Difference between revisions of "Java/C2/Errors-and-Debugging-in-Eclipse/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the tutorial on '''Errors and Debugging using Eclipse.''' |- | 00:07 | In this tutorial,we are going to…')
 
Line 2: Line 2:
 
|| '''Time'''
 
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 +
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|   Welcome to the  tutorial on '''Errors and Debugging using Eclipse.'''
+
| '''Errors and Debugging using Eclipse''' પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| In this tutorial,we  are going to  learn
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવાં જઈ રહ્યા છીએ
  
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
|what are the possible error  while writing a  simple '''Java '''Program,  
+
| સાદુ '''જાવા''' પ્રોગ્રામ લખતી વખતે શક્ય એરર શું છે,
  
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
|how to identify those errors and rectify them using eclipse.
+
| કેવી રીતે તે એરરોને ઓળખવા અને '''એક્લીપ્સ''' નાં ઉપયોગથી સુધારવાં.  
 
   
 
   
 
|-
 
|-
| 00:20
+
| 00:20
| For this tutorial we are using
+
| આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ
  
Ubuntu 11.10 and
+
'''ઉબુન્ટુ 11.10''' અને
  
Eclipse 3.7
+
'''એક્લીપ્સ 3.7''' 
  
 
|-
 
|-
| 00:27
+
| 00:27
| To follow this tutorial you must know
+
| આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવાં તમને જાણ હોવી જોઈએ કે
  
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
|how to create and run a '''Java Program '''in '''Eclipse.'''
+
| કેવી રીતે '''એક્લીપ્સ''' માં '''જાવા પ્રોગ્રામ''' ને બનાવવું અને '''રન''' કરવું.
 
+
  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
|If not, for relevant tutorial please visit our website  as shown [http://spoken-tuitorial.org/ ][http://spoken-tuitorial.org/ http][http://spoken-tuitorial.org/ ://][http://spoken-tuitorial.org/ spoken][http://spoken-tuitorial.org/ -][http://spoken-tuitorial.org/ tuitorial][http://spoken-tuitorial.org/ .][http://spoken-tuitorial.org/ org]
+
| જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી બતાવેલ વેબસાઈટનો સંદર્ભ લો '''http://spoken-tuitorial.org'''
  
 
|-
 
|-
|   00:41
+
| 00:41
| In a simple  '''Java program''', the  typical errors could be.
+
| સાદા '''જાવા''' પ્રોગ્રામમાં, લાક્ષણિક એરરો હોઈ શકે છે.  
  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| Missing semicolon(;)
+
| અનુપસ્થિત અર્ધવિરામ (;)
 +
 
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
| Missing double quotes(" ") around the message
+
| સંદેશની ફરતે અનુપસ્થિત બે અવતરણ (" ")
 +
 
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| Mis-match of filename and classname and
+
| ફાઈલનામ અને વર્ગનામનું અયોગ્ય મેળ અને   
 +
 
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|And Typing the print statement in lower-case
+
| અને નાના વર્ણાક્ષરમાં પ્રીંટ સ્ટેટમેંટ ટાઈપ કરવું 
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|We shall write a program and then make each of these errors and see what happens in  '''Eclipse'''
+
| આપણે પ્રોગ્રામ લખીશું અને ત્યારબાદ આ દરેક એરરો કરીશું અને જોઈશું કે '''એક્લીપ્સ''' માં શું થાય છે.
  
 
|-
 
|-
| 01:04
+
| 01:04
|   Here we have the Eclipse IDE and the project used for the''' HelloWorld''' tutorial  
+
| અહીં આપણી પાસે '''એક્લીપ્સ IDE''' અને '''HelloWorld''' ટ્યુટોરીયલ માટે વપરાયેલ પ્રોજેક્ટ છે  
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|We shall  create  a new  class in the project and use it '''New''' Class'''. Let us name the class ''' Error Free''' and select methods stubs '''public static Void main'''
+
| આપણે પ્રોજેક્ટમાં નવો વર્ગ બનાવીશું અને વાપરીશું '''New Class'''. ચાલો હું વર્ગને '''Error Free''' નામ આપું અને '''public static Void main''' '''મેથડ સ્ટબ''' પસંદ કરું 
  
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
| Let us minimise the package explorer. Remove the comments and add the print statement to the few errors
+
| ચાલો '''પેકેજ એક્સપ્લોરર''' ને નાનું કરીએ. ટીપ્પણીઓ રદ્દ કરીએ અને અમુક એરરોમાં પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
| In '''Eclipse''', the line which has the error will be indicated with a '''red cross mark '''on the left margin.
+
| '''એક્લીપ્સ''' માં, જે લાઈનમાં એરર છે તે '''લાલ ચોકડી ચિન્હ''' સાથે ડાબા હાંસિયા પર દેખાશે.  
 
+
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|In this case, the '''System.out.println   ''' line has an errors and hence their is the '''red cross mark''' on the left.
+
| આ કિસ્સામાં, '''System.out.println''' લાઈનમાં એક એરર છે અને તેથી ડાબી બાજુએ લાલ ચોકડી ચિન્હ છે.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
|   The list of errors is displayed by hovering the mouse over the '''cross mark.'''
+
| '''ચોકડી ચિન્હ''' પર માઉસ ફેરવવાંથી એરરોની યાદી દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
| 02:51
+
| 02:51
| The first error displayed  is syntax error insert semi-colon to complete block statements  
+
| પ્રથમ દ્રશ્યમાન થયેલ એરર '''સીન્ટેક્સ એરર''' છે '''insert semi-colon to complete block statements''' 
 +
 
 
|-
 
|-
 
| 02:58
 
| 02:58
|This is because we have to end every statement  of a  program with a semicolon.  
+
| આવું એટલા માટે કારણ કે આપણે પ્રોગ્રામનાં દરેક સ્ટેટમેંટને અર્ધવિરામથી અંત કરવું પડે છે.  
 
+
 
+
 
+
  
 
|-
 
|-
| 03:03
+
| 03:03
| So, let us insert  ''semicolon'' at the end of the statement.
+
| તો, ચાલો સ્ટેટમેંટનાં અંતમાં અર્ધવિરામ દાખલ કરીએ.  
 
+
  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
|'''Save''' the file with '''Ctrl''' '''s'''.  
+
| '''Ctrl s''' સાથે ફાઈલને સંગ્રહીત કરો.  
+
  
 
|-
 
|-
| 03:16
+
| 03:16
| notice that once we  add  the semi-colon and save the file, the first error is gone.
+
| નોંધ લો કે જેમ આપણે અર્ધવિરામ ઉમેરીએ છીએ અને ફાઈલને સંગ્રહીત કરીએ છીએ, પ્રથમ એરર જતું રહે છે.  
+
  
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
| | their is only one error  now which says;''' hello world cannot be resolved to a variable, which means to display any message on the console the message has to be included in double quotes.
+
| હવે ફક્ત એક એરર છે જે દર્શાવે છે; '''hello world cannot be resolved to a variable''', જેનો અર્થ એ છે કે કંસોલ પર કોઈપણ સંદેશ દર્શાવવાં માટે સંદેશ બે અવતરણમાં સમાવિષ્ટ હોવું જોઈએ.  
+
 
+
  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
|Without the quotes, Java thinks that '''HelloWorld '''is the name of a variable.
+
| અવતરણ વિના, '''જાવા''' વિચારે છે કે '''HelloWorld''' એક વેરીએબલનું નામ છે.
 
+
 
+
 
+
  
 
|-
 
|-
| 03:41
+
| 03:41
| Let us add double quotes before and after the message,
+
| ચાલો સંદેશની પહેલા અને પછી બે અવતરણ ઉમેરીએ,  
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|''' Ctrl''' s''' to '''Save'''. We see that the red cross mark have gone an  d the program is error free. So let us ''' run''' the program and see what happens.
+
| સંગ્રહીત કરવા માટે '''Ctrl s'''. આપણે જોઈએ છીએ કે '''લાલ ચોકડી ચિન્હ''' જતું રહ્યું છે અને પ્રોગ્રામ ભૂલ વગરનું છે. તો ચાલો પ્રોગ્રામને '''રન''' કરીએ અને જોઈએ કે શું થાય છે.  
  
 
|-
 
|-
| 04:10
+
| 04:10
| Run as '''Java applications''  
+
| '''Run as''' '''"Java applications"'''  
 
+
 
   
 
   
 
|-
 
|-
|   04:15
+
| 04:15
|   We see that the message has been printed on the console.
+
| આપણે જોઈએ છીએ કે સંદેશ કંસોલ પર પ્રીંટ થયું છે.
  
 
|-
 
|-
| 04:22
+
| 04:22
| Let us look at the next error.
+
| ચાલો આગળનાં એરરને જોઈએ.
 
+
  
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
|It happens due to a mismatch of '''file name''' and '''class name.'''
+
| આ ફાઈલનામ અને વર્ગનામનાં મેળ ન ખાવાંથી થાય છે.  
 
+
  
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
|It does not  happens usually on '''Eclipse.'''
+
| સામાન્ય રીતે આ '''એક્લીપ્સ''' પર થતું નથી.
 
+
  
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
|This is because we use the New Class wizard to create a file  and  eclipse
+
| આ એટલા માટે કારણ કે આપણે ફાઈલ બનાવવાં માટે '''ન્યુ ક્લાસ વિઝાર્ડ''' વાપરીએ છીએ અને '''એક્લીપ્સ'''
 
+
  
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
|creates a file automatically
+
| ફાઈલ આપમેળે બનાવે છે
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| But if we create a '''Java file''' outside of '''Eclipse''' and add it to a project, their is the chance of the error
+
| પણ જો આપણે '''જાવા''' ફાઈલને '''એક્લીપ્સ''' બહાર બનાવીએ છીએ અને તેને પ્રોજેક્ટમાં ઉમેરીએ છીએ, તો એરર થવાની શક્યતા છે
 
+
  
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
|So let us stimulate the error , by changing  the class name.
+
| તો ચાલો વર્ગનામ બદલીને, એરરને ઉદ્દીપ્ત કરીએ.  
 
+
 
+
  
 
|-
 
|-
| 04:59
+
| 04:59
| Since Java is case-sensitive, now the class name and file name do not match .  
+
| જો કે '''જાવા''' અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે, તેથી હવે વર્ગ નામ અને ફાઈલ નામ મેળ ખાસે નહી.  
 
+
  
 
|-
 
|-
| 05:09
+
| 05:09
|   Notice that , there is a '''red cross mark '''on the left margin.
+
| નોંધ લો કે, ડાબા હાંસિયા પર લાલ ચોકડીનું ચિન્હ છે.  
  
 
|-
 
|-
| 05:14
+
| 05:14
|   And error message reads  '''The public type errorfree must be defined in its own file.
+
| અને એરર સંદેશ દર્શાવે છે '''The public type errorfree must be defined in its own file'''.  
  
 
I
 
 
|-
 
|-
| 05:20
+
| 05:20
| | '''Also notice that the word '''errorfree'''is ''' underlined in red colour.
+
| અને એ પણ નોંધ લો કે શબ્દ '''errorfree''' લાલ રંગમાં અધોરેખિત થયું છે.  
 
    
 
    
 
|-
 
|-
| 05:29
+
| 05:29
| ''' Java offers intelligent fixes  and we have 2 fixes available here 
+
| '''જાવા''' બુદ્ધિશાળી સુધારાઓની તક આપે છે અને આપણી પાસે અહીં '''2 સુધારાઓ''' ઉપલબ્ધ છે
 
+
 
+
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| The first one is '''rename compilation unit to errorfree java'''
+
| પહેલુંવાળુ છે '''rename compilation unit to errorfree java'''
 +
 
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| The second one is  ''''rename  the  type to error'''.  
+
| બીજુંવાળુ છે ''''rename  the  type to error'''.
 +
 
 
|-
 
|-
| 05:43
+
| 05:43
|   The fix that we are looking to is the second one.And we see that once you rename the file the class back to errorfree the error here is missing.
+
| જે સુધાર આપણે શોધી રહ્યા છીએ તે બીજુંવાળુ છે અને આપણે જોઈએ છીએ કે જેમ તમે વર્ગ ફાઈલનું નામ '''errorfree''' બદલી કરો છો અહીં એરર નીકળી જાય છે.  
 
+
  
 
|-
 
|-
 
| 06:03  
 
| 06:03  
| The next error happens due to typing mistakes in the print statement.
+
| આગળનો એરર પ્રીંટ સ્ટેટમેંટમાં ટાઈપીંગની ભૂલો દ્વારા થાય છે.
 
+
  
 
|-
 
|-
|   06:09
+
| 06:09
|Let us replace the capital '''S '''with a small '''s'''.
+
| ચાલો મોટા '''S''' ને નાના '''s''' થી બદલી કરીએ.
  
 
|-
 
|-
 
| 06:15  
 
| 06:15  
| We  notice that their is the ''' red-cross mark'''
+
| આપણે જોઈએ છીએ કે અહીં '''લાલ ચોકડી ચિન્હ''' છે
 
+
  
 
|-
 
|-
| 06:18
+
| 06:18
| And error message reads  '''system cannot be resolved.'''
+
| અને એરર સંદેશ દર્શાવે છે '''system cannot be resolved'''.
 
+
  
 
|-
 
|-
| 06:23
+
| 06:23
|This means, Java is expecting a class or object or a  variable by the name '''system.'''
+
| આનો અર્થ, '''જાવા''' '''system''' નામથી વર્ગ અથવા વસ્તુ કે વેરીએબલની અપેક્ષા કરી રહ્યુ છે.
 
+
  
 
|-
 
|-
| 06:28
+
| 06:28
|But there is nothing like system object  in the code.
+
| પરંતુ અહીં કોડમાં '''સીસ્ટમ ઓબ્જેક્ટ''' જેવું કંઈપણ નથી.  
  
 
|-
 
|-
| 06:33
+
| 06:33
|   So let us look at the possible fixes..
+
| તો ચાલો શક્ય સુધારાઓ જોઈએ..
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| there are  '''11 fixes  ''' out of these, fix that we are looking for  is the eighth option
+
| અહીં '''11 સુધારાઓ''' છે તેમાંથી, જે સુધાર આપણે શોધી રહ્યા છીએ તે આઠમો વિકલ્પ છે
  
 +
|-
 +
| 06:48
 +
| '''Change to 'System' (java.lang)'''
  
 +
|-
 +
| 06:58
 +
| તમે જોઈ શકો છો કે જેમ આપણે તેને મોટા '''S''' માં બદલીએ છીએ એરર ગુમ થઇ રહ્યું છે.
  
 
|-
 
|-
| 06:48
+
| 07:06
| '''Change to 'System' (java.lang)'''
+
| આ રીતે તમે '''જાવા''' માં '''એક્લીપ્સ''' વાપરીને એરરો ઓળખો છો અને તેને સુધારીત કરો છો.
  
 +
|-
 +
| 07:15
 +
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
 
|-
 
|-
| 06:58
+
| 07:18
|You can see that once we change it to capital S  the error is missing.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે જોયું
|-
+
 
07:06
+
| here is  how you identify errors in Java using eclipse  and rectify them 
+
|-
+
|  07:15
+
| This brings us to the end of this tutorial.
+
|-
+
|  07:18
+
|In this tutorial we have seen
+
 
|-
 
|-
| 07:20
+
| 07:20
|'''what are the typical errors while writing a Java program''' and
+
| '''જાવા''' પ્રોગ્રામ લખતી વખતે કયા લાક્ષણિક એરરો છે. અને
  
 
|-
 
|-
| 07:23
+
| 07:23
|how to '''identify them and rectify them using Eclipse'''.
+
| તેને '''એક્લીપ્સ''' વાપરીને કેવી રીતે ઓળખવા અને સુધારીત કરવાં.
  
 
|-
 
|-
| 07:30
+
| 07:30
| | As an assignment for this tutorial, find out the error in the code given below and fix them
+
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, નીચે આપેલ કોડમાં એરર શોધો અને તેને સુધાર કરો.
  
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
|To know more about the '''Spoken Tutorial''' project,
+
| '''સ્પોકન ટ્યુટોરીયલ''' પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે,  
  
 
|-
 
|-
| 07:42
+
| 07:42
| Watch the video available at the following link, It summarises the project.  
+
| આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
| 07:48
+
| 07:48
|If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
+
+
 
   
 
   
 
|-
 
|-
| 07:53
+
| 07:53
| The Spoken Tutorial  Team conducts workshops using '''spoken tutorials'''.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
+
  
 
|-
 
|-
| 07:57
+
| 07:57
|Gives certificates for those who pass an online test. For more details, please write to '''contact AT spoken HYPHEN tutorial DOT org.'''
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
| '''Spoken Tutorial '''Project is a part of the '''Talk to a Teacher''' project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે
 
+
  
 
|-
 
|-
| 08:11
+
| 08:11
|It is supported by the '''National Mission on Education through ICT, MHRD, Government of India. '''
+
| જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.
 
+
  
 
|-
 
|-
| 08:17
+
| 08:17
|More information on this Mission is available at '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
+
| આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''.
  
 
|-
 
|-
|     08:23
+
| 08:23
| This tutorial has been contributed by '''TalentSprint'''.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, '''જ્યોતી સોલંકી''' વિદાય લઉં છું.
 
+
Thanks for joining.
+
 
+
 
+
  
 +
જોડાવાબદ્દલ આભાર.
  
 
|}
 
|}

Revision as of 12:29, 25 July 2013

Time Narration
00:01 Errors and Debugging using Eclipse પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવાં જઈ રહ્યા છીએ
00:10 સાદુ જાવા પ્રોગ્રામ લખતી વખતે શક્ય એરર શું છે,
00:14 કેવી રીતે તે એરરોને ઓળખવા અને એક્લીપ્સ નાં ઉપયોગથી સુધારવાં.
00:20 આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ

ઉબુન્ટુ 11.10 અને

એક્લીપ્સ 3.7

00:27 આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવાં તમને જાણ હોવી જોઈએ કે
00:30 કેવી રીતે એક્લીપ્સ માં જાવા પ્રોગ્રામ ને બનાવવું અને રન કરવું.
00:33 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી બતાવેલ વેબસાઈટનો સંદર્ભ લો http://spoken-tuitorial.org
00:41 સાદા જાવા પ્રોગ્રામમાં, લાક્ષણિક એરરો હોઈ શકે છે.
00:45 અનુપસ્થિત અર્ધવિરામ (;)
00:47 સંદેશની ફરતે અનુપસ્થિત બે અવતરણ (" ")
00:50 ફાઈલનામ અને વર્ગનામનું અયોગ્ય મેળ અને
00:52 અને નાના વર્ણાક્ષરમાં પ્રીંટ સ્ટેટમેંટ ટાઈપ કરવું
00:55 આપણે પ્રોગ્રામ લખીશું અને ત્યારબાદ આ દરેક એરરો કરીશું અને જોઈશું કે એક્લીપ્સ માં શું થાય છે.
01:04 અહીં આપણી પાસે એક્લીપ્સ IDE અને HelloWorld ટ્યુટોરીયલ માટે વપરાયેલ પ્રોજેક્ટ છે
01:11 આપણે પ્રોજેક્ટમાં નવો વર્ગ બનાવીશું અને વાપરીશું New Class. ચાલો હું વર્ગને Error Free નામ આપું અને public static Void main મેથડ સ્ટબ પસંદ કરું
01:37 ચાલો પેકેજ એક્સપ્લોરર ને નાનું કરીએ. ટીપ્પણીઓ રદ્દ કરીએ અને અમુક એરરોમાં પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ
02:23 એક્લીપ્સ માં, જે લાઈનમાં એરર છે તે લાલ ચોકડી ચિન્હ સાથે ડાબા હાંસિયા પર દેખાશે.
02:35 આ કિસ્સામાં, System.out.println લાઈનમાં એક એરર છે અને તેથી ડાબી બાજુએ લાલ ચોકડી ચિન્હ છે.
02:44 ચોકડી ચિન્હ પર માઉસ ફેરવવાંથી એરરોની યાદી દ્રશ્યમાન થાય છે.
02:51 પ્રથમ દ્રશ્યમાન થયેલ એરર સીન્ટેક્સ એરર છે insert semi-colon to complete block statements
02:58 આવું એટલા માટે કારણ કે આપણે પ્રોગ્રામનાં દરેક સ્ટેટમેંટને અર્ધવિરામથી અંત કરવું પડે છે.
03:03 તો, ચાલો સ્ટેટમેંટનાં અંતમાં અર્ધવિરામ દાખલ કરીએ.
03:08 Ctrl s સાથે ફાઈલને સંગ્રહીત કરો.
03:16 નોંધ લો કે જેમ આપણે અર્ધવિરામ ઉમેરીએ છીએ અને ફાઈલને સંગ્રહીત કરીએ છીએ, પ્રથમ એરર જતું રહે છે.
03:21 હવે ફક્ત એક એરર છે જે દર્શાવે છે; hello world cannot be resolved to a variable, જેનો અર્થ એ છે કે કંસોલ પર કોઈપણ સંદેશ દર્શાવવાં માટે સંદેશ બે અવતરણમાં સમાવિષ્ટ હોવું જોઈએ.
03:37 અવતરણ વિના, જાવા વિચારે છે કે HelloWorld એક વેરીએબલનું નામ છે.
03:41 ચાલો સંદેશની પહેલા અને પછી બે અવતરણ ઉમેરીએ,
03:55 સંગ્રહીત કરવા માટે Ctrl s. આપણે જોઈએ છીએ કે લાલ ચોકડી ચિન્હ જતું રહ્યું છે અને પ્રોગ્રામ ભૂલ વગરનું છે. તો ચાલો પ્રોગ્રામને રન કરીએ અને જોઈએ કે શું થાય છે.
04:10 Run as "Java applications"
04:15 આપણે જોઈએ છીએ કે સંદેશ કંસોલ પર પ્રીંટ થયું છે.
04:22 ચાલો આગળનાં એરરને જોઈએ.
04:25 આ ફાઈલનામ અને વર્ગનામનાં મેળ ન ખાવાંથી થાય છે.
04:29 સામાન્ય રીતે આ એક્લીપ્સ પર થતું નથી.
04:31 આ એટલા માટે કારણ કે આપણે ફાઈલ બનાવવાં માટે ન્યુ ક્લાસ વિઝાર્ડ વાપરીએ છીએ અને એક્લીપ્સ
04:39 ફાઈલ આપમેળે બનાવે છે
04:41 પણ જો આપણે જાવા ફાઈલને એક્લીપ્સ બહાર બનાવીએ છીએ અને તેને પ્રોજેક્ટમાં ઉમેરીએ છીએ, તો એરર થવાની શક્યતા છે
04:47 તો ચાલો વર્ગનામ બદલીને, એરરને ઉદ્દીપ્ત કરીએ.
04:59 જો કે જાવા અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે, તેથી હવે વર્ગ નામ અને ફાઈલ નામ મેળ ખાસે નહી.
05:09 નોંધ લો કે, ડાબા હાંસિયા પર લાલ ચોકડીનું ચિન્હ છે.
05:14 અને એરર સંદેશ દર્શાવે છે The public type errorfree must be defined in its own file.
05:20 અને એ પણ નોંધ લો કે શબ્દ errorfree લાલ રંગમાં અધોરેખિત થયું છે.
05:29 જાવા બુદ્ધિશાળી સુધારાઓની તક આપે છે અને આપણી પાસે અહીં 2 સુધારાઓ ઉપલબ્ધ છે
05:35 પહેલુંવાળુ છે rename compilation unit to errorfree java
05:39 બીજુંવાળુ છે 'rename the type to error.
05:43 જે સુધાર આપણે શોધી રહ્યા છીએ તે બીજુંવાળુ છે અને આપણે જોઈએ છીએ કે જેમ તમે વર્ગ ફાઈલનું નામ errorfree બદલી કરો છો અહીં એરર નીકળી જાય છે.
06:03 આગળનો એરર પ્રીંટ સ્ટેટમેંટમાં ટાઈપીંગની ભૂલો દ્વારા થાય છે.
06:09 ચાલો મોટા S ને નાના s થી બદલી કરીએ.
06:15 આપણે જોઈએ છીએ કે અહીં લાલ ચોકડી ચિન્હ છે
06:18 અને એરર સંદેશ દર્શાવે છે system cannot be resolved.
06:23 આનો અર્થ, જાવા system નામથી વર્ગ અથવા વસ્તુ કે વેરીએબલની અપેક્ષા કરી રહ્યુ છે.
06:28 પરંતુ અહીં કોડમાં સીસ્ટમ ઓબ્જેક્ટ જેવું કંઈપણ નથી.
06:33 તો ચાલો શક્ય સુધારાઓ જોઈએ..
06:39 અહીં 11 સુધારાઓ છે તેમાંથી, જે સુધાર આપણે શોધી રહ્યા છીએ તે આઠમો વિકલ્પ છે
06:48 Change to 'System' (java.lang)
06:58 તમે જોઈ શકો છો કે જેમ આપણે તેને મોટા S માં બદલીએ છીએ એરર ગુમ થઇ રહ્યું છે.
07:06 આ રીતે તમે જાવા માં એક્લીપ્સ વાપરીને એરરો ઓળખો છો અને તેને સુધારીત કરો છો.
07:15 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:18 આ ટ્યુટોરીયલમાં આપણે જોયું
07:20 જાવા પ્રોગ્રામ લખતી વખતે કયા લાક્ષણિક એરરો છે. અને
07:23 તેને એક્લીપ્સ વાપરીને કેવી રીતે ઓળખવા અને સુધારીત કરવાં.
07:30 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, નીચે આપેલ કોડમાં એરર શોધો અને તેને સુધાર કરો.
07:39 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે,
07:42 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:48 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:57 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
08:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
08:11 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:17 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
08:23 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali