Difference between revisions of "Health-and-Nutrition/C2/Pre-pregnancy-Nutrition/Gujarati"
Line 3: | Line 3: | ||
|<center>Narration</center> | |<center>Narration</center> | ||
− | |- | + | | - |
− | | 00: | + | | 00:01 |
− | | | + | | પૂર્વ ગર્ભાવસ્થા પોષણ આ '''Spoken Tutorial''' માં તમારું સ્વાગત છે. |
− | |- | + | | - |
− | | 00: | + | | 00:05 |
− | | આ | + | | આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું - પ્રજનન વય અને પૂર્વ ગર્ભાવસ્થા સમય દરમિયાન લાગતી પોષણ સંબંધિત જરૂરિયાતો . |
+ | |||
+ | | - | ||
+ | | 00:14 | ||
+ | | ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ | ||
− | |- | + | | - |
| 00:17 | | 00:17 | ||
− | | | + | | પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે. |
− | |- | + | | - |
− | | 00:22 | + | | 00: 22 |
− | | | + | | તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે, |
− | |- | + | | - |
− | | 00: | + | | 00: 27 |
− | | | + | | તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે. |
+ | સાથે જ ઊર્જા પ્રદાન કરે છે. | ||
+ | |||
+ | | - | ||
+ | | 00: 34 | ||
+ | | પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે. | ||
− | + | | - | |
+ | | 00: 41 | ||
+ | | લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે | ||
− | + | | 00:47 | |
− | | 00: | + | | ખોરાકમાં પ્રોટીનની ઉણપથી માતાના પેટમાં બાળકના તથા વિકાસ પર અસર પડે છે |
− | | | + | |
− | |- | + | | - |
− | | 00: | + | | 00: 52 |
− | | | + | | બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે. |
− | + | | - | |
+ | | 01:00 | ||
+ | | મોટા વયના લોકોમાં આ સમસ્યા થાય છે - ચામડીની ઝુર્રીઓ, | ||
+ | વાળ ખરવા | ||
− | |- | + | | - |
− | | | + | | 01: 05 |
− | | | + | | થાક લાગવો અને નબળાઈ, |
− | |- | + | | - |
− | | | + | | 01: 08 |
− | | | + | | વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે |
− | |- | + | | - |
− | | | + | | 01:11 |
− | | | + | | અન્ય એક પ્રોટીન જે કેરાટિન છે તે વાળ, નખ અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે |
− | + | | - | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | |- | + | |
| 01:18 | | 01:18 | ||
− | | | + | | રસપ્રદ રીતે, કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને એમિનો એસિડ કહેવાય છે |
− | |- | + | | - |
− | | 01: | + | | 01: 24 |
− | | | + | | કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે |
+ | જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે | ||
− | |- | + | | - |
− | | 01 | + | | 01.33 |
− | | | + | | ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન |
− | |- | + | | - |
− | | 01: | + | | 01:41 |
− | | તમામ | + | | અગાઉ ઉલ્લેખિત તમામ 9 એમિનો એસિડ, પ્રાણીઓના પ્રોટીનમાં મળી આવે છે. |
− | |- | + | | - |
− | | 01: | + | | 01: 46 |
− | | | + | | તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે |
− | |- | + | | - |
− | |01: | + | | 01:51 |
− | | | + | | બીજી તરફ, વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં - |
+ | આ આવશ્યક 9 એમિનો એસિડ ઓછી માત્રામાં હોય છે. | ||
− | |- | + | | - |
− | | 02: | + | | 02: 00 |
− | | | + | | ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે. |
− | |- | + | | - |
− | | 02: | + | | 02:07 |
− | | | + | | એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવું મહત્વપૂર્ણ છે. |
− | |- | + | | - |
− | | 02: | + | | 02: 13 |
− | | | + | | ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે |
− | |- | + | | - |
| 02:23 | | 02:23 | ||
− | | | + | | હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ - ચરબી વિશે શીખીશું |
− | |- | + | | - |
− | | 02: | + | | 02: 28 |
− | | | + | | સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે |
− | |- | + | | - |
− | | 02: | + | | 02:32 |
− | | | + | | કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી - જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ. |
+ | તેથી આહારમાં તેનો સમાવેશ કરવું જરૂરી છે. | ||
− | |- | + | | - |
− | |02: | + | | 02:40 |
− | | | + | | આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખવામાં મદદ છે. |
− | |- | + | | - |
− | | 02: | + | | 02: 42 |
− | | | + | | શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે. |
− | |- | + | | - |
− | | 02: | + | | |
− | | | + | 02:48 |
+ | | તે અવિકસિત બાળક જન્મના જોખમને પણ ટાળે છે | ||
+ | અને બાળકમાં બુદ્ધિમતાનો વિકાસ કરે છે | ||
− | + | | - | |
+ | | 02:56 | ||
+ | | પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન-A વિશે શીખીશું | ||
− | |- | + | | - |
| 03:01 | | 03:01 | ||
− | | | + | | વિટામિન A આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું નિયમન કરે છે |
− | |- | + | | - |
− | | 03: | + | | 03: 07 |
− | | | + | | સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે |
− | + | | - | |
+ | | 03:14 | ||
+ | | વિટામિન A ની જેમ, સંપૂર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શક્તિ આપવા અને તેમને જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે | ||
− | |- | + | | - |
− | | 03: | + | | 03:24 |
− | | | + | | તમામ B-વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું - વિટામિન-B6-પાઇરીડોક્સિન |
− | |- | + | | - |
− | | 03: | + | | 03:31 |
− | | | + | | વિટામિન-B6-પાઇરીડોક્સિન ચેતા પ્રણાલીના કાર્યમાં આવશ્યક છે. |
+ | તેથી મગજના વિકાસમાં સુધાર કરે છે. | ||
− | |- | + | | - |
− | | 03: | + | | 03:39 |
− | | | + | | અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે. |
− | |- | + | | - |
− | | 03: | + | | 03:44 |
− | | | + | | હજી એક પોષક તત્વ છે, વિટામિન B12 જે ફોલેટ અને કોલાઈન સાથે - એનિમિયા અને ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ખામીને અટકાવવામાં મદદ કરે છે |
− | |- | + | | - |
− | | 03: | + | | 03: 54 |
− | | | + | | ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે. |
− | |- | + | | - |
− | | | + | | 04:04 |
− | | | + | | નોંધ લો - ન્યુરલ ટ્યુબ એ બાળકનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે. |
− | + | | - | |
+ | | 04:11 | ||
+ | | તેથી આ અત્યંત જરૂરી છે કે ગર્ભાવસ્થા પહેલા શરીરમાં પૂરતા પ્રમાણમાં | ||
+ | ફોલેટ, વિટામિન B12 અને કોલાઈન હોવું જોઈએ. | ||
− | + | | - | |
+ | | 04:20 | ||
+ | | વિટામિન B12 ની ઉણપ લીધે પણ એનિમિયા, વાંઝિયાપણું અને ગર્ભપાતની સમસ્યા થાય છે | ||
− | + | | - | |
+ | | 04:27 | ||
+ | | હવે, આપણે બીજા અગત્યના પોષક તત્વ - ફોલેટ વિશે શીખીશું | ||
− | + | | - | |
+ | | 04:31 | ||
+ | | ફોલેટ કે જેને વિટામિન-B9 તરીકે પણ ઓળખાય છે, શરીરમાં તંદુરસ્ત નવા કોષો બનાવવામાં મદદ કરે છે. | ||
− | |- | + | | - |
− | | | + | | 04: 38 |
− | | | + | | આ કોષો ફેફસાંમાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે. |
− | |- | + | | - |
− | | | + | | 04:43 |
− | | | + | | સગર્ભા માતામાં ફોલેટની ઉણપ એનિમિયા તરફ દોરી જાય છે અને મગજ અને કરોડરજ્જુની ખામી થાય છે, જેને ન્યુરલ ટ્યુબ ખામી કહેવાય છે. |
+ | |||
+ | | - | ||
+ | | 04:52 | ||
+ | | નોંધ લો કે: ન્યુરલ ટ્યુબ ખામી સમાન ટ્યુટોરીયલમાં પહેલાં જ સમજાવવામાં આવી છે. | ||
+ | |||
+ | | - | ||
+ | | 04: 58 | ||
+ | | હવે આપણે આયર્ન (લોહ તત્વ) વિશે શીખીશું | ||
+ | જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને બાળકના વિકાસ માટે જરૂરી છે | ||
+ | |||
+ | | - | ||
+ | | 05:07 | ||
+ | | ગર્ભાવસ્થામાં હિમોગ્લોબિન ઓછું હોવાથી - ગર્ભાવસ્થા દરમ્યાન આપેલ સમસ્યા થાય છે - જેમ કે ઉચ્ચ રક્તદાબ | ||
+ | |||
+ | | - | ||
+ | | 05: 13 | ||
+ | | સમય પહેલા પ્રસવ | ||
+ | |||
+ | | - | ||
+ | | 05: 15 | ||
+ | | જન્મથી જ શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાત | ||
+ | |||
+ | | - | ||
+ | | 05:18 | ||
+ | | આના સિવાય | ||
+ | હિમોગ્લોબિન ઓક્સિજનને અન્ય પેશીઓ અને કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે | ||
+ | |||
+ | | - | ||
+ | | 05: 25 | ||
+ | | હિમોગ્લોબિન અને આયર્નની ઓછી માત્રા લીધે એનિમિયા થાય છે. | ||
+ | |||
+ | | - | ||
+ | | 05:30 | ||
+ | | વધુમાં, આપેલ લીધે સ્ત્રીઓમાં આયર્નનો અભાવ હોઈ શકે છે, જેમકે માસિક સ્રાવ, | ||
+ | |||
+ | | - | ||
+ | | 05: 36 | ||
+ | | પેટમાં કીડા થવા | ||
+ | |||
+ | | - | ||
+ | | 05: 38 | ||
+ | | આહારમાં ઓછું આયર્ન હોવું અને ખોરાકમાં ફાયટિક એસિડ અથવા ઓક્સેલેટ્સ હોવાથી આયર્નનું શોષણ ન થવું | ||
+ | |||
+ | | - | ||
+ | | 05:45 | ||
+ | | ફાયટિક એસિડ અને ઓક્સેલેટ્સ ઘટાડવા અને પોષક તત્ત્વોનું શોષણ વધારવા માટે - | ||
+ | |||
+ | | - | ||
+ | | 05: 52 | ||
+ | | રાંધવા પૂર્વ પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે - પલાળીને રાખવું, અંકુરીત કરવું, શેકવું અને આથો લાવવો | ||
|- | |- | ||
− | | | + | | 06:00 |
− | | અને | + | | આયર્નની ઉણપ લીધે થનાર '''Anemia''' ના સંકેતો છે- |
+ | |||
+ | થાક લાગવો અને ઊર્જાનો અભાવ | ||
|- | |- | ||
− | | | + | |06:06 |
− | | | + | | શ્વાસ ફુલાવો |
+ | |||
+ | હૃદયના ધબકારા વધવા | ||
|- | |- | ||
− | | | + | |06:10 |
− | | | + | | અને ફીકી ચામડી |
|- | |- | ||
− | | | + | | 06:11 |
− | | | + | | યાદ રાખો, આયર્ન સાથે - |
+ | |||
+ | હંમેશા '''Vitamin-C ''' થી પ્રચુર ખોરાક ખાવો જોઈએ કારણ કે તેનાથી આયર્નના શોષણમાં મદદ મળે છે | ||
|- | |- | ||
− | | | + | |06:19 |
− | | | + | |'''Vitamin-C ''' રોગ પ્રતિરક્ષક શક્તિ પણ વધારે છે અને તેથી ચેપ લાગવાની સંભાવના ઘટે છે. |
|- | |- | ||
− | | | + | | 06:25 |
− | | | + | | આગળ, આપણે '''Calcium ''' અને '''Vitamin D''' ના મહત્વ બદ્દલ શીખીશું |
|- | |- | ||
− | | | + | |06:30 |
− | | | + | | '''Calcium''' ને ગ્રહણ કરવાનો આગ્રહ કરાય છે કારણ કે તેનાથી હાડકાના વિકાસમાં મદદ મળે છે |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |06:35 |
− | | | + | | બાળકના હાડકા અને દાંતના વિકાસ માટે '''Calcium''' ની જરૂર રહે છે. |
|- | |- | ||
− | | | + | |06:39 |
− | | | + | | '''Calcium''' ની ઓછી માત્રા હોવી નબળા હાડકાનું કારણ બને છે |
|- | |- | ||
− | | | + | |06:43 |
− | | | + | |જ્યારે કે, યાદ રાખો કે- શરીરમાં '''calcium ''' ના શોષણ માટે '''Vitamin-D''' ની જરૂર પડે છે. |
|- | |- | ||
− | | | + | | 06:50 |
− | | | + | | '''Vitamin-D''' પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ માર્ગ છે 11.00 am થી 3.00 pm વચ્ચે 15 to 20 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેવું. |
|- | |- | ||
− | | | + | | 06:59 |
− | | | + | | આગળ, આપણે '''Choline''' વિશે શીખીશું. |
|- | |- | ||
− | | | + | | 07:02 |
− | | | + | | '''Choline''' એ બાળકના મગજ વિકાસ માટે મહત્વપૂર્ણ છે |
+ | |||
+ | કારણ કે તે યાદશક્તિ વધારે છે અને ધ્યાન લગાડવાની શક્તિ આપે છે | ||
|- | |- | ||
− | | | + | | 07:09 |
− | | | + | | ''' Choline''' ના ઉણપ લીધે - વયસ્કોમાં ચરબીયુક્ત યકૃત થાય છે |
|- | |- | ||
− | | | + | |07:13 |
− | | | + | | તેમજ ગર્ભપાત અને balak ma '''Neural tube defects''' – |
+ | |||
+ | જે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉલ્લેખ કરાયું છે | ||
|- | |- | ||
− | | | + | | 07:20 |
− | | | + | | ચાલો આગળ વધીએ અને '''Zinc''' ના મહત્વ બદ્દલ શીખીએ, |
|- | |- | ||
− | | | + | | 07:24 |
− | | | + | | '''Zinc''' રોગપ્રતિરક્ષા માટે અને કોષ વિકાસ માટે મહત્વપૂર્ણ છે - |
+ | |||
+ | તે શરીરમાં જનીન ઘટક અને '''protein''' બનાવવામાં મદદ કરે છે | ||
|- | |- | ||
− | | | + | |07:31 |
− | | | + | |તે ઘા ભરવામાં મદદ કરે છે. |
+ | |||
+ | સાથે જ તે સ્ત્રીઓમાં ડિમ્બક્ષરણ અને પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે | ||
|- | |- | ||
− | | | + | |07:37 |
− | | | + | |અને તે બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે |
|- | |- | ||
− | | | + | |07:40 |
− | | | + | | નોંધ લો કે - આહારમાં '''Zinc ''' ના અભાવે સ્વાદ અને સુંઘવાની શક્તિ પ્રભાવિત થઇ શકે છે. |
|- | |- | ||
− | | | + | |07:46 |
− | | | + | | ગર્ભનાળના વિકાસમાં વિલંબ થાય છે: જે એક નળી હોય છે જેના મારફતે પોષકતત્વો માતાથી બાળકને મળે છે. |
|- | |- | ||
− | | | + | | 07:53 |
− | | | + | | '''Zinc''' ની ઉણપ લીધે ગર્ભનો વિકાસ પણ પ્રભાવિત થાય છે |
+ | |||
+ | અને પરિણામ સ્વરૂપે ઓછા વજન ધરાવતું બાળક જન્મે છે | ||
|- | |- | ||
− | | | + | | 08:00 |
− | | | + | | અન્ય મહત્વપૂર્ણ પોષકતત્વ જે આપણે જોઈશું તે છે, '''Iodine''' - |
|- | |- | ||
− | | | + | |08:05 |
− | | | + | |'''Iodine''' એ થાયરોઇડ હોર્મોનના સામાન્ય સ્તરને જાળવી રાખવા માટે શરીરને લાગતું આવશ્યક ઘટક છે |
+ | |||
+ | જે '''Thyroid''' '''gland''' દ્વારા ઉત્પન્ન થાય છે | ||
|- | |- | ||
− | | | + | | 08:13 |
− | | | + | | માતામાં '''Iodine ''' ની ઉણપથી ગર્ભપાત થવાનું જોખમ અને મૃત બાળક થવાની સંભાવના વધી જાય છે |
|- | |- | ||
− | | | + | |08:21 |
− | | | + | | સાથેજ તેનાથી બાળકમાં આપેલ સમસ્યાઓ થાય છે – જેવુ કે જન્મ વિકૃતિ |
+ | |||
+ | જન્મ સમયે ઓછું વજન, અવરોધિત વિકાસ તથા મંદબુદ્ધિ | ||
|- | |- | ||
− | | | + | |08:30 |
− | | | + | | '''Magnesium''' અન્ય એક પોષકતત્વ છે જે ચેતા તંત્રની શાંતતામાં મદદ કરે છે. |
|- | |- | ||
− | | | + | |08:35 |
− | | | + | |મગજમાં રક્ત વાહિનીઓને આરામ આપીને ખેંચાણ અને માથાના માઈગ્રેન દુખાવાથી બચાવે છે |
|- | |- | ||
− | | | + | | 08:41 |
− | | | + | | સાથે જ તે તંદુરસ્ત રક્તચાપ અને હૃદય ધબકારા બનાવી રાખે છે |
|- | |- | ||
− | | | + | |08:45 |
− | | | + | | તે જનીન ઘટકો બનાવવામાં અને હાડકાના વિકાસને સુધારવામાં મદદરૂપ છે |
|- | |- | ||
− | | | + | | 08:51 |
− | | | + | | સ્વસ્થ ગર્ભાવસ્થા માટે સ્વસ્થ પોષકતત્વો સિવાય - |
+ | |||
+ | તે પણ જરૂરી છે કે તમે દારૂનું સેવન ન કરો કારણ કે તેના લીધે ગર્ભપાત થઇ શકે છે અથવા ગર્ભ કમજોર થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |09:00 |
− | | | + | |બીજી વસ્તુઓ જેને ટાળવી જરૂરી છે તે છે - તમાકુ |
|- | |- | ||
− | | | + | | 09:03 |
− | | | + | | સિગારેટ |
− | + | નશેદાર પદાર્થો | |
|- | |- | ||
− | | | + | |09:06 |
− | | | + | | સ્વ દવા ઉપચાર, ખાંડ, ચા તથા કોફી, જંક ફૂડ અને મીઠા પીણાઓનું અધિક સેવન |
|- | |- | ||
− | | | + | |09:15 |
− | | | + | | કારણ કે આ પદાર્થો પ્રજનન આરોગ્યને પ્રભાવિત કરી શકે છે અને ગર્ભવસ્થા પર માઠી અસર કરે છે. |
|- | |- | ||
− | | | + | | 09:20 |
− | | | + | | નોંધ લો, |
− | + | ગર્ભ ધારણ કરતા પહેલા વજન જાળવવું પણ ખુબ મહત્વપૂર્ણ છે, | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 09:25 |
− | | | + | | ઓછું વજન ધરાવતી (કમજોર) સ્ત્રીઓ નાના બાળક અથવા અવિકસિત બાળકને જન્મ આપે છે |
− | + | જે ગર્ભાવસ્થાના 7 થી 8 મહિના દરમિયાન જન્મે છે | |
|- | |- | ||
− | | | + | |09:34 |
− | | | + | | આવા બાળકોને અવિકસિત મરણનું જોખમ વધુ હોય છે. |
|- | |- | ||
− | | | + | | 09:38 |
− | | | + | | જ્યારે કે, બીજી તરફ, વધુ વજન ધરાવતી સ્ત્રીઓને - સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને રક્તચાપનું ઉચ્ચ જોખમ હોય છે. |
|- | |- | ||
− | | | + | |09:45 |
− | | | + | |જેના કારણે ભવિષ્યમાં બાળકને સમસ્યા થઇ શકે છે. |
|- | |- | ||
− | | | + | | 09:49 |
− | | | + | | તેથી, સ્ત્રીએ ગર્ભ ધારણ કરતા પહેલા તંદુરસ્ત વજન જાળવી રાખવા માટે આરોગ્યસંભાળ પ્રદાતા સાથે પરામર્શ કરવું જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 09:55 |
− | | | + | | આની સાથે, તે પણ મહત્વનું છે કે સ્વસ્થ, સંતુલિત આહાર લેવામાં આવે જેમાં સમાવિષ્ટ હોય - |
+ | |||
+ | શાકાહારી અને/અથવા માંસાહારી બંને ખોરાક | ||
|- | |- | ||
− | | | + | | 10:05 |
− | | | + | | યાદ રાખો, તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં હોય છે - '''protein''', '''omega-3 fatty acids''', '''vitamin B-12''', '''vitamin B-9''', '''zinc''', આયર્ન, '''calcium''', '''choline''' અને '''Vitamin-D''' |
|- | |- | ||
− | | | + | | 10:18 |
− | | | + | | પ્રાણીથી મળનાર ખોરાક સાથે, વનસ્પતિથી મળનાર ખોરાક, જેમ કે દાળ, બાજરો, રાગી, નટ્સ અને દાણા આપેલ નિર્માણમાં મદદ કરશે - |
|- | |- | ||
− | | | + | |10:30 |
− | | | + | | રોગપ્રતિરક્ષા તંત્ર , સ્નાયુઓ, હાડકા, |
|- | |- | ||
− | | | + | | 10:33 |
− | | | + | | યકૃત, વાળ, ચામડી, આંખો અને મગજ |
|- | |- | ||
− | | | + | | 10:36 |
− | | | + | | આના સિવાય, દૂધ ઉત્પાદકો પણ બાળકના હાડકા અને દાંતના નિર્માણમાં સહાય કરશે |
|- | |- | ||
− | | | + | | 10:43 |
− | | | + | | સાથે જ, પાંદડાવાળી શાકભાજીઓ અને બીજડાંઓ પણ ભરપૂર માત્રામાં '''Calcium ''' ધરાવે છે અને બાળકના હાડકા અને દાંત નિર્માણ કરવામાં મદદ કરે છે. |
|- | |- | ||
− | | | + | | 10:52 |
− | + | | પાંદડાવાળી શાકભાજીઓની જેમ, ફળો પણ '''Vitamin-C''' પ્રચુર માત્રામાં ધરાવે છે અને તેઓ મદદ કરે છે - | |
− | | | + | |
+ | રોગપ્રતિરક્ષા સુધારવામાં, આયર્ન શોષવામાં અને ચેપથી રક્ષણ કરવામાં | ||
|- | |- | ||
− | | | + | | 11:04 |
− | | | + | | સ્ત્રીની પ્રજનન ક્ષમતા અને બાળકના વિકાસ માટે - ફળીઓ, સૂકો મેવો અને બિયાં માંસાહારી ખોરાક સાથે લેવા જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 11:14 |
− | | | + | | વિવિધ માંસાહારી ખોરાક જેમ કે માંછલી, ઈંડા અને દુગ્ધ ઉત્પાદનો મદદ કરે છે - સામાન્ય થાયરોઇડ હોર્મોનને જાળવી રાખવામાં, |
+ | |||
+ | વિકાસમાં સુધાર કરવામાં અને શારીરિક ખામીથી બચાવવામાં | ||
|- | |- | ||
− | | | + | | 11:27 |
− | | | + | | નટ્સ સૂકો મેવો અને બિયાંમાં ''' magnesium''' પ્રચુર માત્રામાં હોય છે અને તે જરૂરી છે - |
+ | |||
+ | ચેતા તંત્રના કાર્ય માટે અને પગના ખેંચાણને અટકાવવા માટે | ||
|- | |- | ||
− | | | + | | 11:35 |
− | | | + | | પૂર્વ ગર્ભાવસ્થા પોષણ - પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
− | + | ||
+ | જોડાવાબદ્દલ આભાર. | ||
|} | |} |
Revision as of 03:37, 18 August 2019
|
- | 00:01 | પૂર્વ ગર્ભાવસ્થા પોષણ આ Spoken Tutorial માં તમારું સ્વાગત છે. | - | 00:05 | આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું - પ્રજનન વય અને પૂર્વ ગર્ભાવસ્થા સમય દરમિયાન લાગતી પોષણ સંબંધિત જરૂરિયાતો . | - | 00:14 | ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ | - | 00:17 | પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે. | - | 00: 22 | તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે, | - | 00: 27 | તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે.
સાથે જ ઊર્જા પ્રદાન કરે છે. |
- | 00: 34 | પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે. | - | 00: 41 | લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે | 00:47 | ખોરાકમાં પ્રોટીનની ઉણપથી માતાના પેટમાં બાળકના તથા વિકાસ પર અસર પડે છે | - | 00: 52 | બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે. | - | 01:00 | મોટા વયના લોકોમાં આ સમસ્યા થાય છે - ચામડીની ઝુર્રીઓ,
વાળ ખરવા |
- | 01: 05 | થાક લાગવો અને નબળાઈ, | - | 01: 08 | વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે | - | 01:11 | અન્ય એક પ્રોટીન જે કેરાટિન છે તે વાળ, નખ અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે | - | 01:18 | રસપ્રદ રીતે, કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને એમિનો એસિડ કહેવાય છે | - | 01: 24 | કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે
જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે |
- | 01.33 | ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન | - | 01:41 | અગાઉ ઉલ્લેખિત તમામ 9 એમિનો એસિડ, પ્રાણીઓના પ્રોટીનમાં મળી આવે છે. | - | 01: 46 | તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે | - | 01:51 | બીજી તરફ, વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં -
આ આવશ્યક 9 એમિનો એસિડ ઓછી માત્રામાં હોય છે. |
- | 02: 00 | ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે. | - | 02:07 | એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવું મહત્વપૂર્ણ છે. | - | 02: 13 | ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે | - | 02:23 | હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ - ચરબી વિશે શીખીશું | - | 02: 28 | સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે | - | 02:32 | કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી - જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ.
તેથી આહારમાં તેનો સમાવેશ કરવું જરૂરી છે. |
- | 02:40 | આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખવામાં મદદ છે. | - | 02: 42 | શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે. | - |
02:48 |
તે અવિકસિત બાળક જન્મના જોખમને પણ ટાળે છે
અને બાળકમાં બુદ્ધિમતાનો વિકાસ કરે છે |
- | 02:56 | પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન-A વિશે શીખીશું | - | 03:01 | વિટામિન A આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું નિયમન કરે છે | - | 03: 07 | સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે | - | 03:14 | વિટામિન A ની જેમ, સંપૂર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શક્તિ આપવા અને તેમને જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે | - | 03:24 | તમામ B-વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું - વિટામિન-B6-પાઇરીડોક્સિન | - | 03:31 | વિટામિન-B6-પાઇરીડોક્સિન ચેતા પ્રણાલીના કાર્યમાં આવશ્યક છે.
તેથી મગજના વિકાસમાં સુધાર કરે છે. |
- | 03:39 | અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે. | - | 03:44 | હજી એક પોષક તત્વ છે, વિટામિન B12 જે ફોલેટ અને કોલાઈન સાથે - એનિમિયા અને ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ખામીને અટકાવવામાં મદદ કરે છે | - | 03: 54 | ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે. | - | 04:04 | નોંધ લો - ન્યુરલ ટ્યુબ એ બાળકનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે. | - | 04:11 | તેથી આ અત્યંત જરૂરી છે કે ગર્ભાવસ્થા પહેલા શરીરમાં પૂરતા પ્રમાણમાં
ફોલેટ, વિટામિન B12 અને કોલાઈન હોવું જોઈએ. |
- | 04:20 | વિટામિન B12 ની ઉણપ લીધે પણ એનિમિયા, વાંઝિયાપણું અને ગર્ભપાતની સમસ્યા થાય છે | - | 04:27 | હવે, આપણે બીજા અગત્યના પોષક તત્વ - ફોલેટ વિશે શીખીશું | - | 04:31 | ફોલેટ કે જેને વિટામિન-B9 તરીકે પણ ઓળખાય છે, શરીરમાં તંદુરસ્ત નવા કોષો બનાવવામાં મદદ કરે છે. | - | 04: 38 | આ કોષો ફેફસાંમાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે. | - | 04:43 | સગર્ભા માતામાં ફોલેટની ઉણપ એનિમિયા તરફ દોરી જાય છે અને મગજ અને કરોડરજ્જુની ખામી થાય છે, જેને ન્યુરલ ટ્યુબ ખામી કહેવાય છે. | - | 04:52 | નોંધ લો કે: ન્યુરલ ટ્યુબ ખામી સમાન ટ્યુટોરીયલમાં પહેલાં જ સમજાવવામાં આવી છે. | - | 04: 58 | હવે આપણે આયર્ન (લોહ તત્વ) વિશે શીખીશું
જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને બાળકના વિકાસ માટે જરૂરી છે |
- | 05:07 | ગર્ભાવસ્થામાં હિમોગ્લોબિન ઓછું હોવાથી - ગર્ભાવસ્થા દરમ્યાન આપેલ સમસ્યા થાય છે - જેમ કે ઉચ્ચ રક્તદાબ | - | 05: 13 | સમય પહેલા પ્રસવ | - | 05: 15 | જન્મથી જ શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાત | - | 05:18 | આના સિવાય
હિમોગ્લોબિન ઓક્સિજનને અન્ય પેશીઓ અને કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે |
- | 05: 25 | હિમોગ્લોબિન અને આયર્નની ઓછી માત્રા લીધે એનિમિયા થાય છે. | - | 05:30 | વધુમાં, આપેલ લીધે સ્ત્રીઓમાં આયર્નનો અભાવ હોઈ શકે છે, જેમકે માસિક સ્રાવ, | - | 05: 36 | પેટમાં કીડા થવા | - | 05: 38 | આહારમાં ઓછું આયર્ન હોવું અને ખોરાકમાં ફાયટિક એસિડ અથવા ઓક્સેલેટ્સ હોવાથી આયર્નનું શોષણ ન થવું | - | 05:45 | ફાયટિક એસિડ અને ઓક્સેલેટ્સ ઘટાડવા અને પોષક તત્ત્વોનું શોષણ વધારવા માટે - | - | 05: 52 | રાંધવા પૂર્વ પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે - પલાળીને રાખવું, અંકુરીત કરવું, શેકવું અને આથો લાવવો | |
06:00 | આયર્નની ઉણપ લીધે થનાર Anemia ના સંકેતો છે-
થાક લાગવો અને ઊર્જાનો અભાવ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:06 | શ્વાસ ફુલાવો
હૃદયના ધબકારા વધવા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:10 | અને ફીકી ચામડી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:11 | યાદ રાખો, આયર્ન સાથે -
હંમેશા Vitamin-C થી પ્રચુર ખોરાક ખાવો જોઈએ કારણ કે તેનાથી આયર્નના શોષણમાં મદદ મળે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:19 | Vitamin-C રોગ પ્રતિરક્ષક શક્તિ પણ વધારે છે અને તેથી ચેપ લાગવાની સંભાવના ઘટે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:25 | આગળ, આપણે Calcium અને Vitamin D ના મહત્વ બદ્દલ શીખીશું | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:30 | Calcium ને ગ્રહણ કરવાનો આગ્રહ કરાય છે કારણ કે તેનાથી હાડકાના વિકાસમાં મદદ મળે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:35 | બાળકના હાડકા અને દાંતના વિકાસ માટે Calcium ની જરૂર રહે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:39 | Calcium ની ઓછી માત્રા હોવી નબળા હાડકાનું કારણ બને છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:43 | જ્યારે કે, યાદ રાખો કે- શરીરમાં calcium ના શોષણ માટે Vitamin-D ની જરૂર પડે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:50 | Vitamin-D પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ માર્ગ છે 11.00 am થી 3.00 pm વચ્ચે 15 to 20 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેવું. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:59 | આગળ, આપણે Choline વિશે શીખીશું. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:02 | Choline એ બાળકના મગજ વિકાસ માટે મહત્વપૂર્ણ છે
કારણ કે તે યાદશક્તિ વધારે છે અને ધ્યાન લગાડવાની શક્તિ આપે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:09 | Choline ના ઉણપ લીધે - વયસ્કોમાં ચરબીયુક્ત યકૃત થાય છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:13 | તેમજ ગર્ભપાત અને balak ma Neural tube defects –
જે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉલ્લેખ કરાયું છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:20 | ચાલો આગળ વધીએ અને Zinc ના મહત્વ બદ્દલ શીખીએ, | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:24 | Zinc રોગપ્રતિરક્ષા માટે અને કોષ વિકાસ માટે મહત્વપૂર્ણ છે -
તે શરીરમાં જનીન ઘટક અને protein બનાવવામાં મદદ કરે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:31 | તે ઘા ભરવામાં મદદ કરે છે.
સાથે જ તે સ્ત્રીઓમાં ડિમ્બક્ષરણ અને પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:37 | અને તે બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:40 | નોંધ લો કે - આહારમાં Zinc ના અભાવે સ્વાદ અને સુંઘવાની શક્તિ પ્રભાવિત થઇ શકે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:46 | ગર્ભનાળના વિકાસમાં વિલંબ થાય છે: જે એક નળી હોય છે જેના મારફતે પોષકતત્વો માતાથી બાળકને મળે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:53 | Zinc ની ઉણપ લીધે ગર્ભનો વિકાસ પણ પ્રભાવિત થાય છે
અને પરિણામ સ્વરૂપે ઓછા વજન ધરાવતું બાળક જન્મે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:00 | અન્ય મહત્વપૂર્ણ પોષકતત્વ જે આપણે જોઈશું તે છે, Iodine - | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:05 | Iodine એ થાયરોઇડ હોર્મોનના સામાન્ય સ્તરને જાળવી રાખવા માટે શરીરને લાગતું આવશ્યક ઘટક છે
જે Thyroid gland દ્વારા ઉત્પન્ન થાય છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:13 | માતામાં Iodine ની ઉણપથી ગર્ભપાત થવાનું જોખમ અને મૃત બાળક થવાની સંભાવના વધી જાય છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:21 | સાથેજ તેનાથી બાળકમાં આપેલ સમસ્યાઓ થાય છે – જેવુ કે જન્મ વિકૃતિ
જન્મ સમયે ઓછું વજન, અવરોધિત વિકાસ તથા મંદબુદ્ધિ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:30 | Magnesium અન્ય એક પોષકતત્વ છે જે ચેતા તંત્રની શાંતતામાં મદદ કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:35 | મગજમાં રક્ત વાહિનીઓને આરામ આપીને ખેંચાણ અને માથાના માઈગ્રેન દુખાવાથી બચાવે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:41 | સાથે જ તે તંદુરસ્ત રક્તચાપ અને હૃદય ધબકારા બનાવી રાખે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:45 | તે જનીન ઘટકો બનાવવામાં અને હાડકાના વિકાસને સુધારવામાં મદદરૂપ છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:51 | સ્વસ્થ ગર્ભાવસ્થા માટે સ્વસ્થ પોષકતત્વો સિવાય -
તે પણ જરૂરી છે કે તમે દારૂનું સેવન ન કરો કારણ કે તેના લીધે ગર્ભપાત થઇ શકે છે અથવા ગર્ભ કમજોર થાય છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:00 | બીજી વસ્તુઓ જેને ટાળવી જરૂરી છે તે છે - તમાકુ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:03 | સિગારેટ
નશેદાર પદાર્થો | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:06 | સ્વ દવા ઉપચાર, ખાંડ, ચા તથા કોફી, જંક ફૂડ અને મીઠા પીણાઓનું અધિક સેવન | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:15 | કારણ કે આ પદાર્થો પ્રજનન આરોગ્યને પ્રભાવિત કરી શકે છે અને ગર્ભવસ્થા પર માઠી અસર કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:20 | નોંધ લો,
ગર્ભ ધારણ કરતા પહેલા વજન જાળવવું પણ ખુબ મહત્વપૂર્ણ છે, | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:25 | ઓછું વજન ધરાવતી (કમજોર) સ્ત્રીઓ નાના બાળક અથવા અવિકસિત બાળકને જન્મ આપે છે
જે ગર્ભાવસ્થાના 7 થી 8 મહિના દરમિયાન જન્મે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:34 | આવા બાળકોને અવિકસિત મરણનું જોખમ વધુ હોય છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:38 | જ્યારે કે, બીજી તરફ, વધુ વજન ધરાવતી સ્ત્રીઓને - સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને રક્તચાપનું ઉચ્ચ જોખમ હોય છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:45 | જેના કારણે ભવિષ્યમાં બાળકને સમસ્યા થઇ શકે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:49 | તેથી, સ્ત્રીએ ગર્ભ ધારણ કરતા પહેલા તંદુરસ્ત વજન જાળવી રાખવા માટે આરોગ્યસંભાળ પ્રદાતા સાથે પરામર્શ કરવું જોઈએ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:55 | આની સાથે, તે પણ મહત્વનું છે કે સ્વસ્થ, સંતુલિત આહાર લેવામાં આવે જેમાં સમાવિષ્ટ હોય -
શાકાહારી અને/અથવા માંસાહારી બંને ખોરાક | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:05 | યાદ રાખો, તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં હોય છે - protein, omega-3 fatty acids, vitamin B-12, vitamin B-9, zinc, આયર્ન, calcium, choline અને Vitamin-D | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:18 | પ્રાણીથી મળનાર ખોરાક સાથે, વનસ્પતિથી મળનાર ખોરાક, જેમ કે દાળ, બાજરો, રાગી, નટ્સ અને દાણા આપેલ નિર્માણમાં મદદ કરશે - | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:30 | રોગપ્રતિરક્ષા તંત્ર , સ્નાયુઓ, હાડકા, | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:33 | યકૃત, વાળ, ચામડી, આંખો અને મગજ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:36 | આના સિવાય, દૂધ ઉત્પાદકો પણ બાળકના હાડકા અને દાંતના નિર્માણમાં સહાય કરશે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:43 | સાથે જ, પાંદડાવાળી શાકભાજીઓ અને બીજડાંઓ પણ ભરપૂર માત્રામાં Calcium ધરાવે છે અને બાળકના હાડકા અને દાંત નિર્માણ કરવામાં મદદ કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:52 | પાંદડાવાળી શાકભાજીઓની જેમ, ફળો પણ Vitamin-C પ્રચુર માત્રામાં ધરાવે છે અને તેઓ મદદ કરે છે -
રોગપ્રતિરક્ષા સુધારવામાં, આયર્ન શોષવામાં અને ચેપથી રક્ષણ કરવામાં | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
11:04 | સ્ત્રીની પ્રજનન ક્ષમતા અને બાળકના વિકાસ માટે - ફળીઓ, સૂકો મેવો અને બિયાં માંસાહારી ખોરાક સાથે લેવા જોઈએ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
11:14 | વિવિધ માંસાહારી ખોરાક જેમ કે માંછલી, ઈંડા અને દુગ્ધ ઉત્પાદનો મદદ કરે છે - સામાન્ય થાયરોઇડ હોર્મોનને જાળવી રાખવામાં,
વિકાસમાં સુધાર કરવામાં અને શારીરિક ખામીથી બચાવવામાં | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
11:27 | નટ્સ સૂકો મેવો અને બિયાંમાં magnesium પ્રચુર માત્રામાં હોય છે અને તે જરૂરી છે -
ચેતા તંત્રના કાર્ય માટે અને પગના ખેંચાણને અટકાવવા માટે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
11:35 | પૂર્વ ગર્ભાવસ્થા પોષણ - પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
જોડાવાબદ્દલ આભાર. |