Difference between revisions of "Blender/C2/Camera-View-Settings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 147: Line 147:
 
|02.20
 
|02.20
  
|You see, the shortcut numpad zero is a toggle to switch-to and from the camera view. જો તમે શોર્ટકટ નમપૅડ શૂન્ય પર સ્વિચ કરવા અને કેમેરા જુઓ માંથી ટૉગલ છે, જુઓ.
+
|તમે જોશો કે કેમેરા વ્યુમાંથી સ્વિચ કરવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે.
  
 
|-
 
|-
Line 153: Line 153:
 
| 02.26
 
| 02.26
  
| | Hold the mouse wheel or the MMB and move the mouse to rotate the view to a location where you wish to place your camera.
+
| | માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો, તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો.
  
 
|-
 
|-
Line 159: Line 159:
 
| 02.36
 
| 02.36
  
|I have selected this location.
+
|મેં આ સ્થાન પસંદ કર્યું છે.
  
 
|-
 
|-
Line 165: Line 165:
 
| 02.40
 
| 02.40
  
| Press Control, Alt & Num Pad zero.
+
| Control, Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ.
  
 
|-
 
|-
Line 171: Line 171:
 
| 02.46
 
| 02.46
  
|The camera moves to the new location.
+
|કેમેરો નવા સ્થાન પર ખસે છે.
  
 
|-
 
|-
Line 177: Line 177:
 
| 02.49
 
| 02.49
  
|The 3D view switches to the camera view at the same time.
+
|3D વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે.
  
 
|-
 
|-
Line 183: Line 183:
 
|02.54
 
|02.54
  
| Blender also allows you to perform a few navigational actions on the camera, such as rolling, panning, tracking etc.
+
|બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ, પેનીંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
Line 189: Line 189:
 
| 03.03
 
| 03.03
  
|We shall now look at these.
+
|હવે આપણે આ જોઈશું.
  
 
|-
 
|-
Line 195: Line 195:
 
| 03.05
 
| 03.05
  
| Right clicking on the dotted box to select the camera.
+
| કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 201: Line 201:
 
|03.10
 
|03.10
  
|| From here on, you can manipulate the camera like you would manipulate any other object.
+
||અહીંથી, તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો.
  
 
|-
 
|-
Line 207: Line 207:
 
| 03.17
 
| 03.17
  
|Do remember that to perform these actions you need to be in camera view.
+
|યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે.
  
 
|-
 
|-
Line 213: Line 213:
 
| 03.22
 
| 03.22
  
|The first action we shall see is to roll the camera view.
+
|પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું.
  
 
|-
 
|-
Line 219: Line 219:
 
|03.26
 
|03.26
  
|| Press R on your keyboard to enter the object rotation mode.
+
||ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર R ડબાઓ.
  
 
|-
 
|-
Line 225: Line 225:
 
| 03.32
 
| 03.32
  
| Now move your mouse left to right and up and down.
+
| હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો.
  
 
|-
 
|-
Line 231: Line 231:
 
| 03.42
 
| 03.42
  
|By default this rotates the camera in its local z-axis, i.e. around the axis that goes into or comes out of the camera view.
+
|મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z-અક્ષમાં રોટેટ કરે છે, એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ, જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે.
  
 
|-
 
|-
Line 237: Line 237:
 
| 03.53
 
| 03.53
  
| Right click or Press Esc on the keyboard to cancel the action.
+
| ક્રિયા રદ કરવા માટે કીબોર્ડ પર જમણું ક્લિક કરો અથવા Esc ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 243: Line 243:
 
| 03.58
 
| 03.58
  
|This will take you back to your previous camera view.
+
|આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે.
  
 
|-
 
|-
Line 249: Line 249:
 
| 04.04
 
| 04.04
  
| | Now, the next action we shall see is panning the camera view.
+
| | હવે, આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું.
  
 
|-
 
|-
Line 255: Line 255:
 
|04.09
 
|04.09
  
|Panning is in 2 directions – left to right or up and down.
+
| | Panning is in 2 directions – left to right or up and down.  
  
 
|-
 
|-

Revision as of 15:48, 18 June 2013

Time' Narration
00.07 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.11 આ ટ્યુટોરીયલ નેવિગેશન - કૅમેરા વ્યુ વિશે છે.
00.16 આપણે બ્લેન્ડર 2.59 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું.
00.30 આ ટ્યુટોરીયલ જોયા બાદ,
00.32 આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું.
00.38 કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું;
00.43 અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું.
00.50 હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું.
00.54 જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
01.02 મૂળભૂત રીતે, જયારે બ્લેન્ડર ખુલે છે, તો 3D view એ User Perspective view માં હોય છે.
01.11 હવે, ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ.
01.15 3D પેનલના તળિયે ડાબે ખૂણે View ટેબ ઉપર જાઓ.
01.21 મેનુ માંથી Camera ઉપર ડાબું ક્લિક કરો.
01.25 કીબોર્ડ શૉર્ટકટ માટે, નમપૅડ 0 દબાવો.
01.29 જો તમે લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે.
01.36 નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
01.45 આ Camera View છે.
01.49 ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે.
01.55 ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે.
02.01 રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે.
02.05 બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે.
02.11 ચાલો જોઈએ તે કેવી રીતે કરવું.
02.15 Perspective વ્યુ ઉપર પાછા જવા માટે નમપૅડ શૂન્ય ડબાઓ.
02.20 તમે જોશો કે કેમેરા વ્યુમાંથી સ્વિચ કરવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે.
02.26 માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો, તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો.
02.36 મેં આ સ્થાન પસંદ કર્યું છે.
02.40 Control, Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ.
02.46 કેમેરો નવા સ્થાન પર ખસે છે.
02.49 3D વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે.
02.54 બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ, પેનીંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે.
03.03 હવે આપણે આ જોઈશું.
03.05 કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો.
03.10 અહીંથી, તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો.
03.17 યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે.
03.22 પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું.
03.26 ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર R ડબાઓ.
03.32 હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો.
03.42 મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z-અક્ષમાં રોટેટ કરે છે, એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ, જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે.
03.53 ક્રિયા રદ કરવા માટે કીબોર્ડ પર જમણું ક્લિક કરો અથવા Esc ક્લિક કરો.
03.58 આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે.
04.04 હવે, આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું.
04.09 Panning is in 2 directions – left to right or up and down.
04.15 Press R to enter the object rotation mode. Press X twice.
04.22 The first X locks the rotation to the global X axis.
04.26 The second X locks the rotation to the local X axis.
04.31 We will discuss about global and local transform axis in detail in subsequent tutorials.</p>
04.38 Now move the mouse up and down.
04.42 The Camera view pans up and down
04.47 Now, Press Y twice.
04.51 The first y locks the rotation to the global y axis.
04.56 The second y locks the rotation to the local y axis.
05.00 Now move the mouse left to right.
05.05 The Camera view pans left to right and vice versa
05.12 Right click to to go back to camera view.
05.16 Next we shall dolly the camera. There are two ways to do this
05.21 First, press G to grab the camera.
05.25 Hold the Mouse Wheel or the MMB and move the mouse up and down.
05.43 Second way, you can move the camera along its local z axis. Press G.
05.53 Then press Z twice to lock the camera to the local z axis.
05.59 Now moving the mouse gives the same effect.
06.11 Right click to to go back to camera view.
06.15 Tracking the camera view left to right or up and down involves moving it along the local X or Y axes.
06.24 Press G. press X twice and move the mouse left to right.
06.35 The Camera view tracks left to right and vice versa
06.42 Now press Y twice and move the mouse up and down.
06.48 The Camera view tracks up and down
06.53 Right click to to go back to camera view.
06.59 Blender also provides a fly mode for the camera.
07.05 Press Shift F to enter the fly mode.
07.10 Now you can move the camera view in three ways.
07.14 First is using the shortcut keys on the keyboard.
07.19 Press W on the keyboard to zoom in.
07.30 Press S to zoom out
07.40 Press A to move to the left.
07.51 Press D to move to the right.
08.02 Right click to to go back to camera view.
08.05 Second method is using the mouse wheel or scroll in fly mode to zoom in and out of the camera view.
08.13 Press Shift F to enter the fly mode.
08.18 Scroll the mouse wheel upwards to zoom in.
08.25 For shortcut, press numpad +
08.30 Scroll the mouse wheel downwards to zoom out.
08.38 For shortcut, press numpad -
08.43 Right click to to go back to camera view.
08.49 Last method is using the mouse wheel or scroll in fly mode
08.53 to move the camera view left to right and vice versa.
08.59 Press Shift F to enter the fly mode
09.04 Press D and scroll the mouse wheel up and down.
09.13 The Camera view moves left to right and vice versa.
09.28 Left click on the screen to lock the camera view.
09.33 Now, this is your new camera view.
09.38 So this wraps up our tutorial on Navigation - Camera View.
09.43 Now in a new file,
09.45 change the location of the camera and the camera view, roll, pan, dolly and track your camera
09.54 and use the fly mode to select a new camera view.
10.00 This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
10.08 More information on the same is available at the following links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro.
10.27 The Spoken Tutorial Project
10.30 conducts workshops using spoken tutorials
10.33 also gives certificates to those who pass an online test.
10.38 For more details, please write us to contact @ contact spoken hypen tutorial.org
10.45 Thanks for joining us
10.47 and this is Monisha from IIT Bombay signing off.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana