Difference between revisions of "Firefox/C3/Bookmarks/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 81: | Line 81: | ||
|- | |- | ||
|| 01:34 | || 01:34 | ||
− | || | + | || '' 'Bookmarks''' મેનુ પસંદ કરો અને'' 'New''''' 'Folder''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|| 01:39 | || 01:39 | ||
− | || | + | || '''New Folder''' બનાવવામાં આવે છે. |
|- | |- | ||
|| 01:41 | || 01:41 | ||
− | || | + | || આ ફોલ્ડર'' 'MyBookmarks''' નામ દ્વારા બદલો. |
|- | |- | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
|| 01:49 | || 01:49 | ||
− | || | + | || ટૅગ્સ બુકમાર્ક્સ વર્ગીકૃત કરવામાં આપણી મદદ કરે છે. |
|- | |- | ||
|| 01:52 | || 01:52 | ||
− | || | + | || તમે બુકમાર્ક સાથે સંખ્યાબંધ ટૅગ્સ સાંકળી શકો છો. |
|- | |- | ||
|| 1:55 | || 1:55 | ||
− | || | + | || ઉદાહરણ તરીકે, જ્યારે તમે એક શોપિંગ સાઇટ બુકમાર્ક કરો છો, |
|- | |- | ||
|| 01:58 | || 01:58 | ||
− | || | + | || તમે તેને શબ્દો, ભેટ, પુસ્તકો, અથવા રમકડાં સાથે ટૅગ કરી શકો છો. |
|- | |- | ||
Line 117: | Line 117: | ||
|- | |- | ||
|| 02:06 | || 02:06 | ||
− | || | + | || વૈકલ્પિક રીતે, તમે '''CTRL '' અને '''D ''' કીઓ પણ દબાવી શકો છો |
|- | |- | ||
|| 02:09 | || 02:09 | ||
− | || | + | || પૃષ્ઠ બુકમાર્ક કરવા માટે. |
|- | |- | ||
Line 157: | Line 157: | ||
|- | |- | ||
|| 02:53 | || 02:53 | ||
− | || | + | || અડ્રેસ બારમાં અડ્રેસ પસંદ કરો અને રદ કરો. |
|- | |- | ||
|| 02:56 | || 02:56 | ||
− | || | + | || હવે ટાઇપ કરો ''' www''' dot '''google''' dot '''com''' |
|- | |- | ||
|| 03:01 | || 03:01 | ||
− | || | + | || '''Enter''' ડબાઓ . |
|- | |- | ||
|| 03:03 | || 03:03 | ||
− | ||હવે | + | ||હવે ,'''Address ''' બારના જમણા ખૂણામાં, '''સ્ટાર''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 177: | Line 177: | ||
|- | |- | ||
|| 03:12 | || 03:12 | ||
− | || | + | || એ જ રીતે, ચાલો ચાર વધુ સાઇટ્સ બુકમાર્ક કરીએ '''Spoken Tutorial''', '''Yahoo''','''Firefox''' '''Add-ons''' અને '''Ubuntu '''. |
|- | |- | ||
Line 205: | Line 205: | ||
|- | |- | ||
|| 04:09 | || 04:09 | ||
− | || | + | || ''Menu ''' બારમાંથી , '''Bookmarks and MyBookmarks''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|| 04:14 | || 04:14 | ||
− | || | + | || '''google ''' બુકમાર્ક હવે '''Bookmark ''' મેનુમાં દ્રશ્યમાન નથી. |
|- | |- | ||
Line 234: | Line 234: | ||
|- | |- | ||
|| 04:43 | || 04:43 | ||
− | || | + | || નોંધ લો કે G સાથે શરૂ થનાર વેબસાઇટ્સ ની યાદી પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
|| 04:49 | || 04:49 | ||
− | || | + | || આ એ સાઇટો પણ છે જે તમે બુકમાર્ક, ટેગ, અને જોઈ હતી. |
|- | |- | ||
Line 266: | Line 266: | ||
|- | |- | ||
|| 05:29 | || 05:29 | ||
− | || | + | || પ્રથમ, ચાલો '''Library ''' વિન્ડોને સ્ક્રીનની મધ્યમાં ખસેડીએ. |
|- | |- | ||
|| 05:34 | || 05:34 | ||
− | || | + | || હવે, આપણે '''મેનુ '''બાર અને વિકલ્પો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
Line 278: | Line 278: | ||
|- | |- | ||
|| 05:43 | || 05:43 | ||
− | || | + | || ડાબું માઉસ બટન દબાવો, અને'' 'બુકમાર્ક્સ''' મેનુ માટે બુકમાર્ક ખેંચો. |
|- | |- | ||
|| 05:49 | || 05:49 | ||
− | || | + | || ખાતરી કરો કે કર્સર '''Bookmarks ''' મેનુ પર છે. |
|- | |- | ||
Line 446: | Line 446: | ||
|- | |- | ||
|| 08:55 | || 08:55 | ||
− | || | + | || આગળ,'''Range''' ફિલ્ડમાં, '''All''' '''Pages''' પસંદ કરો. |
|- | |- | ||
|| 09:01 | || 09:01 | ||
− | || | + | || '''Copies''' માં, આપણે '''1.''' પસંદ કરીશું. |
|- | |- | ||
Line 470: | Line 470: | ||
|- | |- | ||
|| 09:23 | || 09:23 | ||
− | || | + | || '''બુકમાર્ક્સ''' |
|- | |- | ||
Line 482: | Line 482: | ||
|- | |- | ||
|| 09:35 | || 09:35 | ||
− | || | + | || નવી મોઝિલા ફાયરફોક્સ વિન્ડો ખોલો, |
|- | |- | ||
|| 09:38 | || 09:38 | ||
− | || | + | || પાંચ નવી સાઇટ્સ પર જાઓ. |
|- | |- | ||
|| 09:41 | || 09:41 | ||
− | || | + | || તે બધાને બુકમાર્ક કરો. |
|- | |- | ||
|| 09:43 | || 09:43 | ||
− | || | + | || નવાં ફોલ્ડરમાં બધા બુકમાર્ક્સ સંગ્રહો. |
|- | |- | ||
|| 09:47 | || 09:47 | ||
− | || | + | || ઉલટા મૂળાક્ષર ક્રમમાં બુકમાર્ક્સ ગોઠવો. |
|- | |- | ||
|| 09:51 | || 09:51 | ||
− | || | + | || છેલ્લી બુકમાર્ક સાઇટ પર જાઓ. |
|- | |- | ||
|| 09:55 | || 09:55 | ||
− | || | + | || પ્રિન્ટીંગ માટે વેબપૃષ્ઠ સુયોજિત કરો અને પ્રિન્ટ કરો. |
|- | |- | ||
|| 09:58 | || 09:58 | ||
− | || | + | || નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, |
|- | |- | ||
|| 10:02 | || 10:02 | ||
− | || | + | || તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
|| 10:05 | || 10:05 | ||
− | || | + | ||જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
Line 526: | Line 526: | ||
|- | |- | ||
|| 10:11 | || 10:11 | ||
− | || | + | || સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
|| 10:15 | || 10:15 | ||
− | || | + | || જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
|- | |- | ||
|| 10:18 | || 10:18 | ||
− | || | + | || વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો, |
|- | |- | ||
|| 10:25 | || 10:25 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, |
|- | |- | ||
|| 10:29 | || 10:29 | ||
− | || | + | || જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
|| 10:37 | || 10:37 | ||
− | || | + | ||આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
|| 10:40 | || 10:40 | ||
− | || | + | || http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
|| 10:47 | || 10:47 | ||
− | || | + | ||IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
|- | |- | ||
|| 10:52 | || 10:52 | ||
− | || | + | || જોડાવા બદલ આભાર. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 15:04, 24 March 2017
Time | Narration |
00:00 | 'મોઝીલા ફાયરફોક્સ માં 'બુકમાર્ક્સ અને પ્રિન્ટિંગ ગોઠવણી પરના આ સ્પોકન ટ્યુટોરિયલ મા તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે બુકમાર્ક્સ વિશે જાણીશું. |
00:11 | આપણે એ પણ શીખીશું, કે કેવી રીતે: બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ કરવું. |
00:18 | અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:26 | ચાલો એક Firefox બ્રાઉઝર ખોલીએ. |
00:29 | મૂળભૂત રીતે yahoo હોમ પેજ ખુલે છે. |
00:32 | બુકમાર્ક્સ તમે જે પૃષ્ઠો વારંવાર ઉપયોગમાં લો છે તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે . |
00:37 | આપણે પહેલાંના ટ્યુટોરીયલ માં બુકમાર્ક્સ વિશે થોડુંક શીખ્યા હતા. |
00:42 | આપણે ત્યાં gmail માટે બુકમાર્ક ઉમેર્યું હતું. |
00:46 | ચાલો 'gmail' હોમ પેજ ખોલવા માટે આ પર ક્લિક કરીએ. |
00:50 | તમે 'Gmail હોમ પેજ' ઉપર નિર્દેશિત કરવામાં આવ્યા છે. |
00:53 | શું તમે 'Address બારમાં 'gmail અડ્રેસ ની જમણી બાજુ પર પીળા સ્ટાર ની નોંધ લો છો? |
00:59 | આ સૂચવે છે કે આ સાઇટ બુકમાર્ક થઇ છે. |
01:03 | તમે બુકમાર્ક નું નામ બદલવા અને તેને અલગ ફોલ્ડરમાં સંગ્રહિત કરવા માટે પણ સ્ટાર નો ઉપયોગ કરી શકો છો. |
01:09 | ચાલો 'gmail' નું નામ mygmailpage તરીકે બદલીએ અને MyNewBookmarks નામના ફોલ્ડરમાં સંગ્રહીએ. |
01:18 | આ 'Address' બાર માં, પીળા સ્ટાર પર ક્લિક કરો. |
01:22 | Edit This Bookmark સંવાદ બોક્સ દેખાય છે. |
01:25 | આ 'Name ફિલ્ડમાં,' 'mygmailpage' દાખલ કરો. |
01:29 | આ 'Folder' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Choose પસંદ કરો. |
01:34 | 'Bookmarks' મેનુ પસંદ કરો અને 'New 'Folder પર ક્લિક કરો. |
01:39 | New Folder બનાવવામાં આવે છે. |
01:41 | આ ફોલ્ડર 'MyBookmarks' નામ દ્વારા બદલો. |
01:45 | Tags માં email ટાઇપ કરો. |
01:49 | ટૅગ્સ બુકમાર્ક્સ વર્ગીકૃત કરવામાં આપણી મદદ કરે છે. |
01:52 | તમે બુકમાર્ક સાથે સંખ્યાબંધ ટૅગ્સ સાંકળી શકો છો. |
1:55 | ઉદાહરણ તરીકે, જ્યારે તમે એક શોપિંગ સાઇટ બુકમાર્ક કરો છો, |
01:58 | તમે તેને શબ્દો, ભેટ, પુસ્તકો, અથવા રમકડાં સાથે ટૅગ કરી શકો છો. |
02:03 | Done ઉપર ક્લિક કરો. |
02:06 | વૈકલ્પિક રીતે, તમે 'CTRL અને D કીઓ પણ દબાવી શકો છો |
02:09 | પૃષ્ઠ બુકમાર્ક કરવા માટે. |
02:12 | Menu બારમાંથી, Bookmarks પર ક્લિક કરો. |
02:16 | MyBookMarks ફોલ્ડર Bookmarks મેનુમાં પ્રદર્શિત થાય છે. |
02:20 | ફોલ્ડર પર કર્સર મૂકો. |
02:23 | આ 'mygmailpage' બુકમાર્ક ત્યાં સંગ્રહાય છે. |
02:27 | હવે, 'Addressબાર માં , ટૅગ, 'ઇમેઇલ ટાઇપ કરો. |
02:31 | નોંધ લો કે સાઇટmygmailpage આ યાદીમાં પ્રથમ વિકલ્પ તરીકે દર્શાવવામાં આવેલ છે. |
02:38 | તો, આપણે બુકમાર્ક નું નામ બદલ્યું, તેને અન્ય ફોલ્ડરમાં સંગ્રહ કર્યું અને ટેગની મદદથી સ્થિત કર્યું! |
02:45 | હવે, ચાલો 'www dot google dot com વેબસાઇટબુકમાર્ક કરીએ . |
02:53 | અડ્રેસ બારમાં અડ્રેસ પસંદ કરો અને રદ કરો. |
02:56 | હવે ટાઇપ કરો www dot google dot com |
03:01 | Enter ડબાઓ . |
03:03 | હવે ,Address બારના જમણા ખૂણામાં, સ્ટાર પર ક્લિક કરો. |
03:08 | google વેબસાઇટ બુકમાર્ક થઇ છે. |
03:12 | એ જ રીતે, ચાલો ચાર વધુ સાઇટ્સ બુકમાર્ક કરીએ Spoken Tutorial, Yahoo,Firefox Add-ons અને Ubuntu . |
03:36 | નોંધ લો કે આપણે આ બુકમાર્ક્સ ફોલ્ડરમાં સંગ્રહ્યા નથી. |
03:40 | અને આપણે બનાવેલ બુકમાર્ક કેવી રીતે રદ કરવું? |
03:44 | તમે Edit This Bookmark સંવાદ બોક્સમાં Remove bookmark બટન ચોક્કસ પહેલાથી જ નોધ્યું હશે. |
03:50 | ચાલો www.google.com બુકમાર્ક રદ કરીએ. |
3:55 | Address બારમાં, www.google.com ટાઇપ કરો. પીળા સ્ટાર પર ક્લિક કરો. |
04:03 | Edit This Bookmark સંવાદ બોક્સમાંથી, Remove Bookmark બટન પર ક્લિક કરો. |
04:09 | Menu બારમાંથી , Bookmarks and MyBookmarks' પર ક્લિક કરો. |
04:14 | google બુકમાર્ક હવે Bookmark મેનુમાં દ્રશ્યમાન નથી. |
04:19 | તમે તમારા બનાવેલ બુકમાર્ક્સ કેવી રીતે એક્સેસ કરી શકો?
|
04:23 | તમે બુકમાર્ક્સ ઘણી રીતે ઍક્સેસ કરી શકો છો . |
04:26 | તમે બુકમાર્ક કરેલ સાઇટ ઍક્સેસ કરવા માટેનો સૌથી સહેલો રસ્તો એ છે કે, Address bar માં નામ ટાઇપ કરો . |
04:33 | Address bar પર ક્લિક કરો, પ્રદર્શિત થયેલ અડ્રેસ પસંદ કરો અને તેને રદ કરો . |
04:39 | હવે, Address bar માં, અક્ષર G ટાઇપ કરો . |
04:43 | નોંધ લો કે G સાથે શરૂ થનાર વેબસાઇટ્સ ની યાદી પ્રદર્શિત થાય છે. |
04:49 | આ એ સાઇટો પણ છે જે તમે બુકમાર્ક, ટેગ, અને જોઈ હતી. |
04:55 | તમે Library વિંડોમાં તમારા બુકમાર્ક્સ જોઈ અને વ્યવસ્થિત પણ કરી શકો છો . |
05:00 | Menu બાર માંથી, Bookmarks પર ક્લિક કરો અને Show All Bookmarks પસંદ કરો. |
05:06 | Library વિન્ડો ખૂલે છે. |
05:09 | મૂળભૂત રીતે બધા બુકમાર્ક્સ જે તમે બનાવેલ છે તે આ Unsorted Bookmarks ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે. |
05:16 | નોંધ લો કે Yahoo, Spoken Tutorial, Ubuntu અને FireFox Add-ons બુકમાર્ક્સ અંહિ યાદી થયેલ છે. |
05:24 | ધારો કે આપણે Bookmarks મેનુમાં Yahoo India બુકમાર્ક ઉમેરવા માંગીએ છીએ. |
05:29 | પ્રથમ, ચાલો Library વિન્ડોને સ્ક્રીનની મધ્યમાં ખસેડીએ. |
05:34 | હવે, આપણે મેનુ બાર અને વિકલ્પો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. |
05:39 | આ Unsorted' Bookmarks ફોલ્ડરમાંથી Yahoo બુકમાર્ક્સ પસંદ કરો. |
05:43 | ડાબું માઉસ બટન દબાવો, અને 'બુકમાર્ક્સ' મેનુ માટે બુકમાર્ક ખેંચો. |
05:49 | ખાતરી કરો કે કર્સર Bookmarks મેનુ પર છે. |
05:53 | Bookmark ' મેનુ વિસ્તરે છે. |
05:56 | મેનુ પર માઉસ પોઇન્ટર મૂકો અને ડાબું માઉસ બટન છોડો. |
06:01 | હવે Bookmark menu પર ક્લિક કરો. |
06:04 | Yahoo બુકમાર્ક હવે Bookmark મેનુ પર દેખાય છે. |
06:08 | Library વિન્ડોમાંથી બુકમાર્ક ખોલવા માટે, ફક્ત તેના પર બે વાર ક્લિક કરો. |
06:15 | હવે, ચાલો Library વિંડો બંધ કરીએ. |
06:19 | ફાયરફોક્સ તમને બુકમાર્ક્સને સૉર્ટ કરવા માટેની પરવાનગી પણ આપે છે. |
06:23 | ચાલો બુકમાર્ક્સને નામ દ્વારા સૉર્ટ કરીએ . |
06:26 | મેનુ બારમાંથી ,View પર ક્લિક કરો,Sidebar પસંદ કરો અને પછી Bookmarks પર ક્લિક કરો. |
06:32 | Bookmarks સાઇડબાર ડાબી પેનલમાં ખુલે છે. |
06:37 | ચાલો Google.com ફરી બુકમાર્ક કરીએ . |
06:42 | Bookmarks સાઇડબારમાંથી , Unsorted Bookmarks ફોલ્ડર પસંદ કરો અને તેના પર જમણું ક્લિક કરો. |
06:48 | Sort By Name પસંદ કરો . |
06:51 | બુકમાર્ક્સ નામ દ્વારા સૉર્ટ થયા છે. |
06:54 | તમે બુકમાર્ક્સ ફરીથી જાતે ગોઠવી પણ શકો છો. |
06:57 | Bookmarks સાઇડબારમાંથી,Bookmarks Menu ફોલ્ડર પર ક્લિક કરી ખોલો. |
07:03 | આગળ, Unsorted Bookmarks ફોલ્ડર પર ક્લિક કરી ખોલો. |
07:08 | Spoken Tutorial બુકમાર્ક ઉપર માઉસ ખસેડો |
07:12 | હવે, ડાબું માઉસ બટન દબાવો અને Bookmarks Sidebar અંદર Ubuntu and Free Software ફોલ્ડર સુધી સુધી બુકમાર્ક ખેંચો. |
07:22 | માઉસ બટન છોડો. |
07:25 | બુકમાર્ક Ubuntu and Free Software ફોલ્ડરમાં ખસેડવામાં આવે છે. |
07:30 | Bookmarks Sidebar તમે જે ફેરફારો કરો છો તે Bookmarks મેનુ માં પણ પ્રતિબિંબિત થાય છે. |
07:35 | તમે બુકમાર્ક્સ આપોઆપ પણ સૉર્ટ કરી શકો છો. |
07:39 | મેનુ બાર માંથી, Bookmarks ઉપર ક્લિક કરો અને Show all bookmarks પસંદ કરો. |
07:45 | Library વિન્ડો જે દેખાય છે, ડાબી પેનલમાં, Unsorted bookmarks પસંદ કરો. |
07:51 | હવે, ક્લિક કરો Views, Sort અને Sort by Added. |
07:57 | અડ્રેસ એ ક્રમમાં સોર્ટ થયા છે તે ક્રમમાં તેઓ બુકમાર્ક્સ થયા હતા. Close ઉપર ક્લિક કરો. |
08:04 | અંતે, ચાલો જાણીએ આ વેબપેજ કેવી રીતે પ્રિન્ટ કરવું. |
08:08 | પ્રથમ ચાલો આ વેબપેજ પ્રિન્ટીંગ માટે સુયોજિત કરીએ. |
08:12 | Firefox મેનુબારમાંથી, File ઉપર ક્લિક કરો અને Page Setup પસંદ કરો. |
08:17 | Page Setup સંવાદ બોક્સ દેખાય છે. |
08:21 | Paper Size A4 તરીકે પસંદ કરો. |
08:24 | Orientation Portrait. તરીકે પસંદ કરો. |
08:28 | Apply ઉપર ક્લિક કરો . |
08:30 | સુયોજનો કેવી રીતે લાગુ પડાયા છે તે ચકાસવા માટે, File ઉપર ક્લિક કરો અને Print Preview પસંદ કરો. |
08:36 | તમે પૃષ્ઠ ને બરાબર એ રીતે જુઓ છો જ્યારે તે પ્રિન્ટ થયેલ હશે. |
08:40 | બહાર નીકળવા માટે Close ઉપર ક્લિક કરો . |
08:42 | Firefox મેનુબારમાંથી,File ક્લિક કરો અને Print પસંદ કરો. |
08:47 | Print સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે. |
08:50 | અહીં General ટૅબ માં આપણે Generic Printer વિકલ્પ પસંદ કરીશું. |
08:55 | આગળ,Range ફિલ્ડમાં, All Pages પસંદ કરો. |
09:01 | Copies માં, આપણે 1. પસંદ કરીશું. |
09:04 | Options ટેબ પર ક્લિક કરો અને Ignore Scaling and Shrink To Fit Page Width' પસંદ કરો. |
09:10 | Print ઉપર ક્લિક કરો. |
09:12 | જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. |
09:17 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે . આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
09:23 | બુકમાર્ક્સ |
09:24 | આપણે એ પણ શીખ્યા કે, કેવી રીતે: બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ. |
09:32 | અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે . |
09:35 | નવી મોઝિલા ફાયરફોક્સ વિન્ડો ખોલો, |
09:38 | પાંચ નવી સાઇટ્સ પર જાઓ. |
09:41 | તે બધાને બુકમાર્ક કરો. |
09:43 | નવાં ફોલ્ડરમાં બધા બુકમાર્ક્સ સંગ્રહો. |
09:47 | ઉલટા મૂળાક્ષર ક્રમમાં બુકમાર્ક્સ ગોઠવો. |
09:51 | છેલ્લી બુકમાર્ક સાઇટ પર જાઓ. |
09:55 | પ્રિન્ટીંગ માટે વેબપૃષ્ઠ સુયોજિત કરો અને પ્રિન્ટ કરો. |
09:58 | નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, |
10:02 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:05 | જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
10:10 | સ્પોકન ટ્યુટોરિયલો પ્રોજેક્ટ ટીમ |
10:11 | સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:15 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
10:18 | વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો, |
10:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, |
10:29 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:37 | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
10:40 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:47 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
10:52 | જોડાવા બદલ આભાર. |