Difference between revisions of "Blender/C2/The-Blender-Interface/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 93: | Line 93: | ||
|- | |- | ||
||02:05 | ||02:05 | ||
− | || | + | ||ડાબું ક્લિક કરો અને લીલુ હેન્ડલ પકડી રાખો અને તમારા માઉસને ડાબેથી જમણી તરફ ખસેડો. |
|- | |- | ||
||02:15 | ||02:15 | ||
− | || | + | ||કીબોર્ડ શૉર્ટકટ માટે, ''' G&Y''' ડબાઓ. |
|- | |- | ||
||02:22 | ||02:22 | ||
− | || | + | ||આપણે જોશું કે ઓબ્જેક્ટ માત્ર Y અક્ષની દિશામાં ફરે છે. |
|- | |- | ||
||02:32 | ||02:32 | ||
− | || | + | ||એ જ રીતે, ભૂરા હેન્ડલ મદદથી Z અક્ષ સાથે ઑબ્જેક્ટ ખસેડો. |
|- | |- | ||
||02:45 | ||02:45 | ||
− | || | + | ||કીબોર્ડ શૉર્ટકટ માટે, ''' G&Z''' ડબાઓ. |
|- | |- | ||
||02:56 | ||02:56 | ||
− | || | + | ||હવે, X અક્ષ સાથે ઓબ્જેક્ટ ખસેડવાનો પ્રયાસ કરો. |
|- | |- | ||
||03:08 | ||03:08 | ||
− | || | + | ||કીબોર્ડ શૉર્ટકટ માટે, ''' G&X''' ડબાઓ. |
|- | |- | ||
||03:23 | ||03:23 | ||
− | || | + | ||લાલ બોક્સમાં બંધ વિસ્તાર 3D વ્યુ છે. |
|- | |- | ||
||03:32 | ||03:32 | ||
− | || | + | ||3D વ્યુના તળિયે ડાબે ખૂણે જાઓ. |
|- | |- | ||
||03:36 | ||03:36 | ||
− | || | + | ||View ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3D વ્યુ માટે વિવિધ વ્યુ વિકલ્પોની યાદી છે. |
|- | |- | ||
||03:46 | ||03:46 | ||
− | || | + | ||‘Top’ ઉપર ડાબું ક્લિક કરો. કિબોર્ડ શોર્ટકટ માટે, નમપૅડ '''7''' ડબાઓ. |
|- | |- | ||
||03:52 | ||03:52 | ||
− | || | + | ||3D વ્યુ User Perspective માંથી Top view માં બદલાય છે. |
|- | |- | ||
||03:57 | ||03:57 | ||
− | || | + | ||આપણે આપણો ઓબ્જેક્ટ Top View માંથી જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
||04:03 | ||04:03 | ||
− | || | + | ||''' Select''' ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3D વ્યુમાં બધા ઓબ્જેક્ટો માટે વિવિધ પસંદગી વિકલ્પોની યાદી છે. |
|- | |- | ||
||04:18 | ||04:18 | ||
− | || | + | || ''' Object''' ઉપર ડાબું ક્લિક કરો. અહીં સક્રિય ઓબ્જેક્ટ માટે વિવિધ એડીટીંગ વિકલ્પોની યાદી છે. |
|- | |- | ||
||04:35 | ||04:35 | ||
− | || | + | ||3D વ્યુની ડાબી બાજુ પર object Tools પેનલ છે. |
|- | |- | ||
||04:41 | ||04:41 | ||
− | || | + | ||આ પેનલ 3D વ્યૂમાં સક્રિય ઓબ્જેક્ટ સુધારવા માટે વપરાતા વિવિધ ટુલ્સની યાદી આપે છે. |
|- | |- | ||
||04:49 | ||04:49 | ||
− | || | + | ||ટુલ્સ વિવિધ કેટેગરીમાં જૂથ થયેલ છે. |
|- | |- | ||
Line 169: | Line 169: | ||
|- | |- | ||
||05:13 | ||05:13 | ||
− | || | + | ||ઉદાહરણ તરીકે, ચાલો 3D વ્યુમાં લેમ્પ ખસેડીએ. |
|- | |- | ||
||05:19 | ||05:19 | ||
− | || | + | ||લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો |
|- | |- | ||
||05:23 | ||05:23 | ||
− | || | + | ||'''Object tools panel''' ઉપર જાઓ. |
|- | |- | ||
||05:28 | ||05:28 | ||
− | || | + | ||તમે '''Object tools panel''' માં લેમ્પ માટે વિકલ્પો જોઈ શકો છો. |
|- | |- | ||
||05:35 | ||05:35 | ||
− | || | + | ||'''translate''' ઉપર ડાબું ક્લિક કરો અને તમારા માઉસને ખસેડો. |
|- | |- | ||
||05:41 | ||05:41 | ||
− | || | + | ||લેમ્પ માઉસ ખસે છે તે દિશામાં ખસે છે. |
|- | |- | ||
||05:46 | ||05:46 | ||
− | || | + | ||અનુવાદ રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર '''Esc''' ડબાઓ. |
|- | |- | ||
||05:57 | ||05:57 | ||
− | || | + | ||3D વ્યુની જમણી બાજુ પર મૂળભૂત રીતે છુપાયેલ એક અન્ય પેનલ છે |
|- | |- | ||
||06:04 | ||06:04 | ||
− | || | + | ||છુપાયેલી પેનલ ખોલવા માટે, 3D વ્યુની જમણી ટોચના ખૂણે ''' plus sign''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||06:12 | ||06:12 | ||
− | || | + | ||કીબોર્ડ શૉર્ટકટ માટે, '''N''' ડબાઓ. |
|- | |- | ||
||06:17 | ||06:17 | ||
− | || | + | ||આ વધારાની ઓબ્જેક્ટ Transform પેનલ Properties વિંડોમાં Object પેનલ સમાન છે. |
|- | |- |
Revision as of 10:39, 20 June 2013
Title of script: Basic Description of the Blender interface
Author: Bhanu Prakash, Monisha Banerjee
Keywords: Scene, 3D Panel, Cube, Lamp, Camera, Axis, View, Select, Object, Info Panel, File, Add, Render, Outliner Panel, Timeline Panel
Reviewers: Namita Lobo, Leena Mulye
00:03 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં બ્લેન્ડર ઇન્ટરફેસનું મૂળભૂત વર્ણન માટે છે. |
00:22 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે આ વિશે જાણીશું, બ્લેન્ડર ઈન્ટરફેસની વિવિધ વિન્ડો વિશે, |
00:29 | દરેક વિન્ડોને અપાયેલ પરિમાણો અને ટેબો, 3D વ્યુમાં ઑબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું, |
00:37 | અને X, Y અને Z દિશામાં ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું |
00:44 | હું ધારું છું કે બ્લેન્ડર સાથે કેવી રીતે શરુઆત કરવી તે તમને ખબર છે. |
00:48 | જો નહીં તો બ્લેન્ડર પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
00:56 | આ 3D પેનલ છે. |
00:58 | મૂળભૂત રીતે 3D વ્યુમાં ત્રણ ઓબ્જેક્ટો હાજર છે. |
01:03 | ક્યુબ, લેમ્પ અને કેમેરા. |
01:10 | ક્યુબ મૂળભૂત રીતે પહેલેથી જ પસંદ થયેલ છે. |
01:14 | લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો |
01:19 | કેમેરા પસંદ કરવા માટે જમણું ક્લિક કરો |
01:23 | તેથી 3D વ્યુમાં કોઈપણ ઑબ્જેક્ટ પસંદ કરવા માટે, તમારે તે ઓબ્જેક્ટ પર જમણું ક્લિક કરવું પડશે. |
01:31 | ક્યુબ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. |
01:35 | આ ત્રણ રંગીન એરો, ક્યુબના કેન્દ્રમાં મળે છે, જે 3D ટ્રાન્સફોર્મ મેનીપ્યુલેટરને પ્રતિનિધિત્વ કરે છે. |
01:44 | આ મેનીપ્યુલેટર ઓબ્જેક્ટને કોઈ એક ચોક્કસ અક્ષમાં ખસેડવા માટે મદદ કરે છે. |
01:51 | લાલ રંગ, X અક્ષને પ્રતિનિધિત્વ કરે છે, |
01:55 | લીલો રંગ, Y અક્ષને પ્રતિનિધિત્વ કરે છે, |
01:59 | અને ભૂરો રંગ, Z અક્ષને પ્રતિનિધિત્વ કરે છે, |
02:05 | ડાબું ક્લિક કરો અને લીલુ હેન્ડલ પકડી રાખો અને તમારા માઉસને ડાબેથી જમણી તરફ ખસેડો. |
02:15 | કીબોર્ડ શૉર્ટકટ માટે, G&Y ડબાઓ. |
02:22 | આપણે જોશું કે ઓબ્જેક્ટ માત્ર Y અક્ષની દિશામાં ફરે છે. |
02:32 | એ જ રીતે, ભૂરા હેન્ડલ મદદથી Z અક્ષ સાથે ઑબ્જેક્ટ ખસેડો. |
02:45 | કીબોર્ડ શૉર્ટકટ માટે, G&Z ડબાઓ. |
02:56 | હવે, X અક્ષ સાથે ઓબ્જેક્ટ ખસેડવાનો પ્રયાસ કરો. |
03:08 | કીબોર્ડ શૉર્ટકટ માટે, G&X ડબાઓ. |
03:23 | લાલ બોક્સમાં બંધ વિસ્તાર 3D વ્યુ છે. |
03:32 | 3D વ્યુના તળિયે ડાબે ખૂણે જાઓ. |
03:36 | View ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3D વ્યુ માટે વિવિધ વ્યુ વિકલ્પોની યાદી છે. |
03:46 | ‘Top’ ઉપર ડાબું ક્લિક કરો. કિબોર્ડ શોર્ટકટ માટે, નમપૅડ 7 ડબાઓ. |
03:52 | 3D વ્યુ User Perspective માંથી Top view માં બદલાય છે. |
03:57 | આપણે આપણો ઓબ્જેક્ટ Top View માંથી જોઈ શકીએ છીએ. |
04:03 | Select ઉપર ડાબું ક્લિક કરો. અહીં 3D વ્યુમાં બધા ઓબ્જેક્ટો માટે વિવિધ પસંદગી વિકલ્પોની યાદી છે. |
04:18 | Object ઉપર ડાબું ક્લિક કરો. અહીં સક્રિય ઓબ્જેક્ટ માટે વિવિધ એડીટીંગ વિકલ્પોની યાદી છે. |
04:35 | 3D વ્યુની ડાબી બાજુ પર object Tools પેનલ છે. |
04:41 | આ પેનલ 3D વ્યૂમાં સક્રિય ઓબ્જેક્ટ સુધારવા માટે વપરાતા વિવિધ ટુલ્સની યાદી આપે છે. |
04:49 | ટુલ્સ વિવિધ કેટેગરીમાં જૂથ થયેલ છે. |
04:42 | Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, Grease Pencil |
05:13 | ઉદાહરણ તરીકે, ચાલો 3D વ્યુમાં લેમ્પ ખસેડીએ. |
05:19 | લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો |
05:23 | Object tools panel ઉપર જાઓ. |
05:28 | તમે Object tools panel માં લેમ્પ માટે વિકલ્પો જોઈ શકો છો. |
05:35 | translate ઉપર ડાબું ક્લિક કરો અને તમારા માઉસને ખસેડો. |
05:41 | લેમ્પ માઉસ ખસે છે તે દિશામાં ખસે છે. |
05:46 | અનુવાદ રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ. |
05:57 | 3D વ્યુની જમણી બાજુ પર મૂળભૂત રીતે છુપાયેલ એક અન્ય પેનલ છે |
06:04 | છુપાયેલી પેનલ ખોલવા માટે, 3D વ્યુની જમણી ટોચના ખૂણે plus sign પર ક્લિક કરો. |
06:12 | કીબોર્ડ શૉર્ટકટ માટે, N ડબાઓ. |
06:17 | આ વધારાની ઓબ્જેક્ટ Transform પેનલ Properties વિંડોમાં Object પેનલ સમાન છે. |
06:25 | We will see the Object panel in detail in subsequent tutorials. |
06:30 | For now, let's hide the extra panel and go back to the default 3D view. |
06:37 | Move your mouse cursor to the left edge of the extra Object Transform panel. |
06:44 | A double-headed arrow appears |
06:48 | Left click and drag your mouse to the right. |
06:52 | The extra Object Transform panel is once again hidden. |
06:59 | You can also use the keyboard shortcut N to hide or unhide this panel. |
07:07 | To learn more about the 3D view, see the tutorial Types of Windows - 3D view |
07:18 | The area enclosed by the red box is the Info panel. |
07:24 | It is the top most panel in our Blender interface. Info panel contains the main menu. |
07:33 | Left clickFile. |
07:36 | This menu contains File options such as creating a new file, opening an existing file, saving the file, User Preferences, importing or exporting a file, etc. |
07:57 | Left click Add. |
08:00 | Here is the object repository . |
08:04 | We can add new objects to the 3D view using this menu. |
08:10 | For keyboard shortcut, Press Shift & A. |
08:18s | Now, lets add a plane to the 3D view. |
08:23 | Left click anywhere on screen to move the 3D cursor. |
08:29 | I am choosing this location. |
08:34 | Press Shift & A to bring up the ADD menu. |
08:39 | Mesh. Left click plane. |
08:44 | A new plane is added to the 3D view at the 3D cursor position. |
08:51 | To understand about 3D cursor, please see the tutorial Navigation – 3D cursor. |
09:00 | Similarly, you can try adding some more objects to the 3D view. |
09:13 | Now let's go back to the Info panel |
09:16 | Left click Render to open the Render menu |
09:21 | Render has different render options like render image, render animation, show or hide render view, etc. |
09:34 | Render settings will be covered in detail in later tutorials. |
09:40 | To learn more about the Info Panel, see the tutorial Type of Windows - File Browser and Info Panel |
09:55 | The area under the red box is the outliner panel. |
10:00 | It is present at the top right corner of the blender interface. |
10:07 | Outliner gives a list of all the objects present in the 3D view. |
10:14 | To learn more about the Outliner, see the tutorial Types of Windows - Outliner. |
10:26 | The area inside the red box is the properties window. |
10:36 | This window contains a wide range of panels with a large number of tools and settings. |
10:38 | We shall use these panels many times while working in Blender. |
10:44 | Properties window is present at the bottom right corner of the Blender interface, below the outliner window. |
10:53 | To learn more about the Properties window, see the tutorials Types of Windows - Properties Part 1 and 2 |
11:07 | This is the Timeline. |
11:10 | It is located below the 3D view. |
11:15 | Here we can see the frame range for animation. |
11:21 | This green vertical line tells you the current frame on which you are working. |
11:28 | You can move this along the frame range. |
11:33 | Left click and hold the green line. |
11:36 | Now move your mouse. |
11:43 | Release left click to confirm frame |
11:50 | Start one represents the start frame of our animation range. |
11:58 | End 250 represents the end frame of our animation range |
12:10 | These are the playback options for our animation. |
12:16 | To learn more about the Timeline, see the tutorial Types of Windows - Timeline |
12:25 | So, this is a brief overview of the blender interface. |
12:30 | Apart from all these windows which are present in the blender workspace by default, |
12:35 | there are other windows as well which can be selected from the menu at any point. |
12:42 | A detailed description of all these windows is provided in the subsequent tutorials. |
12:51 | Now try to select each object in the 3D view; |
12:57 | using the 3D transform manipulator, move the cube in X Y and Z directions; |
13:06 | explore the view tab; and using translate in the Object Tools panel, move the camera in the 3D view |
13:20 | This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT. |
13:28 | More information on the same is available at the following links |
13:33 | oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro. |
13:47 | The Spoken Tutorial Project- |
13:49 | Conducts workshops using spoken tutorials. |
13:53 | Gives certificates to those who pass an online test. |
13:57 | For more details, please contact us
contact@spoken-tutorial.org |
14:04 | Thanks for joining us |
14:06 | and this is Monisha from IIT Bombay signing off. |
Contributors and Content Editors
Gaurav, Jyotisolanki, Krupali, Nancyvarkey, PoojaMoolya, Ranjana