Difference between revisions of "DWSIM/C2/Continuous-Stirred-Tank-Reactor/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 ||'''Time''' ||'''Narration''' |- || 00:01 || '''DWSIM''' માં '''Continuous Stirred Tank Reactor (CSTR)''' ને સીમ્યુલેટ કરવ...")
 
 
Line 38: Line 38:
 
|-
 
|-
 
|| 00:54
 
|| 00:54
|| અને '''kinetic reaction''' in '''reaction manager.''' માં  '''kinetic reaction''' ઉમેરો.
+
|| અને '''reaction manager.''' માં  '''kinetic reaction''' ઉમેરો.
  
 
|-
 
|-
Line 78: Line 78:
 
|-
 
|-
 
|| 01:50
 
|| 01:50
|| '''Ethanol ''' from '''ChemSep ''' ડેટાબેઝ પરથી પસંદ કરો.
+
|| '''ChemSep ''' પરથી '''Ethanol '''ડેટાબેઝ પસંદ કરો.
  
 
|-
 
|-
Line 150: Line 150:
 
|-
 
|-
 
|| 03:02
 
|| 03:02
|| ચાલોલ હવે આ સ્ટ્રીમનું નામ બદલીને ''' Feed.''' કરીએ.
+
|| ચાલો હવે આ સ્ટ્રીમનું નામ બદલીને ''' Feed.''' કરીએ.
  
 
|-
 
|-
Line 198: Line 198:
 
|-
 
|-
 
|| 04:10
 
|| 04:10
||  '''Acetic Acid, ''' માટે enter '''0.5''' ઉમેરો અને એન્ટર દબાવો.
+
||  '''Acetic Acid, ''' માટે '''0.5''' ઉમેરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
Line 237: Line 237:
 
|-
 
|-
 
|| 04:59
 
|| 04:59
|| Under '''Identification''' ના અંતર્ગત  '''Name''' ને  '''Ethyl Acetate.''' તરીકે ઉમેરો.
+
|| '''Identification''' ના અંતર્ગત  '''Name''' ને  '''Ethyl Acetate.''' તરીકે ઉમેરો.
  
 
|-
 
|-
Line 281: Line 281:
 
|-
 
|-
 
||06:10
 
||06:10
|| In the '''Stoichiometry '''ફિલ્ડમાં આપણે જોઈ શકીએ છીએ કે આ  '''OK''' દેખાડે છે.
+
||'''Stoichiometry '''ફિલ્ડમાં આપણે જોઈ શકીએ છીએ કે આ  '''OK''' દેખાડે છે.
  
 
|-
 
|-
Line 293: Line 293:
 
|-
 
|-
 
|| 06:22
 
|| 06:22
|| આપણે અભિક્રિયાને પ્રાથમિક મણિ રહ્યા છીએ.
+
|| આપણે અભિક્રિયાને પ્રાથમિક માની રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
||06:26
 
||06:26
|| So under '''DO''' કોલમ અંતર્ગત  '''Ethanol''' માટે  '''1''' ઉમેરો.
+
|| '''DO''' કોલમ અંતર્ગત  '''Ethanol''' માટે  '''1''' ઉમેરો.
  
 
|-
 
|-
Line 321: Line 321:
 
|-
 
|-
 
||06:55
 
||06:55
||તો '''Basis''' માં '''Molar Concentrations.''' પસંદ કરો.
+
||  '''Basis''' માં '''Molar Concentrations.''' પસંદ કરો.
  
 
|-
 
|-
Line 365: Line 365:
 
|-
 
|-
 
|| 07:46
 
|| 07:46
|| હવે અને આવશ્યકતા અનુસાર ગોઠવો.
+
|| હવે આવશ્યકતા અનુસાર ગોઠવો.
  
 
|-
 
|-
Line 402: Line 402:
 
|-
 
|-
 
|| 08:29
 
|| 08:29
|| Under '''Connections,''' માં ''Inlet Stream.''' ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને '''Feed.''' પસંદ કરો.
+
|| '''Connections,''' માં ''Inlet Stream.''' ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને '''Feed.''' પસંદ કરો.
  
 
|-
 
|-
Line 410: Line 410:
 
|-
 
|-
 
||08:43
 
||08:43
|| પછી '''Energy Stream''' ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિકક કરો અને  '''Energy.''' પસંદ કરો.\
+
|| પછી '''Energy Stream''' ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિકક કરો અને  '''Energy.''' પસંદ કરો.
  
 
|-
 
|-
Line 446: Line 446:
 
|-
 
|-
 
|| 09:39
 
|| 09:39
||  '''General''' ટેબ અંતર્ગત , '''Residence time.''' પર ક્લિક કરો.
+
||  '''General''' ટેબ અંતર્ગત , '''Residence time.''' પર ક્લિક કરો.આ '''0.033 hour.''' છે.
 
+
આ '''0.033 hour.''' છે.
+
  
 
|-
 
|-
Line 488: Line 486:
 
|-
 
|-
 
|| 10:35
 
|| 10:35
|| Under '''Property, ''' માં બધા પેરામીટર જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
+
|| '''Property, ''' માં બધા પેરામીટર જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
Line 592: Line 590:
 
|-
 
|-
 
||12:18
 
||12:18
|| The '''FOSSEE''' ટિમ '''DWSIM''' માં મોજુદ ફ્લોશીટ ના કન્વર્શ્નનું સંયોજન કરે છે.
+
|| '''FOSSEE''' ટિમ '''DWSIM''' માં મોજુદ ફ્લોશીટ ના કન્વર્શ્નનું સંયોજન કરે છે.
  
 
|-
 
|-

Latest revision as of 10:50, 26 February 2018

Time Narration
00:01 DWSIM માં Continuous Stirred Tank Reactor (CSTR) ને સીમ્યુલેટ કરવા પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : Continuous Stirred Tank Reactor (CSTR) ને સીમ્યુલેટ કરતા.
00:14 CSTR માં એક અભિક્રિયા ના માટે Conversion અને Residence Timeની ગણતરી કરવી.
00:20 આ ટ્યુટોરીયલ રિકોર્ડિંગ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું DWSIM 4.3 અને Windows 7
00:28 આ ટ્યુટોરીયલમાં પ્રદર્શિત પ્રક્રિયા અન્ય OS જેમકે - Linux, Mac OS X અથવા ARM પર FOSSEE OS માં પણ સમાન છે.
00:40 આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે તમને ફ્લોશીટ પર કમ્પોનેન્ટ્સ ને જોડવાની જ્ઞાન હોવું જોઈએ.
00:46 thermodynamic પેકેજ પસંદ કરો.
00:49 material અને energy સ્ટ્રીમ ઉમેરો અને તેની પ્રોપર્ટી નિર્દિષ્ટ કરો.
00:54 અને reaction manager. માં kinetic reaction ઉમેરો.
00:58 પૂર્વજારિયાત ટ્યુટોરીયલો અમારી વેબસાઈટ પર ઉપલ્ધ છે.
01:03 તમે આ ટ્યુટોરીયલો ને બધા સંબધીત ફાઇલ્સને આ સાઈટથી એક્સેસ કરી શકો છો.
01:09 આપણે isothermal CSTR. થી exit composition ને નિર્ધારિત કરવા માટે એક ફ્લોશીટ વિકસિત કરીશું.
01:16 અહીં આપણે Reaction, Property Package અને Inlet Stream Conditions. આપે છે.
01:22 આગળ આપણે CSTR dimensions અને reaction kinetics આપીશું.
01:27 મેં મારી મશીન પર DWSIM પહેલાથી જ ખોલ્યું છે.
01:32 File મેનુ પર જાવ અને New Steady-state Simulation. પસંદ કરો.
01:37 Simulation Configuration Wizard વિન્ડો દ્રશ્યમાન થાય છે. નીચેના ખૂણા પર Next ક્લિક કરો.
01:44 Compounds Search ટેબમાં ટાઈપ કરો Ethanol.
01:50 ChemSep પરથી Ethanol ડેટાબેઝ પસંદ કરો.
01:54 તેજ રીતે Acetic Acid. ઉમેરો.
01:58 આગળ Water. ઉમેરો.
02:02 આગળ Ethyl Acetate. ઉમેરો.
02:06 Next. પર ક્લિક કરો.
02:08 Property Packages. પર જાવ
02:12 Available Property Packages થીNRTL. પર ડબલ ક્લિક કરો.
02:18 પછી Next. પર ક્લિક કરો.
02:21 આપણે Flash Algorithm પર મુવ થયા છે.
02:24 Default Flash Algorithm થી Nested Loops(VLE) પસંદ કરો.
02:31 Next. પર ક્લિક કરો.
02:33 આગળનો વિકલ્પ System of Units. છે.
02:37 System of Units, C5 પસંદ કરો.
02:43 પછી Finish. પર ક્લિક કરો.
02:46 ચાલો હવે સિમ્યુલેશન વિન્ડોને મેઝીમાઈઝ કરીએ.
02:50 હવે એક feed stream ઉમેરીએ જે CSTR માં ઉમેરાય છે.
02:54 Object Palette પર જાવ.
02:56 Streams સિલેક્શન થી ફ્લોશીટ પર Material Stream ને ડ્રેગ અને ડ્રોપ કરો.
03:02 ચાલો હવે આ સ્ટ્રીમનું નામ બદલીને Feed. કરીએ.
03:07 હવે આપણે Feed સ્ટ્રીમ વિશેષતાઓને સ્પષ્ટ કરીશું.
03:12 Input Data. પર જાવ.
03:15 જો પહેલાથી પસંદિત ના હોય તો Flash Spec ને Temperature and Pressure (TP), તરીકે પસંદ કરો.
03:21 મૂળભૂત રીતે Flash Spec. માં પહેલાથી જ Temperature and Pressure પસંદિત છે.
03:27 Temperature ને 70 degC થી બદલો અને એન્ટર દબાવો.
03:33 Pressure ને 1 bar થી બદલો અને એન્ટર દબાવો.
03:38 Mass Flowને 3600 kg/hour થી બદલો અને એન્ટર દબાવો.
03:45 ચાલો હવે feed stream compositions. ને સ્પષ્ટ કરીએ.
03:50 Composition માં જો પહેલાથી જ પસંદિત ના હોય તો Basis માં Mole Fractions પસંદ કરો.
03:57 મૂળભૂત રીતે Basis. માં પહેલાથી જ Mole Fractions પસંદિત છે.
04:02 હવે Ethanol, ના માટે Amount ને 0.48 તરીકે ઉમેરો અને એન્ટર દબાવો.
04:10 Acetic Acid, માટે 0.5 ઉમેરો અને એન્ટર દબાવો.
04:16 તેજ રીતે Water માટે 0.02 ઉમેરો અને એન્ટર દબાવો.
04:23 Ethyl Acetate, માટે 0 ઉમેરો અને એન્ટર દબાવો.
04:28 જમણી બાજુએ Accept Changes ના માટે આ લીલા ટીક પર ક્લિક કરો.
04:33 આગળ આપણે Kinetic Reaction. ને વ્યાખ્યાયિત કરીશું.
04:37 Tools અંતર્ગત Reactions Manager. પર ક્લિક કરો.
04:42 Chemical Reactions Manager વિન્ડો ખુલે છે.
04:46 Chemical Reactions ટેબમાં લીલા રંગ ના Add Reaction બટન પર ક્લિક કરો.
04:52 ત્યારબાદ Kinetic. પર ક્લિક કરો.
04:55 Add New Kinetic Reaction વિન્ડો ખુલે છે
04:59 Identification ના અંતર્ગત Name ને Ethyl Acetate. તરીકે ઉમેરો.
05:05 હવે Description. ઉમેરો “Irreversible reaction for synthesis of Ethyl Acetate from Ethanol and Acetic Acid.”.
05:15 આગળનો ભાગ Components, Stoichiometry અને Reaction Orders. ની યાદી છે.
05:21 પ્રથમ કોલમ Name અહીં ઉપલબ્ધ કમ્પાઉન્ડસ દેખાડે છે.
05:26 બીજો કોલમ એના Molar Weight નાસમાન છે.
05:30 આગળનો કોલમ છે Include . Include મેં બધા ચેક બોક્સ ને ચેક કરો.
05:37 ચોથો કોલમ BC. છે , BC. અંતર્ગત Ethanol ચેક બોક્સ ચેક કરો કારણકે Ethanol બેસ કમ્પોનેન્ટ છે.
05:47 આગળ નું કોલમ Stoichiometric coefficients છે.
05:51 Stoichiometric coefficients કોલમ અંતર્ગત Ethanol માટે -1 ઉમેરો.
05:58 Acetic Acid માટે -1
06:01 Water માટે 1 અને Ethyl Acetate માટે 1 અને ત્યારબાદ એન્ટર દબાવો.
06:10 Stoichiometry ફિલ્ડમાં આપણે જોઈ શકીએ છીએ કે આ OK દેખાડે છે.
06:15 અહીં Equation ફિલ્ડ reaction equation દેખાડે છે.
06:20 આગળનો કોલમ છે DO.
06:22 આપણે અભિક્રિયાને પ્રાથમિક માની રહ્યા છીએ.
06:26 DO કોલમ અંતર્ગત Ethanol માટે 1 ઉમેરો.
06:32 Acetic Acid માટે 1 ઉમેરો અને એન્ટર દબાવો.
06:38 આગળનું કોલમ RO. છે.
06:41 જો કે આપણે irreversible અભિક્રિયા માની રહ્યા છીએ તો અહીં આપણે કઈ પણ ઉમેરીશું નહીં.
06:47 ત્યારબાદ Kinetic Reactions Parameters. પર આવે છે.
06:51 અમારા રેટ molar concentration ની ટર્મ્સમાં છે.
06:55 Basis માં Molar Concentrations. પસંદ કરો.
07:00 જો પહેલાથી પસંદિત ના હોય તો Fase ને Liquid તરીકે પસંદ કરો.
07:05 Tmin' માં 300 ઉમેરો.
07:09 Tmax માં 2000. ઉમેરો.
07:12 હવે Direct and Reverse Reactions Velocity Constant. પર જાવ.
07:17 Direct Reaction, માં A ના માટે 0.005. ઉમેરો.
07:23 OK પર ક્લિક કરો Chemical Reactions Manager વિન્ડો બંધ કરો.
07:29 ચાલો હવે ફ્લોશીટ પર Continuous Stirred Tank Reactor ઉમેરીએ.
07:35 Object Palette. પર જાવ.
07:37 Unit Operations અંતર્ગત Continuous Stirred Tank Reactor. પર ક્લિક કરો.
07:43 flowsheet. પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો.
07:46 હવે આવશ્યકતા અનુસાર ગોઠવો.
07:50 અને પછી એક Output Stream. ઉમેરે છે.
07:54 આવું કરવા માટે Material Stream. ને ડ્રેગ કરો.
07:58 ચાલો ફરી એક વાર તેને ગોઠવીએ.
08:01 તે સ્ટ્રીમ ને અનિર્દિષ્ટ છોડશું.
08:04 આપણે આ streamનું નામ બદલીને Product. કરીશું.
08:09 આગળ આપણ એક Energy Stream. ઉમેરીશું અને આ સ્ટ્રીમનું નામ Energy. કરીશું.


08:16 હવે આપણે Continuous Stirred Tank Reactor. ને ઉલ્લેખિત કરવા માટે તૈયાર છીએ. તે પર ક્લિક કરો.
08:23 ડાબી બાજુએ આપણે એક ટેબ જોઈ શકીએ છીએ જે CSTR. થી સંબધિત વિશેષતા બતાડે છે.
08:29 Connections,' માં Inlet Stream. ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને Feed. પસંદ કરો.
08:36 આગળ Outlet Stream 1 ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિક કરો અને Product. પસંદ કરો.
08:43 પછી Energy Stream ના સામે વાળા ડ્રોપડાઉન પર ક્લિકક કરો અને Energy. પસંદ કરો.
08:50 હવે આગળના સેક્શન Calculation Parameters. પર જાવ.
08:55 અહીં પ્રથમ વિકલ્પ Reaction Set. છે મૂળભૂત રીતે Default Set.
09:02 આગળ Calculation Mode ના સામે વાળા ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને Isothermic. પસંદ કરો.
09:09 પછી Reactor Volume ના સામે વાળા ફિલ્ડ પર ક્લિક કરો અને 0.14 ઉમેરો.પછી એન્ટર દબાવો.
09:18 હવે આપણે simulation. રન કરીશું.
09:21 તો ટુલબાર પરથી Solve Flowsheet બટન પર ક્લિક કરો.
09:26 હવે ગણતરી પૂર્ણ થયી જાય તો ફ્લોશીટમાં Continuous Stirred Tank Reactor પર ક્લિક કરો.
09:33 CSTR, ના Property Editor Window થી Results સેક્શન પર જાવ.
09:39 General ટેબ અંતર્ગત , Residence time. પર ક્લિક કરો.આ 0.033 hour. છે.
09:46 હવે Conversions ટેબ પર જાવ.
09:49 અહીં Ethanol, માટે કન્વર્જન 99.5% છે અને Acetic Acid, ના માટે 95.5%. છે.
10:00 હવે Insert મેનુ પર જાવ અને Master Property Table. પસંદ કરો.
10:06 Master Property Table. પર ડબલ ક્લિક કરો.
10:10 Configure Master Property Table વિન્ડો ખુલે છે.
10:14 Name તરીકે Results – Continuous Stirred Tank Reactor. ઉમેરો.
10:19 Object Type તરીકે Material Stream ઉમેરો.
10:22 મૂળભૂત રીતે Material Stream પહેલાથી જ પસંદિત છે તો આપણે તેને બદલીશું નહિ.
10:29 Properties to display અંતર્ગત Object ને Product અને Feed તરીકે પસંદિત કરો.
10:35 Property, માં બધા પેરામીટર જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
10:40 હવે પ્રોપર્ટીમાં આપેલ પસંદ કરો.

Temperature

Pressure

Mass Flow

Molar Flow

10:48 Liquid Phase (Mixture) Volumetric Fraction
10:53 Molar Flow (Mixture) / Ethanol
10:56 Mass Flow (Mixture) / Ethanol
10:59 Molar Flow (Mixture) / Acetic Acid
11:01 Mass Flow (Mixture) / Acetic Acid
11:06 Molar Flow (Mixture) / Water
11:09 Mass Flow (Mixture) / Water
11:12 Molar Flow (Mixture) / Ethyl Acetate
11:16 Mass Flow (Mixture) / Ethyl Acetate
11:19 આ વિન્ડો બંધ કરો.
11:21 સારા દેખાવ માટે Master Property Table ને ફેરવો.
11:25 અહીં આપણે Product અને Feed. નામાટે સંબધિત પરિણામ જોઈ શકીએ છીએ.
11:31 ચાલો સારાંશ લઈએ.
11:33 આ ટ્યુટોરીઅલમાં આપણે Continuous Stirred Tank Reactor ને સીમ્યુલેટ કરતા શીખ્યા.
11:38 CSTR માં અભિક્રિયા ના માટે Conversion અને Residence time ની ગણતરી કરવાનું શીખ્યા.
11:44 અસાઈન્મેન્ટ તરીકે આપેલ ના સાથે સિમ્યુલેશન ને દોહરાવો વિવિધ compounds અને thermodynamics.
11:50 વિવિધ feed conditions '
11:53 વિવિધ CSTR dimensions અને reaction kinetics
11:58 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
12:01 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
12:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
12:14 તમારા પ્રશ્નો ને અમારા ફોરમ પર પોસ્ટ કરો.
12:18 FOSSEE ટિમ DWSIM માં મોજુદ ફ્લોશીટ ના કન્વર્શ્નનું સંયોજન કરે છે.
12:24 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
12:33 FOSSEE ટિમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલ કરેલ ઉદાહરણોની કોડિગ લીધે કોડીનેટ કરે છે.
12:38 આ જે કરે છે તેમને માનવેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ જાણકારી માટે આમારી સાઈટ ની મુલાકાત લો.
12:47 FOSSEE ટિમ ને DWSIM માં સ્થળાંતરિત કરવામાં મદદ કરે છે.
12:52 આ જે કરે છે તેમને માનવેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ જણકારી માટે અમારી સાઈટ ની મુલાકત લો.
13:01 સ્પોકન ટ્યુટોરીઅલ અને FOSSEE પ્રોજેક્ટસ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
13:09 આઈઆઈટી બોમ્બે દ્વારા ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

Jyotisolanki