સ્ટેટમેંટોનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવામાં આનો ઉપયોગ થાય છે. | |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:22 |
− | | | + | | આને '''સિંગલ કંડીશનલ સ્ટેટમેંટ''' કહેવાય છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:26 |
− | | | + | | '''If સ્ટેટમેંટ માટે વાક્યરચના''' ; |
− | + | |- | |
+ | | 01:28 | ||
+ | | '''If સ્ટેટમેંટ''' માં, જો કંડીશન '''true''' હોય, તો બ્લોક એક્ઝેક્યુટ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:34 |
− | | | + | | જો કંડીશન '''false''' હોય, તો બ્લોકની અવગણનાં થાય છે અને તે એક્ઝેક્યુટ થતું નથી. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:40 |
− | | | + | | હવે ચાલો સમજી શકાય એ માટે એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે '''ઇફ''' સ્ટેટમેંટને વાપરી શકાવાય છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:45 |
− | | | + | | તો ચાલો '''એક્લીપ્સ''' પર જઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:48 |
− | | | + | | વ્યક્તિ નાની વયનો છે કે નહી એ ઓળખવા માટેનું આપણે એક પ્રોગ્રામ લખીશું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:53 |
− | | | + | | મેં પહેલાથી જ એક '''Person''' વર્ગ બનાવ્યો છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:56 |
− | | | + | | હવે, મુખ્ય પધ્ધતિની અંદર ચાલો '''int''' પ્રકારની વેરીએબલ '''‘age’''' જાહેર કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:02 |
− | | | + | | તો મુખ્ય પધ્ધતિની અંદર ટાઈપ કરો '''int age''' બરાબર '''૨૦''' અર્ધવિરામ. |
|- | |- | ||
− | | | + | | 02:14 |
− | | | + | | હવે આપણે નીચે આપ્યા મુજબ '''If સ્ટેટમેંટ''' લખીશું: |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:18 |
− | | | + | | પછીની લાઈનમાં '''if''' કૌંસમાં '''age < ૨૧''' '''ખુલ્લો છગડીયો કૌંસ'''. '''એન્ટર''' દબાવો |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:30 |
− | | | + | | અહીં, આપણે તપાસ કરી રહ્યા છીએ કે ઉંમર '''૨૧''' કરતા નાની છે કે નહી. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:34 |
− | | | + | | કૌંસની અંદર જે કઈ પણ છે તે '''if''' બ્લોક સાથે સંબંધિત છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:38 |
− | | | + | | તેથી કૌંસની અંદર ટાઈપ કરો |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:41 |
− | | '''System | + | | '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The person is Minor''' અર્ધવિરામ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:56 |
− | | | + | | અહીં, જો ઉંમર ''૨૧''' કરતા નાની છે, તો '''“The person is minor”''' દ્રશ્યમાન થશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:03 |
− | | | + | | તો ફાઈલને સંગ્રહીત કરીને રન કરો. |
|- | |- | ||
− | | | + | | 03:08 |
− | | | + | | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. '''The person is minor''' |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:14 |
− | | | + | | આ કિસ્સામાં, વ્યક્તિની ઉંમર '''૨૦''' છે, જે '''૨૧''' કરતા નાની છે. |
|- | |- | ||
− | | | + | | 03:20 |
− | | | + | | તેથી, આપણને આઉટપુટ '''“The person is minor”''' તરીકે મળ્યું. |
− | + | ||
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | | | + | | હવે, આપણે '''if...else સ્ટેટમેંટ''' વિશે શીખીશું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:27 |
− | | | + | | '''if...else સ્ટેટમેંટ''' નો ઉપયોગ વૈકલ્પિક સ્ટેટમેંટોને એક્ઝેક્યુટ કરવા માટે થાય છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:31 |
− | | | + | | આ એકલ કંડીશન પર આધારિત છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:34 |
− | | | + | | ચાલો '''if...else સ્ટેટમેંટ''' લખવા માટેની વાક્યરચના જોઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:38 |
− | | | + | | જો કંડીશન '''True''' હોય છે, તો સ્ટેટમેંટ અથવા કોડનું બ્લોક એક્ઝેક્યુટ થાય છે.. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:44 |
− | | | + | | નહી તો આ બીજા સ્ટેટમેંટને અથવા કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરે છે. |
|- | |- | ||
− | | | + | | 03:49 |
− | | | + | | આપણે હવે જોઈશું કે '''if...else સ્ટેટમેંટ''' ને પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. |
|- | |- | ||
− | | | + | | 03:54 |
− | | | + | | તો ચાલો '''એક્લીપ્સ''' પર જઈએ. |
|- | |- | ||
− | | | + | | 03:57 |
− | | | + | | વ્યક્તિ નાનો છે અથવા મોટો છે તે ઓળખવા માટેનું એક પ્રોગ્રામ આપણે હવે લખીશું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:03 |
− | | | + | | તો મુખ્ય પદ્ધતિની અંદર ટાઈપ કરો; '''int age''' બરાબર '''૨૫''' |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:12 |
− | | | + | | ત્યારબાદ '''if''' કૌંસની અંદર '''age નાં કરતા મોટી ૨૧''', |
|- | |- | ||
− | | | + | | 04:19 |
− | | | + | | છગડીયા કૌંસની અંદર ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં '''The person is Major'''. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:28 |
− | | | + | | ત્યારબાદ ટાઈપ કરો, પછીની લાઈનમાં |
|- | |- | ||
− | | | + | | 04:32 |
− | | '''else ''' | + | | '''else''' છગડીયા કૌંસની અંદર ટાઈપ કરો |
|- | |- | ||
− | | | + | | 04:38 |
− | | '''System | + | | '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણની અંદર '''The person is Minor''' અર્ધવિરામ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:51 |
− | | | + | | અહીં, જો ઉંમર '''૨૧''' કરતા નાની હોય, તો '''“The person is Minor”''' દ્રશ્યમાન થશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:58 |
− | | ''' | + | | નહી તો '''“The person is Major”''' દ્રશ્યમાન થશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:02 |
− | | | + | | તો હવે ચાલો પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરીએ. |
|- | |- | ||
− | | | + | | 05:07 |
− | | | + | | આપણને આઉટપુટ મળે છે '''the person is major''' |
|- | |- | ||
− | | | + | | 05:11 |
− | | | + | | અહીં, વ્યક્તિની ઉંમર '''૨૫''' છે, જે '''૨૧''' કરતા મોટી છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:17 |
− | | | + | | એટલા માટે પ્રોગ્રામ, આઉટપુટ “'''The person is Major'''” તરીકે દર્શાવે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:22 |
− | | | + | | '''If…Else If''' સ્ટેટમેંટ સ્ટેટમેંટોનાં વિવિધ સમૂહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગમાં આવે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:29 |
− | | | + | | આ આપેલ બે કંડીશનો પર આધારિત છે. |
− | + | ||
|- | |- | ||
− | |05:33 | + | | 05:33 |
− | | | + | | તમારી જરૂર મુજબ તમે વધારે કંડીશનો પણ ઉમેરી શકો છો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:38 |
− | | | + | | આને '''branching''' અથવા '''decision making statement''' પણ કહેવાય છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:43 |
− | | | + | | હવે ચાલો આપણે '''If…Else If''' સ્ટેટમેંટ લખવા માટેની વાક્યરચના જોઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:48 |
− | | If | + | | '''If''' સ્ટેટમેંટ શરૂઆતમાં '''condition 1''' માટે તપાસ કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:53 |
− | | | + | | જો '''condition 1''' '''true''' હોય, તો તે '''સ્ટેટમેંટ''' અથવા '''બ્લોક કોડ''' ને એક્ઝેક્યુટ કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:59 |
− | | | + | | નહી તો તે ફરીથી '''condition 2''' માટે તપાસ કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:02 |
− | | | + | | જો '''condition 2''' '''true''' હોય, તો તે '''સ્ટેટમેંટ''' અથવા '''બ્લોક ૨''' ને એક્ઝેક્યુટ કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:09 |
− | | | + | | નહી તો તે '''statement 3''' અથવા '''બ્લોક કોડ ૩''' ને એક્ઝેક્યુટ કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:13 |
− | | | + | | આ રીતે, આપણે '''If…Else''' બ્લોક દ્વારા કોડને લંબાવી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:17 |
− | | | + | | આ બ્લોકો બહુવિધ કંડીશનો ધરાવી શકે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:20 |
− | | | + | | જ્યાંસુધી તે '''true''' કંડીશન શોધી લેતો નથી, તે અનુરૂપ કોડ એક્ઝેક્યુટ થશે . |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:25 |
− | | | + | | જો તમામ કંડીશનો '''false''' હોય, તો તે અંતિમ '''Else''' ભાગને એક્ઝેક્યુટ કરશે. |
|- | |- | ||
− | | | + | | 06:30 |
− | | | + | | આપણે જોઈશું કે કેવી રીતે '''If…Else If સ્ટેટમેંટ''' નો; પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકાય. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:35 |
− | | | + | | તો એક્લીપ્સ પર જઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:37 |
− | | | + | | મેં પહેલાથી જ '''Student''' નામનો વર્ગ બનાવ્યો છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:40 |
− | | | + | | ચાલો વિદ્યાર્થીનાં ગ્રેડ ઓળખવા માટેનું પ્રોગ્રામ લખીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:44 |
− | | | + | | આને કુલ સ્કોર ટકાવારી પર આધાર રાખીને કરાય છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:47 |
− | | | + | | તો '''Main''' પદ્ધતિની અંદર, ટાઈપ કરો '''int''' ''સ્પેસ'' '''testScore''' ''બરાબર'' '''70''' ''અર્ધવિરામ''. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:58 |
− | | | + | | ‘'''testScore''' નામનું ઇનપુટ વેરીએબલ કુલ સ્કોર ટકાવારીને મેળવવા માટે ઉપયોગમાં આવે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:05 |
− | | | + | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''નાં કરતા ઓછું'' '''35'', '''છગડીયા કૌંસમાં'' '''System''' dot '''out''' dot '''println''' કૌંસમાં બે અવતરણમાં '''C grade''' ''અર્ધવિરામ ''. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:28 |
− | | | + | | જો '''testScore''' '''૩૫''' કરતા ઓછો હોય, તો પ્રોગ્રામ "'''C Grade'''" દર્શાવે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:34 |
− | | | + | | પછીની લાઈનમાં '''else''' ટાઈપ કરો |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:37 |
− | | | + | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''નાં કરતા મોટું કે બરાબર'' '''૩૫''' એન્ડ '''testScore''' ''નાં કરતા ઓછું કે બરાબર'' '''૬૦'''. સંપૂર્ણ કંડીશનને કૌંસમાં મુકો ખુલ્લો છગડીયો કૌંસ '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
− | | | + | | 08:03 |
− | | | + | | ટાઈપ કરો '''System dot println''' કૌંસમાં '''B grade''' અર્ધવિરામ |
|- | |- | ||
− | | | + | | 08:13 |
− | | | + | | અહીં, પ્રોગ્રામ '''Else If''' ભાગમાં બીજી કંડીશન માટે તપાસ કરશે. |
|- | |- | ||
− | | | + | | 08:18 |
− | | | + | | જો '''testScore''' '''૩૫''' અને '''૬૦''' ની વચ્ચે હોય તો પ્રોગ્રામ "'''B Grade'''" દર્શાવે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:24 |
− | | | + | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''else''' ''કૌંસમાં'' ટાઈપ કરો '''System''' ''dot'' '''out''' ''dot'' '''println''' ''કૌંસમાં બે અવતરણમાં'' '''A grade''' ''અર્ધવિરામ''. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:42 |
− | | | + | | તો છેલ્લે, જો બંને કંડીશનો '''False''' હોય, તો પ્રોગ્રામ “'''A Grade'''" દર્શાવે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:48 |
− | | | + | | હવે, ચાલો આ કોડને '''સંગ્રહીત''' કરીને '''રન''' કરીએ. |
− | + | ||
− | + | ||
− | . | + | |
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | | | + | | આપણને આઉટપુટ '''A Grade''' તરીકે મળે છે |
|- | |- | ||
− | | | + | | 08:55 |
− | | | + | | આ પ્રોગ્રામમાં, વિદ્યાર્થીનો '''testScore''' '''૭૦''' છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 09:00 |
− | | | + | | તેથી આઉટપુટ '''A Grade''' તરીકે દેખાશે. |
|- | |- | ||
− | | | + | | 09:02 |
− | | | + | | હવે ચાલો '''testScore''' ને '''૫૫''' માં બદલીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 09:07 |
− | | | + | | હવે, આ પ્રોગ્રામને '''સંગ્રહીત''' કરીને '''રન''' કરો. |
|- | |- | ||
− | | | + | | 09:10 |
− | | | + | | આ કિસ્સામાં, આઉટપુટ “'''B Grade'''” તરીકે દેખાશે. |
|- | |- | ||
− | | | + | | 09:16 |
− | | | + | | આપણે કંડીશનોની ગણતરીને પણ વધાવી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 09:19 |
− | | | + | | ચાલો “'''B grade'''” આઉટપુટ ભાગ પછી વધુ એક કંડીશન ઉમેરીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 09:23 |
− | | | + | | તો અહીં ટાઈપ કરો, |
− | Else | + | '''Else''' પછીની લાઈનમાં |
− | '''if''' '' | + | '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''નાં કરતા મોટું કે બરાબર'' '''૬૦''' એન્ડ '''testScore''' ''નાં કરતા ઓછું કે બરાબર'' '''૭૦'''. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 09:47 |
− | | | + | | ખુલ્લો છગડીયો કૌંસ '''એન્ટર''' દબાવો '''System''' ''dot'' '''out''' ''dot'' '''println''' ''કૌંસમાં બે અવતરણમાં'' '''O grade''' ''અર્ધવિરામ''. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 10:01 |
− | | | + | | અહીં જો '''testScore''' '''૬૦''' અને '''૭૦''' ની વચ્ચે છે તો પ્રોગ્રામ "'''O Grade'''" દર્શાવશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 10:07 |
− | | | + | | હવે, વિદ્યાર્થીનાં '''testScore''' ને '''૭૦''' માં બદલો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 10:12 |
− | | | + | | હવે, ફાઈલને '''સંગ્રહીત''' કરીને '''રન''' કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10:15 | | 10:15 | ||
− | | | + | | આપણને આઉટપુટ આપેલ પ્રમાણે મળે છે. |
+ | |- | ||
+ | | 10:17 | ||
+ | | પ્રોગ્રામ આઉટપુટને “'''O grade'''” તરીકે દર્શાવશે. | ||
|- | |- | ||
− | | | + | | 10:20 |
− | | | + | | આ “'''A grade'''” નથી જેમ પહેલાં બતાવ્યું હતું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 10:23 |
− | | | + | | '''૭૦''' કરતા મોટા '''testScore''' માટે પ્રોગ્રામ “'''A grade'''” દર્શાવશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 10:28 |
− | | | + | | કંડીશનલ માળખાંને કોડ કરતી વેળાએ: |
|- | |- | ||
− | | | + | | 10:30 |
− | | | + | | * સ્ટેટમેંટને સમાપ્ત કરતી વેળાએ હમેશા એક અર્ધવિરામ ઉમેરવાનું યાદ રાખો. |
|- | |- | ||
− | | | + | | 10:35 |
− | | * | + | | * પરંતુ કંડીશન પછીથી અર્ધવિરામને ઉમેરો નહી. |
|- | |- | ||
− | | | + | | 10:40 |
− | | * | + | | * છગડીયા કૌંસમાં કોડનાં બ્લોકને ઉમેરો |
|- | |- | ||
− | | | + | | 10:43 |
− | + | | * છગડીયો કૌંસ વૈકલ્પિક છે જો બ્લોક એક એકલ સ્ટેટમેંટ ધરાવે છે. | |
− | + | ||
− | + | ||
− | | * | + | |
|- | |- | ||
| 10:49 | | 10:49 | ||
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
|- | |- | ||
− | | | + | | 10:51 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, |
|- | |- | ||
− | | | + | | 10:53 |
− | | | + | | અમે કંડીશનલ સ્ટેટમેંટો સમજાવ્યા |
+ | |||
|- | |- | ||
− | | | + | | 10:56 |
− | | * | + | | * કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારોને યાદીબદ્ધ કર્યા |
+ | |||
|- | |- | ||
− | | | + | | 10:59 |
− | | * | + | | * જાવા પ્રોગ્રામમાં: '''if, if...else અને if...else if''' કંડીશનલ સ્ટેટમેંટો વાપર્યા. |
|- | |- | ||
| 11:04 | | 11:04 | ||
− | | | + | | હવે કંડીશનલ સ્ટેટમેંટો '''if, if...else અને if...else if''' વાપરીને જાવા પ્રોગ્રામ લખવા પર એક એસાઇનમેંટ લો. |
+ | |- | ||
+ | | 11:12 | ||
+ | | * '''if''' સ્ટેટમેંટ વાપરીને બે વેલ્યુઓની સરખામણી કરતુ જાવા પ્રોગ્રામ લખો. | ||
|- | |- | ||
− | | | + | | 11:17 |
− | + | | * આપેલ ક્રમાંક એકી કે બેકી છે તે તપાસ કરતુ જાવા પ્રોગ્રામ લખો. | |
− | + | ||
− | + | ||
− | | * | + | |
− | + | સંકેત : '''if...else''' સ્ટેટમેંટ વાપરો. | |
|- | |- | ||
− | | | + | | 11:23 |
− | | | + | | ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટેનું જાવા પ્રોગ્રામ લખો. |
− | + | સંકેત : '''if...else if''' સ્ટેટમેંટ વાપરો. | |
+ | |- | ||
+ | | 11:29 | ||
+ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, | ||
|- | |- | ||
− | | | + | | 11:32 |
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
+ | |- | ||
+ | | 11:35 | ||
+ | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 11:38 |
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
− | | | + | | 11:42 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
+ | |- | ||
+ | | 11:44 | ||
+ | | * મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
|- | |- | ||
− | | | + | | 11:47 |
− | | | + | | * જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | | | + | | 11:56 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
− | | | + | | 12:00 |
− | | | + | | જે '''આઇસીટી''', '''એમએચઆરડી''', '''ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 12:06 |
− | + | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 12:15 |
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
+ | જોડાવાબદ્દલ આભાર. | ||
|} | |} |
Revision as of 15:20, 6 August 2013
Time' | Narration |
00:02 | જાવામાં If else રચના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: |
00:09 | * કંડીશનલ સ્ટેટમેંટો |
00:11 | * કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારો અને |
00:13 | * જાવા પ્રોગ્રામોમાં કંડીશનલ સ્ટેટમેંટોનો ઉપયોગ કેવી રીતે કરવો |
00:18 | આ ટ્યુટોરીયલ માટે અમે વાપરી રહ્યા છીએ:
ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦ જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭.૦ |
00:27 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલને વાપરવાની જાણ હોવી જોઈએ |
00:31 | * જાવામાં Arithmetic, Relational અને Logical operators |
00:35 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી દર્શાવેલ વેબસાઈટનો સંદર્ભ લો. |
00:42 | કંડીશનલ સ્ટેટમેંટો તમારા કોડમાંનાં વિવિધ નિર્ણયો માટે તમને જુદી જુદી ક્રિયાઓ કરવી પડી શકે છે. |
00:48 | આવી પરિસ્થિતિમાં તમે કંડીશનલ સ્ટેટમેંટો વાપરી શકો છો. |
00:52 | કંડીશનલ સ્ટેટમેંટ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. |
00:57 | જાવામાં આપણી પાસે આપેલ કંડીશનલ સ્ટેટમેંટો છે: |
01:01 | * If સ્ટેટમેંટ ; |
01:02 | * If...Else સ્ટેટમેંટ ; |
01:03 | * If...Else if સ્ટેટમેંટ ; |
01:05 | * Nested If સ્ટેટમેંટ |
01:06 | * Switch સ્ટેટમેંટ |
01:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે If, If...Else અને If...Else If સ્ટેટમેંટો વિશે વિગતમાં શીખીશું. |
01:15 | If સ્ટેટમેંટ ; કંડીશન પર આધારિત સ્ટેટમેંટોનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવામાં આનો ઉપયોગ થાય છે. |
01:22 | આને સિંગલ કંડીશનલ સ્ટેટમેંટ કહેવાય છે. |
01:26 | If સ્ટેટમેંટ માટે વાક્યરચના ; |
01:28 | If સ્ટેટમેંટ માં, જો કંડીશન true હોય, તો બ્લોક એક્ઝેક્યુટ થાય છે. |
01:34 | જો કંડીશન false હોય, તો બ્લોકની અવગણનાં થાય છે અને તે એક્ઝેક્યુટ થતું નથી. |
01:40 | હવે ચાલો સમજી શકાય એ માટે એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે ઇફ સ્ટેટમેંટને વાપરી શકાવાય છે. |
01:45 | તો ચાલો એક્લીપ્સ પર જઈએ. |
01:48 | વ્યક્તિ નાની વયનો છે કે નહી એ ઓળખવા માટેનું આપણે એક પ્રોગ્રામ લખીશું. |
01:53 | મેં પહેલાથી જ એક Person વર્ગ બનાવ્યો છે. |
01:56 | હવે, મુખ્ય પધ્ધતિની અંદર ચાલો int પ્રકારની વેરીએબલ ‘age’ જાહેર કરીએ. |
02:02 | તો મુખ્ય પધ્ધતિની અંદર ટાઈપ કરો int age બરાબર ૨૦ અર્ધવિરામ. |
02:14 | હવે આપણે નીચે આપ્યા મુજબ If સ્ટેટમેંટ લખીશું: |
02:18 | પછીની લાઈનમાં if કૌંસમાં age < ૨૧ ખુલ્લો છગડીયો કૌંસ. એન્ટર દબાવો |
02:30 | અહીં, આપણે તપાસ કરી રહ્યા છીએ કે ઉંમર ૨૧ કરતા નાની છે કે નહી. |
02:34 | કૌંસની અંદર જે કઈ પણ છે તે if બ્લોક સાથે સંબંધિત છે. |
02:38 | તેથી કૌંસની અંદર ટાઈપ કરો |
02:41 | System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The person is Minor અર્ધવિરામ. |
02:56 | અહીં, જો ઉંમર ૨૧' કરતા નાની છે, તો “The person is minor” દ્રશ્યમાન થશે. |
03:03 | તો ફાઈલને સંગ્રહીત કરીને રન કરો. |
03:08 | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. The person is minor |
03:14 | આ કિસ્સામાં, વ્યક્તિની ઉંમર ૨૦ છે, જે ૨૧ કરતા નાની છે. |
03:20 | તેથી, આપણને આઉટપુટ “The person is minor” તરીકે મળ્યું. |
03:24 | હવે, આપણે if...else સ્ટેટમેંટ વિશે શીખીશું. |
03:27 | if...else સ્ટેટમેંટ નો ઉપયોગ વૈકલ્પિક સ્ટેટમેંટોને એક્ઝેક્યુટ કરવા માટે થાય છે. |
03:31 | આ એકલ કંડીશન પર આધારિત છે. |
03:34 | ચાલો if...else સ્ટેટમેંટ લખવા માટેની વાક્યરચના જોઈએ. |
03:38 | જો કંડીશન True હોય છે, તો સ્ટેટમેંટ અથવા કોડનું બ્લોક એક્ઝેક્યુટ થાય છે.. |
03:44 | નહી તો આ બીજા સ્ટેટમેંટને અથવા કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરે છે. |
03:49 | આપણે હવે જોઈશું કે if...else સ્ટેટમેંટ ને પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. |
03:54 | તો ચાલો એક્લીપ્સ પર જઈએ. |
03:57 | વ્યક્તિ નાનો છે અથવા મોટો છે તે ઓળખવા માટેનું એક પ્રોગ્રામ આપણે હવે લખીશું. |
04:03 | તો મુખ્ય પદ્ધતિની અંદર ટાઈપ કરો; int age બરાબર ૨૫ |
04:12 | ત્યારબાદ if કૌંસની અંદર age નાં કરતા મોટી ૨૧, |
04:19 | છગડીયા કૌંસની અંદર ટાઈપ કરો System dot out dot println કૌંસમાં The person is Major. |
04:28 | ત્યારબાદ ટાઈપ કરો, પછીની લાઈનમાં |
04:32 | else છગડીયા કૌંસની અંદર ટાઈપ કરો |
04:38 | System dot out dot println કૌંસમાં બે અવતરણની અંદર The person is Minor અર્ધવિરામ. |
04:51 | અહીં, જો ઉંમર ૨૧ કરતા નાની હોય, તો “The person is Minor” દ્રશ્યમાન થશે. |
04:58 | નહી તો “The person is Major” દ્રશ્યમાન થશે. |
05:02 | તો હવે ચાલો પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરીએ. |
05:07 | આપણને આઉટપુટ મળે છે the person is major |
05:11 | અહીં, વ્યક્તિની ઉંમર ૨૫ છે, જે ૨૧ કરતા મોટી છે. |
05:17 | એટલા માટે પ્રોગ્રામ, આઉટપુટ “The person is Major” તરીકે દર્શાવે છે. |
05:22 | If…Else If સ્ટેટમેંટ સ્ટેટમેંટોનાં વિવિધ સમૂહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગમાં આવે છે. |
05:29 | આ આપેલ બે કંડીશનો પર આધારિત છે. |
05:33 | તમારી જરૂર મુજબ તમે વધારે કંડીશનો પણ ઉમેરી શકો છો. |
05:38 | આને branching અથવા decision making statement પણ કહેવાય છે. |
05:43 | હવે ચાલો આપણે If…Else If સ્ટેટમેંટ લખવા માટેની વાક્યરચના જોઈએ. |
05:48 | If સ્ટેટમેંટ શરૂઆતમાં condition 1 માટે તપાસ કરે છે. |
05:53 | જો condition 1 true હોય, તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક કોડ ને એક્ઝેક્યુટ કરે છે. |
05:59 | નહી તો તે ફરીથી condition 2 માટે તપાસ કરે છે. |
06:02 | જો condition 2 true હોય, તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક ૨ ને એક્ઝેક્યુટ કરે છે. |
06:09 | નહી તો તે statement 3 અથવા બ્લોક કોડ ૩ ને એક્ઝેક્યુટ કરે છે. |
06:13 | આ રીતે, આપણે If…Else બ્લોક દ્વારા કોડને લંબાવી શકીએ છીએ. |
06:17 | આ બ્લોકો બહુવિધ કંડીશનો ધરાવી શકે છે. |
06:20 | જ્યાંસુધી તે true કંડીશન શોધી લેતો નથી, તે અનુરૂપ કોડ એક્ઝેક્યુટ થશે . |
06:25 | જો તમામ કંડીશનો false હોય, તો તે અંતિમ Else ભાગને એક્ઝેક્યુટ કરશે. |
06:30 | આપણે જોઈશું કે કેવી રીતે If…Else If સ્ટેટમેંટ નો; પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકાય. |
06:35 | તો એક્લીપ્સ પર જઈએ. |
06:37 | મેં પહેલાથી જ Student નામનો વર્ગ બનાવ્યો છે. |
06:40 | ચાલો વિદ્યાર્થીનાં ગ્રેડ ઓળખવા માટેનું પ્રોગ્રામ લખીએ. |
06:44 | આને કુલ સ્કોર ટકાવારી પર આધાર રાખીને કરાય છે. |
06:47 | તો Main પદ્ધતિની અંદર, ટાઈપ કરો int સ્પેસ testScore બરાબર 70 અર્ધવિરામ. |
06:58 | ‘testScore નામનું ઇનપુટ વેરીએબલ કુલ સ્કોર ટકાવારીને મેળવવા માટે ઉપયોગમાં આવે છે. |
07:05 | પછીની લાઈનમાં ટાઈપ કરો if કૌંસમાં testScore નાં કરતા ઓછું 35, છગડીયા કૌંસમાં System dot out dot println કૌંસમાં બે અવતરણમાં C grade અર્ધવિરામ . |
07:28 | જો testScore ૩૫ કરતા ઓછો હોય, તો પ્રોગ્રામ "C Grade" દર્શાવે છે. |
07:34 | પછીની લાઈનમાં else ટાઈપ કરો |
07:37 | પછીની લાઈનમાં ટાઈપ કરો if કૌંસમાં testScore નાં કરતા મોટું કે બરાબર ૩૫ એન્ડ testScore નાં કરતા ઓછું કે બરાબર ૬૦. સંપૂર્ણ કંડીશનને કૌંસમાં મુકો ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર દબાવો |
08:03 | ટાઈપ કરો System dot println કૌંસમાં B grade અર્ધવિરામ |
08:13 | અહીં, પ્રોગ્રામ Else If ભાગમાં બીજી કંડીશન માટે તપાસ કરશે. |
08:18 | જો testScore ૩૫ અને ૬૦ ની વચ્ચે હોય તો પ્રોગ્રામ "B Grade" દર્શાવે છે. |
08:24 | પછીની લાઈનમાં ટાઈપ કરો else કૌંસમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં A grade અર્ધવિરામ. |
08:42 | તો છેલ્લે, જો બંને કંડીશનો False હોય, તો પ્રોગ્રામ “A Grade" દર્શાવે છે. |
08:48 | હવે, ચાલો આ કોડને સંગ્રહીત કરીને રન કરીએ. |
08:51 | આપણને આઉટપુટ A Grade તરીકે મળે છે |
08:55 | આ પ્રોગ્રામમાં, વિદ્યાર્થીનો testScore ૭૦ છે. |
09:00 | તેથી આઉટપુટ A Grade તરીકે દેખાશે. |
09:02 | હવે ચાલો testScore ને ૫૫ માં બદલીએ. |
09:07 | હવે, આ પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરો. |
09:10 | આ કિસ્સામાં, આઉટપુટ “B Grade” તરીકે દેખાશે. |
09:16 | આપણે કંડીશનોની ગણતરીને પણ વધાવી શકીએ છીએ. |
09:19 | ચાલો “B grade” આઉટપુટ ભાગ પછી વધુ એક કંડીશન ઉમેરીએ. |
09:23 | તો અહીં ટાઈપ કરો,
Else પછીની લાઈનમાં if કૌંસમાં testScore નાં કરતા મોટું કે બરાબર ૬૦ એન્ડ testScore નાં કરતા ઓછું કે બરાબર ૭૦. |
09:47 | ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર દબાવો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં O grade અર્ધવિરામ. |
10:01 | અહીં જો testScore ૬૦ અને ૭૦ ની વચ્ચે છે તો પ્રોગ્રામ "O Grade" દર્શાવશે. |
10:07 | હવે, વિદ્યાર્થીનાં testScore ને ૭૦ માં બદલો. |
10:12 | હવે, ફાઈલને સંગ્રહીત કરીને રન કરો. |
10:15 | આપણને આઉટપુટ આપેલ પ્રમાણે મળે છે. |
10:17 | પ્રોગ્રામ આઉટપુટને “O grade” તરીકે દર્શાવશે. |
10:20 | આ “A grade” નથી જેમ પહેલાં બતાવ્યું હતું. |
10:23 | ૭૦ કરતા મોટા testScore માટે પ્રોગ્રામ “A grade” દર્શાવશે. |
10:28 | કંડીશનલ માળખાંને કોડ કરતી વેળાએ: |
10:30 | * સ્ટેટમેંટને સમાપ્ત કરતી વેળાએ હમેશા એક અર્ધવિરામ ઉમેરવાનું યાદ રાખો. |
10:35 | * પરંતુ કંડીશન પછીથી અર્ધવિરામને ઉમેરો નહી. |
10:40 | * છગડીયા કૌંસમાં કોડનાં બ્લોકને ઉમેરો |
10:43 | * છગડીયો કૌંસ વૈકલ્પિક છે જો બ્લોક એક એકલ સ્ટેટમેંટ ધરાવે છે. |
10:49 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:51 | આ ટ્યુટોરીયલમાં, |
10:53 | અમે કંડીશનલ સ્ટેટમેંટો સમજાવ્યા |
10:56 | * કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારોને યાદીબદ્ધ કર્યા |
10:59 | * જાવા પ્રોગ્રામમાં: if, if...else અને if...else if કંડીશનલ સ્ટેટમેંટો વાપર્યા. |
11:04 | હવે કંડીશનલ સ્ટેટમેંટો if, if...else અને if...else if વાપરીને જાવા પ્રોગ્રામ લખવા પર એક એસાઇનમેંટ લો. |
11:12 | * if સ્ટેટમેંટ વાપરીને બે વેલ્યુઓની સરખામણી કરતુ જાવા પ્રોગ્રામ લખો. |
11:17 | * આપેલ ક્રમાંક એકી કે બેકી છે તે તપાસ કરતુ જાવા પ્રોગ્રામ લખો.
સંકેત : if...else સ્ટેટમેંટ વાપરો. |
11:23 | ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટેનું જાવા પ્રોગ્રામ લખો.
સંકેત : if...else if સ્ટેટમેંટ વાપરો. |
11:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, |
11:32 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
11:35 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:38 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11:44 | * મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11:47 | * જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
11:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
12:00 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:06 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
12:15 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |