Difference between revisions of "Java/C2/Switch-Case/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 219: Line 219:
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
|   now Let us  add a print statement and see the code in action.
+
| હવે ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરિયે અને કોડને એક્શનમાં જોઈએ.
  
 
|-
 
|-
 
|  04:07
 
|  04:07
So next line Type '''System '''''dot '''''out '''''dot '''''println '''''within brackets '''''dName ''''' then semicolon.''
+
આગામી લાઇનમાં ટાઇપ કરો, '''System '''''dot '''''out '''''dot '''''println ''''' કૌંશ અંદર, '''dName ''' પછી સેમીકોલન.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  04:16
 
|  04:16
| Now '''Save''' and run the file.
+
|હવે ફાઈલ '''Save''' અને રન કરો.
  
  
 
|-
 
|-
 
|  04:20
 
|  04:20
| Now press Ctrl S and Ctrl F11 keys
+
| હવે Ctrl S અને Ctrl F11 કીઓ ડબાઓ.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  04:25
 
|  04:25
| we get the output as '''Wednesday'''which is corresponding to the case '''3.'''
+
| આપણને '''Wednesday''' આઉટપુટ મળ્યું છે, જે કેસ '''3''' અનુરૂપ છે.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
| Now Let us change the value of the  day and see the result
+
| હવે day ની વેલ્યુ બદલો અને પરિણામ જુઓ.
  
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
SoChange '''3''' to '''0'''
+
તો '''3''' થી '''0''' માં બદલો.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  04:38  
 
|  04:38  
| NowSave and Run tht file
+
| હવે ફાઈલ સેવ અને રન કરો.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  04:40
 
|  04:40
| As we can see, the output is '''Sunday''' corresponding to the case '''0'''
+
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''0'''કેસ અનુરૂપ'''Sunday''' છે.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  04:46
 
|  04:46
| Now what if there is no case corresponding to the value. So Let us see that
+
| હવે શું થશે જો વેલ્યુને સંબંધિત કોઈ પણ કેસ ન હોય. ચાલો તે જોઈએ.  
  
 
|-
 
|-
 
| 04 :52
 
| 04 :52
| change day equal to -1 Save and run the file
+
| day ઇકવલ ટુ -1 થી બદલો. ફાઈલ સેવ અને રન કરો.
  
 
|-
 
|-
 
|  04:58
 
|  04:58
| As we can see, there is no output.
+
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ કઈ જ નથી.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  05:01
 
|  05:01
| But it would be better if we could have a case for all other values.
+
| પરંતુ તે વધુ સારું હશે જો આપણે બધી વેલ્યુ માટે કેસ રાખીએ.
 
+
 
+
  
 
|-
 
|-
|  05:06
+
|  05:06  
| That is done by using the '''default''' keyword.
+
| તે '''default''' કીવર્ડનો ઉપયોગ કરી કરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|  05:09
 
|  05:09
|So After the last case, type
+
|તો છેલ્લા કેસ પછી, ટાઇપ કરો,
  
  
 
|-
 
|-
 
|  05:12
 
|  05:12
| '''default '''''colon''
+
| '''default ''''' કોલન''
  
 
|-
 
|-
 
| 05:14  
 
| 05:14  
|Next line '''dName '''''equal to within double quotes '''''Wrong Choice''''' then semicolon''
+
|આગામી લાઇનમાં  '''dName ''' ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Wrong Choice ''' અને પછી સેમીકોલન ટાઇપ કરો,
  
 
|-
 
|-
 
| 05:24  
 
| 05:24  
|Next line '''break '''''semicolon''
+
|આગામી લાઇનમાં '''break ''' સેમીકોલન ટાઇપ કરો,
  
 
|-
 
|-
 
|  05:27
 
|  05:27
| We do not say '''case default''';
+
| આપણે '''case default''' ન લખીશું,
 
+
  
 
|-
 
|-
 
|  05:30  
 
|  05:30  
| Note that we simply use the keyword '''default''' .
+
| નોંધ લો કે આપણે માત્ર '''default''' કીવર્ડનો ઉપયોગ કર્યો છે.
 
+
  
 
|-
 
|-
 
|  05:34
 
|  05:34
| Now let us run the code. So save and run the file
+
| હવે કોડ રન કરીએ. તો ફાઈલ સેવ અને રન કરો.
 
+
+
  
 
|-
 
|-
 
|  05:38
 
|  05:38
| As we can see, the default case is executed and the required message '''Wrong choice''' is printed.
+
| આપણે જોઈ શકીએ છીએ, મૂળભૂત કેસ એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે અને જરૂરી મેસેજ '''Wrong choice''' પ્રિન્ટ થયેલ છે.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  05:45
 
|  05:45
| Let us try with another random value.
+
| ચાલો બીજી રેન્ડમ વેલ્યુ સાથે પ્રયત્ન કરીએ.
  
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
Change '''-1''' to '''15'''
+
|  '''-1''' ને '''15''' થી બદલો.
 
+
  
 
|-
 
|-
 
|  05:51
 
|  05:51
| As we can see, again the default case is executed.
+
| આપણે જોઈ શકીએ છીએ, ફરી default કેસ એક્ઝીક્યુટ થયેલ છે.
  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
|   Now let us see what happens if we remove the break statement.
+
| હવે ચાલો જોઈએ શું થશે જો આપણે break સ્ટેટમેન્ટ રદ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
So Let us change '''day = 15''' to '''day = 4'''
+
તો ચાલો '''day = 15''' ને '''day = 4''' થી બદલીએ.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  06:07
 
|  06:07
|   remove the corresponding break statement for '''day =4'''
+
| '''day =4''' માટે અનુરૂપ break સ્ટેટમેન્ટ રદ કરો.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  06:12
 
|  06:12
Now Save and run
+
હવે સેવ અને રન કરો.
  
 
|-
 
|-
 
|  06:15
 
|  06:15
| Although the case is 4, we get the output as''' Friday''' and not '''Thursday.'''
+
| કેસ 4 છે તેમ છતાં, આપણને આઉટપુટ ''' Friday''' મળે છે,  '''Thursday''' નથી મળતું.
  
 
|-
 
|-
 
|  06:20
 
|  06:20
|   because of the way switch case works.  
+
| કારણ કે સ્વીચ કેસ આ પ્રમાણે કામ કરે છે.
 
+
  
  
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
| First the value of day is compared with 0.
+
| પ્રથમ day ની વેલ્યુ 0 સાથે સરખાવવામાં આવે છે.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  06:29
 
|  06:29
| Then with 1 then with 2 and so on with all the possible cases.
+
| પછી 1 સાથે, પછી 2 સાથે અને એ રીતે તમામ શક્ય કેસો સાથે.
  
 
|-
 
|-
 
|  06:34
 
|  06:34
When a match is found, it executes all the case from the match onwards.
+
જયારે મેચ મળે છે, ત્યારે તે મેચ પછી આવેલ બધા કેસ એક્ઝીક્યુટ કરે છે.
 
+
  
  
 
|-
 
|-
 
|  06:42
 
|  06:42
| In our case, it executed case 5 after case 4 .
+
| આપણા કિસ્સામાં, તે કેસ 4 પછી કેસ 5 એક્ઝીક્યુટ કરે છે.
 
+
  
 
|-
 
|-
 
|  06:47
 
|  06:47
| Then it stops because of the break statement in case 5.
+
| પછી તે કેસ 5 માં break સ્ટેટમેન્ટના કારણે અટકે છે.
  
 
|-
 
|-
 
|  06:53
 
|  06:53
|To avoid that, we need to add a '''break''' statement in each case.
+
|તે અવગણવા માટે, આપણે દરેક કેસમાં '''break''' સ્ટેટમેન્ટ ઉમેરવાની જરૂર છે.
  
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
| | Let us now add the break statement we have removed.  
+
| ચાલો હવે આપણે રદ કરેલ break સ્ટેટમેન્ટ ઉમેરીએ.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  07:00
 
|  07:00
| So type ''' break '''''semicolon.''
+
| તો ''' break ''' સેમીકોલન ટાઇપ કરો.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  07:05
 
|  07:05
| Now let us run the code.
+
| હવે ચાલો કોડ રન કરીએ.
  
 
|-
 
|-
 
|  07:08
 
|  07:08
| As we can see, now only '''case 4''' is executed.
+
| આપણે જોઈ શકીએ છીએ, હમણાં જ '''કેસ 4''' એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે.
 
+
  
  
 
|-
 
|-
 
|  07:13
 
|  07:13
| As a rule, remember to use a '''break''' statement in every case to avoid errors.
+
| નિયમ તરીકે, એરર અવગણવા માટે દરેક કેસમાં '''break''' સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાનું યાદ રાખો.
  
 
|-
 
|-

Revision as of 13:13, 5 August 2013

Time' Narration
00:02 જાવામાં સ્વિચ કેસ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, જાવામાં સ્વીચ કેસ કન્સટ્રક નો ઉપયોગ કેવી રીતે કરવું તે શીખીશું.
00:11 આ ટ્યુટોરીયલ માટે આપણે,
  • Ubuntu v 11.10
  • JDK 1.6 અને
  • Eclipse 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:21 આ ટ્યુટોરીયલ માટે, તમને જાવામાં ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે.
00:25 જો નહિં, અમારી વેબસાઇટ [1] પર આ વિષયો પર ઉપલબ્ધ ટ્યુટોરિયલ્સ જુઓ.
00:32 સ્વીચ કેસ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ પર આધારિત એક્શન કરવા માટે ઉપયોગી છે.
00:39 અહીં સ્વીચ કેસ સ્ટેટમેન્ટ માટે સિન્તેક્ષ છે.
00:44 ચાલો હવે તેનો ઉપયોગ કરીએ.
00:47 મેં પહેલેથી જ Eclipse ખોલ્યું છે.
00:49 મેં SwitchCaseDemo નામનો એક ક્લાસ બનાવેલ છે.
00:53 હવે ચાલો કેટલાક વેરીયેબલો ઉમેરિયે.
00:57 મેઈન મેથડ અંદર, આપણે int ટાઇપનો day નામનું વેરિયેબલ બનાવીશું.
01:02 તો મેઈન મેથડ અંદર ટાઇપ કરો, int day , અને આપણે તેને વેલ્યુ આપીશું, equal to 3 સેમી કોલોન.


01:12 હવે, ચાલો સ્ટ્રીંગ ટાઇપનું વેરિયેબલ dName બનાવીએ.


01:18 String dName , આપણે તેને null થી ઇનીસીલાઈઝ કરી શકીએ છીએ.


01:25 અહીં dName એક વેરિયેબલ છે જે અઠવાડિયાના દિવસો નામોને સંગ્રહે છે.


01:34 day દિવસ નમ્બર સંગ્રહે છે.


01:36 હવે, આપણે સ્વીચ કેસ સ્ટેટમેન્ટ ટાઇપ કરીશું. તો આગામી લાઈન ટાઇપ કરો,


01:43 સ્વીચ કૌંસ અંદર day, પછી કર્લી કૌંસ ખોલો ... એન્ટર દબાવો.


01:52 આ સ્ટેટમેન્ટ કયા વેરીયેબલો કેસો માટે ધ્યાનમાં છે, તે વ્યાખ્યાયિત કરે છે.
01:59 આગામી લાઇનમાં ટાઇપ કરો,


02:01 case 0 કોલન,


02:04 આગામી લાઇન, dName ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર, Sunday સેમી કોલન,


02:14 પછી આગામી લાઈનમાં break ટાઇપ કરો,


02:17 આ સ્ટેટમેન્ટ કહે છે કે, જો day 0 છે, તો dName, Sunday થી સુયોજિત થયેલ હોવું જોઈએ.
02:26 નોંધ લો કે break સ્ટેટમેન્ટ દરેક કેસના અંતે જ વાપરી શકાય છે.
02:31 break સ્ટેટમેન્ટ વિના, સ્વીચ કેસ જટિલ ફેશન માં કાર્ય કરે છે.
02:35 તે ટ્યુટોરીયલના અનુગામી ભાગમાં સમજાવવામાં આવશે.
02:40 એ જ રીતે, ચાલો બાકીના કેસો લખીએ.


02:45 આગામી લાઈનમાં ટાઇપ કરો, case 1 કોલન,
02:50 આગામી લાઇનમાં ટાઇપ કરો, dName ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર Monday સેમીકોલન,
02:56 આગામી લાઇનમાં break ટાઇપ કરો.
02:58 પછી ટાઇપ કરો, case 2 કોલન,
03:01 આગામી લાઇનમાં dName ઇકવલ ટુ Tuesday અને પછી સેમીકોલન,
03:06 આગામી લાઇનમાં break ટાઇપ કરો,
03:08 પછી case 3 કોલન ટાઇપ કરો,
03:12 આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Wednesday અને પછી સેમીકોલન ટાઇપ કરો,
03:18 આગામી લાઇનમાં break ટાઇપ કરો,
03:20 પછી case 4 કોલન ટાઇપ કરો,
03:24 આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Thursday અને પછી સેમીકોલન ટાઇપ કરો,
03:32 પછી break ,
03:24 પછી case 5 કોલન ટાઇપ કરો,
03:37 dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Friday અને પછી સેમીકોલન ટાઇપ કરો,
03:41 પછી break લખો.
03:43 પછી case 6 કોલન ટાઇપ કરો,
03:47 આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Saturday અને પછી સેમીકોલન ટાઇપ કરો,
03:55 પછી break સેમીકોલોન ટાઇપ કરો,
03:59 પછી કૌંસ બંધ કરો.
04:03 હવે ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરિયે અને કોડને એક્શનમાં જોઈએ.
04:07 આગામી લાઇનમાં ટાઇપ કરો, System dot out dot println કૌંશ અંદર, dName પછી સેમીકોલન.
04:16 હવે ફાઈલ Save અને રન કરો.


04:20 હવે Ctrl S અને Ctrl F11 કીઓ ડબાઓ.
04:25 આપણને Wednesday આઉટપુટ મળ્યું છે, જે કેસ 3 અનુરૂપ છે.
04:31 હવે day ની વેલ્યુ બદલો અને પરિણામ જુઓ.
04:35 તો 3 થી 0 માં બદલો.
04:38 હવે ફાઈલ સેવ અને રન કરો.
04:40 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 0કેસ અનુરૂપSunday છે.
04:46 હવે શું થશે જો વેલ્યુને સંબંધિત કોઈ પણ કેસ ન હોય. ચાલો તે જોઈએ.
04 :52 day ઇકવલ ટુ -1 થી બદલો. ફાઈલ સેવ અને રન કરો.
04:58 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ કઈ જ નથી.
05:01 પરંતુ તે વધુ સારું હશે જો આપણે બધી વેલ્યુ માટે કેસ રાખીએ.
05:06 તે default કીવર્ડનો ઉપયોગ કરી કરવામાં આવે છે.
05:09 તો છેલ્લા કેસ પછી, ટાઇપ કરો,


05:12 default કોલન
05:14 આગામી લાઇનમાં dName ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર Wrong Choice અને પછી સેમીકોલન ટાઇપ કરો,
05:24 આગામી લાઇનમાં break સેમીકોલન ટાઇપ કરો,
05:27 આપણે case default ન લખીશું,
05:30 નોંધ લો કે આપણે માત્ર default કીવર્ડનો ઉપયોગ કર્યો છે.
05:34 હવે કોડ રન કરીએ. તો ફાઈલ સેવ અને રન કરો.
05:38 આપણે જોઈ શકીએ છીએ, મૂળભૂત કેસ એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે અને જરૂરી મેસેજ Wrong choice પ્રિન્ટ થયેલ છે.
05:45 ચાલો બીજી રેન્ડમ વેલ્યુ સાથે પ્રયત્ન કરીએ.
05:48 -1 ને 15 થી બદલો.
05:51 આપણે જોઈ શકીએ છીએ, ફરી default કેસ એક્ઝીક્યુટ થયેલ છે.
05:57 હવે ચાલો જોઈએ શું થશે જો આપણે break સ્ટેટમેન્ટ રદ કરીએ છીએ.
06:01 તો ચાલો day = 15 ને day = 4 થી બદલીએ.
06:07 day =4 માટે અનુરૂપ break સ્ટેટમેન્ટ રદ કરો.
06:12 હવે સેવ અને રન કરો.
06:15 કેસ 4 છે તેમ છતાં, આપણને આઉટપુટ Friday મળે છે, Thursday નથી મળતું.
06:20 કારણ કે સ્વીચ કેસ આ પ્રમાણે કામ કરે છે.


06:24 પ્રથમ day ની વેલ્યુ 0 સાથે સરખાવવામાં આવે છે.
06:29 પછી 1 સાથે, પછી 2 સાથે અને એ રીતે તમામ શક્ય કેસો સાથે.
06:34 જયારે મેચ મળે છે, ત્યારે તે મેચ પછી આવેલ બધા કેસ એક્ઝીક્યુટ કરે છે.


06:42 આપણા કિસ્સામાં, તે કેસ 4 પછી કેસ 5 એક્ઝીક્યુટ કરે છે.
06:47 પછી તે કેસ 5 માં break સ્ટેટમેન્ટના કારણે અટકે છે.
06:53 તે અવગણવા માટે, આપણે દરેક કેસમાં break સ્ટેટમેન્ટ ઉમેરવાની જરૂર છે.
06:57 ચાલો હવે આપણે રદ કરેલ break સ્ટેટમેન્ટ ઉમેરીએ.
07:00 તો break સેમીકોલન ટાઇપ કરો.
07:05 હવે ચાલો કોડ રન કરીએ.
07:08 આપણે જોઈ શકીએ છીએ, હમણાં જ કેસ 4 એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે.


07:13 નિયમ તરીકે, એરર અવગણવા માટે દરેક કેસમાં break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાનું યાદ રાખો.
07:20 We have come to the end of this tutorial.


07:22 In this tutorial we have learnt how to use switch case construct and how to use break statement.
07:30 As an assignemet write a program that has a name and gender as a variable Use a switch case statement that prints “Hello Mr....” for males and “Hello Ms...” for females.
07:44 To know more about the Spoken Tutorial project, watch the video available at the following link, it summarises the spoken-tutorial project.
07:53 If you do not have good bandwidth you can download and watch it.
07:58 The Spoken Tutorial Project Team. Conducts workshops using spoken tutorials and gives certificates for those who pass an online test.


08:06 For more details, please write to contact AT spoken HYPHEN tutorial DOT org.
08:12 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project and it is supported by the
08:17 National Mission on Education through ICT, MHRD, Government of India.
08:22 More information on this Mission is available at spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
08:31 This tutorial has been contributed by TalentSprint. Thanks for joining.



Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya