Difference between revisions of "Thunderbird/C2/How-to-Use-Thunderbird/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 204: | Line 204: | ||
|- | |- | ||
|03.25 | |03.25 | ||
− | | | + | |ઝડપથી Filter અને મેસેજીસ જોવા માટે તમે Quick Filter toolbar નોઉપયોગ કરી શકો છો |
|- | |- | ||
Line 263: | Line 263: | ||
|- | |- | ||
|04.45 | |04.45 | ||
− | |ચાલો હવે શીખીએ મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને | + | |ચાલો હવે શીખીએ મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું. |
|- | |- | ||
Line 299: | Line 299: | ||
|- | |- | ||
|05.19 | |05.19 | ||
− | | | + | |ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને Saved Mails ફોલ્ડર પસંદ કરો.સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 370: | Line 370: | ||
|- | |- | ||
|06.46 | |06.46 | ||
− | | | + | |તે નવા ટેબ માં ખુલશે. |
|- | |- | ||
|06.50 | |06.50 | ||
− | | | + | |મેન મેનુમાંથી ફાઇલ પર જાઓ, અને પછી પ્રિંટ પસંદ કરો. |
|- | |- | ||
|06.55 | |06.55 | ||
− | | | + | |પ્રીન્ટ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
|06.58 | |06.58 | ||
− | | | + | |આપણે છબી તરીકે ઓરિએન્ટેશન સાથે, એક A4 શીટ પર આ મેઇલ પ્રિન્ટ કરીશું.અને આ મેઇલની બે નકલો બનાવીશું. |
|- | |- | ||
|07.08 | |07.08 | ||
− | | | + | |Page Setup ટેબ પર ક્લિક કરો |
|- | |- | ||
|07.11 | |07.11 | ||
− | | | + | |પેપર સાઇઝ ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને A4 પસંદ કરો. |
|- | |- | ||
|07.16 | |07.16 | ||
− | | | + | |Orientation ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને Portrait પસંદ કરો. |
|- | |- | ||
|07.22 | |07.22 | ||
− | | | + | |હવે General ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
|07.25 | |07.25 | ||
− | | | + | | કોપિસ ફિલ્ડ માં 2 દાખલ કરો. પ્રીન્ટ પર ક્લિક કરો. |
|- | |- | ||
|07.31 | |07.31 | ||
− | | | + | |જો તમારું પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો મેઈલ હવે છાપવા શરૂ થવા જોઈએ. |
|- | |- | ||
|07.38 | |07.38 | ||
− | | | + | |પ્રીન્ટ સંવાદ બોક્સથી બહાર નીકળવા માટે Cancel પર ક્લિક કરો કરીએ. મેઇલ ટેબ પણ બંધ કરો. |
|- | |- | ||
|07.46 | |07.46 | ||
− | | | + | |હવે, યાહૂ એકાઉન્ટ પર એક વિડિઓ એટેચમેન્ટ તરીકે મોકલો . |
|- | |- |
Revision as of 12:56, 5 June 2013
Time | Narration |
---|---|
00.00 | Thunderbird કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલ પર તમારું સ્વાગત છે. |
00.05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખશુંકેવી રીતે: |
00.07 | launcher માં Thunderbird શોર્ટ કટ ઉમેરવા |
00.10 | મેસેજીસ ટૅગ કરવા
ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા |
00.17 | આપણે આ પણ શીખીશું |
00.18 | Save As અને Print Messages |
00.21 | ફાઈલ અટેચ કરવી |
00.22 | મેસેજીસ આર્કાઇવ કરવા |
00.24 | Activity Manager જોવું |
00.27 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છે. |
00.36 | જે રીતે હમેંશની જેમ આપણે થન્ડરબર્ડ નો ઉપયોગ કરીએ છે,ચાલો શોર્ટ કટ આઇકોન બનાવિયે |
00.43 | ચાલો લોન્ચર પર થન્ડરબર્ડ શોર્ટ કટ આઇકોન ડ્રેગ અને ડ્રોપ કરો |
00.49 | પ્રથમ ડેશ હોમ પર ક્લિક કરો |
00.52 | સર્ચ ફિલ્ડમાં થન્ડરબર્ડ ટાઈપ કરો |
00.57 | સર્ચ ફિલ્ડ હેઠળ થન્ડરબર્ડ આઇકોન દ્રશ્યમાન થાય છે. |
01.01 | તે પસંદ કરો અને ડાબું માઉસ બટન દબાવી રાખો |
01.06 | હવે આઇકોન ને લોન્ચર પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
01.09 | અને ડાબું માઉસ બટન છોડી ડો |
01.12 | તે બંદ કરવા ડેશહોમ પર ક્લિક કરો |
01.14 | લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો |
01.19 | થન્ડરબર્ડ વિન્ડો ખુલે છે |
01.23 | STUSERONE at gmail dot com ID અંદર ઇન્બોક્ષ પર ક્લિક કરો |
01.29 | નોંધલો કે અમુક મેસેજીસ બોલ્ડમાં છે |
01.32 | આ મેસેજીસ વંચાયેલ નથી |
01.35 | get mail આઇકોન પર ક્લિક કરો અને Get All New Messages પસંદ કરો |
01.41 | આપણને Gmail એકાઉન્ટથી મેસેજીસ મળ્યા છે. |
01.45 | ચાલો મેસેજીસને સેન્ડર દ્વારા શ્રેણીબદ્ધ કરીએ |
01.49 | માત્ર કોલમ હેડીંગ From પર ક્લિક કરો |
01.52 | મેસેજીસ હવે મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે. |
01.57 | ચાલો ફરી એક વાર From પર ક્લિક કરીએ |
02.01 | મેસેજીસ હવે વિપરીત મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે! |
02.06 | દ્વારા શ્રેણીબદ્ધ કરીએ |
02.09 | માત્ર Subject પર ક્લિક કરો |
02.12 | મેસેજીસ હવે subject દ્વારા શ્રેણી બદ્ધ છે! |
02.16 | આ ટ્યુટોરીયલ અહી અટકાવો અને એસાઇન્મેન્ટનો પ્રયાસ કરો |
02.20 | Date received દ્વારા મેસેજીસને શ્રેણીબદ્ધ કરો |
02.24 | તમે મેસેજીસ ટેગ પણ કરી શકો છો |
02.26 | આ રીતે તમે સરળતાથી ઓળખી શકો છો જે મેસેજીસ ને તમે ફરી ખોલવા ઈચ્છો છો. |
02.32 | તમે ટૅગ્સનો ઉપયોગ કરીને પણ સમાન મેસેજીસ જૂથમાં કરી શકો છો. |
02.37 | ચાલો કહીએ કે તમે મહત્વપૂર્ણ રીતે મેઈલને ટેગ કરવા ઈચ્છો છો. |
02.40 | ઇનબોક્ષ પર ક્લિક કરો,પ્રથમ મેઈલ પસંદ કરો. |
02.44 | ટૂલબારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને important પસંદ કરો. |
02.51 | નોંધલો કે મેઈલ લાલ રંગમાં દ્રશ્યમાન થાય છે. |
02.54 | નીચે પેનલ પર જુઓ. |
02.57 | મેઈલ મહત્વપૂણ રૂપે ટેગ થયા છે. |
03.00 | ટેગ કાઢી નાખવા,પ્રથમ મેઈલ પસંદ કરો. |
03.04 | ટૂલ બારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ફરી importantને ક્લિક કરો. |
03.09 | ચાલો ઇનબોક્ષમાં પ્રથમ મેઈલને important રૂપે અને બીજા મેઈલ ને workના રૂપે ટેગ કરીએ. |
03.17 | ધારો કે આપણને ફક્ત એજ મેઈલ જોવા ઇચ્ચતા હોઈ જે રાઈટ પેનલમાં ટેગ કરેલ છે. |
03.22 | શું તે કરવું શક્ય છે? |
03.25 | ઝડપથી Filter અને મેસેજીસ જોવા માટે તમે Quick Filter toolbar નોઉપયોગ કરી શકો છો |
03.31 | ટેગ કરેલ મેસેજીસ જોવા માટે,Quick Filter toolbar માં ટેગ આઇકોન પર ક્લિક કરો. |
03.37 | માત્ર ટેગ કરેલ મેસેજીસ જ દ્રશ્યમાન થયા છે! |
03.42 | ચાલો ફરી ટેગ આઇકોન પર ક્લિક કરીએ. |
03.45 | હવે આપણે બધા મેઈલ્સ જોઈ શકીએ છે. |
03.49 | ચાલો હવે મેસેજ Threads વિષે શીખીએ. |
03.52 | Message Threads શું છે? સંબંધિત મેસેજ જે શ્રેણી અથવા વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે |
03.57 | તેને Message Threads કહેવાય છે. |
04.02 | આપણે message threadsનો ઉપયોગ સળંગ પ્રવાહમાં એક પૂરી વાતચીત સંબંધિત મેસેજીસ જોવા માટે કરીએ છે. |
04.10 | ચાલો શીખીએ આ કેવી રીતે કરવું. |
04.14 | message threads આઇકોન દ્રશ્યમાન કરવા માટે ઇનબોક્ષની ડાબી બાજુના ખૂણા પર ક્લિક કરો. |
04.21 | મેઈલ્સ વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે. |
04.24 | સંપૂર્ણ વાતચીત જોવા માટે Threading symbol પર ક્લિક કરો જે corresponding thread ની પાસે છે |
04.33 | સંપૂર્ણ વાતચીત મેસેજ પ્રિવ્યુ પેનલમાં દેખાય છે. |
04.38 | Thread view માંથી બહાર આવા માટે ફક્ત Thread આઇકોન પર ફરી ક્લિક કરો. |
04.45 | ચાલો હવે શીખીએ મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું. |
04.50 | આ ટ્યુટોરીયલના હેતુ માટે |
04.53 | આપણે ડેસ્કટોપ પર એક નવું ફોલ્ડર બનાવ્યું છે.
. |
04.56 | અને તેને saved મેઈલસ નામ આપ્યું છે. |
05.00 | પ્રથમ મેઈલ પસંદ અને સેવ કરીએ. |
05.04 | મેઈલ પર બે વખત ક્લિક કરો |
05.06 | તે અલગ ટેબમાં ખુલશે. |
05.09 | ટૂલબાર માંથી ફાઈલ,સેવ એસ અને ફાઈલ પર ક્લિક કરો. |
05.15 | Save Message As સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05.19 | ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને Saved Mails ફોલ્ડર પસંદ કરો.સેવ પર ક્લિક કરો. |
05.26 | મેસેજીસ ફોલ્ડરમાં સેવ થઇ ગયા છે. |
05.29 | ચાલો Saved Mails ફોલ્ડર પર જઈએ |
05.33 | તેના પર બે વખત ક્લિક કરી ખોલો. |
05.35 | મેઈલ Gaditમાં ટેક્સ્ટ ફાઇલના રૂપમાં ખુલે છે. |
05.40 | આ ફાઈલ બંધ કરો અને બહાર નીકળો |
05.42 | તમે મેસેજીસ ને template તરીકે પણ સેવ કરી શકો છો. |
05.46 | ટુલબાર માંથી file save As અને તેમ્પ્લાતેસ્પ્ર ક્લિક કરો |
05.52 | મેસેજીસ થન્ડરબર્ડમાં ટેમ્પ્લેટ ફોલ્ડર માં સેવ થયા છે. |
05.56 | થન્ડરબર્ડ ડાબી પેનલમાં,ટેમ્પ્લેટ ફોલ્ડર પર ક્લિક કરો. |
06.01 | મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
06.04 | મૂળભૂત મેલમાં યાદી થયેલ સંપર્ક સાથે તે To ફિલ્ડ સાથે, અલગ ટૅબમાં ખુલે છે. |
06.13 | તમે હવે, આ મેલ માં સમાવિષ્ટના સુધાર કરી શકો છો સંપર્કો ઉમેરો અથવા કાઢી નાખો અને તેને મોકલી શકો છો. |
06.20 | સબ્જેક્ટમાં 1 ઉમેરો |
06.23 | ટેમ્પ્લેટ બંદ કરવા માટે,ટેબ ની ઉપર ડાબી બાજુ પર X આઇકોન પર ક્લિક કરો. |
06.29 | Save message સંવાદ બોક્સ દેખાય છે.Don’t Save પર ક્લિક કરો. |
06.36 | હવે મેસેજીસ પ્રિન્ટ કરીએ. |
06.39 | ઇન બોક્ષ પર ક્લિક કરો અને જમણા પેનલથી બીજો મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
06.46 | તે નવા ટેબ માં ખુલશે. |
06.50 | મેન મેનુમાંથી ફાઇલ પર જાઓ, અને પછી પ્રિંટ પસંદ કરો. |
06.55 | પ્રીન્ટ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
06.58 | આપણે છબી તરીકે ઓરિએન્ટેશન સાથે, એક A4 શીટ પર આ મેઇલ પ્રિન્ટ કરીશું.અને આ મેઇલની બે નકલો બનાવીશું. |
07.08 | Page Setup ટેબ પર ક્લિક કરો |
07.11 | પેપર સાઇઝ ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને A4 પસંદ કરો. |
07.16 | Orientation ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને Portrait પસંદ કરો. |
07.22 | હવે General ટેબ પર ક્લિક કરો. |
07.25 | કોપિસ ફિલ્ડ માં 2 દાખલ કરો. પ્રીન્ટ પર ક્લિક કરો. |
07.31 | જો તમારું પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો મેઈલ હવે છાપવા શરૂ થવા જોઈએ. |
07.38 | પ્રીન્ટ સંવાદ બોક્સથી બહાર નીકળવા માટે Cancel પર ક્લિક કરો કરીએ. મેઇલ ટેબ પણ બંધ કરો. |
07.46 | હવે, યાહૂ એકાઉન્ટ પર એક વિડિઓ એટેચમેન્ટ તરીકે મોકલો . |
07.51 | Let’s compose a new message. |
07.54 | From the Menu bar, click Write.The New Message window appears. |
08.00 | In the To field, type the first letter of the yahoo id, that is S. |
08.06 | Notice that the yahoo mail id is automatically filled. |
08.11 | In the Subject field, type Video Attachment. |
08.16 | From the toolbar, click Attach.The Attach Files dialog box opens. |
08.23 | From the Desktop, select the file What is a Spoken Tutorial.rar. Click Open. |
08.34 | The file is attached and the attachment is displayed at the top right corner.Click Send. |
08.44 | Let’s login to our yahoo account |
08.56 | We have received the message with the attachment. |
08.59 | Let’s close the yahoo account. |
09.03 | We may receive an important message that we may want to refer to. |
09.07 | But there may be many mails in the Inbox Therefore it may be cluttered. |
09.12 | Thunderbird lets you archive such messages. |
09.16 | First we must check the archive settings. |
09.20 | From the left panel, click on the STUSERONE gmail account. |
09.25 | From the right panel, under Accounts, click View Settings for this account. |
09.31 | The Accounts Settings dialog box appears. |
09.35 | From the left panel, click on the STUSERONE gmail account and click Copies and Folders. |
09.43 | The Message Archives options are enabled. |
09.48 | These options determine the folder in which the messages are archived. |
09.53 | If these options are not enabled, then: |
09.57 | check Keep message archives in box |
10.01 | select the option “Archives” Folder on STUSERONE at gmail.com.Click OK. |
10.10 | Now, under the STUSERONE Gmail account. click on Inbox. |
10.15 | Let’s archive the third message. |
10.19 | From the right panel, select it. |
10.21 | Right-click for the context menu and select Archive. |
10.27 | The message is moved to the Archives folder, under the STUSERONE Gmail account. |
10.36 | It is no longer displayed in the Inbox. |
10.39 | And what if we want to view the the actions that we did using Thunderbird? |
10.44 | This is simple too!The Activity Manager displays the list of actions carried out in Thunderbird. |
10.52 | From the Main menu, click Tools and Activity Manager. |
10.57 | The Activity Manager dialog box appears.
|
11.01 | You can now view the list to check all email activity! |
11.05 | Let’s close the Activity Manager dialog box. |
11.09 | Let’s exit Thunderbird, by clicking on the red cross in the left corner of the Thunderbird window. |
11.16 | In this tutorial we learnt how to: |
11.20 | Add the Thunderbird short cut to the launcher, |
11.23 | Tag Messages, Quick Filter,
Sort and Thread Messages |
11.28 | We also learnt to: |
11.30 | Save As and Print Messages,
Attach a File, |
11.34 | Archive Messages,
View the Activity Manager |
11.38 | Here is an assignment for you. |
11.41 | Login to Thunderbird, |
11.44 | View a message thread.
Save and print a message. |
11.48 | Select an email, right-click for the context menu |
11.53 | Check all the options in it. |
11.56 | View the Activity Manager dialog box. |
12.00 | Logout of Thunderbird. |
12.03 | Check the Activity Manager dialog box again when you login. |
12.07 | Watch the video available at the following link: |
12.10 | It summarises the Spoken Tutorial project. |
12.13 | If you do not have good bandwidth, you can download and watch it. |
12.18 | The Spoken Tutorial Project Team |
12.20 | Conducts workshops using spoken tutorials. |
12.23 | Gives certificates for those who pass an online test. |
12.27 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
12.33 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
12.37 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
12.45 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
12.56 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd Thanks for joining |