Difference between revisions of "PERL/C2/for-for-each-loops/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 120: Line 120:
 
|-
 
|-
 
|02:35
 
|02:35
| અને '''Enter''' દબાવો.
+
| અને '''Enter''' દબાવો. હવે છગડીયા કૌંસને બંધ કરો.
+
|-
+
|02:36
+
|હવે છગડીયા કૌંસને બંધ કરો.
+
 
   
 
   
 
|-
 
|-

Latest revision as of 17:49, 28 February 2017

Time Narration
00:01 પર્લમાં for and foreach (ફોર અને ફોરઈચ) લૂપો પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: પર્લમાંનું ફોર લૂપ અને
00:11 Perl મા foreach લૂપ
00:13 હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04' ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2
00:21 તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ.
00:25 તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો.
00:29 તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે.
00:33 જો નથી, તો સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
00:40 પર્લ એવી પદ્ધતિ પ્રદાન કરે છે જેનાથી આપણે વિવિધ વેલ્યુઓ માટે શરતોની ચકાસણી વારંવાર કરી શકીએ છીએ. જે કે લૂપનાં મદદથી કરાય છે.
00:49 પર્લમાં અનેક પ્રકારનાં લૂપસ છે જેમ કે;
00:52 for loop (ફોર લૂપ), foreach loop (ફોરઈચ લૂપ)
00:54 while loop (વ્હાઈલ લૂપ) અને do-while loop (ડૂ-વ્હાઈલ લૂપ)
00:56 આ ટ્યુટોરીયલમાં, આપણે ફોર અને ફોરઈચ લૂપ આવરી લેશું.
01:01 પર્લમાં ફોર લૂપનો ઉપયોગ કોડનાં અમુક ભાગને એક નિશ્ચિત દરે એક્ઝીક્યુટ કરાવવા માટે કરી શકાવાય છે.
01:07 લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે:
01:10 for space open bracket variable initialization semicolon condition semicolon increment
01:20 close bracket અને Enter (એન્ટર) દબાવો.
01:22 ખુલ્લો છગડીયો કૌંસ
01:24 કોડનાં જે ભાગને એકવાર એક્ઝીક્યુટ કરવો છે તે ભાગ
01:28 બંધ છગડીયો કૌંસ
01:30 હવે ચાલો ફોર લૂપનું ઉદાહરણ જોઈએ.
01:33 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; gedit forLoop.pl space & (ampersand)
01:42 અને Enter (એન્ટર) દબાવો.
01:43 આનાથી gedit માં forLoop.pl ફાઈલ ખુલશે.
01:48 કોડનાં આ ભાગને ટાઈપ કરો; hash exclamation mark slash u s r slash bin slash perl
01:58 Enter (એન્ટર) દબાવો
02:00 for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket
02:18 space ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો.
02:21 ટાઈપ કરો print space double quote Value of i colon space dollar i slash n close double quote પૂર્ણ કરો અર્ધવિરામ
02:35 અને Enter દબાવો. હવે છગડીયા કૌંસને બંધ કરો.
02:39 ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો.
02:42 ચાલો હું સમજાવું કે ફોર લૂપ શું કરે છે.
02:46 વેરીએબલ i શૂન્ય પર ઈનીશલાઈઝ થાય છે.
02:50 આગળ, કન્ડીશન ને તપાસવામાં આવે છે.
02:53 આ કિસ્સામાં, કન્ડીશન છે i less than or equal to 4.
02:59 જો આ કન્ડીશન true (ટ્રુ) હોય તો, છગડીયા કૌંસ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે.
03:05 આનો અર્થ એ કે પ્રથમ સ્ટેટમેંટ "Value of i colon 0"
03:11 ટર્મિનલ પર દ્રશ્યમાન થાય છે.
03:14 આના પછી, વેરીએબલ i માં 1 અંક વધારો થાય છે.
03:18 અને ફરી એક વાર ફોર લૂપ કંડીશન તપાસ થાય છે.
03:23 આ લૂપ ત્યારે બંધ થશે જ્યારે i ની વેલ્યુ 4 કરતા મોટી થાય છે.
03:29 આ કિસ્સામાં, ફોર લૂપ i = 0, 1, 2, 3, 4 માટે એક્ઝીક્યુટ થશે
03:38 જેકે કુલ 5 વખત છે.
03:41 હવે, ટર્મિનલ પર સ્વીચ કરો.
03:44 કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો:
03:48 perl hyphen c forLoop dot pl
03:54 અને Enter (એન્ટર) દબાવો.
03:56 અહીં તે એક સંદેશ દર્શાવે છે.
03:58 forLoop.pl syntax OK
04:01 આમ, કોઈપણ એરરો નથી.
04:03 હવે, ચાલો પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl forLoop dot pl અને Enter દબાવો.
04:11 ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે.
04:16 હવે, ચાલો ફોરઈચ લૂપ જોઈએ.
04:19 જો આપણને એકાદ કંડીશન પૂર્ણ એરે માટે તપાસવી હોય તો, આપણે ફોરઈચ લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ.
04:25 તે માટે સિન્ટેક્સ છે: foreach space dollar variable space within brackets at the rate array space
04:35 ખુલ્લો છગડીયો કૌંસ
04:37 perform action on each element of an array Press Enter
04:42 બંધ છગડીયો કૌંસ.
04:44 નોંધ લો: આપણે એરે, એરે ઈનીશલાઈઝ કરવું અને તેને વ્યાખ્યિત કરવું આવનારા ટ્યુટોરીયલોમાં આવરીશું.
04:52 અત્યારે ચાલો ફોરઈચ લૂપનું ઉદાહરણ જોઈએ.
04:56 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો gedit foreachLoop dot pl space ampersandand અને Enter દબાવો.
05:08 આનાથી gedit માં foreachLoop.pl ફાઈલ ખુલશે.
05:12 કોડનાં આ ભાગને ટાઈપ કરો .
05:15 hash exclamation mark slash u s r slash bin slash perl અને Enter ડબાઓ.
05:25 at the rate myarray space is equal to space open bracket ten comma twenty comma thirty close bracket semicolon
05:39 Enter દબાવો.
05:41 foreach space dollar var space open bracket at the rate myarray close bracket space
05:52 ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો અને ટાઈપ કરો .
05:56 print space double quote Element of an array is colon dollar var slash n close double quote પૂર્ણ કરો અર્ધવિરામ.
06:13 Enter દબાવો અને છગડીયા કૌંસને બંધ કરો.
06:17 ફાઈલ સંગ્રહવા માટે ctrl+s દબાવો .
06:20 ચાલો હું સમજાઉં કે આ કોડ શું કરે છે. myarray નામનો એક એરે જાહેર થાય છે.
06:27 તેમાં 3 ઘટકો છે 10, 20 અને 30.
06:33 ફોરઈચ લૂપની દરેક પુનરાવૃત્તિમાં dollar var (ડોલર વ્હાર) એરેમાનાં એક ઘટકનો સમાવેશ કરશે.
06:40 ફોરઈચ કીવર્ડ આ લૂપને એરેનાં પ્રત્યેક ઘટક માટે દોહરાવશે.
06:47 એટલે કે, દરેક myarray ઘટક માટે છગડીયા કૌંસ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે.
06:55 Back-slash n પ્રોમ્પ્ટને નવી લાઈન પર મુકશે.
07:00 એટલે કે ટર્મિનલ પર પહેલું ઘટક '10' દેખાડવામાં આવશે.
07:06 ત્યારબાદ 20 અને એમજ આગળ, જ્યારસુધી તમામ ઘટકો પ્રીંટ થતા નથી.
07:12 myarray માં તમામ ઘટકો પ્રીંટ કર્યા બાદ આ લૂપ બંધ થશે.
07:17 હવે, ટર્મિનલ પર જાવ અને કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે નહી તે તપાસવા માટે આપેલ ટાઈપ કરો.
07:24 ટાઈપ કરો perl hyphen c foreachLoop dot pl અને Enter દબાવો.
07:32 ટર્મિનલ પર આપેલ લાઈન દ્રશ્યમાન થશે.
07:36 અહીં કોઈપણ કમ્પાઈલેશન કે સિન્ટેક્સ એરરો નથી.
07:38 તો ચાલો પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ.
07:41 ટાઈપ કરો perl foreachLoop dot pl અને Enter દબાવો
07:48 ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશ્યમાન થશે.
07:54 તો, ફોર લૂપ અને ફોરઈચ લૂપ પર બસ આટલું જ.
07:57 ચાલો સારાંશ લઈએ.
07:59 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા -
08:02 'પર્લમાં ફોર લૂપ અને ફોરઈચ લૂપ
08:06 અમુક સેમ્પલ પ્રોગ્રામોનો ઉપયોગ કરીને. તમારી માટે અહીં એક એસાઈનમેંટ છે -
08:10 Spoken Tutorial' નામથી એક સ્ટ્રીંગ જાહેર કરો અને
08:13 તેને 5 વખત પ્રીંટ કરો
08:16 @colorArray =' ખુલ્લો કૌંસ એકલ અવતરણ ચિન્હમાં (red, અલ્પવિરામ white, અલ્પવિરામ blue) બંધ કૌંસ આવા રંગનો એક એરે જાહેર કરીને
08:32 ફોરઈચ લૂપનો ઉપયોગ કરીને એરેનાં ઘટક પ્રીંટ કરો
08:36 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
08:40 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:43 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:55 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:59 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
09:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:12 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:20 આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
09:31 આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે.
09:34 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09:36 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya