Difference between revisions of "Java/C2/Relational-Operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 126: Line 126:
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
The keyword '''boolean''' declares the data type of the variable '''b''' as '''boolean.
+
|  '''boolean''' કીવર્ડ  '''b''' વેરિયેબલનું ડેટા ટાઇપ '''boolean''' તરીકે જાહેર કરશે.
  
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| We shall store the result of our condition in b.
+
| આપણે આપણી કન્ડીશનનું પરિણામ b માં સંગ્રહ કરીશું.
  
 
|-
 
|-
 
|  01:5
 
|  01:5
We shall define a variable weight and check for a condition using that variable.
+
આપણે weight વેરિયેબલ જાહેર કરીશું અને તે વેરિયેબલની મદદથી કન્ડીશન તપાસીશું.
  
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|  '''int weight '''''equal to '''''45;'''
+
|  '''int weight ''''' ઇકવલ ટુ '''''45;'''
  
  
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
We shall check if the value in weight is greater than '''40.'''
+
આપણે તપાસ કરીશું કે weight ની વેલ્યુ '''40''' કરતાં વધારે છે કે નહી.
  
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
|  '''b '''''equal to '''''weight '''''greater than '''''40;'''
+
|  '''b ''''' ઇકવલ ટુ '''''weight ''''' ગ્રેટર ધેન '''''40;'''
  
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
| This statement says check if the value of variable is greater than 40 and store the result in b;
+
| આ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ ૪૦ કરતા વધારે છે કે નહી તે ચેક કરવા માટે કહે છે અને પરિણામ b માં સંગ્રહો.
  
  
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
Now Let us print the value of b.
+
હવે ચાલો b ની વેલ્યુ પ્રિન્ટ કરીએ.
 
+
  
 
|-
 
|-
Line 169: Line 169:
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
|  '''Save''' and '''Run'''.
+
|  '''Save''' અને '''Run''' કરો.
  
 
|-
 
|-
 
|  02:59
 
|  02:59
|   As we can see, the output is '''True'''.
+
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''True''' છે.
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
Let us see what  happens if the value is less than 40.
+
ચાલો જોઈએ શું થશે જો વેલ્યુ 40 કરતાં ઓછી હોય.
  
  
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
| Change weight to 30.
+
| weight 30 થી બદલો.
  
  
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
Save and run
+
સંગ્રહો અને રન કરો.
  
 
|-
 
|-
 
|  03:20
 
|  03:20
We can see that the output is False as expected.
+
આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ અપેક્ષા પ્રમાણે False આવ્યું છે.
  
 
|-
 
|-
 
|  03:24
 
|  03:24
| This way, the''''' '''greater than'' symbol is used to check if one value is ''greater than'' the other.
+
| આ રીતે, '''greater than''' સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે.
  
  
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
Similarly, ''less than'' symbol is used to check if one value is'' less than ''the other.
+
એ જ રીતે, '''less than''' સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા નાની છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
|  03:37
 
|  03:37
| let us change the''greater than'' to ''less than symbol.''
+
|ચાલો ''greater than'' ને  ''less than " સિમ્બોલમાં બદલીએ.
  
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
|   So We are checking if the value of '''weight''' is less than '''40'''.
+
| તો આપણે ચકાસીએ છીએ કે '''weight''' ની વેલ્યુ '''40''' કરતા નાની છે કે નહી.
  
  
Line 218: Line 218:
 
|-
 
|-
 
|  03:56
 
|  03:56
As we can see, the output is '''True '''as expected.
+
આપણે જોઈ શકીએ છીએ, અપેક્ષા પ્રમાણે આઉટપુટ '''True ''' છે.
  
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
Let us change the value of weight to 45 and see the output.
+
ચાલો weight ની વેલ્યુ 45 થી બદલીએ અને આઉટપુટ જુઓ.
  
  
 
|-
 
|-
 
| 04:09  
 
| 04:09  
|  Save and Run.
+
|  Save અને Run કરો.
  
 
|-
 
|-
 
|  04:16
 
|  04:16
We see that we get a False because the condition,
+
આપણે જોઈએ છીએ કે આપણને False મળે છે કારણ કે,
  
  
 
|-
 
|-
 
| 04:21
 
| 04:21
|  '''weight''''' less than '''''40''' is not true.
+
|  '''weight''''' લેસ ધેન '''''40''' કન્ડીશન સાચી નથી.
  
  
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
| Now let us see how to check if a value is equal to another.
+
| હવે ચાલો એક વેલ્યુ બીજી વેલ્યુ સમાન છે તે કેવી રીતે ચકાસવું તે જોઈએ.
  
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
| To do that, we use '''two equal to symbols.'''
+
| તે કરવા માટે, આપણે '''બે ઇકવલ ટુ સિમ્બોલ''' વાપરીશું.
  
  
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
change ''less than ''symbol'' ''to ''double equal to.''
+
|  ''લેસ ધેન ''સિમ્બોલને ''ડબલ ઇકવલ ટુ'' સિમ્બોલ માં બદલો.
  
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|  '''Save''' and '''Run'''
+
|  '''Save''' અને '''Run''' કરો.
  
 
|-
 
|-
 
|  04:48
 
|  04:48
| As we can see, the output is '''False '''because the value of weight is not equal to 40'''.'''
+
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''False ''' છે કારણ કે weight ની વેલ્યુ 40 બરાબર નથી.
  
 
|-
 
|-
 
|  04:55
 
|  04:55
Now let us change the weight to 40 and see the output.
+
હવે ચાલો weight ને 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ.
  
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
|  Save and Run.
+
|  Save અને Run કરો.
  
 
|-
 
|-
 
|  05:08  
 
|  05:08  
As we can see, the output is True
+
આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ True છે.
  
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
This way, Double equal to is used for checking equality.
+
આ પ્રમાણે, ડબલ ઇકવલ ટુ, સમાનતાની ચકાસણી કરવા માટે વપરાય છે.
  
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| Please be careful because, often people use a '''single equal to''' symbol for checking equality.
+
| કાળજી રાખો, કારણ કે ઘણી વાર લોકો સમાનતા તપાસ કરવા માટે સિંગલ ઇકવલ ટુ નો ઉપયોગ કરે છે.
  
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
And this gives unnecessary errors.
+
અને આ બિનજરૂરી એરર આપે છે.
  
 
|-
 
|-
 
|  05:26
 
|  05:26
Next we'll see how to check for '''less than or equal to.'''
+
આગામી આપણે જોશું '''લેસ ધેન ઓર ઇકવલ ટુ''' માટે કેવી રીતે તપાસવું.
  
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
| To do that, we will use a '''less than''' symbol followed by an '''equal to''' symbol.
+
| તે કરવા માટે, આપણે '''લેસ ધેન''' સિમ્બોલ આગળ '''ઇકવલ ટુ''' સિમ્બોલનો ઉપયોગ કરીશું.
  
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|   change the double equal to to less than equal to.
+
| ડબલ ઇકવલ ટુ ને લેસ ધેન ઇકવલ ટુ સાથે બદલો.
  
  
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
|  '''Save''' and '''Run'''.
+
|  '''Save''' અને '''Run''' કરો.
  
 
|-
 
|-
 
|  05:50
 
|  05:50
|   the output is '''True''' as expected.
+
|   અપેક્ષા પ્રમાણે આઉટપુટ '''True''' આવ્યું છે.
  
  
 
|-
 
|-
 
| 05:53  
 
| 05:53  
Now let us change the value of weight to see if the '''less than''' check is performed.
+
હવે, લેસ ધેન ચેક થાય છે કે નહી તે જોવા માટે ચાલો weight ની વેલ્યુ બદલીએ.
  
 
|-
 
|-
 
|  05:59
 
|  05:59
| Change '''40''' to '''30.'''
+
| '''40''' ને '''30''' થી બદલો.
  
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|  '''Save''' and '''Run.'''
+
|  '''Save''' અને '''Run''' કરો.
  
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
We see, that although the weight is not equal to 40 we get the output as '''True''' because it is less than 40.
+
આપણે જોઈએ છીએ કે weight 40 સમાન નથી તેથી આઉટપુટ True મળે છે કારણ કે તે 40 કરતાં ઓછી છે.
  
  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
| Let us see what happens if the value of weight is greater than 40.
+
| ચાલો જોઈએ શું થશે, જો weight ની કિંમત 40 કરતાં વધારે હોય.
  
 
|-
 
|-
 
|  06:274
 
|  06:274
Let say 50. Save and Run.
+
ધારો કે 50 છે. Save અને Run કરો.
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|As we can see, the output is False   because the value of weight is not equal to 40.
+
|આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી.
  
  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| And it also not less than 40.
+
| અને તે 40 કરતા ઓછી પણ નથી.
  
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
|  Similarly we use a greater than symbol followed by an equal to symbol for checking '''greater than''' or''' equal to'''.
+
|  Similarly we use a greater than symbol followed by an equal to symbol for checking '''greater than''' or''' equal to'''.  
  
  

Revision as of 17:27, 31 July 2013

Time' Narration
00:01 જાવામાં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:09 boolean ડેટા ટાઇપ
00:10 રીલેશનલ ઓપરેટર અને
00:12 રીલેશનલ ઓપરેટરના ઉપયોગથી ડેટા કેવી રીતે સરખાવવું.
00:17 આ ટ્યુટોરીયલ માટે હું,

Ubuntu 11.10,

JDK 1.6 અને

Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યી છું.

00:26 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જવામાં ડેટા ટાઇપનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:31 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ.
00:39 રીલેશનલ ઓપરેટરો કન્ડીશન ચકાસવા માટે ઉપયોગ થાય છે.
00:43 તેમનું આઉટપુટ બુલિયન ડેટા ટાઇપનું વેરિયેબલ છે


00:48 બુલિયન ડેટા ટાઇપ 1 બીટ માપનું છે


00:51 તે માત્ર બે વેલ્યુઝ સંગ્રહે છે.
00:54 True અથવા False.


00:56 કન્ડીશન સાચી હોય ત્યારે True આવે છે.


00:59 કન્ડીશન ખોટી હોય ત્યારે False આવે છે.
01:06 અહીં ઉપલબ્ધ રીલેશનલ ઓપરેટરોની યાદી છે.


01:10 * ગ્રેટર ધેન
01:12 * લેસ ધેન
01:13 * ઇકવલ ટુ
00:14 * ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ
01:15 * લેસ ધેન ઓર ઇકવલ ટુ
01:17 * નોટ ઇકવલ ટુ
01:19 આપણે તે દરેકને વિગતવાર જોશું.
01:22 એક્લીપ્સ ઉપર જાઓ.
01:27 અહીં આપણી પાસે Eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.


01:33 મેં BooleanDemo ક્લાસ બનાવ્યો છે અને Main મેથડ ઉમેર્યી છે.


01:38 હવે ચાલો કેટલાક એક્સ્પ્રેશનો ઉમેરિયે.
01:41 ટાઇપ કરો, boolean b ;


01:47 boolean કીવર્ડ b વેરિયેબલનું ડેટા ટાઇપ boolean તરીકે જાહેર કરશે.
01:53 આપણે આપણી કન્ડીશનનું પરિણામ b માં સંગ્રહ કરીશું.
01:5 આપણે weight વેરિયેબલ જાહેર કરીશું અને તે વેરિયેબલની મદદથી કન્ડીશન તપાસીશું.


02:05 int weight ઇકવલ ટુ 45;


02:13 આપણે તપાસ કરીશું કે weight ની વેલ્યુ 40 કરતાં વધારે છે કે નહી.


02:18 b ઇકવલ ટુ weight ગ્રેટર ધેન 40;


02:28 આ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ ૪૦ કરતા વધારે છે કે નહી તે ચેક કરવા માટે કહે છે અને પરિણામ b માં સંગ્રહો.


02:37 હવે ચાલો b ની વેલ્યુ પ્રિન્ટ કરીએ.


02:41 System dot out dot println(b);


02:49 Save અને Run કરો.
02:59 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ True છે.
03:02 ચાલો જોઈએ શું થશે જો વેલ્યુ 40 કરતાં ઓછી હોય.


03:07 weight 30 થી બદલો.


03:12 સંગ્રહો અને રન કરો.
03:20 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ અપેક્ષા પ્રમાણે False આવ્યું છે.
03:24 આ રીતે, greater than સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે.


03:30 એ જ રીતે, less than સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા નાની છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે.
03:37 ચાલો greater than ને less than " સિમ્બોલમાં બદલીએ.


03:43 તો આપણે ચકાસીએ છીએ કે weight ની વેલ્યુ 40 કરતા નાની છે કે નહી.


03:48 Save Run
03:56 આપણે જોઈ શકીએ છીએ, અપેક્ષા પ્રમાણે આઉટપુટ True છે.


04:01 ચાલો weight ની વેલ્યુ 45 થી બદલીએ અને આઉટપુટ જુઓ.


04:09 Save અને Run કરો.
04:16 આપણે જોઈએ છીએ કે આપણને False મળે છે કારણ કે,


04:21 weight લેસ ધેન 40 કન્ડીશન સાચી નથી.


04:25 હવે ચાલો એક વેલ્યુ બીજી વેલ્યુ સમાન છે તે કેવી રીતે ચકાસવું તે જોઈએ.
04:31 તે કરવા માટે, આપણે બે ઇકવલ ટુ સિમ્બોલ વાપરીશું.


04:35 લેસ ધેન સિમ્બોલને ડબલ ઇકવલ ટુ સિમ્બોલ માં બદલો.


04:41 Save અને Run કરો.
04:48 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 બરાબર નથી.
04:55 હવે ચાલો weight ને 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ.
05:01 Save અને Run કરો.
05:08 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ True છે.


05:12 આ પ્રમાણે, ડબલ ઇકવલ ટુ, સમાનતાની ચકાસણી કરવા માટે વપરાય છે.


05:16 કાળજી રાખો, કારણ કે ઘણી વાર લોકો સમાનતા તપાસ કરવા માટે સિંગલ ઇકવલ ટુ નો ઉપયોગ કરે છે.


05:22 અને આ બિનજરૂરી એરર આપે છે.
05:26 આગામી આપણે જોશું લેસ ધેન ઓર ઇકવલ ટુ માટે કેવી રીતે તપાસવું.


05:30 તે કરવા માટે, આપણે લેસ ધેન સિમ્બોલ આગળ ઇકવલ ટુ સિમ્બોલનો ઉપયોગ કરીશું.


05:35 ડબલ ઇકવલ ટુ ને લેસ ધેન ઇકવલ ટુ સાથે બદલો.


05:42 Save અને Run કરો.
05:50 અપેક્ષા પ્રમાણે આઉટપુટ True આવ્યું છે.


05:53 હવે, લેસ ધેન ચેક થાય છે કે નહી તે જોવા માટે ચાલો weight ની વેલ્યુ બદલીએ.
05:59 40 ને 30 થી બદલો.
06:04 Save અને Run કરો.


06:14 આપણે જોઈએ છીએ કે weight 40 સમાન નથી તેથી આઉટપુટ True મળે છે કારણ કે તે 40 કરતાં ઓછી છે.


06:22 ચાલો જોઈએ શું થશે, જો weight ની કિંમત 40 કરતાં વધારે હોય.
06:274 ધારો કે 50 છે. Save અને Run કરો.
06:39 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી.


06:44 અને તે 40 કરતા ઓછી પણ નથી.
06:48 Similarly we use a greater than symbol followed by an equal to symbol for checking greater than or equal to.


06:55 Let us try it.
06:57 Change less than equal to to greater than equal to


07:04 Save and Run.


07:10 As we can see, the output is true because weight is greater than 40
07: 16 Let us change weight to a value less than 40. Lets say 30.


07:25 Save and Run.
07:32 We get a false because the value of weight is not greater than 40 and also not equal to 40.
07:39 Next, we’ll see how to check for not equal to


07:46 It is done by using an exclamation mark followed by an equal to symbol.


07:53 Change greater than to exclamation


07:59 So this statement says check if the value of weight is not equal to 40 and store the result in b


08:08 Save and Run
08:16 As we can see, the output is true because the values of weight is not equal to 40.
08:23 Let us change the weight to 40 and see the output.
08:28 Change 30to 40.
08:31 Save. Run.
08:38 We get a false because the condition weight not equal to 40 is false.
08:45 The not equal to condition can be thought of as opposite of equal to condition.
08:50 This is how we use the various relational operators to compare data in Java.
08:58 This brings us to the end of this tutorial.


09:01 In this tutorial we have learnt, about the boolean data type
09:06 The relational operators and
09:08 how to use relational operators to compare two values
09:13 As an assignment for this tutorial, find out if the two expressions shown are equivalent?
09:23 To know more about the Spoken Tutorial project,


09:23 * Watch the video available at[1]
09:28 * It summarises the Spoken Tutorial project
09:31 * If you do not have good bandwidth, you can download and watch it


09:36 The Spoken Tutorial Project Team,


09:38 Conducts workshops using spoken tutorials.


09:40 Gives certificates for those who pass an online test. For more details, please write to contact AT spoken HYPHEN tutorial DOT org.
09: 50 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.


09:54 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.


10:00 More information on this Mission is available at spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
10:05 This tutorial has been contributed by TalentSprint. Thanks for joining.



Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble