Difference between revisions of "KTurtle/C3/Common-Errors-in-KTurtle/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 129: Line 129:
 
|-
 
|-
 
|| 02:57
 
|| 02:57
||Here the error is in line number 4.
+
||'''error''' અહીં લાઈન ક્રમાંક 4 માં છે.
  
 
|-
 
|-
 
||03:02
 
||03:02
||This is a '''syntax error'''. It occured, as the variable  'a' was not declared.
+
||આ એક '''syntax error''' છે. તે ઉદ્દભવ્યો છે, કારણ કે વેરીએબલ '''a''' જાહેર કરાયો ન હતો.
 
|-
 
|-
 
|| 03:10
 
|| 03:10
||So I will go to line number 2, remove the comment.
+
||તો હું લાઈન ક્રમાંક 2 પર જઈશ, ટીપ્પણી રદ્દ કરો.
 
|-
 
|-
 
||  03:14
 
||  03:14
|| I will copy the program from text Editor and paste it into''' KTurtle's editor'''.
+
|| હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
 +
 
 
|-
 
|-
 
|| 03:23
 
|| 03:23
||Let's click on '''Run''' button to run the program
+
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ
  
 
|-
 
|-
 
|| 03:27
 
|| 03:27
|Enter '''6''' for '''a''' value and click OK
+
|'''a''' વેલ્યુ માટે '''6''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
  
 
|-
 
|-
 
|| 03:31
 
|| 03:31
|Program runs without errors.  
+
|પ્રોગ્રામ '''errors''' વિના ચાલે છે.
 +
 
|-
 
|-
 
|| 03:35
 
|| 03:35
||I will clear the current program from '''KTurtle''' editor.
+
||હું '''KTurtle''' એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ.
  
 
|-
 
|-
 
|| 03:38
 
|| 03:38
|Type '''clear''' command and '''Run''' to clean the canvas.
+
|કેનવાસને સાફ કરવાં માટે '''clear''' અને '''Run''' કમાંડ ટાઈપ કરો
 +
 
 
|-
 
|-
 
||03:43
 
||03:43
|| let's next look at another error.
+
|| ચાલો બીજા '''error''' તરફ દૃષ્ટિ ફેરવીએ.
 +
 
 
|-
 
|-
 
||03:46
 
||03:46
||I already have a program in a text editor.  
+
||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
 +
 
|-
 
|-
 
|| 03:50
 
|| 03:50
||Here the value of "'''pi'''" is '''predefined''' in KTurtle.
+
||અહીં '''KTurtle''' માં "'''pi'''" નું વેલ્યુ '''પૂર્વનિર્ધારિત''' છે.
 
|-
 
|-
 
|| 03:54
 
|| 03:54
||Let's delete the "'''$'''" sign in the program.  
+
||પ્રોગ્રામમાં ચાલો "'''$'''" ચિન્હને રદ્દ કરીએ.  
 
|-
 
|-
 
||  03:58
 
||  03:58
||I will copy the program from text editor and paste it into ''' Kturtle's Editor'''  
+
||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
 
|| 04:05
 
|| 04:05
|Pause the tutorial here and type the program into  your  '''KTurtle editor'''  
+
|ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો.
  
  
 
|-
 
|-
 
|| 04:11
 
|| 04:11
|Resume the tutorial after typing the program.
+
|પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
 +
 
 
|-
 
|-
 
|| 04:16
 
|| 04:16
||Let's Click on '''Run''' button to run the program.  
+
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ.  
  
 
|-
 
|-
 
|| 04:19
 
|| 04:19
|'''Complier''' shows the following error,
+
|'''Complier''' આપેલ '''error''' દર્શાવે છે,
  
 
|-
 
|-
 
|| 04:22
 
|| 04:22
 
|'''you cannot put “=” here'''
 
|'''you cannot put “=” here'''
 +
 
|-
 
|-
 
|| 04:26
 
|| 04:26
||This error is in line number 2.  
+
||આ '''error''' લાઈન ક્રમાંક 2 માં છે.
 +
 
|-
 
|-
 
|| 04:30
 
|| 04:30
||This is a '''syntax error''' it occured, as there is no '''container of variable.'''
+
||આ એક '''syntax error''' છે. તે ઉદ્દભવ્યો છે, કારણ કે અહીં '''container of variable''' નથી.
 +
 
 
|-
 
|-
 
|| 04:37
 
|| 04:37
||Let's go back to the program replace the $ sign.
+
||ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ '''$''' ચિન્હને બદલીએ.
 +
 
 
|-
 
|-
 
||  04:41
 
||  04:41
||I will copy the program from text editor and paste it into '''KTurtle's''' Editor
+
||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
 +
 
|-
 
|-
 
||04:49
 
||04:49
||let's click on '''Run''' button to run the program.
+
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
 
|| 04:53
 
|| 04:53
|Enter '''45''' for angle value and click '''OK'''
+
|ખૂણા વેલ્યુ માટે '''45''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
  
 
|-
 
|-
 
|| 04:57
 
|| 04:57
|Program runs without errors.
+
|પ્રોગ્રામ  '''errors''' વિના ચાલે છે.
 
|-
 
|-
 
|| 05:00
 
|| 05:00
||Let's remove one of the quotes of the string.  
+
||ચાલો સ્ટ્રીંગમાંના  એકાદ 'અવતરણ' ને રદ્દ કરીએ.  
 +
 
 
|-
 
|-
 
||05:05
 
||05:05
|| I will Copy the program from text editor and paste it into '''KTurtle's ''' Editor
+
|| હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
 +
 
 
|-
 
|-
 
|| 05:12
 
|| 05:12
||Click on  '''Run''' button to run the program
+
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ
  
 
|-
 
|-
 
|| 05:15
 
|| 05:15
|'''Complier''' shows the following error,
+
|'''Complier''' આપેલ '''error''' દર્શાવે છે,
  
 
|-
 
|-
Line 235: Line 248:
 
|-
 
|-
 
|| 05:25
 
|| 05:25
||Here the error is in line number 2.  
+
||અહીં '''error''' લાઈન ક્રમાંક 2 માં છે.  
 
|-
 
|-
 
||05:29
 
||05:29
|| I will  go  back to line number 2 and replace the quotes.  
+
|| હું લાઈન ક્રમાંક 2 પર પાછી જઈશ અને '''quotes''' ને ફરીથી બદલીશ.
 +
 
|-
 
|-
 
||  05:34
 
||  05:34
||I will copy the program from text editor and paste it into''' Kturtle's''' Editor
+
||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
 
|-
 
|-
 
|| 05:41
 
|| 05:41
||Click on '''Run''' button to run the program
+
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ
  
 
|-
 
|-
 
|| 05:44
 
|| 05:44
||Enter '''45''' for angle value and click OK.
+
||ખૂણા મુલ્ય માટે '''45''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|| 05:49
 
|| 05:49
|Program runs without errors.  
+
|પ્રોગ્રામ કોઈપણ '''errors''' વિના ચાલે છે.  
  
 
|-
 
|-
 
|| 05:52
 
|| 05:52
|This way you can find the line at which error has occured, and also correct it.  
+
|આ રીતે તમે એ લાઈનને શોધી શકો છો જ્યાં '''error''' ઉદ્દભવી છે, અને તેને બરાબર પણ કરી શકો છો.
 +
 
|-
 
|-
 
||05:59
 
||05:59
||Let's now learn about runtime errors.
+
||હવે ચાલો '''runtime errors''' વિશે શીખીએ.
 
|-
 
|-
 
|| 06:04
 
|| 06:04
||'''Run-time error''' occurs during the '''execution''' of a program.  
+
||'''''Run-time error''' પ્રોગ્રામનાં '''execution''' દરમ્યાન ઉદ્દભવે છે.
  
 
|-
 
|-
 
|| 06:10
 
|| 06:10
|It may '''crash''' the program when you run it.  
+
|તે પ્રોગ્રામને '''crash''' કરી શકે છે જયારે તમે તેને રન કરો છો.  
  
 
|-
 
|-
 
|| 06:15
 
|| 06:15
|'''Runtime errors''' are commonly due to wrong input from the user.  
+
|'''Runtime errors''' સામાન્ય રીતે વપરાશકર્તા દ્વારા ખોટા ઈનપુટનાં લીધે થાય છે.
  
 
|-
 
|-
 
|| 06:23
 
|| 06:23
|'''Compiler''' cannnot find these '''errors'''.
+
|'''Compiler''' '''errors''' ને શોધી શકતા નથી.
  
 
|-
 
|-
 
|| 06:27
 
|| 06:27
|For example:
+
|ઉદાહરણ તરીકે :
 +
 
 
|-
 
|-
 
|| 06:29
 
|| 06:29
|Trying to divide by a '''variable''' that contains no value.
+
| જે કોઈપણ મુલ્ય ન ધરાતું  હોય એવાં '''variable''' દ્વારા વિભાજીત કરવાનો પ્રયાસ કરો.
  
 
|-
 
|-
 
|| 06:3
 
|| 06:3
| Run a loop without a '''terminating condition''' or '''increment value'''.
+
| '''terminating condition''' અથવા '''increment value''' વગર  લૂપને રન કરવું.
|-
+
 
 
||06:43
 
||06:43
||I will clear the current program from the editor.
+
||હું એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ.
  
 
|-
 
|-
 
|| 06:47
 
|| 06:47
|Type '''clear''' command and '''Run''' to clean the canvas.
+
|કેનવાસને સાફ કરવાં માટે '''clear''' કમાંડ અને '''Run''' ટાઈપ કરો.
 +
 
 
|-
 
|-
 
|| 06:52
 
|| 06:52
||I already have a program in a text editor.  
+
||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
  
 
|-
 
|-
 
|| 06:56
 
|| 06:56
|This program '''divides''' two numbers.
+
|આ પ્રોગ્રામ બે ક્રમાંકોને '''divides''' કરે છે.
  
 
|-
 
|-

Revision as of 15:29, 4 July 2013

Visual Cue Narration
00:01 KTurtle માં Common Errors પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું.
00:10 Syntax errors
00:12 Runtime errorsઅને
00:14 Logical errors
00:17 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું ઉપયોગ રહ્યી છું,
00:20 ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને
00:25 KTurtle આવૃત્તિ 0.8.1 બીટા.
00:31 હું માનું છું કે તમને KTurtle પર કામ કરવાનું મૂળભૂત જ્ઞાન છે.
00:36 જો નથી, તો સંબંધીત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો.

http://spoken-tutorial.org

00:42 ચાલો પહેલા વ્યાખ્યાયિત કરીએ, કે એક Error શું છે?
00:46 Error પ્રોગ્રામમાં કરેલ એક ભૂલ છે જે એક incorrect' અથવા 'unexpected' પરિણામ ઉત્પન્ન કરે છે.
00:55 પ્રથમ હું "Types of errors". વિશે સમજાવીશ.
01:00 Syntax error'પ્રોગ્રામીંગ ભાષા નાં વ્યાકરણનાં નિયમોનું ઉલ્લંઘન છે.
01:09 જયારે પ્રોગ્રામ syntax errors ધરાવે છે ત્યારે Compilation નિષ્ફળ જાય છે.
01:15 Syntax errors ને શોધવાં અને ઠીક કરવાં સરળ છે.
01:22 ઉદાહરણ તરીકે :
01:23 'મેળ ન ખાતી કૌંસ', 'ચોરસ અને 'વાંકડીયા કૌંસ.
01:29 એવાં variable નો ઉપયોગ જેને જાહેર કરાયું નથી
01:34 'શબ્દમાળાઓમાં છુટી ગયેલા 'અવતરણો
01:38 ચાલો નવી KTurtle એપ્લીકેશન ખોલીએ.
01:42 Dash home' પર ક્લિક કરો. સર્ચ બારમાં, KTurtle ટાઈપ કરો.
01:48 'KTurtle આઇકોન પર ક્લિક કરો.
01:51 અમુક પ્રકારનાં syntax errors સાથે ચાલો ટ્યુટોરીયલની શરૂઆત કરીએ.
01:58 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
02:02 પ્રોગ્રામમાં error ને સમજાવવાં હેતુ, હું કોડનાં ભાગને કમેન્ટ કરીશ..
02:09 અહીં, હું લાઈનને કમેન્ટ કરીશ.
02:11 $a=ask within double quotes "enter any number and click Ok"
02:19 લાઈનને કમેન્ટ કરવાં માટે હું hash(#) ચિન્હ વાપરીશ.
02:23 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
02:31 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
02:37 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
02:42 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
02:47 Complier આપેલ error દર્શાવે છે,
02:50 variable "$a" was used without first being assigned to a value.
02:57 error અહીં લાઈન ક્રમાંક 4 માં છે.
03:02 આ એક syntax error છે. તે ઉદ્દભવ્યો છે, કારણ કે વેરીએબલ a જાહેર કરાયો ન હતો.
03:10 તો હું લાઈન ક્રમાંક 2 પર જઈશ, ટીપ્પણી રદ્દ કરો.
03:14 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
03:23 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ
03:27 a વેલ્યુ માટે 6 દાખલ કરો અને OK ક્લિક કરો
03:31 પ્રોગ્રામ errors વિના ચાલે છે.
03:35 હું KTurtle એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ.
03:38 કેનવાસને સાફ કરવાં માટે clear અને Run કમાંડ ટાઈપ કરો
03:43 ચાલો બીજા error તરફ દૃષ્ટિ ફેરવીએ.
03:46 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
03:50 અહીં KTurtle માં "pi" નું વેલ્યુ પૂર્વનિર્ધારિત છે.
03:54 પ્રોગ્રામમાં ચાલો "$" ચિન્હને રદ્દ કરીએ.
03:58 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
04:05 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.


04:11 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
04:16 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
04:19 Complier આપેલ error દર્શાવે છે,
04:22 you cannot put “=” here
04:26 error લાઈન ક્રમાંક 2 માં છે.
04:30 આ એક syntax error છે. તે ઉદ્દભવ્યો છે, કારણ કે અહીં container of variable નથી.
04:37 ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ $ ચિન્હને બદલીએ.
04:41 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
04:49 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
04:53 ખૂણા વેલ્યુ માટે 45 દાખલ કરો અને OK ક્લિક કરો
04:57 પ્રોગ્રામ errors વિના ચાલે છે.
05:00 ચાલો સ્ટ્રીંગમાંના એકાદ 'અવતરણ' ને રદ્દ કરીએ.
05:05 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
05:12 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ
05:15 Complier આપેલ error દર્શાવે છે,
05:18 Text string was not properly closed, expected a double quote “ ” to close the string.
05:25 અહીં error લાઈન ક્રમાંક 2 માં છે.
05:29 હું લાઈન ક્રમાંક 2 પર પાછી જઈશ અને quotes ને ફરીથી બદલીશ.
05:34 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
05:41 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ
05:44 ખૂણા મુલ્ય માટે 45 દાખલ કરો અને OK ક્લિક કરો.
05:49 પ્રોગ્રામ કોઈપણ errors વિના ચાલે છે.
05:52 આ રીતે તમે એ લાઈનને શોધી શકો છો જ્યાં error ઉદ્દભવી છે, અને તેને બરાબર પણ કરી શકો છો.
05:59 હવે ચાલો runtime errors વિશે શીખીએ.
06:04 Run-time error પ્રોગ્રામનાં execution દરમ્યાન ઉદ્દભવે છે.
06:10 તે પ્રોગ્રામને crash કરી શકે છે જયારે તમે તેને રન કરો છો.
06:15 Runtime errors સામાન્ય રીતે વપરાશકર્તા દ્વારા ખોટા ઈનપુટનાં લીધે થાય છે.
06:23 Compilererrors ને શોધી શકતા નથી.
06:27 ઉદાહરણ તરીકે :
06:29 જે કોઈપણ મુલ્ય ન ધરાતું હોય એવાં variable દ્વારા વિભાજીત કરવાનો પ્રયાસ કરો.
06:3 terminating condition અથવા increment value વગર લૂપને રન કરવું. 06:43 હું એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ.
06:47 કેનવાસને સાફ કરવાં માટે clear કમાંડ અને Run ટાઈપ કરો.
06:52 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
06:56 આ પ્રોગ્રામ બે ક્રમાંકોને divides કરે છે.
07:00 'a' is dividend and 'r' is divisor.
07:04 I will copy the program from text editor and paste it into KTurtle's Editor.
07:11 Pause the tutorial and type the program into your KTurtle editor
07:16 Resume the tutorial after typing the program.
07:20 Let us click on Run button to run the program.
07:24 let's enter 5 for 'a' and click OK
07:29 enter 0 for 'r' and click OK
07:33 Here we get a runtime error ,
07:36 you tried to divide by zero
07:39 This error is in line number 4.
07:43 This error occurs as we cannot divide a number with zero.
07:49 Let us run again.
07:51 Enter 5 for a and click OK
07:54 enter 2 for 'r' and click OK
07:58 Program without errors.
08:01 I will clear the current program from KTurtle editor.
08:05 Type clear command and Run to clean the canvas.
08:10 Next we will learn about logical errors.
08:14 Logical error is a mistake in a program's source code that results in incorrect or unexpected behavior.
08:26 For example,
08:28 Assigning a value to the wrong variable.
08:32 Multiplying two numbers instead of adding.
08:36 I already have a program in a text editor.
08:39 I will copy the program from text editor and paste it into Kturtle's Editor
08:47 Pause the tutorial here and type the program into your KTurtle editor
08:52 Resume the tutorial after typing the program.
08:57 Now click on the Run button to run the program.
09:01 A dialog box pops-up, let's click OK.
09:05 Loop goes into an infinite loop.
09:08 We see that “while” loop prints numbers from 31 and is still printing.
09:15 This is a logical error.
09:18 In the “while” condition x is greater than 20,
09:23 but the variable x is always greater than 20
09:28 So, the loop never terminates.
09:31 I will click on Abort button to abort the process.
09:36 Let's change $x=$x+1 to $x=$x-1.
09:44 I will copy the program from text editor and paste it into KTurtle's editor.
09:51 Let's click on Run button to run the program.
09:55 A dialog box pop-up. Let us click OK.
09:59 Loop terminates after printing the values from 29 to 20.
10:05 With this we come to the end of this tutorial.
10:10 Let us summarise.
10:12 In this tutorial we have learnt, errors and types of errors such as
10:18 Use of variable that has not been declared.
10:23 Missing quotes in strings.
10:27 Runtime errors and
10:30 Logical errors
10:3 As an assignment I would like you to find errors in the given programs
10:46 Watch the video available at this URl: http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
10:50 It summarises the Spoken Tutorial project
10:54 If you do not have good bandwidth, you can download and watch it
10:59 The Spoken Tutorial Project Team :
11:01 Conducts workshops using spoken tutorials
11:05 Gives certificates to those who pass an online test
11:09 For more details, please write to contact@spoken-tutorial.org
11: 17 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
11:23 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
11:31 More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro ]
11:37 This is Madhuri Ganpathi from IIT Bombay.Signing off
11:41 Thank you for joining
This is Madhuri Ganpathi from IIT Bombay signing off.

Thank you for joining

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble