Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-5/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 13: Line 13:
 
|-
 
|-
 
|0:24
 
|0:24
|ચાલો જોઈએ હું લોગીન કરી શકું છું. માનીએ કે યુઝરનેમ "alex" છે અને પાસવર્ડ એ પાસવર્ડ છે જે મેં વાપર્યો હતો.
+
|ચાલો જોઈએ હું લોગીન કરી શકું છું. માનીએ કે યુઝરનેમ "alex" છે અને પાસવર્ડ એ પાસવર્ડ છે જે વાપર્યો હતો.
 
|-
 
|-
 
|0:33
 
|0:33
Line 22: Line 22:
 
|-
 
|-
 
|0:40
 
|0:40
|હું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરીશ. આ મને "That user doesn't exists!" બતાવશે.
+
|હું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરીશ. આ "That user doesn't exists!" બતાવશે.
 
|-
 
|-
 
|0:50
 
|0:50
Line 31: Line 31:
 
|-
 
|-
 
|1:07
 
|1:07
|આપણે આ, આ રીતે કરી શકીએ, લોગીન પેજ પર પાછા જઈ, જે પહેલાનાં ટ્યુટોરીયલ - યુઝરલોગીન ટ્યુટોરીયલમાં આવરી લીધું હતું.
+
|આપણે આ, આ રીતે કરી શકીએ, લોગીન પેજ પર પાછા જઈ, જે પહેલાનાં ટ્યુટોરીયલ - યુઝર લોગીન ટ્યુટોરીયલમાં આવરી લીધું હતું.
 
|-
 
|-
 
|1:18
 
|1:18
Line 37: Line 37:
 
|-
 
|-
 
|1:34
 
|1:34
|આપણને પાસવર્ડ તપાસ કરવાની જરૂર છે. આ સમયે, માનીએ કે પાસવર્ડ "slicer u k 1" છે.  
+
|પાસવર્ડ તપાસ કરવાની જરૂર છે. આ સમયે, માનીએ કે પાસવર્ડ "slicer u k 1" છે.  
 
|-
 
|-
 
|1:47
 
|1:47
Line 55: Line 55:
 
|-
 
|-
 
|2:30
 
|2:30
|તો આપણે md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડને ડેટાબેઝમાં md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડ સાથે તુલના કરી રહ્યા છીએ.
+
|તો md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડને ડેટાબેઝમાં md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડ સાથે તુલના કરી રહ્યા છીએ.
 
|-
 
|-
 
|2:37
 
|2:37
Line 67: Line 67:
 
|-
 
|-
 
|3:01
 
|3:01
|હું પાસવર્ડ ટાઈપ કરીશ. ઠીક છે, હું જાણું છું કે અહીં શું સમસ્યા છે.  
+
|પાસવર્ડ ટાઈપ કરીશ. ઠીક છે, હું જાણું છું કે અહીં શું સમસ્યા છે.  
 
|-
 
|-
 
|3:10
 
|3:10
Line 76: Line 76:
 
|-
 
|-
 
|3:37
 
|3:37
|તો આ માટે આપણે મર્યાદા વધારીશું, માની લો, 100.  
+
|તો આ માટે મર્યાદા વધારીશું, માની લો, 100.  
 
|-
 
|-
 
|3:43
 
|3:43
|મને પૂર્ણરીતે ખાતરી નથી કે md5 સ્ટ્રીંગ કેટલી લાંબી હોય છે, પણ હું length value  = 100 લખીશ. આને સંગ્રહીત કરો.
+
|મને પૂર્ણરીતે ખાતરી નથી કે md5 સ્ટ્રીંગ કેટલી લાંબી હોય છે, પણ length value  = 100 લખીશ. આને સંગ્રહીત કરો.
 
|-
 
|-
 
|3:50
 
|3:50
|હું કોષ્ટકને બ્રાઉઝ કરી આ વેલ્યુ રદ્દ કરીશ. ત્યારબાદ હું પાછળ જઈ ફરીથી રજીસ્ટર કરીશ.
+
|કોષ્ટકને બ્રાઉઝ કરી આ વેલ્યુ રદ્દ કરીશ. ત્યારબાદ પાછળ જઈ ફરીથી રજીસ્ટર કરીશ.
 
|-
 
|-
 
|4.00
 
|4.00
|તો, રજીસ્ટર. યુઝરનેમ પસંદ કરો. ધારો કે "alex", જેવું મેં પહેલા કહ્યું હતું. પાસવર્ડ પસંદ કરો, ધારો કે "slicer u k 1". અને હું "Register" પર ક્લિક કરીશ.
+
|તો, રજીસ્ટર. યુઝરનેમ પસંદ કરો. ધારો કે "alex", જેવું પહેલા કહ્યું હતું. પાસવર્ડ પસંદ કરો, ધારો કે "slicer u k 1". અને "Register" પર ક્લિક કરો.
 
|-
 
|-
 
|4:14
 
|4:14
Line 109: Line 109:
 
|-
 
|-
 
|4:55
 
|4:55
|આ આપણા યુઝર લોગીન ટ્યુટોરીયલથી આગળનું છે. તો આન એકસાથે રાખી, આપણને એક સંપૂર્ણપણે કાર્ય કરતું યુઝર રજીસ્ટર અને લોગીન પ્રક્રિયા મળે છે.  
+
|આ યુઝર લોગીન ટ્યુટોરીયલથી આગળનું છે. તો એકસાથે રાખી, એક સંપૂર્ણપણે કાર્ય કરતું યુઝર રજીસ્ટર અને લોગીન પ્રક્રિયા મળે છે.  
 
|-
 
|-
 
|5:04
 
|5:04
Line 118: Line 118:
 
|-
 
|-
 
|5:19
 
|5:19
|તો વધુ માહિતી માટે યુઝર લોગીન અને રજીસ્ટ્રેશન પરનાં મારા પ્રોજેક્ટો તપાસો.
+
|તો વધુ માહિતી માટે યુઝર લોગીન અને રજીસ્ટ્રેશન પરનાં પ્રોજેક્ટો તપાસો.
 
|-
 
|-
 
|5:28
 
|5:28
Line 124: Line 124:
 
|-
 
|-
 
|5:35
 
|5:35
|ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો. જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
+
|ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 12:50, 4 April 2013

Time Narration
0:00 યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં પાંચમાં ભાગમાં તમારું સ્વાગત છે. આપણે રજીસ્ટ્રેશન લોગીન પ્રક્રિયામાં અમુક અંશો અને ટુકડાઓને એકસાથે વ્યવસ્થિત કરીશું.
0:11 ત્યારબાદ પૂર્ણ ચકાસણી કરીશું એ જોવા માટે કે આ ખરેખર કામ કરે છે.
0:14 છેલ્લા ભાગમાં, તમે જોયું કે મેં પોતાને આ ડેટાબેઝમાં રજીસ્ટર કર્યું. બધુજ બરાબર કર્યું છે અને હું અહીં લોગીન સ્ક્રીન પર છું.
0:24 ચાલો જોઈએ હું લોગીન કરી શકું છું. માનીએ કે યુઝરનેમ "alex" છે અને પાસવર્ડ એ પાસવર્ડ છે જે વાપર્યો હતો.
0:33 જયારે હું લોગીનમાં ક્લિક કરું છું, ફરીથી, "Incorrect password".
0:37 આનો અર્થ એ નથી કે યુઝરનેમ મળ્યું નથી.
0:40 હું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરીશ. આ "That user doesn't exists!" બતાવશે.
0:50 પરંતુ અહીં, આ કહે છે યુઝરનેમ અસ્તિત્વમાં છે પણ પાસવર્ડ ખોટો છે.
0:55 હવે, પાસવર્ડ ખોટો થવાનું કારણ એ છે કે અહીં ડેટાબેઝ અંદર સાદા લખાણના પાસવર્ડની "md5-encrypted" પાસવર્ડ સાથે તુલના થઇ રહ્યી છે.
1:07 આપણે આ, આ રીતે કરી શકીએ, લોગીન પેજ પર પાછા જઈ, જે પહેલાનાં ટ્યુટોરીયલ - યુઝર લોગીન ટ્યુટોરીયલમાં આવરી લીધું હતું.
1:18 એ ભાગમાં જ્યાં પાસવર્ડો મેચ થાય છે કે નહી એ તપાસવા માટે તુલના કરીએ છીએ. તે યુઝરનેમને ત્યાં તપાસશે અને આ પાસવર્ડને તપાસશે.
1:34 પાસવર્ડ તપાસ કરવાની જરૂર છે. આ સમયે, માનીએ કે પાસવર્ડ "slicer u k 1" છે.
1:47 તો, આ પાસવર્ડ છે જે હું અહીં ટાઈપ કરી રહ્યી છું. આ ખુબ જુનો છે.
1:56 "slicer u k 1". ઠીક છે અને આ આને તપાસ કરશે અને આ પાસવર્ડ sliceruk1 સમાન છે.
2:06 પણ આ "password" "dbpassword" સમાન છે. તેથી સરખામણી મળી નથી રહ્યી.
2:12 આ ત્યારે પસંદ કરવું પડે છે જયારે પાસવર્ડને એનક્રિપ્ટ કરીએ છીએ.
2:19 તો હવે આ વાસ્તવમાં આ સમાન બનશે, તો આ એનક્રિપ્ટ થયેલ "slicer u k 1" છે, જે આ "slicer u k 1" સમાન છે.
2:30 તો md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડને ડેટાબેઝમાં md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડ સાથે તુલના કરી રહ્યા છીએ.
2:37 હું આ ફોર્મ ફરીથી સબમિટ કરી લોગીન કરીશ. ફરીથી એરર!
2:42 હું ફરી પ્રયાસ કરું. લોગીન પર ક્લિક કરો. ના, આ કામ નથી કરી રહ્યું.
2:47 આને તપાસીએ. "password" "POST password" સમાન છે તો md5 પાસવર્ડ છે. હું પાછળ જઈ રીફ્રેશ કરું.
3:01 પાસવર્ડ ટાઈપ કરીશ. ઠીક છે, હું જાણું છું કે અહીં શું સમસ્યા છે.
3:10 અહીં સમસ્યા છે કે આપણો md5 પાસવર્ડ સંપૂર્ણપણે સાચો છે પરંતુ તેની સરખામણી એ પાસવર્ડથી થઇ રહ્યી છે જે ડેટાબેઝમાં કપાઈને ટૂંકો થયો છે.
3:22 આવું એટલા માટે કારણ કે જો આપણે સંરચનામાં જઈ પાસવર્ડ ફીલ્ડમાં અહીં નીચે જઈ એડીટ કરીએ, તો હમણાં આની મર્યાદા 25 ની લંબાઈ તરીકે મળી છે.
3:37 તો આ માટે મર્યાદા વધારીશું, માની લો, 100.
3:43 મને પૂર્ણરીતે ખાતરી નથી કે md5 સ્ટ્રીંગ કેટલી લાંબી હોય છે, પણ length value = 100 લખીશ. આને સંગ્રહીત કરો.
3:50 કોષ્ટકને બ્રાઉઝ કરી આ વેલ્યુ રદ્દ કરીશ. ત્યારબાદ પાછળ જઈ ફરીથી રજીસ્ટર કરીશ.
4.00 તો, રજીસ્ટર. યુઝરનેમ પસંદ કરો. ધારો કે "alex", જેવું પહેલા કહ્યું હતું. પાસવર્ડ પસંદ કરો, ધારો કે "slicer u k 1". અને "Register" પર ક્લિક કરો.
4:14 "You have been registered. Return to login page".
4:17 હવે, ડેટાબેઝ ફરીથી તપાસીએ. આ પહેલાથી જ લાંબુ દેખાઈ રહ્યું છે, આ કપાઈને ટૂંકું થયું નથી કારણ કે મેં આની લંબાઈને બદલી છે.
4:27 તો હવે જયારે હું પાછું લોગીન કરવાનો પ્રયાસ કરું છું અને આ બરાબર ટાઈપ કરું છું.
4:33 આપણે લોગીન કરી શકીએ છીએ અને અંદર છીએ. ઠીક છે તો સ્ટ્રીંગ લંબાઈ જેવી વસ્તુઓની તપાસ કરો.
4.43 આશા રાખું છું તમને આ સમજાયું છે.
4.45 જો તમે ઈચ્છો છો કે હું આ ટ્યુટોરીયલને વિસ્તૃત કરું તો કૃપા કરી મને જણાવો.
4:52 અને આ યુઝર રજીસ્ટ્રેશન છે.
4:55 આ યુઝર લોગીન ટ્યુટોરીયલથી આગળનું છે. તો આ એકસાથે રાખી, એક સંપૂર્ણપણે કાર્ય કરતું યુઝર રજીસ્ટર અને લોગીન પ્રક્રિયા મળે છે.
5:04 હું આ મારા ઘણાં પ્રોજેક્ટ કાર્યોમાં વાપરીશ. ઉદાહરણ તરીકે.
5:12 હું કંઈક પર એક પ્રોજેક્ટ બનાવી શકું છું જે કે યુઝર લોગીન અને યુઝર રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરે છે. તો હું આને ખુબ વાપરીશ.
5:19 તો વધુ માહિતી માટે યુઝર લોગીન અને રજીસ્ટ્રેશન પરનાં પ્રોજેક્ટો તપાસો.
5:28 જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે અથવા મારાથી કોઈપણ વસ્તુ પર વિસ્તારમાં જાણવા ઈચ્છો છો, તો મને જણાવો.
5:35 ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali