Difference between revisions of "CellDesigner/C2/Create-and-Edit-Components/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
|-
 
|-
 
|  00:08
 
|  00:08
|  આ ટ્યૂટોરિઅલમાં , આપણે શીખીશું :  અગાઉથી સેવ કરેલી .xml ફાઈલને '''Draw''' વિસ્તારમાં ખોલવી.
+
| ટ્યૂટોરિઅલમાં , આપણે શીખીશું :  અગાઉથી સેવ કરેલી .xml ફાઈલને '''Draw''' વિસ્તારમાં ખોલવી.
  
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
|  00:47
 
|  00:47
|  અહીં હું '''Ubuntu Linux OS version 14.04''' , '''CellDesigner version 4.3''' અને '''Java version 1.7''' વાપરી રહી છું.
+
| અહીં હું '''Ubuntu Linux OS version 14.04''' , '''CellDesigner version 4.3''' અને '''Java version 1.7''' વાપરી રહી છું.
  
|-
 
|-
Line 57: Line 57:
 
|-
 
|-
 
|  01:41
 
|  01:41
|  હવે ટાઈપ કરીએ '''./runCellDesigner4.3''' અને '''Enter''' દબાવીએ.
+
| હવે ટાઈપ કરીએ '''./runCellDesigner4.3''' અને '''Enter''' દબાવીએ.
  
|-
 
|-
Line 73: Line 73:
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|  ''' Open'''નામનું ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે.
+
| ''' Open'''નામનું ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
Line 85: Line 85:
 
|-
 
|-
 
|  02:27
 
|  02:27
|  આપણી ફાઈલ '''Create_and_Edit.xml ''' હવે Draw વિસ્તારમાં ખુલે છે.
+
| આપણી ફાઈલ '''Create_and_Edit.xml ''' હવે Draw વિસ્તારમાં ખુલે છે.
  
|-
 
|-
 
|  02:35
 
|  02:35
|  કમ્પાર્ટમેન્ટને સિલેક્ટ કરો.''' Main Menu ''' બારમાંના '''Component''' ઉપર જાઓ.
+
| કમ્પાર્ટમેન્ટને સિલેક્ટ કરો.''' Main Menu ''' બારમાંના '''Component''' ઉપર જાઓ.
  
|-
 
|-
Line 105: Line 105:
 
|-
 
|-
 
|  03:00
 
|  03:00
|  “'''Change color & shape'''” વિકલ્પ ઉપર ક્લિક કરો.
+
| '''Change color & shape'''” વિકલ્પ ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
 
|  03:05
 
|  03:05
|  બીજી રીતે , કમ્પાર્ટમેન્ટની સીમારેખા(boundary) ઉપર રાઈટ ક્લિક કરો અને “'''Change color & shape'''” વિકલ્પ સિલેક્ટ કરો.
+
| બીજી રીતે , કમ્પાર્ટમેન્ટની સીમારેખા(boundary) ઉપર રાઈટ ક્લિક કરો અને “'''Change color & shape'''” વિકલ્પ સિલેક્ટ કરો.
  
|-
 
|-
 
|  03:14
 
|  03:14
|  ''''Change color & shape'''' નામનું એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દૃશ્યમાન થાય છે.
+
| ''''Change color & shape'''' નામનું એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દૃશ્યમાન થાય છે.
  
|-
 
|-
Line 137: Line 137:
 
|-
 
|-
 
|  03:53
 
|  03:53
|  હવે '''Reaction ''' ટૂલબાર ઉપર વિવિધ ''' Compartments''' ડ્રો કરવા બીજા વિકલ્પો વિષે તમે જાતે જ શોધ કરો.
+
| હવે '''Reaction ''' ટૂલબાર ઉપર વિવિધ ''' Compartments''' ડ્રો કરવા બીજા વિકલ્પો વિષે તમે જાતે જ શોધ કરો.
  
|-
 
|-
 
|  04:00
 
|  04:00
|  હવે આપણે ''' Species'''ના '''change the identity''' વિશે શીખીશું .
+
| હવે આપણે ''' Species'''ના '''change the identity''' વિશે શીખીશું .
  
|-
 
|-
 
|  04:05
 
|  04:05
|  તો પહેલા આપણે ''' CTRL+N''' દબાવી નવી વીન્ડોવ (window) ખોલીશુ.
+
| તો પહેલા આપણે ''' CTRL+N''' દબાવી નવી વીન્ડોવ (window) ખોલીશુ.
  
|-
 
|-
Line 165: Line 165:
 
|-
 
|-
 
|  04:37
 
|  04:37
|  હવે ''' Generic protein Pectin''' ઉપર રાઈટ ક્લિક કરીએ.
+
| હવે ''' Generic protein Pectin''' ઉપર રાઈટ ક્લિક કરીએ.
  
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
|  04:46
 
|  04:46
|  ''''Change identity of the species'''' નામનું ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે.
+
| ''''Change identity of the species'''' નામનું ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે.
  
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|  ''' Class box ''' માં નીચે જતા એરો ઉપર ક્લિક કરીએ.
+
| ''' Class box ''' માં નીચે જતા એરો ઉપર ક્લિક કરીએ.
  
|-
 
|-
Line 221: Line 221:
 
|-
 
|-
 
|  05:56
 
|  05:56
| '''species'''ને '''paste ''' કરવા , પાછા  ''''Edit'''' મેનુ ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને '''Paste''' ઉપર ક્લિક કરો.
+
| '''species'''ને '''paste ''' કરવા , પાછા  ''''Edit'''' મેનુ ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને '''Paste''' ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
Line 233: Line 233:
 
|-
 
|-
 
|  06:12
 
|  06:12
|  ''' Species'''ની કોપી બનાવવા , "main menu" બારના ''' Edit''' ઉપર જાઓ.
+
| ''' Species'''ની કોપી બનાવવા , "main menu" બારના ''' Edit''' ઉપર જાઓ.
  
|-
 
|-
Line 245: Line 245:
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
| આ વખતે , ચાલો પેસ્ટ કરવા ''' Ctrl + V''' દબાવીએ .
+
| આ વખતે , ચાલો પેસ્ટ કરવા ''' Ctrl + V''' દબાવીએ .
  
|-
 
|-
Line 253: Line 253:
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
|  કોઈ પણ ક્રિયાને '''Undo''' કરવા '''Ctrl+Z''' અને કોઈ ક્રિયાને '''Redo''' કરવા '''Ctrl+Y''' દબાવો.
+
| કોઈ પણ ક્રિયાને '''Undo''' કરવા '''Ctrl+Z''' અને કોઈ ક્રિયાને '''Redo''' કરવા '''Ctrl+Y''' દબાવો.
  
|-
 
|-
 
|  06:51
 
|  06:51
|જો કે આ બધા મર્યાદિત ઉપયોગમાં આવે છે.
+
| જો કે આ બધા મર્યાદિત ઉપયોગમાં આવે છે.
  
|-
 
|-
Line 265: Line 265:
 
|-
 
|-
 
|  07:00
 
|  07:00
|  તે કરવા,  ''' Fructose''' ઉપર ક્લિક કરો અને તેને નિશ્ચિત જગ્યાએ ડ્રેગ કરો.
+
| તે કરવા,  ''' Fructose''' ઉપર ક્લિક કરો અને તેને નિશ્ચિત જગ્યાએ ડ્રેગ કરો.
  
|-
 
|-
Line 277: Line 277:
 
|-
 
|-
 
|   07:21
 
|   07:21
|  મેં તેમને '''Protein 1''' અને '''Protein 2''' નામ આપ્યા છે.
+
| મેં તેમને '''Protein 1''' અને '''Protein 2''' નામ આપ્યા છે.
  
|-
 
|-
 
|   07:25
 
|   07:25
|  યાદ કરો ,''' reaction''' કેવી રીતે ડ્રો કરવું તે આપણે અગાઉં જ શીખી લીધું છે.
+
| યાદ કરો ,''' reaction''' કેવી રીતે ડ્રો કરવું તે આપણે અગાઉં જ શીખી લીધું છે.
  
|-
 
|-
 
|  07:29
 
|  07:29
|  ન જાણતા હોવ તો આ શ્રેણીના અગાઉંના ટ્યૂટોરિઅલ્સ નિહાળો. ચાલો આગળ વધીએ.
+
| જાણતા હોવ તો આ શ્રેણીના અગાઉંના ટ્યૂટોરિઅલ્સ નિહાળો. ચાલો આગળ વધીએ.
  
|-
 
|-
Line 293: Line 293:
 
|-
 
|-
 
|   07:43
 
|   07:43
|  ''' species''' ને એક્ટિવેટ કરવા ''' Species''' ઉપર ક્લિક કરો જે  ''' Reaction'''નો ''' 'end-point'''' છે.
+
| ''' species''' ને એક્ટિવેટ કરવા ''' Species''' ઉપર ક્લિક કરો જે  ''' Reaction'''નો ''' 'end-point'''' છે.
  
|-
 
|-
Line 301: Line 301:
 
|-
 
|-
 
|   07:53
 
|   07:53
| તો ''' Protein 2''' ઉપર ક્લિક કરો અને કીબોર્ડપર  '''A''' દબાવો.
+
| તો ''' Protein 2''' ઉપર ક્લિક કરો અને કીબોર્ડપર  '''A''' દબાવો.
  
|-
 
|-
 
|   07:59
 
|   07:59
|  હું આ ફેરફારને ''' Ctrl + Z''' કીઝ વડે '''undo''' કરી દઉં.
+
| હું આ ફેરફારને ''' Ctrl + Z''' કીઝ વડે '''undo''' કરી દઉં.
  
|-
 
|-
 
|   08:05
 
|   08:05
|  વૈકલ્પિક રીતે ''' Protein 2''' ઉપર ક્લિક કરીએ.
+
| વૈકલ્પિક રીતે ''' Protein 2''' ઉપર ક્લિક કરીએ.
  
|-
 
|-
 
|  08:09
 
|  08:09
|  હવે પછી , '''main menu''' બાર ઉપર , '''Component''' ઉપર જાઓ.
+
| હવે પછી , '''main menu''' બાર ઉપર , '''Component''' ઉપર જાઓ.
  
|-
 
|-
 
|  08:13
 
|  08:13
|  નીચે સ્ક્રોલ કરો અને ''' Set Active''' ઉપર ક્લિક કરો.
+
| નીચે સ્ક્રોલ કરો અને ''' Set Active''' ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
 
|  08:18
 
|  08:18
|  ધ્યાનથી જુઓ ''' activated species''' આવા '''dashed line''' વડે આવરિત થયેલ છે.
+
| ધ્યાનથી જુઓ ''' activated species''' આવા '''dashed line''' વડે આવરિત થયેલ છે.
  
|-
 
|-
 
|  08:24
 
|  08:24
|  ચાલો હવે ''' species, Protein 2'''ના '''color''' બદલીએ.
+
| ચાલો હવે ''' species, Protein 2'''ના '''color''' બદલીએ.
  
|-
 
|-
Line 333: Line 333:
 
|-
 
|-
 
|  08:35
 
|  08:35
|  અગાઉં જોયું તેમ , ''' Color''' પેનલમાં એક '''color wheel''' રહેલ છે.
+
| અગાઉં જોયું તેમ , ''' Color''' પેનલમાં એક '''color wheel''' રહેલ છે.
  
|-
 
|-
 
|  08:40
 
|  08:40
|  તમને ગમતો રંગ પસંદ કરવા '''pointer '''ને ક્લિક કરી તેને ગોળ ફેરવો.
+
| તમને ગમતો રંગ પસંદ કરવા '''pointer '''ને ક્લિક કરી તેને ગોળ ફેરવો.
  
|-
 
|-
Line 349: Line 349:
 
|-
 
|-
 
|  08:53
 
|  08:53
|  હવે આપણે જોઈશું કે ''' Reaction'''ના ગુણધર્મો(Properties) કેવી રીતે બદલી શકાય.
+
| હવે આપણે જોઈશું કે ''' Reaction'''ના ગુણધર્મો(Properties) કેવી રીતે બદલી શકાય.
  
|-
 
|-
 
|  08:57
 
|  08:57
|  ચાલો આપણે આપણા '''Draw ''' વિસ્તારમાં રહેલા ''' state transition reaction ''' ઉપર પાછા ફરીએ.
+
| ચાલો આપણે આપણા '''Draw ''' વિસ્તારમાં રહેલા ''' state transition reaction ''' ઉપર પાછા ફરીએ.
  
|-
 
|-
 
|  09:03
 
|  09:03
|  બે '''species'''ની વચ્ચે રહેલા '''reaction arrow''' ઉપર રાઈટ-ક્લિક કરો.
+
| બે '''species'''ની વચ્ચે રહેલા '''reaction arrow''' ઉપર રાઈટ-ક્લિક કરો.
  
|-
 
|-
 
|   09:08
 
|   09:08
|  હવે '''Change Identity''' વિકલ્પ સિલેક્ટ કરો.
+
| હવે '''Change Identity''' વિકલ્પ સિલેક્ટ કરો.
  
|-
 
|-
 
|   09:13
 
|   09:13
|  એક '''Change Properties of the Reaction''' નામનો ડાયલોગ બોક્સ દૃશ્યમાન થાય છે.
+
| એક '''Change Properties of the Reaction''' નામનો ડાયલોગ બોક્સ દૃશ્યમાન થાય છે.
  
|-
 
|-
 
|   09:18
 
|   09:18
| '''Name''' બોક્સમાં રિએક્શનનું નામ આપો , ધારોકે ''' Reaction1'''
+
| '''Name''' બોક્સને ઉમેરીએ અને ફેરફાર કરીએમાં રિએક્શનનું નામ આપો , ધારોકે ''' Reaction1'''
  
|-
 
|-
 
|   09:26
 
|   09:26
|  '''Type''' બોક્સ ડ્રોપ ડાઉન મેનુ માંથી તમને યોગ્ય લાગતું રિએક્શન પસંદ કરો , જેમકે ''' Transcription'''. ''''Ok'''' ઉપર ક્લિક કરો.
+
| '''Type''' બોક્સ ડ્રોપ ડાઉન મેનુ માંથી તમને યોગ્ય લાગતું રિએક્શન પસંદ કરો , જેમકે ''' Transcription'''. ''''Ok'''' ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
 
|   09:38
 
|   09:38
|  ધ્યાનથી જુઓ '''draw''' વિસ્તારમાં ''' reaction''' બદલાઈ જાય છે.
+
| ધ્યાનથી જુઓ '''draw''' વિસ્તારમાં ''' reaction''' બદલાઈ જાય છે.
  
|-
 
|-
Line 389: Line 389:
 
|-
 
|-
 
|   09:53
 
|   09:53
|  ચાલો ફરી એકવાર '''reaction arrow''' ઉપર રાઈટ-ક્લિક કરો અને ''' Change Identity''' વિકલ્પ ઉપર ક્લિક કરો.
+
| ચાલો ફરી એકવાર '''reaction arrow''' ઉપર રાઈટ-ક્લિક કરો અને ''' Change Identity''' વિકલ્પ ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
Line 397: Line 397:
 
|-
 
|-
 
|   10:09
 
|   10:09
|  તમે જોઈ શકશો કે રિએક્શન વિપરીત થઇ ગયું હશે.
+
| તમે જોઈ શકશો કે રિએક્શન વિપરીત થઇ ગયું હશે.
  
|-
 
|-
 
|   10:14
 
|   10:14
|  ''' CellDesigner''' માંથી બહાર આવવા , ''' File''' ઉપર ક્લિક કરો અને ''' Exit''' વિકલ્પ પસંદ કરો.
+
| ''' CellDesigner''' માંથી બહાર આવવા , ''' File''' ઉપર ક્લિક કરો અને ''' Exit''' વિકલ્પ પસંદ કરો.
  
|-
 
|-
Line 425: Line 425:
 
|-
 
|-
 
|  10:42
 
|  10:42
|  સારાંશ જોઈએ : આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા :
+
| સારાંશ જોઈએ : આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા :
 +
 
|-
 
|-
 
|  10:50
 
|  10:50
 
| '''draw''' વિસ્તારમાં અગાઉંથી સેવ કરેલ .xml ફાઈલ કેવી રીતે ખોલવી
 
| '''draw''' વિસ્તારમાં અગાઉંથી સેવ કરેલ .xml ફાઈલ કેવી રીતે ખોલવી
 +
 
|-
 
|-
 
|  10:55
 
|  10:55
Line 440: Line 442:
 
|  11:07
 
|  11:07
 
| અને '''Species''' ને '''Cut''', '''Copy''' અને '''Paste''' કરવા
 
| અને '''Species''' ને '''Cut''', '''Copy''' અને '''Paste''' કરવા
 +
 
|-
 
|-
 
| 11:10
 
| 11:10
| આપણે આ પણ શીખ્યા :  '''Species'''ના સ્ટાર્ટ-પોઇન્ટ અને એન્ડ-પોઇન્ટ.
+
| આપણે આ પણ શીખ્યા :  '''Species'''ના સ્ટાર્ટ-પોઇન્ટ અને એન્ડ-પોઇન્ટ.
  
|-
 
|-
Line 461: Line 464:
 
|-
 
|-
 
| 11:45
 
| 11:45
|  તમારો પૂર્ણ થયેલ પ્રથમ અભ્યાસ આ પ્રમાણે દેખાશે : એક ''' complex''' અને ''' Complex''' માં મુકેલા ''' Species''' .
+
| તમારો પૂર્ણ થયેલ પ્રથમ અભ્યાસ આ પ્રમાણે દેખાશે : એક ''' complex''' અને ''' Complex''' માં મુકેલા ''' Species'''.
 +
 
|-
 
|-
 
|  11:55
 
|  11:55
| અભ્યાસ 2 આ પ્રમાણે દેખાશે : ''' reactant''' અને  ''' product''' સાથેનું એક '''state-transition reaction''' .
+
| અભ્યાસ 2 આ પ્રમાણે દેખાશે : ''' reactant''' અને  ''' product''' સાથેનું એક '''state-transition reaction'''.
  
|-
 
|-
Line 476: Line 480:
 
|-
 
|-
 
|  12:13
 
|  12:13
|  સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં લખો : [mail માટે :contact@spoken-tutorial.org]

|  12:23
 
|  12:23
|  સ્પોકન ટ્યૂટોરિઅલ  પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  આ ઉપર વધુ માહિતી ’’’’spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ’’’ ઉપર ઉપલબ્ધ છે.  

Revision as of 12:58, 30 October 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો. Create and Edit Components in CellDesignerના આ ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
 00:08 આ ટ્યૂટોરિઅલમાં , આપણે શીખીશું :  અગાઉથી સેવ કરેલી .xml ફાઈલને Draw વિસ્તારમાં ખોલવી.
 00:15 compartmentમાં આ મુજબના ફેરફારો કરવા  : બોર્ડરના shape, size, color અને thickness.
 00:22 CellDesignerમાં વિવિધ પ્રકારની ફાઇલ્સ બનાવવી અને Speciesની ઓળખ(identity) બદલવી.
00:28 આપણે આ પણ શીખીશું કે Speciesને કેવી રીતે કટ , કોપી અને પેસ્ટ કરવું, Speciesના સ્ટાર્ટ-પોઇન્ટ અને એન્ડ-પોઇન્ટ વિષે જાણીશું.
00:37 Speciesને કેવી રીતે સક્રિય(activate) કરવું અને તેનો રંગ બદલવો, Reactionના ગુણધર્મો(properties) કેવી રીતે બદલવા અને Fileને બંધ કેવી રીતે કરવી.
 00:47 અહીં હું Ubuntu Linux OS version 14.04 , CellDesigner version 4.3 અને Java version 1.7 વાપરી રહી છું.
00:57 આ ટ્યૂટોરિઅલને અનુસરણ માટે તમે undergraduate Biochemistryના અને CellDesigner ઇન્ટરફેઝના સાથે પરિચિત હોવા જરૂરી છો.
01:05 જો તમે ન જાણતા હોવ, તો તેને સંબંધિત CellDesigner tutorials માટે અમારી વેબસાઈટ ની મુલાકાત ‘’’www.spoken-tutorial.org’’’લો .
01:16 શીખનારાઓ ખાસ નોંધ લો : આ શ્રેણીના અગાઉના થોડાક ટ્યૂટોરિઅલ્સ Windows OS ઉપર બનાવેલ છે.
 01:24 જો કે હવે , અહીંથી, આ શ્રેણી Ubuntu Linux OS ઉપર પૂર્ણ થશે.
01:30 ચાલો હવે CellDesignerમાં કોમ્પોનન્ટ્સ (components)ને ઉમેરીએ અને ફેરફાર કરીએ.
 01:35 Ctrl+Alt+T કીઝ એકસાથે દબાવી terminal ને ખોલીએ.
 01:41 હવે ટાઈપ કરીએ ./runCellDesigner4.3 અને Enter દબાવીએ.
 01:52 CellDesigner વીન્ડોવ (window)તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ખુલે છે.
 01:56 આપણે અગાઉથી બનાવેલ ફાઈલ Create and Edit ને ચાલો હવે ખોલીએ.
 02:02 તો File ઉપર ક્લિક કરો અને પછી Open ક્લિક કરો.
02:07 Openનામનું ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે.
 02:11 અહીં, આપણને ‘Folders’ શીર્ષક નીચેથી આપણું ફોલ્ડર સિલેક્ટ કરવું પડશે.
02:15 File’ શીર્ષક નીચેના 'Create_and_Edit.xml' ફાઈલ ઉપર ક્લિક કરીએ અને પછી ‘Ok’ ઉપર બે વાર ક્લિક કરીએ.
 02:27 આપણી ફાઈલ Create_and_Edit.xml હવે Draw વિસ્તારમાં ખુલે છે.
 02:35 કમ્પાર્ટમેન્ટને સિલેક્ટ કરો. Main Menu બારમાંના Component ઉપર જાઓ.
 02:43 નીચે સ્ક્રોલ કરો અને Change to OVALને સિલેક્ટ કરો.
 02:48 Draw વિસ્તારની ઉપર, આપણી પાસે હવે Oval Compartment છે.
 02:54 color અથવા thickness બદલવા ,main menu બારમાં  “Component” ઉપર જાઓ.
 03:00 Change color & shape” વિકલ્પ ઉપર ક્લિક કરો.
 03:05 બીજી રીતે , કમ્પાર્ટમેન્ટની સીમારેખા(boundary) ઉપર રાઈટ ક્લિક કરો અને “Change color & shape” વિકલ્પ સિલેક્ટ કરો.
 03:14 'Change color & shape' નામનું એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દૃશ્યમાન થાય છે.
 03:20 એકદમ પાતળી સીમારેખા માટે, Membrane Thicknessને 12 થી 8 અથવા તેનાથી પણ ઓછી રાખો.
 03:29 color બદલવા , Color panel ઉપર જાઓ.
 03:34 Color panel માં એક હૅન્ડલ જેવા પોઇન્ટર સાથેનું એક Color wheel છે.
 03:39 પોઇન્ટર ઉપર ક્લિક કરી તેને પકડી રાખો અને તમને ગમતા રંગને સિલેક્ટ કરવા તેને ગોળ ફેરવો.
03:46 તમામ ફેરફારો થઇ ગયા બાદ Apply ઉપર ક્લિક કરો અને પછી 'Ok' ક્લિક કરો.
 03:53 હવે Reaction ટૂલબાર ઉપર વિવિધ Compartments ડ્રો કરવા બીજા વિકલ્પો વિષે તમે જાતે જ શોધ કરો.
 04:00 હવે આપણે Speciesના change the identity વિશે શીખીશું .
 04:05 તો પહેલા આપણે CTRL+N દબાવી નવી વીન્ડોવ (window) ખોલીશુ.
04:11 ચાલો આ ફાઈલને નામ આપીએ , જેમકે Change Species.
04:16 આપણે width અને heightને ડિફોલ્ટ જ રાખીશું. અને Ok બટન ક્લિક કરીએ.
04:22 હવે ટૂલ બારમાંના 'Generic protein' આઇકનને ક્લિક કરીશું. Draw વિસ્તાર ઉપર ક્લિક કરો.
 04:30 ડાયલોગ બોક્સમાં , ટાઈપ કરો Pectin અને Ok બટન ક્લિક કરીએ.
 04:37 હવે Generic protein Pectin ઉપર રાઈટ ક્લિક કરીએ.
 04:41 અને વિકલ્પ Change Identity ઉપર ક્લિક કરીએ.
 04:46 'Change identity of the species' નામનું ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે.
04:53 Class box માં નીચે જતા એરો ઉપર ક્લિક કરીએ.
 04:58 ડ્રોપ ડાઉન મેનુમાંથી કોઈ પણ વિકલ્પ સિલેક્ટ કરીએ , ઉદાહરણ તરીકે , simple molecule.
 05:05 હવે આ simple molecule ને Name boxમાં નામ આપીએ.
 05:10 તેને કહો Fructose. Apply બટન ઉપર ક્લિક કરીએ.
 05:17 ધ્યાનથી જુઓ આપણું Protein Pectin હવે Fructose નામના simple moleculeમાં પરિવર્તન પામી ગયું છે.
 05:25 ચાલો હવે Cut, Copy અને Paste વિશે શીખીએ.
 05:29 હું Draw વિસ્તારમાં પહેલેથી રહેલા Fructoseનો જ ઉપયોગ કરીશ.
05:34 Speciesને cut કરવા, પહેલા Species Fructose ઉપર ક્લિક કરીએ.
 05:40 Edit menu ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને Cut ઉપર ક્લિક કરો.
 05:47 યાદ રાખો કે Cut માટેનું શોર્ટકટ કી છે Ctrl+X.
 05:53 Species Fructose કટ થઇ જાય છે.
 05:56 speciesને paste કરવા , પાછા  'Edit' મેનુ ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને Paste ઉપર ક્લિક કરો.
 06:03 નોંધ લો Pasteની શોર્ટકટ કી છે Ctrl+V.
 06:08 Species Fructose પાછી Draw વિસ્તારમાં દેખાય છે.
 06:12 Speciesની કોપી બનાવવા , "main menu" બારના Edit ઉપર જાઓ.
 06:18 Copy ઉપર ક્લિક કરો.
 06:21 નોંધ લો Copy માટેની શોર્ટકટ કી છે Ctrl+C કોપી ઉપર ક્લિક કરો. હવે Draw વિસ્તાર ઉપર ક્લિક કરો.
 06:31 આ વખતે , ચાલો પેસ્ટ કરવા Ctrl + V દબાવીએ .
06:36 હવે આપણી પાસે Draw વિસ્તારમાં Fructoseની એક કોપી આવી ગઈ છે.
 06:40 કોઈ પણ ક્રિયાને Undo કરવા Ctrl+Z અને કોઈ ક્રિયાને Redo કરવા Ctrl+Y દબાવો.
 06:51 જો કે આ બધા મર્યાદિત ઉપયોગમાં આવે છે.
 06:55 ચાલો હવે Fructose molecules એસિડ ને Draw વિસ્તાર પર "drag'" અને "Move" કરીએ.
 07:00 તે કરવા,   Fructose ઉપર ક્લિક કરો અને તેને નિશ્ચિત જગ્યાએ ડ્રેગ કરો.
07:07 આગળ આપણે શીખીશું , start-point અને end-point species શું છે અને species ને activate કેવી રીતે કરવું?
07:13 તે માટે , મેં અગાઉથી જ બે generic proteins વચ્ચે state transition reaction ડ્રો કર્યું છે.
  07:21 મેં તેમને Protein 1 અને Protein 2 નામ આપ્યા છે.
  07:25 યાદ કરો , reaction કેવી રીતે ડ્રો કરવું તે આપણે અગાઉં જ શીખી લીધું છે.
 07:29 ન જાણતા હોવ તો આ શ્રેણીના અગાઉંના ટ્યૂટોરિઅલ્સ નિહાળો. ચાલો આગળ વધીએ.
07:35 આ રિએક્શનમાં , ‘Protein 1’ ‘start point’  અને   Protein 2 ‘end point’ છે.
  07:43 species ને એક્ટિવેટ કરવા Species ઉપર ક્લિક કરો જે   Reactionનો 'end-point' છે.
07:50 આપણા કેસમાં , તે Protein 2 છે.
  07:53 તો Protein 2 ઉપર ક્લિક કરો અને કીબોર્ડપર A દબાવો.
  07:59 હું આ ફેરફારને Ctrl + Z કીઝ વડે undo કરી દઉં.
  08:05 વૈકલ્પિક રીતે Protein 2 ઉપર ક્લિક કરીએ.
 08:09 હવે પછી , main menu બાર ઉપર , Component ઉપર જાઓ.
 08:13 નીચે સ્ક્રોલ કરો અને Set Active ઉપર ક્લિક કરો.
 08:18 ધ્યાનથી જુઓ activated species આવા dashed line વડે આવરિત થયેલ છે.
 08:24 ચાલો હવે species, Protein 2ના color બદલીએ.
 08:29 તો તેના ઉપર રાઈટ ક્લિક કરો અને 'Change color and shape'ને ક્લિક કરો.
 08:35 અગાઉં જોયું તેમ , Color પેનલમાં એક color wheel રહેલ છે.
 08:40 તમને ગમતો રંગ પસંદ કરવા pointer ને ક્લિક કરી તેને ગોળ ફેરવો.
 08:44 પછી Apply અને  Ok ઉપર ક્લિક કરો.
 08:49 species નો બદલાતો રંગ ધાયનથી જુઓ.
 08:53 હવે આપણે જોઈશું કે Reactionના ગુણધર્મો(Properties) કેવી રીતે બદલી શકાય.
 08:57 ચાલો આપણે આપણા Draw વિસ્તારમાં રહેલા state transition reaction ઉપર પાછા ફરીએ.
 09:03 બે speciesની વચ્ચે રહેલા reaction arrow ઉપર રાઈટ-ક્લિક કરો.
  09:08 હવે Change Identity વિકલ્પ સિલેક્ટ કરો.
  09:13 એક Change Properties of the Reaction નામનો ડાયલોગ બોક્સ દૃશ્યમાન થાય છે.
  09:18 Name બોક્સને ઉમેરીએ અને ફેરફાર કરીએમાં રિએક્શનનું નામ આપો , ધારોકે Reaction1
  09:26 Type બોક્સ ડ્રોપ ડાઉન મેનુ માંથી તમને યોગ્ય લાગતું રિએક્શન પસંદ કરો , જેમકે Transcription. 'Ok' ઉપર ક્લિક કરો.
  09:38 ધ્યાનથી જુઓ draw વિસ્તારમાં reaction બદલાઈ જાય છે.
  09:42 આપણે ડ્રો વિસ્તારમાં રિએક્શન એર્રોવ ઉપર આપેલ નામ હવે નથી જોઈ શકતા.
  09:47 ચિંતા ન કરશો,તે વિશે આપણે હવેના આવતા ટ્યૂટોરિઅલ્સમાં શીખીશું.
  09:53 ચાલો ફરી એકવાર reaction arrow ઉપર રાઈટ-ક્લિક કરો અને Change Identity વિકલ્પ ઉપર ક્લિક કરો.
  10:00 જો તે એક Reversible રિએક્શન હોય તો , TRUE વિકલ્પને સિલેક્ટ કરો અને Ok ક્લિક કરો.
  10:09 તમે જોઈ શકશો કે રિએક્શન વિપરીત થઇ ગયું હશે.
  10:14 CellDesigner માંથી બહાર આવવા , File ઉપર ક્લિક કરો અને Exit વિકલ્પ પસંદ કરો.
 10:20 અથવા તો, તમે Ctrl + Q દબાવો.
10:25 Confirmation ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલશે, જે તમને તમેં કરેલા ફેરફારોને સેવ કરવા માટે પૂછશે.
 10:32 Yes ક્લિક કરો અને Ok બટન ઉપર બે વાર ક્લિક કરો.
10:38 તે કહેશે કે તમારી ફાઈલમાં બદલાવ થયેલ છે.  
 10:41 Save the changes?  Yes ને ક્લિક કરો.
 10:42 સારાંશ જોઈએ : આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા :
 10:50 draw વિસ્તારમાં અગાઉંથી સેવ કરેલ .xml ફાઈલ કેવી રીતે ખોલવી
 10:55 Compartmentના બોર્ડરના shape, size, color and thickness કેવી રીતે બદલવા
 11:01 CellDesignerમાં વિવિધ ફાઇલ્સ બનાવવી અને identityમાં ફેરફાર કરવા.
 11:07 અને Species ને Cut, Copy અને Paste કરવા
11:10 આપણે આ પણ શીખ્યા : Speciesના સ્ટાર્ટ-પોઇન્ટ અને એન્ડ-પોઇન્ટ.
 11:15 Speciesને કેવી રીતે Activate કરવું, Species નો Color કેવી રીતે બદલવો, Reactionની Properties કેવી રીતે બદલવી અને Fileને બંધ કેવી રીતે કરવી.
11:25 તમારા અભ્યાસ માટે : એક complex બનાવો અને Complex માં Species મુકો.
 11:32 અસાઈન્મેન્ટ 2: ટૂલબાર નું અન્વેષણ કરો અને રિએક્શન માં રિએક્ટન્ટ (reactant ) અને પ્રોડક્ટ (પ્રોડક્ટ) કેવી રીતે ઉમેવા તે શોધો.
 11:41 તમારો પૂર્ણ થયેલ અભ્યાસ આ પ્રમાણે દેખાવો જોઈએ.
11:45 તમારો પૂર્ણ થયેલ પ્રથમ અભ્યાસ આ પ્રમાણે દેખાશે : એક complex અને Complex માં મુકેલા Species.
 11:55 અભ્યાસ 2 આ પ્રમાણે દેખાશે : reactant અને   product સાથેનું એક state-transition reaction.
 12:00 સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ વિશે જાણવા
 12:05 આ લિંક પર ઉપલબ્ધ વિડીયો ડાઉનલોડ કરો અને નિહાળો. તે સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ વિષે માહિતી આપે છે.
 12:13 સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં લખો : [mail માટે :contact@spoken-tutorial.org]
 12:23 સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  આ ઉપર વધુ માહિતી ’’’’spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ’’’ ઉપર ઉપલબ્ધ છે.
 12:35 ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. આભાર.

Contributors and Content Editors

Shivanigada