Difference between revisions of "KTurtle/C3/Control-Execution/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-Hello Everybody.  
 
|-Hello Everybody.  
 
|00.01
 
|00.01
||Hello Everybody.
+
||હેલો.
  
 
|-
 
|-
 
|00.03
 
|00.03
||Welcome to this tutorial on '''Control Execution''' in '''KTurtle'''
+
||'''KTurtle''' માં '''Control Execution''' પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 +
 
 
|-
 
|-
 
||00.10
 
||00.10
||In this tutorial, we will learn
+
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
  
 
|-
 
|-
 
|00.13
 
|00.13
|| ''''while'''' loop  and
+
|| ''''while'''' loop  અને
  
 
|-
 
|-
 
|00.15
 
|00.15
 
||''''for'''' loop
 
||''''for'''' loop
 +
 
|-
 
|-
 
|| 00.17
 
|| 00.17
||To record this tutorial I am using,Ubuntu Linux OS Version 12.04 KTurtle version 0.8.1 beta.
+
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
 +
 
 
|-
 
|-
 
||00.32
 
||00.32
||We assume that you have basic working knowledge of '''Kturtle'''.  
+
||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.  
  
 
|-
 
|-
 
|00.38
 
|00.38
||If not, for relevant tutorials, please visit our website. http://spoken-tutorial.org
+
||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
 +
 
 
|-
 
|-
 
||00.45
 
||00.45
||Let's open a new '''KTurtle''' Application.
+
||ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.  
  
 
|-
 
|-
 
|00.48
 
|00.48
||Click on  '''Dash home'''.  
+
||Dash home ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|00.50
 
|00.50
||In the Search bar, type KTurtle.
+
||સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો.  
  
 
|-
 
|-
 
|00.53
 
|00.53
||Click on the option.KTurtle Application opens.
+
||option ઉપર ક્લિક કરો. KTurtle એપ્લીકેશન ખુલે છે.
 +
 
 
|-
 
|-
||00.59
+
||00.59  
||Let me first explain about what is control execution.
+
||ચાલો હું પ્રથમ કન્ટ્રોલ એકઝીક્યુશન શું છે તે વિષે સમજાવું.
 +
 
 
|-
 
|-
 
||01.05
 
||01.05
 
+
||કન્ટ્રોલ એકઝીક્યુશન એ પ્રોગ્રામનો ફ્લો નિયંત્રિત કરે છે.
||Control execution is controlling the flow of a program.  
+
  
 
|-
 
|-
 
|01.10
 
|01.10
||Different conditions are used to control  program  execution.
+
||પ્રોગ્રામ એકઝીક્યુશન કન્ટ્રોલ કરવા માટે વિવિધ કન્ડીશનનો વપરાય છે.
 +
 
 
|-
 
|-
 
||01.16
 
||01.16
||Loop is a block of code  executed repeatedly till a certain condition is satisfied.
+
||લૂપ કોઈ ચોક્કસ કન્ડીશન સાચી થાય ત્યાં સુધી વારંવાર ચલાવવામાં આવતો કોડ બ્લોક છે.  
 +
 
 
|-
 
|-
 
|01.25
 
|01.25
||Eg. '''“while”''' loop and '''“for”''' loop
+
||ઉદાહરણ તરીકે '''“while”''' loop અને '''“for”''' loop
 +
 
 
|-
 
|-
 
||01.30
 
||01.30
||Let's begin the tutorial with '''“while”''' loop
+
||ચાલો '''while''' લુપ સાથે ટ્યુટોરીયલ શરૂ કરીએ
 +
 
 
|-
 
|-
 
||01.34
 
||01.34
||In  the '''“while'''” loop, the code inside the loop repeats till '''boolean''' evaluates to 'false'.
+
||while લુપમાં, લૂપની અંદર આવેલ કોડ પુનરાવર્તન થશે જ્યાં સુધી '''boolean''' ની વેલ્યુ 'false' થાય.
 +
 
 
|-
 
|-
 
||01.42
 
||01.42
||Let me explain the structure of '''“while”''' loop.
+
||ચાલો હું while લુપનું સ્ટ્રક્ચર સમજાવું.
  
'''while loop condition''' {  
+
'''while લુપ કન્ડીશન'' {  
  
   '''do something '''  
+
   '''કંઈક કરો '''  
  
'''with  loop increment variable
+
''' લુપ ઇન્ક્રીમેન્ટ વેરિયેબલ સાથે
 
}'''
 
}'''
 +
 
|-
 
|-
 
||01.56
 
||01.56
||I already have the code in a text editor.
+
||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ છે.
 +
 
 
|-
 
|-
 
||01.59
 
||01.59
||Let me copy the program from text editor and paste it into '''KTurtle''' editor
+
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
 
|02.07
 
|02.07
||Please pause the tutorial here and type the program into your '''KTurtle''' editor.
+
||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.  
 +
 
 
|-
 
|-
 
|02.13
 
|02.13
|Resume the tutorial after typing the program
+
|પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
 +
 
 
|-
 
|-
 
||02.18
 
||02.18
||Let me zoom into the program text it may possibly be a little blurred.
+
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે.
 +
 
 
|-
 
|-
 
||02.25
 
||02.25
||Let me explain the code.
+
||હું કોડ સમજાવીશ.
 +
 
 
|-
 
|-
 
||02.27
 
||02.27
||# sign comments a line written after it.  
+
||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
 +
 
 
|-
 
|-
 
|02.32
 
|02.32
||It means, this line will not be executed while running the program.
+
||આનો અર્થ છે, જયારે પ્રોગ્રામ રન થશે, ત્યારે આ વાક્ય રન કરવામાં આવશે નહીં.  
 +
 
 
|-
 
|-
 
||02.38
 
||02.38
||'''reset''' command sets '''“Turtle'''” to its '''default''' position.
+
||“reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
 
||02.43
 
||02.43
||'''$x=0''' initializes the value of variable x to zero.
+
||'''$x=0''' x વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે.
 +
 
 
|-
 
|-
 
||02.52
 
||02.52
||Message in a program is given within double quotes after the '''keyword'''  '''message " "'''
+
||પ્રોગ્રામમાં મેસેજ બે અવતરણચિહ્નો ની અંદર '''message''' કીવર્ડ પછી આપવામાં આવે છે
'''“message”''' command takes '''“string”''' as input.  
+
'''message''' કમાંડ ઈનપુટ તરીકે '''string''' લે છે.
 +
 
 
|-
 
|-
 
|03.04
 
|03.04
||It shows a pop-up dialog box containing text from the string.  
+
||તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ સમાવતું પોપ અપ સંવાદ બોક્સ દેખાય છે.
 +
 
 
|-
 
|-
 
||03.11
 
||03.11
||'''while $x<30''' checks the '''“while”''' condition.  
+
||'''while $x<30''' '''“while”''' કન્ડીશન તપાસે છે.  
 +
 
 
|-
 
|-
 
||03.17
 
||03.17
||'''$x=$x+3''' increments the value of  variable $x by 3
+
||'''$x=$x+3''' $x વેરિયેબલની વેલ્યુ 3 થી વધારે છે.
 +
 
 
|-
 
|-
 
||03.27
 
||03.27
||'''fontsize 15 ''' sets the font size used by '''print''' command.  
+
||'''fontsize 15 ''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
 
|03.35
 
|03.35
||Fontsize takes number as input, set in pixels.
+
||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે.  
 +
 
 
|-
 
|-
 
||03.42
 
||03.42
||'''forward 20''' commands '''“Turtle”''' to move 20 steps forward on the canvas.
+
||'''forward 20''' '''“Turtle”''' ને કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસવા માટે કહે છે.
 +
 
 
|-
 
|-
 
||03.52
 
||03.52
||'''print $x''' displays the value of variable x on the canvas.
+
||'''print $x''' કેનવાસ ઉપર વેરિયેબલ x ની વેલ્યુ પ્રદર્શિત કરે છે.
 +
 
 
|-
 
|-
 
||04.01
 
||04.01
||Let me click on the '''“Run”''' button to run the program.
+
||પ્રોગ્રામ રન કરવા માટે '''“Run”''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04.05
 
|04.05
||A message dialog box pops up.Let me click OK.
+
||મેસેજ સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
 
||04.11
 
||04.11
||Multiples of 3 from 3 to 30 are displayed on the canvas.  
+
||3 થી 30 સુધી 3 ના ગુણાંક કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
 +
 
 
|-
 
|-
 
|04.17
 
|04.17
||'''“Turtle”''' moves 20 steps forward on the canvas.  
+
||'''“Turtle”''' કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસે છે.  
 +
 
 
|-
 
|-
 
||04.22
 
||04.22
||Let's next work with '''“for”''' loop
+
||આગામી ચાલો '''“for”''' લુપ સાથે કામ કરીએ.
 +
 
 
|-
 
|-
 
||04.26
 
||04.26
||“for” loop is a counting loop.
+
||“for” લુપ કાઉન્ટિંગ લૂપ છે.
  
 
|-
 
|-
 
|04.29
 
|04.29
||Every time  the code inside '''“for”''' loop is executed,
+
||દરેક સમયે '''“for”''' લૂપ અંદરનો કોડ એકઝીક્યુટ થાય છે,
  
 
|-
 
|-
 
|04.34
 
|04.34
||variable value is incremented, till it reaches  the end value.
+
||વેરિયેબલ વેલ્યુ વધે છે, જ્યાં સુધી તે અંતિમ વેલ્યુ સુધી પહોંચે છે.
 +
 
 
|-
 
|-
 
||04.41
 
||04.41
||Let me explain the structure of '''“for”''' loop.
+
||ચાલો હું '''for''' લુપનું સ્ટ્રક્ચર સમજાવું.
  
 
|-
 
|-
 
|04.46
 
|04.46
||'''for variable = start number to end number  { Statement}'''
+
||'''for વેરિયેબલ = શરૂઆતનો નમ્બર to અંતિમ નમ્બર { સ્ટેટમેન્ટ }'''
 +
 
 
|-
 
|-
 
||04.55
 
||04.55
||Let me clear the current program.
+
||ચાલો હું વર્તમાન પ્રોગ્રામ રદ કરું.
  
 
|-
 
|-
 
|04.59
 
|04.59
||Let me type'''clear'''command and run to clean the canvas.
+
||ચાલો કેનવાસ સાફ કરવા માટે હું clear કમાન્ડ ટાઇપ કરી RUN કરું.  
 +
 
 
|-
 
|-
 
||05.05
 
||05.05
||Let me copy the program from text editor and paste it into KTurtle editor
+
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
 
|05.14
 
|05.14
||Please pause the tutorial here and type the program into your KTurtle editor.
+
||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો.  
  
 
|-
 
|-
 
|05.20
 
|05.20
|| Resume the tutorial after typing the program.
+
||પ્રોગ્રામ ટાઇપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
 +
 
 
|-
 
|-
 
||05.25
 
||05.25
||Let me zoom into the program text it may possibly be a little blurred.
+
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે.
 +
 
 
|-
 
|-
 
||05.32
 
||05.32
||Let me explain the program.
+
||હું કોડ સમજાવીશ.
 +
 
 
|-
 
|-
 
||05.34
 
||05.34
||# sign comments a line written after it.
+
||"#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.  
 +
 
 
|-
 
|-
 
||05.39
 
||05.39
||'''reset''' command sets '''“Turtle”''' to its '''default''' position.
+
||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
 
||05.44
 
||05.44
||'''$r=0''' initializes the value of variable r to zero.
+
||'''$r=0''' r વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે.
 +
 
 
|-
 
|-
 
||05.52
 
||05.52
||'''for $x= 1 to 15''' checks '''“for”''' condition  from 1 to 15.
+
||'''for $x= 1 to 15''' '''“for”''' કન્ડીશન 1 થી 15 સુધી તપાસે છે.
 +
 
 
|-
 
|-
 
||06.01
 
||06.01
||'''$r=$x*($x+1)/2''' calculates the value of variable r.
+
||'''$r=$x*($x+1)/2''' r વેરિયેબલની વેલ્યુની ગણતરી કરે છે.
 +
 
 
|-
 
|-
 
||06.12
 
||06.12
||'''fontsize 18''' sets the font size used by '''print''' command.  
+
||'''fontsize 18''' પ્રિન્ટ કમાંડ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
 
||06.19
 
||06.19
||'''print $r''' displays the value of  variable'' r '' on the canvas
+
||'''print $r''' કેનવાસ ઉપર વેરિયેબલ r ની વેલ્યુ પ્રદર્શિત કરે છે.
 +
 
 
|-
 
|-
 
||06.26
 
||06.26
||'''forward 15''' commands  '''Turtle'''to moves 15 steps forward on the canvas.
+
||'''forward 15''' '''“Turtle”''' ને કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસવા માટે કહે છે.
 +
 
 
|-
 
|-
 
||06.34
 
||06.34
||'''go 10,250''' commands  '''Turtle''' to go 10 pixels from left of canvas and 250 pixels from top of canvas.
+
||'''go 10,250''' ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફથી અને 250 પિક્સેલ્સ કેનવાસની ઉપરની તરફથી જવા માટે કહે છે.  
 +
 
 
|-
 
|-
 
||06.48
 
||06.48
||'''“Turtle”''' displays all print commands without any time gap.
+
||'''“Turtle”''' કોઇ પણ સમય ગેપ વગર બધા પ્રિન્ટ કમાન્ડો દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
 
|06.54
 
|06.54
||“Wait 2” command makes Turtle to '''“wait”''' for 2 seconds before executing next command.
+
||“Wait 2” કમાન્ડ ટર્ટલને આગામી આદેશ એકઝીક્યુટ કરવા પહેલા 2 સેકન્ડો માટે રાહ જોવા માટે કહે છે.
 +
 
 
|-
 
|-
 
||07.04
 
||07.04
||'''“print”''' command displays the “string” within double quotes and also displays variable $r.
+
||'''“print”''' કમાન્ડ બે અવતરણચિહ્નો ની અંદર દર્શાવેલ "સ્ટ્રીંગ" અને વેરિયેબલ r પણ દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
 
||07.13
 
||07.13
||Let me click on the '''“ Run”''' button to run the program.
+
||પ્રોગ્રામ રન કરવા માટે '''Run''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07.17
 
|07.17
||A series of sum of first 15 natural numbers and  sum of first 15 natural numbers is displayed on the canvas.
+
||પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી અને પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
 
|07.27
 
|07.27
||'''Turtle''' moves 15 steps forward on the canvas.
+
||'''Turtle''' કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસે છે.
 +
 
 
|-
 
|-
 
||07.32
 
||07.32
||With this we come to the end of this tutorial.  
+
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
 +
 
 
|-
 
|-
 
||07.37
 
||07.37
||Let us summarize.
+
||સારાંશ માટે,
 +
 
 
|-
 
|-
 
|07.40
 
|07.40
||In this tutorial we have learned to use,  
+
||આ ટ્યુટોરીયલમાં આપણે,
  
 
|-
 
|-
 
|07.44
 
|07.44
|| '''“while”''' loop and'' “for” ''' loop
+
|| '''“while”''' લૂપ અને '' “for” ''' લૂપનો ઉપયોગ કરતા શીખ્યા.
  
 
|-
 
|-
 
||07.47
 
||07.47
||As an assignment I would like you to write programs to evaluate
+
||એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ માટે પ્રોગ્રામ લખો
  
 
|-
 
|-
 
|07.54   
 
|07.54   
||Multiples of 2 using “while” loop
+
||“while” લૂપની મદદથી 2 ના ગુણાંક શોધો.
  
 
|-
 
|-
 
|07.58
 
|07.58
||Multiplication table of a number using “for” loop
+
||“for” લુપની મદદથી કોઈ એક નમ્બરનું ગુણાકાર કોષ્ટક શોધો.
 +
 
 
|-
 
|-
 
||08.03
 
||08.03
||Watch the video available at  this URLhttp://spoken-tutorial.org/What is a Spoken Tutorial  
+
||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial  
  
 
|-
 
|-
 
|08.08
 
|08.08
||It summarises the Spoken Tutorial project
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|08.12
 
|08.12
||If you do not have good bandwidth, you can download and watch it
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 +
 
 
|-
 
|-
 
|08.17
 
|08.17
||The Spoken Tutorial Project Team :
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :  
  
 
|-
 
|-
 
|08.20
 
|08.20
||Conducts workshops using spoken tutorials
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
|08.23
 
|08.23
||Gives certificates to those who pass an online test
+
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
|08.27
 
|08.27
||For more details, please write to contact@spoken-tutorial.org
+
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
 +
 
 
|-
 
|-
 
||08.36
 
||08.36
||Spoken Tutorial Project is a part  of the Talk to a Teacher project
+
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
|08.41
 
|08.41
||It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
|08.48
 
|08.48
||More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro ]
+
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
|08.54
 
|08.54
||This is Madhuri Ganpathi from IIT Bombay signing off
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
Thank you  for joining.
+
 
|-
 
|-

Revision as of 17:02, 2 July 2013

Visual Cue Narration
00.01 હેલો.
00.03 KTurtle માં Control Execution પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.10 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
00.13 'while' loop અને
00.15 'for' loop
00.17 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
00.32 હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
00.38 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
00.45 ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
00.48 Dash home ઉપર ક્લિક કરો.
00.50 સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો.
00.53 option ઉપર ક્લિક કરો. KTurtle એપ્લીકેશન ખુલે છે.
00.59 ચાલો હું પ્રથમ કન્ટ્રોલ એકઝીક્યુશન શું છે તે વિષે સમજાવું.
01.05 કન્ટ્રોલ એકઝીક્યુશન એ પ્રોગ્રામનો ફ્લો નિયંત્રિત કરે છે.
01.10 પ્રોગ્રામ એકઝીક્યુશન કન્ટ્રોલ કરવા માટે વિવિધ કન્ડીશનનો વપરાય છે.
01.16 લૂપ કોઈ ચોક્કસ કન્ડીશન સાચી થાય ત્યાં સુધી વારંવાર ચલાવવામાં આવતો કોડ બ્લોક છે.
01.25 ઉદાહરણ તરીકે “while” loop અને “for” loop
01.30 ચાલો while લુપ સાથે ટ્યુટોરીયલ શરૂ કરીએ
01.34 while લુપમાં, લૂપની અંદર આવેલ કોડ પુનરાવર્તન થશે જ્યાં સુધી boolean ની વેલ્યુ 'false' થાય.
01.42 ચાલો હું while લુપનું સ્ટ્રક્ચર સમજાવું.

'while લુપ કન્ડીશન {

 કંઈક કરો  

લુપ ઇન્ક્રીમેન્ટ વેરિયેબલ સાથે }

01.56 મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ છે.
01.59 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
02.07 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
02.13 પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
02.18 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે.
02.25 હું કોડ સમજાવીશ.
02.27 # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
02.32 આનો અર્થ છે, જયારે પ્રોગ્રામ રન થશે, ત્યારે આ વાક્ય રન કરવામાં આવશે નહીં.
02.38 “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
02.43 $x=0 x વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે.
02.52 પ્રોગ્રામમાં મેસેજ બે અવતરણચિહ્નો ની અંદર message કીવર્ડ પછી આપવામાં આવે છે

message કમાંડ ઈનપુટ તરીકે string લે છે.

03.04 તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ સમાવતું પોપ અપ સંવાદ બોક્સ દેખાય છે.
03.11 while $x<30 “while” કન્ડીશન તપાસે છે.
03.17 $x=$x+3 $x વેરિયેબલની વેલ્યુ 3 થી વધારે છે.
03.27 fontsize 15 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
03.35 Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે.
03.42 forward 20 “Turtle” ને કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસવા માટે કહે છે.
03.52 print $x કેનવાસ ઉપર વેરિયેબલ x ની વેલ્યુ પ્રદર્શિત કરે છે.
04.01 પ્રોગ્રામ રન કરવા માટે “Run” બટન પર ક્લિક કરો.
04.05 મેસેજ સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો.
04.11 3 થી 30 સુધી 3 ના ગુણાંક કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
04.17 “Turtle” કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસે છે.
04.22 આગામી ચાલો “for” લુપ સાથે કામ કરીએ.
04.26 “for” લુપ કાઉન્ટિંગ લૂપ છે.
04.29 દરેક સમયે “for” લૂપ અંદરનો કોડ એકઝીક્યુટ થાય છે,
04.34 વેરિયેબલ વેલ્યુ વધે છે, જ્યાં સુધી તે અંતિમ વેલ્યુ સુધી પહોંચે છે.
04.41 ચાલો હું for લુપનું સ્ટ્રક્ચર સમજાવું.
04.46 for વેરિયેબલ = શરૂઆતનો નમ્બર to અંતિમ નમ્બર { સ્ટેટમેન્ટ }
04.55 ચાલો હું વર્તમાન પ્રોગ્રામ રદ કરું.
04.59 ચાલો કેનવાસ સાફ કરવા માટે હું clear કમાન્ડ ટાઇપ કરી RUN કરું.
05.05 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
05.14 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો.
05.20 પ્રોગ્રામ ટાઇપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
05.25 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે.
05.32 હું કોડ સમજાવીશ.
05.34 "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
05.39 “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.
05.44 $r=0 r વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે.
05.52 for $x= 1 to 15 “for” કન્ડીશન 1 થી 15 સુધી તપાસે છે.
06.01 $r=$x*($x+1)/2 r વેરિયેબલની વેલ્યુની ગણતરી કરે છે.
06.12 fontsize 18 પ્રિન્ટ કમાંડ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
06.19 print $r કેનવાસ ઉપર વેરિયેબલ r ની વેલ્યુ પ્રદર્શિત કરે છે.
06.26 forward 15 “Turtle” ને કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસવા માટે કહે છે.
06.34 go 10,250 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફથી અને 250 પિક્સેલ્સ કેનવાસની ઉપરની તરફથી જવા માટે કહે છે.
06.48 “Turtle” કોઇ પણ સમય ગેપ વગર બધા પ્રિન્ટ કમાન્ડો દર્શાવે છે.
06.54 “Wait 2” કમાન્ડ ટર્ટલને આગામી આદેશ એકઝીક્યુટ કરવા પહેલા 2 સેકન્ડો માટે રાહ જોવા માટે કહે છે.
07.04 “print” કમાન્ડ બે અવતરણચિહ્નો ની અંદર દર્શાવેલ "સ્ટ્રીંગ" અને વેરિયેબલ r પણ દર્શાવે છે.
07.13 પ્રોગ્રામ રન કરવા માટે Run બટન પર ક્લિક કરો.
07.17 પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી અને પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
07.27 Turtle કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસે છે.
07.32 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07.37 સારાંશ માટે,
07.40 આ ટ્યુટોરીયલમાં આપણે,
07.44 “while”' લૂપ અને “for” લૂપનો ઉપયોગ કરતા શીખ્યા.
07.47 એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ માટે પ્રોગ્રામ લખો
07.54 “while” લૂપની મદદથી 2 ના ગુણાંક શોધો.
07.58 “for” લુપની મદદથી કોઈ એક નમ્બરનું ગુણાકાર કોષ્ટક શોધો.
08.03 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
08.08 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08.12 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08.17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
08.20 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08.23 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08.27 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08.36 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08.41 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08.48 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
08.54 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble