Difference between revisions of "KTouch/S1/Customizing-Ktouch/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 311: | Line 311: | ||
|06.42 | |06.42 | ||
|Select Font – KTouch સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે. | |Select Font – KTouch સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે. | ||
− | |||
|- | |- | ||
Line 337: | Line 336: | ||
|Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો. | |Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો. | ||
− | + | |- | |
− | |- | + | |
|07.26 | |07.26 | ||
|Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો. | |Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો. | ||
Line 374: | Line 372: | ||
|તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો. | |તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો. | ||
− | |||
|- | |- | ||
|08.20 | |08.20 |
Revision as of 09:52, 9 May 2013
Time | Narration |
---|---|
00.00 | KTouch કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.04 | આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે: |
00.08 | લેકચર બનાવવું.
Ktouch કસ્તમાઈઝ કરવું. તમારું પોતાનું કીબોર્ડ બનાવવું. |
00.13 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર Ktouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00.21 | KTouch ખોલો. |
00.25 | નોંધ લો, Level 3 દર્શાવે છે. |
00.28 | કારણ કે, જયારે આપણે Ktouch બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા. |
00.32 | હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું. |
00.36 | અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે Teacher’s Line માં પ્રદર્શિત થશે. |
00.42 | મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Lecture પર ક્લિક કરો. |
00.48 | Open Lecture File સંવાદ બોક્સ દેખાય છે. |
00.52 | હવે, Create New Lecture વિકલ્પ પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
00.57 | KTouch Lecture Editor સંવાદ બોક્સ દેખાય છે. |
01.01 | Title ફિલ્ડમાં, A default lecture પસંદ કરો અને રદ કરો અને My New Training Lecture ટાઇપ કરો. |
01.12 | Level Editor, Lecture Level દર્શાવે છે. |
01.15 | Level Editor બોક્સ અંદર ક્લિક કરો. |
01.18 | હવે, Data of Level 1 હેઠળ, આ લેવલ ફિલ્ડમાં New Characters અંદર, એમ્પર્સંદ, સ્ટાર, અને ડોલર ચિહ્ન દાખલ કરો. |
01.29 | આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું. |
01.32 | નોંધ લો કે, આ અક્ષરો Level Editor બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે. |
01.38 | Level Data ફિલ્ડમાં, પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો. |
01.44 | એમ્પર્સંદ, સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો. |
01.49 | હવે Level Editor બોક્સ હેઠળ, પ્લસ સાઇન પર ક્લિક કરો. શું થયું? |
01.57 | બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો Level Editor બોક્સમાં દેખાય છે. |
02.02 | Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો. |
02.06 | The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે. |
02.09 | આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે. |
02.13 | Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો. |
02.20 | Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો. |
02.24 | ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો. |
02.29 | એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો. |
02.35 | Save આઇકોન ઉપર ક્લિક કરો. |
02.37 | Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
02.41 | Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો. |
02.45 | હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ. |
02.49 | ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો. |
02.52 | ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો. |
03.03 | ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો. |
03.08 | KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે. |
03.15 | આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે! |
03.19 | KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો. |
03.24 | હવે આપણે બનાવેલ લેકચર ખોલો. |
03.28 | મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો. |
03.34 | Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે. |
03.38 | ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો. |
03.46 | નોંધ લો કે સંકેતો &, *, અને $ Teacher’s line માં પ્રદર્શિત થયા છે. ટાઈપીંગ શરુ કરીએ. |
03.54 | આપણે પોતાનું લેકચર બનાવ્યું અને ટાઈપીંગ લેશન તરીકે ઉપયોગ કર્યો છે! |
03.59 | KTouch ટાઈપીંગ લેશન પર પાછા જવા માટે, મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો. |
04.10 | Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો. |
04.26 | આપણે આપણી પસંદગીઓ બંધબેસશે એ પ્રમાણે Ktouch કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. |
04.30 | ઉદાહરણ તરીકે, જો તમે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરો તો Student line લાલ થાય છે. |
04.37 | તમે અલગ ડિસ્પ્લે માટે રંગો કસ્ટમાઇઝ કરી શકો છો. |
04.41 | હવે રંગ સુયોજનો બદલીશું. |
04.44 | મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure – KTouch પર ક્લિક કરો. |
04.50 | Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
04.53 | Configure – KTouch સંવાદ બોક્સમાં, Color Settings ઉપર ક્લિક કરો. |
04.58 | કલર સેટિંગ્સ વિગતો દેખાય છે. |
05.02 | Use custom colour for typing line બોક્સ ને ચેક કરો. |
05.05 | Teacher’s line ફિલ્ડમાં, ટેક્સ્ટ ફિલ્ડ પાસેના કલર બોક્સ પર ક્લિક કરો. |
05.12 | Select-Color સંવાદ બૉક્સ પ્રદર્શિત થાય છે. |
05.15 | Select-Color સંવાદ બૉક્સમાં, green પર ક્લિક કરો. OK પર ક્લિક કરો. |
05.21 | Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો. |
05.29 | Teacher’s Line માં અક્ષરો લીલા રંગમાં બદલાય છે! |
05.33 | હવે આપણે આપણું પોતાનું કીબોર્ડ બનાવીશું. |
05.37 | નવું કીબોર્ડ બનાવવા માટે, આપણે હાલનું કીબોર્ડ વાપરવું પડશે. |
05.42 | તેમાં ફેરફારો કરો, અને અલગ નામ સાથે તેને સંગ્રહો. |
05.46 | મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Keyboard Layout પર ક્લિક કરો. |
05.52 | Open Keyboard File સંવાદ બોક્સ દેખાય છે. |
05.56 | Open Keyboard File સંવાદ બૉક્સમાં, Open a default keyboard પસંદ કરો. |
06.02 | હવે, આ ફિલ્ડ આગળ આવેલ બટન પર ક્લિક કરો. |
06.06 | કીબોર્ડની યાદી પ્રદર્શિત થાય છે. En.keyboard.xml પસંદ કરો. OK પર ક્લિક કરો. |
06.15 | KTouch Keyboard Editor સંવાદ બોક્સ દેખાય છે. |
06.19 | Keyboard Title ફિલ્ડમાં, Training Keyboard દાખલ કરો. |
06.25 | આપણે કીબોર્ડ માટે ભાષા પસંદ કરવાની જરૂર છે. |
06.29 | Language id ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી en પસંદ કરો. |
06.35 | હાલના કીબોર્ડ માં ફોન્ટ્સ બદલો. |
06.39 | Set Keyboard Font ઉપર ક્લિક કરો. |
06.42 | Select Font – KTouch સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે. |
06.48 | Select Font - KTouch સંવાદ બોક્સમાં, Font માટે Ubuntu , Font Style માટે Italic , અને Size માટે 11 પસંદ કરીએ. |
06.58 | હવે OK ઉપર ક્લિક કરો. |
07.00 | કીબોર્ડ સંગ્રહવા માટે, Save Keyboard As ઉપર ક્લિક કરો. |
07.04 | Save Keyboard – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
07.08 | આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો. |
07.10 | Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો. |
07.26 | Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો. |
07.33 | ફાઈલ '<name>. Keyboard.xml' ફોરમેટમાં સંગ્રહાય છે. Close પર ક્લિક કરો. |
07.42 | શું તમે નવું કીબોર્ડ તરત જ ઉપયોગમાં લઇ શકો છો? ના. |
07.46 | તમારે તેને kde-edu મેઇલિંગ આઈડી ઉપર મેઇલ કરવું પડશે. તે પછી KTouch ની આગળની આવૃત્તિ માં સમાવેશ કરવામાં આવશે. |
07.57 | KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
08.01 | આ ટ્યુટોરીયલ માં આપણે ટ્રેઈનીંગ માટે લેકચર બનાવતા અને કલર સેટિંગ્સ બદલતા શીખ્યા. |
08.08 | આપણે હાલના કીબોર્ડ લેઆઉટને ખોલતા, બદલતા, અને પોતાનું કીબોર્ડ બનાવતા પણ શીખ્યા. |
08.15 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
08.18 | તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો. |
08.20 | કલરમાં ફેરફારો કરો અને કીબોર્ડ માટે ફોન્ટ લેવલ ફેરફારો કરો. પરિણામો તપાસો. |
08.28 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08.31 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08.34 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08.38 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
08.41 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08.44 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08.48 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08.54 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08.59 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09.07 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
09.17 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |