Difference between revisions of "Blender/C2/Installation-Process-for-Windows/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 3: Line 3:
 
||'''Narration'''
 
||'''Narration'''
 
|-
 
|-
| 00:05
+
| 00:05
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.  
+
| બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
|00:08
+
| 00:08
|આ ટ્યુટોરીયલ  2.59 બ્લેન્ડર ને કેવી રીતે મેળવવું અને 2.59બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત અને રન કરવુંતે વિષે છે.  
+
| વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર '''બ્લેન્ડર 2.59''' ને કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું અને '''બ્લેન્ડર 2.59''' મેળવવું આ વિશે આ ટ્યુટોરીયલ છે.  
  
 
|-
 
|-
|00:22
+
| 00:22
| આ ટ્યુટોરીયલ માટે હું વિન્ડો XP ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છું.
+
| આ ટ્યુટોરીયલ માટે, હું વિંડોવ્ઝ '''XP''' (એક્સપી) ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું.
  
 
|-
 
|-
| 00:38
+
| 00:38
|તમારું ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો.હું ફાયરફોક્સ 3.09 નો ઉપયોગ કરી રહી છુ.એડ્રેસ બારમાં www.blender.org ટાઈપ કરો અને એન્ટર કી દબાવો
+
| તમારું ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું '''ફાયરફોક્સ 3.09''' વાપરી રહ્યી છું. એડ્રેસ બારમાં, '''www.blender.org''' ટાઈપ કરો અને એન્ટર કી દબાવો.
  
 
|-
 
|-
|00:55
+
| 00:55
|આ તમને અધિકૃત બ્લેન્ડર વેબસાઇટ પર લેવી જોઈએ.
+
| આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ.  
  
 
|-
 
|-
 
| 01:02  
 
| 01:02  
|બ્લેન્ડર મફત અને ઓપન સોર્સ છે.
+
| બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે.
  
 
|-
 
|-
|01:05
+
| 01:05
| સંસ્થાપક અથવા સોર્સ કોડ બ્લેન્ડર વેબસાઇટ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
+
| બ્લેન્ડર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાં માટે ઈંસ્ટોલર (સંસ્થાપક) અથવા સોર્સ કોડ (સ્ત્રોત કોડ) ઉપલબ્ધ છે.  
  
 
|-
 
|-
|01:10
+
| 01:10
| પૃષ્ઠના હેડરની નીચે જમણી બાજુ પર લીન્ક ડાઉનલોડ કરવા માટેઅહી છે. .  
+
| અહીં પુષ્ઠનાં મથાળાંની જમણી બાજુએ નીચે એક '''Download Blender''' લીંક છે.
  
 
|-
 
|-
|01:15
+
| 01:15
|We shall click on this link to take us to the download page.  
+
| આપણને ડાઉનલોડ પુષ્ઠ પર લઇ જવાં હેતુ આપણે આ લીંક પર ક્લિક કરીશું.  
  
 
|-
 
|-
|01:23
+
| 01:23
| As you can see, this is the latest stable version of Blender.
+
| જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરની '''latest stable version''' (નવીનતમ સ્થિર આવૃત્તિ) છે.  
  
 
|-
 
|-
| 01:29
+
| 01:29
| You have two options here - a 32 bit or 64 bit installer.  
+
| તમારી પાસે અહીં બે વિકલ્પો છે - '''32 બીટ''' અથવા '''64 બીટ''' ઈંસ્ટોલર (સંસ્થાપક).
 +
 
 
|-
 
|-
|01:40
+
| 01:40
|You can download any one depending on which is applicable to your machine.  
+
| જે કઈ તમારા મશીનને લાગુ પડે છે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો.  
 +
 
 
|-
 
|-
|01:45
+
| 01:45
|To understand about 32-BIT and 64-BIT systems, see our Tutorial on Blender Hardware Requirements.
+
| '''32 બીટ''' અને '''64 બીટ''' સીસ્ટમો વિશે સમજવાં માટે, '''Blender Hardware Requirements''' (બ્લેન્ડર હાર્ડવેર જરૂરીયાતો) પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ.  
 +
 
 
|-
 
|-
|01:56
+
| 01:56
| The website also provides a zipped archive of the Blender program files.  
+
| વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ એક અર્કાઇવ (ફાઈલોને દબાવી નાનું માપ કરીને એક એકલ ફાઈલમાં લાવવું) પણ પૂરી પાડે છે.
 +
 
 
|-
 
|-
|02:02
+
| 02:02
|This archive contains all files required to run Blender.  
+
| બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલોને આ અર્કાઇવ સમાવે છે.
  
 
|-
 
|-
|02:07
+
| 02:07
|You would need to unzip and extract the files to a folder of your choice and run the Blender executable.
+
| તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને '''unzip''' (અનઝિપ) અને '''extract''' (એક્સટ્રેક્ટ)  કરીને બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
| Let me demonstrate
+
| ચાલો હું આ ડેમોનસ્ટ્રેટ (નમુનો આપીને સમજાવવું) કરું
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
| The main difference between installer and archive is that -  
+
| ઈંસ્ટોલર અને અર્કાઇવ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે -
  
 
|-
 
|-
|02:22
+
| 02:22
|The installer places the Blender application files in C DRIVE "Program Files" and sets up an icon in the start menu,  
+
| ઈંસ્ટોલર બ્લેન્ડર એપ્લીકેશન ફાઈલોને '''C DRIVE Program Files''' માં મુકે છે અને એક આઈકોન સ્ટાર્ટ મેનુંમાં સુયોજિત કરે છે,
  
 
|-
 
|-
|02:32
+
| 02:32
|an icon on the desktop, and opens .blend files with blender by default; while -
+
| એક આઈકોન ડેસ્કટોપ પર, અને '''.blend''' ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે; જયારે કે -
  
 
|-
 
|-
|02:41
+
| 02:41
|the zip archive has all the application files and the executable Blender file in one single folder,  
+
| ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે,
  
 
|-
 
|-
|02:49
+
| 02:49
|which can be copied to any drive on the computer.
+
| જેને કોમપ્યુટર પર કોઈપણ ડ્રાઈવમાં કોપી કરી શકાય છે.
  
 
|-
 
|-
| 02:54
+
| 02:54
| Now if I want to use the archive, for my machine, I need 32-Bit archive.  
+
| હવે જો હું મારી મશીન માટે, એક અર્કાઇવને વાપરવાં ઈચ્છું છું, મને 32-બીટ અર્કાઇવની જરૂર છે.  
 +
 
 
|-
 
|-
|03:02
+
| 03:02
|Left click on the download link for the 32-Bit archive and download starts.  
+
| 32-બીટ અર્કાઇવ માટેનાં ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરો અને ડાઉનલોડ શરૂ થાય છે.
 +
 
 
|-
 
|-
|03:10
+
| 03:10
|As I said before, my internet browser is Firefox 3.09.  
+
| જેવું કે મેં પહેલા કહ્યું હતું, મારું ઈન્ટરનેટ બ્રાઉઝર '''ફાયરફોક્સ 3.09''' છે.
 +
 
 
|-
 
|-
|03:17
+
| 03:17
|The download steps shown here are similar in all other internet browsers.
+
| અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બીજા બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે.  
  
 
|-
 
|-
| 03:24
+
| 03:24
| You can see here the download progress.  
+
| તમે અહીં ડાઉનલોડ પ્રગતિ જોઈ શકો છો.  
 +
 
 
|-
 
|-
|03:27
+
| 03:27
|This horizontal download bar with the green vertical strips shows how much download is done.  
+
| લીલી ઊભી પટ્ટીઓ સાથેનું આ આડું ડાઉનલોડ બાર એ કેટલું ડાઉનલોડ થયું છે તે દર્શાવે છે.  
  
 
|-
 
|-
| 03:45
+
| 03:45
| The download speed depends on your internet connection.  
+
| ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર અવલંબે છે.  
 +
 
 
|-
 
|-
|03:49
+
| 03:49
|Please wait until it is completed.
+
| તે પૂર્ણ થાય ત્યાં સુધી કૃપા કરીને રાહ જુઓ.
  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
| To extract the archive, first right click on the download.  
+
| અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં, પહેલાં '''download''' (ડાઉનલોડ) પર જમણું ક્લિક કરો.  
 +
 
 
|-
 
|-
|04:09
+
| 04:09
|Left click Open containing folder. Left double click on the zip.  
+
| '''Open containing folder''' પર ડાબું ક્લિક કરો. '''zip''' પર ડાબું ક્લિક બે વાર કરો.
  
 
|-
 
|-
|04:17
+
| 04:17
|It will open in an archiver like Winzip, which is installed by default on any windows machine.
+
| તે એક અર્કાઇવરમાં ખુલશે જેમ કે '''Winzip''', જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે.
  
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
| Left click on “EXTRACT” Choose your destination folder from the list.
+
| '''EXTRACT''' પર ડાબું ક્લિક કરો યાદીમાંથી તમારું લક્ષ્યસ્થાન ફોલ્ડર પસંદ કરો.
  
 
|-
 
|-
|04:33
+
| 04:33
| I am extracting to My Documents. Left Click “Extract”
+
| હું '''My Documents''' માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું. '''Extract''' ડાબું ક્લિક કરો 
  
 
|-
 
|-
 
| 04:42  
 
| 04:42  
| This progress bar with the green strips shows how much extraction is done.  
+
| લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે.  
  
 
|-
 
|-
| 04:56
+
| 04:56
| Now you can see the extracted folder on your screen.  
+
| હવે તમે તમારી સ્ક્રીન ઉપર એક્સટ્રેક્ટ થયેલ ફોલ્ડરને જોઈ શકો છો.  
 +
 
 
|-
 
|-
|05:01
+
| 05:01
|Left double click to open the folder. Left double click the Blender executable.  
+
| ફોલ્ડરને ખોલવા હેતુ બે વાર ડાબું ક્લિક કરો. '''Blender executable''' ને બે વાર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
| 05:09
+
| 05:09
| Windows throws up a security warning - the publisher could not be verified.  
+
| વિંડોવ્ઝ એક '''security warning''' (સુરક્ષા ચેતવણી) દર્શાવે છે - '''the publisher could not be verified'''.  
 +
 
 
|-
 
|-
|05:15
+
| 05:15
|This is nothing to worry about. Just click on the button ‘Run’. You are good to go.
+
| આ વિશે ચિંતાની કોઈ ગરજ નથી. ફક્ત '''Run''' બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો.  
  
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
| Now if you want to use the installer, lets go back to the Blender Website.  
+
| હવે જો તમે ઈંસ્ટોલર વાપરવા ઈચ્છતા હોવ, તો ચાલો બ્લેન્ડર વેબસાઈટ પર પાછા જઈએ.  
 +
 
 
|-
 
|-
|05:35
+
| 05:35
|Click on Download at the top of the page. This takes us back to the download page.  
+
| પુષ્ઠની ઉપરની બાજુએ '''Download''' પર ક્લિક કરો. આ અમને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે.
  
 
|-
 
|-
| 05:44
+
| 05:44
| For my machine, I need 32-Bit installer.
+
| મારી મશીન માટે, મને 32-બીટ ઈંસ્ટોલરની જરૂર છે.
  
 
|-
 
|-
|05:49
+
| 05:49
| So I left click on the download link for 32-Bit Installer and download starts.  
+
| તેથી હું 32-બીટ ઈંસ્ટોલર માટેના ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરું છું અને ડાઉનલોડ શરૂ થાય છે.
  
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
| For ease of demonstration I have already downloaded the installer from the Blender website onto my machine.  
+
| ડેમોનસ્ટ્રેશન (પ્રદર્શન) ની સરળતા માટે, મેં પહેલાથી જ મારી મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે.  
  
 
|-
 
|-
|06:12
+
| 06:12
|I shall now walk you through the installation steps. Left Double click the installer.  
+
| હવે હું તમને સંસ્થાપન પગલાંઓનાં દરમ્યાન લઇ જઈશ. ઈંસ્ટોલરને બે વાર ડાબું ક્લિક કરો.  
  
 
|-
 
|-
| 06:23
+
| 06:23
| Windows shows a security warning - the publisher could not be verified.
+
| વિંડોવ્ઝ એક '''security warning''' (સુરક્ષા ચેતવણી) દર્શાવે છે - '''the publisher could not be verified'''.
  
 
|-
 
|-
|06:29
+
| 06:29
| This is nothing to worry about. Just click on the button ‘Run’.
+
| આ વિશે ચિંતાની કોઈ ગરજ નથી. ફક્ત '''Run''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| So this is what the Blender Setup Wizard looks like.  
+
| તો '''Blender Setup Wizard''' (બ્લેન્ડર સેટઅપ વિઝાર્ડ) આવું દેખાય છે.  
  
 
|-
 
|-
|06:40
+
| 06:40
|Click on Next here to take you to the next step in the installation process.
+
| અહીં '''Next''' પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલે લઇ જશે.
  
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
| As with most softwares, the installer shows a License Agreement.  
+
| આમ ઘણાં સોફ્ટવેરની સાથે, ઈંસ્ટોલર એક '''License Agreement''' (પરવાના કરાર) દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
|06:54
+
| 06:54
|Press page down to see the rest of the agreement.
+
| બાકી બચેલ '''Agreement''' ને જોવા હેતુ '''page down''' દબાવો.
 +
 
 
|-
 
|-
|07:08
+
| 07:08
| I advise you to read this thoroughly.
+
| હું તમને સંપૂર્ણપણે આ વાંચવાની સલાહ આપું છું.
 +
 
 
|-
 
|-
|07:11
+
| 07:11
| Do note that Blender is free and open source.
+
| નોંધ લો કે બ્લેન્ડર એ એક મફત અને મુક્ત સ્ત્રોત છે.  
 +
 
 
|-
 
|-
|07:15
+
| 07:15
| You must accept this License Agreement to install Blender.  
+
| તમને બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં હેતુ આ '''License Agreement''' ને સ્વીકારવું જ પડશે.
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| Now click on the ‘I agree’ button to continue.
+
| હવે ચાલુ રાખવા માટે '''I agree''' બટનને ક્લિક કરો.  
  
 
|-
 
|-
| 07:28
+
| 07:28
| This next step allows you to choose components to install.
+
| આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા હેતુ ઘટકોની પસંદગી બદ્દલ પરવાનગી આપે છે.  
  
 
|-
 
|-
|07:33
+
| 07:33
| I advise you to install all the components selected by default and hit the next button to continue the installation.
+
| હું સલાહ આપું છું  કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા હેતુ '''next''' બટન દબાવો.
  
 
|-
 
|-
| 07:42
+
| 07:42
| So here you have the option to Choose Install location for Blender.  
+
| તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદગી હેતુ વિકલ્પ છે.  
 +
 
 
|-
 
|-
|07:48
+
| 07:48
|By default the ‘Program Files’ folder is selected
+
| મૂળભૂત રીતે '''Program Files''' ફોલ્ડર પસંદ થયેલ છે
  
 
|-
 
|-
|07:51
+
| 07:51
| which is a good location to install Blender so go ahead and hit the ‘Install’ button.
+
| જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને '''Install''' બટનને દબાવો.
  
 
|-
 
|-
| 08:05
+
| 08:05
| This progress bar with the green strips shows how much of the installation is completed.  
+
| લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું સંસ્થાપન પૂર્ણ થયું છે તે દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
|08:11
+
| 08:11
|Usually it takes less than a minute to complete.
+
| સામાન્ય રીતે તે પૂર્ણ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે.
  
 
|-
 
|-
 
| 08:34
 
| 08:34
| This completes the Blender Setup.  
+
| અહીં બ્લેન્ડર સેટ અપ (સુયોજન) સમાપ્ત થાય છે.
 +
 
 
|-
 
|-
|08:36
+
| 08:36
|Blender has been installed on your machine
+
| બ્લેન્ડર તમારી મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે
  
 
|-
 
|-
|08:40
+
| 08:40
| Keep the ‘Run Blender’ checkbox selected.  
+
| '''Run Blender checkbox''' પસંદગી થયેલ રાખો.
  
 
|-
 
|-
|08:43
+
| 08:43
|Hit the Finish button.
+
| '''Finish''' બટન દબાવો.
  
 
|-
 
|-
|08:46
+
| 08:46
| Blender should automatically start running.
+
| બ્લેન્ડર રન થવું આપમેળે શરૂ થવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 08:53
 
| 08:53
| Provided the Blender binary is in the original extracted directory,
+
| બ્લેન્ડર બાયનરીને મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રીમાં પૂરી પાડીને,
  
 
|-
 
|-
|08:58
+
| 08:58
| Blender will run straight out of the box without additional dependencies.  
+
| બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધે સીધું બોક્સની બહાર રન થશે.  
  
 
|-
 
|-
|09:04
+
| 09:04
|No system libraries or system preferences are altered.
+
| કોઈપણ સીસ્ટમ લાઈબ્રેરી કે સીસ્ટમ પસંદગીઓ બદલાશે નહી.  
  
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
| So in this tutorial, we have learnt how to install Blender on a Windows operating system.
+
| તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરી શકાય.  
  
 
|-
 
|-
| 09:20
+
| 09:20
Now try to download Blender from the Blender website and install and run Blender on your machine.
+
| હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારી મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત કરો અને રન કરો.  
  
 
|-
 
|-
 
| 09:29
 
| 09:29
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
|09:37
+
| 09:37
| More information on the same is available at the following links oscar.iitb.ac.in,  
+
| આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''oscar.iitb.ac.in''',  
  
 
|-
 
|-
|09:46
+
| 09:46
|and''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
+
| અને '''spoken-tutorial.org/NMEICT-Intro'''.  
 +
 
 
|-
 
|-
|09:56
+
| 09:56
|The Spoken Tutorial Project conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ) નું આયોજન કરે છે
  
 
|-
 
|-
|10:01
+
| 10:01
|also gives certificates to those who pass an online test.
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
 +
 
 
|-
 
|-
|10:06
+
| 10:06
| For more details, please contact contact@spoken-tutorial.org.
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.  
 +
 
 
|-
 
|-
|10:14
+
| 10:14
|Thanks for joining us
+
| અમને જોડાવાબદ્દલ આભાર.
  
 
|-
 
|-
 
| 10:17
 
| 10:17
| and this is Monisha from IIT Bombay signing off.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Revision as of 14:50, 24 June 2013

Time Narration
00:05 બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:08 વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડર 2.59 ને કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું અને બ્લેન્ડર 2.59 મેળવવું આ વિશે આ ટ્યુટોરીયલ છે.
00:22 આ ટ્યુટોરીયલ માટે, હું વિંડોવ્ઝ XP (એક્સપી) ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું.
00:38 તમારું ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું ફાયરફોક્સ 3.09 વાપરી રહ્યી છું. એડ્રેસ બારમાં, www.blender.org ટાઈપ કરો અને એન્ટર કી દબાવો.
00:55 આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ.
01:02 બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે.
01:05 બ્લેન્ડર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાં માટે ઈંસ્ટોલર (સંસ્થાપક) અથવા સોર્સ કોડ (સ્ત્રોત કોડ) ઉપલબ્ધ છે.
01:10 અહીં પુષ્ઠનાં મથાળાંની જમણી બાજુએ નીચે એક Download Blender લીંક છે.
01:15 આપણને ડાઉનલોડ પુષ્ઠ પર લઇ જવાં હેતુ આપણે આ લીંક પર ક્લિક કરીશું.
01:23 જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરની latest stable version (નવીનતમ સ્થિર આવૃત્તિ) છે.
01:29 તમારી પાસે અહીં બે વિકલ્પો છે - 32 બીટ અથવા 64 બીટ ઈંસ્ટોલર (સંસ્થાપક).
01:40 જે કઈ તમારા મશીનને લાગુ પડે છે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો.
01:45 32 બીટ અને 64 બીટ સીસ્ટમો વિશે સમજવાં માટે, Blender Hardware Requirements (બ્લેન્ડર હાર્ડવેર જરૂરીયાતો) પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ.
01:56 વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ એક અર્કાઇવ (ફાઈલોને દબાવી નાનું માપ કરીને એક એકલ ફાઈલમાં લાવવું) પણ પૂરી પાડે છે.
02:02 બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલોને આ અર્કાઇવ સમાવે છે.
02:07 તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને unzip (અનઝિપ) અને extract (એક્સટ્રેક્ટ) કરીને બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે.
02:15 ચાલો હું આ ડેમોનસ્ટ્રેટ (નમુનો આપીને સમજાવવું) કરું
02:17 ઈંસ્ટોલર અને અર્કાઇવ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે -
02:22 ઈંસ્ટોલર બ્લેન્ડર એપ્લીકેશન ફાઈલોને C DRIVE Program Files માં મુકે છે અને એક આઈકોન સ્ટાર્ટ મેનુંમાં સુયોજિત કરે છે,
02:32 એક આઈકોન ડેસ્કટોપ પર, અને .blend ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે; જયારે કે -
02:41 ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે,
02:49 જેને કોમપ્યુટર પર કોઈપણ ડ્રાઈવમાં કોપી કરી શકાય છે.
02:54 હવે જો હું મારી મશીન માટે, એક અર્કાઇવને વાપરવાં ઈચ્છું છું, મને 32-બીટ અર્કાઇવની જરૂર છે.
03:02 32-બીટ અર્કાઇવ માટેનાં ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરો અને ડાઉનલોડ શરૂ થાય છે.
03:10 જેવું કે મેં પહેલા કહ્યું હતું, મારું ઈન્ટરનેટ બ્રાઉઝર ફાયરફોક્સ 3.09 છે.
03:17 અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બીજા બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે.
03:24 તમે અહીં ડાઉનલોડ પ્રગતિ જોઈ શકો છો.
03:27 લીલી ઊભી પટ્ટીઓ સાથેનું આ આડું ડાઉનલોડ બાર એ કેટલું ડાઉનલોડ થયું છે તે દર્શાવે છે.
03:45 ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર અવલંબે છે.
03:49 તે પૂર્ણ થાય ત્યાં સુધી કૃપા કરીને રાહ જુઓ.
04:03 અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં, પહેલાં download (ડાઉનલોડ) પર જમણું ક્લિક કરો.
04:09 Open containing folder પર ડાબું ક્લિક કરો. zip પર ડાબું ક્લિક બે વાર કરો.
04:17 તે એક અર્કાઇવરમાં ખુલશે જેમ કે Winzip, જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે.
04:25 EXTRACT પર ડાબું ક્લિક કરો યાદીમાંથી તમારું લક્ષ્યસ્થાન ફોલ્ડર પસંદ કરો.
04:33 હું My Documents માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું. Extract ડાબું ક્લિક કરો
04:42 લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે.
04:56 હવે તમે તમારી સ્ક્રીન ઉપર એક્સટ્રેક્ટ થયેલ ફોલ્ડરને જોઈ શકો છો.
05:01 ફોલ્ડરને ખોલવા હેતુ બે વાર ડાબું ક્લિક કરો. Blender executable ને બે વાર ડાબું ક્લિક કરો.
05:09 વિંડોવ્ઝ એક security warning (સુરક્ષા ચેતવણી) દર્શાવે છે - the publisher could not be verified.
05:15 આ વિશે ચિંતાની કોઈ ગરજ નથી. ફક્ત Run બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો.
05:28 હવે જો તમે ઈંસ્ટોલર વાપરવા ઈચ્છતા હોવ, તો ચાલો બ્લેન્ડર વેબસાઈટ પર પાછા જઈએ.
05:35 પુષ્ઠની ઉપરની બાજુએ Download પર ક્લિક કરો. આ અમને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે.
05:44 મારી મશીન માટે, મને 32-બીટ ઈંસ્ટોલરની જરૂર છે.
05:49 તેથી હું 32-બીટ ઈંસ્ટોલર માટેના ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરું છું અને ડાઉનલોડ શરૂ થાય છે.
06:04 ડેમોનસ્ટ્રેશન (પ્રદર્શન) ની સરળતા માટે, મેં પહેલાથી જ મારી મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે.
06:12 હવે હું તમને સંસ્થાપન પગલાંઓનાં દરમ્યાન લઇ જઈશ. ઈંસ્ટોલરને બે વાર ડાબું ક્લિક કરો.
06:23 વિંડોવ્ઝ એક security warning (સુરક્ષા ચેતવણી) દર્શાવે છે - the publisher could not be verified.
06:29 આ વિશે ચિંતાની કોઈ ગરજ નથી. ફક્ત Run બટન પર ક્લિક કરો.
06:36 તો Blender Setup Wizard (બ્લેન્ડર સેટઅપ વિઝાર્ડ) આવું દેખાય છે.
06:40 અહીં Next પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલે લઇ જશે.
06:48 આમ ઘણાં સોફ્ટવેરની સાથે, ઈંસ્ટોલર એક License Agreement (પરવાના કરાર) દર્શાવે છે.
06:54 બાકી બચેલ Agreement ને જોવા હેતુ page down દબાવો.
07:08 હું તમને સંપૂર્ણપણે આ વાંચવાની સલાહ આપું છું.
07:11 નોંધ લો કે બ્લેન્ડર એ એક મફત અને મુક્ત સ્ત્રોત છે.
07:15 તમને બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં હેતુ આ License Agreement ને સ્વીકારવું જ પડશે.
07:22 હવે ચાલુ રાખવા માટે I agree બટનને ક્લિક કરો.
07:28 આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા હેતુ ઘટકોની પસંદગી બદ્દલ પરવાનગી આપે છે.
07:33 હું સલાહ આપું છું કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા હેતુ next બટન દબાવો.
07:42 તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદગી હેતુ વિકલ્પ છે.
07:48 મૂળભૂત રીતે Program Files ફોલ્ડર પસંદ થયેલ છે
07:51 જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને Install બટનને દબાવો.
08:05 લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું સંસ્થાપન પૂર્ણ થયું છે તે દર્શાવે છે.
08:11 સામાન્ય રીતે તે પૂર્ણ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે.
08:34 અહીં બ્લેન્ડર સેટ અપ (સુયોજન) સમાપ્ત થાય છે.
08:36 બ્લેન્ડર તમારી મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે
08:40 Run Blender checkbox પસંદગી થયેલ રાખો.
08:43 Finish બટન દબાવો.
08:46 બ્લેન્ડર રન થવું આપમેળે શરૂ થવું જોઈએ.
08:53 બ્લેન્ડર બાયનરીને મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રીમાં પૂરી પાડીને,
08:58 બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધે સીધું બોક્સની બહાર રન થશે.
09:04 કોઈપણ સીસ્ટમ લાઈબ્રેરી કે સીસ્ટમ પસંદગીઓ બદલાશે નહી.
09:11 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરી શકાય.
09:20 હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારી મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત કરો અને રન કરો.
09:29 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:37 આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in,
09:46 અને spoken-tutorial.org/NMEICT-Intro.
09:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ) નું આયોજન કરે છે
10:01 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
10:06 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:14 અમને જોડાવાબદ્દલ આભાર.
10:17 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali