Difference between revisions of "C-and-C++/C2/First-C-Program/English-timed"
From Script | Spoken-Tutorial
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00.02 | | 00.02 | ||
− | | | | + | | | પ્રથમ C પ્રોગ્રામ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00.06 | | 00.06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, |
|- | |- | ||
| 00.08 | | 00.08 | ||
− | | | + | | સરળ C પ્રોગ્રામ કેવી રીતે લખવું |
|- | |- | ||
| 00.11 | | 00.11 | ||
− | | | + | | તેને કમ્પાઇલ કેવી રીતે કરવું |
|- | |- | ||
| 00.13 | | 00.13 | ||
− | | | + | | તેને એક્ઝેક્યુટ કેવી રીતે કરવું |
|- | |- | ||
| 00.14 | | 00.14 | ||
− | | | + | |આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ સમજીશું. |
|- | |- | ||
|00.19 | |00.19 | ||
− | | | | + | | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું |
|- | |- | ||
| 00.22 | | 00.22 | ||
− | | | + | |ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 અને ઉબુન્ટુ પર GCC કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
|- | |- | ||
| 00.31 | | 00.31 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, |
|- | |- | ||
| 00.33 | | 00.33 | ||
− | | | + | |તમારે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ અને એડિટર સાથે પરિચિત હોવું જોઈએ |
|- | |- | ||
| 00.39 | | 00.39 | ||
− | | | + | |કેટલાક એડીટરો vim અને gedit છે |
|- | |- | ||
| 00.42 | | 00.42 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં હું gedit નો ઉપયોગ કરીશ. |
|- | |- | ||
| 00.46 | | 00.46 | ||
− | | | + | |સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org જુઓ. |
|- | |- | ||
|00.51 | |00.51 | ||
− | | | + | | ચાલો હું એક ઉદાહરણ દ્વારા C પ્રોગ્રામ કેવી રીતે લખવું તે કહું. |
|- | |- | ||
| 00.56 | | 00.56 | ||
− | | | + | |તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T ''' કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
| 01.07 | | 01.07 | ||
− | | | + | | હવે ટેક્સ્ટ એડિટર ખોલો. તેથી, પ્રોમ્પ્ટ પર, ટાઇપ કરો, |
|- | |- | ||
Line 76: | Line 76: | ||
|- | |- | ||
| 01.20 | | 01.20 | ||
− | | | + | |પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે આપણે એમપરસેન્ડ (&) ચિહ્નનો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
| 01.25 | | 01.25 | ||
− | | | + | | નોંધ લો કે બધી '''C''' ફાઈલને ડોટ '''C''' એક્સ્ટેંશન છે. |
|- | |- | ||
|01.31 | |01.31 | ||
− | | | + | | હવે એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 01.33 | | 01.33 | ||
− | | | + | | ટેક્સ્ટ એડિટર ખૂલેલ છે. |
|- | |- | ||
| 01.37 | | 01.37 | ||
− | | | + | | પ્રોગ્રામ લખવા માટે શરૂઆત કરીએ |
|- | |- | ||
| 01.39 | | 01.39 | ||
− | | | + | | ટાઇપ કરો, ડબલ સ્લેશ '''“//”''' space |
|- | |- | ||
Line 104: | Line 104: | ||
|- | |- | ||
|01.48 | |01.48 | ||
− | | | + | | અહીં, ડબલ સ્લેશ લીટીને કમેન્ટ કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
| 01.52 | | 01.52 | ||
− | | | + | |કમેન્ટ્સ પ્રોગ્રામનો ફ્લો સમજવા માટે વપરાય છે |
|- | |- | ||
| 01.56 | | 01.56 | ||
− | | | + | |તે ડોકયુમેન્ટેશન માટે ઉપયોગી છે |
|- | |- | ||
| 01.58 | | 01.58 | ||
− | | | + | |તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે |
|- | |- | ||
| 02.01 | | 02.01 | ||
− | | | + | |ડબલ સ્લેશ સિંગલ લાઈન કમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. |
|- | |- | ||
| 02.07 | | 02.07 | ||
− | | | + | | હવે એન્ટર ડબાઓ. |
|- | |- | ||
|02.09 | |02.09 | ||
− | | | + | |ટાઇપ કરો, હેશ '''“include”''' સ્પેસ, ઑપનિંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ, |
|- | |- | ||
| 02.17 | | 02.17 | ||
− | | | + | | પ્રથમ કૌંસ પૂર્ણ કરવું અને પછી તે અંદર લખવાનું શરૂ કરવું એ હંમેશા સારી પ્રેક્ટીસ છે, |
|- | |- | ||
| 02.24 | | 02.24 | ||
− | | | + | | હવે કૌશ અંદર, ટાઇપ કરો, '''“stdio”''' dot”.” “'''h” ''' |
|- | |- | ||
| 02.30 | | 02.30 | ||
− | | '''stdio.h''' | + | | '''stdio.h''' એ હેડર ફાઈલ છે. |
|- | |- | ||
| 02.34 | | 02.34 | ||
− | | | + | |પ્રોગ્રામ આ હેડર ફાઈલ સમાવવું જ જોઈએ જયારે તે ઇનપુટ/આઉટપુટ ફ્ન્ક્શનોનો ઉપયોગ કરે છે. હવે એન્ટર દબાવો. |
|- | |- | ||
| 02.43 | | 02.43 | ||
− | | | + | | ટાઇપ કરો, '''“int” ''' સ્પેસ ''' “main” ''' ઓપનીંગ બ્રેકેટ, |
− | + | ક્લોસિંગ બ્રેકેટ '''“()”. ''' | |
|- | |- | ||
| 02.50 | | 02.50 | ||
− | | | ' '''main''' | + | | | ' '''main''' એક ખાસ ફન્કશન છે. |
+ | |||
|- | |- | ||
| 02.53 | | 02.53 | ||
− | | | + | |તે સૂચવે છે કે પ્રોગ્રામનું એકઝીક્યુશન આ લીટીથી શરૂ થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 02.58 | | 02.58 |
Revision as of 15:42, 3 July 2013
Time | Narration
|
00.02 | પ્રથમ C પ્રોગ્રામ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, |
00.08 | સરળ C પ્રોગ્રામ કેવી રીતે લખવું |
00.11 | તેને કમ્પાઇલ કેવી રીતે કરવું |
00.13 | તેને એક્ઝેક્યુટ કેવી રીતે કરવું |
00.14 | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ સમજીશું. |
00.19 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું |
00.22 | ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 અને ઉબુન્ટુ પર GCC કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00.31 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, |
00.33 | તમારે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ અને એડિટર સાથે પરિચિત હોવું જોઈએ |
00.39 | કેટલાક એડીટરો vim અને gedit છે |
00.42 | આ ટ્યુટોરીયલ માં હું gedit નો ઉપયોગ કરીશ. |
00.46 | સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org જુઓ. |
00.51 | ચાલો હું એક ઉદાહરણ દ્વારા C પ્રોગ્રામ કેવી રીતે લખવું તે કહું. |
00.56 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
01.07 | હવે ટેક્સ્ટ એડિટર ખોલો. તેથી, પ્રોમ્પ્ટ પર, ટાઇપ કરો, |
01.12 | “gedit” space “talk” dot “c” space “&” |
01.20 | પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે આપણે એમપરસેન્ડ (&) ચિહ્નનો ઉપયોગ કરીશું. |
01.25 | નોંધ લો કે બધી C ફાઈલને ડોટ C એક્સ્ટેંશન છે. |
01.31 | હવે એન્ટર ડબાઓ. |
01.33 | ટેક્સ્ટ એડિટર ખૂલેલ છે. |
01.37 | પ્રોગ્રામ લખવા માટે શરૂઆત કરીએ |
01.39 | ટાઇપ કરો, ડબલ સ્લેશ “//” space |
01.42 | “My first C program”. |
01.48 | અહીં, ડબલ સ્લેશ લીટીને કમેન્ટ કરવા માટે વપરાય છે. |
01.52 | કમેન્ટ્સ પ્રોગ્રામનો ફ્લો સમજવા માટે વપરાય છે |
01.56 | તે ડોકયુમેન્ટેશન માટે ઉપયોગી છે |
01.58 | તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે |
02.01 | ડબલ સ્લેશ સિંગલ લાઈન કમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. |
02.07 | હવે એન્ટર ડબાઓ. |
02.09 | ટાઇપ કરો, હેશ “include” સ્પેસ, ઑપનિંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ, |
02.17 | પ્રથમ કૌંસ પૂર્ણ કરવું અને પછી તે અંદર લખવાનું શરૂ કરવું એ હંમેશા સારી પ્રેક્ટીસ છે, |
02.24 | હવે કૌશ અંદર, ટાઇપ કરો, “stdio” dot”.” “h” |
02.30 | stdio.h એ હેડર ફાઈલ છે. |
02.34 | પ્રોગ્રામ આ હેડર ફાઈલ સમાવવું જ જોઈએ જયારે તે ઇનપુટ/આઉટપુટ ફ્ન્ક્શનોનો ઉપયોગ કરે છે. હવે એન્ટર દબાવો. |
02.43 | ટાઇપ કરો, “int” સ્પેસ “main” ઓપનીંગ બ્રેકેટ,
ક્લોસિંગ બ્રેકેટ “()”. |
02.50 | ' main એક ખાસ ફન્કશન છે. |
02.53 | તે સૂચવે છે કે પ્રોગ્રામનું એકઝીક્યુશન આ લીટીથી શરૂ થાય છે. |
02.58 | The opening bracket and closing bracket is called as parenthesis. |
03.04 | Parenthesis followed by main is to tell the user that main is a function |
03.11 | Here the int main function takes no arguments |
03.15 | It returns a value of type integer. |
03.19 | We will learn about data types in another tutorial. |
03.23 | Now Let us switch to the slides to know more about main function. Let us go to the next slide. |
03.30 | Every programshould have one main function |
03.33 | There should NOT be more than one main function |
03.37 | Otherwise the compiler cannot locate the beginning of the program |
03.41 | The empty pair of parentheses indicates that main has no arguments |
03.47 | The concept of arguments will be discussed in detail in the upcoming tutorials. |
03.52 | Now let us come back to our program. Press Enter. |
03.58 | Type opening curly brace “{” |
04.00 | The opening curly bracket marks the beginning of the function main. |
04.05 | Then Type closing curly bracket “}” |
04.08 | The closing curly bracket indicates the end of the function main. |
04.13 | Now Inside the bracket |
04.14 | press Enter twice, move the cursor one line up |
04.20 | Indentation makes the code easier to read |
04.23 | It also helps to locate errors faster |
04.26 | So let us give three space here |
04.29 | And Type “printf” opening bracket closing bracket “()” |
04.34 | printf is a standard C function to print the output on the terminal |
04.39 | Here inside the brackets, within double quotes, |
04.44 | Anything within the double quotes in the printf statement will be printed on the terminal. |
04.50 | Type“Talk To a Teacher backslash n” |
05.00 | Backslash n “\n” signifies newline |
05.03 | As a result, after execution of the printf function, the cursor moves to the new line |
05.11 | Every C statement must end with a semicolon “;” |
05.15 | Hence, type it at the end of this line. |
05.19 | Semicolon acts as a statement terminator. |
05.24 | Now press Enter give three space here |
05.28 | And type “return” space “0” and a semicolon “;” |
05.34 | This statement returns the integer zero |
05.38 | An integer has to be returned for this function because the function type is int |
05.45 | The return statement marks the end of executable statements |
05.51 | We will learn more about the returned values in another tutorial. |
05.56 | Now click on"Save" button to save the file |
06.00 | It is a good habit to save files frequently |
06.03 | This will protect you from sudden power failures |
06.06 | It will also be useful in case the applications were to crash. |
06.11 | Let us now compile the program come back to a terminal. |
06.15 | Type “gcc” space “talk.c” space hyphen “-o” space “myoutput” |
06.24 | gcc is the compiler |
06.27 | talk.c is our filename . |
06.30 | -o myoutput says that the executable should go to the file myoutput |
06.37 | Now Press Enter. |
06.39 | We see that the program is compiled |
06.42 | By typing ls -lrt, we can see that myoutput is the last file to be created |
06.54 | To execute the program, type dot slash “./myoutput” press Enter. |
07.01 | Here the output is displayed as “Talk To a Teacher”. |
07.06 | As I said before, return is the last statement to be executed |
07.10 | Thus after the return statement nothing will be executed. Let us try it out. |
07.16 | come back to our program. |
07.17 | After the return statement, let us include one more printf statement type printf("Welcome \n"); |
07.35 | Now click on save. |
07.37 | Let us compile and execute come back to our terminal. |
07.41 | you can recall the previously entered commands by using up arrowkey. |
07.46 | That is what I did now |
07.51 | We see that the second statements welcome is not executed |
07.58 | Now come back to our program |
08.00 | Let us write the 'Welcome' statement above the return statement |
08.07 | Click on Save. |
08.09 | Let us compile and execute |
08.15 | We see that the second printf statement welcome has also has been executed |
08.23 | Now let us see the common errors which we can come across. Come back to our program.
|
08.29 | Suppose here I will the miss the dot in “stdio.h” Click on save.
|
08.35 | Let us compile and execute . |
08.42 | We see that |
08.43 | There is a fatal error at line no.2 in our talk.c file. |
08.48 | The compiler cannot find a header file with the name “stdioh”hence it is giving an error no such file or directory. |
08.59 | And the compilation is terminated. |
09.03 | Let us now fix the error come back to a program Reinsert the dot “.”click on save
|
09.11 | Let us compile and execute it.Yes It is working. |
09.19 | I will show you another common error |
09.23 | Let us switch back to the program.
|
09.26 | Now, suppose here i will miss the semicolon at the end of the line |
09.31 | Click on Save.Let us compile and execute |
09.42 | We see that there is an error at line no.6 in our talk.c file. That expected semicolon before printf. |
09.51 | Come back to our program. As i said before semicolon acts as a statement terminator
|
09.59 | So it will search for it at the end of the line.5 and at the beginning of the line.6. |
10.07 | This is line 6 |
10.09 | This is the last place where you can put the semicolon |
10.13 | Recall that the compiler also give the error message on line 6. |
10.18 | Let us try what happens if we put the semicolon here. |
10.24 | Click on Save . |
10.26 | Let us Compile and execute.Yes it is working |
10.33 | Now come back to our program. Let us type the semicolon here at the end of this line.
|
10.41 | As it is a conventional practice to type the semicolon at the end of the line. Now click on save. |
10.49 | Let us Compile and execute. .Yes it is working.
|
10.49 | Let us go back to our slides. |
10.57 | As an Assignment |
10.59 | Write a program to print "Welcome to the World of C" |
11.03 | See what happens if “\n” is not included in the printf statement. |
11.09 | This brings us to the end of this tutorial |
11.12 | Watch the video available at the link shown http://spokentutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial |
11.15 | It summarises the Spoken Tutorial project |
11.18 | If you do not have good bandwidth, you can download and watch it. |
11.22 | The Spoken Tutorial Project Team |
11.25 | Conducts workshops using spoken tutorials |
11.28 | Gives certificates to those who pass an online test |
11.32 | For more details, please write to contact [at] spoken hyphen tutorial dot org |
11.38 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
11.42 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
11.48 | More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro |
11.51 | This is Ashwini Patil from IIT Bombay. Thank you for joining. |
Contributors and Content Editors
Ashwini, Devraj, Krupali, PoojaMoolya, Pratik kamble, Sakinashaikh, Sandhya.np14, Sanmugam, Sneha