Difference between revisions of "Java/C2/Numerical-Datatypes/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 275: | Line 275: | ||
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | | વેરીએબલ નામ ક્રમાંકો ધરાવી શકે છે પણ શરૂઆતમાં નહી. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:04 |
− | | | + | | હવે નામની મધ્યમાં ''''underscore'''' ઉમેરો |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | | + | | આપણે જોઈએ છીએ કે, અહીં કોઈપણ એરર નથી. |
− | + | ||
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | | + | | આનો અર્થ એ છે કે '''અંડરસ્કોર''' ને વેરીએબલ નામમાં પરવાનગી છે. |
− | + | ||
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | પરંતુ વેરીએબલ નામમાં બીજા અન્ય '''punctuation''' સિન્ટેક્સ એરર અથવા બીજા એરરો આપે છે. |
− | + | ||
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | | + | | આ રીતે તમે જાવામાં સંખ્યાત્મક માહિતીને સંગ્રહીત કરી શકો છો. |
|- | |- | ||
− | | | + | | 07:35 |
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
|- | |- | ||
− | |07:38 | + | | 07:38 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા વિવિધ '''numerical datatypes''' વિશે. |
|- | |- | ||
− | | | + | | 07:44 |
− | | | + | | અને કેવી રીતે '''numerical data''' ને સંગ્રહીત કરવું. |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | | + | | અને આપણે '''rules for naming a variable''' પણ શીખ્યા. |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:53 |
− | | | + | | બીજા માહિતી પ્રકારો વિશે વાંચો અને |
|- | |- | ||
− | | | + | | 07:56 |
− | | | + | | જુઓ કે તે કેવી રીતે '''int''' અને '''float''' થી જુદા છે. |
− | + | ||
|- | |- |
Revision as of 12:23, 29 July 2013
Time | Narration |
00:01 | જાવામાં Numerical Datatypes પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: |
00:10 | જાવામાં ઉપલબ્ધ વિભિન્ન સંખ્યાત્મક માહિતીપ્રકારો અને |
00:13 | તેને કેવી રીતે સંખ્યાત્મક માહિતી સંગ્રહવા માટે વાપરવું. |
00:18 | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ
|
00:27 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લીપ્સમાં સાદુ જાવા પ્રોગ્રામ લખીને રન કરવું. |
00:34 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટનો સંદર્ભ લો |
00:42 | પૂર્ણાંકોને સંગ્રહીત કરવા માટે વપરાયેલ માહિતી પ્રકારને int કહેવાય છે |
00:47 | દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે વપરાયેલ માહિતી પ્રકારને float કહેવાય છે. |
00:52 | ચાલો પહેલા પૂર્ણાંકોને વ્યાખ્યાયિત કરીએ અને ઉપયોગ કરીએ. |
01:02 | અહીં, આપણી પાસે એક્લીપ્સ IDE અને બચેલા કોડ માટે જોઈતું માળખું છે. |
01:10 | અહીં આપણે NumericalData વર્ગ બનાવ્યો છે અને તેમાં મુખ્ય પદ્ધતિ ઉમેરી છે. |
01:15 | હવે ચાલો જોઈએ કે ક્રમાંકને કેવી રીતે સંગ્રહીત કરવું. |
01:20 | int distance બરાબર 28 |
01:27 | આ સ્ટેટમેંટ પૂર્ણાંક વેલ્યુને distance નામમાં સંગ્રહીત કરે છે. |
01:33 | distance નામ પૂર્ણાંક વેરીએબલ કહેવાય છે. |
01:37 | હવે આપણે વેરીએબલ distanceનો ઉપયોગ તેમાં સંગ્રહીત થયેલ વેલ્યુને પ્રીંટ કરવા માટે કરીશું. |
01:47 | System ડોટ out ડોટ println. કૌંસમાં distance. |
02:01 | આ સ્ટેટમેંટ વેરીએબલ distance ની વેલ્યુને પ્રીંટ કરે છે. |
02:06 | ફાઈલને સેવ કરી અને તેને રન કરો. |
02:14 | આપણે જોઈ શકીએ છીએ કે વેલ્યુ 28 distance માં સંગ્રહીત થઇ છે અને તે પ્રીંટ થઇ છે. |
02:21 | હવે ચાલો આપણે વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુને બદલીએ. |
02:25 | 28 ને 24 માં બદલી કરો. |
02:29 | Save અને Run |
02:34 | આપણે જોઈએ છીએ કે આઉટપુટ એ મુજબ બદલી થયું છે. |
02:39 | int પણ નકારાત્મક વેલ્યુઓને સંગ્રહીત કરી શકે છે. |
02:42 | 24 ને ઓછા 25 માં બદલી કરો કરો. |
02:48 | Save અને Run. |
02:56 | જેવું કે આપણે જોઈ શકીએ છે, નકારાત્મક મુલ્યો પણ int પ્રકારનાં વેરીએબલોમાં સંગ્રહીત થઇ શકે છે. |
03:02 | int માહિતી પ્રકાર આપણા મોટાભાગની પ્રોગ્રામિંગ જરૂરિયાતો માટે પૂરું પડે છે. |
03:06 | પરંતુ આ વેલ્યુઓને માત્ર એક હદ સુધી જ સંગ્રહીત કરી શકે છે. |
03:10 | ચાલો એક મોટી વેલ્યુને સંગ્રહીત કરવાનો પ્રયાસ કરીએ અને જોઈએ કે શું થાય છે. |
03:25 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, ક્રમાંકની નીચે એક લાલ લાઈન છે જે એક એરર દર્શાવે છે. |
03:34 | એરર સંદેશ દર્શાવે છે, int પ્રકારનાં વેરીએબલ માટે ક્રમાંક શ્રેણી બહારનું છે |
03:42 | int મેમરીની 32 બીટો લે છે અને ફક્ત -2 ઘાત 31 થી 2 ઘાત 31 સુધીની વેલ્યુઓને સંગ્રહીત કરી શકે છે. |
03:49 | મોટા ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે જાવા long માહિતી પ્રકાર પ્રદાન કરે છે. |
03:54 | ચાલો તેને મોટી વેલ્યુ સંગ્રહીત કરવા માટે વાપરીએ. |
03:59 | int ને long માં બદલી કરો અને |
04:04 | ક્રમાંકની અંતમાં કેપીટલ L ઉમેરો. |
04:11 | Ctrl, S દ્વારા તેને સંગ્રહીત કરો |
04:16 | આપણે જોઈએ છીએ કે હવે કોઈપણ એરર નથી. |
04:19 | ચાલો તેને Ctrl, F11 સાથે રન કરીએ, વેલ્યુ પ્રીંટ થઇ છે |
04:27 | આપણે જોઈ શકીએ છીએ કે મોટા ક્રમાંકો લોંગ વેરીએબલમાં સંગ્રહીત થઇ શકે છે. |
04:32 | હવે ચાલો દશાંશ ક્રમાંકને int વેરીએબલમાં સંગ્રહીત કરીએ. |
04:37 | long ને int માં બદલો અને ક્રમાંકને 23.5 માં બદલો; |
04:50 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, અહીં એક એરર છે. આવું એટલા માટે કારણ કે int ફક્ત પૂર્ણાંકોને સંગ્રહીત કરી શકે છે. |
05:00 | દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે, આપણે float વાપરવું પડશે. |
05:05 | માહિતી પ્રકાર float માં બદલી કરો. |
05:10 | અને વેલ્યુની અંતમાં f ઉમેરો. |
05:17 | તેને સંગ્રહીત કરો. |
05:19 | આપણે જોયું કે હવે કોઈપણ એરર નથી. |
05:22 | તેને Control F11 સાથે રન કરો |
05:29 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, દશાંશ વેલ્યુ સંગ્રહીત થઇ છે અને વેલ્યુ પ્રીંટ થઇ છે. |
05:37 | હવે ચાલો વેરીએબલ distance ની વેલ્યુ બદલી કરીએ |
05:46 | દર્શાવ્યા પ્રમાણે દશાંશ બિંદુ બાદ ઘણા બધા ક્રમાંકો ઉમેરો. |
05:53 | તેને Save કરો અને Run કરો. |
06:01 | આપણે જોઈએ છીએ કે, જે સંગ્રહીત થયું છે તે કરતા આઉટપુટ થોડું જુદું છે. |
06:06 | આવું એટલા માટે થાય છે કારણ કે ફ્લોટિંગ પોઇન્ટ ક્રમાંકનાં સૂક્ષ્મ ચોકસાઈની એક હદ છે. |
06:11 | જો તેને ચોકસાઈપૂર્વક સંગ્રહીત ન કરી શકાય તો તેને નજીકનાં શક્ય ક્રમાંકમાં આવરવામાં આવે છે. |
06:18 | હવે ચાલો વેરીએબલ માટે નામ આપવાના નિયમો જોઈએ. |
06:23 | નામની પહેલા ક્રમાંક 2 ઉમેરો. |
06:30 | આપણે જોઈએ છીએ કે, અહીં એક સિન્ટેક્સ એરર છે. |
06:34 | આવું એટલા માટે કારણ કે વેરીએબલ નામ ફક્ત અંગ્રેજી વર્ણાક્ષર અથવા અંડરસ્કોર દ્વારા શરુ થવું જોઈએ. |
06:40 | પણ સામાન્ય રીતે અંડરસ્કોર ને વેરીએબલ નામ શરુ કરવા માટે વાપરવામાં આવતું નથી. |
06:45 | હવે ચાલો વેરીએબલ નામની અંતમાં ક્રમાંક ઉમેરીએ. |
06:55 | આપણે જોઈએ છીએ કે, અહીં કોઈપણ એરર નથી. |
06:59 | વેરીએબલ નામ ક્રમાંકો ધરાવી શકે છે પણ શરૂઆતમાં નહી. |
07:04 | હવે નામની મધ્યમાં 'underscore' ઉમેરો |
07:15 | આપણે જોઈએ છીએ કે, અહીં કોઈપણ એરર નથી. |
07:17 | આનો અર્થ એ છે કે અંડરસ્કોર ને વેરીએબલ નામમાં પરવાનગી છે. |
07:22 | પરંતુ વેરીએબલ નામમાં બીજા અન્ય punctuation સિન્ટેક્સ એરર અથવા બીજા એરરો આપે છે. |
07:28 | આ રીતે તમે જાવામાં સંખ્યાત્મક માહિતીને સંગ્રહીત કરી શકો છો. |
07:35 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:38 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા વિવિધ numerical datatypes વિશે. |
07:44 | અને કેવી રીતે numerical data ને સંગ્રહીત કરવું. |
07:46 | અને આપણે rules for naming a variable પણ શીખ્યા. |
07:51 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, |
07:53 | બીજા માહિતી પ્રકારો વિશે વાંચો અને |
07:56 | જુઓ કે તે કેવી રીતે int અને float થી જુદા છે. |
08:00 | જાવા ટ્યુટોરીયલો આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
08:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. [1] |
08:11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:14 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
08:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:24 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
08:35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:39 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:45 | આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
08:51 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |