Difference between revisions of "PHP-and-MySQL/C2/Loops-Foreach-Statement/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:0 |FOREACH લૂપના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |- |0:02 |આ છેલ્…')
 
Line 3: Line 3:
 
!Narration
 
!Narration
 
|-
 
|-
|0:0
+
|00:00
 
|FOREACH લૂપના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
|FOREACH લૂપના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
|-
 
|-
|0:02
+
|00:02
 
|આ છેલ્લું લૂપ છે જે હું શીખવવા જઈ રહી છું.
 
|આ છેલ્લું લૂપ છે જે હું શીખવવા જઈ રહી છું.
 
|-
 
|-
|0:04
+
|00:04
 
|આ લૂપનું મૂળ આધારભૂત એ છે કે તે એરેની વેલ્યુ દ્વારા લૂપ કરશે.
 
|આ લૂપનું મૂળ આધારભૂત એ છે કે તે એરેની વેલ્યુ દ્વારા લૂપ કરશે.
 
|-
 
|-
|0:10
+
|00:10
 
|અથવા એરેના એલિમેન્ટો
 
|અથવા એરેના એલિમેન્ટો
 
|-
 
|-
|0:13
+
|00:13
 
|મને યાદ છે કે મારા અગાઉના ટ્યુટોરિયલ્સમાં મેં જણાવ્યું હતું કે એરેના એલિમેન્ટોને ID tags પણ કહેવામાં આવે છે.
 
|મને યાદ છે કે મારા અગાઉના ટ્યુટોરિયલ્સમાં મેં જણાવ્યું હતું કે એરેના એલિમેન્ટોને ID tags પણ કહેવામાં આવે છે.
 
|-
 
|-
|0:21
+
|00:21
 
|એરેના એલિમેન્ટોને ID tags ન કહેવાય.
 
|એરેના એલિમેન્ટોને ID tags ન કહેવાય.
 
|-
 
|-
|0:24
+
|00:24
 
|જ્યારે તમે એરે વેલ્યુ ઇકો કરી રહ્યાં હોવ,
 
|જ્યારે તમે એરે વેલ્યુ ઇકો કરી રહ્યાં હોવ,
 
|-
 
|-
|0:29
+
|00:29
 
|અહીં આ ID છે - જેમ કે numerical id (આંકડાકીય id), keys (કળો) અથવા tags (ટૅગ્સ)
 
|અહીં આ ID છે - જેમ કે numerical id (આંકડાકીય id), keys (કળો) અથવા tags (ટૅગ્સ)
 
|-
 
|-
|0:35
+
|00:35
 
|તે માટે હું ક્ષમા ચાહું છું.
 
|તે માટે હું ક્ષમા ચાહું છું.
 
|-
 
|-
|0:37
+
|00:37
 
|તો ચાલો FOREACH લૂપ ઉપર પાછા જઈએ. હવે આપણે શરૂ કરવા માટે એક એરે બનાવીએ
 
|તો ચાલો FOREACH લૂપ ઉપર પાછા જઈએ. હવે આપણે શરૂ કરવા માટે એક એરે બનાવીએ
 
|-
 
|-
|0:42
+
|00:42
 
|હું આને numbers તરીકે બોલાવવા જઈ રહી છું અને તે એક એરે છે. હવે આપણે આ બનાવવું પડશે.
 
|હું આને numbers તરીકે બોલાવવા જઈ રહી છું અને તે એક એરે છે. હવે આપણે આ બનાવવું પડશે.
 
|-
 
|-
Line 39: Line 39:
 
|મેં તમને આ મારા પહેલાંના ટ્યુટોરિયલોમાં બતાવ્યું હતું અને આપણી પાસે સંખ્યાઓ હશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 .
 
|મેં તમને આ મારા પહેલાંના ટ્યુટોરિયલોમાં બતાવ્યું હતું અને આપણી પાસે સંખ્યાઓ હશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 .
 
|-
 
|-
|0:58
+
|00:58
 
|ઠીક છે. તો, FOREACH આ પ્રમાણે છે
 
|ઠીક છે. તો, FOREACH આ પ્રમાણે છે
 
|-
 
|-
|1:03
+
|01:03
 
|તેથી આપણી પાસે FOREACH છે અને પછી અહીં આપણી શરત છે. મને ખબર નથી કે આને શું કહેવું.
 
|તેથી આપણી પાસે FOREACH છે અને પછી અહીં આપણી શરત છે. મને ખબર નથી કે આને શું કહેવું.
 
|-
 
|-
|1:13
+
|01:13
 
|તો, ચાલો હું એરેને નામ આપું જે numbers છે.
 
|તો, ચાલો હું એરેને નામ આપું જે numbers છે.
 
|-
 
|-
|1:21
+
|01:21
 
|અને પછી આપણે કહીશું as અને પછી value . આને આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ.   
 
|અને પછી આપણે કહીશું as અને પછી value . આને આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ.   
 
|-
 
|-
|1:27
+
|01:27
 
|આપણે તેને કઈ પણ કહી શકીએ પરંતુ હું value લખીશ.
 
|આપણે તેને કઈ પણ કહી શકીએ પરંતુ હું value લખીશ.
 
|-
 
|-
|1:32
+
|01:32
 
|અને પછી છગડીયા કૌંસ અંદર, મૂળભૂત આદેશ "echo value" હશે.
 
|અને પછી છગડીયા કૌંસ અંદર, મૂળભૂત આદેશ "echo value" હશે.
 
|-
 
|-
|1:40
+
|01:40
 
|અને આપણે અંતે એક લાઈન બ્રેક જોડીશું અને ચાલો આ જોઈએ.
 
|અને આપણે અંતે એક લાઈન બ્રેક જોડીશું અને ચાલો આ જોઈએ.
 
|-
 
|-
|1:46
+
|01:46
 
| તો આ આપણા લૂપ દ્વારા ઇકો થયું છે. લૂપ દ્વારા ઇકો કરવા માટેની આ ખરેખર સરળ રીત છે. તમે એક એરે દ્વારા ઇકો કરવા માટે અન્ય લુપ નો પણ ઉપયોગ કરી શકો છો. તમારે તેને જાતે લખવું પડશે, તેમ છતાં તે કરવા માટેનો આ કદાચ સૌથી સરળ માર્ગ છે.
 
|2:00
+
|02:00
 
|તો જ્યાં સુધી તમે આ યાદ રાખો, તમે તમારા એરે મારફતે ઇકો કરી શકો, તમારા એરેના દરેક ભાગ પર ક્રિયાઓ કરી શકો છો અને પછી કદાચ તે નવા એરે માં સંગ્રહ કરી શકો છો.
 
|તો જ્યાં સુધી તમે આ યાદ રાખો, તમે તમારા એરે મારફતે ઇકો કરી શકો, તમારા એરેના દરેક ભાગ પર ક્રિયાઓ કરી શકો છો અને પછી કદાચ તે નવા એરે માં સંગ્રહ કરી શકો છો.
 
|-
 
|-
|2:07
+
|02:07
 
|આમ છતાં હું તમને બતાવવા જઈ રહી છું કે કેવી રીતે તે સરળ રીતે બદલી શકાય.
 
|આમ છતાં હું તમને બતાવવા જઈ રહી છું કે કેવી રીતે તે સરળ રીતે બદલી શકાય.
 
|-
 
|-
|2:12
+
|02:12
 
|હવે હું શું કરીશ - હું ૨ ગુણા નું કોષ્ટક બનાવવા જઈ રહી છું.
 
|હવે હું શું કરીશ - હું ૨ ગુણા નું કોષ્ટક બનાવવા જઈ રહી છું.
 
|-
 
|-
|2:17
+
|02:17
 
|તેથી હું આ રદ કરીશ અને હું નીચે પ્રમાણે કહીશ.
 
|તેથી હું આ રદ કરીશ અને હું નીચે પ્રમાણે કહીશ.
 
|-
 
|-
|2:23
+
|02:23
 
|તેથી મને અહીં એરેની સંખ્યા times 2 is જોઈએ છે અને પછી આની બહાર નવી કિંમત હશે. તેથી આપણે એરેના દરેક એલિમેન્ટને ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ - એરેની દરેક સંખ્યાને ૨ સાથે.
 
|તેથી મને અહીં એરેની સંખ્યા times 2 is જોઈએ છે અને પછી આની બહાર નવી કિંમત હશે. તેથી આપણે એરેના દરેક એલિમેન્ટને ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ - એરેની દરેક સંખ્યાને ૨ સાથે.
 
|-
 
|-
|2:39
+
|02:39
 
|ચાલો numbers કહી શરુ કરીએ.
 
|ચાલો numbers કહી શરુ કરીએ.
 
|-
 
|-
|2:44
+
|02:44
 
|માફ કરશો, આપણે value કેહવા જઈ રહ્યા છીએ કારણ કે આપણે આ value નામના ચલમાં દરેક FOREACH એલિમેન્ટ સંગ્રહેલા છે.
 
|માફ કરશો, આપણે value કેહવા જઈ રહ્યા છીએ કારણ કે આપણે આ value નામના ચલમાં દરેક FOREACH એલિમેન્ટ સંગ્રહેલા છે.
 
|-
 
|-
|2:54
+
|02:54
 
|તેથી આમાંની દરેક કિંમત લૂપ દ્વારા વારાફરતી જશે.
 
|તેથી આમાંની દરેક કિંમત લૂપ દ્વારા વારાફરતી જશે.
 
|-
 
|-
|2:58
+
|02:58
 
|તેથી, value times 2 is, અને આ પછી આપણે કેટલાક કૌંસ મુકીશું. આ અંદર આપણે લખીશું value times 2.  
 
|તેથી, value times 2 is, અને આ પછી આપણે કેટલાક કૌંસ મુકીશું. આ અંદર આપણે લખીશું value times 2.  
 
|-
 
|-
|3:08
+
|03:08
 
|યાદ રાખો આ ગાણિતિક એટલે કે મેથેમેટિકલ ઑપરેટર છે - એક અંકગણિત ઓપરેટર જે મેં તમને અગાઉ બતાવ્યું હતું.
 
|યાદ રાખો આ ગાણિતિક એટલે કે મેથેમેટિકલ ઑપરેટર છે - એક અંકગણિત ઓપરેટર જે મેં તમને અગાઉ બતાવ્યું હતું.
 
|-
 
|-
|3:13
+
|03:13
 
|તે એક મેથેમેટિકલ ઓપરેટર છે, પરંતુ યોગ્ય નામ અંકગણિત એટલે કે એરિથમેટિક છે
 
|તે એક મેથેમેટિકલ ઓપરેટર છે, પરંતુ યોગ્ય નામ અંકગણિત એટલે કે એરિથમેટિક છે
 
|-
 
|-
|3:18
+
|03:18
 
|ઠીક છે. આ બે સાથે ગુણાકાર થશે.
 
|ઠીક છે. આ બે સાથે ગુણાકાર થશે.
 
|-
 
|-
|3:22
+
|03:22
 
|હવે આ રસદાયક બનાવવા માટે હું શું કરીશ, હું તેને ગુણજ એટલે કે multiple બનાવીશ.
 
|હવે આ રસદાયક બનાવવા માટે હું શું કરીશ, હું તેને ગુણજ એટલે કે multiple બનાવીશ.
 
|-
 
|-
|3:28
+
|03:28
 
|નવા ચલ તરીકે
 
|નવા ચલ તરીકે
 
|-
 
|-
|3:30
+
|03:30
 
|અને અહીં multiple
 
|અને અહીં multiple
 
|-
 
|-
|3:33
+
|03:33
 
|2 સમાન થવા જઈ રહ્યું છે. તેથી તમે હવે અનુમાન લગાવી શકો છો કે મેં મૂળભૂત રીતે તેને બદલી નાખ્યું છે.
 
|2 સમાન થવા જઈ રહ્યું છે. તેથી તમે હવે અનુમાન લગાવી શકો છો કે મેં મૂળભૂત રીતે તેને બદલી નાખ્યું છે.
 
|-
 
|-
|3:38
+
|03:38
 
|હું આ મારી પસંદ પ્રમાણે બદલી શકું છું
 
|હું આ મારી પસંદ પ્રમાણે બદલી શકું છું
 
|-
 
|-
|3:41
+
|03:41
 
|ચાલો આ લોડ કરીએ અને રીફ્રેશ કરીએ.
 
|ચાલો આ લોડ કરીએ અને રીફ્રેશ કરીએ.
 
|-
 
|-
|3:44
+
|03:44
 
|ઓહ! આપણે બ્રેક ભૂલી ગયા છીએ.
 
|ઓહ! આપણે બ્રેક ભૂલી ગયા છીએ.
 
|-
 
|-
|3:46
+
|03:46
 
|તેથી ચાલો, અહીં અંતે ઉમેરીએ.
 
|તેથી ચાલો, અહીં અંતે ઉમેરીએ.
 
|-
 
|-
|3:49
+
|03:49
 
|આપણે તેને વાંચી ન શકીએ.
 
|આપણે તેને વાંચી ન શકીએ.
 
|-
 
|-
|3:52
+
|03:52
 
|માફ કરશો, 1 times 2 is 2  
 
|માફ કરશો, 1 times 2 is 2  
 
|-
 
|-
|3:54
+
|03:54
 
|2 times 2 is 4 એ જ પ્રમાણે  10 times 2 is 20 સુધી.
 
|2 times 2 is 4 એ જ પ્રમાણે  10 times 2 is 20 સુધી.
 
|-
 
|-
|4:00
+
|04:00
 
|આપણે જાણીએ છીએ કે આ બધું યોગ્ય છે
 
|આપણે જાણીએ છીએ કે આ બધું યોગ્ય છે
 
|-
 
|-
|4:02
+
|04:02
 
|આપણે આ બદલી શકીએ છીએ,  ચાલો કહીએ કે આપણે 10 નું કોષ્ટક ઈચ્છીએ છીએ.
 
|આપણે આ બદલી શકીએ છીએ,  ચાલો કહીએ કે આપણે 10 નું કોષ્ટક ઈચ્છીએ છીએ.
 
|-
 
|-
|4:08
+
|04:08
 
|રીફ્રેશ કરો,1 times 2 is ... ઓહ! ના, આપણે આ 2 ને ગુણજ માં બદલવા ભૂલી ગયા છીએ.
 
|રીફ્રેશ કરો,1 times 2 is ... ઓહ! ના, આપણે આ 2 ને ગુણજ માં બદલવા ભૂલી ગયા છીએ.
 
|-
 
|-
|4:18
+
|04:18
 
|હવે તે આપણો નંબર ઇકો કરશે
 
|હવે તે આપણો નંબર ઇકો કરશે
 
|-
 
|-
|4:21
+
|04:21
|રિફ્રેશ કરો.
+
|રિફ્રેશ કરો. તેથી 1 times 10 is 10, 2 times 2 is, 2 times 10 is 20, 10 times 10 is a hundred
 
|-
 
|-
|4:22
+
|04:28
|તેથી 1 times 10 is 10, 2 times 2 is, 2 times 10 is 20, 10 times 10 is a hundred
+
|-
+
|4:28
+
 
|તેથી જયારે આપણે ગુણજની વેલ્યુ બદલીએ - ચાલો 12 નું કોષ્ટક કહીએ.
 
|તેથી જયારે આપણે ગુણજની વેલ્યુ બદલીએ - ચાલો 12 નું કોષ્ટક કહીએ.
 
|-
 
|-
|4:32
+
|04:32
 
|આપણી 2 વેલ્યુઓ બદલવા જઈ રહી છે.  
 
|આપણી 2 વેલ્યુઓ બદલવા જઈ રહી છે.  
 
|-
 
|-
|4:36
+
|04:36
 
|આપણને આ મળ્યું છે.
 
|આપણને આ મળ્યું છે.
 
|-
 
|-
|4:37
+
|04:37
 
|તેથી આ FOREACH લૂપ અને ARRAY સાથે મેં ખરેખર મૂળભૂત, મલ્ટીપલ પ્રોગ્રામ બનાવ્યો કે જેથી તમે તમારી પસંદની સંખ્યાના કોઈ પણ સમૂહ માટે ટાઈમ્સ ટેબલ (times table) જોઈ શકો છો.
 
|તેથી આ FOREACH લૂપ અને ARRAY સાથે મેં ખરેખર મૂળભૂત, મલ્ટીપલ પ્રોગ્રામ બનાવ્યો કે જેથી તમે તમારી પસંદની સંખ્યાના કોઈ પણ સમૂહ માટે ટાઈમ્સ ટેબલ (times table) જોઈ શકો છો.
 
|-
 
|-
|4:49
+
|04:49
 
|તો આ છે FOREACH લૂપ. આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 
|તો આ છે FOREACH લૂપ. આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 
|-
 
|-
|4:52
+
|04:52
 
|જોડવા બદલ આભાર.
 
|જોડવા બદલ આભાર.
|-
 
Revision as of 10:34, 1 March 2017

Time Narration
00:00 FOREACH લૂપના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:02 આ છેલ્લું લૂપ છે જે હું શીખવવા જઈ રહી છું.
00:04 આ લૂપનું મૂળ આધારભૂત એ છે કે તે એરેની વેલ્યુ દ્વારા લૂપ કરશે.
00:10 અથવા એરેના એલિમેન્ટો
00:13 મને યાદ છે કે મારા અગાઉના ટ્યુટોરિયલ્સમાં મેં જણાવ્યું હતું કે એરેના એલિમેન્ટોને ID tags પણ કહેવામાં આવે છે.
00:21 એરેના એલિમેન્ટોને ID tags ન કહેવાય.
00:24 જ્યારે તમે એરે વેલ્યુ ઇકો કરી રહ્યાં હોવ,
00:29 અહીં આ ID છે - જેમ કે numerical id (આંકડાકીય id), keys (કળો) અથવા tags (ટૅગ્સ)
00:35 તે માટે હું ક્ષમા ચાહું છું.
00:37 તો ચાલો FOREACH લૂપ ઉપર પાછા જઈએ. હવે આપણે શરૂ કરવા માટે એક એરે બનાવીએ
00:42 હું આને numbers તરીકે બોલાવવા જઈ રહી છું અને તે એક એરે છે. હવે આપણે આ બનાવવું પડશે.
0:47 મેં તમને આ મારા પહેલાંના ટ્યુટોરિયલોમાં બતાવ્યું હતું અને આપણી પાસે સંખ્યાઓ હશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 .
00:58 ઠીક છે. તો, FOREACH આ પ્રમાણે છે
01:03 તેથી આપણી પાસે FOREACH છે અને પછી અહીં આપણી શરત છે. મને ખબર નથી કે આને શું કહેવું.
01:13 તો, ચાલો હું એરેને નામ આપું જે numbers છે.
01:21 અને પછી આપણે કહીશું as અને પછી value . આને આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ.
01:27 આપણે તેને કઈ પણ કહી શકીએ પરંતુ હું value લખીશ.
01:32 અને પછી છગડીયા કૌંસ અંદર, મૂળભૂત આદેશ "echo value" હશે.
01:40 અને આપણે અંતે એક લાઈન બ્રેક જોડીશું અને ચાલો આ જોઈએ.
01:46 તો આ આપણા લૂપ દ્વારા ઇકો થયું છે. લૂપ દ્વારા ઇકો કરવા માટેની આ ખરેખર સરળ રીત છે. તમે એક એરે દ્વારા ઇકો કરવા માટે અન્ય લુપ નો પણ ઉપયોગ કરી શકો છો. તમારે તેને જાતે લખવું પડશે, તેમ છતાં તે કરવા માટેનો આ કદાચ સૌથી સરળ માર્ગ છે.
02:00 તો જ્યાં સુધી તમે આ યાદ રાખો, તમે તમારા એરે મારફતે ઇકો કરી શકો, તમારા એરેના દરેક ભાગ પર ક્રિયાઓ કરી શકો છો અને પછી કદાચ તે નવા એરે માં સંગ્રહ કરી શકો છો.
02:07 આમ છતાં હું તમને બતાવવા જઈ રહી છું કે કેવી રીતે તે સરળ રીતે બદલી શકાય.
02:12 હવે હું શું કરીશ - હું ૨ ગુણા નું કોષ્ટક બનાવવા જઈ રહી છું.
02:17 તેથી હું આ રદ કરીશ અને હું નીચે પ્રમાણે કહીશ.
02:23 તેથી મને અહીં એરેની સંખ્યા times 2 is જોઈએ છે અને પછી આની બહાર નવી કિંમત હશે. તેથી આપણે એરેના દરેક એલિમેન્ટને ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ - એરેની દરેક સંખ્યાને ૨ સાથે.
02:39 ચાલો numbers કહી શરુ કરીએ.
02:44 માફ કરશો, આપણે value કેહવા જઈ રહ્યા છીએ કારણ કે આપણે આ value નામના ચલમાં દરેક FOREACH એલિમેન્ટ સંગ્રહેલા છે.
02:54 તેથી આમાંની દરેક કિંમત લૂપ દ્વારા વારાફરતી જશે.
02:58 તેથી, value times 2 is, અને આ પછી આપણે કેટલાક કૌંસ મુકીશું. આ અંદર આપણે લખીશું value times 2.
03:08 યાદ રાખો આ ગાણિતિક એટલે કે મેથેમેટિકલ ઑપરેટર છે - એક અંકગણિત ઓપરેટર જે મેં તમને અગાઉ બતાવ્યું હતું.
03:13 તે એક મેથેમેટિકલ ઓપરેટર છે, પરંતુ યોગ્ય નામ અંકગણિત એટલે કે એરિથમેટિક છે
03:18 ઠીક છે. આ બે સાથે ગુણાકાર થશે.
03:22 હવે આ રસદાયક બનાવવા માટે હું શું કરીશ, હું તેને ગુણજ એટલે કે multiple બનાવીશ.
03:28 નવા ચલ તરીકે
03:30 અને અહીં multiple
03:33 2 સમાન થવા જઈ રહ્યું છે. તેથી તમે હવે અનુમાન લગાવી શકો છો કે મેં મૂળભૂત રીતે તેને બદલી નાખ્યું છે.
03:38 હું આ મારી પસંદ પ્રમાણે બદલી શકું છું
03:41 ચાલો આ લોડ કરીએ અને રીફ્રેશ કરીએ.
03:44 ઓહ! આપણે બ્રેક ભૂલી ગયા છીએ.
03:46 તેથી ચાલો, અહીં અંતે ઉમેરીએ.
03:49 આપણે તેને વાંચી ન શકીએ.
03:52 માફ કરશો, 1 times 2 is 2
03:54 2 times 2 is 4 એ જ પ્રમાણે 10 times 2 is 20 સુધી.
04:00 આપણે જાણીએ છીએ કે આ બધું યોગ્ય છે
04:02 આપણે આ બદલી શકીએ છીએ, ચાલો કહીએ કે આપણે 10 નું કોષ્ટક ઈચ્છીએ છીએ.
04:08 રીફ્રેશ કરો,1 times 2 is ... ઓહ! ના, આપણે આ 2 ને ગુણજ માં બદલવા ભૂલી ગયા છીએ.
04:18 હવે તે આપણો નંબર ઇકો કરશે
04:21 રિફ્રેશ કરો. તેથી 1 times 10 is 10, 2 times 2 is, 2 times 10 is 20, 10 times 10 is a hundred
04:28 તેથી જયારે આપણે ગુણજની વેલ્યુ બદલીએ - ચાલો 12 નું કોષ્ટક કહીએ.
04:32 આપણી 2 વેલ્યુઓ બદલવા જઈ રહી છે.
04:36 આપણને આ મળ્યું છે.
04:37 તેથી આ FOREACH લૂપ અને ARRAY સાથે મેં ખરેખર મૂળભૂત, મલ્ટીપલ પ્રોગ્રામ બનાવ્યો કે જેથી તમે તમારી પસંદની સંખ્યાના કોઈ પણ સમૂહ માટે ટાઈમ્સ ટેબલ (times table) જોઈ શકો છો.
04:49 તો આ છે FOREACH લૂપ. આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
04:52 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya