Difference between revisions of "KTurtle/C3/Question-Glues/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
||00.08 | ||00.08 | ||
− | ||આ ટ્યુટોરીયલમાં, આપણે | + | ||આ ટ્યુટોરીયલમાં, આપણે '''and''' અને '''not''' '''question glues''' શીખીશું. |
|- | |- | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
||00.29 | ||00.29 | ||
− | ||અમે | + | ||અમે ધારીએ છીએ કે તમને '''KTurtle''' અને કેટર્ટલનાં '''“if-else”''' સ્ટેટમેન્ટ વિશેનું મૂળભૂત જ્ઞાન છે. |
|- | |- | ||
||00.39 | ||00.39 | ||
− | ||જો નથી, તો સંબંધિત | + | ||જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ '''http://spoken-tutorial.org''' જુઓ. |
|- | |- | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
||00.51 | ||00.51 | ||
− | ||'''Question glue શબ્દો''' આપણને નાનાં | + | ||'''Question glue શબ્દો''' આપણને નાનાં પ્રશ્નોને એક મોટા પ્રશ્નમાં ચોટાડવા માટે સક્રીય કરે છે. |
|- | |- | ||
Line 36: | Line 36: | ||
|- | |- | ||
||01.11 | ||01.11 | ||
− | ||ચાલો | + | ||ચાલો નવી ''''KTurtle'''' એપ્લીકેશન ખોલીએ. |
|- | |- | ||
Line 60: | Line 60: | ||
|- | |- | ||
||01.33 | ||01.33 | ||
− | ||હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | ||હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
Line 84: | Line 84: | ||
|- | |- | ||
||01.59 | ||01.59 | ||
− | ||'''reset''' આદેશ '''Turtle''' ને | + | ||'''reset''' આદેશ '''Turtle''' ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
|- | |- | ||
||02.04 | ||02.04 | ||
− | ||પ્રોગ્રામમાં મેસેજ | + | ||પ્રોગ્રામમાં મેસેજ, '''message''' કીવર્ડ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે. |
|- | |- | ||
Line 100: | Line 100: | ||
|- | |- | ||
||02.24 | ||02.24 | ||
− | ||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે | + | ||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
|- | |- | ||
||02.30 | ||02.30 | ||
− | ||'''“ask”''' આદેશ વેરીએબલોમાં | + | ||'''“ask”''' આદેશ વેરીએબલોમાં સંગ્રહ કરવાં માટે યુઝર ઈનપુટ પૂછે છે. |
|- | |- | ||
Line 112: | Line 112: | ||
|- | |- | ||
||02.49 | ||02.49 | ||
− | ||જયારે '''“and”''' સાથે જોડાયેલા બે પ્રશ્નો '''true''' હોય છે તો પરિણામ '''true''' | + | ||જયારે '''“and”''' સાથે જોડાયેલા બે પ્રશ્નો '''true''' હોય છે તો પરિણામ '''true''' હશે. |
|- | |- | ||
Line 120: | Line 120: | ||
|- | |- | ||
||03.05 | ||03.05 | ||
− | ||જયારે ઉપરની ''''if'''' કંડીશન true છે, તો | + | ||જયારે ઉપરની ''''if'''' કંડીશન true છે, તો કન્ટ્રોલ '''nested if''' માં ખસશે. |
|- | |- | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
||03.17 | ||03.17 | ||
− | ||'''fontsize 18''' '''print''' આદેશ દ્વારા | + | ||'''fontsize 18''' '''print''' આદેશ દ્વારા વપરાતા ફોન્ટનાં માપને સુયોજિત કરે છે. |
|- | |- | ||
||03.22 | ||03.22 | ||
− | ||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી | + | ||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસવા માટે કહે છે. |
|- | |- |
Revision as of 12:46, 16 July 2013
Visual Cue | Narration |
---|---|
00.01 | નમસ્કાર KTurtle માં Question Glues પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં, આપણે and અને not question glues શીખીશું. |
00.16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું. |
00.29 | અમે ધારીએ છીએ કે તમને KTurtle અને કેટર્ટલનાં “if-else” સ્ટેટમેન્ટ વિશેનું મૂળભૂત જ્ઞાન છે. |
00.39 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ http://spoken-tutorial.org જુઓ. |
00.46 | આગળ વધતા પહેલા, ચાલો હું question glue શબ્દો વિશે સમજાવું. |
00.51 | Question glue શબ્દો આપણને નાનાં પ્રશ્નોને એક મોટા પ્રશ્નમાં ચોટાડવા માટે સક્રીય કરે છે. |
01.00 | “and”, “or” અને “not” આ અમુક glue-શબ્દો છે. glue-શબ્દો if-else કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે. |
01.11 | ચાલો નવી 'KTurtle' એપ્લીકેશન ખોલીએ. |
01.15 | Dash home પર ક્લિક કરો. |
01.18 | સર્ચ બારમાં 'KTurtle' ટાઈપ કરો. |
01.22 | અને વિકલ્પ પર ક્લિક કરો.
. |
01.24 | ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ and સાથે કરીએ. |
01.28 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
01.33 | હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
01.40 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
01.46 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
01.50 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું. |
01.52 | શક્ય છે કે તે થોડું ઝાખું થાય. |
01.56 | ચાલો કોડ જોઈએ. |
01.59 | reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
02.04 | પ્રોગ્રામમાં મેસેજ, message કીવર્ડ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે. |
02.10 | “message” આદેશ “string” ને ઈનપુટ તરીકે લે છે. |
02.14 | તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને નોન નલ સ્ટ્રિંગ માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે. |
02.24 | $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
02.30 | “ask” આદેશ વેરીએબલોમાં સંગ્રહ કરવાં માટે યુઝર ઈનપુટ પૂછે છે. |
02.36 | if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), “if” કંડીશનને ચકાસે છે. |
02.49 | જયારે “and” સાથે જોડાયેલા બે પ્રશ્નો true હોય છે તો પરિણામ true હશે. |
02.55 | 'if(($a !=$b) and ($b != $c) and ($c != $a)), “if” કંડીશનને ચકાસે છે. |
03.05 | જયારે ઉપરની 'if' કંડીશન true છે, તો કન્ટ્રોલ nested if માં ખસશે. |
03.12 | તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે. |
03.17 | fontsize 18 print આદેશ દ્વારા વપરાતા ફોન્ટનાં માપને સુયોજિત કરે છે. |
03.22 | go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસવા માટે કહે છે. |
03.35 | print આદેશ if કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
03.41 | else આદેશ else કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની if કંડીશન false હોય છે |
03.48 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
03.54 | else આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે. |
03.57 | અહીં else ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો false હોય છે. |
04.03 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું તમામ કંડીશનોને ચકાસવા હેતુ કોડને રન કરીશ. |
04.12 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
04.15 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ. |
04.20 | 'length of AB' માટે ચાલો 5 દાખલ કરો અને OK ક્લિક કરો. |
04.25 | 'length of BC' માટે ચાલો 8 દાખલ કરો અને OK ક્લિક કરો. |
04.29 | 'length of AC' માટે ચાલો 9 દાખલ કરો અને OK ક્લિક કરો. |
04.33 | કેનવાસ પર “A scalene triangle” દેખાય છે. |
04.37 | ચાલો ફરીથી રન કરીએ. |
04.40 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ. |
04.44 | લંબાઈ 'AB' માટે ચાલો 5 દાખલ કરો અને OK ક્લિક કરો, લંબાઈ 'BC' માટે 6 અને OK ક્લિક કરો, લંબાઈ 'AC' માટે 6 અને OK ક્લિક કરો. |
04.58 | કેનવાસ પર “Not a scalene triangle” દેખાય છે. |
05.02 | મૂળભૂત કંડીશનને ચકાસવા હેતુ ચાલો ફરીથી રન કરીએ. |
05.06 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ. |
05.11 | લંબાઈ 'AB' માટે ચાલો 1 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05.16 | લંબાઈ 'BC' માટે 1 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05.20 | લંબાઈ 'AC' માટે 2 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05.24 | કેનવાસ પર "Does not satisfy triangle's inequality" દેખાય છે. |
05.30 | હવે ચાલો આ પ્રોગ્રામને સાફ કરીએ. હું clear આદેશ ટાઈપ કરીશ અને clear આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે. |
05.40 | ચાલો હવે આગળ 'not કંડીશન સાથે કામ કરીએ. |
05.43 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
05.51 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
05.56 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
06.01 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટમાં ઝૂમ કરું અને પ્રોગ્રામને સમજાવું. |
06.05 | reset આદેશ Turtle ને તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે. |
06.09 | $a, $b અને $c વેરીએબલો છે જે વપરાશકર્તાનાં ઈનપુટને સાચવે છે. |
06.15 | if not (($a==$b) and ($b==$c) and ($c==$a)), “if not” કંડીશનને ચકાસે છે. |
06.27 | not એ એક વિશેષ question glues શબ્દ છે. તે તેનાં ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે. |
06.36 | દા. ત. જો આપેલ કંડીશન true છે, તો not તેને false બનાવે છે. |
06.42 | અને જયારે કંડીશન false હોય છે તો આઉટપુટ true રહેશે. |
06.48 | print આદેશ if not કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
06.55 | else આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે if કંડીશન false હોય છે. |
07.01 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
07.07 | go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસેડે છે |
07.20 | repeat 3{turnright 120 forward 100} આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા દે છે |
07.32 | તમામ કંડીશનોને ચકાસવા હેતુ ચાલો હું પ્રોગ્રામને રન કરું. |
07.36 | કોડને રન કરવાં માટે F5 કી દબાવો. |
07.40 | લંબાઈ AB માટે 6 દાખલ કરો અને OK ક્લિક કરો |
07.45 | લંબાઈ BC માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો |
07.48 | લંબાઈ AC માટે 7 દાખલ કરો અને OK ક્લિક કરો |
07.54 | કેનવાસ પર “Triangle is not equilateral” દેખાય છે. |
07.58 | ચાલો ફરીથી રન કરીએ. લંબાઈ AB માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો. |
08.05 | લંબાઈ BC માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો |
08.09 | લંબાઈ AC માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો |
08.13 | કેનવાસ પર “Triangle is equilateral” દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે. |
08.21 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08.25 | સારાંશમાં |
08.28 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, question glues અને not |
08.35 | એક એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો |
08.40 | question glue “or” નાં મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ |
08.48 | if or કંડીશનની સંરચના છે: |
08.51 | if કૌંસમાં condition or કૌંસમાં condition or કૌંસમાં condition. |
08.59 | છગડીયા કૌંસમાં do something. |
09.02 | else છગડીયા કૌંસમાં do something. |
09.06 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
09.10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09.13 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09.18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
09.20 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09.23 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09.27 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો |
09.34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09.38 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09.44 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
09.49 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |