Difference between revisions of "Java/C2/Getting-started-Eclipse/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the spoken tutorial on '''Getting started with Eclipse'''. |- | 00:06 | In this tutorial we are going t…')
 
Line 3: Line 3:
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
|   00:01
+
| 00:01
| Welcome to the spoken tutorial on '''Getting started with Eclipse'''.  
+
| '''Getting started with Eclipse''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
| 00:06
+
| 00:06
| In this tutorial we are going to learn
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ
  
 +
|-
 +
| 00:08
 +
| '''એક્લીપ્સ''' માં પ્રોજેક્ટ અને વર્ગ કેવી રીતે બનાવવાં
  
 
|-
 
|-
| 00:08
+
| 00:12
|How to  Create project in eclipse and class in eclipse
+
| '''જાવા''' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને
 +
 
 
|-
 
|-
| 00:12
+
| 00:14
| How to write java program and
+
| અને '''જાવા''' પ્રોગ્રામને '''એક્લીપ્સ''' માં કેવી રીતે રન કરવું 
 +
 
 
|-
 
|-
| 00:14
+
| 00:18
| How to run a java program in Eclipse
+
| આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ:
 
+
  
 +
* '''ઉબુન્ટુ 11.10''', 
 +
* '''એક્લીપ્સ 3.7'''
  
 
|-
 
|-
| 00:18
+
| 00:25
For this tutorial we are using:
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી પાસે  
 
+
* Ubuntu 11.10,
+
* Eclipse 3.7
+
 
+
 
+
  
 
|-
 
|-
| 00:25
+
| 00:28
| To follow this tutorial you must have
+
| તમારી સીસ્ટમ પર '''એક્લીપ્સ''' સંસ્થાપિત હોવું જોઈએ.
  
 
|-
 
|-
| 00:28
+
| 00:30
|Eclipse installed on your system.
+
| જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટની મુલાકાત લો.  
|-
+
00:30
+
| If not, for relevant tutorial please visit our website as shown.
+
 
+
 
+
  
 
|-
 
|-
| 00:39
+
| 00:39
| '''Eclipse''' is an '''Integrated Development Environment '''
+
| '''એક્લીપ્સ''' એક '''ઇન્ટીગ્રેટેડ ડેવલપમેંટ એન્વાયર્નમેંટ'' છે
 
+
  
 
|-
 
|-
| 00:42
+
| 00:42
|It is a tool on which one can write, debug and run java programs easily.
+
| આ એક સાધન છે જેનાં પર કોઈ એક '''જાવા''' પ્રોગ્રામને સરળતાથી '''રાઈટ''', '''ડીબગ''' અને '''રન''' કરી શકે છે.
  
 
|-
 
|-
| 00:50  
+
| 00:50  
| Now let us open Eclipse.
+
| હવે ચાલો '''એક્લીપ્સ''' ને ખોલીએ.  
 
+
  
 
|-
 
|-
| 00:55
+
| 00:55
|Press '''Alt F2''' and in the dialog box, type '''eclipse''' and hit enter.
+
| '''Alt F2''' દબાવો અને ડાયલોગ બોક્સમાં, '''eclipse''' ટાઈપ કરીને '''એન્ટર''' દબાવો.  
  
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
| We get a '''Workspace Launcher''' dialog box.
+
| આપણને '''વર્કશોપ લોંચર''' ડાયલોગ બોક્સ મળે છે.  
 
+
  
 
|-
 
|-
| 01:11
+
| 01:11
|A workspace is a location where all your project realated data and your eclipse related files are stored.
+
| '''વર્કસ્પેસ''' એક એવી જગ્યા છે જ્યાં તમારા પ્રોજેક્ટને લગતો બધો જ ડેટા અને તમારી '''એકલીપ્સ''' ને લગતી ફાઈલો સંગ્રહીત થાય છે.
 
+
  
 
|-
 
|-
| 01:19
+
| 01:19
|There is already a location which is the default location.
+
| અહીં એક સ્થાન પહેલાથી જ છે જે મૂળભૂત સ્થાન છે.
 
+
  
 
|-
 
|-
| 01:24
+
| 01:24
|Using the browse feature, a different directory can also be selected.
+
| બ્રાઉઝર વિશેષતા વાપરીને, જુદી ડાયરેક્ટ્રીને પણ પસંદ કરી શકાય છે.
 
+
  
 
|-
 
|-
| 01:27
+
| 01:27
|For now let us proceed with the default directory.  
+
| હમણાં માટે ચાલો મૂળભૂત ડાયરેક્ટ્રી સાથે આગળ વધીએ.  
  
 
|-
 
|-
| 01:30
+
| 01:30
| Click '''OK '''to proceed.
+
| આગળ વધવા માટે '''OK''' ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
|You  have the '''Welcome to Eclipse''' page.  
+
| તમારી પાસે '''Welcome to Eclipse''' પુષ્ઠ છે.
  
 
|-
 
|-
| 01:46
+
| 01:46
| Click '''Workbench''' which is  at the top-right corner of the page.  
+
| '''Workbench''' ક્લિક કરો જે પુષ્ઠની ઉપરનાં-જમણાં ખૂણે આવેલ છે.
  
 
|-
 
|-
| 01:52
+
| 01:52
|And here  we have Eclipse IDE. Now let us add a project.
+
| અને અહીં આપણી પાસે '''એક્લીપ્સ IDE''' છે. હવે ચાલો પ્રોજેક્ટ ઉમેરીએ.  
  
 
|-
 
|-
 
| 01:57
 
| 01:57
| go to '''File ''' '''New''' select '''Project'''
+
| '''File''' '''New''' પસંદ કરી '''Project''' પર જાવ
  
 
|-
 
|-
| 02:05
+
| 02:05
| In the list of projects, select '''Java Project'''
+
| પ્રોજેક્ટની યાદીમાં, '''Java Project''' પસંદ કરો 
  
 
|-
 
|-
| 02:10
+
| 02:10
|   Also note that, for most of our tutorials, we will be using '''java project. '''Click '''Next'''
+
| એ પણ નોંધ લો કે, અમારા મોટાભાગનાં ટ્યુટોરીયલો માટે, અમે '''જાવા પ્રોજેક્ટ''' વાપરીશું. '''Next''' ક્લિક કરો 
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
| In the project name, type '''EclipseDemo'''
+
| '''project name''' માં '''EclipseDemo''' ટાઈપ કરો
  
 
|-
 
|-
| 02:30
+
| 02:30
| Notice an option that says '''use default location'''
+
| એક વિકલ્પની નોંધ લો જે દર્શાવે છે '''use default location'''  
  
 
|-
 
|-
 
| 02:34  
 
| 02:34  
|   if this option is selected, all the '''EclipseDemo''' project data is stored in the default workspace.
+
| જો આ વિકલ્પને પસંદ કરવામાં આવે, તો તમામ '''એક્લીપ્સડેમો''' પ્રોજેક્ટ ડેટા મૂળભૂત વર્કસ્પેસમાં સંગ્રહીત થાય છે.  
  
 
|-
 
|-
| 02:41
+
| 02:41
|   If it is unselected, using the browse feature, a different location can also be selected.
+
| જો તેને પસંદ ન કરાય, તો બ્રાઉઝ વિશેષતા વાપરીને, જુદા સ્થાનને પણ પસંદ કરી શકાય છે.  
  
 
|-
 
|-
 
| 02:47  
 
| 02:47  
|For now we’ll use the default location.
+
| હમણાં માટે આપણે મૂળભૂત સ્થાન વાપરીશું.
  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| click '''Finish''' located at the bottom right corner of the Wizard.
+
| વિઝાર્ડનાં નીચેની બાજુએ જમણાં ખૂણે આવેલ '''Finish''' ને ક્લિક કરો.  
  
 
|-
 
|-
| 03:00
+
| 03:00
| We get the '''Open Associated Perspective''' dialog box.
+
| આપણને '''Open Associated Perspective''' ડાયલોગ બોક્સ મળે છે.  
 
+
  
 
|-
 
|-
| 03:04
+
| 03:04
|A perspective refers to the way items are arranged in Eclipse.
+
| '''પર્સપેક્ટીવ''' એક્લીપ્સમાં વસ્તુઓ જે  રીતે ગોઠવાય છે તેનો ઉલ્લેખ કરે છે.  
 
+
  
 
|-
 
|-
| 03:09
+
| 03:09
|The dialog box is suggesting a perspective that is suited for '''Java''' development.
+
| ડાયલોગ બોક્સ એક પર્સપેક્ટીવ સુચવી રહ્યુ છે જે '''જાવા ડેવલપમેંટ''' માટે યોગ્ય છે.  
 
+
  
 
|-
 
|-
| 03:20
+
| 03:20
|Select '''remember my decision '''and click '''Yes.'''
+
| '''remember my decision''' પસંદ કરો અને '''Yes''' ક્લિક કરો.
  
 
|-
 
|-
| 03:2
+
| 03:2
| Here we have '''EclipseIDE''' with the project. Now let us add a class to the project.
+
| અહીં આપણી પાસે પ્રોજેક્ટ સાથે '''EclipseIDE''' છે. હવે ચાલો પ્રોજેક્ટમાં વર્ગ ઉમેરીએ.  
  
 
|-
 
|-
| 03:37
+
| 03:37
|   Right click on the project, '''new '''and select '''class'''
+
| '''project''' ને જમણું ક્લિક કરો, '''new''' અને '''class''' પસંદ કરો 
  
 
|-
 
|-
| 03:46
+
| 03:46
| In the class name, give '''DemoClass'''
+
| '''ક્લાસ નામ''' માં, '''DemoClass''' આપો 
  
 
|-
 
|-
| 03:55
+
| 03:55
| Notice that in modifiers, we have two options, '''public''' and '''default'''
+
| નોંધ લો કે '''modifiers''' માં, આપણી પાસે બે વિકલ્પો છે, '''public''' અને '''default'''  
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
| For now leave it as public.
+
| હમણાં માટે આને '''public''' રહેવા દો.
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
|The other options will be discussed in subsequent tutorials.
+
| બીજા વિકલ્પોની ત્યારબાદનાં ટ્યુટોરીયલોમાં ચર્ચા થશે.
  
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| And in the list of method stubs. Select the option that says, '''public static void main'''
+
| અને '''મેથડ સ્ટબ''' ની યાદીમાં. એ વિકલ્પ પસંદ કરો જે દર્શાવે છે, '''public static void main'''
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|   The other options will be discussed in subsequent tutorials.
+
| બીજા વિકલ્પોની ત્યારબાદનાં ટ્યુટોરીયલોમાં ચર્ચા થશે.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| click '''Finish''' located at the bottom right corner of the wizard.
+
| વિઝાર્ડનાં નીચેની બાજુએ જમણાં ખૂણે આવેલ '''Finish''' ને ક્લિક કરો.
  
 
|-
 
|-
|04:30
+
| 04:30
|And  Here we have the class file.
+
| અને અહીં આપણી પાસે વર્ગ ફાઈલ છે.  
  
 
|-
 
|-
| 04:35
+
| 04:35
| Notice that there are a lot of partitions. These are called portlets.
+
| નોંધ લો કે અહીં ઘણા બધા ભાગલાઓ છે. આને '''પોર્ટલેટ્સ''' કહેવાય છે.  
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| We have the '''Package Explorer''' portlet that behaves like a '''File Browser'''
+
| આપણી પાસે '''પેકેજ સંશોધક પોર્ટલેટ''' છે જે ફાઈલ બ્રાઉઝરની જેમ વર્તણુક કરે છે
  
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
| We have the '''Editor '''portlet in which we write the code.
+
| આપણી પાસે '''એડીટર પોર્ટલેટ''' છે જેમાં આપણે કોડ લખીએ છીએ.
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
|And the Outline portlet which gives us hierarchy of the project.
+
| અને '''આઉટલાઈન પોર્ટલેટ''' જે આપણને પ્રોજેક્ટનું અધિક્રમ આપે છે.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| Each portlet can also be resized
+
| દરેક '''પોર્ટલેટ''' નાં માપમાં ફેરબદલ પણ કરી શકાય છે 
  
 
|-
 
|-
| 05:10
+
| 05:10
| They can also  be minimized by using the minimize button
+
| તેને '''મીનીમાઇઝ બટન''' વાપરીને ઘટાડી પણ શકાય છે
  
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
| They can also be restored by using the restore button.
+
| તેને '''રીસ્ટોર બટન''' વાપરીને પુનર્સ્થાપિત પણ કરી શકાય છે.
  
 
|-
 
|-
| 05:37
+
| 05:37
Now let us minimize other portlets and focus on the Editor.
+
| હવે ચાલો હું બીજા '''પોર્ટલેટો''' ને ઘટાડું અને એડીટર પર ધ્યાન કેન્દ્રિત કરું.  
  
 
|-
 
|-
|   05:49
+
| 05:49
| As we can see, there is already some code, Eclipse has generated for us.
+
| જેવું કે આપણે જોઈ શકીએ છીએ, '''એક્લીપ્સે''' અમુક કોડ પહેલાથી જ, આપણા માટે ઉત્પાદીત કર્યા છે.
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
| The code generated here depends on the options we select, while creating the class.
+
| અહીં ઉત્પન્ન કરેલ કોડ એ વિકલ્પો પર આધાર રાખે છે, જે આપણે વર્ગ બનાવતી વખતે પસંદ કર્યા છે.  
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
| Now let us add a  print statement here.
+
| હવે ચાલો અહીં પ્રીંટ સ્ટેટમેંટને ઉમેરીએ.
  
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
| Type '''System.out.println (“Hello Eclipse”).'''
+
| '''System.out.println (“Hello Eclipse”)''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 06:26
+
| 06:26
|   Add a semicolon at the end of the statement.
+
| સ્ટેટમેંટની અંતમાં એક અર્ધવિરામ ઉમેરો.
  
 
|-
 
|-
| 06:31
+
| 06:31
| Save the file by clicking  '''File '''and select '''Save'''
+
| '''File''' ક્લિક કરો અને '''Save''' પસંદ કરીને ફાઈલને સંગ્રહીત કરો 
  
 
|-
 
|-
| 06:37
+
| 06:37
| Alternatively, you can use the shortcut '''Control also S'''
+
| તે પ્રમાણે, તમે '''Control S''' શોર્ટકટને પણ વાપરી શકો છો 
  
 
|-
 
|-
| 06:42
+
| 06:42
| To run this program, right click on the '''editor''', go to '''run as''' and select '''java application'''
+
| આ પ્રોગ્રામને રન કરવા માટે, એડીટર પર જમણું ક્લિક કરો, '''run as''' પર જાવ અને જાવા એપ્લીકેશન પસંદ કરો
  
 
|-
 
|-
| 06:56
+
| 06:56
| We see that if somethng is printed, the '''Output''' console shows the output.
+
| આપણે જોઈએ છીએ કે જો કઈપણ પ્રીંટ થાય છે, તો આઉટપુટ કંસોલ આઉટપુટ દર્શાવે છે.  
  
 
|-
 
|-
| 07:04
+
| 07:04
| If our code had problems, the problems  would have been shown on the '''Problems''' portlet
+
| જો આપણા કોડમાં સમસ્યાઓ હોત, તો સમસ્યાઓ '''પ્રોબ્લેમ પોર્ટલેટ''' પર દેખાવી જોઈતી હતી
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| Here is how you write and run a Java program in Eclipse.
+
| તો આ રીતે તમે '''એક્લીપ્સ''' માં જાવા પ્રોગ્રામને લખીને રન કરો છો.  
  
 
|-
 
|-
|   07:18
+
| 07:18
| this brings us to the end of this tutorial
+
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
 
|-
 
|-
|   07:20
+
| 07:20
| In this tutorial, we have learnt how to create project in eclipse and a class to it. How to Write a java source code and how to run a java program in Eclipse.
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં '''એક્લીપ્સ''' માં પ્રોજેક્ટ અને તેનાં વર્ગ કેવી રીતે બનાવવાં. '''જાવા''' સોર્સ કોડ કેવી રીતે લખવાં અને કેવી રીતે '''એક્લીપ્સ'''માં '''જાવા''' પ્રોગ્રામને રન કરવું.  
  
 
|-
 
|-
 
| 07:33
 
| 07:33
| As an assignment  for this tutorial, create a new project, by the name '''Display'''
+
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, '''Display''' નામથી, એક નવો પ્રોજેક્ટ બનાવો 
 +
 
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
| And add a class to the  '''Display''' project, by the name '''Welcome '''
+
| અને '''Welcome''' નામથી, એક વર્ગ '''ડીસપ્લે પ્રોજેક્ટ''' માં ઉમેરો 
  
 
|-
 
|-
| 07:44
+
| 07:44
| For more information on the Spoken Tutorial Project, watch the video available at the following link
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
  
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
| It summarises the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
 
+
 
+
  
 
|-
 
|-
|   07:58
+
| 07:58
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
 
+
  
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| Conducts workshops using '''spoken tutorials'''
+
| મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
| Gives certificates for those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
| For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
| વધુ વિગતો માટે, કૃપા કરી '''contact at spoken hyphen tutorial dot org''' પર સંપર્ક કરો.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
| ''Spoken Tutorial '''Project is a part of the '''Talk to a Teacher''' project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
| 08:23
 
| 08:23
| More information on this Mission is available at the following link
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''.
 
+
+
 
+
 
+
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
| This tutorial has been contributed by '''TalentSprint''' .Thanks for joining.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
+
 
+
  
 
|}
 
|}

Revision as of 15:12, 19 July 2013

Time' Narration
00:01 Getting started with Eclipse પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ
00:08 એક્લીપ્સ માં પ્રોજેક્ટ અને વર્ગ કેવી રીતે બનાવવાં
00:12 જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું અને
00:14 અને જાવા પ્રોગ્રામને એક્લીપ્સ માં કેવી રીતે રન કરવું
00:18 આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ:
  • ઉબુન્ટુ 11.10,
  • એક્લીપ્સ 3.7
00:25 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી પાસે
00:28 તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ.
00:30 જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:39 એક્લીપ્સ' એક ઇન્ટીગ્રેટેડ ડેવલપમેંટ એન્વાયર્નમેંટ છે
00:42 આ એક સાધન છે જેનાં પર કોઈ એક જાવા પ્રોગ્રામને સરળતાથી રાઈટ, ડીબગ અને રન કરી શકે છે.
00:50 હવે ચાલો એક્લીપ્સ ને ખોલીએ.
00:55 Alt F2 દબાવો અને ડાયલોગ બોક્સમાં, eclipse ટાઈપ કરીને એન્ટર દબાવો.
01:08 આપણને વર્કશોપ લોંચર ડાયલોગ બોક્સ મળે છે.
01:11 વર્કસ્પેસ એક એવી જગ્યા છે જ્યાં તમારા પ્રોજેક્ટને લગતો બધો જ ડેટા અને તમારી એકલીપ્સ ને લગતી ફાઈલો સંગ્રહીત થાય છે.
01:19 અહીં એક સ્થાન પહેલાથી જ છે જે મૂળભૂત સ્થાન છે.
01:24 બ્રાઉઝર વિશેષતા વાપરીને, જુદી ડાયરેક્ટ્રીને પણ પસંદ કરી શકાય છે.
01:27 હમણાં માટે ચાલો મૂળભૂત ડાયરેક્ટ્રી સાથે આગળ વધીએ.
01:30 આગળ વધવા માટે OK ક્લિક કરો.
01:39 તમારી પાસે Welcome to Eclipse પુષ્ઠ છે.
01:46 Workbench ક્લિક કરો જે પુષ્ઠની ઉપરનાં-જમણાં ખૂણે આવેલ છે.
01:52 અને અહીં આપણી પાસે એક્લીપ્સ IDE છે. હવે ચાલો પ્રોજેક્ટ ઉમેરીએ.
01:57 File New પસંદ કરી Project પર જાવ
02:05 પ્રોજેક્ટની યાદીમાં, Java Project પસંદ કરો
02:10 એ પણ નોંધ લો કે, અમારા મોટાભાગનાં ટ્યુટોરીયલો માટે, અમે જાવા પ્રોજેક્ટ વાપરીશું. Next ક્લિક કરો
02:19 project name માં EclipseDemo ટાઈપ કરો
02:30 એક વિકલ્પની નોંધ લો જે દર્શાવે છે use default location
02:34 જો આ વિકલ્પને પસંદ કરવામાં આવે, તો તમામ એક્લીપ્સડેમો પ્રોજેક્ટ ડેટા મૂળભૂત વર્કસ્પેસમાં સંગ્રહીત થાય છે.
02:41 જો તેને પસંદ ન કરાય, તો બ્રાઉઝ વિશેષતા વાપરીને, જુદા સ્થાનને પણ પસંદ કરી શકાય છે.
02:47 હમણાં માટે આપણે મૂળભૂત સ્થાન વાપરીશું.
02:52 વિઝાર્ડનાં નીચેની બાજુએ જમણાં ખૂણે આવેલ Finish ને ક્લિક કરો.
03:00 આપણને Open Associated Perspective ડાયલોગ બોક્સ મળે છે.
03:04 પર્સપેક્ટીવ એક્લીપ્સમાં વસ્તુઓ જે રીતે ગોઠવાય છે તેનો ઉલ્લેખ કરે છે.
03:09 ડાયલોગ બોક્સ એક પર્સપેક્ટીવ સુચવી રહ્યુ છે જે જાવા ડેવલપમેંટ માટે યોગ્ય છે.
03:20 remember my decision પસંદ કરો અને Yes ક્લિક કરો.
03:2 અહીં આપણી પાસે પ્રોજેક્ટ સાથે EclipseIDE છે. હવે ચાલો પ્રોજેક્ટમાં વર્ગ ઉમેરીએ.
03:37 project ને જમણું ક્લિક કરો, new અને class પસંદ કરો
03:46 ક્લાસ નામ માં, DemoClass આપો
03:55 નોંધ લો કે modifiers માં, આપણી પાસે બે વિકલ્પો છે, public અને default
03:59 હમણાં માટે આને public રહેવા દો.
04:01 બીજા વિકલ્પોની ત્યારબાદનાં ટ્યુટોરીયલોમાં ચર્ચા થશે.
04:06 અને મેથડ સ્ટબ ની યાદીમાં. એ વિકલ્પ પસંદ કરો જે દર્શાવે છે, public static void main
04:15 બીજા વિકલ્પોની ત્યારબાદનાં ટ્યુટોરીયલોમાં ચર્ચા થશે.
04:19 વિઝાર્ડનાં નીચેની બાજુએ જમણાં ખૂણે આવેલ Finish ને ક્લિક કરો.
04:30 અને અહીં આપણી પાસે વર્ગ ફાઈલ છે.
04:35 નોંધ લો કે અહીં ઘણા બધા ભાગલાઓ છે. આને પોર્ટલેટ્સ કહેવાય છે.
04:41 આપણી પાસે પેકેજ સંશોધક પોર્ટલેટ છે જે ફાઈલ બ્રાઉઝરની જેમ વર્તણુક કરે છે
04:46 આપણી પાસે એડીટર પોર્ટલેટ છે જેમાં આપણે કોડ લખીએ છીએ.
04:50 અને આઉટલાઈન પોર્ટલેટ જે આપણને પ્રોજેક્ટનું અધિક્રમ આપે છે.
04:56 દરેક પોર્ટલેટ નાં માપમાં ફેરબદલ પણ કરી શકાય છે
05:10 તેને મીનીમાઇઝ બટન વાપરીને ઘટાડી પણ શકાય છે
05:26 તેને રીસ્ટોર બટન વાપરીને પુનર્સ્થાપિત પણ કરી શકાય છે.
05:37 હવે ચાલો હું બીજા પોર્ટલેટો ને ઘટાડું અને એડીટર પર ધ્યાન કેન્દ્રિત કરું.
05:49 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, એક્લીપ્સે અમુક કોડ પહેલાથી જ, આપણા માટે ઉત્પાદીત કર્યા છે.
05:54 અહીં ઉત્પન્ન કરેલ કોડ એ વિકલ્પો પર આધાર રાખે છે, જે આપણે વર્ગ બનાવતી વખતે પસંદ કર્યા છે.
06:00 હવે ચાલો અહીં પ્રીંટ સ્ટેટમેંટને ઉમેરીએ.
06:08 System.out.println (“Hello Eclipse”) ટાઈપ કરો.
06:26 સ્ટેટમેંટની અંતમાં એક અર્ધવિરામ ઉમેરો.
06:31 File ક્લિક કરો અને Save પસંદ કરીને ફાઈલને સંગ્રહીત કરો
06:37 તે પ્રમાણે, તમે Control S શોર્ટકટને પણ વાપરી શકો છો
06:42 આ પ્રોગ્રામને રન કરવા માટે, એડીટર પર જમણું ક્લિક કરો, run as પર જાવ અને જાવા એપ્લીકેશન પસંદ કરો
06:56 આપણે જોઈએ છીએ કે જો કઈપણ પ્રીંટ થાય છે, તો આઉટપુટ કંસોલ આઉટપુટ દર્શાવે છે.
07:04 જો આપણા કોડમાં સમસ્યાઓ હોત, તો સમસ્યાઓ પ્રોબ્લેમ પોર્ટલેટ પર દેખાવી જોઈતી હતી
07:10 તો આ રીતે તમે એક્લીપ્સ માં જાવા પ્રોગ્રામને લખીને રન કરો છો.
07:18 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:20 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં એક્લીપ્સ માં પ્રોજેક્ટ અને તેનાં વર્ગ કેવી રીતે બનાવવાં. જાવા સોર્સ કોડ કેવી રીતે લખવાં અને કેવી રીતે એક્લીપ્સમાં જાવા પ્રોગ્રામને રન કરવું.
07:33 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, Display નામથી, એક નવો પ્રોજેક્ટ બનાવો
07:38 અને Welcome નામથી, એક વર્ગ ડીસપ્લે પ્રોજેક્ટ માં ઉમેરો
07:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
07:50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:53 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:59 મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
08:02 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
08:05 વધુ વિગતો માટે, કૃપા કરી contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો.
08:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:17 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:23 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
08:27 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble