Difference between revisions of "LibreOffice-Suite-Math/C3/Set-Operations-Factorials-Cross-reference-equations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Visual Cues !Narration |- |00.00 |Welcome to the Spoken tutorial on LibreOffice Math. |- |00.04 |In this tutorial, we will learn how to |- |00.08 |Write Set operat…')
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00.00
 
|00.00
|Welcome to the Spoken tutorial on LibreOffice Math.
+
|લીબરઓફીસ મેથ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
|00.04
 
|00.04
|In this tutorial, we will learn how to
+
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, કેવી રીતે
  
 
|-
 
|-
 
|00.08
 
|00.08
|Write Set operations
+
|ગણ કામગીરીઓ (સેટ ઓપરેશન્સ) ને લખવી
  
 
|-
 
|-
 
|00.10
 
|00.10
|Write Factorials and Cross reference equations by numbering
+
|ક્રમાંકન દ્વારા ક્રમગુણિતો (ફેક્ટોરીયલ્સ) અને આંતર સંદર્ભિત સમીકરણો (ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ) ને લખવા
 +
 
 
|-
 
|-
 
|00.16
 
|00.16
|For this, let us first open our example Writer document that we created in our previous tutorials: MathExample1.odt.
+
|આ માટે, ચાલો પહેલાં આપણે, આપણું રાઈટર ડોક્યુમેન્ટનું ઉદાહરણ ખોલીએ જે આપણે આપણાં અગાઉનાં ટ્યુટોરીયલોમાં બનાવેલ હતું, જે છે ''''MathExample1.odt''''.
 +
 
 
|-
 
|-
 
|00.29
 
|00.29
|Here let us go to the end of the document and press Control Enter to go to a new page.
+
|અહીં ચાલો, ડોક્યુમેન્ટનાં છેલ્લા પુષ્ઠ ઉપર જઈએ અને નવાં પુષ્ઠ ઉપર જવાં માટે ''''control'''' ''''enter'''' ને દબાવીએ.
  
 
|-
 
|-
 
|00.37
 
|00.37
|And type “Set Operations: ” and press  ''Enter'' twice.
+
|અને '''“Set Operations: ”''' ટાઈપ કરીને ''''Enter'''' કળ બે વાર દબાવીએ.
  
 
|-
 
|-
 
|00.42
 
|00.42
|Now let us call Math.
+
|હવે ચાલો ''''મેથ'''' ને બોલાવીએ.
 +
 
 
|-
 
|-
 
|00.46
 
|00.46
|Before we go ahead, let us increase the font size to 18 point.
+
|આપણે આગળ વધીએ એ પહેલા, ચાલો આપણે ''''ફોન્ટ''''નું માપ વધારીને '''૧૮''' પોઈન્ટ કરીએ.
  
 
|-
 
|-
 
|00.51
 
|00.51
|Change the alignment to the left.
+
|ગોઠવણી (એલાઇનમેંટ) ડાબી બાજુની કરીએ.
  
 
|-
 
|-
 
|00.56
 
|00.56
|Let us now learn how to write Set operations.
+
|ચાલો હવે શીખીએ કે કેવી રીતે ગણ કામગીરીઓને લખવી.
  
 
|-
 
|-
 
|01.00
 
|01.00
|Math has separate mark up to represent Sets, which are collections of distinct elements.
+
|''''મેથ'''' પાસે ગણોને દર્શાવવાં હેતુ વિભિન્ન માર્ક અપ છે, જે કે વિશિષ્ટ ઘટકોનાં સંગ્રહો છે.
  
 
|-
 
|-
 
|01.07
 
|01.07
|Let us write 4 example sets in the Formula Editor window as shown on the screen:
+
|ચાલો સ્ક્રિન ઉપર દર્શાવ્યાં પ્રમાણે સુત્ર સંપાદક વિન્ડો (ફોર્મ્યુલા એડીટર વિન્ડો) માં ગણોનાં '''4''' ઉદાહરણ લખીએ:
  
 
|-
 
|-
 
|01.15
 
|01.15
|Set A with 5 elements
+
|'''Set A with 5 elements''' [ગણ A, 5 ઘટકો સાથે]
  
 
|-
 
|-
 
|01.18
 
|01.18
|Set B  
+
|'''Set B''' [ગણ B]
  
 
|-
 
|-
 
|01.20
 
|01.20
|Set C  
+
|'''Set C''' [ગણ C]
  
 
|-
 
|-
 
|01.22
 
|01.22
|And Set D equal to 6, and 7, with 2 elements each.
+
|અને '''Set D equal to 6, and 7, with 2 elements each''' [ગણ D, 6 અને 7, ની બરાબર, દરેક 2 ઘટકો સહીત].  
 +
 
 
|-
 
|-
 
|01.29
 
|01.29
|Notice that to write the brackets for sets, we can use the mark up: lbrace and rbrace.
+
|નોંધ લો કે ગણોનાં કૌંસ લખવાં હેતુ, આપણે માર્ક અપ '''lbrace''' અને '''rbrace''' વાપરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|01.39
 
|01.39
|Now we can write set operations such as unions and intersections.
+
|હવે આપણે સંઘો [યુનિયન્સ] અને આંતરછેદો [ઇન્ટરસેક્શન્સ] જેવી ગણ કામગીરીઓને લખી શકીએ.
  
 
|-
 
|-
 
|01.45
 
|01.45
|First let us write a union operation.  
+
|ચાલો પહેલા આપણે એક સંઘ કામગીરી લખીએ.  
 
+
 
|-
 
|-
 
|01.49
 
|01.49
|The mark up for B union C is the same as we read it;  
+
|'''B union C''' [B યુનિયન C] નું માર્ક અપ આપણે જેમ વાંચીએ છીએ એવું જ છે;
  
 
|-
 
|-
 
|01.55
 
|01.55
|and the resulting set is 1, 2, 6, 4, and 5, which includes all the distinct elements in both sets.
+
|અને પરિણામી ગણ '''1, 2, 6, 4,''' અને '''5''' છે, જે બંને ગણોમાં વિશિષ્ટ ઘટકોને સમાવે છે.  
  
 
|-
 
|-
 
|02.07
 
|02.07
|The markup for an intersection operation is again the same as we read it.
+
|આંતરછેદ કામગીરીનું માર્ક અપ ફરીથી આપણે જેમ વાંચીએ છીએ એવું જ છે.
  
 
|-
 
|-
 
|02.13
 
|02.13
|The intersection includes only the common elements from both the sets.
+
|આંતરછેદ બંને ગણોમાંથી ફક્ત સામાન્ય ઘટકોનો જ સમાવેશ કરે છે.
  
 
|-
 
|-
 
|02.20
 
|02.20
|So the result of B intersection D is 6.
+
|તેથી '''B intersection D''' [B આંતરછેદ D] નું પરિણામ '''6''' છે.
  
 
|-
 
|-
 
|02.26
 
|02.26
|And we can also write: set C is a subset of set A, as every element in C is in set A.
+
|અને આપણે આવું પણ લખી શકીએ છીએ: '''set C is a subset of set A''' [ગણ C એ ગણ A નો એક પેટાગણ છે], કારણ કે '''C''' માનાં તમામ ઘટક ગણ '''A''' માં છે.
  
 
|-
 
|-
 
|02.39
 
|02.39
|The mark up for this is C subset A.
+
|આ માટેનું માર્ક અપ છે '''C subset A'''.  
  
 
|-
 
|-
 
|02.46
 
|02.46
|You can learn to write more set operations, by exploring the Elements window by clicking on the third icon there.  
+
|ત્યાં આવેલ ત્રીજા આઈકોન પર ક્લિક કરીને ઘટક વિન્ડો [એલેમેંટ વિન્ડો] નું અન્વેષણ કરવા દ્વારા તમે વધુ ગણ કામગીરી લખતા શીખી શકો છો.
  
 
|-
 
|-
 
|02.55
 
|02.55
|Go to View> Elements> Set Operations.
+
|'''View> Elements> Set Operations''' પર જાવ.
  
 
|-
 
|-
 
|03.03
 
|03.03
|Let us save our work now.  
+
|ચાલો હવે આપણા કાર્યને સંગ્રહીત કરીએ.  
  
 
|-
 
|-
 
|03.05
 
|03.05
|Click on File>Save.
+
|'''File>Save''' પર ક્લિક કરો.  
 +
 
 
|-
 
|-
 
|03.10
 
|03.10
|Now let us write Factorial functions.  
+
|હવે ચાલો આપણે ક્રમગુણિત વિધેયો (ફેક્ટોરીયલ ફંક્શન્સ) લખીએ.  
  
 
|-
 
|-
 
|03.14
 
|03.14
|We will designate numbers 1 to 3 for the three formulae we are going to write shortly.
+
|આપણે ત્રણ સુત્રો માટે '''1''' થી '''3''' ક્રમાંકોને મુકીશું જે કે અમે ટૂંક સમયમાં લખવા જઈ રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
|03.23
 
|03.23
|These will help to cross reference them anywhere within the Writer document.
+
|આ તેમને રાઈટર ડોક્યુંમેંટ અંતર્ગત કઈપણ જગ્યાએ આંતર સંદર્ભિત કરવામાં મદદ કરશે.  
  
 
|-
 
|-
 
|03.29
 
|03.29
|Let us go to a new page by clicking three times slowly outside the Writer gray box.
+
|ચાલો ''''રાઇટર ગ્રે બોક્સ'''' ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરી નવાં પુષ્ઠ પર જઈએ.
  
 
|-
 
|-
 
|03.37
 
|03.37
|Press Control -Enter.
+
|'''Control -Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
|03.40
 
|03.40
|Type “Factorial Function: ” and press enter twice.
+
|'''“Factorial Function: ”''' ટાઈપ કરો અને બે વાર ''''enter'''' દબાવો.
  
 
|-
 
|-
 
|03.45
 
|03.45
|Now, we know how to call Math.
+
|હવે, આપણે જાણીએ છીએ કેવી રીતે ''''મેથ'''' ને બોલાવવું.  
  
 
|-
 
|-
 
|03.48
 
|03.48
|But there is another way to bring up the Math object into the Writer.
+
|પરંતુ રાઈટરમાં ''''મેથ ઓબ્જેક્ટ'''' ને લાવવાનો બીજો અન્ય માર્ગ પણ છે.
  
 
|-
 
|-
 
|03.54
 
|03.54
|For this simply write ‘f n’ on the Writer document and press F3.
+
|આ માટે ફક્ત રાઈટર ડોક્યુંમેંટ પર '''‘f n’''' લખીને '''F3''' દબાવો.  
  
 
|-
 
|-
 
|04.03
 
|04.03
|We are now seeing a new Math object that says E is equal to m c squared;
+
|આપણે હવે એક નવું ''''મેથ ઓબ્જેક્ટ'''' જોઈ રહ્યા છીએ જે કહે છે '''E is equal to m c squared''' [E એ m c નાં વર્ગ બરાબર છે ];
  
 
|-
 
|-
 
|04.11
 
|04.11
|and along with that, the number one within parentheses, on the right.
+
|અને એની સાથે જ, ક્રમાંક એક કૌંસમાં, જમણી બાજુએ.
  
 
|-
 
|-
 
|04.18
 
|04.18
|Meaning, we can cross reference this formula with the number 1 anywhere in this document; we will learn the details of how to do this later.
+
|એનો અર્થ એ છે કે, આપણે આ સુત્રને આ ડોક્યુંમેંટમાં ક્યાંપણ ક્રમાંક '''1''' સાથે આંતર સંદર્ભિત કરી શકીએ છીએ; આને કઈ રીતે કરવું એ વિશે વિગતમાં આપણે પછીથી શીખીશું.  
  
 
|-
 
|-
 
|04.30
 
|04.30
|For now, let us double click on the Math object
+
|હમણાં માટે, ચાલો ''''મેથ ઓબ્જેક્ટ'''' પર બે વાર ક્લિક કરીએ
  
 
|-
 
|-
 
|04.36
 
|04.36
|And do the formatting. Font size 18 and Left Alignment.
+
|અને ફોર્મેટીંગ કરીએ. ''''ફોન્ટ''''નું માપ '''૧૮''' અને ગોઠવણી (એલાઇનમેંટ) ડાબી બાજુની.  
 +
 
 
|-
 
|-
 
|04.43
 
|04.43
|Okay, let us now write an example for Factorial.  
+
|ઠીક છે, ચાલો આપણે હવે ક્રમગુણિત (ફેક્ટોરીયલ) માટે એક ઉદાહરણ લખીએ.  
  
 
|-
 
|-
 
|04.48
 
|04.48
|The mark up ‘fact’ represents the factorial symbol.
+
|'''‘fact’''' માર્ક અપ ક્રમગુણિત ચિહ્ન દર્શાવે છે.  
  
 
|-
 
|-
 
|04.53
 
|04.53
|So let us overwrite the existing formula with ours:  
+
|તો ચાલો હાલનાં સૂત્રને આપણા સુત્રથી ઓવરરાઈટ [બદલી કરવું] કરીએ:
  
 
|-
 
|-
 
|04.58
 
|04.58
|5 Factorial = 5 into 4 into 3 into 2 into 1 = 120.
+
|'''5 Factorial = 5 into 4 into 3 into 2 into 1 = 120'''.  
  
 
|-
 
|-
 
|05.10
 
|05.10
|Notice the mark up here.
+
|અહીં માર્ક અપની નોંધ લો.  
  
 
|-
 
|-
 
|05.12
 
|05.12
|Let us write our next formula in a new Math object here.
+
|ચાલો આપણા આગામી સૂત્રને અહીં એક નવા ''''મેથ ઓબ્જેક્ટ''''માં લખીએ.  
  
 
|-
 
|-
 
|05.17
 
|05.17
|For this, let us first click outside this Writer gray box three times slowly.
+
|આ માટે, ચાલો પહેલા આ ''''રાઇટર ગ્રે બોક્સ'''' ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
 
|05.26
 
|05.26
|Press the down arrow key two or three times to go to the end of this page.
+
|આ પુષ્ઠનાં અંતમાં જવા માટે ડાઉન કી [નીચલું બાણ દર્શાવતી કળ] ને બે અથવા ત્રણ વાર દાબીએ.
  
 
|-
 
|-
 
|05.33
 
|05.33
|And type ‘f n’ and press F3 to bring up the second Math object.
+
|અને બીજું ''''મેથ ઓબ્જેક્ટ'''' લાવવાં માટે '''‘f n’''' ટાઈપ કરીને '''F3''' દબાવીએ.  
  
 
|-
 
|-
 
|05.40
 
|05.40
|Again, we will repeat the formatting
+
|ફરીથી, આપણે ફોર્મેટીંગને પુનરાવર્તીત કરીશું
  
 
|-
 
|-
 
|05.50
 
|05.50
|and overwrite the existing formula with the factorial definition:
+
|અને હાલનાં સૂત્રને ક્રમગુણિત વ્યાખ્યાથી ઓવરરાઈટ કરીશું:  
  
 
|-
 
|-
 
|05.55
 
|05.55
|N factorial is equal to prod from k = 1 to n of k.
+
|'''N factorial is equal to prod from k = 1 to n of k'''.  
  
 
|-
 
|-
 
|06.05
 
|06.05
|Notice the mark up ‘prod’ which denotes product, similar to sigma for summation.
+
|'''‘prod’''' માર્ક અપની નોંધ લો જે કે ગુણનફળ દર્શાવે છે, એજ રીતે જેમ યોગક્રિયા માટે સિગ્મા [એક ચિહ્ન] છે.  
  
 
|-
 
|-
 
|06.13
 
|06.13
|Now, let us introduce a third Math object just like the first two
+
|હવે, ચાલો આપણે ત્રીજા ''''મેથ ઓબ્જેક્ટ'''' ને પરિચય કરાવીએ જેમ પહેલા બેને કર્યા છે 
  
 
|-
 
|-
 
|06.24
 
|06.24
|and rewrite the factorial definition as two conditional formulae as shown on the screen.
+
|અને ક્રમગુણિત વ્યાખ્યાને સ્ક્રીન પર દર્શાવેલ બે શરતી સૂત્રોની રીતે ફરીથી લખીએ.  
  
 
|-
 
|-
 
|06.33
 
|06.33
|Notice the mark up ‘binom’, which displays a vertical stack of two elements and helps with better alignment.
+
|'''‘binom’''' માર્ક અપની નોંધ લો, જે બે ઘટકોની એક ઊભી થપ્પી દર્શાવે છે અને વધુ સારી ગોઠવણી બદ્દલ મદદ કરે છે.  
 +
 
 
|-
 
|-
 
|06.45
 
|06.45
|Let us now see how we can cross reference these formulae.
+
|ચાલો હવે જોઈએ કે આપણે કેવી રીતે આ સુત્રોને આંતર સંદર્ભિત કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
 
|06.50
 
|06.50
|For this, let us go to a new page
+
|આ માટે, ચાલો આપણે એક નવાં પુષ્ઠ પર જઈએ
  
 
|-
 
|-
 
|06.54
 
|06.54
|and type: An example of factorial is provided here:
+
|અને ટાઈપ કરીએ: '''An example of factorial is provided here:'''
  
 
|-
 
|-
 
|07.02
 
|07.02
|Now let us click on the Insert menu, and on Cross reference.  
+
|હવે ચાલો આપણે '''Insert''' મેનું, અને '''Cross reference''' પર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
 
|07.09
 
|07.09
|In the new popup, let us select “Text” in the Type list.
+
|નવાં 'પોપ અપ' માં, ચાલો '''Type''' યાદીમાંથી '''“Text”''' પસંદ કરીએ.  
  
 
|-
 
|-
 
|07.15
 
|07.15
|Then choose the first item in the Selection list denoting the first factorial formula we wrote.
+
|ત્યારબાદ પસંદગી યાદીમાં પ્રથમ વસ્તુની પસંદગી કરીએ જે આપણે લખેલ પહેલું ક્રમગુણિત સુત્ર દર્શાવે છે.
  
 
|-
 
|-
 
|07.24
 
|07.24
|Now choose Reference in the ‘Insert reference tool’ list and click on Insert once and close.
+
|હવે '''‘Insert reference to’''' યાદીમાં '''Reference''' પસંદ કરીએ અને ક્લિક કરીએ '''Insert once''' પર અને '''close'''.  
  
 
|-
 
|-
 
|07.35
 
|07.35
|So the number one in parentheses has appeared next to our text. And we are done.
+
|આમ આપણા લખાણની આગળ ક્રમાંક એક કૌંસની અંદર દ્રશ્યમાન થયું છે. અને અહીં આ સમાપ્ત થાય છે.  
  
 
|-
 
|-
 
|07.42
 
|07.42
|Let us test it by simply clicking on this number;
+
|આ ક્રમાંક પર ફક્ત ક્લિક કરીને ચાલો આને ચકાસીએ;  
  
 
|-
 
|-
 
|07.47
 
|07.47
|And notice that the cursor has jumped to the location where we wrote the first formula.
+
|અને નોંધ લો કે કર્સર સીધું એ સ્થાને ગયું છે જ્યાં આપણે પ્રથમ સુત્ર લખ્યું હતું.
  
 
|-
 
|-
 
|07.54
 
|07.54
|So this is how we can cross reference Math formulae anywhere within the Writer document.
+
|તો આ રીતે આપણે રાઈટર ડોક્યુંમેંટ અંતર્ગત મેથ સુત્રોને ક્યાપણ આંતર સંદર્ભિત કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
 
|08.01
 
|08.01
|Let us save our work.
+
|ચાલો આપણું કામ સંગ્રહીત કરીએ.  
 +
 
 
|-
 
|-
 
|08.05
 
|08.05
|Here are some reference links for Math:
+
|અહીં મેથ માટે કેટલાક સંદર્ભ લીંકો છે:  
  
 
|-
 
|-
 
|08.10
 
|08.10
|Download guides at libreoffice.org documentation link.
+
|'''libreoffice.org''' ડોક્યુંમેંટેશન લીંક પરથી માર્ગદર્શિકાઓ ડાઉનલોડ કરો.
  
 
|-
 
|-
 
|08.17
 
|08.17
|You can also visit the following website  ''help.libreoffice.org/''Math for more information on Math
+
|મેથ પર વધુ જાણકારી માટે તમે આપેલ વેબસાઈટની મુલાકાત પણ લઇ શકો છો '''help.libreoffice.org/Math'''
 +
 
|-
 
|-
 
|08.24
 
|08.24
|And finally, here is an assignment for you. Use the Writer document.
+
|અને છેલ્લે, તમારી માટે એક એસાઇનમેંટ [સોપણી] છે. રાઈટર ડોક્યુંમેંટનો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
 
|08.29
 
|08.29
|Using the example Sets in this tutorial: check if A union ( B union C) is equal to (A union B) union C
+
|આ ટ્યુટોરીયલમાંનાં ઉદાહરણ ગણો વાપરીને: તપાસ કરો કે '''A union ( B union C) is equal to (A union B) union C'''
  
 
|-
 
|-
 
|08.44
 
|08.44
|Write the results of A minus B
+
|'''A minus B''' નાં પરિણામો લખો
  
 
|-
 
|-
 
|08.47
 
|08.47
|And cross reference the second and third factorial formulae in the Writer document
+
|અને રાઈટર ડોક્યુંમેંટમાં બીજાં અને ત્રીજા ક્રમગુણિત સુત્રોને આંતર સંદર્ભિત કરો
 +
 
 
|-
 
|-
 
|08.54
 
|08.54
|This brings us to the end of this tutorial on Sets, Factorials and Cross Referencing in LibreOffice Math.
+
|લીબરઓફીસ મેથમાં ગણો, ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત પરનાં આ ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે.  
  
 
|-
 
|-
 
|09.03
 
|09.03
|To summarize, we learned how to:
+
|સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
  
 
|-
 
|-
 
|09.06
 
|09.06
|Write Set operations
+
|ગણ કામગીરીઓ (સેટ ઓપરેશન્સ) ને લખવી
  
 
|-
 
|-
 
|09.08
 
|09.08
|Write Factorials and
+
|ક્રમગુણિતો (ફેક્ટોરીયલ્સ) અને
  
 
|-
 
|-
 
|09.11
 
|09.11
|Cross reference equations by numbering
+
|આંતર સંદર્ભિત સમીકરણો (ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ) ને ક્રમાંકન દ્વારા લખવા
 +
 
 
|-
 
|-
 
|09.15
 
|09.15
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.  
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 +
 
 
|-
 
|-
 
|09.26
 
|09.26
|This project is co-ordinated by http://spoken-tutorial.org.  
+
|આ પ્રોજેક્ટ '''''સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી''''' દ્વારા અનુબદ્ધ છે.  
 +
 
 
|-
 
|-
 
|09.31
 
|09.31
|More information on the same is available at the following link http://spoken-tutorial.org/NMEICT-Intro.  
+
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''.
 +
 
 
|-
 
|-
 
|09.35
 
|09.35
|This script has been contributed by Priya Suresh, Desicrew Solutions, and this is (Saundarya desicrew solution ) signing off. Thanks for joining.
+
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Revision as of 13:26, 4 April 2013

Visual Cues Narration
00.00 લીબરઓફીસ મેથ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, કેવી રીતે
00.08 ગણ કામગીરીઓ (સેટ ઓપરેશન્સ) ને લખવી
00.10 ક્રમાંકન દ્વારા ક્રમગુણિતો (ફેક્ટોરીયલ્સ) અને આંતર સંદર્ભિત સમીકરણો (ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ) ને લખવા
00.16 આ માટે, ચાલો પહેલાં આપણે, આપણું રાઈટર ડોક્યુમેન્ટનું ઉદાહરણ ખોલીએ જે આપણે આપણાં અગાઉનાં ટ્યુટોરીયલોમાં બનાવેલ હતું, જે છે 'MathExample1.odt'.
00.29 અહીં ચાલો, ડોક્યુમેન્ટનાં છેલ્લા પુષ્ઠ ઉપર જઈએ અને નવાં પુષ્ઠ ઉપર જવાં માટે 'control' 'enter' ને દબાવીએ.
00.37 અને “Set Operations: ” ટાઈપ કરીને 'Enter' કળ બે વાર દબાવીએ.
00.42 હવે ચાલો 'મેથ' ને બોલાવીએ.
00.46 આપણે આગળ વધીએ એ પહેલા, ચાલો આપણે 'ફોન્ટ'નું માપ વધારીને ૧૮ પોઈન્ટ કરીએ.
00.51 ગોઠવણી (એલાઇનમેંટ) ડાબી બાજુની કરીએ.
00.56 ચાલો હવે શીખીએ કે કેવી રીતે ગણ કામગીરીઓને લખવી.
01.00 'મેથ' પાસે ગણોને દર્શાવવાં હેતુ વિભિન્ન માર્ક અપ છે, જે કે વિશિષ્ટ ઘટકોનાં સંગ્રહો છે.
01.07 ચાલો સ્ક્રિન ઉપર દર્શાવ્યાં પ્રમાણે સુત્ર સંપાદક વિન્ડો (ફોર્મ્યુલા એડીટર વિન્ડો) માં ગણોનાં 4 ઉદાહરણ લખીએ:
01.15 Set A with 5 elements [ગણ A, 5 ઘટકો સાથે]
01.18 Set B [ગણ B]
01.20 Set C [ગણ C]
01.22 અને Set D equal to 6, and 7, with 2 elements each [ગણ D, 6 અને 7, ની બરાબર, દરેક 2 ઘટકો સહીત].
01.29 નોંધ લો કે ગણોનાં કૌંસ લખવાં હેતુ, આપણે માર્ક અપ lbrace અને rbrace વાપરી શકીએ છીએ.
01.39 હવે આપણે સંઘો [યુનિયન્સ] અને આંતરછેદો [ઇન્ટરસેક્શન્સ] જેવી ગણ કામગીરીઓને લખી શકીએ.
01.45 ચાલો પહેલા આપણે એક સંઘ કામગીરી લખીએ.
01.49 B union C [B યુનિયન C] નું માર્ક અપ આપણે જેમ વાંચીએ છીએ એવું જ છે;
01.55 અને પરિણામી ગણ 1, 2, 6, 4, અને 5 છે, જે બંને ગણોમાં વિશિષ્ટ ઘટકોને સમાવે છે.
02.07 આંતરછેદ કામગીરીનું માર્ક અપ ફરીથી આપણે જેમ વાંચીએ છીએ એવું જ છે.
02.13 આંતરછેદ બંને ગણોમાંથી ફક્ત સામાન્ય ઘટકોનો જ સમાવેશ કરે છે.
02.20 તેથી B intersection D [B આંતરછેદ D] નું પરિણામ 6 છે.
02.26 અને આપણે આવું પણ લખી શકીએ છીએ: set C is a subset of set A [ગણ C એ ગણ A નો એક પેટાગણ છે], કારણ કે C માનાં તમામ ઘટક ગણ A માં છે.
02.39 આ માટેનું માર્ક અપ છે C subset A.
02.46 ત્યાં આવેલ ત્રીજા આઈકોન પર ક્લિક કરીને ઘટક વિન્ડો [એલેમેંટ વિન્ડો] નું અન્વેષણ કરવા દ્વારા તમે વધુ ગણ કામગીરી લખતા શીખી શકો છો.
02.55 View> Elements> Set Operations પર જાવ.
03.03 ચાલો હવે આપણા કાર્યને સંગ્રહીત કરીએ.
03.05 File>Save પર ક્લિક કરો.
03.10 હવે ચાલો આપણે ક્રમગુણિત વિધેયો (ફેક્ટોરીયલ ફંક્શન્સ) લખીએ.
03.14 આપણે ત્રણ સુત્રો માટે 1 થી 3 ક્રમાંકોને મુકીશું જે કે અમે ટૂંક સમયમાં લખવા જઈ રહ્યા છીએ.
03.23 આ તેમને રાઈટર ડોક્યુંમેંટ અંતર્ગત કઈપણ જગ્યાએ આંતર સંદર્ભિત કરવામાં મદદ કરશે.
03.29 ચાલો 'રાઇટર ગ્રે બોક્સ' ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરી નવાં પુષ્ઠ પર જઈએ.
03.37 Control -Enter દબાવો.
03.40 “Factorial Function: ” ટાઈપ કરો અને બે વાર 'enter' દબાવો.
03.45 હવે, આપણે જાણીએ છીએ કેવી રીતે 'મેથ' ને બોલાવવું.
03.48 પરંતુ રાઈટરમાં 'મેથ ઓબ્જેક્ટ' ને લાવવાનો બીજો અન્ય માર્ગ પણ છે.
03.54 આ માટે ફક્ત રાઈટર ડોક્યુંમેંટ પર ‘f n’ લખીને F3 દબાવો.
04.03 આપણે હવે એક નવું 'મેથ ઓબ્જેક્ટ' જોઈ રહ્યા છીએ જે કહે છે E is equal to m c squared [E એ m c નાં વર્ગ બરાબર છે ];
04.11 અને એની સાથે જ, ક્રમાંક એક કૌંસમાં, જમણી બાજુએ.
04.18 એનો અર્થ એ છે કે, આપણે આ સુત્રને આ ડોક્યુંમેંટમાં ક્યાંપણ ક્રમાંક 1 સાથે આંતર સંદર્ભિત કરી શકીએ છીએ; આને કઈ રીતે કરવું એ વિશે વિગતમાં આપણે પછીથી શીખીશું.
04.30 હમણાં માટે, ચાલો 'મેથ ઓબ્જેક્ટ' પર બે વાર ક્લિક કરીએ
04.36 અને ફોર્મેટીંગ કરીએ. 'ફોન્ટ'નું માપ ૧૮ અને ગોઠવણી (એલાઇનમેંટ) ડાબી બાજુની.
04.43 ઠીક છે, ચાલો આપણે હવે ક્રમગુણિત (ફેક્ટોરીયલ) માટે એક ઉદાહરણ લખીએ.
04.48 ‘fact’ માર્ક અપ ક્રમગુણિત ચિહ્ન દર્શાવે છે.
04.53 તો ચાલો હાલનાં સૂત્રને આપણા સુત્રથી ઓવરરાઈટ [બદલી કરવું] કરીએ:
04.58 5 Factorial = 5 into 4 into 3 into 2 into 1 = 120.
05.10 અહીં માર્ક અપની નોંધ લો.
05.12 ચાલો આપણા આગામી સૂત્રને અહીં એક નવા 'મેથ ઓબ્જેક્ટ'માં લખીએ.
05.17 આ માટે, ચાલો પહેલા આ 'રાઇટર ગ્રે બોક્સ' ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરીએ.
05.26 આ પુષ્ઠનાં અંતમાં જવા માટે ડાઉન કી [નીચલું બાણ દર્શાવતી કળ] ને બે અથવા ત્રણ વાર દાબીએ.
05.33 અને બીજું 'મેથ ઓબ્જેક્ટ' લાવવાં માટે ‘f n’ ટાઈપ કરીને F3 દબાવીએ.
05.40 ફરીથી, આપણે ફોર્મેટીંગને પુનરાવર્તીત કરીશું
05.50 અને હાલનાં સૂત્રને ક્રમગુણિત વ્યાખ્યાથી ઓવરરાઈટ કરીશું:
05.55 N factorial is equal to prod from k = 1 to n of k.
06.05 ‘prod’ માર્ક અપની નોંધ લો જે કે ગુણનફળ દર્શાવે છે, એજ રીતે જેમ યોગક્રિયા માટે સિગ્મા [એક ચિહ્ન] છે.
06.13 હવે, ચાલો આપણે ત્રીજા 'મેથ ઓબ્જેક્ટ' ને પરિચય કરાવીએ જેમ પહેલા બેને કર્યા છે
06.24 અને ક્રમગુણિત વ્યાખ્યાને સ્ક્રીન પર દર્શાવેલ બે શરતી સૂત્રોની રીતે ફરીથી લખીએ.
06.33 ‘binom’ માર્ક અપની નોંધ લો, જે બે ઘટકોની એક ઊભી થપ્પી દર્શાવે છે અને વધુ સારી ગોઠવણી બદ્દલ મદદ કરે છે.
06.45 ચાલો હવે જોઈએ કે આપણે કેવી રીતે આ સુત્રોને આંતર સંદર્ભિત કરી શકીએ છીએ.
06.50 આ માટે, ચાલો આપણે એક નવાં પુષ્ઠ પર જઈએ
06.54 અને ટાઈપ કરીએ: An example of factorial is provided here:
07.02 હવે ચાલો આપણે Insert મેનું, અને Cross reference પર ક્લિક કરીએ.
07.09 નવાં 'પોપ અપ' માં, ચાલો Type યાદીમાંથી “Text” પસંદ કરીએ.
07.15 ત્યારબાદ પસંદગી યાદીમાં પ્રથમ વસ્તુની પસંદગી કરીએ જે આપણે લખેલ પહેલું ક્રમગુણિત સુત્ર દર્શાવે છે.
07.24 હવે ‘Insert reference to’ યાદીમાં Reference પસંદ કરીએ અને ક્લિક કરીએ Insert once પર અને close.
07.35 આમ આપણા લખાણની આગળ ક્રમાંક એક કૌંસની અંદર દ્રશ્યમાન થયું છે. અને અહીં આ સમાપ્ત થાય છે.
07.42 આ ક્રમાંક પર ફક્ત ક્લિક કરીને ચાલો આને ચકાસીએ;
07.47 અને નોંધ લો કે કર્સર સીધું એ સ્થાને ગયું છે જ્યાં આપણે પ્રથમ સુત્ર લખ્યું હતું.
07.54 તો આ રીતે આપણે રાઈટર ડોક્યુંમેંટ અંતર્ગત મેથ સુત્રોને ક્યાપણ આંતર સંદર્ભિત કરી શકીએ છીએ.
08.01 ચાલો આપણું કામ સંગ્રહીત કરીએ.
08.05 અહીં મેથ માટે કેટલાક સંદર્ભ લીંકો છે:
08.10 libreoffice.org ડોક્યુંમેંટેશન લીંક પરથી માર્ગદર્શિકાઓ ડાઉનલોડ કરો.
08.17 મેથ પર વધુ જાણકારી માટે તમે આપેલ વેબસાઈટની મુલાકાત પણ લઇ શકો છો help.libreoffice.org/Math
08.24 અને છેલ્લે, તમારી માટે એક એસાઇનમેંટ [સોપણી] છે. રાઈટર ડોક્યુંમેંટનો ઉપયોગ કરો.
08.29 આ ટ્યુટોરીયલમાંનાં ઉદાહરણ ગણો વાપરીને: તપાસ કરો કે A union ( B union C) is equal to (A union B) union C
08.44 A minus B નાં પરિણામો લખો
08.47 અને રાઈટર ડોક્યુંમેંટમાં બીજાં અને ત્રીજા ક્રમગુણિત સુત્રોને આંતર સંદર્ભિત કરો
08.54 લીબરઓફીસ મેથમાં ગણો, ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત પરનાં આ ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે.
09.03 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
09.06 ગણ કામગીરીઓ (સેટ ઓપરેશન્સ) ને લખવી
09.08 ક્રમગુણિતો (ફેક્ટોરીયલ્સ) અને
09.11 આંતર સંદર્ભિત સમીકરણો (ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ) ને ક્રમાંકન દ્વારા લખવા
09.15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09.26 આ પ્રોજેક્ટ સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી દ્વારા અનુબદ્ધ છે.
09.31 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો".
09.35 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble