Difference between revisions of "Tux-Typing/S1/Getting-started-with-Tux-Typing/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|00.12 | |00.12 | ||
− | |ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે . | + | |ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે. |
|- | |- | ||
Line 325: | Line 325: | ||
|- | |- | ||
|06.47 | |06.47 | ||
− | | | + | | ખોટા ટાઇપ કરેલા અક્ષરો student’s line માં પ્રદર્શિત થાય છે? તે પ્રદર્શિત નથી થતા. |
|- | |- | ||
|06.53 | |06.53 | ||
− | | | + | |તેના બદલે, એક એક્સ ચિહ્ન કીબોર્ડ પર ખોટા ટાઇપ કરેલ અક્ષર પર દેખાય છે. |
|- | |- | ||
|06.59 | |06.59 | ||
− | | | + | |ચાલો થોડા વધુ અક્ષરો ટાઇપ કરીએ. |
|- | |- | ||
|07.02 | |07.02 | ||
− | | | + | |હવે આપણી ટાઈપીંગના મેટ્રિક્સની ગણતરી કરો. |
|- | |- | ||
|07.07 | |07.07 | ||
− | | | + | |હમણાં સુધીમાં તમે ડાબી બાજુ પરના ક્ષેત્રો શું સૂચવે છે તેનું અનુમાન લગાવ્યું હશે. |
|- | |- | ||
|07.13 | |07.13 | ||
− | |Time – | + | |Time – તમારી ટાઈપીંગની ઝડપ સ્પષ્ટ કરે છે. |
|- | |- | ||
|07.17 | |07.17 | ||
− | |Chars – | + | |Chars – તમે ટાઇપ કરેલ અક્ષરોની સંખ્યા સૂચવે છે. |
|- | |- | ||
|07.21 | |07.21 | ||
− | |CPM- | + | |CPM- તમારા દ્વારા મિનિટ દીઠ ટાઇપ કરેલ અક્ષર સૂચવે છે. |
|- | |- | ||
|07.26 | |07.26 | ||
− | |WPM – | + | |WPM – તમારા દ્વારા ટાઇપ કરેલ શબ્દની સંખ્યા સ્પષ્ટ કરે છે. |
|- | |- | ||
|07.31 | |07.31 | ||
− | |Errors – | + | |Errors – તમારા દ્વારા ટાઇપ થયેલ ભૂલોની સંખ્યા સૂચવે છે. |
|- | |- | ||
|07.34 | |07.34 | ||
− | |Accuracy – | + | |Accuracy – તમારી ટાઈપીંગની ચોકસાઈ સૂચવે છે. |
|- | |- | ||
| 07.40 | | 07.40 | ||
− | | | + | |મુખ્ય મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ કી દબાવો. |
|- | |- | ||
|07.45 | |07.45 | ||
− | | | + | |આપણે આપણું પ્રથમ ટાઈપીંગ લેશન શીખ્યા છે! |
|- | |- | ||
|07.47 | |07.47 | ||
− | | | + | |પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે ટાઇપ કરતા શીખવું એ સારી વાત છે. |
|- | |- | ||
|07.52 | |07.52 | ||
− | | | + | |એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ. |
|- | |- | ||
|07.59 | |07.59 | ||
− | | | + | |અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
|08.03 | |08.03 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે ટક્સ ટાઈપીંગ ઇન્ટરફેસ વિશે શીખ્યા અને પ્રથમ ટાઈપીંગ લેશન પૂર્ણ કર્યું. |
|- | |- | ||
|08.11 | |08.11 | ||
− | | | + | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
|- | |- | ||
|08.13 | |08.13 | ||
− | | | + | |Basic_lesson_02.xml પર જાઓ. |
|- | |- | ||
|08.19 | |08.19 | ||
− | | | + | |આ લેવલ સાથે અભ્યાસ કરો. |
|- | |- | ||
|08.21 | |08.21 | ||
− | | | + | |આ લેવલના તમામ અક્ષરો ટાઇપ કરી પૂર્ણ કરો અને Enter કી દબાવો. |
|- | |- | ||
|08.26 | |08.26 | ||
− | | | + | |તેવી જ રીતે તમે વિવિધ લેશનની પ્રેક્ટિસ કરી શકો છો. |
|- | |- | ||
|08.30 | |08.30 | ||
− | | | + | | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
|- | |- | ||
|08.33 | |08.33 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
|08.36 | |08.36 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
|08.41 | |08.41 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
|08.43 | |08.43 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
|08.46 | |08.46 | ||
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
|08.50 | |08.50 | ||
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
|08.56 | |08.56 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
|09.00 | |09.00 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
| 09.08 | | 09.08 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
|09.19 | |09.19 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
+ | |||
+ | જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 11:50, 17 May 2013
Time | Narration |
---|---|
00.00 | ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.04 | આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું. |
00.10 | તમે શીખશો કે કેવી રીતે: |
00.12 | ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે. |
00.19 | તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું. |
00.25 | ટક્સ ટાઈપીંગ શું છે? |
00.27 | ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે. |
00.30 | તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે. |
00.38 | તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો. |
00.41 | અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો. |
00.46 | ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે. |
00.54 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
01.02 | તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો. |
01.07 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
01.16 | ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ. |
01.19 | પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો. |
01.26 | સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો. |
01.34 | ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે. |
01.39 | ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો.. |
01.42 | ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે. |
01.46 | ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે: |
01.50 | Fish Cascade – ગેમ ક્ષેત્ર
Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર |
01.56 | Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે. |
02.01 | Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે. |
02.13 | Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો. |
02.16 | ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ. |
02.20 | મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો. |
02.23 | પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. |
02.26 | ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ. |
02.30 | basic_lesson_01.xml ઉપર ક્લિક કરો. |
02.35 | સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો. |
02.41 | પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો. |
02.45 | કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે. |
02.48 | હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું. |
02.52 | પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો. |
02.56 | અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે. |
03.01 | આ લાઈન શું દર્શાવે છે? ‘aaa aaa…..’ |
03.07 | તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે. |
03.10 | ચાલો આને Teacher’s line તરીકે નામ આપીએ. |
03.13 | હવે આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રમાણભૂત કીબોર્ડ જોઈએ છીએ જે ઇંગલિશ કીબોર્ડ છે. |
03.19 | તમે a ની આસપાસ લાલ ચોરસ જુઓ છો? તે સૂચવે છે કે તમારે હવે આ અક્ષર ટાઇપ કરવાનો છે. |
03.27 | કીબોર્ડની પ્રથમ લાઈન અંકો, વિશિષ્ટ અક્ષરો અને બેકસ્પેસ કી દર્શાવે છે. |
03.35 | ટાઇપ કરેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો. |
03.39 | કીબોર્ડમાં મૂળાક્ષરો, અંકો અને અન્ય અક્ષરો માટે ત્રણ પંક્તિઓ પણ છે. |
03.51 | કીબોર્ડની બીજી લાઈન મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને કી એન્ટર કી ધરાવે છે. |
03.58 | તમે આગલી લાઈન પર જવા માટે એન્ટર કી દબાવી શકો છો. |
04.02 | કીબોર્ડ ની ત્રીજી લાઇન મૂળાક્ષરો, કોલોન / અર્ધવિરામ, અને કેપ્સલોક કી નો સમાવેશ કરે છે. |
04.10 | મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કેપ્સલોક કી વાપરો. |
04.14 | કીબોર્ડની ચોથી લાઈન મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે. |
04.21 | મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ અન્ય મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો. |
04.27 | કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો. |
04.34 | ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે. |
04.39 | ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો. |
04.44 | કીબોર્ડની પાંચમી લાઈન Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે. |
04.52 | હવે તકસ ટાઈપીંગ કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ. |
05.00 | નોંધ લો કે તકસ ટાઈપીંગ કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે. |
05.10 | હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ. |
05.14 | આ સ્લાઇડ જુઓ. |
05.16 | તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે: |
05.21 | Little finger,
Ring finger, Middle finger, Index finger અને Thumb. |
05.27 | કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો. |
05.32 | ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે, |
05.35 | રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે, |
05.38 | મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે, |
05.41 | તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે. |
05.44 | હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો. |
05.49 | ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે, |
05.54 | રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે, |
05.56 | મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે, |
06.00 | તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે. |
06.03 | સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો. |
06.08 | અક્ષર ટાઇપ કરવા માટે જમણી આંગળીનો ઉપયોગ કઈ રીતે કરવું તે માટે બે હાથની ઈમેજ તમને માર્ગદર્શન આપશે. |
06.14 | ડાબી બાજુની ટચલી આંગળી નું લાલ વર્તુળ શું છે? |
06.19 | તમારૂ અનુમાન બરાબર છે. a ટાઇપ કરવા માટે તમારે તે આંગળીનો ઉપયોગ કરવાની જરૂર છે. |
06.23 | અગાઉ પાઠ માં બતાવ્યા પ્રમાણે કીબોર્ડ પર તમારી આંગળીઓ મૂકો. |
06.29 | હવે, ચાલો ટાઈપીંગ શુરુ કરીએ. |
06.32 | જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Teacher’s Line ની નીચેની લાઈનમાં દર્શાવવામાં આવે છે. |
06.39 | ચાલો આને Student’s line નામ આપીએ. |
06.42 | હવે teacher’s line માં પ્રદર્શિત નથી તે અક્ષરો લખો. |
06.47 | ખોટા ટાઇપ કરેલા અક્ષરો student’s line માં પ્રદર્શિત થાય છે? તે પ્રદર્શિત નથી થતા. |
06.53 | તેના બદલે, એક એક્સ ચિહ્ન કીબોર્ડ પર ખોટા ટાઇપ કરેલ અક્ષર પર દેખાય છે. |
06.59 | ચાલો થોડા વધુ અક્ષરો ટાઇપ કરીએ. |
07.02 | હવે આપણી ટાઈપીંગના મેટ્રિક્સની ગણતરી કરો. |
07.07 | હમણાં સુધીમાં તમે ડાબી બાજુ પરના ક્ષેત્રો શું સૂચવે છે તેનું અનુમાન લગાવ્યું હશે. |
07.13 | Time – તમારી ટાઈપીંગની ઝડપ સ્પષ્ટ કરે છે. |
07.17 | Chars – તમે ટાઇપ કરેલ અક્ષરોની સંખ્યા સૂચવે છે. |
07.21 | CPM- તમારા દ્વારા મિનિટ દીઠ ટાઇપ કરેલ અક્ષર સૂચવે છે. |
07.26 | WPM – તમારા દ્વારા ટાઇપ કરેલ શબ્દની સંખ્યા સ્પષ્ટ કરે છે. |
07.31 | Errors – તમારા દ્વારા ટાઇપ થયેલ ભૂલોની સંખ્યા સૂચવે છે. |
07.34 | Accuracy – તમારી ટાઈપીંગની ચોકસાઈ સૂચવે છે. |
07.40 | મુખ્ય મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ કી દબાવો. |
07.45 | આપણે આપણું પ્રથમ ટાઈપીંગ લેશન શીખ્યા છે! |
07.47 | પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે ટાઇપ કરતા શીખવું એ સારી વાત છે. |
07.52 | એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ. |
07.59 | અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08.03 | આ ટ્યુટોરીયલ માં આપણે ટક્સ ટાઈપીંગ ઇન્ટરફેસ વિશે શીખ્યા અને પ્રથમ ટાઈપીંગ લેશન પૂર્ણ કર્યું. |
08.11 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
08.13 | Basic_lesson_02.xml પર જાઓ. |
08.19 | આ લેવલ સાથે અભ્યાસ કરો. |
08.21 | આ લેવલના તમામ અક્ષરો ટાઇપ કરી પૂર્ણ કરો અને Enter કી દબાવો. |
08.26 | તેવી જ રીતે તમે વિવિધ લેશનની પ્રેક્ટિસ કરી શકો છો. |
08.30 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08.33 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08.36 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08.41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08.43 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08.46 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08.50 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08.56 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09.00 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09.08 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
09.19 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |