Difference between revisions of "Java/C2/Relational-Operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Blanked the page)
Line 1: Line 1:
 
{| border=1
 
|| ''Time'''
 
|| '''Narration'''
 
|-
 
|  00:02
 
|  '''C''' અને '''C++''' માં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
  
|-
 
|00:07
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
 
 
|-
 
|00;09 
 
| રીલેશનલ ઓપરેટર્સ જેવા કે,
 
 
|-
 
|00:12
 
|લેસ ધેન : ઉ.દા.  a < b
 
 
|-
 
|00:15
 
|ગ્રેટર ધેન : ઉ.દા. a > b
 
 
|-
 
|00:18
 
|લેસ ધેન ઓર ઇકવલ ટુ : ઉ.દા.  a <= b
 
 
|-
 
|00:23
 
|ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ : ઉ.દા.  a >= b
 
 
|-
 
|00:28
 
|ઇકવલ ટુ : ઉ.દા. a == b
 
 
|-
 
|00:31
 
|નોટ ઇકવલ ટુ : ઉ.દા. a != b
 
 
|-
 
| 00:38
 
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, ઓપરેટિંગ સિસ્ટમ તરીકે હું ઉબુન્ટુ 11.10,
 
 
|-
 
|00:43
 
|ઉબુન્ટુમાં '''gcc''' અને '''g++''' કમ્પાઇલર આવૃત્તિ 4 .6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
 
 
|-
 
|00:50
 
|ચાલો પરિચય સાથે શરૂ કરીએ.
 
 
|-
 
|00:53
 
|રીલેશનલ ઓપરેટરો ઈન્ટીજર અને ફ્લોટિંગ પોઇન્ટ નંબરોની તુલના કરવા માટે વપરાય છે.
 
 
|-
 
|00:58
 
|એક્સપ્રેશન જે રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે false માટે 0 અને true માટે 1 '''return'''  કરે છે.
 
 
'''Return''' વેલ્યુઝ:
 
 
0 જયારે '''False''' હોય,
 
 
1 જયારે ''' True''' હોય.
 
 
|-
 
| 01:04
 
|હવે હું એક C પ્રોગ્રામની મદદ સાથે રીલેશનલ ઓપરેટરોનું નિદર્શન કરીશ.
 
 
|-
 
|  01:10
 
|મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે.
 
 
|-
 
|01:11
 
|તો, હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ.
 
 
|-
 
| 01:16
 
|પ્રથમ આપણે બે વેરિયેબલો જાહેર કરીશું, '''a''' અને '''b'''.
 
 
|-
 
|01:21
 
|આ '''printf''' સ્ટેટમેન્ટ યુઝરને a અને b ની વેલ્યુ દાખલ કરવા માટે પૂછે છે.
 
 
|-
 
|01:27
 
|આ '''scanf''' સ્ટેટમેન્ટ વેરિયેબલો '''a''' અને '''b''' માટે ઇનપુટ લે છે.
 
 
|-
 
|  01:33
 
| હવે આપણી પાસે '''ગ્રેટર ધેન''' ઓપરેટર છે.
 
 
|-
 
|01:35
 
|આ ઓપરેટર ઓપરેટરની બીજી બાજુ પરના બે ઓપેરેન્ડને સરખાવે છે.
 
 
|-
 
|01:39
 
|તે ફોલ્સ રીટર્ન કરશે જો '''a''' એ '''b''' કરતાં મોટું છે.
 
 
|-
 
|  01:44
 
| ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ '''printf''' સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
 
 
|-
 
|01:48
 
|જો ઉપરોક્ત કન્ડીશન ખોટી છે તો તે છોડવામાં આવશે.
 
 
|-
 
|01:51
 
|પછી કન્ટ્રોલ આગામી સ્ટેટમેન્ટ ઉપર જશે.
 
 
|-
 
| 01:54
 
| હવે આપણી પાસે '''લેસ ધેન''' ઓપરેટર છે.
 
 
|-
 
|01:56
 
|આ પણ ઓપેરેન્દ્સ સરખાવે છે.
 
 
|-
 
|01:58
 
|તે '''true''' રીટર્ન કરશે જયારે '''a''' એ '''b''' કરતા નાનું હોય.
 
 
|-
 
| 02:03
 
|ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ '''printf''' સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
 
 
|-
 
|02:07
 
|નહી તો છોડવામાં આવશે.
 
 
|-
 
|02:09
 
| ચાલો અહીં સુધી કોડ એક્ઝીક્યુટ કરીએ.
 
 
|-
 
|02:13
 
|પ્રથમ નીચેનાને કમેન્ટ કરો. ટાઇપ કરો,  /*  */ ''' '''
 
 
|-
 
| 02:24
 
|'''Save''' ઉપર ક્લિક કરો.
 
 
|-
 
|02:26
 
|મેં ફાઈલને relational.c તરીકે સંગ્રહી છે.
 
 
|-
 
| 02:30
 
| '''Ctrl, Alt અને T ''' કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
 
 
|-
 
| 02:36
 
| કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર આ કમાંડ ટાઇપ કરો '''gcc relational.c -o rel'''
 
 
|-
 
| 02:50
 
| '''Enter''' ડબાઓ.
 
 
|-
 
| 02:52
 
| એક્ઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, '''./rel''', '''Enter''' ડબાઓ.
 
 
 
|-
 
| 02:58
 
| મેં '''a''' માટે 8 અને '''b ''' માટે 3 દાખલ કર્યું છે.
 
 
|-
 
| 03:02
 
| આઉટપુટ પ્રદર્શિત થયું છે:
 
 
|-
 
| 03:04
 
|  8 is greater than 3.
 
 
|-
 
| 03:07
 
| તમે અલગ અલગ વેલ્યુઝ સાથે આ કોડ એક્ઝીક્યુટ કરી પ્રયાસ કરી શકો છો.
 
 
|-
 
|03:12
 
| કોડ ઉપર પાછા આવો.
 
 
|-
 
| 03:14
 
| અહીંથી કમેન્ટ રદ કરો અને અહીં મૂકો.
 
 
|-
 
| 03:24
 
|હવે આપણી પાસે '''લેસ ધેન ઇકવલ ટુ''' ઓપરેટર છે.
 
 
|-
 
| 03:29
 
| આ ઓપરેટર ઓપરેટરની બીજી બાજુ પરના બે ઓપેરેન્દ્સ સરખાવે છે.
 
 
|-
 
| 03:33
 
|તે true રીટર્ન કરશે જો '''a''' એ '''b''' કરતા નાનું અથવા બરાબર હોય.
 
 
|-
 
|03:39
 
|ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ '''printf''' સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
 
 
|-
 
| 03:43
 
| જો ઉપરોક્ત કન્ડીશન ખોટી હશે તો તે છોડવામાં આવશે.
 
 
|-
 
| 03:46
 
|  કંટ્રોલ પછી આગળના સ્ટેટમેંટ પર થશે.
 
 
|-
 
| 03:50
 
| આગળ '''ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ''' ઓપરેટર છે.
 
 
|-
 
| 03:53
 
|  તે  '''a ''' અને '''b ''' સરખાવે છે અને true રીટર્ન કરે છે જો '''a''' એ '''b''' કરતાં મોટું અથવા બરાબર હોય.
 
 
|-
 
| 04:01
 
| જો કન્ડીશન true હોય તો આ printf સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
 
 
|-
 
| 04:05
 
| હવે ચાલો કોડ અહીં સુધી એક્ઝીક્યુટ કરીએ.
 
 
|-
 
| 04:08
 
|  '''Save''' ઉપર ક્લિક કરો.
 
 
|-
 
| 04:10
 
| ટર્મિનલ ઉપર ફરી જાઓ.
 
 
|-
 
| 04:12
 
| પહેલા મુજબ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો.
 
 
|-
 
| 04:17
 
| હું '''a''' માટે 8 અને '''b''' માટે 3 દાખલ કરીશ.
 
 
|-
 
| 04:23
 
| આઉટપુટ પ્રદર્શિત થાય છે:
 
 
|-
 
| 04:25
 
|  8 is greater than or equal to 3
 
 
|-
 
| 04:30
 
|હવે બાકીના કોડ ઉપર પાછા આવો.
 
 
|-
 
| 04:33
 
|અહીં અને અહીંથી મલ્ટી લાઈન કમેન્ટ રદ કરો.
 
 
|-
 
| 04:43
 
|આપણી પાસે હવે '''ઇકવલ ટુ''' ઓપરેટર છે.
 
 
|-
 
| 04:47
 
| તે ડબલ '''ઇકવલ ટુ (==)''' ચિહ્નો દ્વારા સૂચિત થયેલ છે.
 
 
|-
 
| 04:50
 
| આ ઓપરેટર '''true''' રીટર્ન કરે છે જયારે બંને ઓપેરેન્દ્સ એક બીજા સાથે સમાન હોય.
 
 
|-
 
| 04:57
 
|આ '''printf''' સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે જયારે '''a''' એ '''b''' સમાન હશે.
 
 
|-
 
| 05:01
 
|જો નહિં, તો કંટ્રોલ આગળના સ્ટેટમેન્ટ પર જશે.
 
 
|-
 
|05:06
 
|તેવી જ રીતે, આપણી પાસે '''નોટ ઇકવલ ટુ''' ઓપરેટર છે.
 
 
|-
 
| 05:09
 
|આ ઓપરેટર '''true''' રીટર્ન કરશે જયારે ઓપેરેન્દ્સ એક બીજા સાથે સમાન નથી.
 
 
|-
 
|05:15
 
| આ '''printf''' સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે જયારે '''a''' એ '''b''' સમાન નથી.
 
 
|-
 
|  05:21
 
|પ્રોગ્રામના અંતે આવીએ.
 
 
'''Return 0;'''
 
 
|-
 
| 05:24
 
| '''Save''' ઉપર ક્લિક કરો.
 
 
|-
 
|05:26
 
| ટર્મિનલ ઉપર ફરી જાઓ.
 
 
|-
 
| 05:28
 
| પેહલા મુજબ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો.
 
 
|-
 
| 05:33
 
| '''a''' માટે 8 અને '''b''' માટે 3 દાખલ કરો.
 
 
|-
 
| 05:39
 
|આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે:
 
 
|-
 
| 05:41
 
|  8 is not equal to 3
 
 
|-
 
| 05:45
 
| તો, આપણે જોયું કે રીલેશનલ ઓપરેટરો  કેવી રીતે કાર્ય કરે છે.
 
 
|-
 
| 05:48
 
| ઇનપુટ્સના અલગ સમૂહ સાથે આ કોડ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરો.
 
 
|-
 
| 05:52
 
|હવે, C++ માં આ સમાન પ્રોગ્રામ લખવો સરળ છે.
 
 
|-
 
| 05:56
 
| સિન્ટેક્ષમાં થોડો તફાવત છે.
 
 
|-
 
| 06:00
 
| મેં પહેલેથી જ '''C++''' માં પ્રોગ્રામ લખ્યો છે.
 
 
|-
 
|06:04
 
| રીલેશનલ ઓપરેટરો માટે '''C++''' માં કોડ છે.
 
 
|-
 
|06:09
 
|નોંધ લો કે હેડર અલગ છે.
 
 
|-
 
| 06:12
 
|  Also we have the '''using '''statement here.
 
 
|-
 
| 06:16
 
|  The output statement in C++ is '''cout'''.
 
 
|-
 
| 06:19
 
|  And the input statement in C++ is''' cin.'''
 
 
|-
 
| 06:22
 
|  So, apart from these differences, the two codes are very similar.
 
 
|-
 
|06:27
 
| Click on save.
 
 
|-
 
| 06:29
 
|  Please make sure the file is saved with the extension '''.cpp'''
 
 
|-
 
| 06:33
 
|  I have saved my file as '''relational.cpp'''
 
 
|-
 
| 06:38
 
| Let's compile the code.
 
 
|-
 
| 06:40
 
|  Open the terminal and type '''g++ relational.cpp -o rel1'''
 
 
|-
 
| 06:51
 
|  To  execute Type  '''./ rel1'', Press Enter.
 
 
 
 
|-
 
| 06:57
 
|  I enter '''a''' as 8 and '''b '''as 3.
 
 
|-
 
| 07:01
 
|  The output is displayed:
 
 
|-
 
| 07:03
 
|  We see that the output is same as  the one in  '''C''' code.
 
 
|-
 
| 07:08
 
| Now let us see an error which we can come across.
 
 
|-
 
| 07:11
 
|  Come back to the program
 
 
|-
 
| 07:13
 
| Suppose here we replace the double equal to sign with the single equal to.
 
 
|-
 
| 07:20
 
|  Click on '''Save.'''
 
 
|-
 
| 07:21
 
|  Come back to the terminal.
 
 
|-
 
| 07:24
 
|  Compile and execute as before.
 
 
|-
 
|  07:34
 
| Here we see it is showing 3 is equal to 3.
 
 
|-
 
| 07.38
 
|  Come back to our program
 
 
|-
 
| 07:40
 
|  This is because here we have an assignment operator.
 
 
|-
 
| 07:44
 
|  So value of b is assigned to a.
 
 
|-
 
|  07:47
 
|Now  Let us fix this error.
 
 
|-
 
| 07:49
 
|  Type an equal to sign.
 
 
|-
 
| 07:52
 
|  Click on '''Save'''
 
 
|-
 
|  07:55
 
|  Switch back to  the terminal
 
 
|-
 
| 07:56
 
|  compile and execute as before.
 
 
|-
 
| 08:04
 
|  The output is now correct.
 
 
|-
 
|08:06
 
| Let's summarize the tutorial.
 
 
|-
 
| 08:09
 
|  In this tutorial, we learnt
 
 
|-
 
| 08:10
 
|  Relational operators like
 
 
|-
 
| 08:12
 
|  Less than:  eg. a <b
 
 
|-
 
| 08:15
 
|  Greater than: eg. a>b
 
 
|-
 
| 08:18
 
|  Less than or equal to:  eg. a<=b
 
 
|-
 
| 08:23
 
|  Greater than or equal to: eg. a>=b
 
 
|-
 
| 08:27
 
|  Equal to: eg. a==b
 
 
|-
 
| 08:30
 
|  Not equal to: eg. a!=b
 
 
|-
 
|  08:34
 
|  As an assignment
 
 
|-
 
| 08:35
 
|  Write a program that takes the marks of three students as input.
 
 
|-
 
| 08:40
 
|  Compare the marks to see which student has scored the highest.
 
 
|-
 
| 08:44
 
|  Check also if two or more students have scored equal marks.
 
 
|-
 
|  08:49
 
|  Watch the video available at the following link
 
|-
 
| 08:51
 
|  It summarises the Spoken Tutorial project
 
|-
 
| 08:54
 
|  If you do not have good bandwidth, you can download and watch it
 
 
 
 
|-
 
| 08:58
 
|  The Spoken Tutorial Project Team
 
|-
 
| 09:00
 
|  Conducts workshops using spoken tutorials
 
|-
 
| 09:03
 
|  Gives certificates for those who pass an online test
 
|-
 
| 09:06
 
|  For more details, please write to contact at spoken hyphen tutorial dot org
 
 
 
 
|-
 
| 09:14
 
|  Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
 
|-
 
| 09:18
 
|  It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
 
|-
 
| 09:24
 
|  More information on this Mission is available at
 
|-
 
| 09:27
 
|  spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
 
 
 
 
|-
 
|  09:35
 
|  This is Ritwik Joshi from IIT Bombay.
 
 
Thank you for joining.
 
 
|}
 

Revision as of 17:00, 29 July 2013

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble