Difference between revisions of "PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 10: | Line 10: | ||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
− | ||લીનક્સ પર '''XAMPP''' [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પર બનાવેલ આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે | + | ||લીનક્સ પર '''XAMPP''' [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પર બનાવેલ આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
||00:05 | ||00:05 | ||
− | ||એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ સમાવે છે | + | ||એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ સમાવે છે. |
* '''Apache HTTP''' [અપાચે એચટીટીપી] સર્વર | * '''Apache HTTP''' [અપાચે એચટીટીપી] સર્વર | ||
* '''MySQL''' [માયએસકયુએલ] ડેટાબેઝ | * '''MySQL''' [માયએસકયુએલ] ડેટાબેઝ |
Revision as of 17:17, 29 April 2013
Title of script: XAMPP Installation
Author: Jyoti Solanki
Keywords: XAMPP Video Tutorial, Apache, LAMPP, Web Server
Time | Narration |
---|---|
00:00 | લીનક્સ પર XAMPP [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પર બનાવેલ આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ સમાવે છે.
|
00:19 | ભૂતકાળમાં, આ સોફ્ટવેર LAMPP કહેવાતુ હતુ. પરંતુ ગેરસમજોને ટાળવા હેતુ તેને લીનક્સ માટે XAMPP નામ બદલી કરાયું. |
00:27 | XAMPP સંસ્થાપિત કરવામાં સરળ છે. XAMPP Windows [વિન્ડોવ્ઝ], Linux [લીનક્સ], Mac OSX [મેક ઓએસટેન] અને Solaris [સોલારીઝ] માટે ઉપલબ્ધ છે. |
00:35 | હું ઉબુન્ટૂ લીનક્સ આવૃત્તિ 10.04 વાપરી રહ્યી છું |
00:39 | તમારી પાસે એડમીન એક્સેસ [સોફ્ટવેરમાં સંપૂર્ણ સંચાલન હેતુ પૂર્ણ સંચાલક લોગીન હક] હોવું જોઈએ. |
00:41 | પ્રથમ સ્ટેપ [પગલું] છે લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરવું. |
00:44 | લીનક્સ માટે XAMPP નીચે આપેલ લીંકથી ડાઉનલોડ કરી શકાય છે |
00:48 | http://www.apachefriends.org/en/xampp.html] |
00:58 | વેબસાઈટ પર સ્વીચ [પર જવું] કરો. |
00:59 | XAMPP ને Windows માટે, Mac OSX અને Solaris માટે ડાઉનલોડ કરવાં હેતુ પણ લીંકો ઉપલબ્ધ છે. |
01:09 | આપણે લીનક્સ માટેનું XAMPP લીંક પસંદ કરીશું. |
01:13 | ચાલો અહીં ક્લિક કરીએ. |
01:14 | નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ હેતુ Step1 પર ક્લિક કરો |
01:19 | હવે XAMPP Linux 1.7.7 પર ક્લિક કરો અને તેને ડાઉનલોડ કરવા માટે પગલાઓને અનુસરો. |
01:26 | સમય બચત કરવા હેતુ મેં આ ફાઈલને પહેલાથી જ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી છે. |
01:30 | હવે Ctrl, Alt અને T કી વારાફરતી દાબીને એક ટર્મીનલ ખોલો. |
01:37 | એક ટર્મીનલ વિન્ડો સ્ક્રિન પર દ્રશ્યમાન થાય છે. |
01:40 | ડાયરેક્ટ્રીને ડેસ્કટોપમાં બદલવા .cd space Desktop કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો |
01:48 | ડેસ્કટોપનાં ઘટકો દર્શાવવાં માટે .ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
01:55 | XAMPP ઇનસ્ટોલેશન [સંસ્થાપીકરણ] ફાઈલ ડેસ્કટોપ પર ઉપલબ્ધ છે. |
01:58 | .sudo space tar space xvfz space xampp-linux-1.7.7.tar.gz space -C space /opt કમાંડ ટાઈપ કરો |
02:13 | સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો. |
02:16 | માફ કરજો મેં ખોટો પાસવર્ડ ટાઈપ કર્યો છે એટલાં માટે જ તે મને "Sorry, try again" એરર [ત્રુટી] આપી રહ્યો છે |
02:23 | બરાબર સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો. તો, આપણે ડાઉનલોડ કરેલ અર્કાઇવને સફળતાપૂર્વક એક્સટ્રેકટ [માંથી કાઢવું] કરી છે. |
02:33 | હવે, ડાયરેક્ટ્રીને opt. માં બદલી કરવાં હેતુ .cd space /opt કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
02:43 | opt. ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ .ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
02:50 | XAMPP હવે /opt/lampp ડાયરેક્ટ્રીમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે. |
02:57 | કમાંડ .cd space lampp ટાઈપ કરો. |
03:02 | lampp. ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ .ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
03:09 | આગળનું પગલું XAMPP ને શરૂ કરવાનું છે. |
03:13 | .sudo space /opt/lampp/lampp space start કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
03:27 | સૂડો પાસવર્ડ નાખો અને Enter દબાવો. |
03:32 | લીનક્સ માટે XAMPP સફળતાપૂર્વક શરૂ થઇ ગયું છે. |
03:36 | હવે ચાલો આપણા XAMPP સંસ્થાપનને ચકાસીએ. |
03:40 | આ કરવાં માટે હું ફાયરફોક્સ બ્રાઉઝર પર જઈશ. |
03:43 | એડ્રેસ બારમાં URL http://localhost ટાઈપ કરો અને Enter દબાવો. |
03:55 | તમે તમારા વેબ બ્રાઉઝરમાં URL http://localhost/xampp splash.php જોશો. |
04:07 | આ દર્શાવે છે કે અપાચે સર્વર ચાલી રહ્યું છે. હવે હું મારું હોમ પેજ [મુખ્ય પુષ્ઠ] html માં બનાવીશ. |
04:15 | આ વેબ બ્રાઉઝર પર પ્રદર્શીત થશે |
04:18 | ટર્મીનલ પર જાવ. ડાયરેક્ટ્રીને /opt/lampp/htdocs માં બદલવા હેતુ કમાંડ .cd space /opt/lampp/htdocs ટાઈપ કરો અને Enter દબાવો. |
04:36 | આ આપણા વેબ ડાયરેક્ટ્રીનો પાથ [રસ્તો કે માર્ગ] છે |
04:39 | myhomepage ડાયરેક્ટ્રી બનાવવા માટે કમાંડ .sudo space mkdir space myhomepage ટાઈપ કરો અને Enter દબાવો. |
04:51 | htdocs. ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ .ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
04:58 | ડાયરેક્ટ્રીને myhomepage માં બદલવા હેતુ કમાંડ .cd space myhomepage ટાઈપ કરો અને Enter દબાવો. |
05:08 | હવે હું મારું હોમ પુષ્ઠ html માં બનાવીશ |
05:12 | gedit ટેક્સ્ટ એડીટરનો ઉપયોગ કરીને index.html બનાવવા માટે કમાંડ .sudo space gedit space index.html ટાઈપ કરો અને Enter દબાવો. |
05:32 | HTML શીખવા માટે, કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ ટ્યુટોરીયલો જુઓ. |
05:37 | સમયની બચત કરવાં હેતુ, હું અહીં એક HTML કોડને કોપી-પેસ્ટ કરીશ |
05:43 | title ટેગની વચ્ચે લખેલ ટેક્સ્ટ [લખાણ] બ્રાઉઝરનાં ટાઈટલ [શીર્ષક] બાર પર પ્રદર્શીત થશે. |
05:49 | body ટેગ વચ્ચે લખેલી ટેક્સ્ટ [લખાણ] બ્રાઉઝરમાં પ્રદર્શીત થશે. |
05:54 | ફાઈલને સંગ્રહીત કરવાં માટે "Save" બટન પર ક્લિક કરો. gedit વિન્ડો બંધ કરો. |
05:59 | ફાયરફોક્સ બ્રાઉઝર પર પાછા જઈએ |
06:02 | URL http://localhost/myhomepage ટાઈપ કરો અને Enter દબાવો. |
06:13 | તમે જોઈ શકો છો કે welcome મેસેજ [સંદેશ] વેબ બ્રાઉઝરમાં દ્રશ્યમાન થાય છે. |
06:20 | આમ આ રીતે આપણે XAMPP ને સંસ્થાપિત કરી શકીએ, શરૂ કરી શકીએ અને ચકાસી શકીએ છીએ. |
06:26 | ફરીથી સ્લાઈડ પર જઈએ. હું હવે સ્પોકન ટ્યુટોરીયલ યોજના વિશે વાત કરીશ |
06:31 | http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial પર ઉપલબ્ધ વિડીયો નિહાળો |
06:42 | તે સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનો સારાંશ આપે છે. |
06:46 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
06:51 | સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી કાર્યશાળાઓ (વર્કશોપો) નું આયોજન કરે છે. |
06:57 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:01 | વધુ વિગતો માટે અમને "contact sptutemail@gmail.com" ઉપર સંપર્ક કરો |
07:06 | સ્પોકન ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. |
07:11 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:17 | આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે, સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો |
07:27 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:30 | જોડાવાબદ્દલ આભાર. |
07:32 | આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી બોમ્બે તરફથી વિદાય લઉં છું.
આવજો. |