Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-2/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || '''Visual Cue''' || '''Narration''' |- |00.04 |Welcome to the series of Blender tutorials. |- |00.08 |This tutorial is about the properties window in Blend…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 9: | Line 9: | ||
|00.04 | |00.04 | ||
− | | | + | |બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
Line 15: | Line 15: | ||
|00.08 | |00.08 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
|- | |- | ||
Line 27: | Line 27: | ||
|00.28 | |00.28 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે; |
|- | |- | ||
Line 33: | Line 33: | ||
|00.35 | |00.35 | ||
− | | | + | |પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત '''scene panel''', '''world panel''' અને '''Object panel''' શું છે; |
|- | |- | ||
Line 39: | Line 39: | ||
|00.42 | |00.42 | ||
− | | | + | |પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત '''scene panel''', '''world panel''' અને '''Object panel''' માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
|00.52 | |00.52 | ||
− | | | + | |હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસ (આંતરફલક) નાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે. |
|- | |- | ||
Line 51: | Line 51: | ||
|00.57 | |00.57 | ||
− | | | + | |જો નથી તો અમારું પહેલાનું ટ્યુટોરીયલ - '''Basic Description of the Blender Interface''' નો સંદર્ભ લો. |
|- | |- | ||
Line 57: | Line 57: | ||
|01.05 | |01.05 | ||
− | | | + | |પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
|- | |- | ||
Line 63: | Line 63: | ||
|01.11 | |01.11 | ||
− | | | + | |પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ. |
|- | |- | ||
Line 69: | Line 69: | ||
|01.17 | |01.17 | ||
− | | | + | |ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ. |
|- | |- | ||
Line 75: | Line 75: | ||
|01.21 | |01.21 | ||
− | | | + | |સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં હેતુ આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ. |
|- | |- | ||
Line 81: | Line 81: | ||
|01.27 | |01.27 | ||
− | | | + | |પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબા ખૂણે ડાબું ક્લિક કરો, હોલ્ડ (પકડી રાખવું) કરો અને ડાબી બાજુએ ડ્રેગ (ખસેડવું) કરો. |
|- | |- | ||
Line 87: | Line 87: | ||
|01.37 | |01.37 | ||
− | | | + | |આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોમાંના વિકલ્પોને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
Line 93: | Line 93: | ||
|01.42 | |01.42 | ||
− | | | + | |બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - '''How to Change Window Types in Blender''' જુઓ. |
|- | |- | ||
Line 99: | Line 99: | ||
|01.51 | |01.51 | ||
− | | | + | |પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ '''scene''' (દૃશ્ય) પેનલ છે. |
|- | |- | ||
Line 105: | Line 105: | ||
|02.02 | |02.02 | ||
− | |'''Camera''' | + | |'''Camera''' (કેમેરો) એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે. |
|- | |- | ||
Line 111: | Line 111: | ||
|02.08 | |02.08 | ||
− | |'''Units''' | + | |'''Units''' (એકમો) દૃશ્યમાં વસ્તુઓનું માપ નક્કી કરે છે. |
|- | |- | ||
Line 117: | Line 117: | ||
|02.14 | |02.14 | ||
− | | | + | |બ્લેન્ડરમાં એનીમેટ કરવાં હેતુ આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. |
|- | |- | ||
Line 123: | Line 123: | ||
|02.20 | |02.20 | ||
− | | | + | |મૂળભૂત રીતે, '''Units''' એ '''none''' અને '''degrees''' પર સુયોજિત છે. |
|- | |- | ||
Line 129: | Line 129: | ||
|02.26 | |02.26 | ||
− | | | + | |'''Metric''' ને ડાબું ક્લિક કરો. હવે અમારા દૃશ્યમાં તમામ વસ્તુઓ મીટરમાં માપવામાં આવશે. |
|- | |- | ||
Line 135: | Line 135: | ||
|02.35 | |02.35 | ||
− | | | + | |'''Gravity''' પર નજર ફેરવી લઈએ. |
|- | |- | ||
Line 141: | Line 141: | ||
|02.38 | |02.38 | ||
− | | | + | |નોંધ લો કે ગ્રેવીટીનાં '''xyz''' યુનિટો '''metres per second square''' માં બદલાઈ ગયા છે |
|- | |- | ||
Line 147: | Line 147: | ||
|02.46 | |02.46 | ||
− | | | + | |જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને વસ્તુઓને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે. |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
|02.52 | |02.52 | ||
− | | | + | |આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું. |
|- | |- | ||
Line 159: | Line 159: | ||
|02.56 | |02.56 | ||
− | | | + | |પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 165: | Line 165: | ||
|03.03 | |03.03 | ||
− | | | + | |આ '''World''' (વર્લ્ડ) પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે. |
|- | |- | ||
Line 171: | Line 171: | ||
|03.12 | |03.12 | ||
− | | | + | |'''Blend Sky''' પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું (પૂર્વદર્શન) ગ્રેડીએન્ટ (ઢાળ) રંગોમાં બદલાઈ જાય છે. |
|- | |- | ||
Line 177: | Line 177: | ||
|03.21 | |03.21 | ||
− | | | + | |પરંતુ '''3D''' દેખાવ એવું જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી? |
|- | |- | ||
Line 183: | Line 183: | ||
|03.30 | |03.30 | ||
− | | | + | |સક્રીય કેમેરા દેખાવને રેન્ડર કરવાં માટે '''F12''' દબાવો. |
|- | |- | ||
Line 189: | Line 189: | ||
|03.36 | |03.36 | ||
− | | | + | |બેકગ્રાઉન્ડમાંનો ફેરફાર હવે આપણે જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
Line 195: | Line 195: | ||
|03.40 | |03.40 | ||
− | | | + | |રેન્ડર પ્રદર્શન બંધ કરો. |
|- | |- | ||
Line 201: | Line 201: | ||
|03.46 | |03.46 | ||
− | | | + | |'''Zenith colour''' પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું. |
|- | |- | ||
Line 207: | Line 207: | ||
|03.58 | |03.58 | ||
− | | | + | |હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે. |
|- | |- | ||
Line 213: | Line 213: | ||
|04.03 | |04.03 | ||
− | | | + | |'''World''' પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - '''Ambient Occlusion''', '''environment lighting''', '''Indirect lighting''', '''Gather''', '''Mist''', '''Stars'''. |
|- | |- | ||
Line 219: | Line 219: | ||
|04.21 | |04.21 | ||
− | | | + | |આ સુયોજનોને '''lighting in Blender''' (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે. |
|- | |- | ||
Line 225: | Line 225: | ||
|04.29 | |04.29 | ||
− | | | + | |પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 231: | Line 231: | ||
|04.37 | |04.37 | ||
− | | | + | |આ '''Object''' (ઓબજેક્ટ) પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ (વસ્તુ) માટે સુયોજનો છે. |
|- | |- | ||
Line 237: | Line 237: | ||
|04.45 | |04.45 | ||
− | | | + | |મૂળભૂત રીતે, ક્યુબ (ઘન) એ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો ઘન માટે છે. |
|- | |- | ||
Line 243: | Line 243: | ||
|04.54 | |04.54 | ||
− | |'''Transform''' | + | |'''Transform''' એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન (કક્ષામાં ફરવું) અને માપ નક્કી કરે છે. |
|- | |- | ||
Line 249: | Line 249: | ||
|05.04 | |05.04 | ||
− | | | + | |'''location''' (લોકેશન) અંતર્ગત '''X 0''' પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર '''1''' ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 255: | Line 255: | ||
|05.14 | |05.14 | ||
− | | | + | |ઘન '''x''' ધરી પર '''1''' યુનિટ (એકમ) જેટલું આગળ ખસે છે. |
|- | |- | ||
Line 261: | Line 261: | ||
|05.20 | |05.20 | ||
− | | | + | |તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે '''Object''' પેનલ વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 267: | Line 267: | ||
|05.28 | |05.28 | ||
− | | | + | |બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વેળાએ આ અત્યંત ઉપયોગી છે. |
|- | |- | ||
Line 273: | Line 273: | ||
|05.35 | |05.35 | ||
− | | | + | |'''3D''' દેખાવમાં '''Camera''' ને જમણું ક્લિક કરો. |
|- | |- | ||
Line 279: | Line 279: | ||
|05.40 | |05.40 | ||
− | | | + | |નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં '''Transform''' અંતર્ગત સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે. |
|- | |- | ||
Line 285: | Line 285: | ||
|05.50 | |05.50 | ||
− | | | + | |આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે. |
|- | |- | ||
Line 291: | Line 291: | ||
|05.55 | |05.55 | ||
− | | | + | |આગળ આવનાર સુયોજન છે '''Relations'''. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે '''layer''' (સ્તર) અને '''parent''' ને નક્કી કરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 297: | Line 297: | ||
|06.07 | |06.07 | ||
− | | | + | |'''Layers''' અંતર્ગત બીજા ચોકઠાંને ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે. |
|- | |- | ||
Line 303: | Line 303: | ||
|06.13 | |06.13 | ||
− | | | + | |આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહે છે. |
|- | |- | ||
Line 309: | Line 309: | ||
|06.23 | |06.23 | ||
− | | | + | |'''3D''' દેખાવની નીચેની બાજુએ ડાબે ખૂણે '''View''' માં જાવ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 315: | Line 315: | ||
|06.32 | |06.32 | ||
− | | | + | |'''show all layers''' પસંદ કરો. '''3D''' દેખાવમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે. |
|- | |- | ||
Line 321: | Line 321: | ||
|06.42 | |06.42 | ||
− | |Layers | + | |જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે '''Layers''' અત્યંત ઉપયોગી છે. |
|- | |- | ||
Line 327: | Line 327: | ||
|06.50 | |06.50 | ||
− | | | + | |ઓબજેક્ટ પેનલમાં '''Relations''' અંતર્ગત '''Parent''' ને ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 333: | Line 333: | ||
|06.55 | |06.55 | ||
− | |'''Parent''' | + | |'''Parent''' એ તમામ '''3D''' એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે. |
|- | |- | ||
Line 339: | Line 339: | ||
|07.03 | |07.03 | ||
− | | | + | |આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું. |
|- | |- | ||
Line 345: | Line 345: | ||
|07.10 | |07.10 | ||
− | | | + | |'''cube''' પસંદ કરો, |
|- | |- | ||
Line 351: | Line 351: | ||
|07.13 | |07.13 | ||
− | | | + | |કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે. |
|- | |- | ||
Line 357: | Line 357: | ||
|07.16 | |07.16 | ||
− | | | + | |ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે. |
|- | |- | ||
Line 363: | Line 363: | ||
|07.24 | |07.24 | ||
− | | | + | |'''3D''' દેખાવમાં ઘનને પસંદ કરવા હેતુ જમણું ક્લિક કરો |
|- | |- | ||
Line 369: | Line 369: | ||
|07.28 | |07.28 | ||
− | | | + | |ભૂરાં હાથાને ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો. |
|- | |- | ||
Line 375: | Line 375: | ||
|07.36 | |07.36 | ||
− | | | + | |કેમેરો ઘનની સાથે સાથે ઉપર અને નીચેની તરફ ફરે છે. |
|- | |- | ||
Line 381: | Line 381: | ||
|07.44 | |07.44 | ||
− | | | + | |ક્યુબ માટે એક નવા સ્થાનની ખાતરી કરવા હેતુ સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 387: | Line 387: | ||
|07.51 | |07.51 | ||
− | | | + | |'''3D''' દેખાવમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં '''Parent''' પર પાછા જાવ. |
|- | |- | ||
Line 393: | Line 393: | ||
|08.02 | |08.02 | ||
− | | | + | |'''Parent''' ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 399: | Line 399: | ||
|08.11 | |08.11 | ||
− | | | + | |કેમેરો હવે ક્યુબને પેરેન્ટ નથી. |
|- | |- | ||
Line 405: | Line 405: | ||
| 08.15 | | 08.15 | ||
− | | | + | |તે '''3D''' દેખાવમાં તેની મૂળ સ્તિથીને દેખાડે છે જયારે કે ક્યુબ નવી અવસ્થામાં રહે છે. |
|- | |- | ||
Line 411: | Line 411: | ||
|08.22 | |08.22 | ||
− | | | + | |એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવું એ ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ (પરિવર્તન) સુયોજનોને બદલતું નથી. |
|- | |- | ||
Line 417: | Line 417: | ||
|08.29 | |08.29 | ||
− | | | + | |તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત '''scene panel''', '''world panel''' અને '''Object panel''' ને આવરી લીધું છે. |
|- | |- | ||
Line 423: | Line 423: | ||
|08.39 | |08.39 | ||
− | | | + | |બચેલા પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં આવરી લેવાશે. |
|- | |- | ||
Line 429: | Line 429: | ||
|08.45 | |08.45 | ||
− | | | + | |હવે, આગળ વધો અને એક નવી '''Blend''' (બ્લેન્ડ) ફાઈલ બનાવો. દૃશ્ય એકમોને '''Metric''' (મેટ્રીક)માં બદલો. |
|- | |- | ||
Line 435: | Line 435: | ||
|08.52 | |08.52 | ||
− | | | + | |વર્લ્ડ રંગને '''Blend sky''' લાલ અને કાળામાં બદલી કરો. |
|- | |- | ||
Line 441: | Line 441: | ||
|08.58 | |08.58 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
Line 447: | Line 447: | ||
|09.08 | |09.08 | ||
− | | | + | |આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''oscar.iitb.ac.in''', અને '''spoken-tutorial.org/NMEICT-Intro'''. |
|- | |- | ||
Line 453: | Line 453: | ||
|09.28 | |09.28 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
|- | |- | ||
Line 459: | Line 459: | ||
|09.30 | |09.30 | ||
− | | | + | |મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે. |
|- | |- | ||
Line 465: | Line 465: | ||
|09.33 | |09.33 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. |
|- | |- | ||
Line 471: | Line 471: | ||
|09.38 | |09.38 | ||
− | | | + | |વધુ વિગત માટે, કૃપા કરી અમને '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
Line 477: | Line 477: | ||
|09.45 | |09.45 | ||
− | | | + | |અમને જોડાવાબદ્દલ આભાર. |
|- | |- | ||
Line 483: | Line 483: | ||
|09.47 | |09.47 | ||
− | | | + | |અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
|} | |} |
Revision as of 17:20, 26 June 2013
Visual Cue | Narration |
00.04 | બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00.15 | This script has been contributed by Sneha Deorukhkar and Bhanu Prakash and edited by Monisha Banerjee |
00.28 | આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે; |
00.35 | પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત scene panel, world panel અને Object panel શું છે; |
00.42 | પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત scene panel, world panel અને Object panel માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે |
00.52 | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસ (આંતરફલક) નાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે. |
00.57 | જો નથી તો અમારું પહેલાનું ટ્યુટોરીયલ - Basic Description of the Blender Interface નો સંદર્ભ લો. |
01.05 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01.11 | પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ. |
01.17 | ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ. |
01.21 | સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં હેતુ આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ. |
01.27 | પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબા ખૂણે ડાબું ક્લિક કરો, હોલ્ડ (પકડી રાખવું) કરો અને ડાબી બાજુએ ડ્રેગ (ખસેડવું) કરો. |
01.37 | આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોમાંના વિકલ્પોને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. |
01.42 | બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - How to Change Window Types in Blender જુઓ. |
01.51 | પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ scene (દૃશ્ય) પેનલ છે. |
02.02 | Camera (કેમેરો) એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે. |
02.08 | Units (એકમો) દૃશ્યમાં વસ્તુઓનું માપ નક્કી કરે છે. |
02.14 | બ્લેન્ડરમાં એનીમેટ કરવાં હેતુ આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. |
02.20 | મૂળભૂત રીતે, Units એ none અને degrees પર સુયોજિત છે. |
02.26 | Metric ને ડાબું ક્લિક કરો. હવે અમારા દૃશ્યમાં તમામ વસ્તુઓ મીટરમાં માપવામાં આવશે. |
02.35 | Gravity પર નજર ફેરવી લઈએ. |
02.38 | નોંધ લો કે ગ્રેવીટીનાં xyz યુનિટો metres per second square માં બદલાઈ ગયા છે |
02.46 | જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને વસ્તુઓને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે. |
02.52 | આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું. |
02.56 | પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. |
03.03 | આ World (વર્લ્ડ) પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે. |
03.12 | Blend Sky પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું (પૂર્વદર્શન) ગ્રેડીએન્ટ (ઢાળ) રંગોમાં બદલાઈ જાય છે. |
03.21 | પરંતુ 3D દેખાવ એવું જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી? |
03.30 | સક્રીય કેમેરા દેખાવને રેન્ડર કરવાં માટે F12 દબાવો. |
03.36 | બેકગ્રાઉન્ડમાંનો ફેરફાર હવે આપણે જોઈ શકીએ છીએ. |
03.40 | રેન્ડર પ્રદર્શન બંધ કરો. |
03.46 | Zenith colour પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું. |
03.58 | હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે. |
04.03 | World પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - Ambient Occlusion, environment lighting, Indirect lighting, Gather, Mist, Stars. |
04.21 | આ સુયોજનોને lighting in Blender (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે. |
04.29 | પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો. |
04.37 | આ Object (ઓબજેક્ટ) પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ (વસ્તુ) માટે સુયોજનો છે. |
04.45 | મૂળભૂત રીતે, ક્યુબ (ઘન) એ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો ઘન માટે છે. |
04.54 | Transform એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન (કક્ષામાં ફરવું) અને માપ નક્કી કરે છે. |
05.04 | location (લોકેશન) અંતર્ગત X 0 પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 1 ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
05.14 | ઘન x ધરી પર 1 યુનિટ (એકમ) જેટલું આગળ ખસે છે. |
05.20 | તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે Object પેનલ વાપરી શકીએ છીએ. |
05.28 | બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વેળાએ આ અત્યંત ઉપયોગી છે. |
05.35 | 3D દેખાવમાં Camera ને જમણું ક્લિક કરો. |
05.40 | નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં Transform અંતર્ગત સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે. |
05.50 | આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે. |
05.55 | આગળ આવનાર સુયોજન છે Relations. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે layer (સ્તર) અને parent ને નક્કી કરી શકીએ છીએ. |
06.07 | Layers અંતર્ગત બીજા ચોકઠાંને ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે. |
06.13 | આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહે છે. |
06.23 | 3D દેખાવની નીચેની બાજુએ ડાબે ખૂણે View માં જાવ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો. |
06.32 | show all layers પસંદ કરો. 3D દેખાવમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે. |
06.42 | જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે Layers અત્યંત ઉપયોગી છે. |
06.50 | ઓબજેક્ટ પેનલમાં Relations અંતર્ગત Parent ને ડાબું ક્લિક કરો. |
06.55 | Parent એ તમામ 3D એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે. |
07.03 | આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું. |
07.10 | cube પસંદ કરો, |
07.13 | કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે. |
07.16 | ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે. |
07.24 | 3D દેખાવમાં ઘનને પસંદ કરવા હેતુ જમણું ક્લિક કરો |
07.28 | ભૂરાં હાથાને ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો. |
07.36 | કેમેરો ઘનની સાથે સાથે ઉપર અને નીચેની તરફ ફરે છે. |
07.44 | ક્યુબ માટે એક નવા સ્થાનની ખાતરી કરવા હેતુ સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. |
07.51 | 3D દેખાવમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં Parent પર પાછા જાવ. |
08.02 | Parent ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો. |
08.11 | કેમેરો હવે ક્યુબને પેરેન્ટ નથી. |
08.15 | તે 3D દેખાવમાં તેની મૂળ સ્તિથીને દેખાડે છે જયારે કે ક્યુબ નવી અવસ્થામાં રહે છે. |
08.22 | એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવું એ ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ (પરિવર્તન) સુયોજનોને બદલતું નથી. |
08.29 | તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત scene panel, world panel અને Object panel ને આવરી લીધું છે. |
08.39 | બચેલા પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં આવરી લેવાશે. |
08.45 | હવે, આગળ વધો અને એક નવી Blend (બ્લેન્ડ) ફાઈલ બનાવો. દૃશ્ય એકમોને Metric (મેટ્રીક)માં બદલો. |
08.52 | વર્લ્ડ રંગને Blend sky લાલ અને કાળામાં બદલી કરો. |
08.58 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09.08 | આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
09.28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
09.30 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે. |
09.33 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. |
09.38 | વધુ વિગત માટે, કૃપા કરી અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09.45 | અમને જોડાવાબદ્દલ આભાર. |
09.47 | અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |