Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 81: Line 81:
 
| 01.22
 
| 01.22
  
| First we use the Shift key with the mouse wheel or scroll.  
+
| પ્રથમ આપણે માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ સાથે Shift કી નો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
Line 87: Line 87:
 
| 01.27
 
| 01.27
  
| Hold shift, press down the mouse-wheel and move the mouse.
+
|Shift દબાવી રાખો, માઉસ વ્હીલ નીચેની તરફ દબાવો અને માઉસ ખસેડો.
  
 
|-
 
|-
Line 93: Line 93:
 
| 01.41
 
| 01.41
  
| The scene pans in the direction of the mouse movement both left to right and up and down.
+
| દ્રશ્ય માઉસની દિશામાં ડાબું થી જમણું અને ઉપર થી નીચે બંને તરફ ફરે છે.
  
 
|-
 
|-
Line 99: Line 99:
 
| 01.48
 
| 01.48
  
| Now, hold SHIFT and scroll the mouse wheel up and down.
+
| હવે, શિફ્ટ દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
|02.00
 
|02.00
  
| The scene pans up and down. This is the second method of Panning the view.
+
| દ્રશ્ય ઉપર અને નીચે ફરે છે. વ્યુ ફરાવવાની આ બીજી પદ્ધતિ છે.
  
 
|-
 
|-
Line 111: Line 111:
 
| 02.06
 
| 02.06
  
| Hold SHIFT and scroll the mouse wheel downwards. The view pans upwards.
+
| SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ ફરે છે.
  
 
|-
 
|-
Line 117: Line 117:
 
|02.19
 
|02.19
  
| Hold SHIFT and scroll the mouse wheel upwards. The view pans downwards.
+
|SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ ફરે છે.
  
 
|-
 
|-
Line 123: Line 123:
 
| 02.33
 
| 02.33
  
| Third and last method of Panning the view, is to use the CTRL key with the mouse wheel.
+
| વ્યુ ફરાવવા માટેની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ, માઉસ વ્હીલ સાથે Ctrl કી વાપરવા સાથે છે.
  
 
|-
 
|-
Line 129: Line 129:
 
| 02.40
 
| 02.40
  
|Hold CTRL and scroll the mouse wheel. The view pans from left to right and vice versa.
+
|CTRL દબાવી રાખો અને માઉસ વ્હીલ સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઊલટા ક્રમમાં ફરે છે.
  
 
|-
 
|-
Line 135: Line 135:
 
|02.55
 
|02.55
  
| Hold Ctrl and scroll the mouse wheel upwards. The view pans to the right.
+
| Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ ફરે છે.
  
 
|-
 
|-
Line 141: Line 141:
 
| 03.09
 
| 03.09
  
| Hold Ctrl and scroll the mouse wheel downwards. The view pans to the left.
+
| Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ ફરે છે.
  
 
|-
 
|-
Line 147: Line 147:
 
| 03.22
 
| 03.22
  
| You can also use your numpad keys to pan the view.
+
| વ્યુ ફરાવવા માટે તમે નમપૅડ કીઓનો ઉપયોગ પણ કરી શકો છો.
  
 
|-
 
|-
Line 153: Line 153:
 
| 03.29
 
| 03.29
  
| Hold ctrl and numpad2 the view pans upwards.
+
| Ctrl અને numpad  2 દબાવી રાખો, વ્યુ ઉપરની તરફ ફરે છે.
  
 
|-
 
|-
Line 159: Line 159:
 
|03.37
 
|03.37
  
|Hold Ctrl & numpad 8 the view pans downwards.
+
|Ctrl અને numpad 8 દબાવી રાખો, વ્યુ નીચેની તરફ ફરે છે.
  
 
|-
 
|-
Line 165: Line 165:
 
| 03.46
 
| 03.46
  
| Hold Ctrl & numpad 4 the view pans to the Left.
+
| Hold Ctrl & numpad 4 the view pans to the Left. Ctrl અને numpad  4 દબાવી રાખો, વ્યુ ડાબી તરફ ફરે છે.
  
 
|-
 
|-
Line 171: Line 171:
 
|03.55
 
|03.55
  
| Hold Ctrl & numpad 6 the view pans to the right.
+
| Ctrl અને numpad 6 દબાવી રાખો, વ્યુ જમણી તરફ ફરે છે.
  
 
|-
 
|-
Line 177: Line 177:
 
|04.03
 
|04.03
  
| If you are using a laptop, you need to emulate your number keys as numpad. To learn how to emulate numpad, see the tutorial on User Preferences.
+
| જો તમે લેપટોપ વાપરી રહ્યા હોય, તો તમારે નમપૅડ તરીકે તમારી નંબર કીઓને અનુકરણ કરવાની જરૂર છે. નમપૅડ અનુકરણ કેવી રીતે કરવું એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
Line 183: Line 183:
 
| 04.19
 
| 04.19
  
| Right. The next action we shall see is to rotate the view.
+
| બરાબર. આગામી ક્રિયા આપણે જોશું, વ્યુ ને રોટેટ કરવું.
  
 
|-
 
|-
Line 189: Line 189:
 
| 04.24
 
| 04.24
  
| Press down your mouse wheel and move the mouse in a square pattern.
+
| તમારું  માઉસ વ્હીલ નીચે દબાવો અને માઉસને ચોરસ પેટર્નમાં ખસેડો.
  
 
|-
 
|-
Line 195: Line 195:
 
|04.33
 
|04.33
  
| That gives us turntable rotation.
+
| તે ટર્નટેબલ રોટેશન આપે છે.
  
 
|-
 
|-
Line 201: Line 201:
 
| 04.39
 
| 04.39
  
| You can also use the trackball type of rotation in Blender for little more flexibility over the action of rotation.
+
| તમે રોટેશનની ક્રિયા ઉપર થોડી વધુ સુગમતા માટે બ્લેન્ડર માં ટ્રેકબોલ પ્રકારની રોટેશન પણ વાપરી શકો છો.
  
 
|-
 
|-
Line 207: Line 207:
 
| 04.49
 
| 04.49
  
| For this, you need to change the option ‘turn table’ to ‘trackball’ in the User Preferences window.
+
| આ માટે, તમારે User Preferences વિન્ડોમાં ‘turn table’ વિકલ્પને ‘trackball’ માં બદલવાની જરૂર છે.
  
 
|-
 
|-
Line 213: Line 213:
 
|04.57
 
|04.57
  
| To learn how to do this, see the tutorial on User Preferences.</p>
+
| આ કેવી રીતે કરવું તે શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
Line 219: Line 219:
 
|05.05
 
|05.05
  
| Rotating the view can be done either
+
| વ્યુને ડાબે થી જમણે,
  
 
|-
 
|-
Line 225: Line 225:
 
| 05.08
 
| 05.08
  
| left to right
+
| અથવા ઉપરથી નીચે,
  
 
|-
 
|-
Line 231: Line 231:
 
| 05.09
 
| 05.09
  
| or up and down.
+
| રોટેટ કરી શકાય છે.
  
 
|-
 
|-
Line 237: Line 237:
 
| 05.13
 
| 05.13
  
| Now let us rotate the view left to right.
+
| હવે ચાલો વ્યુ ડાબે થી જમણી તરફ રોટેટ કરીએ.
  
 
|-
 
|-
Line 243: Line 243:
 
| 05.19
 
| 05.19
  
| Hold ctrl, alt and scroll the mouse wheel up and down. The view rotates left to right and vice versa.
+
| Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઉલટા ક્રમમાં રોટેટ થાય છે.
  
 
|-
 
|-
Line 249: Line 249:
 
| 05.35
 
| 05.35
  
| Hold ctrl, alt and scroll the mouse wheel upwards. The view rotates to the left.
+
| Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ રોટેટ થાય છે.
  
 
|-
 
|-
Line 255: Line 255:
 
| 05.47
 
| 05.47
  
| Hold ctrl, alt and scroll the mouse wheel downwards. The view rotates to the right.</p>
+
| Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ રોટેટ થાય છે.
  
 
|-
 
|-
Line 261: Line 261:
 
| 06.00
 
| 06.00
  
| You can also use the short cut keys 4 and 6 on the num pad.
+
| તમે નમપેડ ઉપર શોર્ટ કટ કીઓ 4 અને 6 નો પણ ઉપયોગ કરી શકો છો.
  
 
|-
 
|-
Line 267: Line 267:
 
|06.07
 
|06.07
  
| Press numpad 4 rotates the view rotates to the left.
+
| નમપેડ 4 ડબાઓ, તે વ્યુને ડાબી તરફ રોટેટ કરે છે.  
  
 
|-
 
|-
Line 273: Line 273:
 
| 06.16
 
| 06.16
  
| Press num pad 6 rotates the view rotates to the right.
+
| નમપેડ 4 ડબાઓ, તે વ્યુને જમણી તરફ રોટેટ કરે છે.  
  
 
|-
 
|-
Line 279: Line 279:
 
| 06.26
 
| 06.26
  
| Now we rotate the view up and down.
+
| હવે આપણે વ્યુને ઉપર અને નીચેની તરફ રોટેટ કરીશું.
  
 
|-
 
|-
Line 285: Line 285:
 
|06.30
 
|06.30
  
| Hold Shift, Alt and scroll the mouse wheel up and down. The view rotates up and down
+
| Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ઉપર અને નીચે રોટેટ થાય છે.  
  
 
|-
 
|-
Line 291: Line 291:
 
|06.45
 
|06.45
  
| Hold Shift, Alt and scroll mouse the wheel upwards. The view rotates downwards.
+
| Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ રોટેટ થાય છે.  
  
 
|-
 
|-
Line 297: Line 297:
 
|06.58
 
|06.58
  
| Hold Shift, Alt and scroll the wheel downwards. The view rotates upwards.  
+
| Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ રોટેટ થાય છે.  
  
 
|-
 
|-
Line 303: Line 303:
 
| 07.10
 
| 07.10
  
| You can also use the shortcut keys 2 and 8 on the numpad.
+
| તમે નમપૅડ પર શોર્ટકટ કીઓ 2 અને 8 નો પણ ઉપયોગ કરી શકો છો.
  
 
|-
 
|-
Line 309: Line 309:
 
|07.16
 
|07.16
  
| Press numpad 2 rotates the view upwards.
+
| નમપૅડ 2 ડબાઓ, તે વ્યુંને ઉપરની તરફ રોટેટ કરે છે.
  
 
|-
 
|-
Line 315: Line 315:
 
| 07.23
 
| 07.23
  
| Press numpad 8 rotates the view downwards.
+
| નમપૅડ 8 ડબાઓ, તે વ્યુંને નીચેની તરફ રોટેટ કરે છે.
  
 
|-
 
|-
Line 321: Line 321:
 
| 07.32
 
| 07.32
  
| Last action is Zooming the view.
+
|છેલ્લી ક્રિયા છે વ્યુને ઝૂમ કરવું.
  
 
|-
 
|-
Line 327: Line 327:
 
| 07.36
 
| 07.36
  
| Scroll the mouse wheel upwards to zoom in.
+
| ઝૂમ-ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
Line 333: Line 333:
 
| 07.43
 
| 07.43
  
| Scroll the mouse wheel downwards to zoom out. Easy isn’t it?
+
| ઝૂમ-આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો.  તે સરળ છે.
  
 
|-
 
|-
Line 339: Line 339:
 
| 07.51
 
| 07.51
  
| For shortcut, use the plus and minus keys on the numpad. </p>
+
| શૉર્ટકટ માટે, નમપૅડ પર પ્લસ અને માઈનસ કીઓનો ઉપયોગ કરો.  
  
 
|-
 
|-
Line 345: Line 345:
 
| 07.58
 
| 07.58
  
| Press numpad + to zoom in
+
| ઝૂમ-ઇન કરવા માટે નમપેડ + નો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
Line 351: Line 351:
 
| 08.04
 
| 08.04
  
| Press numpad – to zoom out
+
| ઝૂમ-આઉટ કરવા માટે નમપેડ - નો ઉપયોગ કરો.
 +
 
  
 
|-
 
|-
Line 357: Line 358:
 
| 08.10
 
| 08.10
  
|That wraps up our tutorial on Navigating in 3D space within the Blender View port.
+
|અહીં બ્લેન્ડર વ્યુપોર્ટ અંદર 3D સ્પેસ નેવિગેટ કરવા માટેનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
Line 363: Line 364:
 
|08.18
 
|08.18
  
| Now try to pan, rotate and zoom the 3D view. All the best!
+
| હવે, 3D વ્યુને ફરાવવાનો, રોટેટ કરવાનો અને ઝૂમ કરવાનો પ્રયાસ કરો.
  
 
|-
 
|-
Line 369: Line 370:
 
|08.27
 
|08.27
  
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
Line 375: Line 376:
 
| 08.37
 
| 08.37
  
| More information on the same is available at the following links oscar.iitb.ac.in, and''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
+
| આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
Line 381: Line 382:
 
| 08.57
 
| 08.57
  
| The Spoken Tutorial Project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ 
  
 
|-
 
|-
Line 387: Line 388:
 
| 08.59
 
| 08.59
  
| conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
Line 393: Line 394:
 
| 09.03
 
| 09.03
  
| also gives certificates to those who pass an online test.
+
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
  
 
|-
 
|-
Line 399: Line 400:
 
| 09.07
 
| 09.07
  
| For more details, please write us to contact @ spoken/tutorial.org
+
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
Line 405: Line 406:
 
| 09.15
 
| 09.15
  
| Thanks for joining us
+
| જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
Line 411: Line 412:
 
|09.17
 
|09.17
  
| and this is Monisha from IIT Bombay signing off.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
  
 
|}
 
|}

Revision as of 11:08, 13 June 2013

'Time Narration
00.04 બ્લેન્ડર ટ્યુટોરીયલ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D Space માં નેવિગેશન કરવા ઉપર છે.
00.26 આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું કે, 3D Space જેવી કે બ્લેન્ડર વ્યૂપોર્ટમાં પેન, રોટેટ અને ઝૂમ કેવી રીતે કરવું.
00.38 હું ધારીશ કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું, તે તમે પહેલેથી જાણો છો.
00.43 જો નહી તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
00.50 બ્લેન્ડર માં નેવિગેશન તમારી પાસેના માઉસના પ્રકાર પર આધાર રાખે છે -
00.56 3 બટન વાળું માઉસ
00.58 અથવા વ્હીલ સાથે
01.00 2 બટન વાળું માઉસ.
01.05 બ્લેન્ડર ટ્યુટોરીયલની આ શ્રેણીમાં હું વ્હીલ સાથે 2 બટન વાળા માઉસ નો ઉપયોગ કરું છું.
01.13 પ્રથમ ક્રિયા આપણે જોશું, વ્યુ નું ફરવું.
01.17 માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીને આ કરવા માટેના ત્રણ માર્ગો છે.
01.22 પ્રથમ આપણે માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ સાથે Shift કી નો ઉપયોગ કરીશું.
01.27 Shift દબાવી રાખો, માઉસ વ્હીલ નીચેની તરફ દબાવો અને માઉસ ખસેડો.
01.41 દ્રશ્ય માઉસની દિશામાં ડાબું થી જમણું અને ઉપર થી નીચે બંને તરફ ફરે છે.
01.48 હવે, શિફ્ટ દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો.
02.00 દ્રશ્ય ઉપર અને નીચે ફરે છે. વ્યુ ફરાવવાની આ બીજી પદ્ધતિ છે.
02.06 SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ ફરે છે.
02.19 SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ ફરે છે.
02.33 વ્યુ ફરાવવા માટેની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ, માઉસ વ્હીલ સાથે Ctrl કી વાપરવા સાથે છે.
02.40 CTRL દબાવી રાખો અને માઉસ વ્હીલ સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઊલટા ક્રમમાં ફરે છે.
02.55 Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ ફરે છે.
03.09 Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ ફરે છે.
03.22 વ્યુ ફરાવવા માટે તમે નમપૅડ કીઓનો ઉપયોગ પણ કરી શકો છો.
03.29 Ctrl અને numpad 2 દબાવી રાખો, વ્યુ ઉપરની તરફ ફરે છે.
03.37 Ctrl અને numpad 8 દબાવી રાખો, વ્યુ નીચેની તરફ ફરે છે.
03.46 Hold Ctrl & numpad 4 the view pans to the Left. Ctrl અને numpad 4 દબાવી રાખો, વ્યુ ડાબી તરફ ફરે છે.
03.55 Ctrl અને numpad 6 દબાવી રાખો, વ્યુ જમણી તરફ ફરે છે.
04.03 જો તમે લેપટોપ વાપરી રહ્યા હોય, તો તમારે નમપૅડ તરીકે તમારી નંબર કીઓને અનુકરણ કરવાની જરૂર છે. નમપૅડ અનુકરણ કેવી રીતે કરવું એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
04.19 બરાબર. આગામી ક્રિયા આપણે જોશું, વ્યુ ને રોટેટ કરવું.
04.24 તમારું માઉસ વ્હીલ નીચે દબાવો અને માઉસને ચોરસ પેટર્નમાં ખસેડો.
04.33 તે ટર્નટેબલ રોટેશન આપે છે.
04.39 તમે રોટેશનની ક્રિયા ઉપર થોડી વધુ સુગમતા માટે બ્લેન્ડર માં ટ્રેકબોલ પ્રકારની રોટેશન પણ વાપરી શકો છો.
04.49 આ માટે, તમારે User Preferences વિન્ડોમાં ‘turn table’ વિકલ્પને ‘trackball’ માં બદલવાની જરૂર છે.
04.57 આ કેવી રીતે કરવું તે શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
05.05 વ્યુને ડાબે થી જમણે,
05.08 અથવા ઉપરથી નીચે,
05.09 રોટેટ કરી શકાય છે.
05.13 હવે ચાલો વ્યુ ડાબે થી જમણી તરફ રોટેટ કરીએ.
05.19 Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઉલટા ક્રમમાં રોટેટ થાય છે.
05.35 Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ રોટેટ થાય છે.
05.47 Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ રોટેટ થાય છે.
06.00 તમે નમપેડ ઉપર શોર્ટ કટ કીઓ 4 અને 6 નો પણ ઉપયોગ કરી શકો છો.
06.07 નમપેડ 4 ડબાઓ, તે વ્યુને ડાબી તરફ રોટેટ કરે છે.
06.16 નમપેડ 4 ડબાઓ, તે વ્યુને જમણી તરફ રોટેટ કરે છે.
06.26 હવે આપણે વ્યુને ઉપર અને નીચેની તરફ રોટેટ કરીશું.
06.30 Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ઉપર અને નીચે રોટેટ થાય છે.
06.45 Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ રોટેટ થાય છે.
06.58 Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ રોટેટ થાય છે.
07.10 તમે નમપૅડ પર શોર્ટકટ કીઓ 2 અને 8 નો પણ ઉપયોગ કરી શકો છો.
07.16 નમપૅડ 2 ડબાઓ, તે વ્યુંને ઉપરની તરફ રોટેટ કરે છે.
07.23 નમપૅડ 8 ડબાઓ, તે વ્યુંને નીચેની તરફ રોટેટ કરે છે.
07.32 છેલ્લી ક્રિયા છે વ્યુને ઝૂમ કરવું.
07.36 ઝૂમ-ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો.
07.43 ઝૂમ-આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. તે સરળ છે.
07.51 શૉર્ટકટ માટે, નમપૅડ પર પ્લસ અને માઈનસ કીઓનો ઉપયોગ કરો.
07.58 ઝૂમ-ઇન કરવા માટે નમપેડ + નો ઉપયોગ કરો.
08.04 ઝૂમ-આઉટ કરવા માટે નમપેડ - નો ઉપયોગ કરો.


08.10 અહીં બ્લેન્ડર વ્યુપોર્ટ અંદર 3D સ્પેસ નેવિગેટ કરવા માટેનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08.18 હવે, 3D વ્યુને ફરાવવાનો, રોટેટ કરવાનો અને ઝૂમ કરવાનો પ્રયાસ કરો.
08.27 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08.37 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
08.57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
08.59 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09.03 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
09.07 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09.15 જોડાવા બદ્દલ આભાર.
09.17 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Ranjana