Difference between revisions of "KTurtle/C3/Question-Glues/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 156: | Line 156: | ||
|- | |- | ||
||04.03 | ||04.03 | ||
− | ||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું | + | ||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું દરેક કંડીશનોને ચકાસવા માટે કોડને રન કરીશ. |
|- | |- | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
||04.15 | ||04.15 | ||
− | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, | + | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||04.20 | ||04.20 | ||
− | ||''''length of AB'''' માટે | + | ||''''length of AB'''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||04.25 | ||04.25 | ||
− | ||''''length of BC'''' માટે | + | ||''''length of BC'''' માટે '''8''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||04.29 | ||04.29 | ||
− | ||''''length of AC'''' માટે | + | ||''''length of AC'''' માટે '''9''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 184: | Line 184: | ||
|- | |- | ||
||04.37 | ||04.37 | ||
− | || | + | ||ફરીથી રન કરીએ. |
|- | |- | ||
||04.40 | ||04.40 | ||
− | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, | + | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||04.44 | ||04.44 | ||
− | || | + | ||''''AB'''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો, ''''BC'''' ની લંબાઈ માટે '''6''' અને '''OK''' પર ક્લિક કરો, ''''AC'''' ની લંબાઈ માટે '''6''' અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 200: | Line 200: | ||
|- | |- | ||
||05.02 | ||05.02 | ||
− | ||મૂળભૂત | + | ||મૂળભૂત કંડીશન ચકાસવા માટે ફરીથી રન કરીએ. |
|- | |- | ||
||05.06 | ||05.06 | ||
− | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, | + | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરીએ. |
|- | |- | ||
||05.11 | ||05.11 | ||
− | || | + | ||''''AB'''' ની લંબાઈ માટે '''1''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||05.16 | ||05.16 | ||
− | || | + | ||''''BC'''' ની લંબાઈ માટે '''1''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
||05.20 | ||05.20 | ||
− | || | + | ||''''AC'''' ની લંબાઈ માટે '''2''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
Line 224: | Line 224: | ||
|- | |- | ||
||05.30 | ||05.30 | ||
− | ||હવે | + | ||હવે આ પ્રોગ્રામને સાફ કરીએ. હું '''clear''' આદેશ ટાઈપ કરીશ અને '''clear''' આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે. |
|- | |- | ||
||05.40 | ||05.40 | ||
− | || | + | ||હવે આગળ ''''not''' કંડીશન સાથે કામ કરીએ. |
|- | |- | ||
||05.43 | ||05.43 | ||
− | ||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | ||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
Line 244: | Line 244: | ||
|- | |- | ||
||06.01 | ||06.01 | ||
− | ||ચાલો હું પ્રોગ્રામ | + | ||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું અને પ્રોગ્રામ સમજાવું. |
|- | |- | ||
||06.05 | ||06.05 | ||
− | ||'''reset''' આદેશ '''Turtle''' ને | + | ||'''reset''' આદેશ '''Turtle''' ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
|- | |- | ||
||06.09 | ||06.09 | ||
− | ||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે | + | ||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
|- | |- | ||
Line 260: | Line 260: | ||
|- | |- | ||
||06.27 | ||06.27 | ||
− | ||'''not''' | + | ||'''not''' એક વિશેષ '''question glues શબ્દ''' છે. તે તેના ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે. |
|- | |- | ||
Line 284: | Line 284: | ||
|- | |- | ||
||07.07 | ||07.07 | ||
− | ||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી | + | ||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુથી ખસેડે છે |
|- | |- | ||
||07.20 | ||07.20 | ||
− | ||'''repeat 3{turnright 120 forward 100}''' આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા | + | ||'''repeat 3{turnright 120 forward 100}''' આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા માટે કહે છે |
|- | |- | ||
||07.32 | ||07.32 | ||
− | ||તમામ કંડીશનોને ચકાસવા | + | ||તમામ કંડીશનોને ચકાસવા માટે ચાલો હું પ્રોગ્રામ રન કરું. |
|- | |- | ||
Line 300: | Line 300: | ||
|- | |- | ||
||07.40 | ||07.40 | ||
− | || | + | ||'''AB''' ની લંબાઈ માટે '''6''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
||07.45 | ||07.45 | ||
− | || | + | ||'''BC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
||07.48 | ||07.48 | ||
− | || | + | || '''AC''' ની લંબાઈ માટે '''7''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
Line 316: | Line 316: | ||
|- | |- | ||
||07.58 | ||07.58 | ||
− | ||ચાલો ફરીથી રન કરીએ. | + | ||ચાલો ફરીથી રન કરીએ. '''AB''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||08.05 | ||08.05 | ||
− | || | + | ||'''BC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
||08.09 | ||08.09 | ||
− | || | + | ||'''AC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
Line 336: | Line 336: | ||
|- | |- | ||
||08.25 | ||08.25 | ||
− | || | + | ||સારાંશ માટે |
|- | |- | ||
||08.28 | ||08.28 | ||
− | ||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, '''question glues''' અને '''not''' | + | ||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, '''question glues''' '''and''' અને '''not''' |
|- | |- | ||
||08.35 | ||08.35 | ||
− | || | + | ||એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો |
|- | |- | ||
||08.40 | ||08.40 | ||
− | ||'''question glue''' '''“or”''' | + | ||'''question glue''' '''“or”''' ની મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ |
|- | |- |
Revision as of 14:09, 16 July 2013
Visual Cue | Narration |
---|---|
00.01 | નમસ્કાર KTurtle માં Question Glues પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં, આપણે and અને not question glues શીખીશું. |
00.16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું. |
00.29 | અમે ધારીએ છીએ કે તમને KTurtle અને કેટર્ટલનાં “if-else” સ્ટેટમેન્ટ વિશેનું મૂળભૂત જ્ઞાન છે. |
00.39 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ http://spoken-tutorial.org જુઓ. |
00.46 | આગળ વધતા પહેલા, ચાલો હું question glue શબ્દો વિશે સમજાવું. |
00.51 | Question glue શબ્દો આપણને નાનાં પ્રશ્નોને એક મોટા પ્રશ્નમાં ચોટાડવા માટે સક્રીય કરે છે. |
01.00 | “and”, “or” અને “not” આ અમુક glue-શબ્દો છે. glue-શબ્દો if-else કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે. |
01.11 | ચાલો નવી 'KTurtle' એપ્લીકેશન ખોલીએ. |
01.15 | Dash home પર ક્લિક કરો. |
01.18 | સર્ચ બારમાં 'KTurtle' ટાઈપ કરો. |
01.22 | અને વિકલ્પ પર ક્લિક કરો.
. |
01.24 | ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ and સાથે કરીએ. |
01.28 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
01.33 | હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
01.40 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
01.46 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
01.50 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું. |
01.52 | શક્ય છે કે તે થોડું ઝાખું થાય. |
01.56 | ચાલો કોડ જોઈએ. |
01.59 | reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
02.04 | પ્રોગ્રામમાં મેસેજ, message કીવર્ડ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે. |
02.10 | “message” આદેશ “string” ને ઈનપુટ તરીકે લે છે. |
02.14 | તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને નોન નલ સ્ટ્રિંગ માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે. |
02.24 | $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
02.30 | “ask” આદેશ વેરીએબલોમાં સંગ્રહ કરવાં માટે યુઝર ઈનપુટ પૂછે છે. |
02.36 | if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), “if” કંડીશનને ચકાસે છે. |
02.49 | જયારે “and” સાથે જોડાયેલા બે પ્રશ્નો true હોય છે તો પરિણામ true હશે. |
02.55 | 'if(($a !=$b) and ($b != $c) and ($c != $a)), “if” કંડીશનને ચકાસે છે. |
03.05 | જયારે ઉપરની 'if' કંડીશન true છે, તો કન્ટ્રોલ nested if માં ખસશે. |
03.12 | તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે. |
03.17 | fontsize 18 print આદેશ દ્વારા વપરાતા ફોન્ટનાં માપને સુયોજિત કરે છે. |
03.22 | go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસવા માટે કહે છે. |
03.35 | print આદેશ if કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
03.41 | else આદેશ else કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની if કંડીશન false હોય છે |
03.48 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
03.54 | else આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે. |
03.57 | અહીં else ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો false હોય છે. |
04.03 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું દરેક કંડીશનોને ચકાસવા માટે કોડને રન કરીશ. |
04.12 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
04.15 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો. |
04.20 | 'length of AB' માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
04.25 | 'length of BC' માટે 8 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
04.29 | 'length of AC' માટે 9 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
04.33 | કેનવાસ પર “A scalene triangle” દેખાય છે. |
04.37 | ફરીથી રન કરીએ. |
04.40 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો. |
04.44 | 'AB' ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો, 'BC' ની લંબાઈ માટે 6 અને OK પર ક્લિક કરો, 'AC' ની લંબાઈ માટે 6 અને OK પર ક્લિક કરો. |
04.58 | કેનવાસ પર “Not a scalene triangle” દેખાય છે. |
05.02 | મૂળભૂત કંડીશન ચકાસવા માટે ફરીથી રન કરીએ. |
05.06 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરીએ. |
05.11 | 'AB' ની લંબાઈ માટે 1 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
05.16 | 'BC' ની લંબાઈ માટે 1 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05.20 | 'AC' ની લંબાઈ માટે 2 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05.24 | કેનવાસ પર "Does not satisfy triangle's inequality" દેખાય છે. |
05.30 | હવે આ પ્રોગ્રામને સાફ કરીએ. હું clear આદેશ ટાઈપ કરીશ અને clear આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે. |
05.40 | હવે આગળ 'not કંડીશન સાથે કામ કરીએ. |
05.43 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
05.51 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
05.56 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
06.01 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું અને પ્રોગ્રામ સમજાવું. |
06.05 | reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
06.09 | $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
06.15 | if not (($a==$b) and ($b==$c) and ($c==$a)), “if not” કંડીશનને ચકાસે છે. |
06.27 | not એક વિશેષ question glues શબ્દ છે. તે તેના ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે. |
06.36 | દા. ત. જો આપેલ કંડીશન true છે, તો not તેને false બનાવે છે. |
06.42 | અને જયારે કંડીશન false હોય છે તો આઉટપુટ true રહેશે. |
06.48 | print આદેશ if not કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
06.55 | else આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે if કંડીશન false હોય છે. |
07.01 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
07.07 | go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુથી ખસેડે છે |
07.20 | repeat 3{turnright 120 forward 100} આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા માટે કહે છે |
07.32 | તમામ કંડીશનોને ચકાસવા માટે ચાલો હું પ્રોગ્રામ રન કરું. |
07.36 | કોડને રન કરવાં માટે F5 કી દબાવો. |
07.40 | AB ની લંબાઈ માટે 6 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07.45 | BC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07.48 | AC ની લંબાઈ માટે 7 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07.54 | કેનવાસ પર “Triangle is not equilateral” દેખાય છે. |
07.58 | ચાલો ફરીથી રન કરીએ. AB ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
08.05 | BC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
08.09 | AC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
08.13 | કેનવાસ પર “Triangle is equilateral” દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે. |
08.21 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08.25 | સારાંશ માટે |
08.28 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, question glues and અને not |
08.35 | એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો |
08.40 | question glue “or” ની મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ |
08.48 | if or કંડીશનની સંરચના છે: |
08.51 | if કૌંસમાં condition or કૌંસમાં condition or કૌંસમાં condition. |
08.59 | છગડીયા કૌંસમાં do something. |
09.02 | else છગડીયા કૌંસમાં do something. |
09.06 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
09.10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09.13 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09.18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
09.20 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09.23 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09.27 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો |
09.34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09.38 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09.44 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
09.49 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |