Difference between revisions of "Koha-Library-Management-System/C2/Circulation/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | '''Circulation'''પરના સ્પોકન ટ્યુટોરીયલ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
| Line 44: | Line 44: | ||
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
| − | | જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો. | + | | જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર ''' Koha spoken tutorial ''' શ્રેણી નો સદર્ભ લો. |
|- | |- | ||
| Line 120: | Line 120: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
| − | | | + | | '''Fine amount '''માં 5 ઉમેરો અને ''' Fine charging interval''' માં 1 ઉમેરો. |
|- | |- | ||
| Line 163: | Line 163: | ||
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
| − | | | + | | '''On shelf holds allowed- '''ના અંતે ડ્રોપડાઉન થી ''' If all unavailable.''' પસંદ કરો. |
|- | |- | ||
| Line 240: | Line 240: | ||
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
| − | | | + | | '''Home page''', click on '''Circulation.''' |
|- | |- | ||
| Line 248: | Line 248: | ||
|- | |- | ||
|06:15 | |06:15 | ||
| − | | '''Circulation ''' પેજ પર '''Check-out ''' પર ક્લિક કરો એટલેકે issuing પ્રક્રિયા. | + | | '''Circulation ''' પેજ પર '''Check-out ''' પર ક્લિક કરો એટલેકે ''' issuing ''' પ્રક્રિયા. |
|- | |- | ||
| Line 323: | Line 323: | ||
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
| − | | ત્યારબાદ ફિલ્ડની જમણી બાજુએ | + | | ત્યારબાદ ફિલ્ડની જમણી બાજુએ '''Submit '''પર ક્લિક કરો. |
|- | |- | ||
| Line 360: | Line 360: | ||
|- | |- | ||
|09:57 | |09:57 | ||
| − | | '''Barcode- 00001 ''' અને '''Patron-Shah, Reena (PG) ''' ફિલ્ડ પહેલા ભરેલા વિગતો અનુસાર છે | + | | '''Barcode- 00001 ''' અને '''Patron-Shah, Reena (PG) ''' ફિલ્ડ પહેલા ભરેલા વિગતો અનુસાર છે. |
|- | |- | ||
| Line 390: | Line 390: | ||
|- | |- | ||
| 10:48 | | 10:48 | ||
| − | | | + | | ''' Assignment''' તરીકે : '''Patron Ms. Reena Shah.''' માટે એક હજી બુક જરી કરો. |
|- | |- | ||
| Line 405: | Line 405: | ||
| 11:11 | | 11:11 | ||
| તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. | | તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. | ||
| − | |||
|- | |- | ||
| − | |||
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. | ||
Revision as of 13:48, 19 February 2019
| |
|
| 00:01 | Circulationપરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.. |
| 00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું - Circulation અને Fine Rules for the Patron category, |
| 00:13 | Check Out (Issuing), |
| 00:15 | Renewing અને Check In (Returning). |
| 00:20 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux OS 16.04 |
| 00:28 | અને Koha version 16.05. |
| 00:32 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે. |
| 00:38 | આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ. |
| 00:44 | અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ. |
| 00:48 | જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો. |
| 00:54 | સૌ પ્રથમ આપણે Patron category. ના માટે Circulation અને Fine Rules ના વિશે શીખીશું. |
| 01:02 | Spoken Tutorial Library. માં Post Graduate student ના રૂપે એક Patron Category બનાવો. |
| 01:10 | યાદ રાખો, ઉપરનાં બધી શ્રેણી માં પહેલાના ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે. |
| 01:16 | આપણે આ ટ્યુટોરીયલમાં પછીથી આ માહિતીનો ઉપયોગ કરીશું. |
| 01:21 | Spoken Tutorial Library માં Post Graduate student ના તરીકે Patron Category ઉમેર્યા પછીથી Koha interface આ રીતે દેખાશે. |
| 01:32 | Superlibrarian Username Bella અને તેનાં password. સાથે લોગીન કરો. |
| 01:39 | Koha Administration. પર જાવ. |
| 01:43 | Patrons and circulation, અંદર Circulation and fines rules. પર ક્લીક કરો. |
| 01:52 | Defining circulation and fine rules for all libraries ખુલે છે. |
| 01:57 | Select Library પર જાવ અને ડ્રોપડાઉન થી Spoken Tutorial Library. પર જાવ. |
| 02:05 | શીર્ષક Defining circulation and fine rules for "Spoken Tutorial Library"સાથે એક નવું પેજ ખુલે છે. |
| 02:14 | Patron category, વિભાગ પર જાવ અને ડ્રોપડાઉન થી Post Graduate Student. પર ક્લિક કરો. |
| 02:22 | Item type,વિભાગ પર જાવ અને ડ્રોપડાઉન થી Book. પર ક્લિક કરો. |
| 02:28 | Current checkouts allowed ફિલ્ડમાં 5. ઉમેરો. |
| 02:33 | હું Current on-site checkouts allowed ખાલી છોડી દઈશ. |
| 02:39 | Loan period ના માટે 15 ઉમેરો. |
| 02:43 | હું Unit,ને ખાલી છોડી દઈશ , જેવું કે આ છે Days. |
| 02:48 | Hard due date, તે તેમજ છોડી દઈશ. |
| 02:53 | Fine amount માં 5 ઉમેરો અને Fine charging interval માં 1 ઉમેરો. |
| 03:01 | હું When to charge ને તે તેમજ છોડી દઈશ.
|
| 03:05 | હું Fine grace period: ને ખાલી છોડીશ. |
| 03:09 | હું Overdue fines cap (amount): અને Cap fine at replacement price: ને ખાલી છોડીશ.
. |
| 03:17 | હું Suspension in days (day) : ને પણ ને ખાલી છોડીશ.
. |
| 03:22 | Maximum suspension duration (day): ને ખાલી છોડીશ. |
| 03:28 | Renewals allowed (count). માટે 10 ઉમેરો. |
| 03:33 | હું Renewal period અને No renewal before: ને ખાલી છોડીશ.. |
| 03:39 | Automatic renewal, માટે તેમજ રહેવા દઈશ. |
| 03:44 | Holds allowed (count) ના માટે 5. ઉમેરો. |
| 03:48 | On shelf holds allowed- ના અંતે ડ્રોપડાઉન થી If all unavailable. પસંદ કરો. |
| 03:55 | હું Item level holds ને તેમજ રહેવા દઈશ. |
| 04:00 | Rental discount તેમજ રહેવા દઈશ. |
| 04:04 | આગળ ટેબલના એકદમ જમણા ખૂણામાં Actions વિભાગ પર જાઓ અને સેવ પર ક્લિક કરો. |
| 04:13 | સામન પેજ Defining circulation and fine rules for "Spoken Tutorial Library", ફરીથી ખુલે છે. |
| 04:21 | આ પેજમાં જે બધી એન્ટ્રીઝ છે જે આપણે હમણાં ભરી છે તે છે. |
| 04:28 | Select the library: ના બાજુમાં Clone these rules to: પર જાઓ. |
| 04:35 | ડ્રોપડાઉન થી Spoken Tutorial Library. પસંદ કરો. |
| 04:40 | આગળ Clone. નામક બટન પર ક્લિક કરો. |
| 04:45 | શીર્ષક Cloning circulation and fine rules from “Spoken Tutorial Library” to “Spoken Tutorial Library” સાથે એક નવું પેજ ખુલશે. |
| 04:56 | એક મેસેજ બોક્સ ખુલે છે જે કહે છે “The rules have been cloned”. |
| 05:02 | હવે Spoken Tutorial Library Items જેમ કે Books, CD/DVDs , Bound Volumes વગેરેના checkout અને checkin માટે Post-Graduate student તરીકે એક Patron Ms. Reena Shah, બનાવો. |
| 05:20 | યાદ કરો પાછલા ટ્યુટોરીયલમાં Patron, બનાવતી વખતે આપણા સ્ટાફ ના માટે Set permissions છે. |
| 05:29 | જો કે અહી Patron ના માટે permission સેટ ના કરો એટલેકે વિધાર્થી Ms. Reena Shah |
| 05:38 | ફક્ત જરૂરી વિગતો ભરો અને પેજના ઉપર સેવ બટન પર ક્લિક કરો
|
| 05:45 | હવે Superlibrarian account. થી લોગઆઉટ કરો. |
| 05:49 | ઉપર જમણા ખૂણા પર Spoken Tutorial Library પર ક્લિક કરીને અક કરી શકાય છે. |
| 05:56 | ડ્રોપડાઉન થી Log out. પર ક્લિક કરો. |
| 06:01 | ત્યારબાદ Library Staff, Samruddhi. તરીકે લોગીન ક્રરો. |
| 06:07 | Home page, click on Circulation. |
| 06:12 | ચાલો Checkout. સાથે શરૂઆત કરીએ |
| 06:15 | Circulation પેજ પર Check-out પર ક્લિક કરો એટલેકે issuing પ્રક્રિયા. |
| 06:22 | ખૂલેલા પેજમાં Enter patron card number or partial name ફિલ્ડ જુઓ .
હું નામ તરીકે Reena. ઉમેરીશ. |
| 06:34 | સામન search field ના જમણી બાજુએ Submit બટન પર ક્લિક કરો.
|
| 06:39 | Checking out to Reena Shah (3) Enter item Barcode: ફિલ્ડના માટે એક નવું પેજ ખુલે છે. |
| 06:48 | હું વેલ્યુ 00001 ઉમેરીશ. |
| 06:53 | યાદ કરો કે Barcode as accession number નો ઉલ્લેખ પહેલાના ટ્યુટોરીયલમાં કર્યો હતો. |
| 07:00 | તેથી for Check-out માટે તેજ વેલ્યુ ઉમેરવામાં આવશે. |
| 07:05 | હવે ફીલ્ડા નીચેની બાજુએ Check-out પર ક્લીક કરો. |
| 07:10 | આગળ Check-out વિગતો જોયા પછી થી પેજના નીચેની બાજુએ Show check-outs પર ક્લિક કરો. |
| 07:18 | તેજ પેજ પર Checked-out item. ના બધા વિગતો સાથે એક નવો ટેબલ દેખાય છે. |
| 07:24 | વિગતો જેમકે : Due date, Title, Item type, Location, Checked out on, Checked out from, Call number, Charge, Fine, Price, Renew , અને Check in. |
| 07:43 | જો item એ renewed અથવા checked હોવું જોઈએ તો ટેબલના નીચે Renew or check in selected items પર ક્લિક કરો. |
| 07:56 | જો એક થી વધુ આઈટમ છે તો પેજના નીચે Renew or check in selected items, ટેબના આજુ બાજુ સ્થિત Renew all ટેબ પર ક્લિક કરો. |
| 08:10 | હું કોઈપણ ટેબ પર ક્લિક નહીં કરીશ કારણ કે હું બતાવીશ કે આઈટમ ને નવીકરણ કેવી રીતે કરવું અને Koha homepage પર Circulation ટેબ નો ઉપયોગ કરીને ચેક ઇન કરવું. |
| 08:22 | સામન પેજ પર ઉપર જમણની બાજુએ Circulation પર ક્લિક કરો..
|
| 08:28 | જે પ્નવું પેજ ખુલે છે તેમાં Circulation, ના અંદર Renew. પર ક્લિક કરો.
|
| 08:35 | એક નવું પેજ ખુલે છે.
Enter item barcode, ફિલ્ડમાં હું હું Barcode as accession number 00001. ઉમેરીશ. |
| 08:48 | ત્યારબાદ ફિલ્ડની જમણી બાજુએ Submit પર ક્લિક કરો. |
| 08:53 | Item Renewed. ના સાથે એક ડાઈલોગ બોક્સ ખુલે છે. |
| 08:58 | આગળ સામન પેજ પર , ઉપર જમણા ખૂણા માં Circulation પર ક્લિક કરો. |
| 09:05 | આગળ જે નવું પેજ ખુલ્યું છે તેમાં Circulationઅંદર check in. પર ક્લિક કરો. |
| 09:11 | આગળ ખુલેલા નવા પેજ પર Enter item barcode . જુઓ. |
| 09:17 | હું ઉમેરીશ Barcode as accession number 00001 જે આઈટમ પહેલાથી જ checked out કરેલ હતું. |
| 09:27 | અને ફિલ્ડની જમણી બાજુએ Submit બટન પર ક્લીક કરો. |
| 09:32 | એક ટેબલ વિગતો સાથે દ્રશ્યમાન થાય છે જેમ કે - Due date, Title , Author , Barcode, Home Library, Holding library, Shelving location, Call number, Type, Patron અને Note. |
| 09:52 | Title-Industrial Microbiology, ની નોંધ લો. |
| 09:57 | Barcode- 00001 અને Patron-Shah, Reena (PG) ફિલ્ડ પહેલા ભરેલા વિગતો અનુસાર છે. |
| 10:09 | આ સાથે આપણે Circulation. પૂર્ણ ક્યું છે. |
| 10:13 | હવે Library staff અકાઉન્ટ થી લોગઆઉટ કરો. |
| 10:17 | આવું કરવા માટે, પહેલા જમણા ખૂણા પર જાઓ Spoken Tutorial Library. પર ક્લિક કરો. |
| 10:25 | ત્યારબાદ ડ્રોપડાઉન થી Log out. પસદ કરો. |
| 10:31 | ચાલો સારાંશ લઈએ.
આ આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા : Patron category માટે Circulation અને Fine Rules |
| 10:41 | Check Out (Issuing), Renewing, Check In (Returning). |
| 10:48 | Assignment તરીકે : Patron Ms. Reena Shah. માટે એક હજી બુક જરી કરો. |
| 10:54 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
| 11:01 | Spoken Tutorial Projectટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન
પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
| 11:11 | તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. | |
| 11:26 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |