Difference between revisions of "KTurtle/C3/Common-Errors-in-KTurtle/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{|border =1 !Visual Cue !Narration |- || 00:01 || Welcome to this tutorial on '''Common Errors''' in '''KTurtle.''' |- || 00:07 ||In this tutorial, we will learn about |- || 00:…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|| 00:01 | || 00:01 | ||
− | || | + | || '''KTurtle''' માં '''Common Errors''' પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
+ | |||
|- | |- | ||
|| 00:07 | || 00:07 | ||
− | || | + | || આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું. |
+ | |||
|- | |- | ||
|| 00:10 | || 00:10 | ||
Line 14: | Line 16: | ||
|- | |- | ||
|| 00:12 | || 00:12 | ||
− | || '''Runtime errors''' | + | || '''Runtime errors''' અને |
|- | |- | ||
− | || 00:14 | + | || 00:14 |
|| '''Logical errors''' | || '''Logical errors''' | ||
+ | |||
|- | |- | ||
|| 00:17 | || 00:17 | ||
− | || | + | || આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું, |
|- | |- | ||
− | ||00:20 | + | || 00:20 |
− | |'''Ubuntu''' '''Linux''' OS | + | || '''Ubuntu''' '''Linux''' OS આવૃત્તિ '''12.04'''. |
|- | |- | ||
|| 00:25 | || 00:25 | ||
− | |'''KTurtle''' | + | || '''KTurtle''' આવૃત્તિ '''0.8.1''' બીટા. |
+ | |||
|- | |- | ||
|| 00:31 | || 00:31 | ||
− | || | + | || હું માનું છું કે તમને '''KTurtle''' પર કામ કરવાનું મૂળભૂત જ્ઞાન છે. |
|- | |- | ||
|| 00:36 | || 00:36 | ||
− | | | + | || જો નથી, તો સંબંધીત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
− | + | ||
'''http://spoken-tutorial.org''' | '''http://spoken-tutorial.org''' | ||
+ | |||
|- | |- | ||
|| 00:42 | || 00:42 | ||
− | || | + | || ચાલો પહેલા વ્યાખ્યાયિત કરીએ, કે એક '''Error''' શું છે? |
|- | |- | ||
|| 00:46 | || 00:46 | ||
− | |'''Error''' | + | || '''Error''' પ્રોગ્રામમાં કરેલ એક ભૂલ છે જે એક '''ખોટું''' અથવા '''અનપેક્ષિત''' પરિણામ ઉત્પન્ન કરે છે. |
+ | |||
|- | |- | ||
||00:55 | ||00:55 | ||
− | || | + | ||સૌ પહેલા હું '''"Types of errors".''' વિશે સમજાવીશ. |
+ | |||
|- | |- | ||
|| 01:00 | || 01:00 | ||
− | || '''Syntax error''' | + | || '''Syntax error''' એ એક '''પ્રોગ્રામીંગ ભાષા''' નાં '''વ્યાકરણનાં નિયમોનું ઉલ્લંઘન છે'''. |
|- | |- | ||
|| 01:09 | || 01:09 | ||
− | |''' | + | || જયારે પ્રોગ્રામ '''syntax errors''' ધરાવે છે ત્યારે '''Compilation''' નિષ્ફળ જાય છે. |
|- | |- | ||
|| 01:15 | || 01:15 | ||
− | |'''Syntax errors''' | + | || '''Syntax errors''' ને શોધવાં અને ઠીક કરવાં સરળ છે. |
|- | |- | ||
|| 01:22 | || 01:22 | ||
− | | | + | || ઉદાહરણ તરીકે : |
|- | |- | ||
|| 01:23 | || 01:23 | ||
− | || '''Unmatched parentheses''', '''square ''' | + | || '''Unmatched parentheses''', '''square ''' અને '''curly braces'''. |
|- | |- | ||
|| 01:29 | || 01:29 | ||
− | || | + | || એવાં '''variable''' નો ઉપયોગ જેને '''જાહેર''' કરાયું નથી. |
|- | |- | ||
|| 01:34 | || 01:34 | ||
− | || | + | || '''strings''' માં છૂટી ગયેલ '''quotes'''. |
+ | |||
|- | |- | ||
|| 01:38 | || 01:38 | ||
− | || | + | || ચાલો એક નવી '''KTurtle''' એપ્લીકેશન ખોલીએ. |
|- | |- | ||
|| 01:42 | || 01:42 | ||
− | | | + | || '''Dash home''' પર ક્લિક કરો. સર્ચ બારમાં, '''KTurtle''' ટાઈપ કરો. |
|- | |- | ||
|| 01:48 | || 01:48 | ||
− | | | + | || '''KTurtle''' આઇકોન પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
− | ||01:51 | + | || 01:51 |
− | || | + | || અમુક પ્રકારનાં ''' syntax errors''' સાથે ચાલો ટ્યુટોરીયલની શરૂઆત કરીએ. |
+ | |||
|- | |- | ||
− | ||01:58 | + | || 01:58 |
− | || | + | || મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
+ | |||
|- | |- | ||
|| 02:02 | || 02:02 | ||
− | || | + | || પ્રોગ્રામમાં '''error''' ને સમજાવવાં હેતુ, હું કોડનાં ભાગને ટીપ્પણ કરીશ. |
+ | |||
|- | |- | ||
|| 02:09 | || 02:09 | ||
− | || | + | || અહીં, હું લાઈનને ટીપ્પણી કરીશ. |
|- | |- | ||
|| 02:11 | || 02:11 | ||
− | ||'''$a=ask within double quotes "enter any number and click Ok"''' | + | || '''$a=ask within double quotes "enter any number and click Ok"''' |
+ | |||
|- | |- | ||
− | ||02:19 | + | || 02:19 |
− | || | + | || લાઈનને ટીપ્પણી કરવાં માટે હું '''hash(#)''' ચિન્હ વાપરીશ. |
+ | |||
|- | |- | ||
|| 02:23 | || 02:23 | ||
− | || | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 02:31 | || 02:31 | ||
− | | | + | || ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. |
|- | |- | ||
|| 02:37 | || 02:37 | ||
− | | | + | || પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
+ | |||
|- | |- | ||
|| 02:42 | || 02:42 | ||
− | || | + | || પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 02:47 | || 02:47 | ||
− | |'''Complier''' | + | ||'''Complier''' આપેલ '''error''' દર્શાવે છે, |
|- | |- | ||
|| 02:50 | || 02:50 | ||
− | |''' variable "$a" was used without first being assigned to a value.''' | + | || ''' variable "$a" was used without first being assigned to a value.''' |
+ | |||
|- | |- | ||
|| 02:57 | || 02:57 | ||
− | || | + | || '''error''' અહીં લાઈન ક્રમાંક 4 માં છે. |
|- | |- | ||
− | ||03:02 | + | || 03:02 |
− | || | + | || આ એક '''syntax error''' છે. તે ઉદ્દભવ્યો છે, કારણ કે વેરીએબલ '''a''' જાહેર કરાયો ન હતો. |
+ | |||
|- | |- | ||
|| 03:10 | || 03:10 | ||
− | || | + | || તો હું લાઈન ક્રમાંક 2 પર જઈશ, ટીપ્પણી રદ્દ કરો. |
+ | |||
|- | |- | ||
− | || | + | || 03:14 |
− | || | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
+ | |||
|- | |- | ||
|| 03:23 | || 03:23 | ||
− | || | + | || પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ |
|- | |- | ||
|| 03:27 | || 03:27 | ||
− | | | + | || '''a''' મુલ્ય માટે '''6''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો |
|- | |- | ||
|| 03:31 | || 03:31 | ||
− | | | + | || પ્રોગ્રામ કોઈપણ '''errors''' વિના ચાલે છે. |
+ | |||
|- | |- | ||
|| 03:35 | || 03:35 | ||
− | || | + | || હું '''KTurtle''' એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ. |
|- | |- | ||
|| 03:38 | || 03:38 | ||
− | | | + | || કેનવાસને સાફ કરવાં માટે '''clear''' કમાંડ અને '''Run''' ટાઈપ કરો. |
+ | |||
|- | |- | ||
− | ||03:43 | + | || 03:43 |
− | || | + | || ચાલો બીજા '''error''' તરફ દૃષ્ટિ ફેરવીએ. |
+ | |||
|- | |- | ||
− | ||03:46 | + | || 03:46 |
− | || | + | || મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
+ | |||
|- | |- | ||
|| 03:50 | || 03:50 | ||
− | || | + | || અહીં '''KTurtle''' માં "'''pi'''" નું મુલ્ય '''પૂર્વનિર્ધારિત''' છે. |
+ | |||
|- | |- | ||
|| 03:54 | || 03:54 | ||
− | || | + | || પ્રોગ્રામમાં ચાલો "'''$'''" ચિન્હને રદ્દ કરીએ. |
+ | |||
|- | |- | ||
− | || | + | || 03:58 |
− | || | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 04:05 | || 04:05 | ||
− | | | + | || ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. |
− | + | ||
|- | |- | ||
|| 04:11 | || 04:11 | ||
− | | | + | || પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
+ | |||
|- | |- | ||
|| 04:16 | || 04:16 | ||
− | || | + | || પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 04:19 | || 04:19 | ||
− | |'''Complier''' | + | || '''Complier''' આપેલ '''error''' દર્શાવે છે, |
|- | |- | ||
|| 04:22 | || 04:22 | ||
− | |'''you cannot put “=” here''' | + | || '''you cannot put “=” here''' |
+ | |||
|- | |- | ||
|| 04:26 | || 04:26 | ||
− | || | + | || આ '''error''' લાઈન ક્રમાંક 2 માં છે. |
+ | |||
|- | |- | ||
|| 04:30 | || 04:30 | ||
− | || | + | || આ એક '''syntax error''' છે. તે ઉદ્દભવ્યો છે, કારણ કે અહીં '''container of variable''' નથી. |
+ | |||
|- | |- | ||
|| 04:37 | || 04:37 | ||
− | || | + | || ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ '''$''' ચિન્હને બદલીએ. |
+ | |||
|- | |- | ||
− | || | + | || 04:41 |
− | || | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
+ | |||
|- | |- | ||
− | ||04:49 | + | || 04:49 |
− | || | + | || પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 04:53 | || 04:53 | ||
− | | | + | || ખૂણા મુલ્ય માટે '''45''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો |
|- | |- | ||
|| 04:57 | || 04:57 | ||
− | | | + | || પ્રોગ્રામ કોઈપણ '''errors''' વિના ચાલે છે. |
+ | |||
|- | |- | ||
|| 05:00 | || 05:00 | ||
− | || | + | || ચાલો સ્ટ્રીંગમાંની એકાદ '''quotes''' ને રદ્દ કરીએ. |
+ | |||
|- | |- | ||
− | ||05:05 | + | || 05:05 |
− | || | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
+ | |||
|- | |- | ||
|| 05:12 | || 05:12 | ||
− | || | + | || પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ |
|- | |- | ||
|| 05:15 | || 05:15 | ||
− | |'''Complier''' | + | || '''Complier''' આપેલ '''error''' દર્શાવે છે, |
|- | |- | ||
|| 05:18 | || 05:18 | ||
− | |'''Text string was not properly closed, expected a double quote “ ” to close the string.''' | + | || '''Text string was not properly closed, expected a double quote “ ” to close the string.''' |
+ | |||
|- | |- | ||
|| 05:25 | || 05:25 | ||
− | || | + | || અહીં '''error''' લાઈન ક્રમાંક 2 માં છે. |
+ | |||
|- | |- | ||
− | ||05:29 | + | || 05:29 |
− | || | + | || હું લાઈન ક્રમાંક 2 પર પાછી જઈશ અને '''quotes''' ને ફરીથી બદલીશ. |
+ | |||
|- | |- | ||
− | || | + | || 05:34 |
− | || | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
+ | |||
|- | |- | ||
|| 05:41 | || 05:41 | ||
− | || | + | || પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ |
|- | |- | ||
|| 05:44 | || 05:44 | ||
− | || | + | || ખૂણા મુલ્ય માટે '''45''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
|| 05:49 | || 05:49 | ||
− | | | + | || પ્રોગ્રામ કોઈપણ '''errors''' વિના ચાલે છે. |
|- | |- | ||
|| 05:52 | || 05:52 | ||
− | | | + | || આ રીતે તમે એ લાઈનને શોધી શકો છો જ્યાં '''error''' ઉદ્દભવી છે, અને તેને બરાબર પણ કરી શકો છો. |
+ | |||
|- | |- | ||
− | ||05:59 | + | || 05:59 |
− | || | + | || હવે ચાલો '''runtime errors''' વિશે શીખીએ. |
+ | |||
|- | |- | ||
|| 06:04 | || 06:04 | ||
− | ||'''Run-time error''' | + | || '''Run-time error''' એક પ્રોગ્રામનાં '''execution''' દરમ્યાન ઉદ્દભવે છે. |
|- | |- | ||
|| 06:10 | || 06:10 | ||
− | | | + | || તે પ્રોગ્રામને '''crash''' કરી શકે છે જયારે તમે તેને રન કરો છો. |
|- | |- | ||
|| 06:15 | || 06:15 | ||
− | |'''Runtime errors''' | + | || '''Runtime errors''' સામાન્ય રીતે વપરાશકર્તા દ્વારા ખોટા ઈનપુટનાં લીધે થાય છે. |
|- | |- | ||
|| 06:23 | || 06:23 | ||
− | |'''Compiler''' | + | || '''Compiler''' આ '''errors''' ને શોધી શકતા નથી. |
|- | |- | ||
|| 06:27 | || 06:27 | ||
− | | | + | || ઉદાહરણ તરીકે : |
+ | |||
|- | |- | ||
|| 06:29 | || 06:29 | ||
− | | | + | || એવાં એક '''variable''' દ્વારા વિભાજીત કરવાનો પ્રયાસ કરવું જે કોઈપણ મુલ્ય ન ધરાવે. |
|- | |- | ||
|| 06:3 | || 06:3 | ||
− | | | + | || '''terminating condition''' અથવા '''increment value''' વગર એક લૂપને રન કરવું. |
+ | |||
|- | |- | ||
− | ||06:43 | + | || 06:43 |
− | || | + | || હું એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ. |
|- | |- | ||
|| 06:47 | || 06:47 | ||
− | | | + | || કેનવાસને સાફ કરવાં માટે '''clear''' કમાંડ અને '''Run''' ટાઈપ કરો. |
+ | |||
|- | |- | ||
|| 06:52 | || 06:52 | ||
− | || | + | || મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
|- | |- | ||
|| 06:56 | || 06:56 | ||
− | | | + | || આ પ્રોગ્રામ બે ક્રમાંકોને '''divides''' કરે છે. |
|- | |- | ||
|| 07:00 | || 07:00 | ||
− | |'a' | + | || ''''a'''' એ '''dividend''' છે અને ''''r'''' એ '''divisor''' છે. |
+ | |||
|- | |- | ||
− | ||07:04 | + | || 07:04 |
− | || | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 07:11 | || 07:11 | ||
− | | | + | || ટ્યુટોરીયલને અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. |
|- | |- | ||
|| 07:16 | || 07:16 | ||
− | | | + | || પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
+ | |||
|- | |- | ||
|| 07:20 | || 07:20 | ||
− | || | + | || પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 07:24 | || 07:24 | ||
− | | | + | || ચાલો ''''a'''' માટે '''5''' ને દાખલ કરીએ અને '''OK''' ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 07:29 | || 07:29 | ||
− | | | + | || ''''r'''' માટે '''0''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો |
|- | |- | ||
|| 07:33 | || 07:33 | ||
− | | | + | || અહીં આપણને એક '''runtime error''' મળે છે, |
|- | |- | ||
|| 07:36 | || 07:36 | ||
− | |“'''you tried to divide by zero'''” | + | || “'''you tried to divide by zero'''” |
+ | |||
|- | |- | ||
|| 07:39 | || 07:39 | ||
− | || | + | || આ '''error''' લાઈન ક્રમાંક 4 માં છે. |
+ | |||
|- | |- | ||
|| 07:43 | || 07:43 | ||
− | || | + | || આ '''error''' ઉદ્દભવે છે કારણ કે આપણે એક ક્રમાંકને '''શૂન્ય'' દ્વારા '''divide''' કરી શકતા નથી. |
+ | |||
|- | |- | ||
|| 07:49 | || 07:49 | ||
− | || | + | || ચાલો ફરીથી રન કરીએ. |
|- | |- | ||
|| 07:51 | || 07:51 | ||
− | | | + | || '''a''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
|| 07:54 | || 07:54 | ||
− | | | + | || ''''r'''' માટે '''2''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
|| 07:58 | || 07:58 | ||
− | | | + | || પ્રોગ્રામ કોઈપણ '''errors''' વિના. |
+ | |||
|- | |- | ||
|| 08:01 | || 08:01 | ||
− | || | + | || હું ચાલુ પ્રોગ્રામને '''KTurtle''' એડીટરમાંથી સાફ કરીશ. |
|- | |- | ||
|| 08:05 | || 08:05 | ||
− | | | + | || કેનવાસને સાફ કરવાં માટે '''clear''' કમાંડ અને '''Run''' ટાઈપ કરો. |
+ | |||
|- | |- | ||
− | ||08:10 | + | || 08:10 |
− | || | + | || આગળ આપણે '''logical errors''' વિશે શીખીશું. |
+ | |||
|- | |- | ||
|| 08:14 | || 08:14 | ||
− | ||'''Logical error''' | + | || '''Logical error''' એ પ્રોગ્રામનાં '''source code''' માંની એક ભૂલ છે જે '''ખોટાં''' અથવા '''અનપેક્ષિત''' વર્તનમાં પરિણમે છે. |
|- | |- | ||
|| 08:26 | || 08:26 | ||
− | | | + | || ઉદાહરણ તરીકે, |
|- | |- | ||
|| 08:28 | || 08:28 | ||
− | |'''Assigning''' | + | || ખોટાં વેરીએબલને એક મૂલ્ય '''Assigning''' કરવું. |
|- | |- | ||
|| 08:32 | || 08:32 | ||
− | |''' | + | || બે ક્રમાંકોને '''adding''' નાં બદલે '''Multiplying''' કરવું. |
+ | |||
|- | |- | ||
− | ||08:36 | + | || 08:36 |
− | || | + | || મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
+ | |||
|- | |- | ||
− | || | + | || 08:39 |
− | || | + | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ |
|- | |- | ||
|| 08:47 | || 08:47 | ||
− | | | + | || ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. |
|- | |- | ||
|| 08:52 | || 08:52 | ||
− | | | + | || પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
+ | |||
|- | |- | ||
|| 08:57 | || 08:57 | ||
− | || | + | || પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 09:01 | || 09:01 | ||
− | || | + | || એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 09:05 | || 09:05 | ||
− | || | + | || લૂપ એક '''infinite loop''' માં જાય છે. |
+ | |||
|- | |- | ||
|| 09:08 | || 09:08 | ||
− | || | + | || આપણે જોઈએ છીએ કે '''“while”''' લૂપ 31 થી ક્રમાંકોને પ્રિન્ટ કરે છે અને હજુ સુધી કરી રહ્યું છે. |
|- | |- | ||
|| 09:15 | || 09:15 | ||
− | || | + | || આ એક '''logical error''' છે. |
|- | |- | ||
|| 09:18 | || 09:18 | ||
− | || | + | || “while” કંડીશનમાં '''x''' એ '''20''' કરતા મોટો છે, |
|- | |- | ||
|| 09:23 | || 09:23 | ||
− | || | + | || પરંતુ '''variable''' x એ હંમેશા '''20''' કરતા મોટો હોય છે |
|- | |- | ||
|| 09:28 | || 09:28 | ||
− | || | + | || આમ, લૂપ ક્યારે પણ '''terminates''' નહી થશે. |
+ | |||
|- | |- | ||
|| 09:31 | || 09:31 | ||
− | || | + | || પ્રક્રિયાને અટકાવવાં માટે હું '''Abort''' બટન પર ક્લિક કરીશ. |
+ | |||
|- | |- | ||
|| 09:36 | || 09:36 | ||
− | || | + | || ચાલો '''$x=$x+1''' ને '''$x=$x-1''' માં બદલી કરીએ. |
+ | |||
+ | |- | ||
+ | || 09:44 | ||
+ | || હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ. | ||
+ | |||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|| 09:51 | || 09:51 | ||
− | || | + | || પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 09:55 | || 09:55 | ||
− | || | + | || એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ. |
|- | |- | ||
|| 09:59 | || 09:59 | ||
− | || | + | || '''29 થી 20''' મુલ્યોને પ્રિન્ટ કર્યા બાદ લૂપ '''terminates''' થાય છે. |
+ | |||
|- | |- | ||
− | ||10:05 | + | || 10:05 |
− | || | + | || આ સાથે આપણે આ ટ્યુટોરીયલનાં અંતમાં આવ્યા છીએ. |
|- | |- | ||
|| 10:10 | || 10:10 | ||
− | || | + | || સારાંશમાં. |
+ | |||
|- | |- | ||
|| 10:12 | || 10:12 | ||
− | || | + | || આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, '''errors''' અને '''errors''' નાં પ્રકારો, જેમ કે |
|- | |- | ||
|| 10:18 | || 10:18 | ||
− | | | + | || એવાં '''variable''' નો વપરાશ કરતા જે જાહેર થયું નથી. |
|- | |- | ||
|| 10:23 | || 10:23 | ||
− | | | + | || સ્ટ્રીંગમાં છૂટી ગયેલ '''quotes'''. |
|- | |- | ||
|| 10:27 | || 10:27 | ||
− | |''' Runtime errors''' | + | || ''' Runtime errors''' અને |
|- | |- | ||
|| 10:30 | || 10:30 | ||
|| '''Logical errors''' | || '''Logical errors''' | ||
+ | |||
|- | |- | ||
|| 10:3 | || 10:3 | ||
− | || | + | || એક એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી '''errors''' શોધો. |
|- | |- | ||
||10:46 | ||10:46 | ||
− | || | + | ||આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial''' |
+ | |||
|- | |- | ||
|| 10:50 | || 10:50 | ||
− | | | + | || તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
+ | |||
|- | |- | ||
|| 10:54 | || 10:54 | ||
− | | | + | || જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
+ | |||
|- | |- | ||
||10:59 | ||10:59 | ||
− | || | + | || સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
|- | |- | ||
|| 11:01 | || 11:01 | ||
− | | | + | || મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
+ | |||
|- | |- | ||
|| 11:05 | || 11:05 | ||
− | | | + | || જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
+ | |||
|- | |- | ||
|| 11:09 | || 11:09 | ||
− | | | + | || વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
+ | |||
|- | |- | ||
|| 11: 17 | || 11: 17 | ||
− | || | + | || સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
|| 11:23 | || 11:23 | ||
− | | | + | || જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | ||11:31 | + | || 11:31 |
− | || | + | || આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''. |
|- | |- | ||
− | ||11:37 | + | || 11:37 |
− | || | + | || '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
+ | |||
|- | |- | ||
− | ||11:41 | + | || 11:41 |
− | || | + | || જોડાવાબદ્દલ આભાર. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Revision as of 17:10, 1 July 2013
Visual Cue | Narration |
---|---|
00:01 | KTurtle માં Common Errors પરનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું. |
00:10 | Syntax errors |
00:12 | Runtime errors અને |
00:14 | Logical errors |
00:17 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું, |
00:20 | Ubuntu Linux OS આવૃત્તિ 12.04. |
00:25 | KTurtle આવૃત્તિ 0.8.1 બીટા. |
00:31 | હું માનું છું કે તમને KTurtle પર કામ કરવાનું મૂળભૂત જ્ઞાન છે. |
00:36 | જો નથી, તો સંબંધીત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
00:42 | ચાલો પહેલા વ્યાખ્યાયિત કરીએ, કે એક Error શું છે? |
00:46 | Error પ્રોગ્રામમાં કરેલ એક ભૂલ છે જે એક ખોટું અથવા અનપેક્ષિત પરિણામ ઉત્પન્ન કરે છે. |
00:55 | સૌ પહેલા હું "Types of errors". વિશે સમજાવીશ. |
01:00 | Syntax error એ એક પ્રોગ્રામીંગ ભાષા નાં વ્યાકરણનાં નિયમોનું ઉલ્લંઘન છે. |
01:09 | જયારે પ્રોગ્રામ syntax errors ધરાવે છે ત્યારે Compilation નિષ્ફળ જાય છે. |
01:15 | Syntax errors ને શોધવાં અને ઠીક કરવાં સરળ છે. |
01:22 | ઉદાહરણ તરીકે : |
01:23 | Unmatched parentheses, square અને curly braces. |
01:29 | એવાં variable નો ઉપયોગ જેને જાહેર કરાયું નથી. |
01:34 | strings માં છૂટી ગયેલ quotes. |
01:38 | ચાલો એક નવી KTurtle એપ્લીકેશન ખોલીએ. |
01:42 | Dash home પર ક્લિક કરો. સર્ચ બારમાં, KTurtle ટાઈપ કરો. |
01:48 | KTurtle આઇકોન પર ક્લિક કરો. |
01:51 | અમુક પ્રકારનાં syntax errors સાથે ચાલો ટ્યુટોરીયલની શરૂઆત કરીએ. |
01:58 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
02:02 | પ્રોગ્રામમાં error ને સમજાવવાં હેતુ, હું કોડનાં ભાગને ટીપ્પણ કરીશ. |
02:09 | અહીં, હું લાઈનને ટીપ્પણી કરીશ. |
02:11 | $a=ask within double quotes "enter any number and click Ok" |
02:19 | લાઈનને ટીપ્પણી કરવાં માટે હું hash(#) ચિન્હ વાપરીશ. |
02:23 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
02:31 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
02:37 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
02:42 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
02:47 | Complier આપેલ error દર્શાવે છે, |
02:50 | variable "$a" was used without first being assigned to a value. |
02:57 | error અહીં લાઈન ક્રમાંક 4 માં છે. |
03:02 | આ એક syntax error છે. તે ઉદ્દભવ્યો છે, કારણ કે વેરીએબલ a જાહેર કરાયો ન હતો. |
03:10 | તો હું લાઈન ક્રમાંક 2 પર જઈશ, ટીપ્પણી રદ્દ કરો. |
03:14 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
03:23 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ |
03:27 | a મુલ્ય માટે 6 દાખલ કરો અને OK ક્લિક કરો |
03:31 | પ્રોગ્રામ કોઈપણ errors વિના ચાલે છે. |
03:35 | હું KTurtle એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ. |
03:38 | કેનવાસને સાફ કરવાં માટે clear કમાંડ અને Run ટાઈપ કરો. |
03:43 | ચાલો બીજા error તરફ દૃષ્ટિ ફેરવીએ. |
03:46 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
03:50 | અહીં KTurtle માં "pi" નું મુલ્ય પૂર્વનિર્ધારિત છે. |
03:54 | પ્રોગ્રામમાં ચાલો "$" ચિન્હને રદ્દ કરીએ. |
03:58 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
04:05 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
04:11 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
04:16 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
04:19 | Complier આપેલ error દર્શાવે છે, |
04:22 | you cannot put “=” here |
04:26 | આ error લાઈન ક્રમાંક 2 માં છે. |
04:30 | આ એક syntax error છે. તે ઉદ્દભવ્યો છે, કારણ કે અહીં container of variable નથી. |
04:37 | ચાલો પ્રોગ્રામ પર પાછા જઈએ $ ચિન્હને બદલીએ. |
04:41 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
04:49 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
04:53 | ખૂણા મુલ્ય માટે 45 દાખલ કરો અને OK ક્લિક કરો |
04:57 | પ્રોગ્રામ કોઈપણ errors વિના ચાલે છે. |
05:00 | ચાલો સ્ટ્રીંગમાંની એકાદ quotes ને રદ્દ કરીએ. |
05:05 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
05:12 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ |
05:15 | Complier આપેલ error દર્શાવે છે, |
05:18 | Text string was not properly closed, expected a double quote “ ” to close the string. |
05:25 | અહીં error લાઈન ક્રમાંક 2 માં છે. |
05:29 | હું લાઈન ક્રમાંક 2 પર પાછી જઈશ અને quotes ને ફરીથી બદલીશ. |
05:34 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
05:41 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ |
05:44 | ખૂણા મુલ્ય માટે 45 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05:49 | પ્રોગ્રામ કોઈપણ errors વિના ચાલે છે. |
05:52 | આ રીતે તમે એ લાઈનને શોધી શકો છો જ્યાં error ઉદ્દભવી છે, અને તેને બરાબર પણ કરી શકો છો. |
05:59 | હવે ચાલો runtime errors વિશે શીખીએ. |
06:04 | Run-time error એક પ્રોગ્રામનાં execution દરમ્યાન ઉદ્દભવે છે. |
06:10 | તે પ્રોગ્રામને crash કરી શકે છે જયારે તમે તેને રન કરો છો. |
06:15 | Runtime errors સામાન્ય રીતે વપરાશકર્તા દ્વારા ખોટા ઈનપુટનાં લીધે થાય છે. |
06:23 | Compiler આ errors ને શોધી શકતા નથી. |
06:27 | ઉદાહરણ તરીકે : |
06:29 | એવાં એક variable દ્વારા વિભાજીત કરવાનો પ્રયાસ કરવું જે કોઈપણ મુલ્ય ન ધરાવે. |
06:3 | terminating condition અથવા increment value વગર એક લૂપને રન કરવું. |
06:43 | હું એડીટરમાંથી ચાલુ પ્રોગ્રામને સાફ કરીશ. |
06:47 | કેનવાસને સાફ કરવાં માટે clear કમાંડ અને Run ટાઈપ કરો. |
06:52 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
06:56 | આ પ્રોગ્રામ બે ક્રમાંકોને divides કરે છે. |
07:00 | 'a' એ dividend છે અને 'r' એ divisor છે. |
07:04 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
07:11 | ટ્યુટોરીયલને અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
07:16 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
07:20 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
07:24 | ચાલો 'a' માટે 5 ને દાખલ કરીએ અને OK ક્લિક કરીએ. |
07:29 | 'r' માટે 0 દાખલ કરો અને OK ક્લિક કરો |
07:33 | અહીં આપણને એક runtime error મળે છે, |
07:36 | “you tried to divide by zero” |
07:39 | આ error લાઈન ક્રમાંક 4 માં છે. |
07:43 | આ error' ઉદ્દભવે છે કારણ કે આપણે એક ક્રમાંકને શૂન્ય દ્વારા divide કરી શકતા નથી. |
07:49 | ચાલો ફરીથી રન કરીએ. |
07:51 | a માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો. |
07:54 | 'r' માટે 2 દાખલ કરો અને OK ક્લિક કરો. |
07:58 | પ્રોગ્રામ કોઈપણ errors વિના. |
08:01 | હું ચાલુ પ્રોગ્રામને KTurtle એડીટરમાંથી સાફ કરીશ. |
08:05 | કેનવાસને સાફ કરવાં માટે clear કમાંડ અને Run ટાઈપ કરો. |
08:10 | આગળ આપણે logical errors વિશે શીખીશું. |
08:14 | Logical error એ પ્રોગ્રામનાં source code માંની એક ભૂલ છે જે ખોટાં અથવા અનપેક્ષિત વર્તનમાં પરિણમે છે. |
08:26 | ઉદાહરણ તરીકે, |
08:28 | ખોટાં વેરીએબલને એક મૂલ્ય Assigning કરવું. |
08:32 | બે ક્રમાંકોને adding નાં બદલે Multiplying કરવું. |
08:36 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
08:39 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ |
08:47 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
08:52 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો. |
08:57 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
09:01 | એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ. |
09:05 | લૂપ એક infinite loop માં જાય છે. |
09:08 | આપણે જોઈએ છીએ કે “while” લૂપ 31 થી ક્રમાંકોને પ્રિન્ટ કરે છે અને હજુ સુધી કરી રહ્યું છે. |
09:15 | આ એક logical error છે. |
09:18 | “while” કંડીશનમાં x એ 20 કરતા મોટો છે, |
09:23 | પરંતુ variable x એ હંમેશા 20 કરતા મોટો હોય છે |
09:28 | આમ, લૂપ ક્યારે પણ terminates નહી થશે. |
09:31 | પ્રક્રિયાને અટકાવવાં માટે હું Abort બટન પર ક્લિક કરીશ. |
09:36 | ચાલો $x=$x+1 ને $x=$x-1 માં બદલી કરીએ. |
09:44 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
09:51 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
09:55 | એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ. |
09:59 | 29 થી 20 મુલ્યોને પ્રિન્ટ કર્યા બાદ લૂપ terminates થાય છે. |
10:05 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલનાં અંતમાં આવ્યા છીએ. |
10:10 | સારાંશમાં. |
10:12 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, errors અને errors નાં પ્રકારો, જેમ કે |
10:18 | એવાં variable નો વપરાશ કરતા જે જાહેર થયું નથી. |
10:23 | સ્ટ્રીંગમાં છૂટી ગયેલ quotes. |
10:27 | Runtime errors અને |
10:30 | Logical errors |
10:3 | એક એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે આપેલ પ્રોગ્રામમાંથી errors શોધો. |
10:46 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
10:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
10:54 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
11:01 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11:05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11:09 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11: 17 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
11:23 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:31 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
11:37 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
11:41 | જોડાવાબદ્દલ આભાર. |