Difference between revisions of "Blender/C2/Hardware-requirement-to-install-Blender/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 33: Line 33:
 
|-
 
|-
 
|00.47
 
|00.47
|પ્રદર્શન સરળતા માટે, મેં પહેલેથી જ System Requirements પૃષ્ઠ લોડ કર્યું છે..
+
|સરળ પ્રદર્શન માટે, મેં પહેલેથી જ System Requirements પૃષ્ઠ લોડ કર્યું છે..
  
 
|-
 
|-
Line 41: Line 41:
 
|-
 
|-
 
|00.56  
 
|00.56  
|બ્લેન્ડર 2.59આશરે તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે.
+
|બ્લેન્ડર 2.५९ આશરે તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે.
  
 
|-
 
|-
Line 53: Line 53:
 
|-
 
|-
 
|01.13
 
|01.13
|ઝડપી CPU અને વધુ RAM, રેન્ડરીંગ ઝડપ વધારવા માટે મદદ કરી શકે છે
+
|ઝડપી CPU અને વધુ RAM, રેન્ડરીંગ ઝડપ વધારવા માટે મદદ કરી શકે છે, જ્યારે બ્લેન્ડર ઈન્ટરફેસ, વ્યુપોર્ટસ અને રીયલટાઈમ ઈન્જીન ગ્રાફિક્સ કાર્ડ ની ઝડપ દ્વારા પ્રભાવિત થાય છે.   
 
+
|-
+
|01.18
+
| જ્યારે બ્લેન્ડરે ઈન્ટરફેસ વ્યુપોર્ટસ અને રીયલટાઈમ ઈન્જીન ગ્રાફિક્સ કાર્ડ ની ઝડપ દ્વારા પ્રભાવિત થાય છે.   
+
  
 
|-
 
|-
 
|01.26
 
|01.26
|મોટા અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્ય વેગ વધાવી શકે છે.જયારે મોટા વિડિઓ સાથે કામ કરી રહ્યા હોય .
+
| જયારે મોટા વિડિઓ સાથે કામ કરી રહ્યા હોય ત્યારે મોટી અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્યની ઝડપ વધાવી શકે છે.  
  
 
|-
 
|-
 
|01.32   
 
|01.32   
|જેમ તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો વપરાશ 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે:
+
|તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો વપરાશના 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે:
  
 
|-
 
|-
Line 73: Line 69:
 
|-
 
|-
 
|01.44
 
|01.44
| બ્લેન્ડરને ચલાવવા માટે જરૂરી ન્યુનત્તમ હાર્ડવેર સ્પષ્ટીકરણો છે –  
+
| બ્લેન્ડર ચલાવવા માટે જરૂરી ન્યુનત્તમ હાર્ડવેર સ્પષ્ટીકરણો છે –  
  
 
|-
 
|-
Line 136: Line 132:
  
 
|-
 
|-
|02.57
+
|02.56
 
| 3 Button Mouse + tablet  
 
| 3 Button Mouse + tablet  
  
 
|-
 
|-
|03.00
+
|02.59
| ATI FireGL અથવા Nvidia Quadro સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
+
| ATI FireGL અથવા Nvidia Quadro સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
  
 
|-
 
|-
|03.10
+
|03.09
|ખાતરી કરવા માટે, કે તમે  કોઇ એક સ્પષ્ટ સ્તર સાથે જોડાયા છો તમને તમારી સિસ્ટમનું  કોન્ફીગર તપાસ કરવાની જરૂર છે.
+
|તમે  કોઇ એક સ્પષ્ટ સ્તર સાથે મળો છો એ ખાતરી કરવા માટે, તમને તમારી સિસ્ટમનું  ક્ન્ફીગ્યુરેશન તપાસ કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
|03.17
+
|03.16
| તમારા  browser window ને મીનીમાઇઝ કરો.
+
| browser window ને મીનીમાઇઝ કરો.
  
 
|-
 
|-
| 03.20
+
| 03.19
|કટ્રોલ પેનલ પર જાઓ.અહીં સિસ્ટમ આઇકોન પર ડબલ ક્લિક કરો.
+
|'''Control Panel''' પર જાઓ. અહીં '''System''' આઇકોન પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
|03.26 
+
|03.25
 
|તેથી અહીં તમે તમારા મશીનની વર્તમાન વિશિષ્ટતાઓ જોઈ શકો છો. અને બ્લેન્ડર ફાઉન્ડેશન સૂચન સાથે તુલના કરી શકો છો.
 
|તેથી અહીં તમે તમારા મશીનની વર્તમાન વિશિષ્ટતાઓ જોઈ શકો છો. અને બ્લેન્ડર ફાઉન્ડેશન સૂચન સાથે તુલના કરી શકો છો.
  
 
|-
 
|-
|03.36
+
|03.35
|સૌથી વધુ Windows ઓપરેટીંગ સિસ્ટમો ક્યાં તો 32-bit અથવા 64-bit હોય છે. હું 32 બિટ Windows નો ઉપયોગ કરું છું
+
|મોટા ભાગની Windows ઓપરેટીંગ સિસ્ટમો ક્યાં તો 32-bit અથવા 64-bit હોય છે. હું 32 બિટ Windows નો ઉપયોગ કરું છું
  
 
|-
 
|-
 
|03.45
 
|03.45
|શબ્દો 32-bit અને 64-bit એ CPUની માહિતી નિયંત્રિત કરવાની માહિતીનો સંદર્ભ આપે છે..
+
| 32-bit અને 64-bit એ CPUની માહિતી નિયંત્રિત કરવાની માહિતીનો સંદર્ભ આપે છે..
  
 
|-
 
|-
 
|03.52
 
|03.52
|વિન્ડોવ્સ 64-બીટનું  વર્જન 32 બીટ સિસ્ટમ કરતાં વધુ અસરકારક,અને મોટા પ્રમાણમાં RAM ને  સંચાલન કરે છે.
+
|વિન્ડોવ્સ 64-બીટ આવૃત્તિ 32 બીટ સિસ્ટમ કરતાં વધુ અસરકારક,અને મોટા પ્રમાણમાં RAM ને  સંચાલન કરે છે.
  
 
|-
 
|-
Line 181: Line 177:
 
|-
 
|-
 
|04.21  
 
|04.21  
| આ માર્ગદર્શિકા તમને ઓપરેટિંગ સિસ્ટમ, સીપીયુ, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, કેસ, અને હાર્ડ ડ્રાઇવ વિશે વિગતવાર માહિતી આપે છે.  
+
| આ માર્ગદર્શિકા તમને ઓપરેટિંગ સિસ્ટમ,  
 +
 
 +
|-
 +
|04.29
 +
|સીપીયુ,  
 +
 
 +
|-
 +
|04.35
 +
|રેમ,  
 +
 
 +
|-
 +
|04.41
 +
|ગ્રાફિક્સ કાર્ડ,  
 +
 
 +
|-
 +
|04.49
 +
|કેસ,  
 +
 
 +
|-
 +
|04.55
 +
| અને હાર્ડ ડ્રાઇવ વિશે વિગતવાર માહિતી આપે છે.  
  
 
|-
 
|-
 
| 05.04  
 
| 05.04  
| તેથી કે બ્લેન્ડર ચલાવવા માટે હાર્ડવેર જરૂરીયાતો પરનું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
+
| તેથી અહીં બ્લેન્ડર ચલાવવા માટેની હાર્ડવેર જરૂરીયાતો પરનું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-

Revision as of 12:25, 8 July 2013

Time' Narration
00.03 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણી પર તમારું સ્વાગત છે
00.06 આ ટ્યુટોરીયલ માં આપણે બ્લેન્ડર 2.59 માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો અને જરૂરીયાતો પર ધ્યાન આપીશું.
00.20 પ્રથમ આપણે જોશું અધિકૃત બ્લેન્ડર વેબસાઈટ હાર્ડવેર જરૂરિયાતો વિશે શું કહે છે.
00.28 તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો.
00.30 હું ફાયરફોક્સ 3.09 નો ઉપયોગ કરું છું.
00.34 અડ્રેસ બારમાં www.blender.org ટાઈપ કરો અને Enter કી દબાવો.
00.44 આ તમને બ્લેન્ડરની અધિકૃત વેબસાઇટ પર લઇ જશે.
00.47 સરળ પ્રદર્શન માટે, મેં પહેલેથી જ System Requirements પૃષ્ઠ લોડ કર્યું છે..
00.53 બ્લેન્ડર ફ્રી અને ઓપન સોર્સ છે.
00.56 બ્લેન્ડર 2.५९ આશરે તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે.
01.02 આ ટ્યુટોરીયલ માટે હું Windows XP ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છું.
01.07 બ્લેન્ડરના વિવિધ ભાગો કમ્પ્યુટર હાર્ડવેરના વિભિન્ન ટુકડાઓ પર આધાર રાખે છે.
01.13 ઝડપી CPU અને વધુ RAM, રેન્ડરીંગ ઝડપ વધારવા માટે મદદ કરી શકે છે, જ્યારે બ્લેન્ડર ઈન્ટરફેસ, વ્યુપોર્ટસ અને રીયલટાઈમ ઈન્જીન ગ્રાફિક્સ કાર્ડ ની ઝડપ દ્વારા પ્રભાવિત થાય છે.
01.26 જયારે મોટા વિડિઓ સાથે કામ કરી રહ્યા હોય ત્યારે મોટી અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્યની ઝડપ વધાવી શકે છે.
01.32 તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો વપરાશના 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે:
01.40 ન્યુનત્તમ સારું અને ઉત્પાદન સ્તરે.
01.44 બ્લેન્ડર ચલાવવા માટે જરૂરી ન્યુનત્તમ હાર્ડવેર સ્પષ્ટીકરણો છે –
01.48 1 GHZ Single Core CPU
1.53 512 MB RAM
01.56 16 બીટ રંગ સાથે 1024 X 768 px Display
02.03 3 બટન માઉસ
02.05 64 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
02.12 સારી વિશિષ્ટતાઓ સ્તર સમાવેશ કરે છે-
02.15 2 GHZ Dual Core CPU
02.20 2 GB RAM
02.22 24 બીટ રંગ સાથે 1920 X 1200 px Display
02.28 3 Button માઉસ
02.30 256 અથવા 512 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
02.40 ઉત્પાદન સ્તર માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો હશે–
02.43 64 bits, Multi Core CPU
02.47 8-16 GB RAM
02.50 24 બીટ રંગ સાથે બે વખત 1920 X 1200 px Display
02.56 3 Button Mouse + tablet
02.59 ATI FireGL અથવા Nvidia Quadro સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
03.09 તમે કોઇ એક સ્પષ્ટ સ્તર સાથે મળો છો એ ખાતરી કરવા માટે, તમને તમારી સિસ્ટમનું ક્ન્ફીગ્યુરેશન તપાસ કરવાની જરૂર છે.
03.16 browser window ને મીનીમાઇઝ કરો.
03.19 Control Panel પર જાઓ. અહીં System આઇકોન પર ડબલ ક્લિક કરો.
03.25 તેથી અહીં તમે તમારા મશીનની વર્તમાન વિશિષ્ટતાઓ જોઈ શકો છો. અને બ્લેન્ડર ફાઉન્ડેશન સૂચન સાથે તુલના કરી શકો છો.
03.35 મોટા ભાગની Windows ઓપરેટીંગ સિસ્ટમો ક્યાં તો 32-bit અથવા 64-bit હોય છે. હું 32 બિટ Windows નો ઉપયોગ કરું છું
03.45 32-bit અને 64-bit એ CPUની માહિતી નિયંત્રિત કરવાની માહિતીનો સંદર્ભ આપે છે..
03.52 વિન્ડોવ્સ 64-બીટ આવૃત્તિ 32 બીટ સિસ્ટમ કરતાં વધુ અસરકારક,અને મોટા પ્રમાણમાં RAM ને સંચાલન કરે છે.
04.00 જો તમે, બ્લેન્ડર માટે નવા કમ્પ્યુટર માં નિવેશ કરવા ની યોજના કરી રહ્યા છો તો,
04.04 તો આ એક સારો વિચાર રહેશે તે માટે આ લેખ તપાસો www. Blender Guru .com/ The Ultimate Guide to buying a computer for Blender.
04.21 આ માર્ગદર્શિકા તમને ઓપરેટિંગ સિસ્ટમ,
04.29 સીપીયુ,
04.35 રેમ,
04.41 ગ્રાફિક્સ કાર્ડ,
04.49 કેસ,
04.55 અને હાર્ડ ડ્રાઇવ વિશે વિગતવાર માહિતી આપે છે.
05.04 તેથી અહીં બ્લેન્ડર ચલાવવા માટેની હાર્ડવેર જરૂરીયાતો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
05.08 આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
05.17 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
05.33 સ્પોકેન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
05.35 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
05.39 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
05.44 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
05.51 જોડાવા બદ્દલ આભાર.
05.53 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું,જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble