Difference between revisions of "C-and-C++/C2/If-And-Else-If-statement/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || '''Time''' || '''Narration'' |- | 00.02 | Welcome to the spoken tutorial on '''Conditional statements in C and C++''' |- | 00.09 | In this tutorial we will …')
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
 
|| '''Time'''
 
|| '''Time'''
|| '''Narration''
+
|| '''Narration'''
  
 
|-
 
|-
| 00.02
+
| 00.02
| Welcome to the spoken tutorial on '''Conditional statements in C and C++'''
+
| '''Conditional statements in C and C++''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00.09  
+
| 00.09  
| In this tutorial we will learn,
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,  
 
+
  
 
|-
 
|-
| 00.12
+
| 00.12
| how to execute a single '''statement'''.
+
| એક એકલ '''statement''' કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
 
+
  
 
|-
 
|-
| 00.14
+
| 00.14
| How to execute group of '''statements'''.
+
| કેવી રીતે '''સ્ટેટમેંટો'''નાં જૂથને એક્ઝેક્યુટ કરવું.  
 
+
  
 
|-
 
|-
| 00.17
+
| 00.17
| We will do this through examples.
+
| આપણે ઉદાહરણો વડે આ કરીશું.
 
+
  
 
|-
 
|-
| 00.20
+
| 00.20
| We will also see some common errors and their solutions.
+
| આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
  
 
|-
 
|-
| 00.25
+
| 00.25
| To record this tutorial, I am using, '''Ubuntu Operating system''' version 11.10.
+
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10'''.  
 
+
  
 
|-
 
|-
| 00.32
+
| 00.32
| '''gcc''' and '''g++ Compiler''' version 4.6.1  
+
| '''gcc''' અને '''g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'''
  
 
|-
 
|-
 
| 00.39
 
| 00.39
| Let us start with the Introduction to condition '''statements'''.  
+
| ચાલો '''કંડીશન સ્ટેટમેંટો'''નાં પરીચય સાથે શરૂઆત કરીએ.
 
+
  
 
|-
 
|-
| 00.43  
+
| 00.43  
| A '''statement''' in a program controls the flow of program execution.
+
| એક પ્રોગ્રામમાં '''સ્ટેટમેંટ''' એ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રીત કરે છે.
 
+
  
 
|-
 
|-
| 00.50   
+
| 00.50   
| It helps to make decision on, what code is to be executed.
+
| કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે, એ પરનાં નિર્ણયને લેવા માટે તે મદદ કરે છે.
 
+
  
 
|-
 
|-
| 00.56
+
| 00.56
|We can check the conditions, whether true or false.
+
| આપણે કંડીશનોને તપાસ કરી શકીએ છીએ, કે તે '''true''' અથવા '''false''' છે કે નહી.  
 
+
  
 
|-
 
|-
| 01.01
+
| 01.01
| We can execute a single statement or a group of statements.
+
| આપણે એક એકલ સ્ટેટમેંટ અથવા સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
 
| 01.08
 
| 01.08
| Let us understand the flow of if statements.
+
| ચાલો '''if statements''' નાં પ્રવાહને સમજીએ.
 
+
  
 
|-
 
|-
| 01.13
+
| 01.13
| Here, if the condition is true then , '''statement1''' will be executed.
+
| અહીં, જો કંડીશન '''true''' હોય તો, '''statement1''' એક્ઝેક્યુટ થશે.
 
+
  
 
|-
 
|-
| 01.21
+
| 01.21
| If the condition is false then '''statement2''' will be executed.  
+
| જો કંડીશન '''false''' હોય તો, '''statement2''' એક્ઝેક્યુટ થશે.  
  
 
|-
 
|-
| 01.29
+
| 01.29
|   Now we will see the flow of else if '''statement''',
+
| હવે આપણે '''else if''' સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું,  
 
+
  
 
|-
 
|-
| 01.33
+
| 01.33
| Here, if '''condition1''' is true then '''statement1''' will be executed.
+
| અહીં, જો '''condition1''' '''true''' હોય તો, '''statement1''' એક્ઝેક્યુટ થશે.  
 
+
  
 
|-
 
|-
| 01.41
+
| 01.41
| If '''condition1''' is false then it will check for another condition that is '''condition2'''.
+
| જો '''condition1''' '''false''' હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે '''condition2''' છે.  
 
+
  
 
|-
 
|-
| 01.50
+
| 01.50
| If '''condition2''' is true, then '''statement3''' will be executed.
+
| જો '''condition2''' '''true''' હોય તો, '''statement3''' એક્ઝેક્યુટ થશે.  
 
+
  
 
|-
 
|-
| 01.55
+
| 01.55
| And If '''condition2''' is false, then '''statement2''' will be executed
+
| અને જો '''condition2''' '''false''' હોય, તો '''statement2''' એક્ઝેક્યુટ થશે. 
  
 
|-
 
|-
| 02.03
+
| 02.03
| Now Let us move on to our program.
+
| હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ.
 
+
  
 
|-
 
|-
| 02.06
+
| 02.06
| I have already typed the code on the editor.
+
| મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે.
 
+
  
 
|-
 
|-
| 02.09  
+
| 02.09  
| So let me open it.
+
| તો ચાલો હું તે ખોલું.
 
+
  
 
|-
 
|-
| 02.13
+
| 02.13
| Note that our filename is '''ifstmt.c'''
+
| નોંધ લો આપણા ફાઈલનું નામ '''ifstmt.c''' છે 
  
 
|-
 
|-
| 02.19
+
| 02.19
| In this program we will calculate the sum of two numbers and will check a few conditions.
+
| આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું.  
  
 
|-
 
|-
| 02.27  
+
| 02.27  
| Let me explain the code now.  
+
| ચાલો હું કોડ સમજાવું.
 
+
  
 
|-
 
|-
| 02.31
+
| 02.31
| This is our '''header file.'''
+
| આ આપણી '''હેડર ફાઈલ''' છે.
  
 
|-
 
|-
| 02.34
+
| 02.34
| This is our '''main function.'''
+
| આ આપણું '''મુખ્ય ફંક્શન''' છે.
  
 
|-
 
|-
 
| 02.38  
 
| 02.38  
| Here we have declared three integer '''variables''' '''a, b and sum.'''
+
| અહીં આપણે ત્રણ ઇંટેગર વેરીએબલો જાહેર કર્યા છે '''a''', '''b''' અને '''sum'''
  
 
|-
 
|-
| 02.47
+
| 02.47
Here we are asking for user input.
+
| અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ.    
 
+
  
 
|-
 
|-
| 02.49  
+
| 02.49  
| User will enter the values of a and b.  
+
| વપરાશકર્તા '''a'''  અને '''b''' ની વેલ્યુઓ દાખલ કરશે.  
 
+
  
 
|-
 
|-
| 02.53
+
| 02.53
| The values will be stored in '''variable a''' and '''variable b.'''
+
| વેલ્યુઓ '''variable a''' અને '''variable b''' માં સંગ્રહીત થશે.
  
 
|-
 
|-
| 02.58
+
| 02.58
| 'scanf()''' reads data from the '''console.'''
+
| ''''scanf()''' કંસોલમાંથી ડેટાને વાંચે છે.
 
+
  
 
|-
 
|-
| 03.02
+
| 03.02
| It then stores the result in the given '''variable.'''
+
| તે ત્યારબાદ પરીણામને આપેલ '''વેરીએબલ''' માં સંગ્રહીત કરે છે. 
 
+
  
 
|-
 
|-
| 03.06
+
| 03.06
| The''' format specifier '''in the''' scanf() '''helps to know the type of data.
+
| '''scanf()''' માં '''format specifier''' ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે.
 
+
  
 
|-
 
|-
| 03.11
+
| 03.11
| Like here we have %d it denotes that we are dealing with integer data type.
+
| જેમ કે અહીં આપણી પાસે '''%d''' છે તે દર્શાવે છે કે આપણે ઇંટેગર ડેટા પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
| 03.19
+
| 03.19
| Here we add the values of''' a''' and '''b.'''
+
| અહીં આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરીએ છીએ. 
 
+
  
 
|-
 
|-
 
| 03.22  
 
| 03.22  
| We will store the result in '''sum.'''
+
| આપણે પરીણામ '''sum''' માં સંગ્રહીત કરીશું.
  
 
|-
 
|-
| 03.26
+
| 03.26
| Then we print the result.
+
| ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ.
  
 
|-
 
|-
| 03.29
+
| 03.29
| This is our '''if statement.'''  
+
| આ આપણું '''if statement''' છે.
  
 
|-
 
|-
| 03.31
+
| 03.31
|Here, we check the condition whether '''sum''' is greater than 20.
+
| અહીં, આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે, '''sum''' '''20''' કરતાં મોટો છે કે નહી.  
  
 
|-
 
|-
| 03.36
+
| 03.36
|If the condition is true, then we print '''Sum''' is greater than 20.
+
| જો કંડીશન '''true''' હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is greater than 20'''.
  
 
|-
 
|-
| 03.43
+
| 03.43
Now let me comment out  these lines.
+
| હવે ચાલો હું આ લાઈનોને ટીપ્પણી કરું.  
  
 
|-
 
|-
| 03.48
+
| 03.48
|This is our return statement.
+
| આ આપણું '''રીટર્ન સ્ટેટમેંટ''' છે.  
  
 
|-
 
|-
| 03.51
+
| 03.51
| Now click on '''Save'''  
+
| હવે '''Save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
| 03.53
+
| 03.53
|First we will see the execution of if statement.
+
| પહેલા આપણે '''if સ્ટેટમેંટ''' નું એક્ઝેક્યુશન જોઈશું.
  
 
|-
 
|-
| 03.58
+
| 03.58
|   Please open the terminal window by pressing,'''Ctrl, Alt and T''' keys simultaneously on your keyboard.
+
| તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.  
  
 
|-
 
|-
 
| 04.09
 
| 04.09
| To compile  type, '''gcc ifstmt.c -o if'''and press enter
+
| કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''gcc ifstmt.c -o if''' અને '''એન્ટર''' દબાવો 
  
 
|-
 
|-
 
| 04.20
 
| 04.20
|   To execute  type, '''./if''' press enter
+
| એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, '''./if''' '''એન્ટર''' દબાવો 
  
 
|-
 
|-
 
| 04.26
 
| 04.26
|   it is displayed as,  
+
| તે આપેલ રીતે દેખાય છે,
  
 
|-
 
|-
| 04.28
+
| 04.28
|Enter the value of a and b.
+
| '''Enter the value of a and b'''.
  
 
|-
 
|-
| 04.32
+
| 04.32
|I will give the values as 10 and 12.
+
| હું વેલ્યુઓ '''10''' અને '''12''' રીતે આપીશ.
  
 
|-
 
|-
| 04.38
+
| 04.38
|The output is displayed as Sum of a and b is 22. Sum is greater than 20.
+
| આઉટપુટ '''Sum of a and b is 22''' આ રીતે દેખાય છે. સરવાળો '''20''' કરતા મોટો છે.
  
 
|-
 
|-
 
| 04.46
 
| 04.46
| Now come back to our program.
+
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 04.49
+
| 04.49
|   We will check another condition.
+
| આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું.  
  
 
|-
 
|-
| 04.53
+
| 04.53
|Let me remove the comment from here.
+
| ચાલો હું અહીંથી ટીપ્પણી રદ્દ કરું.  
  
 
|-
 
|-
| 04.57
+
| 04.57
|I will give the comment here.
+
| હું ટીપ્પણી અહીં આપીશ.  
  
 
|-
 
|-
| 05.00
+
| 05.00
|Now click on '''Save.'''
+
| હવે '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 05.03
+
| 05.03
| This is our else-if statement.  
+
| આ આપણું '''else-if''' સ્ટેટમેંટ છે.
  
 
|-
 
|-
| 05.05
+
| 05.05
|Here, we check another condition whether  '''Sum''' is greater than 10   
+
| અહીં, આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે '''Sum''' '''10''' કરતા વધારે છે કે નહી  
  
 
|-
 
|-
| 05.11
+
| 05.11
|If the condition is true. Then we print '''Sum''' is greater than 10 and less than 20.
+
| જો કંડીશન '''true''' હોય. તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is greater than 10 and less than 20'''.
  
 
|-
 
|-
 
| 05.18
 
| 05.18
| Now come back to our terminal.
+
| હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 05.20
+
| 05.20
|Let us compile as before. Let us execute as before.
+
| ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 05.27
+
| 05.27
| It is displayed as,
+
| તે આપેલ રીતે દેખાય છે,
  
 
|-
 
|-
| 05.28
+
| 05.28
|Enter the value of a and b.
+
| '''Enter the value of a and b'''.
 +
 
 
|-
 
|-
| 05.30
+
| 05.30
| I will give the values as 10 and 2.
+
| હું વેલ્યુઓ '''10''' અને '''2''' રીતે આપીશ.
  
 
|-
 
|-
| 05.35
+
| 05.35
|The output is displayed as: Sum of a and b is 12.  
+
| આઉટપુટ આપેલ રીતે દેખાય છે : '''Sum of a and b is 12'''.  
  
 
|-
 
|-
| 05.39
+
| 05.39
|Sum is greater than 10 and less than 20.
+
| સરવાળો '''10''' કરતા વધારે અને '''20''' કરતા ઓછો છે.
  
 
|-
 
|-
 
| 05.43
 
| 05.43
|Let me clear the prompt.   Now come back to our program.
+
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 05.48
+
| 05.48
| I will remove the comment from here and here.Now click on  save,
+
| હું અહીંથી અને અહીંથી ટીપ્પણી રદ્દ કરીશ. હવે '''save''' પર ક્લિક કરો,  
  
 
|-
 
|-
| 05.56
+
| 05.56
|   If both the conditions are false, then we print Sum is less than 10.
+
| જો બંને કંડીશનો '''false''' હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is less than 10'''.
  
 
|-
 
|-
| 06.04
+
| 06.04
|This is our else statement.
+
| આ આપણું '''else સ્ટેટમેંટ''' છે.  
  
 
|-
 
|-
| 06.08
+
| 06.08
| Now let us execute and see. come back to our terminal.
+
| હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.  
  
 
|-
 
|-
 
| 06.12  
 
| 06.12  
|Let us compile as before. Let us execute as before.
+
| ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ.  
  
 
|-
 
|-
| 06.18
+
| 06.18
| | Here it is displayed as,
+
| અહીં તે આપેલ રીતે દેખાય છે,  
  
 
|-
 
|-
| 06.20
+
| 06.20
|Enter the value of a and b.
+
| '''Enter the value of a and b'''.
  
 
|-
 
|-
| 06.22
+
| 06.22
|I will give the values as 3 and 5.
+
| હું વેલ્યુઓ '''3''' અને '''5''' રીતે આપીશ.
  
 
|-
 
|-
| 06.27
+
| 06.27
|We see the output as,   sum of a and b is 8.  
+
| આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ, '''sum of a and b is 8'''.  
  
 
|-
 
|-
| 06.31
+
| 06.31
|Sum is less than 10.
+
| સરવાળો '''10''' કરતા ઓછો છે.
  
 
|-
 
|-
| 06.34
+
| 06.34
| Now we will see the common errors which we can come across.
+
| હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.  
  
 
|-
 
|-
| 06.39
+
| 06.39
|Come back to our program.
+
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 06.41
+
| 06.41
| Suppose, here at the end of if statement I will type a semicolon.
+
| ધારો કે, અહીં '''if સ્ટેટમેંટ''' નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ.  
  
 
|-
 
|-
| 06.47
+
| 06.47
|Let see what will happen.Click on '''Save.'''
+
| ચાલો જોઈએ શું થશે. '''Save''' પર ક્લિક કરો.
 
+
 
+
  
 
|-
 
|-
| 06.50
+
| 06.50
| Let us execute. Come back to our terminal.
+
| ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.  
  
 
|-
 
|-
| 06.53  
+
| 06.53  
|Let us compile as before.  
+
| ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.  
  
 
|-
 
|-
| 06.56
+
| 06.56
| We see an error: else without a previous if
+
| આપણને એક એરર દેખાય છે: '''else without a previous if'''
  
 
|-
 
|-
 
| 07.02  
 
| 07.02  
| Come back to our program.It is an syntax error.
+
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. આ એક સિન્ટેક્ષ એરર છે.  
  
 
|-
 
|-
| 07.07
+
| 07.07
|If statement will never terminate with a semicolon.
+
| '''If સ્ટેટમેંટ''' એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી.  
  
 
|-
 
|-
| 07.10
+
| 07.10
|And else if statement will never work without an if.
+
| અને '''else if સ્ટેટમેંટ''' ક્યારે પણ એક '''if''' વિના કામ કરશે નહી.  
  
 
|-
 
|-
 
| 07.16   
 
| 07.16   
| Let us fix the error. Delete the  ; here
+
| ચાલો એરર સુધાર કરીએ. અહીં ''';''' રદ્દ કરો
  
 
|-
 
|-
 
| 07.22  
 
| 07.22  
| Now Click on '''Save.'''
+
| હવે '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 07.25  
+
| 07.25  
|   Let us execute. Come back to the terminal.
+
| ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવો.  
  
 
|-
 
|-
 
| 07.29  
 
| 07.29  
| Let us compile aa before. Let us execute as before.
+
| ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ.  
  
 
|-
 
|-
| 07.35
+
| 07.35
|Enter the value of a and b
+
| '''a''' અને '''b''' ની વેલ્યુ દાખલ કરો
  
 
|-
 
|-
| 07.37
+
| 07.37
|I will give the value as 3 and 6.
+
| હું વેલ્યુ '''3''' અને '''6''' રીતે આપીશ.  
  
 
|-
 
|-
| 07.44
+
| 07.44
|The output is displayed as
+
| આઉટપુટ આપેલ રીતે દેખાય છે
  
 
|-
 
|-
| 07.46
+
| 07.46
|Sum of a and b is 9. Sum is less than 10.
+
| '''Sum of a and b is 9'''. સરવાળો '''10''' કરતા ઓછો છે.
  
 
|-
 
|-
|   07.52
+
| 07.52
| | NOW LET US SEE HOW TO EXECUTE THE SAME PROGRAM IN C++.  
+
| હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને '''C++''' માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
  
 
|-
 
|-
| 07.57
+
| 07.57
|Come back to our program.
+
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
 
|  08.00
 
|  08.00
|   I will change a few things here.
+
| હું અહીં અમુક વસ્તુઓ બદલીશ.  
  
 
|-
 
|-
 
| 08.03
 
| 08.03
| Press '''Shift, Ctrl and S simultaneously on your keyboard.'''  
+
| તમારા કીબોર્ડ પર '''Shift, Ctrl અને S''' એકસાથે દબાવો.
  
 
|-
 
|-
| 08.11
+
| 08.11
|Now save the file with an extension .'''cpp''' and''' '''click''' '''on''' Save'''
+
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''Save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
| 08.20
+
| 08.20
|   We will change the header file as,  '''iostream'''
+
| આપણે હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીશું 
  
 
|-
 
|-
 
| 08.26  
 
| 08.26  
| Let us include the '''using '''statement here.
+
| ચાલો '''using''' સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ.  
  
 
|-
 
|-
| 08.30
+
| 08.30
|   Now click on the search for an replace text option .  
+
| હવે '''search for an replace''' ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો.  
 +
 
 
|-
 
|-
| 08.36
+
| 08.36
|let us replace '''printf '''statement with '''cout''' '''statement.'''
+
| ચાલો '''cout statement''' થી '''printf સ્ટેટમેંટ''' બદલી કરીએ.  
  
 
|-
 
|-
| 08.40
+
| 08.40
|Click on '''Replace all''' and click on '''Close'''
+
| '''Replace all''' પર ક્લિક કરો અને '''Close''' પર ક્લિક કરો
 
+
 
+
  
 
|-
 
|-
| 08.46
+
| 08.46
| Now delete the  closing brackets here.
+
| હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો.  
  
 
|-
 
|-
| 08.50
+
| 08.50
|Replace the '''scanf''' statement with the cin statement.
+
| '''cin સ્ટેટમેંટ''' થી '''scanf સ્ટેટમેંટ''' બદલી કરો.  
  
 
|-
 
|-
| 08.55
+
| 08.55
|Type '''cin >>'''
+
| ટાઈપ કરો '''cin >>'''  
  
 
|-
 
|-
 
| 09.00   
 
| 09.00   
|As we use '''cin >> function''' to read a line in C++.  
+
| કારણ કે આપણે '''C++''' માં એક લાઈનને વાંચવા માટે '''cin >> function''' નો ઉપયોગ કરીએ છીએ.
  
 
 
|-
 
|-
 
| 09.06  
 
| 09.06  
| Now delete the '''format specifiers'''.
+
| હવે '''format specifiers''' ને રદ્દ કરો.  
  
 
|-
 
|-
| 09.09
+
| 09.09
|Delete the comma and &
+
| અલ્પવિરામ અને '''&''' રદ્દ કરો
  
 
|-
 
|-
| 09.12
+
| 09.12
|Delete the comma here and type two closing angle brackets.
+
| અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 09.17
+
| 09.17
|Again delete the & and the closing brackets Now Click on Save
+
| ફરીથી '''&''' અને બંધ કૌંસ રદ્દ કરો હવે '''Save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
| 0925
+
| 09.25
| Here delete the closing bracket and the comma.
+
| અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો.  
  
 
|-
 
|-
| 09.32
+
| 09.32
|Now delete the \n and format specifier
+
| હવે '''\n''' અને '''ફોર્મેટ સ્પેસીફાયર''' ને રદ્દ કરો
  
 
|-
 
|-
| 09.37  
+
| 09.37  
| Now Type two opening brackets
+
| હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો
  
 
|-
 
|-
| 09.42
+
| 09.42
|Again type two opening brackets ''' “\n”.'''
+
| ફરીથી ટાઈપ કરો '''બે ખુલ્લા કૌંસ''' '''“\n”'''.
  
 
|-
 
|-
| 09.49
+
| 09.49
|Here also we will delete the closing bracket.
+
| અહીં પણ આપણે બંધ કૌંસને રદ્દ કરીશું.  
  
 
|-
 
|-
| 09.54
+
| 09.54
|Now again delete the closing bracket here and here.
+
| હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો.
  
 
|-
 
|-
| 09.59  
+
| 09.59  
|Now    Click on '''Save'''
+
| હવે '''Save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 10.03
 
| 10.03
| Let us execute.
+
| ચાલો એક્ઝેક્યુટ કરીએ.  
  
 
|-
 
|-
| 10.04
+
| 10.04
|| Come back to the terminal.let me clear the prompt.
+
| ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ.
  
 
|-
 
|-
| 10.10
+
| 10.10
|To compile  type g++ ifstmt.cpp -o if1
+
| કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો '''g++ ifstmt.cpp -o if1'''
  
 
|-
 
|-
| 10.21
+
| 10.21
|Here we have if1 because we don't want to overwrite the output parameter for the file ifstmt.c
+
| અહીં આપણી પાસે '''if1''' છે કારણ કે આપણે ફાઈલ '''ifstmt.c''' માટે આઉટપુટ પેરામીટરને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી.
  
 
|-
 
|-
| 10.31
+
| 10.31
|Now Press '''Enter'''
+
| હવે '''Enter''' દબાવો
  
 
|-
 
|-
| 10.33
+
| 10.33
|To execute type ./if1 Press '''Enter'''
+
| એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો '''./if1''' '''Enter''' દબાવો
  
 
|-
 
|-
| 10.39
+
| 10.39
|Enter the value of a and b. I will give the values as 20 and 10.
+
| '''a''' અને '''b''' ની વેલ્યુ દાખલ કરો. હું વેલ્યુઓ '''20''' અને '''10''' તરીકે આપીશ.  
  
 
|-
 
|-
| 10.48
+
| 10.48
|The output is displayed as, Sum of a and b is 30.
+
| આઉટપુટ આપેલ રીતે દેખાય છે, '''Sum of a and b is 30'''.  
  
 
|-
 
|-
| 10.53
+
| 10.53
|Sum is greater than 20.
+
| સરવાળો '''20''' કરતા મોટો છે.
  
 
|-
 
|-
| 10.57
+
| 10.57
|This brings us to the end of this tutorial.
+
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
| 10.59
+
| 10.59
| Now come back to our slides.
+
| હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ.  
 +
 
 
|-
 
|-
 
| 11.03  
 
| 11.03  
| Let us summarize.
+
| સારાંશમાં.  
  
 
|-
 
|-
| 11.04
+
| 11.04
|In this tutorial we learned, if statement eg. if(condition)
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, '''if statement''' દા.ત. '''if(condition)''' 
  
{…........
+
'''{…........ '''
  
}
+
'''} '''
  
 
|-
 
|-
| 11.12
+
| 11.12
|else if statement eg. else if(condition)
+
| '''else if statement''' દા.ત. '''else if(condition)''' 
  
{….........
+
'''{….........'''
  
}  
+
'''}'''
  
 
|-
 
|-
| 11.18
+
| 11.18
| As an assignment,  
+
| એક એસાઈનમેંટ રૂપે,  
  
 
|-
 
|-
| 11.19
+
| 11.19
|Write a program to check '''a''' is greater than '''b''' or less than '''b.'''
+
| એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે '''a''' '''b''' કરતા મોટો છે અથવા '''b''' કરતા નાનો છે. 
  
 
|-
 
|-
| 11.24
+
| 11.24
|'''Hint: ''' use if statement.
+
| '''સંકેત''': '''if સ્ટેટમેંટ''' વાપરો.
  
 
|-
 
|-
| 11.28
+
| 11.28
|Write another program to check which value is greater '''a,''' '''b''' or '''c.'''  
+
| બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે '''a''', '''b''' કે '''c'''.
  
 
|-
 
|-
| 11.34
+
| 11.34
|'''Hint:''' use else-if statement.
+
| '''સંકેત''': '''else-if સ્ટેટમેંટ''' વાપરો.
  
 
|-
 
|-
| 11.39
+
| 11.39
| Watch the video available at the link shown below. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
+
| નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial'''
  
 
|-  
 
|-  
| 11.41
+
| 11.41
|It summarizes the Spoken Tutorial project.  
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
| 11.44
+
| 11.44
|If you do not have good bandwidth, you can download and watch it.
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
|11.49
+
| 11.49
|| The Spoken Tutorial Project Team,
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
  
 
|-
 
|-
| 11.51
+
| 11.51
|Conducts workshops using spoken tutorials.  
+
| મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
| 11.54
+
| 11.54
|Gives certificates to those who pass an online test.  
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
| 11.58
+
| 11.58
|For more details, please write to,  contact [at] spoken hyphen tutorial dot org.
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact [at] spoken hyphen tutorial dot org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
| 12.05
+
| 12.05
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
| 12.09
+
| 12.09
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
| 12.16
+
| 12.16
|More information on this Mission is available at the link shown below.  (http://spoken-tutorial.org\NMEICT-Intro)
+
| આ મિશન પર વધુ માહીતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''.
  
 
|-
 
|-
 
| 12.21
 
| 12.21
| This is Ashwini Patil from IIT Bombay
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
Thank You for joining
+
જોડાવાબદ્દલ આભાર.
  
 
|}
 
|}

Revision as of 13:05, 16 July 2013

Time Narration
00.02 Conditional statements in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.09 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00.12 એક એકલ statement કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
00.14 કેવી રીતે સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરવું.
00.17 આપણે ઉદાહરણો વડે આ કરીશું.
00.20 આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
00.25 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10.
00.32 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00.39 ચાલો કંડીશન સ્ટેટમેંટોનાં પરીચય સાથે શરૂઆત કરીએ.
00.43 એક પ્રોગ્રામમાં સ્ટેટમેંટ એ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રીત કરે છે.
00.50 કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે, એ પરનાં નિર્ણયને લેવા માટે તે મદદ કરે છે.
00.56 આપણે કંડીશનોને તપાસ કરી શકીએ છીએ, કે તે true અથવા false છે કે નહી.
01.01 આપણે એક એકલ સ્ટેટમેંટ અથવા સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ.
01.08 ચાલો if statements નાં પ્રવાહને સમજીએ.
01.13 અહીં, જો કંડીશન true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે.
01.21 જો કંડીશન false હોય તો, statement2 એક્ઝેક્યુટ થશે.
01.29 હવે આપણે else if સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું,
01.33 અહીં, જો condition1 true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે.
01.41 જો condition1 false હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે condition2 છે.
01.50 જો condition2 true હોય તો, statement3 એક્ઝેક્યુટ થશે.
01.55 અને જો condition2 false હોય, તો statement2 એક્ઝેક્યુટ થશે.
02.03 હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ.
02.06 મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે.
02.09 તો ચાલો હું તે ખોલું.
02.13 નોંધ લો આપણા ફાઈલનું નામ ifstmt.c છે
02.19 આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું.
02.27 ચાલો હું કોડ સમજાવું.
02.31 આ આપણી હેડર ફાઈલ છે.
02.34 આ આપણું મુખ્ય ફંક્શન છે.
02.38 અહીં આપણે ત્રણ ઇંટેગર વેરીએબલો જાહેર કર્યા છે a, b અને sum.
02.47 અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ.
02.49 વપરાશકર્તા a અને b ની વેલ્યુઓ દાખલ કરશે.
02.53 વેલ્યુઓ variable a અને variable b માં સંગ્રહીત થશે.
02.58 'scanf() કંસોલમાંથી ડેટાને વાંચે છે.
03.02 તે ત્યારબાદ પરીણામને આપેલ વેરીએબલ માં સંગ્રહીત કરે છે.
03.06 scanf() માં format specifier ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે.
03.11 જેમ કે અહીં આપણી પાસે %d છે તે દર્શાવે છે કે આપણે ઇંટેગર ડેટા પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છીએ.
03.19 અહીં આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરીએ છીએ.
03.22 આપણે પરીણામ sum માં સંગ્રહીત કરીશું.
03.26 ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ.
03.29 આ આપણું if statement છે.
03.31 અહીં, આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે, sum 20 કરતાં મોટો છે કે નહી.
03.36 જો કંડીશન true હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 20.
03.43 હવે ચાલો હું આ લાઈનોને ટીપ્પણી કરું.
03.48 આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
03.51 હવે Save પર ક્લિક કરો
03.53 પહેલા આપણે if સ્ટેટમેંટ નું એક્ઝેક્યુશન જોઈશું.
03.58 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.
04.09 કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc ifstmt.c -o if અને એન્ટર દબાવો
04.20 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, ./if એન્ટર દબાવો
04.26 તે આપેલ રીતે દેખાય છે,
04.28 Enter the value of a and b.
04.32 હું વેલ્યુઓ 10 અને 12 રીતે આપીશ.
04.38 આઉટપુટ Sum of a and b is 22 આ રીતે દેખાય છે. સરવાળો 20 કરતા મોટો છે.
04.46 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
04.49 આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું.
04.53 ચાલો હું અહીંથી ટીપ્પણી રદ્દ કરું.
04.57 હું ટીપ્પણી અહીં આપીશ.
05.00 હવે Save પર ક્લિક કરો.
05.03 આ આપણું else-if સ્ટેટમેંટ છે.
05.05 અહીં, આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે Sum 10 કરતા વધારે છે કે નહી
05.11 જો કંડીશન true હોય. તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 10 and less than 20.
05.18 હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
05.20 ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ.
05.27 તે આપેલ રીતે દેખાય છે,
05.28 Enter the value of a and b.
05.30 હું વેલ્યુઓ 10 અને 2 રીતે આપીશ.
05.35 આઉટપુટ આપેલ રીતે દેખાય છે : Sum of a and b is 12.
05.39 સરવાળો 10 કરતા વધારે અને 20 કરતા ઓછો છે.
05.43 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
05.48 હું અહીંથી અને અહીંથી ટીપ્પણી રદ્દ કરીશ. હવે save પર ક્લિક કરો,
05.56 જો બંને કંડીશનો false હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is less than 10.
06.04 આ આપણું else સ્ટેટમેંટ છે.
06.08 હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06.12 ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ.
06.18 અહીં તે આપેલ રીતે દેખાય છે,
06.20 Enter the value of a and b.
06.22 હું વેલ્યુઓ 3 અને 5 રીતે આપીશ.
06.27 આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ, sum of a and b is 8.
06.31 સરવાળો 10 કરતા ઓછો છે.
06.34 હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
06.39 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06.41 ધારો કે, અહીં if સ્ટેટમેંટ નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ.
06.47 ચાલો જોઈએ શું થશે. Save પર ક્લિક કરો.
06.50 ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06.53 ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
06.56 આપણને એક એરર દેખાય છે: else without a previous if
07.02 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. આ એક સિન્ટેક્ષ એરર છે.
07.07 If સ્ટેટમેંટ એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી.
07.10 અને else if સ્ટેટમેંટ ક્યારે પણ એક if વિના કામ કરશે નહી.
07.16 ચાલો એરર સુધાર કરીએ. અહીં ; રદ્દ કરો
07.22 હવે Save પર ક્લિક કરો.
07.25 ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવો.
07.29 ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ.
07.35 a અને b ની વેલ્યુ દાખલ કરો
07.37 હું વેલ્યુ 3 અને 6 રીતે આપીશ.
07.44 આઉટપુટ આપેલ રીતે દેખાય છે
07.46 Sum of a and b is 9. સરવાળો 10 કરતા ઓછો છે.
07.52 હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
07.57 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
08.00 હું અહીં અમુક વસ્તુઓ બદલીશ.
08.03 તમારા કીબોર્ડ પર Shift, Ctrl અને S એકસાથે દબાવો.
08.11 હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને Save પર ક્લિક કરો
08.20 આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું
08.26 ચાલો using સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ.
08.30 હવે search for an replace ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો.
08.36 ચાલો cout statement થી printf સ્ટેટમેંટ બદલી કરીએ.
08.40 Replace all પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો
08.46 હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો.
08.50 cin સ્ટેટમેંટ થી scanf સ્ટેટમેંટ બદલી કરો.
08.55 ટાઈપ કરો cin >>
09.00 કારણ કે આપણે C++ માં એક લાઈનને વાંચવા માટે cin >> function નો ઉપયોગ કરીએ છીએ.
09.06 હવે format specifiers ને રદ્દ કરો.
09.09 અલ્પવિરામ અને & રદ્દ કરો
09.12 અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો.
09.17 ફરીથી & અને બંધ કૌંસ રદ્દ કરો હવે Save પર ક્લિક કરો
09.25 અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો.
09.32 હવે \n અને ફોર્મેટ સ્પેસીફાયર ને રદ્દ કરો
09.37 હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો
09.42 ફરીથી ટાઈપ કરો બે ખુલ્લા કૌંસ “\n”.
09.49 અહીં પણ આપણે બંધ કૌંસને રદ્દ કરીશું.
09.54 હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો.
09.59 હવે Save પર ક્લિક કરો
10.03 ચાલો એક્ઝેક્યુટ કરીએ.
10.04 ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ.
10.10 કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ ifstmt.cpp -o if1
10.21 અહીં આપણી પાસે if1 છે કારણ કે આપણે ફાઈલ ifstmt.c માટે આઉટપુટ પેરામીટરને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી.
10.31 હવે Enter દબાવો
10.33 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો ./if1 Enter દબાવો
10.39 a અને b ની વેલ્યુ દાખલ કરો. હું વેલ્યુઓ 20 અને 10 તરીકે આપીશ.
10.48 આઉટપુટ આપેલ રીતે દેખાય છે, Sum of a and b is 30.
10.53 સરવાળો 20 કરતા મોટો છે.
10.57 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10.59 હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ.
11.03 સારાંશમાં.
11.04 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, if statement દા.ત. if(condition)

{…........

}

11.12 else if statement દા.ત. else if(condition)

{….........

}

11.18 એક એસાઈનમેંટ રૂપે,
11.19 એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે ab કરતા મોટો છે અથવા b કરતા નાનો છે.
11.24 સંકેત: if સ્ટેટમેંટ વાપરો.
11.28 બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે a, b કે c.
11.34 સંકેત: else-if સ્ટેટમેંટ વાપરો.
11.39 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
11.41 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11.44 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
11.49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
11.51 મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
11.54 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
11.58 વધુ વિગત માટે, કૃપા કરી contact [at] spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો.
12.05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
12.09 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
12.16 આ મિશન પર વધુ માહીતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro".
12.21 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble