Difference between revisions of "Ruby/C3/for-and-each-Looping-Statements/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
|| '''Time''' | || '''Time''' | ||
Line 15: | Line 13: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | ''' “loop” ''' (લૂપ) એટલે શું. | + | | ''' “loop” ''' (લૂપ) એટલે શું. '''Ruby ''' મા વિવિધ પ્રકારના લૂપ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | ''' “for” ''' લૂપનો વપરાશ અને | + | | ''' “for” ''' લૂપનો વપરાશ અને ''' “each” ''' લૂપનો વપરાશ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 45: | Line 35: | ||
|આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમારી પાસે '' ઇન્ટરનેટ '' 'કનેક્શન હોવું જરૂરી છે . | |આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમારી પાસે '' ઇન્ટરનેટ '' 'કનેક્શન હોવું જરૂરી છે . | ||
− | |||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે ''''Linux''' મા '''commands''', ''' Terminal''' અને ''' Text-editor.''' નું જ્ઞાન હોવું જોઈએ. | | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે ''''Linux''' મા '''commands''', ''' Terminal''' અને ''' Text-editor.''' નું જ્ઞાન હોવું જોઈએ. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
|જો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ. | |જો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ. | ||
− | |||
|- | |- | ||
Line 71: | Line 57: | ||
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | |'''for''' (ફોર) | + | |'''for''' (ફોર), '''each ''' (ઈચ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | |''' while''' (વાઇલ) | + | |''' while''' (વાઇલ), '''until''' (અનટિલ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 112: | Line 90: | ||
| 01:15 | | 01:15 | ||
| ''' Ruby''' મા ''' “for” ''' લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે: | | ''' Ruby''' મા ''' “for” ''' લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે: | ||
− | |||
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
| ''' for “variable” in “a collection of objects” ''' | | ''' for “variable” in “a collection of objects” ''' | ||
− | |||
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | |''' ruby code ''' | + | |''' ruby code ''', ''' end ''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 132: | Line 104: | ||
|- | |- | ||
− | | | + | |01:28 |
| '''gedit''' મા એક નવી ફાઈલ બનાવોજે ''' Ruby''' ના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા છે. | | '''gedit''' મા એક નવી ફાઈલ બનાવોજે ''' Ruby''' ના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા છે. | ||
|- | |- | ||
− | | 01:32 | + | |01:32 |
|અને તેને ''' “for hyphen loop dot rb” ''' નામ આપો. | |અને તેને ''' “for hyphen loop dot rb” ''' નામ આપો. | ||
− | |||
|- | |- | ||
− | | 01:36 | + | |01:36 |
| મેં પહેલા જ ''' “for” ''' લૂપનું ઉદાહરણ ટીયર કર્યું છે. | | મેં પહેલા જ ''' “for” ''' લૂપનું ઉદાહરણ ટીયર કર્યું છે. | ||
|- | |- | ||
− | | 01:39 | + | |01:39 |
|આ ઉદાહરણ સમજ્યા પછી તમે કોડ ટાઈપ કરી શકો છો. | |આ ઉદાહરણ સમજ્યા પછી તમે કોડ ટાઈપ કરી શકો છો. | ||
|- | |- | ||
− | | | + | |01:44 |
| ''' “for” ''' લૂપને આ ઉદાહરણમા ડીકલેર કર્યું છે. | | ''' “for” ''' લૂપને આ ઉદાહરણમા ડીકલેર કર્યું છે. | ||
|- | |- | ||
− | | 01:47 | + | |01:47 |
| આપણી પાસે '''1 થી 20''' નંબર નો સમૂહ છે.. | | આપણી પાસે '''1 થી 20''' નંબર નો સમૂહ છે.. | ||
|- | |- | ||
− | | 01:50 | + | |01:50 |
| ''' “for” ''' લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે . | | ''' “for” ''' લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે . | ||
− | |||
|- | |- | ||
− | | | + | |01:55 |
| “i” એ વેરીએબલ ''' 1 થી 20. ''' ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે. | | “i” એ વેરીએબલ ''' 1 થી 20. ''' ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે. | ||
|- | |- | ||
− | | | + | |02:00 |
| ''' “for” ''' લૂપ '''1 થી 20''' ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. | | ''' “for” ''' લૂપ '''1 થી 20''' ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. | ||
|- | |- | ||
− | | | + | |02:07 |
|''' “for” ''' લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું ''' “puts” ''' મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. | |''' “for” ''' લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું ''' “puts” ''' મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. | ||
− | |||
|- | |- | ||
− | | 02:14 | + | |02:14 |
|હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો | |હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | | + | |02:17 |
| ''' ruby space for hyphen loop dot rb ''' અને આઉટપુટ જુઓ. | | ''' ruby space for hyphen loop dot rb ''' અને આઉટપુટ જુઓ. | ||
|- | |- | ||
− | | 02:22 | + | |02:22 |
| '''1 થી 20''' ના નંબર '''array''' આઉટપુટ હશે. | | '''1 થી 20''' ના નંબર '''array''' આઉટપુટ હશે. | ||
|- | |- | ||
− | | | + | |02:26 |
| આ ઉદાહરણમા આપણે ઇનક્લુંજીવ રેંજ માટે ''' “for”''' લૂપ ડીકલેર કર્યું છે. | | આ ઉદાહરણમા આપણે ઇનક્લુંજીવ રેંજ માટે ''' “for”''' લૂપ ડીકલેર કર્યું છે. | ||
|- | |- | ||
− | | 02:31 | + | |02:31 |
|તે 1 થી 20 માટે તમામ નંબરો સમાવિષ્ટ છે. | |તે 1 થી 20 માટે તમામ નંબરો સમાવિષ્ટ છે. | ||
|- | |- | ||
− | | 02:35 | + | |02:35 |
| આગળ નોનઇનક્લુંજીવ રેંજ માટે ''' “for”''' લૂપ કેવી રીતે વાપરવું તે જોશું. | | આગળ નોનઇનક્લુંજીવ રેંજ માટે ''' “for”''' લૂપ કેવી રીતે વાપરવું તે જોશું. | ||
|- | |- | ||
− | | 02:41 | + | |02:41 |
| આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. | | આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. | ||
|- | |- | ||
− | | 02:44 | + | |02:44 |
| નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું. | | નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું. | ||
|- | |- | ||
− | | 02:49 | + | |02:49 |
| અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે '' “for”''' લૂપ વાપર્યું છે. | | અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે '' “for”''' લૂપ વાપર્યું છે. | ||
|- | |- | ||
− | | | + | |02:55 |
|તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. | |તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. | ||
|- | |- | ||
− | | 02:59 | + | |02:59 |
| બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. | | બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. | ||
|- | |- | ||
− | | 03:04 | + | |03:04 |
| હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ''' ruby space for hyphen loop dot rb''' | | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ''' ruby space for hyphen loop dot rb''' | ||
|- | |- | ||
− | | 03:13 | + | |03:13 |
| અને આઉટપુટ જુઓ. | | અને આઉટપુટ જુઓ. | ||
|- | |- | ||
− | | 03:17 | + | |03:17 |
| આઉટપુટ નંબરોના અરે રહેશે. જેમાં 20 નંબરનો સમાવિષ્ટ નથી. | | આઉટપુટ નંબરોના અરે રહેશે. જેમાં 20 નંબરનો સમાવિષ્ટ નથી. | ||
− | |||
|- | |- | ||
− | | 03:22 | + | |03:22 |
− | | | + | | હવે તમે ''' “for”''' લૂપ વિષે લખવામા સમર્થ હશો. |
|- | |- | ||
− | | 03:27 | + | |03:27 |
| ''' Ruby''' મા ''' “each”''' લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે: | | ''' Ruby''' મા ''' “each”''' લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે: | ||
|- | |- | ||
− | | | + | |03:31 |
| ''' “a collection of objects” dot each do item ''' | | ''' “a collection of objects” dot each do item ''' | ||
|- | |- | ||
− | | | + | |03:36 |
| ''' ruby code end''' | | ''' ruby code end''' | ||
|- | |- | ||
− | | | + | |03:38 |
| ચાલો ઉદાહરણ શાથે તે સમજીએ. | | ચાલો ઉદાહરણ શાથે તે સમજીએ. | ||
− | |||
|- | |- | ||
− | | | + | |03:42 |
| '''gedit''' મા નવી ફાઈલ બનાવો જેમ રૂબીના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા બતાવ્યું છે. | | '''gedit''' મા નવી ફાઈલ બનાવો જેમ રૂબીના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા બતાવ્યું છે. | ||
|- | |- | ||
− | | 03:46 | + | |03:46 |
|અને તેને આ નામ આપો '''each hyphen loop dot rb''' | |અને તેને આ નામ આપો '''each hyphen loop dot rb''' | ||
|- | |- | ||
− | | | + | |03:50 |
| '''each''' લૂપના ઉદાહરણ સાથે મેં પહલા કમ કર્યું છે.. | | '''each''' લૂપના ઉદાહરણ સાથે મેં પહલા કમ કર્યું છે.. | ||
|- | |- | ||
− | | | + | |03:53 |
| ઉદાહરણ સમજ્યા પછીથી તમે કોડ ટાઈપ કરી શકો છો. | | ઉદાહરણ સમજ્યા પછીથી તમે કોડ ટાઈપ કરી શકો છો. | ||
|- | |- | ||
− | | 03:58 | + | |03:58 |
| આ ઉદાહરણમાં હું '''each''' લૂપ ડીકલેર કરીશ. | | આ ઉદાહરણમાં હું '''each''' લૂપ ડીકલેર કરીશ. | ||
|- | |- | ||
− | | | + | |04:03 |
| આપણી પાસે 1 થી 20 નંબરનો સમૂહ છે. | | આપણી પાસે 1 થી 20 નંબરનો સમૂહ છે. | ||
|- | |- | ||
− | | 04:06 | + | |04:06 |
| '''each''' લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે . | | '''each''' લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે . | ||
− | |||
|- | |- | ||
− | | 04:11 | + | |04:11 |
| એ વેરીએબલ ''' 1 થી 20. ''' ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે. | | એ વેરીએબલ ''' 1 થી 20. ''' ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે. | ||
− | |||
|- | |- | ||
− | | 04:17 | + | |04:17 |
| ''' “'''each''' ” ''' લૂપ '''1 થી 20''' ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. | | ''' “'''each''' ” ''' લૂપ '''1 થી 20''' ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. | ||
|- | |- | ||
− | | 04:23 | + | |04:23 |
| ''' each''' લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું ''' “puts” ''' મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. | | ''' each''' લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું ''' “puts” ''' મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. | ||
|- | |- | ||
− | | 04:30 | + | |04:30 |
|હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ''' ruby space each hyphen loop dot rb ''' | |હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ''' ruby space each hyphen loop dot rb ''' | ||
|- | |- | ||
− | | | + | |04:39 |
| અને આઉટપુટ જુઓ . | | અને આઉટપુટ જુઓ . | ||
− | |||
|- | |- | ||
− | | 04:43 | + | |04:43 |
| 1 થી 20 નંબર નું આઉટપુટ અરે રહેશે. | | 1 થી 20 નંબર નું આઉટપુટ અરે રહેશે. | ||
− | |||
|- | |- | ||
− | | | + | |04:46 |
| ઉપરના ઉદાહરણમા ઇનક્લુંજીવ રેંજ માટે ''' each''' લૂપ ડીકલેર કર્યું છે. | | ઉપરના ઉદાહરણમા ઇનક્લુંજીવ રેંજ માટે ''' each''' લૂપ ડીકલેર કર્યું છે. | ||
− | |||
|- | |- | ||
− | | | + | |04:51 |
|આમા 1 થી 20 શુધીના બધા નંબરનો સમાવેશ છે. | |આમા 1 થી 20 શુધીના બધા નંબરનો સમાવેશ છે. | ||
|- | |- | ||
− | | 04:54 | + | |04:54 |
|આગળ ઇનક્લુંજીવ રેંજ માટે'''each''' લૂપ કેવી રીતે વાપરવું તે જોઈએ. | |આગળ ઇનક્લુંજીવ રેંજ માટે'''each''' લૂપ કેવી રીતે વાપરવું તે જોઈએ. | ||
|- | |- | ||
− | | 05:00 | + | |05:00 |
|આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. | |આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. | ||
|- | |- | ||
− | | 05:04 | + | |05:04 |
| નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું. | | નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું. | ||
− | |||
|- | |- | ||
− | | 05:10 | + | |05:10 |
| અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે '''each''' લૂપ વાપર્યું છે. | | અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે '''each''' લૂપ વાપર્યું છે. | ||
− | |||
|- | |- | ||
− | | 05:16 | + | |05:16 |
| તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. | | તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. | ||
|- | |- | ||
− | | 05:20 | + | |05:20 |
| બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. | | બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. | ||
|- | |- | ||
− | | 05:25 | + | |05:25 |
|હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો '''ruby space each hyphen loop dot rb''' | |હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો '''ruby space each hyphen loop dot rb''' | ||
|- | |- | ||
− | | 05:34 | + | |05:34 |
| અને આઉટપુટ જુઓ . | | અને આઉટપુટ જુઓ . | ||
|- | |- | ||
− | | 05:39 | + | |05:39 |
| હવે તમે ''' '''each''' લૂપ વિષે લખવામા સમર્થ હશો. | | હવે તમે ''' '''each''' લૂપ વિષે લખવામા સમર્થ હશો. | ||
|- | |- | ||
− | | 05:44 | + | |05:44 |
|કયું લૂપનું બંધારણ પસંદ કરવું તે તમે કેવી રીતે નક્કી કરશો? | |કયું લૂપનું બંધારણ પસંદ કરવું તે તમે કેવી રીતે નક્કી કરશો? | ||
|- | |- | ||
− | | 05:48 | + | |05:48 |
| '''for''' લૂપનું બંધારણને ફરી યાદ કરીએ. | | '''for''' લૂપનું બંધારણને ફરી યાદ કરીએ. | ||
− | |||
|- | |- | ||
− | | 05:53 | + | |05:53 |
| પ્રથમ ઉદાહરણમા આપણે 1 થી 20 નંબર માટે '''for''' લૂપ વાપરીને આયરેટ કર્યું. | | પ્રથમ ઉદાહરણમા આપણે 1 થી 20 નંબર માટે '''for''' લૂપ વાપરીને આયરેટ કર્યું. | ||
|- | |- | ||
− | | 05:59 | + | |05:59 |
| ટર્મિનલ પર ''' ruby space for hyphen loop dot rb''' એક્ઝીક્યુટ કરો અને આઉટપુટ જુઓ. | | ટર્મિનલ પર ''' ruby space for hyphen loop dot rb''' એક્ઝીક્યુટ કરો અને આઉટપુટ જુઓ. | ||
Line 377: | Line 336: | ||
|- | |- | ||
− | | 06:11 | + | |06:11 |
| જયારે '''for loop''' ચલાવવામા આવશે ત્યારે '' 'રૂબી' '' જે વાસ્તવમાં પડદા પાછળ દરેક મેથડ કૉલ કરે છે. | | જયારે '''for loop''' ચલાવવામા આવશે ત્યારે '' 'રૂબી' '' જે વાસ્તવમાં પડદા પાછળ દરેક મેથડ કૉલ કરે છે. | ||
|- | |- | ||
− | | 06:16 | + | |06:16 |
| '''each''' અથવા '''for'''કોલ કરવા પર તેજ આઉટ પુટ મળશે. | | '''each''' અથવા '''for'''કોલ કરવા પર તેજ આઉટ પુટ મળશે. | ||
|- | |- | ||
− | | 06:21 | + | |06:21 |
|જયારે '''for''' લૂપ કોલ કરવાથી ''' each''' લૂપ કોલ થાય છે તો '''each''' વાપરવું યોગ્ય છે. | |જયારે '''for''' લૂપ કોલ કરવાથી ''' each''' લૂપ કોલ થાય છે તો '''each''' વાપરવું યોગ્ય છે. | ||
+ | |||
|- | |- | ||
− | | | + | |06:28 |
| આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. | | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. | ||
− | |||
|- | |- | ||
− | | 06:30 | + | |06:30 |
| શારંશ માટે, | | શારંશ માટે, | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | | + | |06:32 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,''' for''' લૂપનો ઉપયોગ |
|- | |- | ||
− | | 06:35 | + | |06:35 |
| '''each''' બંધારણનો ઉપયોગ | | '''each''' બંધારણનો ઉપયોગ | ||
|- | |- | ||
− | | 06:38 | + | |06:38 |
| '''for''' ના બદલે '''each''' વાપરવાનું કારણ. | | '''for''' ના બદલે '''each''' વાપરવાનું કારણ. | ||
|- | |- | ||
− | | 06:41 | + | |06:41 |
| ઉપરના લૂપ બંધારણ વાપરવાના ઉદાહરણો. | | ઉપરના લૂપ બંધારણ વાપરવાના ઉદાહરણો. | ||
|- | |- | ||
− | | 06:45 | + | |06:45 |
| અસાઇનમેન્ટ તરીકે. | | અસાઇનમેન્ટ તરીકે. | ||
|- | |- | ||
− | | 06:47 | + | |06:47 |
| યોગ્ય લૂપ બંધારણ વાપરીને રૂબી પ્રોગ્રામ લખો. | | યોગ્ય લૂપ બંધારણ વાપરીને રૂબી પ્રોગ્રામ લખો. | ||
|- | |- | ||
− | | 06:50 | + | |06:50 |
| '''1 થી 20''' નંબરના સમૂહનો સમ સંખ્યાનો આઉટપુટ બનાવો. | | '''1 થી 20''' નંબરના સમૂહનો સમ સંખ્યાનો આઉટપુટ બનાવો. | ||
− | |||
|- | |- | ||
− | | | + | |06:56 |
| સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. . | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. . | ||
|- | |- | ||
− | | 07:00 | + | |07:00 |
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 07:03 | + | |07:03 |
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | | + | |07:08 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
|- | |- | ||
− | | 07:11 | + | |07:11 |
|સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | |સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | ||
Line 455: | Line 408: | ||
|- | |- | ||
− | | 07:18 | + | |07:18 |
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો | ||
|- | |- | ||
− | | | + | |07:23 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | | 07:26 | + | |07:26 |
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | ||
|- | |- | ||
− | | 07:33 | + | |07:33 |
|આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. | |આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | 07:41 | + | |07:41 |
| આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
|} | |} |
Revision as of 11:46, 1 March 2017
Time | Narration |
00:01 | રૂબીમા for અને each Loops ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:07 | “loop” (લૂપ) એટલે શું. Ruby મા વિવિધ પ્રકારના લૂપ. |
00:11 | “for” લૂપનો વપરાશ અને “each” લૂપનો વપરાશ. |
00:14 | અહી આપણે વાપરી રહ્યા છે. |
00:16 | Ubuntu આવૃત્તિ 12.04 |
00:19 | Ruby 1.9.3 |
00:22 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમારી પાસે ઇન્ટરનેટ 'કનેક્શન હોવું જરૂરી છે . |
00:25 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે 'Linux મા commands, Terminal અને Text-editor. નું જ્ઞાન હોવું જોઈએ. |
00:30 | જો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ. |
00:34 | રૂબી મા “loop” એ શું તરીકે ઓળખવામાં આવે છે તે હું સમજાવીશ. |
00:38 | લૂપ એ કમાંડ અથવા કમાંડ નો સમૂહ છે વખત એક નિશ્ચિત સમયે એક્ઝિક્યુટથયા છે. |
00:44 | Ruby નીચેના મુખ્ય લૂપીંગ સ્ટેટમેંટ છે. |
00:47 | for (ફોર), each (ઈચ) |
00:49 | while (વાઇલ), until (અનટિલ) |
00:50 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું for અને each લૂપીંગ ના બંધારણો. |
00:55 | આપણે શરૂ કરતા પહેલા, હોમ ડિરેક્ટરીમાં આપેલ ફોલ્ડર્સ બનાવો, |
01:02 | ttt, ruby hyphen tutorial, looping hyphen statements. |
01:07 | કૃપા કરી ત્યાં બતાવ્યા પ્રમાણે સબ ફોલ્ડર બનાવો . |
01:11 | હવે આપણે જરૂરી ફોલ્ડરો બનાવ્યા છે. |
01:13 | ચાલો આગળ વધીએ. |
01:15 | Ruby મા “for” લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે: |
01:19 | for “variable” in “a collection of objects” |
01:22 | ruby code , end |
01:25 | આપણે ઉદાહરણ સાથે તે સમજવાનો પ્રયાસ કરીએ. |
01:28 | gedit મા એક નવી ફાઈલ બનાવોજે Ruby ના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા છે. |
01:32 | અને તેને “for hyphen loop dot rb” નામ આપો. |
01:36 | મેં પહેલા જ “for” લૂપનું ઉદાહરણ ટીયર કર્યું છે. |
01:39 | આ ઉદાહરણ સમજ્યા પછી તમે કોડ ટાઈપ કરી શકો છો. |
01:44 | “for” લૂપને આ ઉદાહરણમા ડીકલેર કર્યું છે. |
01:47 | આપણી પાસે 1 થી 20 નંબર નો સમૂહ છે.. |
01:50 | “for” લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે . |
01:55 | “i” એ વેરીએબલ 1 થી 20. ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે. |
02:00 | “for” લૂપ 1 થી 20 ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. |
02:07 | “for” લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું “puts” મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. |
02:14 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો |
02:17 | ruby space for hyphen loop dot rb અને આઉટપુટ જુઓ. |
02:22 | 1 થી 20 ના નંબર array આઉટપુટ હશે. |
02:26 | આ ઉદાહરણમા આપણે ઇનક્લુંજીવ રેંજ માટે “for” લૂપ ડીકલેર કર્યું છે. |
02:31 | તે 1 થી 20 માટે તમામ નંબરો સમાવિષ્ટ છે. |
02:35 | આગળ નોનઇનક્લુંજીવ રેંજ માટે “for” લૂપ કેવી રીતે વાપરવું તે જોશું. |
02:41 | આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. |
02:44 | નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું. |
02:49 | અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે “for”' લૂપ વાપર્યું છે. |
02:55 | તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. |
02:59 | બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. |
03:04 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space for hyphen loop dot rb |
03:13 | અને આઉટપુટ જુઓ. |
03:17 | આઉટપુટ નંબરોના અરે રહેશે. જેમાં 20 નંબરનો સમાવિષ્ટ નથી. |
03:22 | હવે તમે “for” લૂપ વિષે લખવામા સમર્થ હશો. |
03:27 | Ruby મા “each” લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે: |
03:31 | “a collection of objects” dot each do item |
03:36 | ruby code end |
03:38 | ચાલો ઉદાહરણ શાથે તે સમજીએ. |
03:42 | gedit મા નવી ફાઈલ બનાવો જેમ રૂબીના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા બતાવ્યું છે. |
03:46 | અને તેને આ નામ આપો each hyphen loop dot rb |
03:50 | each લૂપના ઉદાહરણ સાથે મેં પહલા કમ કર્યું છે.. |
03:53 | ઉદાહરણ સમજ્યા પછીથી તમે કોડ ટાઈપ કરી શકો છો. |
03:58 | આ ઉદાહરણમાં હું each લૂપ ડીકલેર કરીશ. |
04:03 | આપણી પાસે 1 થી 20 નંબરનો સમૂહ છે. |
04:06 | each લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે . |
04:11 | એ વેરીએબલ 1 થી 20. ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે. |
04:17 | “each ” લૂપ 1 થી 20 ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. |
04:23 | each લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું “puts” મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. |
04:30 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space each hyphen loop dot rb |
04:39 | અને આઉટપુટ જુઓ . |
04:43 | 1 થી 20 નંબર નું આઉટપુટ અરે રહેશે. |
04:46 | ઉપરના ઉદાહરણમા ઇનક્લુંજીવ રેંજ માટે each લૂપ ડીકલેર કર્યું છે. |
04:51 | આમા 1 થી 20 શુધીના બધા નંબરનો સમાવેશ છે. |
04:54 | આગળ ઇનક્લુંજીવ રેંજ માટેeach લૂપ કેવી રીતે વાપરવું તે જોઈએ. |
05:00 | આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. |
05:04 | નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું. |
05:10 | અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે each લૂપ વાપર્યું છે. |
05:16 | તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. |
05:20 | બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. |
05:25 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space each hyphen loop dot rb |
05:34 | અને આઉટપુટ જુઓ . |
05:39 | હવે તમે each લૂપ વિષે લખવામા સમર્થ હશો. |
05:44 | કયું લૂપનું બંધારણ પસંદ કરવું તે તમે કેવી રીતે નક્કી કરશો? |
05:48 | for લૂપનું બંધારણને ફરી યાદ કરીએ. |
05:53 | પ્રથમ ઉદાહરણમા આપણે 1 થી 20 નંબર માટે for લૂપ વાપરીને આયરેટ કર્યું. |
05:59 | ટર્મિનલ પર ruby space for hyphen loop dot rb એક્ઝીક્યુટ કરો અને આઉટપુટ જુઓ. |
06:08 | હવે gedit. મા કોડ જુઓ. |
06:11 | જયારે for loop ચલાવવામા આવશે ત્યારે 'રૂબી' જે વાસ્તવમાં પડદા પાછળ દરેક મેથડ કૉલ કરે છે. |
06:16 | each અથવા forકોલ કરવા પર તેજ આઉટ પુટ મળશે. |
06:21 | જયારે for લૂપ કોલ કરવાથી each લૂપ કોલ થાય છે તો each વાપરવું યોગ્ય છે. |
06:28 | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
06:30 | શારંશ માટે, |
06:32 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, for લૂપનો ઉપયોગ |
06:35 | each બંધારણનો ઉપયોગ |
06:38 | for ના બદલે each વાપરવાનું કારણ. |
06:41 | ઉપરના લૂપ બંધારણ વાપરવાના ઉદાહરણો. |
06:45 | અસાઇનમેન્ટ તરીકે. |
06:47 | યોગ્ય લૂપ બંધારણ વાપરીને રૂબી પ્રોગ્રામ લખો. |
06:50 | 1 થી 20 નંબરના સમૂહનો સમ સંખ્યાનો આઉટપુટ બનાવો. |
06:56 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. . |
07:00 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:03 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
07:11 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:14 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:18 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
07:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:26 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:33 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
07:41 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |