Difference between revisions of "STEMI-2017/C2/Importance-of-Fibrinolytic-Checklist/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) (Created page with "{| border=1 |Time |Narration |- | 00:01 |નમસ્તે ''' Importance of Fibrinolytic Checklist ''' પરના સ્પોકન ટ્યુટોરીયલ મ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 2: | Line 2: | ||
|Time | |Time | ||
|Narration | |Narration | ||
− | |||
|- | |- |
Latest revision as of 16:56, 22 July 2020
Time | Narration |
00:01 | નમસ્તે Importance of Fibrinolytic Checklist પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | Iઆ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
Fibrinolytic Checklist માં યાદી કરેલ વિવિધ માપદંડ. |
00:15 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને જરુરુયાત છે એકAndroid tablet જેમાં STEMI App ઇન્સ્ટોલ હોય અને કાર્ય કરતું ઈન્ટરનેટ જોડાણ. |
00:25 | અને સાથે જ તમને STEMI device ' અને STEMI App પર કામ કરવાનું જ્ઞાન હોવું જોઈએ. |
00:31 | જો નથી તો કૃપા કરીને આ વેબસાઈટ પરના સ્ટેમિ ટ્યુટોરીયલ ની શ્રેણી નો સંદર્ભ લો. |
00:37 | આ આપણું STEMI Homepage.' છે. |
00:39 | ચાલો New Patient ટેબ પર ક્લિક કરીએ. |
00:42 | New Patient ટેબ અંતર્ગત , Patient Details દ્રશ્યમાન છે. |
00:47 | Fibrinolytic Checklist. પસંદ કરો.
fibrinolytic checklist એ મુખ્ય Patient Details ટેબ ના અંદર આવે છે જે Basic Details પછી આવે છે. |
00:59 | દર્દી જો સ્ત્રી હોય તો fibrinolytic checklist અંતર્ગત 13 વસ્તુ દ્રશ્યમાન થશે. |
01:07 | દર્દી જો પુરુષ હોય તો 12 વસ્તુઓ દ્રશ્યમાન થશે. |
01:12 | આ thrombolysis. માટે સાપેક્ષ કે નિરપેક્ષ પ્રતિબંધ છે. |
01:19 | જયારે Hub/ Spoke હોસ્પિટલ પાસે હોય ત્યારે જો 13 મન કોઈ પણ પોઇન્ટ ‘Yes’ ચિહ્નિત હોય તો રોગીને Hub હોસ્પિટલ માં દાખલ કરવું વધુ સારું રહેશે.
|
01:33 | ચાલો આ 13 પોઇન્ટ ને જોઈએ.
|
01:36 | 1.Systolic BP greater than 180 mmHg: BP તપાસો (લોહી દબાણ) |
01:43 | 2.Diastolic BP greater than 110 mmHg: સમાન જ BP તપાસો (લોહી દબાણ) |
01:51 | 3.Right arm Vs Left arm Systolic BP greater than 15 mmHg: આ એમ્બ્યુલન્સ માં શક્ય નથી ,પરંતુ હોસ્પિટલમાં BP તપાસો. |
02:06 | 4.Significant closed head/facial trauma within previous 3 months: દર્દી ને અથવા તેના સંબધીઓને પુછો. |
02:16 | 5. Recent (within 6 weeks) major trauma, surgery (including eye surgery), GI/GU bleed: દર્દી ને અથવા તેના સંબધીઓને પુછો. |
02:29 | 6.Bleeding or Clotting problem or on blood thinners: ફરીથી દર્દી ને અથવા તેના સંબધીઓને પુછો. |
02:38 | 7.CPR greater than 10 min:હૃદયસ્તંભતા ના કિસ્સામાં દર્દી ને 10 મિનિટ થી વધારે પ્રાણસંચારની જરૂર હોય છે. |
02:48 | 8.Pregnant Female: 50 વર્ષ કરતા નાની સ્ત્રી દર્દીના કિસ્સામાં ગર્ભાવસ્થા માટે તપાસ કરો. |
02:56 | 9.Serious systemic disease (ie., advanced/ terminal cancer, severe liver or kidney disease):દર્દી ને અથવા તેના સંબધીઓને પુછો. |
03:10 | 10. History of structural central nervous system disease: ફરીથી દર્દી ને અથવા તેના સંબધીઓને પુછો. |
03:20 | આગળના ત્રણ પોઇન્ટ ડોક્ટર માટે છે અને જો તે ઉપલબ્ધ હોય તો આ ચેક કરવા માટે તેમને પુછો: |
03:28 | 11. Pulmonary edema (rales greater than halfway up) |
03:33 | 12. Systemic Hypoperfusion (cool, clammy) |
03:37 | 13. Does the patient have severe heart failure or cardiogenic shock such that PCI is preferable? |
03:46 | ચાલો સારાંશ લઈએ. |
03:48 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - fibrinolytic checklist નું મહત્વ અને
fibrinolytic checklist માં યાદીબધ્ધ થયેલ વિભિન્ન માપદંડ.
|
03:59 | સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.
મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા.
|
04:13 | સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .
વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org |
04:27 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.
IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર. |