Difference between revisions of "JChemPaint/C2/Introduction-to-JChemPaint/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| '''JChemPaint''' વિષે
+
|   '''JChemPaint''' વિષે
  
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
| '''JChemPaint''' ને  '''Windows Operating system''' પર ઇન્સ્ટોલ કરતા.
+
|   '''JChemPaint''' ને  '''Windows Operating system''' પર ઇન્સ્ટોલ કરતા.
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
| * '''JChemPaint''' ને  '''Ubuntu OS''' 12.04 પર ઇન્સ્ટોલ કરતા.  
+
| '''JChemPaint''' ને  '''Ubuntu OS''' 12.04 પર ઇન્સ્ટોલ કરતા.  
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
| '''JChemPaint interface''' ના મેનુ બાર, ટૂલ બાર અને પેનલ.  
+
|   '''JChemPaint interface''' ના મેનુ બાર, ટૂલ બાર અને પેનલ.  
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| *'''Preferences''' વિન્ડો
+
| '''Preferences''' વિન્ડો
  
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
| * ટૂલો નો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરને બનાવતા અને  
+
| ટૂલો નો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરને બનાવતા અને  
  
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
| * ચિત્રને '''.mol'''  એક્સટેંશન માં સગ્રહ કરતા.
+
|   ચિત્રને '''.mol'''  એક્સટેંશન માં સગ્રહ કરતા.
  
 
|-
 
|-
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
| *'''Windows'''  આવૃત્તિ 7
+
| '''Windows'''  આવૃત્તિ 7
  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
| *'''JChemPaint''' આવૃત્તિ 3.3-1210  
+
| '''JChemPaint''' આવૃત્તિ 3.3-1210  
  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
| *'''FireFox Browser''' 31.0
+
| '''FireFox Browser''' 31.0
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| *'''Java''' આવૃત્તિ 7
+
| '''Java''' આવૃત્તિ 7
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| * '''Synaptic Package Manager''' તમારા મશીન પર ઇન્સ્ટોલ હોવું જોઈએ.
+
| '''Synaptic Package Manager''' તમારા મશીન પર ઇન્સ્ટોલ હોવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
| ''' Ubuntu'''  ટર્મિનલ તેમજ .  
+
|   ''' Ubuntu'''  ટર્મિનલ તેમજ .  
  
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
| વિન્ડો પર કમાંડ પ્રોમ્ટનું જ્ઞાન હોવું જરૂરી છે.
+
|   વિન્ડો પર કમાંડ પ્રોમ્ટનું જ્ઞાન હોવું જરૂરી છે.
  
 
|-
 
|-
Line 97: Line 97:
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
| * '''JChemPaint''' એ 2D કેમિકલ સ્ટ્રક્ચર એડિટર અને વ્યુવ્રર છે.
+
| '''JChemPaint''' એ 2D કેમિકલ સ્ટ્રક્ચર એડિટર અને વ્યુવ્રર છે.
  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
| * આ એપ્લીકેશન મફત અને મુક્ત છે જે જાવા પ્લેટફોર્મ વાપરીને તૈયાર કરવા માં આવ્યું છે.  
+
| આ એપ્લીકેશન મફત અને મુક્ત છે જે જાવા પ્લેટફોર્મ વાપરીને તૈયાર કરવા માં આવ્યું છે.  
  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
| * સાધા ટેક્સ્ટ ફોરમેટમાં '''SMILES, Molfile, CML''' અને  '''InChi keys'''  સ્ટ્રક્ચર ડેટામાં આયાત અને નિકાસ કરાવાય છે .
+
| સાધા ટેક્સ્ટ ફોરમેટમાં '''SMILES, Molfile, CML''' અને  '''InChi keys'''  સ્ટ્રક્ચર ડેટામાં આયાત અને નિકાસ કરાવાય છે .
  
 
|-
 
|-
Line 325: Line 325:
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
| * '''Program files''' પર જાઓ  '''java''' ફોલ્ડર શોધીને તે પર ક્લિક કરો.
+
| '''Program files''' પર જાઓ  '''java''' ફોલ્ડર શોધીને તે પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
| '''bin''' ફોલ્ડર પર જઈ તે પર જમણું ક્લિક કરો.
+
|   '''bin''' ફોલ્ડર પર જઈ તે પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
| '''Properties''' પર જાઓ.
+
|   '''Properties''' પર જાઓ.
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| * '''C:\Program Files'''''' કૌંસમાં  '''(x86)\Java\jre7.''' આ એડ્રેસ કોપી કરો.
+
| '''C:\Program Files'''''' કૌંસમાં  '''(x86)\Java\jre7.''' આ એડ્રેસ કોપી કરો.
  
 
|-
 
|-
Line 345: Line 345:
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| * '''My Computer''' પર જમણું ક્લિક કરો, '''Properties'''વિકલ્પ પસંદ કરો.  
+
| '''My Computer''' પર જમણું ક્લિક કરો, '''Properties'''વિકલ્પ પસંદ કરો.  
  
 
|-
 
|-
 
| 07:57
 
| 07:57
| * '''Advanced System settings''' પર ક્લિક કરો, અને પછી  '''Environment  Variables.'''  પર ક્લિક કરો.
+
| '''Advanced System settings''' પર ક્લિક કરો, અને પછી  '''Environment  Variables.'''  પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
| * '''System Variables''' માં  '''Path''' વેરીએબલ શોધો.
+
| '''System Variables''' માં  '''Path''' વેરીએબલ શોધો.
  
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
| '''Edit''' પર ક્લિક કરો.
+
|   '''Edit''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
| *'''Edit system  Variable''' ડાઈલોગ બોક્સ ખુલે છે
+
| '''Edit system  Variable''' ડાઈલોગ બોક્સ ખુલે છે
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| * '''C:\Program Files''' કૌંસમાં  '''(x86)\Java\jre7.''' આ એડ્રેસ પેસ્ટ કરો.
+
| '''C:\Program Files''' કૌંસમાં  '''(x86)\Java\jre7.''' આ એડ્રેસ પેસ્ટ કરો.
  
 
|-
 
|-
 
| 08:28
 
| 08:28
| '''OK ''' પર ક્લિક કરીને બધી વિન્ડો બંદ કરો.
+
|   '''OK ''' પર ક્લિક કરીને બધી વિન્ડો બંદ કરો.
  
 
|-
 
|-
Line 393: Line 393:
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| *'''Formatting tools'''  ઉપરની તરફ
+
| '''Formatting tools'''  ઉપરની તરફ
  
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
*'''Bond tools''' ડાબી બાજુએ  
+
|  '''Bond tools''' ડાબી બાજુએ  
  
 
|-
 
|-
 
| 09:09
 
| 09:09
| *'''Ring tools'''  જમણી બાજુએ અને  
+
| '''Ring tools'''  જમણી બાજુએ અને  
 
   
 
   
 
|-
 
|-
 
| 09:12
 
| 09:12
| *'''Element tools''' નીચેની બાજુએ છે.
+
| '''Element tools''' નીચેની બાજુએ છે.
  
 
|-
 
|-
Line 573: Line 573:
 
|-
 
|-
 
| 12:36
 
| 12:36
| '''JChemPaint''' વિષે.
+
|   '''JChemPaint''' વિષે.
  
 
|-
 
|-
 
| 12:38
 
| 12:38
| ''' Windows Operating System''' પર '''JChemPaint''' ઇન્સ્ટોલ કરતા.
+
|   ''' Windows Operating System''' પર '''JChemPaint''' ઇન્સ્ટોલ કરતા.
  
 
|-
 
|-
 
| 12:42
 
| 12:42
| * '''Ubuntu Operating system''' 12.04 પર '''JChemPaint''' ઇન્સ્ટોલ કરતા.
+
| '''Ubuntu Operating system''' 12.04 પર '''JChemPaint''' ઇન્સ્ટોલ કરતા.
  
 
|-
 
|-
 
| 12:47
 
| 12:47
| '''JChemPaint''' ઇનટરફેસના  '''Menu bar, Tool bars''' અને  '''Panels'''
+
|   '''JChemPaint''' ઇનટરફેસના  '''Menu bar, Tool bars''' અને  '''Panels'''
  
 
|-
 
|-
 
| 12:52
 
| 12:52
| * '''Preferences''' વિન્ડો
+
| '''Preferences''' વિન્ડો
  
 
|-
 
|-
 
| 12:55
 
| 12:55
| ટૂલ્સ નો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર દોરતા અને   
+
|   ટૂલ્સ નો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર દોરતા અને   
  
 
|-
 
|-
 
| 12:58
 
| 12:58
| '''.mol''' એક્સટેંશન સાથે ચિત્ર સંગ્રહતા  
+
|   '''.mol''' એક્સટેંશન સાથે ચિત્ર સંગ્રહતા  
  
 
|-
 
|-
Line 605: Line 605:
 
|-
 
|-
 
| 13:04
 
| 13:04
| *'''JChemPaint''' ને ઇન્સ્ટોલ કરો.
+
| '''JChemPaint''' ને ઇન્સ્ટોલ કરો.
  
 
|-
 
|-
 
| 13:06
 
| 13:06
| વવિધ  '''menu''' આઈટમસ નું અન્વેષણ કરો.
+
|   વવિધ  '''menu''' આઈટમસ નું અન્વેષણ કરો.
  
 
|-
 
|-

Latest revision as of 16:21, 24 March 2017

Time Narration
00:00 નમસ્તે મિત્રો JChemPaint ના પરિચય પરના ટ્યુટોરીયલમાં તમારું.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું :
00:08 JChemPaint વિષે
00:10 JChemPaint ને Windows Operating system પર ઇન્સ્ટોલ કરતા.
00:13 JChemPaint ને Ubuntu OS 12.04 પર ઇન્સ્ટોલ કરતા.
00:18 આપણે આ પણ શીખીશું,
00:20 JChemPaint interface ના મેનુ બાર, ટૂલ બાર અને પેનલ.
00:25 Preferences વિન્ડો
00:27 ટૂલો નો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરને બનાવતા અને
00:30 ચિત્રને .mol એક્સટેંશન માં સગ્રહ કરતા.
00:34 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું. , Ubuntu Linux OS આવૃત્તિ 12.04
00:41 Windows આવૃત્તિ 7
00:43 JChemPaint આવૃત્તિ 3.3-1210
00:48 FireFox Browser 31.0
00:52 Java આવૃત્તિ 7
00:55 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમારી પાસે ઈન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે.
00:59 Synaptic Package Manager તમારા મશીન પર ઇન્સ્ટોલ હોવું જોઈએ.
01:03 Ubuntu ટર્મિનલ તેમજ .
01:06 વિન્ડો પર કમાંડ પ્રોમ્ટનું જ્ઞાન હોવું જરૂરી છે.
01:10 JChemPaint શરુ કરવા માટે તમારા સીસ્ટમ પર જવા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
01:16 Ubuntu પર Synaptic Package Manager વાપરીને જવા ઇન્સ્ટોલ કરી શકાય છે.
01:21 ઉદાહરણ તરીકે: openjdk-7-jre
01:27 ચાલો JChemPaint વિષે શીખીએ.
01:30 JChemPaint એ 2D કેમિકલ સ્ટ્રક્ચર એડિટર અને વ્યુવ્રર છે.
01:35 આ એપ્લીકેશન મફત અને મુક્ત છે જે જાવા પ્લેટફોર્મ વાપરીને તૈયાર કરવા માં આવ્યું છે.
01:43 સાધા ટેક્સ્ટ ફોરમેટમાં SMILES, Molfile, CML અને InChi keys સ્ટ્રક્ચર ડેટામાં આયાત અને નિકાસ કરાવાય છે .
01:56 ચાલો Ubuntu 12.04 OS પર JChemPaint ઇન્સ્ટોલ કરીએ.
02:02 Firefox વેબ બ્રાઉઝર ખોલો.
02:06 Ubuntu. પર JChemPaint ઇન્સ્ટોલ કરવા માટે અડ્રેસ બારમાં આ http://jchempaint.github.io/ યુંઆરેલ ટાઈપ કરો.
02:21 તમે JChemPaint ના ડાઉનલોડ પેજ પર નિર્દેશિત થશો.
02:26 વેબ પેજ પર “download a recent jar file from github (current is 3.3-1210):” શોધો.
02:37 '" the desktop application (6.8 MB). પર ક્લિક કરો.
02:42 ડાઈલોગ બોક્સ ખુલે છે Save File બટન પર ક્લિક કરો અને OK પર ક્લીક કરો.
02:48 ચાલો સંગ્રહિત ફાઈલને ડાઉનલોડ ફોલ્ડરથી ડેસ્કટોપ પર મુવ કરીએ.
02:53 સંગ્રહિત ફાઈલ પર જમણું ક્લીક કરો અને Move to Desktop પસંદ કરો .
03:00 JChemPaint વિન્ડો ને ખોલવા માટે આપણને Terminal. ની જરૂર છે.
03:04 CTRl+Alt અને T કી એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:10 ટાઈપ કરો “cd space Desktop” અને Enter દબાઓ.
03:16 ટાઈપ કરો java space -jar space ./jchempaint-3.3-1210.jar અને Enter દબાઓ.
03:32 JChemPaint વિન્ડો ખુલે છે.
03:35 નોંધ લો કે JChemPaint ફક્ત ટર્મિનલ દ્વારાજ ખુલી શકે છે.
03:41 Windows installation process. ચાલો હવે વિન્ડો પર ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા જોઈએ.
03:45 ચાલો હવે Windows OS પર જવા ઇન્સ્ટોલ કરીએ.
03:50 તમારી વિન્ડો મશીન પર Firefox વેબ બ્રાઉઝર ખોલો.
03:55 એડ્રેસ બારમાં ટાઈપ કરો jre-7-downloads અને Enter દબાઓ.
04:02 એક નવું પેજ ખુલે છે.
04:06 Java SE Runtime Environment 7 Downloads-Oracle. આ લિંક પર ક્લિક કરો.
04:14 ડાઉનલોડ પેજ ખુલે છે.
04:17 વેબ પેજ પર License agreement સ્વીકાર કરો.
04:22 jre-7-windows-i586.exe લિંક પસંદ કરો.
04:31 Save file ડાઈલોગ બોક્સ ખુલે છે.
04:35 Save File બટન પર ક્લિક કરો.
04:38 ડાઉનલોડ ફોલ્ડરમાં ફાઈલ ડાઉનલોડ થશે.
04:42 ડાઉનલોડ ફાઈલ પર ક્લિક કરો.
04:46 Javaને ઇન્સ્ટોલ કરવા માટે આપેલ પ્રક્રિયા નું અનુસરણ કરો.
04:51 Close પર ક્લિક કરો.
04:54 Jre-7 તમારા મશીન પર ઇન્સ્ટોલ થશે.
04:59 ચાલો JChemPaint ઇન્સ્ટોલ કરીએ.
05:02 Firefox વેબ બ્રાઉઝરને તમારા વિન્ડોમશીન પર ખોલો.
05:06 JChemPaintને વિન્ડો પર ઇન્સ્ટોલ કરવા માટે એડ્રેસ બારમાં http://jchempaint.github.io/ URL ટાઈપ કરો.
05:21 તમે JChemPaint ના ડાઉનલોડ પેજ પર નિર્દેશિત થશો.
05:26 વેબ પેજ પર “download a recent jar file from github (current is 3.3-1210):” શોધો.
05:39 "the desktop application (6.8 MB) " પર ક્લિક કરો.
05:44 Save file ડાઈલોગ બોક્સ ખુલે છે.
05:47 Save File બટન પર ક્લીક કરો.
05:51 .jar ફાઈલ ડાઉનલોડ ફોલ્ડરમાં ડાઉનલોડ થશે.
05:57 ડાઉનલોડ ફોલ્ડર ખોલો અને jchempaint-3.3-1210.jar. ફાઈલ પસંદ કરો.
06:08 તમે ઉપલબ્ધ નવી આવૃત્તિઓ પણ ડાઉનલોડ કરી શકો છો.
06:13 એક્ઝેક્યુટેબલ ફાઈલ પર જમણું ક્લિક કરો.
06:16 JChemPaint ને ખોલવા માટે Open પર ક્લિક કરો.
06:20 વૈકલ્પિક રીતે તમે કમાંડ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને JChemPaint ખોલી શકો છો.
06:26 કમાંડ પ્રોમ્પ્ટ ખોલવા માટે Windows અને R કીને તમારા કીબોર્ડ પર એક સાથે દબાવો.
06:34 Run promptબોક્સ ખુલે છે.
06:37 બોક્સ માં ટાઈપ કરો “cmd” અને OK પર ક્લિક કરો.
06:43 Command prompt ખુલે છે.
06:46 ચાલો ડાઉનલોડ ફોલ્ડ પર જઈએ જ્યાં આપણે આપણી .jar ફાઈલ સેવ કરી છે.
06:54 પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો “cd space Downloads” અને Enter દબાઓ.
07:00 ટાઈપ કરો java space -jar space jchempaint-3.3-1210.jar અને Enter દબાઓ.
07:13 JChemPaint ખુલે છે.
07:17 જો કમાંડ પ્રોમ્પ્ટ પર એરર આવે તો
07:20 Program files પર જાઓ java ફોલ્ડર શોધીને તે પર ક્લિક કરો.
07:27 bin ફોલ્ડર પર જઈ તે પર જમણું ક્લિક કરો.
07:32 Properties પર જાઓ.
07:35 C:\Program Files' કૌંસમાં (x86)\Java\jre7. આ એડ્રેસ કોપી કરો.
07:48 પાથ સેટ કરવા માટે આપેલ પગલાઓ અનુસરો.
07:51 My Computer પર જમણું ક્લિક કરો, Propertiesવિકલ્પ પસંદ કરો.
07:57 Advanced System settings પર ક્લિક કરો, અને પછી Environment Variables. પર ક્લિક કરો.
08:04 System Variables માં Path વેરીએબલ શોધો.
08:09 Edit પર ક્લિક કરો.
08:11 Edit system Variable ડાઈલોગ બોક્સ ખુલે છે
08:16 C:\Program Files કૌંસમાં (x86)\Java\jre7. આ એડ્રેસ પેસ્ટ કરો.
08:28 OK પર ક્લિક કરીને બધી વિન્ડો બંદ કરો.
08:32 JChemPaint આવું દેખાય છે.
08:36 Menu bar છે.
08:38 Menu bar આપેલ આઈટમો ધરાવે છે : File, Edit, View, Atom, Bond, Tools, R-groups, Templates અને Help.
08:54 JChemPaint પર કાર્ય કરવા માટે જરૂરી બધા ટૂલ Tool bar ધરાવે છે.
09:02 JChempaint માં ,
09:04 Formatting tools ઉપરની તરફ
09:07 Bond tools ડાબી બાજુએ
09:09 Ring tools જમણી બાજુએ અને
09:12 Element tools નીચેની બાજુએ છે.
09:15 દોરેલ સ્ટ્રક્ચર Panel પર દ્રશ્યમાન થાય છે.
09:18 હવે JChemPaint Preferences વિન્ડો માટે.
09:22 Draw a chain ટૂલ પર ક્લિક કરો.
09:24 Panel પર ક્લિક કરીને 6 Carbon atoms સુધી ચેનને ડ્રેગ કરો.
09:30 નોંધલો કે કાર્બન ચેન માં કોઈપણ પરમાણું સમાવિષ્ઠ નથી.
09:35 Edit મેનુ પર જાવ, Preferences શોધી તે પર ક્લિક કરો.
09:42 Preferences વિન્ડો ખુલે છે.
09:45 Preferences વિન્ડો બે ટેબ્સ ધરાવે છે Display Preferences અને Other Preferences.
09:54 મૂળભૂત રીતે Display Preferences ટેબ પસંદિત હોય છે.
10:00 અહી કોઈ પણ ચેક બોક્સ પસંદિત નથી તેની નોંધ લો.
10:05 ચાલો અમુક ચેક બોક્સ પર ક્લિક કરો અને જુઓ કે તે એકવી રીતે લાભદાય છે.
10:12 chain પર Methyl groups ધેખાદ્વા માટે Show explicit methyl groups. પર ક્લિક કરો.
10:18 hydrogens બતાડવા માટે Show implicit hydrogens. પર ક્લિક કરો.
10:23 ફેરફાર લાગુ કરવા માટે Apply અને પછી OK બટન પર ક્લિક કરો.
10:29 ઉદાહરણ તરીકે Phosphoric acid(H3PO4) ને દોરો.
10:35 દોરવા માટે , Phosphrous(P) tool પર ક્લિક કરો અને પછી Panel પર ક્લિક કરો.
10:42 Phosphine(PH3) દ્રશ્યમાન થશે.
10:46 Oxygen(O) tool પર ક્લિક કરો અને પછી Single bond tool. પર ક્લિક કરો.
10:51 P પર કર્સર મુકો; નાનું ભૂરા રંગ નું વર્તુળ તે પર દેખાય છે.
10:57 P પર ક્લિક કરો અને ચાર Hydroxy bonds દોરવા માટે ડ્રેગ કરો..
11:02 તમને Phosphrous atom ના નીચે લાલ રંગ ની લીટી દેખાશે.
11:07 આનો અર્થ છે કે valency પૂર્ણ નથી થયી.
11:11 પૂર્ણ valency બનાવવા માટે ઉપરના Phosphrous-hydroxy bond ને double bond કરીએ.
11:19 double bond tool પર ક્લિક કરો.
11:21 ઉપરના Phosphrous-hydroxy bond પર ક્લિક કરો.
11:26 મેળવેલ સ્ટ્રક્ચર Phosphoric acid છે .
11:30 નોંધ લો કે સ્ટ્રક્ચરમાં બધા પરમાણું કળા રંગના છે.
11:36 એલિમેન્ટના રંગને Rasmol બનાવવા માટે.
11:39 Edit મેનુ પર જાવ અને Preferences શોધો અને તે પર ક્લિક કરો.
11:44 વિન્ડોમાં Color atoms by element ચેક બોક્સ પર ક્લિક કરો.
11:50 આ એલિમેન્ટનો રંગ Rasmol દેખાડે છે.
11:55 ફેરફાર લાગુ કરવા માટે Apply અને પછી OK પર ક્લિક કરો.
12:00 નોંધ લો કે એલિમેન્ટસ તેમના Rasmol રંગ સાથે દેખાય છે.
12:05 ચાલો ફાઈલ સેવ કરીએ.
12:07 File menu પર ક્લિક કરો અને Save as. પસંદ કરો.
12:12 Save as ડાઈલોગ બોક્સ ખુલે છે.
12:15 Desktop પર ફાઈલ સેવ કરવા માટેDesktop ફોલ્ડર પસંદ કરો.
12:21 ફાઈલ નામ ટાઈપ કરો Phosphoric acid અને Save બટન પર ક્લિક કરો.
12:27 ફાઈલ .mol એક્સટેંશન સાથે સેવ થશે.
12:31 ચાલો સારાંશ લઈએ.
12:33 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા.
12:36 JChemPaint વિષે.
12:38 Windows Operating System પર JChemPaint ઇન્સ્ટોલ કરતા.
12:42 Ubuntu Operating system 12.04 પર JChemPaint ઇન્સ્ટોલ કરતા.
12:47 JChemPaint ઇનટરફેસના Menu bar, Tool bars અને Panels
12:52 Preferences વિન્ડો
12:55 ટૂલ્સ નો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર દોરતા અને
12:58 .mol એક્સટેંશન સાથે ચિત્ર સંગ્રહતા
13:02 અસાઇનમેન્ટ તરીકે
13:04 JChemPaint ને ઇન્સ્ટોલ કરો.
13:06 વવિધ menu આઈટમસ નું અન્વેષણ કરો.
13:09 આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
13:12 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
13:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
13:22 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
13:27 વધુ વિગતો માટે, કૃપા કરી ' contact@spoken-tutorial.org ' પર લખો.
13:34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
13:39 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
13:46 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro ]
13:52 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું .જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki