Difference between revisions of "ExpEYES/C3/Transient-Response-of-Circuits/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 54: | Line 54: | ||
|- | |- | ||
|01:43 | |01:43 | ||
− | |'''Transient response of RC Circuit''' અને '''Schematic''' વિન્ડો કહુકે છે. | + | |'''Transient response of RC Circuit''' અને '''Schematic''' વિન્ડો કહુકે છે.'''Schematic''' વિન્ડો '''RC Circuit Transient''' દર્શાવે છે. |
− | '''Schematic''' વિન્ડો '''RC Circuit Transient''' દર્શાવે છે. | + | |
|- | |- | ||
|01:52 | |01:52 | ||
− | | '''Transient response of RC Circuit''' વિન્ડો પર , '''0 to 5V STEP''' બટન પર ક્લિક કરો. | + | | '''Transient response of RC Circuit''' વિન્ડો પર , '''0 to 5V STEP''' બટન પર ક્લિક કરો.''''Step up' voltage curve''' દ્રશ્યમાન થાય છે. |
− | ''''Step up' voltage curve''' દ્રશ્યમાન થાય છે. | + | |
|- | |- | ||
Line 125: | Line 123: | ||
|- | |- | ||
|03:44 | |03:44 | ||
− | | | + | |''' Plot window''' પર , '''EXPERIMENTS''' બટન પર ક્લિક કરો. '''RC Circuit''' પસંદ કરો. |
|- | |- | ||
Line 139: | Line 137: | ||
|- | |- | ||
|04:12 | |04:12 | ||
− | | | + | |'''5 to 0V STEP''' બટન પર ક્લિક કરો. '''Step down''' વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 289: | Line 287: | ||
|08:21 | |08:21 | ||
| આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ નોઅભ્યાસ કર્યો છે: of RC, RL અને LCR સર્કિટનું ''' Transient response '''. | | આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ નોઅભ્યાસ કર્યો છે: of RC, RL અને LCR સર્કિટનું ''' Transient response '''. | ||
− | |||
LCR સર્કિટનું '''' Under damped discharge''' | LCR સર્કિટનું '''' Under damped discharge''' | ||
RC integration અને Differentiation. | RC integration અને Differentiation. |
Revision as of 12:03, 6 March 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો Transient Response of circuits પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે . |
00:08 | આપણે આ ટ્યુટોરીયલ માં શીખીશું RC, RL' અને LCR circuits નું Transient response ,' LCR circuit નું Under damped discharge,RC integration અને Differentiation. |
00:24 | અહીં હું ઉપયોગ કરી રહી છું:ExpEYES version 3.1.0 Ubuntu Linux OS version 14.10. |
00:33 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ExpEYES Junior ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ જો નથી તો અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:44 | ચાલો પહેલા circuit નું transient Response જોઈએ. |
00:49 | Transient Response એ કેપેસિટર ('capacitor ) અથવા ઇન્ડક્ટર ( inductor)માં સંગ્રહિત થયેલ ઉર્જાને એક સર્કિટ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે છે.કેવા રીતે એક |
01:03 | હવે આપણે RC circuit નું transient Response ડેમન્સ્ટ્રેટ કરીશું . |
01:07 | આ પ્રયોગમાં આપણે આપેલ કરીશું: RC' સર્કિટના Step up અને Step down વોલ્ટેજ કર્વસ દોરવા.RCને milli seconds માં માપવુ . |
01:18 | આ પ્રયોગ કરવા માટે OD1 એ A1 ને 1K રેસીસ્ટર મારફતે જોડાણ કરાયું છે. |
01:24 | 1uF (one micro farad) capacitor એ A1 અને ગ્રાઉન્ડ (GND) વચ્ચે જોડાણ કરાયો છે.
આ circuit diagram છે . |
01:34 | ચાલો પરિણામ Plot window પર જોઈએ. |
01:36 | Plot window પર , EXPERIMENTS બટન પર ક્લિક કરો. RC Circuit પસંદ કરો.
|
01:43 | Transient response of RC Circuit અને Schematic વિન્ડો કહુકે છે.Schematic વિન્ડો RC Circuit Transient દર્શાવે છે. |
01:52 | Transient response of RC Circuit વિન્ડો પર , 0 to 5V STEP બટન પર ક્લિક કરો.'Step up' voltage curve દ્રશ્યમાન થાય છે. |
02:03 | પછી 5 to 0V STEP બટન પર ક્લિક કરો. Step down વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે. |
02:11 | Calculate RC બટન પર ક્લિક કરો. RC = 1.14 msec દ્રશ્યમાન થાય છે. |
02:20 | વિન્ડો ને સાફ કરવા માટે Clear બટન પર ક્લિક કરો. |
02:24 | CC Charge બટન પર ક્લિક કરો. 4.5 volts પર આડી લાઈન દેખાય છે. |
02:31 | આગળ આપણે દર્શાવિશુ: એકધારી વીજપ્રવાહ (કરંટ) વડે કેપેસિટર ચાર્જ કરવુ.અને RC ને milli seconds માં માપવુ. |
02:41 | સર્કિટમાં આપણે 1K રેસીસ્ટર ને OD1 ના બદલે CCS થી જોડાણ કરીશું.આ સર્કિટ ડાઇગ્રામ છે. |
02:51 | વિન્ડો સાફ કરવા માટે CLEAR બટન પર ક્લિક કરો. |
02:55 | CC Charge બટન પર ક્લિક કરો.કેપેસીટીર પર આવેલ વોલ્ટેજ ઝડપથી વધે છે. |
03:03 | Calculate RC બટન પર ક્લિક કરો. RC= 5.81 mSec ની વેલ્યુ દ્રશ્યમાન થાય છે |
03:12 | હવે આપણે RL circuit નું transient Response ડેમન્સ્ટ્રેટ કરીશું. |
03:17 | આ પ્રયોગ માં આપણે આપેલ કરીશું: RL ના Step up અને Step down વોલ્ટેજ કર્વસ દોરવા. R/L માપવુ. |
03:26 | આ પ્રયોગમાં,
IN1 નું OD1થી જોડાણ કરાયુ છે. OD1 એ A1 ને 1K રેસીસ્ટર મારફતે જોડાણ કરાયુ છે. A1 એ કોઇલના મારફતે GND જોડાણ કરાયુ છે. |
03:38 | આ સર્કિટ ડાઇગ્રામ છે. |
03:41 | ચાલો Plot window પર પરિણામ જોઈએ. |
03:44 | Plot window પર , EXPERIMENTS બટન પર ક્લિક કરો. RC Circuit પસંદ કરો. |
03:51 | Transient response of RL Circuit અને Schematic વિન્ડો ખુલે છે.
Schematic વિન્ડો RL Circuit Transient દર્શાવે છે. |
04:02 | Transient response of RL Circuit વિન્ડો પર , 0 to 5V STEP બટન પર ક્લિક કરો.
'Step up' voltage curve દ્રશ્યમાન થાય છે. |
04:12 | 5 to 0V STEP બટન પર ક્લિક કરો. Step down વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે. |
04:20 | વેલ્યુઓ દર્શાવવા માટે Calculate R/L બટન પર ક્લિક કરો. |
04:26 | L/R ની વેલ્યુ = 0.083mSec (milli second) છે. Rind ની વેલ્યુ =529 Ohm છે . |
04:35 | Inductor ની વેલ્યુ =127.6mH(milli henry) છે.
અહીં - 'R' એ resistance છે , 'L' એ inductance છે અને 'Rind' એ inductor નું resistance છે. |
04:50 | અસાઇનમેન્ટ તરીકે, બે કોઇલસ ક્રમમાં વાપરીને RL circuit નો વોલ્ટેજ કર્વ દોરો. |
04:57 | હવે આપણે LCR સર્કિટનું under damped dischargeદર્શાવિશુ. |
05:02 | આ પ્રયોગમાં , OD1 એ કોઇલ મારફતે A1 થી જોડાણ કરાયું છે. |
05:07 | A1 એ 0.1uF (0.1 micro farad) કપૈસિટન્સ મારફતે o GND થી જોડાણ કરાયું છે.
આ સર્કિટ ડાઇગ્રામ છે. |
05:15 | ચાલો Plot window પર પરિણામ જોઈએ. |
05:18 | Plot window પર , EXPERIMENTS બટન પર ક્લિક કરો. RLC Discharge પસંદ કરો.
|
05:25 | EYES Junior: RLC Discharge વિન્ડો અને Schematic વિન્ડોઝ ખુલે છે . Schematic વિન્ડો RLC Circuit Transient. દર્શાવે છે. |
05:35 | EYES Junior: RLC Discharge વિન્ડો પર , 5->0V STEP બટન પર ક્લિક કરો. Step down વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે. |
05:45 | mS/div સ્લાઇડરને ફેરવો અને 5->0V STEP બટન પર ક્લિક કરો. Under damped discharge curve દ્રશ્યમાન થાય છે. |
05:55 | વેલ્યુઓ દર્શાવવા માટે FIT બટન પર ક્લિક કરો.
Resonant Frequency = 1.38 KHz અને Damping = 0.300. |
06:08 | એસાઈનમેંટ તરીકે-
2K રેસીસ્ટર વાપરીને LCR circuit નું over damped discharge દોરો. આ સર્કિટ ડાઇગ્રામ છે. |
06:18 | હવે આપણે 'RC integration ડેમન્સ્ટ્રેટ કરીશું. |
06:21 | આ પ્રયોગમાં આપણે ' square wave ને triangular wave માં બદલી કરીશું. |
06:28 | અહીં , SQR2 એ 1K રેસીસ્ટર મારફતે A1 થી જોડાણ કરાયું છે. આ સર્કિટ ડાઇગ્રામ છે. |
06:34 | ચાલો Plot window પર પરિણામ જોઈએ. |
06:38 | Plot window પર , SQR2 ને 1000 Hz પર સુયોજિત કરો. SQR2 ચેક-બોક્સ પર ક્લિક કરો. |
06:45 | frequency slider ને ખસેડો. |
06:48 | વેવને સંતુલિત કરવા માટે mSec/div ને ખસેડો. એક square wave ઉત્પ્ન્ન થાય છે . |
06:56 | સમાન જોડાણમાં A1 ને 1uF (one micro farad) કૅપેસિટર મારફતે GND થી જોડાણ કરો. આ સર્કિટ ડાઇગ્રામ છે. |
07:05 | triangular wave ઉત્પ્ન્ન થાય છે . જ્યારે RC ને integrated કરવામાં આવે છે ત્યારે square wave એ triangular wave માં બદલાઈ જાય છે. |
07:14 | triangular wave ના Grace પ્લોટ ને દર્શાવવા માટે XMG બટન પર ક્લિક કરો |
07:20 | હવે આપણે RC differentiation ડેમન્સ્ટ્રેટ કરીશું. |
07:24 | આ પ્રયોગ મા આપણે square wave ને સાંકડી spikes wave માં બદલી કરીશું. |
07:31 | આ પ્રયોગમાં SQR2 એ 1uF (one micro farad) કૅપેસિટર મારફતે A1 થી જોડાણ કરાયું છે. આ સર્કિટ ડાઇગ્રામ છે. |
07:40 | ચાલો Plot window પર પરિણામ જોઈએ. |
07:43 | square wave ઉત્પ્ન્ન થાય છે. |
07:46 | આ જ પ્રયોગ માં A1 ને 1K Resistor મારફતે GND થી જોડાણ કરો. આ સર્કિટ ડાઇગ્રામ છે. |
07:55 | Plot window પર ', SQR2' ને 100 Hz થી સુયોજિત કરો. |
08:00 | વેવને સંતુલિત કરવા માટે e mSec/div' સ્લાઇડર ખસેડો. સાંકડી spikes wave ઉત્પ્ન્ન થાય છે. |
08:08 | જ્યારે RC ને વિભિન્નીકૃત કરવા માં આવે છે ત્યારે square wave સાંકડી spikes wave માં બદલી થાય છે.\ |
08:15 | Grace પ્લોટ દર્શાવવા માટે XMG બટન પર ક્લિક કરો. |
08:19 | ચાલો સારાંશ લઈએ. |
08:21 | આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ નોઅભ્યાસ કર્યો છે: of RC, RL અને LCR સર્કિટનું Transient response .
LCR સર્કિટનું ' Under damped discharge RC integration અને Differentiation. |
08:36 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો. |
08:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
08:57 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |