Difference between revisions of "KTurtle/C3/Common-Errors-in-KTurtle/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 303: Line 303:
 
|  '''terminating condition''' અથવા '''increment value''' વગર  લૂપને રન કરવું.
 
|  '''terminating condition''' અથવા '''increment value''' વગર  લૂપને રન કરવું.
  
 +
|-
 
||06:43
 
||06:43
 
||હું એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ.
 
||હું એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ.
Line 320: Line 321:
 
|-
 
|-
 
|| 07:00
 
|| 07:00
|'a' is''' dividend''' and 'r' is '''divisor'''.  
+
|''''a'''' એ '''dividend''' છે અને ''''r'''' એ '''divisor''' છે.
 +
 
|-
 
|-
 
||07:04   
 
||07:04   
||I will copy the program from text editor and paste it into '''KTurtle's''' Editor.  
+
||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
 
|| 07:11
 
|| 07:11
|Pause the tutorial and type the program into your '''KTurtle''' editor
+
|ટ્યુટોરીયલને અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|| 07:16
 
|| 07:16
|Resume the tutorial after typing the program.  
+
|પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
 +
 
|-
 
|-
 
|| 07:20
 
|| 07:20
||Let us click on  '''Run''' button to run the program.  
+
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ.  
  
 
|-
 
|-
 
|| 07:24
 
|| 07:24
|let's enter '''5''' for 'a' and click OK
+
|ચાલો ''''a'''' માટે '''5''' ને દાખલ કરો  અને '''OK''' ક્લિક કરો .
 +
 
  
 
|-
 
|-
 
|| 07:29
 
|| 07:29
|enter '''0''' for 'r' and click OK
+
|''''r'''' માટે '''0''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
  
 
|-
 
|-
 
|| 07:33
 
|| 07:33
|Here we get a ''' runtime error''' ,
+
|અહીં આપણને  '''runtime error''' મળે છે,
  
 
|-
 
|-
 
|| 07:36
 
|| 07:36
 
|“'''you tried to divide by zero'''”
 
|“'''you tried to divide by zero'''”
 +
 
|-
 
|-
 
|| 07:39
 
|| 07:39
||This error is in line number 4.
+
||આ '''error''' લાઈન ક્રમાંક 4 માં છે.
 +
 
 
|-
 
|-
 
|| 07:43
 
|| 07:43
||This error occurs as we cannot '''divide''' a number with''' zero'''.
+
||આ '''error''' ઉદ્દભવે છે કારણ કે આપણે  ક્રમાંકને '''શૂન્ય'' દ્વારા '''divide''' કરી શકતા નથી.
 +
 
 
|-
 
|-
 
|| 07:49
 
|| 07:49
||Let us run  again.  
+
||ચાલો ફરીથી રન કરીએ.  
  
 
|-
 
|-
 
|| 07:51
 
|| 07:51
|Enter '''5''' for '''a''' and click OK  
+
|'''a''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|| 07:54
 
|| 07:54
|enter '''2''' for 'r' and click OK  
+
|''''r'''' માટે '''2''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|| 07:58
 
|| 07:58
|Program without errors.
+
|પ્રોગ્રામ કોઈપણ '''errors''' વિના
 +
.
 
|-
 
|-
 
|| 08:01
 
|| 08:01
||I will clear the current program from '''KTurtle''' editor.
+
||હું વર્તમાન પ્રોગ્રામને '''KTurtle''' એડીટરમાંથી સાફ કરીશ.
  
 
|-
 
|-
 
|| 08:05
 
|| 08:05
|Type '''clear''' command and '''Run''' to clean the canvas.
+
|કેનવાસને સાફ કરવાં માટે '''clear''' અને '''Run''' કમાંડ ટાઈપ કરો.
 +
 
 
|-
 
|-
 
||08:10
 
||08:10
||Next we will learn about ''' logical errors'''.
+
||આગળ આપણે '''logical errors''' વિશે શીખીશું.
 +
 
 
|-
 
|-
 
|| 08:14
 
|| 08:14
||'''Logical error''' is a mistake in a program's '''source code''' that results in '''incorrect''' or '''unexpected''' behavior.
+
||'''Logical error''' એ પ્રોગ્રામનાં '''source code''' માંની એક ભૂલ છે જે '''ખોટાં''' અથવા '''અનપેક્ષિત''' વર્તનમાં પરિણમે છે.
  
 
|-
 
|-
 
|| 08:26
 
|| 08:26
|For example,
+
| ઉદાહરણ તરીકે,
  
 
|-
 
|-
 
|| 08:28
 
|| 08:28
|'''Assigning''' a value to the wrong variable.
+
|ખોટાં વેરીએબલને  મૂલ્ય '''Assigning''' કરવું..
  
 
|-
 
|-
 
|| 08:32
 
|| 08:32
|'''Multiplying''' two numbers instead of '''adding'''.
+
|બે ક્રમાંકોને '''adding''' નાં બદલે '''Multiplying''' કરવું.
 +
 
 
|-
 
|-
 
||08:36
 
||08:36
||I already have a program in a text editor.  
+
||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.  
 
|-
 
|-
 
||  08:39
 
||  08:39
||I will copy the program from text editor and paste it into '''Kturtle's''' Editor
+
|| પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ
  
 
|-
 
|-
 
|| 08:47
 
|| 08:47
|Pause the tutorial here and type the program into your '''KTurtle''' editor
+
|ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|| 08:52
 
|| 08:52
|Resume the tutorial after typing the program.  
+
|પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
 +
 
 
|-
 
|-
 
|| 08:57
 
|| 08:57
||Now click on the '''Run''' button to run the program.  
+
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
 
|| 09:01
 
|| 09:01
||A dialog box pops-up, let's click OK.
+
||એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ.
  
 
|-
 
|-
 
|| 09:05
 
|| 09:05
||Loop goes into an '''infinite loop'''.  
+
||લૂપ '''infinite loop''' માં જાય છે.
 +
 
|-
 
|-
 
||  09:08
 
||  09:08
||We see that '''“while”''' loop prints numbers from 31 and  is still printing.
+
||આપણે જોઈએ છીએ કે '''“while”''' લૂપ 31 થી ક્રમાંકોને પ્રિન્ટ કરે છે અને હજુ સુધી કરી રહ્યું છે.
  
 
|-
 
|-
 
|| 09:15
 
|| 09:15
||This is a '''logical error'''.
+
||'''logical error''' છે.
  
 
|-
 
|-
 
|| 09:18
 
|| 09:18
||In the “while” condition x is greater than 20,
+
||“while” કંડીશનમાં '''x''' એ '''20''' કરતા મોટો છે,
  
 
|-
 
|-
 
|| 09:23
 
|| 09:23
||but the '''variable''' x is always greater than 20
+
||પરંતુ '''variable''' x એ હંમેશા '''20''' કરતા મોટો હોય છે
  
 
|-
 
|-
 
|| 09:28
 
|| 09:28
||So, the loop never '''terminates.'''
+
|તો, લૂપ ક્યારે પણ '''terminates''' નહી થશે.
 +
 
 
|-
 
|-
 
|| 09:31
 
|| 09:31
||I will click on '''Abort''' button to abort the process.  
+
||પ્રક્રિયાને અટકાવવાં માટે હું '''Abort''' બટન પર ક્લિક કરીશ.
 +
 
 
|-
 
|-
 
|| 09:36
 
|| 09:36
||Let's change $x=$x+1 to $x=$x-1.  
+
||ચાલો '''$x=$x+1''' ને '''$x=$x-1''' માં બદલિયે .
 +
 
|-
 
|-
 
||09:44
 
||09:44
|| I will copy the program from text editor and paste it into '''KTurtle's''' editor.
+
|| હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
 
|-  
 
|-  
 
|| 09:51
 
|| 09:51
||Let's click on '''Run''' button to run the program.  
+
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ.  
  
 
|-
 
|-
 
|| 09:55
 
|| 09:55
||A dialog box pop-up. Let us click OK.
+
||ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ.
  
 
|-
 
|-
 
|| 09:59
 
|| 09:59
||Loop '''terminates''' after printing the values from''' 29 to 20.'''  
+
||'''29 થી 20''' મુલ્યોને પ્રિન્ટ કર્યા બાદ લૂપ '''terminates''' થાય છે.
 +
 
|-
 
|-
 
||10:05
 
||10:05
||With this we  come to the end of this tutorial.
+
||આ સાથે આપણે આ ટ્યુટોરીયલનાં અંતમાં આવ્યા છીએ.
  
 
|-
 
|-
 
|| 10:10
 
|| 10:10
||Let us summarise.
+
||સારાંશમાં
 +
 
 
|-
 
|-
 
|| 10:12
 
|| 10:12
||In this tutorial we have learnt, errors and types of errors such as
+
||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, '''errors''' અને '''errors''' નાં પ્રકારો, જેમ કે
  
 
|-
 
|-
 
|| 10:18
 
|| 10:18
| Use of '''variable''' that has not been declared.
+
| એવાં '''variable''' નો વપરાશ કરતા જે જાહેર થયું નથી.
  
 
|-
 
|-
 
|| 10:23
 
|| 10:23
|Missing '''quotes''' in strings.
+
|સ્ટ્રીંગમાં છૂટી ગયેલ '' 'અવતરણો'''
  
 
|-
 
|-
 
|| 10:27
 
|| 10:27
|''' Runtime errors''' and
+
|''' Runtime errors''' અને
  
 
|-
 
|-
Line 489: Line 507:
 
|-
 
|-
 
|| 10:3
 
|| 10:3
||As an assignment I would like you to find errors in the given programs
+
||એક એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી '''errors''' શોધો.
 
   
 
   
 
|-
 
|-
 
||10:46
 
||10:46
||Watch the video available at this URl: http://spoken-tutorial.org/What is a Spoken Tutorial  
+
||આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial'''
 +
 
|-
 
|-
 
|| 10:50
 
|| 10:50
|It summarises the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
 +
 
 
|-
 
|-
 
|| 10:54
 
|| 10:54
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી  બેન્ડવિડ્થ  ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 
|-
 
|-
 
||10:59
 
||10:59
||The Spoken Tutorial Project Team :
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
  
 
|-
 
|-
 
|| 11:01
 
|| 11:01
|Conducts workshops using spoken tutorials
+
|મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
 +
 
|-
 
|-
 
|| 11:05
 
|| 11:05
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 +
 
 
|-
 
|-
 
|| 11:09
 
|| 11:09
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
 +
 
 
|-
 
|-
 
|| 11: 17
 
|| 11: 17
||Spoken Tutorial Project is a part  of the Talk to a Teacher project
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
|| 11:23
 
|| 11:23
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
   
 
   
 
|-  
 
|-  
 
||11:31
 
||11:31
||More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro ]
+
||આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''.
  
 
|-
 
|-
 
||11:37
 
||11:37
||This is Madhuri Ganpathi from IIT Bombay.Signing off
+
||'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
|-
+
 
 
||11:41  
 
||11:41  
||Thank you  for joining
+
||જોડાવાબદ્દલ આભાર.
 
|-
 
|-
|-
+
 
||
+
|This is Madhuri Ganpathi from IIT Bombay signing off.
+
Thank you  for joining
+
 
|-
 
|-

Revision as of 16:46, 4 July 2013

Visual Cue Narration
00:01 KTurtle માં Common Errors પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું.
00:10 Syntax errors
00:12 Runtime errorsઅને
00:14 Logical errors
00:17 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું ઉપયોગ રહ્યી છું,
00:20 ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને
00:25 KTurtle આવૃત્તિ 0.8.1 બીટા.
00:31 હું માનું છું કે તમને KTurtle પર કામ કરવાનું મૂળભૂત જ્ઞાન છે.
00:36 જો નથી, તો સંબંધીત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો.

http://spoken-tutorial.org

00:42 ચાલો પહેલા વ્યાખ્યાયિત કરીએ, કે એક Error શું છે?
00:46 Error પ્રોગ્રામમાં કરેલ એક ભૂલ છે જે એક incorrect' અથવા 'unexpected' પરિણામ ઉત્પન્ન કરે છે.
00:55 પ્રથમ હું "Types of errors". વિશે સમજાવીશ.
01:00 Syntax error'પ્રોગ્રામીંગ ભાષા નાં વ્યાકરણનાં નિયમોનું ઉલ્લંઘન છે.
01:09 જયારે પ્રોગ્રામ syntax errors ધરાવે છે ત્યારે Compilation નિષ્ફળ જાય છે.
01:15 Syntax errors ને શોધવાં અને ઠીક કરવાં સરળ છે.
01:22 ઉદાહરણ તરીકે :
01:23 'મેળ ન ખાતી કૌંસ', 'ચોરસ અને 'વાંકડીયા કૌંસ.
01:29 એવાં variable નો ઉપયોગ જેને જાહેર કરાયું નથી
01:34 'શબ્દમાળાઓમાં છુટી ગયેલા 'અવતરણો
01:38 ચાલો નવી KTurtle એપ્લીકેશન ખોલીએ.
01:42 Dash home' પર ક્લિક કરો. સર્ચ બારમાં, KTurtle ટાઈપ કરો.
01:48 'KTurtle આઇકોન પર ક્લિક કરો.
01:51 અમુક પ્રકારનાં syntax errors સાથે ચાલો ટ્યુટોરીયલની શરૂઆત કરીએ.
01:58 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
02:02 પ્રોગ્રામમાં error ને સમજાવવાં હેતુ, હું કોડનાં ભાગને કમેન્ટ કરીશ..
02:09 અહીં, હું લાઈનને કમેન્ટ કરીશ.
02:11 $a=ask within double quotes "enter any number and click Ok"
02:19 લાઈનને કમેન્ટ કરવાં માટે હું hash(#) ચિન્હ વાપરીશ.
02:23 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
02:31 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
02:37 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
02:42 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
02:47 Complier આપેલ error દર્શાવે છે,
02:50 variable "$a" was used without first being assigned to a value.
02:57 error અહીં લાઈન ક્રમાંક 4 માં છે.
03:02 આ એક syntax error છે. તે ઉદ્દભવ્યો છે, કારણ કે વેરીએબલ a જાહેર કરાયો ન હતો.
03:10 તો હું લાઈન ક્રમાંક 2 પર જઈશ, ટીપ્પણી રદ્દ કરો.
03:14 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
03:23 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ
03:27 a વેલ્યુ માટે 6 દાખલ કરો અને OK ક્લિક કરો
03:31 પ્રોગ્રામ errors વિના ચાલે છે.
03:35 હું KTurtle એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ.
03:38 કેનવાસને સાફ કરવાં માટે clear અને Run કમાંડ ટાઈપ કરો
03:43 ચાલો બીજા error તરફ દૃષ્ટિ ફેરવીએ.
03:46 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
03:50 અહીં KTurtle માં "pi" નું વેલ્યુ પૂર્વનિર્ધારિત છે.
03:54 પ્રોગ્રામમાં ચાલો "$" ચિન્હને રદ્દ કરીએ.
03:58 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
04:05 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.


04:11 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
04:16 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
04:19 Complier આપેલ error દર્શાવે છે,
04:22 you cannot put “=” here
04:26 error લાઈન ક્રમાંક 2 માં છે.
04:30 આ એક syntax error છે. તે ઉદ્દભવ્યો છે, કારણ કે અહીં container of variable નથી.
04:37 ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ $ ચિન્હને બદલીએ.
04:41 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
04:49 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
04:53 ખૂણા વેલ્યુ માટે 45 દાખલ કરો અને OK ક્લિક કરો
04:57 પ્રોગ્રામ errors વિના ચાલે છે.
05:00 ચાલો સ્ટ્રીંગમાંના એકાદ 'અવતરણ' ને રદ્દ કરીએ.
05:05 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
05:12 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ
05:15 Complier આપેલ error દર્શાવે છે,
05:18 Text string was not properly closed, expected a double quote “ ” to close the string.
05:25 અહીં error લાઈન ક્રમાંક 2 માં છે.
05:29 હું લાઈન ક્રમાંક 2 પર પાછી જઈશ અને quotes ને ફરીથી બદલીશ.
05:34 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
05:41 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ
05:44 ખૂણા મુલ્ય માટે 45 દાખલ કરો અને OK ક્લિક કરો.
05:49 પ્રોગ્રામ કોઈપણ errors વિના ચાલે છે.
05:52 આ રીતે તમે એ લાઈનને શોધી શકો છો જ્યાં error ઉદ્દભવી છે, અને તેને બરાબર પણ કરી શકો છો.
05:59 હવે ચાલો runtime errors વિશે શીખીએ.
06:04 Run-time error પ્રોગ્રામનાં execution દરમ્યાન ઉદ્દભવે છે.
06:10 તે પ્રોગ્રામને crash કરી શકે છે જયારે તમે તેને રન કરો છો.
06:15 Runtime errors સામાન્ય રીતે વપરાશકર્તા દ્વારા ખોટા ઈનપુટનાં લીધે થાય છે.
06:23 Compilererrors ને શોધી શકતા નથી.
06:27 ઉદાહરણ તરીકે :
06:29 જે કોઈપણ મુલ્ય ન ધરાતું હોય એવાં variable દ્વારા વિભાજીત કરવાનો પ્રયાસ કરો.
06:3 terminating condition અથવા increment value વગર લૂપને રન કરવું.
06:43 હું એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ.
06:47 કેનવાસને સાફ કરવાં માટે clear કમાંડ અને Run ટાઈપ કરો.
06:52 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
06:56 આ પ્રોગ્રામ બે ક્રમાંકોને divides કરે છે.
07:00 'a'dividend છે અને 'r'divisor છે.
07:04 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
07:11 ટ્યુટોરીયલને અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
07:16 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
07:20 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
07:24 ચાલો 'a' માટે 5 ને દાખલ કરો અને OK ક્લિક કરો .


07:29 'r' માટે 0 દાખલ કરો અને OK ક્લિક કરો
07:33 અહીં આપણને runtime error મળે છે,
07:36 you tried to divide by zero
07:39 error લાઈન ક્રમાંક 4 માં છે.
07:43 error' ઉદ્દભવે છે કારણ કે આપણે ક્રમાંકને શૂન્ય દ્વારા divide કરી શકતા નથી.
07:49 ચાલો ફરીથી રન કરીએ.
07:51 a માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો.
07:54 'r' માટે 2 દાખલ કરો અને OK ક્લિક કરો.
07:58 પ્રોગ્રામ કોઈપણ errors વિના

.

08:01 હું વર્તમાન પ્રોગ્રામને KTurtle એડીટરમાંથી સાફ કરીશ.
08:05 કેનવાસને સાફ કરવાં માટે clear અને Run કમાંડ ટાઈપ કરો.
08:10 આગળ આપણે logical errors વિશે શીખીશું.
08:14 Logical error એ પ્રોગ્રામનાં source code માંની એક ભૂલ છે જે ખોટાં અથવા અનપેક્ષિત વર્તનમાં પરિણમે છે.
08:26 ઉદાહરણ તરીકે,
08:28 ખોટાં વેરીએબલને મૂલ્ય Assigning કરવું..
08:32 બે ક્રમાંકોને adding નાં બદલે Multiplying કરવું.
08:36 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
08:39 પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ
08:47 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
08:52 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
08:57 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
09:01 એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ.
09:05 લૂપ infinite loop માં જાય છે.
09:08 આપણે જોઈએ છીએ કે “while” લૂપ 31 થી ક્રમાંકોને પ્રિન્ટ કરે છે અને હજુ સુધી કરી રહ્યું છે.
09:15 logical error છે.
09:18 “while” કંડીશનમાં x20 કરતા મોટો છે,
09:23 પરંતુ variable x એ હંમેશા 20 કરતા મોટો હોય છે
09:28 તો, લૂપ ક્યારે પણ terminates નહી થશે.
09:31 પ્રક્રિયાને અટકાવવાં માટે હું Abort બટન પર ક્લિક કરીશ.
09:36 ચાલો $x=$x+1 ને $x=$x-1 માં બદલિયે .
09:44 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
09:51 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
09:55 ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ.
09:59 29 થી 20 મુલ્યોને પ્રિન્ટ કર્યા બાદ લૂપ terminates થાય છે.
10:05 આ સાથે આપણે આ ટ્યુટોરીયલનાં અંતમાં આવ્યા છીએ.
10:10 સારાંશમાં
10:12 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, errors અને errors નાં પ્રકારો, જેમ કે
10:18 એવાં variable નો વપરાશ કરતા જે જાહેર થયું નથી.
10:23 સ્ટ્રીંગમાં છૂટી ગયેલ 'અવતરણો'
10:27 Runtime errors અને
10:30 Logical errors
10:3 એક એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી errors શોધો.
10:46 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
10:50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:54 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
11:01 મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
11:05 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11:09 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11: 17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
11:23 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:31 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro".
11:37 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. 11:41 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble