Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '=Resources for recording= Custom Animation {| border=1 || '''Visual Cue''' || '''Narration''' |- ||00.00 ||લીબર ઓફીસ ઈમ્…')
 
Line 9: Line 9:
 
|-
 
|-
 
||00.00
 
||00.00
||લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં '''Custom Animation''' પર બનાવેલ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
||લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં '''Custom Animation''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
||00.07  
 
||00.07  
||આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ [વૈવિધ્યપૂર્ણ] એનિમેશન વિશે શીખીશું.
+
||આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું.
  
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
||00.26
 
||00.26
||'''Slides''' પેનમાંથી ચાલો '''Potential Alternatives''' થંબનેલ પર ક્લિક કરીએ.   
+
||'''Slides''' પેનમાંથી '''Potential Alternatives''' થંબનેલ પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
||00.36
 
||00.36
||આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં હેતુ ચાલો શીખીએ કે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું.
+
||આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ.
  
 
|-
 
|-
 
||00.43
 
||00.43
||સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ [લખાણ] બોક્સને પસંદ કરો.
+
||સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો.
  
 
|-
 
|-
Line 53: Line 53:
 
|-
 
|-
 
||01.03
 
||01.03
||કસ્ટમ એનિમેશન ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
+
||કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
||01.10
 
||01.10
||એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તેને નિયંત્રિત કરે છે.   
+
||એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે.   
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
|-
 
|-
 
||01.21
 
||01.21
||'''Basic''' અંતર્ગત '''Diagonal Squares''' પસંદ કરો.  
+
||'''Basic''' અંદર '''Diagonal Squares''' પસંદ કરો.  
  
 
|-
 
|-
 
||01.25
 
||01.25
||તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે તમે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો.  
+
||તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો.  
  
 
|-
 
|-
 
||01.30
 
||01.30
||'''Speed''' ફીલ્ડ [ક્ષેત્ર] માં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, '''Slow''' પસંદ કરીને '''OK''' ક્લિક કરો.  
+
||'''Speed''' ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, '''Slow''' પસંદ કરી '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||01.37
 
||01.37
||ઈફેક્ટ [અસર] ફીલ્ડ તમને એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં હેતુ પરવાનગી આપે છે.
+
||ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
Line 93: Line 93:
 
|-
 
|-
 
||01.56
 
||01.56
||નીચે સ્ક્રોલ કરીને '''Play''' ક્લિક કરો.  
+
||નીચે સ્ક્રોલ કરી '''Play''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||02.00
 
||02.00
||તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે [ચાલવું] થશે. <<અટકો>> 
+
||તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે.
  
 
|-
 
|-
 
||02.08
 
||02.08
||હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંતર્ગત, '''Add''' ક્લિક કરો.  
+
||હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, '''Add''' ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||02.18
 
||02.18
||પ્રદર્શિત થયેલ '''Custom Animation''' ડાયલોગ બોક્સમાં, '''Basic''' એનીમેશન અંતર્ગત, '''Wedge''' પસંદ કરો.  
+
||પ્રદર્શિત થયેલ '''Custom Animation''' સંવાદ બોક્સમાં, '''Basic''' એનીમેશન અંદર, '''Wedge''' પસંદ કરો.  
  
 
|-
 
|-
 
||02.25
 
||02.25
||'''speed''' [ગતિ] '''Medium''' પર સુયોજિત કરો. '''OK''' ક્લિક કરો.  
+
||'''speed''' '''Medium''' પર સુયોજિત કરો. '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 117: Line 117:
 
|-
 
|-
 
||02.36
 
||02.36
||ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે તેને જેમ બનાવ્યાં એ રીતે ક્રમમાં હોય.  
+
||ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય.  
  
 
|-
 
|-
 
||02.42
 
||02.42
||બીજું એનીમેશન પસંદ કરો. '''Play''' બટનને દબાવો. <<અટકો>> 
+
||બીજું એનીમેશન પસંદ કરો. '''Play''' બટન દબાવો.  
  
 
|-
 
|-
Line 129: Line 129:
 
|-
 
|-
 
||02.51
 
||02.51
||આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, '''Shift''' કીને દબાવી રાખો.  
+
||આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, '''Shift''' કી દબાવી રાખો.  
  
 
|-
 
|-
 
||02.57
 
||02.57
||'''Play''' ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે [ચાલવું] થયા છે. <<અટકો>> 
+
||'''Play''' પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે.  
  
 
|-
 
|-
Line 141: Line 141:
 
|-
 
|-
 
||03.10
 
||03.10
||'''Entrance''' ટેબમાં, '''Basic''' અંતર્ગત, '''Diamond''' પસંદ કરો.   
+
||'''Entrance''' ટેબમાં, '''Basic''' અંદર, '''Diamond''' પસંદ કરો.   
  
 
|-
 
|-
 
||03.17   
 
||03.17   
||'''speed''' [ગતિ] ને '''Slow''' સુયોજિત કરીને '''OK''' ક્લિક કરો.  
+
||'''speed''' ને '''Slow''' સુયોજિત કરી '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||03.22
 
||03.22
||દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ [ગુણધર્મો] સાથે આવે છે.
+
||દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે.
  
 
|-
 
|-
Line 157: Line 157:
 
|-
 
|-
 
||03.32
 
||03.32
||ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય [ફેરફાર] કરવું એ શીખીએ.  
+
||ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ.  
  
 
|-
 
|-
 
||03.40
 
||03.40
||યાદીમાંની પહેલી એનીમેશન પર ડબલ-ક્લિક [ઝડપથી બે વાર ક્લિક કરવું] કરો. આ એક '''Diagonal Squares''' [વિકર્ણ ચોરસ] વિકલ્પ છે.   
+
||યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ '''Diagonal Squares''' વિકલ્પ છે.   
  
 
|-
 
|-
 
||03.46
 
||03.46
||'''Effects Options''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
+
||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
||03.54
 
||03.54
||'''Settings''' અંતર્ગત, '''Direction''' ડ્રોપ ડાઉન ક્લિક કરો અને '''From right to top''' પસંદ કરો.  
+
||'''Settings''' અંદર, '''Direction''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''From right to top''' પસંદ કરો.  
  
 
|-
 
|-
 
||04.01
 
||04.01
||આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ [અસર] આપે છે.
+
||આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે.
  
 
|-
 
|-
 
||04.08
 
||04.08
||ડાયલોગ બોક્સને બંધ કરવાં માટે '''OK''' ક્લિક કરો.
+
||સંવાદ બોક્સ બંધ કરવાં માટે '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||04.12
 
||04.12
||તમે ઉમેર્યા છે એ એનીમેશનોનું અવલોકન કરવા હેતુ '''Play''' બટન દબાવો.   
+
||તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે '''Play''' બટન દબાવો.   
  
 
|-
 
|-
 
||04.17
 
||04.17
||આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. '''Effect Options''' ડાયલોગ બોક્સ ખુલે છે.  
+
||આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. '''Effect Options''' સંવાદ બોક્સ ખુલે છે.  
  
 
|-
 
|-
 
||04.24
 
||04.24
||'''Timing''' ટેબને ક્લિક કરો.  
+
||'''Timing''' ટેબ પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||04.26
 
||04.26
||'''Delay''' ફીલ્ડમાં, ડીલે [વિલંબ] 1.0 સેકન્ડ વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. '''OK''' ક્લિક કરો   
+
||'''Delay''' ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. '''OK''' પર ક્લિક કરો   
  
 
|-
 
|-
Line 205: Line 205:
 
|-
 
|-
 
||04.43
 
||04.43
||'''Play''' બટન ક્લિક કરો.
+
||'''Play''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||04.45
 
||04.45
||જે ફેરફાર તમે એનીમેશન પર કર્યા છે તેની ઈફેક્ટ તમે જોઈ શકો છો.   
+
||એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો.   
  
 
|-
 
|-
Line 217: Line 217:
 
|-
 
|-
 
||04.54
 
||04.54
||'''Effects Options''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
+
||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
 
||05.02
 
||05.02
||'''Text Animation''' ટેબને ક્લિક કરો.  
+
||'''Text Animation''' ટેબ પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||05.05
 
||05.05
||'''Text Animation''' ટેબ લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે.  
+
||'''Text Animation''' ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે.  
  
 
|-
 
|-
Line 233: Line 233:
 
|-
 
|-
 
||05.16
 
||05.16
||આ વિકલ્પ [પસંદગી] દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે.  
+
||આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે.  
  
 
|-
 
|-
 
||05.20
 
||05.20
||તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ચાહો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.  
+
||તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.  
  
 
|-
 
|-
 
||05.28
 
||05.28
||'''OK''' ક્લિક કરો.
+
||'''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||05.29
 
||05.29
||'''Play''' ક્લિક કરો.
+
||'''Play''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||05.32
 
||05.32
||આ ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો.     
+
|ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો.     
  
 
|-
 
|-
Line 257: Line 257:
 
|-
 
|-
 
||05.43
 
||05.43
||ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટો [અસરો] ને જોતા શીખીએ.  
+
||ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ.  
  
 
|-
 
|-
 
||05.48
 
||05.48
||'''Slide Show''' બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં હેતુ સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો.  
+
||'''Slide Show''' બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||05.59
 
||05.59
||એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને બ્રેક [ભંગાણ] કરવાનો અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા હેતુ મદદ કરનાર એક સારો માર્ગ છે
+
||એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે.
  
 
|-
 
|-
 
||06.09
 
||06.09
||તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરાય!
+
||તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું!
  
 
|-
 
|-
Line 277: Line 277:
 
|-
 
|-
 
||06.20
 
||06.20
||અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
+
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
  
 
|-
 
|-
 
||06.23
 
||06.23
||આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો [અસર વિકલ્પો] વિશે શીખ્યાં  
+
||આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં  
  
 
|-
 
|-
 
||06.30
 
||06.30
||અહીં તમારી માટે એક એસાઇનમેંટ છે.  
+
||અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે.  
  
 
|-
 
|-
Line 293: Line 293:
 
|-
 
|-
 
||06.36
 
||06.36
||ટેક્સ્ટને એનીમેટ કરો જેથી કરીને ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય.  
+
||ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય.  
  
 
|-
 
|-
 
||06.41
 
||06.41
||એનીમેશનને પ્લે [ચલાવવું] કરો.  
+
||એનીમેશનને પ્લે કરો.  
  
 
|-
 
|-
 
||06.44
 
||06.44
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
+
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
 
|-
 
|-
 
||06.51
 
||06.51
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
  
 
|-
 
|-
 
||06.55
 
||06.55
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો [કાર્યશાળાઓ] નું આયોજન કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
||07.04
 
||07.04
||વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર લખો
+
||વધુ વિગતો માટે, '''"contact@spoken-tutorial.org"''' ઉપર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
||07.11
 
||07.11
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
||07.22
 
||07.22
||આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''
+
||આ મિશન પર વધુ માહીતી લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''
  
 
|-
 
|-
Line 329: Line 329:
 
|-
 
|-
 
||07.38
 
||07.38
||જોડાવાબદ્દલ આભાર.
+
||જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 16:41, 19 April 2013

Resources for recording

Custom Animation


Visual Cue Narration
00.00 લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં Custom Animation પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું.
00.12 અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
00.21 પહેલાં, Sample-Impress.odp પ્રેઝેંટેશનને ખોલો.
00.26 Slides પેનમાંથી Potential Alternatives થંબનેલ પર ક્લિક કરો.
00.32 સ્લાઇડ હવે Main પેન પર દેખાય છે.
00.36 આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ.
00.43 સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો.
00.47 આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો.
00.54 Impress વિન્ડોની જમણી બાજુએથી, Tasks પેનમાં, Custom Animation પર ક્લિક કરો.
01.01 Add પર ક્લિક કરો.
01.03 કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
01.07 નોંધ લો કે Entrance ટેબ ખૂલેલું છે.
01.10 એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે.
01.15 આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું.
01.21 Basic અંદર Diagonal Squares પસંદ કરો.
01.25 તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો.
01.30 Speed ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, Slow પસંદ કરી OK પર ક્લિક કરો.
01.37 ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે.
01.43 ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે.
01.51 નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે.
01.56 નીચે સ્ક્રોલ કરી Play પર ક્લિક કરો.
02.00 તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે.
02.08 હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, Add ક્લિક કરો.
02.18 પ્રદર્શિત થયેલ Custom Animation સંવાદ બોક્સમાં, Basic એનીમેશન અંદર, Wedge પસંદ કરો.
02.25 speed Medium પર સુયોજિત કરો. OK પર ક્લિક કરો.
02.31 નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે.
02.36 ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય.
02.42 બીજું એનીમેશન પસંદ કરો. Play બટન દબાવો.
02.47 તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો.
02.51 આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, Shift કી દબાવી રાખો.
02.57 Play પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે.
03.05 હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. Layouts માં, Add ક્લિક કરો.
03.10 Entrance ટેબમાં, Basic અંદર, Diamond પસંદ કરો.
03.17 speed ને Slow સુયોજિત કરી OK પર ક્લિક કરો.
03.22 દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે.
03.26 Change Order બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો.
03.32 ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ.
03.40 યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ Diagonal Squares વિકલ્પ છે.
03.46 Effects Options સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03.50 મૂળભૂત રીતે એક Effects ટેબ દેખાય છે.
03.54 Settings અંદર, Direction ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને From right to top પસંદ કરો.
04.01 આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે.
04.08 સંવાદ બોક્સ બંધ કરવાં માટે OK પર ક્લિક કરો.
04.12 તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે Play બટન દબાવો.
04.17 આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. Effect Options સંવાદ બોક્સ ખુલે છે.
04.24 Timing ટેબ પર ક્લિક કરો.
04.26 Delay ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. OK પર ક્લિક કરો
04.39 હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ.
04.43 Play બટન પર ક્લિક કરો.
04.45 એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો.
04.50 યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ Wedges વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે.
04.54 Effects Options સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05.02 Text Animation ટેબ પર ક્લિક કરો.
05.05 Text Animation ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે.
05.12 Group text ફીલ્ડમાં, By 1st level paragraphs પસંદ કરો.
05.16 આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે.
05.20 તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.
05.28 OK પર ક્લિક કરો.
05.29 Play પર ક્લિક કરો.
05.32 ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો.
05.36 વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે Effect options તપાસો.
05.43 ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ.
05.48 Slide Show બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો.
05.59 એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે.
06.09 તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું!
06.13 વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે.
06.20 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06.23 આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં
06.30 અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે.
06.33 ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો.
06.36 ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય.
06.41 એનીમેશનને પ્લે કરો.
06.44 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
06.51 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
06.55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07.04 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
07.11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07.22 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"
07.33 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07.38 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali