Difference between revisions of "Java/C2/First-Java-Program/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 232: | Line 232: | ||
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | |આપણને જાવા કમ્પાઇલરની પણ જરૂર નથી. |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | | | + | |તેથી, જાવા બરાબર કહે છે કે, “એક વાર લખો, ગમે ત્યાં રન કરો.” |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | | | + | | તેથી સફળ કમ્પાઇલેશન બાદ, આ આદેશની મદદથી પ્રોગ્રામ રન કરો. |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | |'''''java '''''( | + | |'''''java '''''(c વગર) સ્પેસ '''''HelloWorld '''''(dot java એક્સ્ટેશન વગર) અને '''Enter''' ડબાઓ. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | | તમને '''My first java program!''' આઉટપુટ મળશે. |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | | + | |તો આપણે આપણો પ્રથમ જવા પ્રોગ્રામ લખ્યો. ચાલો '''editor''' પર પાછા જાઓ. |
− | + | ||
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | હવે, અર્ધવિરામ રદ કરો, જે સ્ટેટમેન્ટના અંતે છે. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | | + | | '''Save''' આઇકોન ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | | | + | | ચાલો '''Terminal''' ટર્મિનલ ઉપર પાછા જઈએ. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | | આ આદેશ રન કરો, '''''javac ''' ''' HelloWorld '''dot''' java'''''. |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | | કમ્પાઈલર એક ભૂલ આપે છે. |
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | | + | |તે કહે છે, પાંચમી લાઈન ઉપર અર્ધવિરામ જરૂરી છે. |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | | | + | |અપ એરો એરર સ્ટેટમેન્ટને નિર્દેશ કરે છે. |
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | | + | | ચાલો '''Editor''' ઉપર પાછા જઈએ. |
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | | | + | |જાવામાં, બધા સ્ટેટમેન્ટ અર્ધવિરામ સાથે સમાપ્ત થાય છે. |
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
− | | | + | | તેથી પાંચમી લીટી પર જાઓ અને અર્ધવિરામ ઉમેરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | | | + | | '''Save ''' આઇકોન ઉપર ક્લિક કરો. કમ્પાઈલ કરવા પહેલાં ફાઈલ સંગ્રહવું જરૂરી છે |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | ચાલો '''Editor''' ઉપર પાછા જઈએ. |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | | | + | |આ આદેશ દ્વારા ફાઈલ કમ્પાઈલ કરો, '''''javac''' સ્પેસ '''HelloWorld '''dot''' java'''''. |
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | | | + | | આપણે જોશું કોઈ પણ એરર નથી, ફાઇલ સફળતાપૂર્વક કમ્પાઈલ થયેલ છે. |
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | | | + | |આ આદેશ દ્વારા પ્રોગ્રામ રન કરો '''''java''''' '''''HelloWorld''''' અને . |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | | + | | આપણને આ આઉટપુટ મળશે, '''My first java program!''' |
|- | |- | ||
| 07:49 | | 07:49 | ||
− | | | + | |આ રીતે તમે જાવામાં એરર નિયંત્રિત કરી શકો છો. |
|- | |- | ||
| 07:54 | | 07:54 | ||
− | | | + | |જેમ શ્રેણી વધશે, આપણે વધુ એરર વિશે જાણીશું. |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | | + | | હવે આપણે જાવામાં નેમીંગ કન્વેન્શન વિષે શીખીશું. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | |* | + | |* ક્લાસ નામ કેમલકેસ માં હોવું જોઈએ. |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | |* | + | |* જેનો અર્થ છે, દરેક નવો શબ્દ મોટા અક્ષરથી શરૂ થતો હોવો જોઈએ. |
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | |* | + | |* ઉદાહરણ તરીકે: class HelloWorld, class ChessGame. |
|- | |- | ||
| 08:19 | | 08:19 | ||
− | | | + | |તેથી, hello નો '''H''' અને World નો '''W''' મોટા અક્ષરમાં હોવો જોઈએ. |
− | + | ||
|- | |- | ||
Line 368: | Line 362: | ||
| 08:44 | | 08:44 | ||
|Also the method name should be a verb. | |Also the method name should be a verb. | ||
− | |||
− | |||
|- | |- |
Revision as of 15:41, 17 July 2013
Time' | Narration |
00:02 | First java program પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું, |
00:11 | સિમ્પલ જાવા પ્રોગ્રામ બનાવવું, |
00:14 | પ્રોગ્રામ કમ્પાઈલ કરવું, |
00:16 | પ્રોગ્રામ રન કરવું અને |
00:19 | જાવામાં અનુસરવામાં આવતા નેમીંગ કન્વેન્શનો વિષે |
00:24 | અહીં આપણે ઉબુન્ટુ આવૃત્તિ 11.10 અને જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:32 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે JDK 1.6 તમારી સિસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ. |
00:39 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે બતાવેલ અમારી વેબસાઇટ જુઓ. |
00:46 | હવે ચાલો આપણો પ્રથમ જાવા પ્રોગ્રામ લખીએ. |
00:51 | તે માટે તમને Terminal અને Text Editor ની જરૂર છે. |
00:56 | હું Text Editor તરીકે gedit નો ઉપયોગ કરી રહ્યી છું. |
01:01 | Text editor માં, આપણે પ્રથમ HelloWorld ક્લાસ બનાવીશું. |
01:06 | તો ટાઇપ કરો, class HelloWorld. HelloWorld એ ક્લાસનું નામ છે. |
01:17 | કર્લી કૌંસ ખોલો. Enter ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો. |
01:24 | આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ HelloWorld ક્લાસનો છે. |
01:33 | હવે ટોચ પર Save ચિહ્ન પર ક્લિક કરી ફાઇલ સેવ કરો |
01:37 | ફાઈલ વારંવાર સંગ્રહ્વી સારી વાત છે. |
01:43 | તો Save As સંવાદ બોક્સ દેખાય છે. |
01:46 | તમે જ્યાં ફાઈલ સંગ્રહવા ઈચ્છો છો તે સ્થાન બ્રાઉઝ કરો. |
01:51 | અહીં, Home ડિરેક્ટરીમાં હું ફોલ્ડર બનાવીશ. |
01:57 | ચાલો તેને Demo નામ આપીએ , Enter ડબાઓ. |
02:02 | પછી આ ફોલ્ડર અંદર આપણે ફાઇલ સંગ્રહ કરીશું. |
02:08 | Name ટેક્સ્ટ બોક્સમાં, ક્લાસનું નામ લખો. |
02:13 | જાવામાં, ક્લાસનું નામ અને ફાઈલનું નામ સમાન હોવું જોઈએ. |
02:20 | યાદ કરો આપણે HelloWorld ક્લાસ બનાવ્યો હતો. |
02:25 | તો આપણે ફાઈલ HelloWorld dot java તરીકે સંગ્રહીશું. |
02:33 | Dot java જાવા ફાઇલને આપેલ ફાઈલ એક્સટેન્સન છે. |
02:39 | પછી Save બટન પર ક્લિક કરો. ફાઈલ હવે સંગ્રહાય છે. |
02:47 | ક્લાસ અંદર, આપણે main મેથડ લખીશું.
|
02:53 | તો ટાઇપ કરો |
02:54 | public static void main કૌંસ, કૌંસ અંદર String arg ચોરસ કૌંસ
|
03:10 | Main ફન્કશન પ્રોગ્રામનું શરૂઆત બિંદુ ચિહ્નિત કરે છે.
|
03:15 | આપણે ભવિષ્યના ટ્યુટોરીયલ માં public, static, void અને String arg માટે જોઈશું. |
03:23 | પછી ફરીથી, કર્લી કૌંસ ખોલો. |
03:27 | Enter ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો. |
03:32 | આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ main મેથડનો છે. |
03:41 | હવે આપણે Terminal પર રેખા દર્શાવવા માટેનો કોડ લખીશું.
|
03:46 | તો main મેથડ અંદર ટાઇપ કરો, System dot out dot println કૌંશ, અર્ધવિરામ.
|
03:59 | આ લાઈન પ્રિન્ટ કરવા માટે ઉપયોગી સ્ટેટમેન્ટ છે. અર્ધવિરામ લીટીને સમાપ્ત કરવા માટે વપરાય છે.
|
04:10 | હવે ચાલો જાવા ને શું પ્રિન્ટ કરવું તે કહીએ.
|
04:13 | તો કૌંશ અંદર, ડબલ અવતરણ ચિહ્ન અંદર ટાઇપ કરો, My first java program ઉદગાર ચિહ્ન. |
04:30 | Save આઇકોન પર ક્લિક કરી ફાઈલ સેવ કરો. |
04:36 | Terminal ઉપર જાઓ. |
04:38 | ખાતરી કરો કે તમે તે ડિરેક્ટરીમાં છે જ્યાં HelloWorld.java સેવ થયેલ છે.
|
04:46 | યાદ રાખો હું મારી હોમ ડિરેક્ટરીમાં છું.
|
04:50 | તો ટાઇપ કરો cd સ્પેસ Demo અને Enter ડબાઓ.
|
04:59 | આપણે જોશું HelloWorld.java Demo ફોલ્ડરમાં હાજર છે. |
05:06 | ચાલો આ ફાઈલ કમ્પાઈલ કરીએ. ટાઇપ કરો, javac સ્પેસ HelloWorld dot java અને Enter ડબાઓ. |
05:21 | આ આપણે બનાવેલ ફાઈલ કમ્પાઈલ કરે છે. |
05:25 | આપણે જોશું કે ફાઈલ કમ્પાઈલ થયેલ છે અને કોઈ પણ એરર નથી. |
05:30 | આપણે જોશું HelloWorld.class ફાઇલ બનેલ છે. |
05:36 | આ ફાઇલ ગમે ત્યાં રન થઇ શકે છે. |
05:38 | એટલે કે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ પર. |
05:41 | આપણને જાવા કમ્પાઇલરની પણ જરૂર નથી. |
05:45 | તેથી, જાવા બરાબર કહે છે કે, “એક વાર લખો, ગમે ત્યાં રન કરો.” |
05:51 | તેથી સફળ કમ્પાઇલેશન બાદ, આ આદેશની મદદથી પ્રોગ્રામ રન કરો. |
05:56 | java (c વગર) સ્પેસ HelloWorld (dot java એક્સ્ટેશન વગર) અને Enter ડબાઓ. |
06:07 | તમને My first java program! આઉટપુટ મળશે. |
06:13 | તો આપણે આપણો પ્રથમ જવા પ્રોગ્રામ લખ્યો. ચાલો editor પર પાછા જાઓ. |
06:22 | હવે, અર્ધવિરામ રદ કરો, જે સ્ટેટમેન્ટના અંતે છે. |
06:27 | Save આઇકોન ઉપર ક્લિક કરો. |
06:29 | ચાલો Terminal ટર્મિનલ ઉપર પાછા જઈએ. |
06:33 | આ આદેશ રન કરો, javac HelloWorld dot java. |
06:41 | કમ્પાઈલર એક ભૂલ આપે છે. |
06:44 | તે કહે છે, પાંચમી લાઈન ઉપર અર્ધવિરામ જરૂરી છે.
|
06:52 | અપ એરો એરર સ્ટેટમેન્ટને નિર્દેશ કરે છે. |
06:57 | ચાલો Editor ઉપર પાછા જઈએ. |
07:01 | જાવામાં, બધા સ્ટેટમેન્ટ અર્ધવિરામ સાથે સમાપ્ત થાય છે. |
07:06 | તેથી પાંચમી લીટી પર જાઓ અને અર્ધવિરામ ઉમેરો. |
07:13 | Save આઇકોન ઉપર ક્લિક કરો. કમ્પાઈલ કરવા પહેલાં ફાઈલ સંગ્રહવું જરૂરી છે |
07:22 | ચાલો Editor ઉપર પાછા જઈએ. |
07:25 | આ આદેશ દ્વારા ફાઈલ કમ્પાઈલ કરો, javac સ્પેસ HelloWorld dot java. |
07:32 | આપણે જોશું કોઈ પણ એરર નથી, ફાઇલ સફળતાપૂર્વક કમ્પાઈલ થયેલ છે. |
07:36 | આ આદેશ દ્વારા પ્રોગ્રામ રન કરો java HelloWorld અને .
|
07:45 | આપણને આ આઉટપુટ મળશે, My first java program! |
07:49 | આ રીતે તમે જાવામાં એરર નિયંત્રિત કરી શકો છો. |
07:54 | જેમ શ્રેણી વધશે, આપણે વધુ એરર વિશે જાણીશું. |
08:02 | હવે આપણે જાવામાં નેમીંગ કન્વેન્શન વિષે શીખીશું. |
08:06 | * ક્લાસ નામ કેમલકેસ માં હોવું જોઈએ. |
08:10 | * જેનો અર્થ છે, દરેક નવો શબ્દ મોટા અક્ષરથી શરૂ થતો હોવો જોઈએ. |
08:14 | * ઉદાહરણ તરીકે: class HelloWorld, class ChessGame. |
08:19 | તેથી, hello નો H અને World નો W મોટા અક્ષરમાં હોવો જોઈએ. |
08:25 | Similarly C and G of Chess and Game respectively are in uppercase. |
08:31 | The method name should be the mixed case. |
08:35 | Which means that the first word should begin with a lower case. |
08:39 | And all new words followed should begin with an upper case. |
08:44 | Also the method name should be a verb. |
08:48 | For Example: showString(), main(), goToHelp(). Here s of show is in lowercase while S of string is in uppercase .The variable name should not begin with digits . |
09:06 | We cannot use keywords for our class, method or variable name. |
09:13 | For example: cannot use keywords like public, private, void, static and many more.
|
09:22 | So in this tutorial, we have learnt to write, compile and run a simple java program. |
09:30 | We also saw the naming conventions followed in java. |
09:35 | For self assessment write a simple java program to prints Java file name and class name should be same.
|
09:47 | To know more about the Spoken Tutorial Project |
09:50 | Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:58 | It summarises the Spoken Tutorial project |
10:02 | If you do not have good bandwidth, you can download and watch it |
10:08 | The Spoken Tutorial Project Team |
10:10 | Conducts workshops using spoken tutorials |
10:13 | Gives certificates for those who pass an online test |
10:17 | For more details, please write to contact@spoken-tutorial.org
|
10:25 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
10:30 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
10:38 | More information on this Mission is available at
http://spoken-tutorial.org/NMEICT-Intro
|
10:49 | We have come to the end of this tutorial. |
10:51 | Thanks for joining. |
10:53 | This is Prathamesh Salunke signing off. Jai Hind. |