Difference between revisions of "Blender/C2/Types-of-Windows-User-Preference/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 443: | Line 443: | ||
|- | |- | ||
||12:10 | ||12:10 | ||
− | ||આ મિશન આઈ સી ટી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | + | ||આ મિશન આઈ સી ટી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
− | + | ||
+ | |- | ||
||12:19 | ||12:19 | ||
||આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, | ||આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, |
Revision as of 17:34, 21 June 2013
Title of script: Types of Windows – the user preferences window
Author: Bhanu Prakash, Monisha Banerjee
Keywords: interface, editing, input, add-ons, theme, system
Reviewers: Namita Lobo, Leena Mulye
|
|
00:02 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો વિશે છે. |
00:22 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું કે યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો શું છે. |
00:30 | યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોમાં વિભિન્ન વિકલ્પો શું છે. |
00:36 | અને યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોનો ઉપયોગ કરી બ્લેન્ડરને કસ્ટમાઇઝ કેવી રીતે કરવું. |
00:43 | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસ મૂળભૂત એલિમેન્ટ વિષે ખબર છે |
00:48 | જો નહિ તો અમારા પહેલાનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો
યાદી |
00:52 | આ બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન. |
00:58 | બ્લેન્ડર ઈન્ટરફેસના ટોચે ડાબા ખૂણે Fileપર જાઓ. યાદી |
01:05 | 'File' ખોલવા માટેડાબુ ક્લિક કરો . |
01:08 | અહી વિકલ્પો ની યાદી છે જેમાં પહેલે થી જ બ્રાઉજર અને ઇન્ફો પેનલ વિષે સ્પષ્ટતા કરી છે.
|
01:19 | User Preferences પસંદ કરો. |
01:22 | પ્રેસ્સ કીબોર્ડ શોર્ટ કટ માટે Ctrl, Alt અને U દબાવો. |
01:32 | આ યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો છે. |
01:38 | યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોના ટોચના ડાબા ખૂણે Interface પર જાઓ. |
01:45 | આમાં બ્લેન્ડર ઇન્ટરફેસ નેકસ્ટમાઇઝકરવા માટે ઘણા વિકલ્પો છે. |
01:50 | મૂળભૂત જરૂરી વિકલ્પો પહેલાથી સક્રિય છે. |
01:56 | Display mini axis3D વ્યુ ના નીચે ડાબા ખૂણા પર હાજર માપ નિયંત્રિત કરે છે. |
02:05 | The default size is 25. મૂળભૂત માપ 25 |
02:09 | હું બ્લેન્ડર ટ્યુટોરીયલ શ્રેણીમાં વધુ સારી રીતે જોવા હેતુથી માપ 60નો ઉપયોગ કરું છુ.
યાદી |
02:16 | હું દર્શાવું છુ. |
02:18 | User preferencesવિન્ડો ને બંધ કરો. |
02:24 | 3D વ્યુના ડાબે ખૂણે આપણે મીની એક્સિસ જોઈ શકીએ છે. |
02:32 | મીની એક્સિસ બ્લેન્ડર માં 3D સ્પેસ ના ગ્લોબલ ટ્રાન્સફોર્મ એક્સિસ રજૂ કરે છે. |
02:40 | બ્લેન્ડર માં એનીમેટીગ કરતા વખતે આ ઉપયોગી છે. |
02:44 | આપણે ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ વિષે પછીના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરીશું. |
02:52 | Press to open the User Preferences યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે Ctrl, Alt અને U દબાવો.
યાદી |
03:00 | Rotate around selection સક્રિય કરો. |
03:06 | આ તમને પસંદ કરેલ વસ્તુ ની કેન્દ્રની ફરતે ભ્રમણ કરાવશે. |
03:12 | ચાલો જોઈએ આનો અર્થ શું છે. |
03:15 | યુજર પ્રીફ્રેન્સ વિન્ડો બંધ કરો. |
03:19 | 3D વ્યુંમાં lamp પર જમણું ક્લિક કરો. |
03:27 | માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી રાખો અને તમારા માઉસ ખસેડો. |
03:35 | આપણે પસંદ કરેલ વસ્તુ આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે. |
03:42 | એજ રીતે Camera પર જમણું ક્લિક કરો. |
03:47 | માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી તમારું માઉસ ફરવો. |
03:55 | હવે આપણે કેમ્મેરા ના અજુ બાજુ ફરી રહ્યા છે.
|
04:03 | યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે Ctrl, Alt અને U દબાવો. |
04:10 | Editingપર ડાબું ક્લિક કરો. |
04:14 | આ પેરામીટર્સ ધરાવે છે જે ઑબ્જેક્ટ એડિટિંગ મોડ અથવા એડિટિંગ મોડમાં બ્લેન્ડર ના વર્તનને પ્રતિબિંબિત કરે છે. |
04:24 | ફરીથી મૂળભૂત વિકલ્પો ડિફોલ્ટરીતે સક્રિય થયા છે. |
04:32 | Global undoઅન્ડું સ્ટેપ્સ ની સંખ્યા વધાવે અને ઘટાવે છે જે એડીટીંગ કરતી વખતે જરૂરી હોય શકે છે. |
04:44 | ચાલો Inputપર ડાબું ક્લિક કરો. |
04:46 | અહી આપણે બ્લેન્ડર ને ઉપયોગી બધી જ કીબોર્ડ શોર્ટકટને કસ્ટમાઇઝ કરી શકીએ છે. |
04:53 | બ્લેન્ડર માંEmulate 3-button mouseતે તમારા 2 બટન માઉસ ને 3 બટન માઉસ તરીકે બનાવશે. |
05:04 | Select withતમારા માઉસના સિલેકશન વિકલ્પોને જમણે થી ડાબી તરફ બદલી શકે છે. |
05:12 | આ ડાબા હાથના ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. |
05:19 | Emulate numpad તમારા કીબોર્ડ પર number keys બનાવશે જે બ્લેન્ડર માં numpad keysતરીકે વર્તન કરશે. |
05:29 | આ લેપટોપ ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. જે ના કીબોર્ડ પર અલગથી ન્મ્પેળ નથી.
|
05:41 | Add-onsપર ડાબું ક્લિક કરો. |
05:43 | આ બ્લેન્ડર માં અલગ પ્લગ-ઇનસ યાદી સમાવે છે. |
05:49 | Enabledપર ડાબું ક્લિક કરો . |
05:52 | કેટલાક પ્લગ-ઇનસ ડિફોલ્ટરીતે સક્રિય થયા છે. |
05:55 | અન્ય પ્લગઈ સંબંધિત વેબસાઇટ માંથી સંસ્થાપિત કરી શકો છો. |
06:00 | ઉદાહરણ તરીકે, વાદળો બનવા માટે પ્લગઇન ઇન્સ્ટોલ કરો. |
06:07 | Objectપર ડાબું ક્લિક કરો. |
06:11 | Cloud generrequiredatorઓબ્જેક્ટ ના આગળ ત્રિકોણ પર ડાબું ક્લિક કરો |
06:19 | link to wikiપર ડાબું ક્લિક કરો. |
06:23 | આ લિંક આપણા ઇન્ટરનેટ બ્રાઉઝર પર એક વેબ પૃષ્ઠ ખોલે છે. |
06:29 | હું ફાયરફોક્સ 3.09 ઇન્ટરનેટ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહી છું. |
06:35 | અહીં આપણે બ્લેન્ડર માટે ક્લાઉડ જનરેટર પ્લગઇન ડાઉનલોડ કરો અને સંસ્થાપિત કરી શકીએ છે. |
06:42 | ફક્ત આ પૃષ્ઠ પરના સૂચનોને અનુસરો. |
06:47 | અહીં દર્શાવેલ પગલાંઓ બધા ઇન્ટરનેટ બ્રાઉઝર્સમાં સમાન હોય છે. |
06:56 | Themeપર ડાબું ક્લિક કરો. |
06:59 | અહીં તમે બ્લેન્ડર ઈન્ટરફેસના દરેક પેનલના રંગ બદલી શકો છો. |
07:09 | ઉદાહરણ તરીકે, Timelineપર ડાબું ક્લિક કરો. |
07:14 | અહીં તમે વર્તમાન ફ્રેમ ઇન્ડિકેટર, ગ્રીડ અને અન્ય તમામ વિશેષતાઓના રંગ જોઈ શકો છો. |
07:24 | current frame ના આગળ લીલા બાર પર ક્લિક કરો. |
07:30 | આ બ્લેન્ડર માં કલર મોડ વિન્ડો છે. |
07:38 | અહીં લીલા વિસ્તાર પર સફેદ ડોટ current frame ઇન્ડિકેટર ના રંગ નિયંત્રિત કરે છે. |
07:45 | હું તેને લાલથી બદલવાજયી રહી છુ. |
07:49 | white dotપર ડાબું ક્લિક કરો ,માઉસ પકડી રાખો અને લાલ રંગ તરફ ખેચો. |
07:58 | ડાબું ક્લિક છોડી દો. |
08:01 | નોંધ લો RGB ની કિંમતો પણકેવી રીતે બદલાઈ ગયેલ છે . |
08:07 | આ રીતે, આપણે પણ અન્ય યાદી વિકલ્પોની રંગ બદલી શકીએ છે. |
08:15 | Fileપર ડાબું ક્લિક કરો. |
08:20 | આપણે આપણા સિસ્ટમ પર Fonts, Textures, Plugins, Render output, Scripts, Sounds, વગેરે નું સ્થાન અહીં સેટ કરી શકીએ છે. |
08:38 | ફોન્ટ માટે સ્થાન સેટ કરો. |
08:42 | પ્રથમ લંબચોરસ બારની જમણી અંતે 'ફાઇલ' ચિહ્ન પર ક્લિક કરો. |
08:53 | file browserખુલે છે. |
08:56 | ડિફૉલ્ટ રીતે, આપણે લોકલ C ડ્રાઈવ ડિરેક્ટરી અંદર છે |
09:02 | windows directoryપર ડાબું ક્લિક કરો. |
09:07 | ફોન્ટ પર નેવિગેટ કરો |
09:11 | સ્ક્રીન ના ટોચ પર જમણા ખૂણામાં Acceptપર ડાબું ક્લિક કરો. |
09:19 | પ્રથમ લંબચોરસ બાર પર પાથ દ્રશ્યમાન થાય છે. |
09:25 | બ્લેન્ડર હવે જાણે છે આપણા સિસ્ટમ પર ફોન્ટ્સ માટે ક્યાં જોવાનું. |
09:32 | તેજ રીતે બીજા લંબચોરસ બારના જમણા અંતે fileઆઇકોન પર ડાબું ક્લિક કરો. |
09:40 | ફરીથી file browserખુલે છે. |
09:43 | હવે આપણે આપણા સિસ્ટમ પર textures માટે સ્થાન નિર્ધારિત કરી શકીએ છે.જેવું આપણે ફોન્ટ માટે કર્યું હતું. |
09:52 | શું થશે? જો હું textures માટે સ્થાન પસંદ કર્યા વગર આ ફાઈલ બ્રાઉઝરની બહાર નીકળી જાઉં. |
10:00 | યુસર પ્રીફ્રેન્સ વિન્ડો પર પાછા જવા માટે સ્ક્રીનના ઉપર હેલ્પ નાં આગળ Back to previous પર ડાબું ક્લિક કરો. |
10:11 | અહી બીજા લંબચોરસ બાર પર કોઈ પાથ દેખાતો નથી કારણ કે મેં કોઈને પસંદ કર્યું નહતું. |
10:20 | Systemપર ડાબું ક્લિક કરો. |
10:23 | અહીં આપણે જે કમ્પ્યૂટરનો ઉપયોગ કરી રહ્યા છે.તે પ્રોપર્ટી અનુસાર બ્લેન્ડર કસ્ટમાઇઝ કરી શકીએ છે. |
10:29 | DPI બ્લેન્ડર માં ડિસ્પ્લે માટે ફોન્ટ માપ અને રીઝોલ્યુશન બદલે છે. |
10:36 | બ્લેન્ડર માં ડિફૉલ્ટ DPI 72 છે. |
10:42 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં વધુ સારૂ જોવાના હેતુ માટેહું DPI:90 નો ઉપયોગ કરી રહી છુ. |
10:52 | નીચે ડાબા ખૂણા પર ડિફૉલ્ટ તરીકે Save as નો ઉપયોગ બ્લેન્ડર ઇન્ટરફેસ માં આપણું કસ્ટમાઇઝ્ પરિવર્તન સેવ કરવા માટે કરવા માં આવે છે. |
11:01 | press કીબોર્ડ શોર્ટકટ માટે CTRl અને U દબાવો. |
11:07 | તો આ જેથી યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો વિશે મૂળભૂત જાણકારી હતી. |
11:13 | આ સિવાયઅહી યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોમાં અન્ય વિકલ્પો છે જેના વિશે આપણે અગાઉ ના ટ્યુટોરિયલ્સ માં ચર્ચા કરીશું. |
11:25 | હવે કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરીને બ્લેન્ડર માં યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો ખોલવાનો પ્રયાસ કરો. |
11:33 | પછી Rotate around selection, નો ઉપયોગ કરી 3D વ્યુંમાં ક્યુબ ને સેન્ટર રોટેશન નું કેન્દ્ર બનવો. |
11:42 | Install cloud generator plug-in for Blender, બ્લેન્ડર માટે cloud generator પ્લગ ઇન સંસ્થાપિત કરો. |
11:47 | ટાઈમ લાઈન માં current frame ઈન્ડીકેટર નો રંગ બદલો અને આપણા કોમ્પ્યુટર પર રેન્ડર આઉટ પુટ માટે સ્થાન સુયોજિત કરો. |
12:02 | યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો અહી સમાપ્ત થાય છે. |
12:10 | આ મિશન આઈ સી ટી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:19 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, |
12:23 | oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
12:39 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
|
12:41 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
12:45 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
12:50 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
12:56 | જોડાવા બદ્દલ આભાર. |
12:59 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |