Difference between revisions of "PERL/C2/Overview-and-Installation-of-PERL/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
|''' Time ''' | |''' Time ''' | ||
Line 20: | Line 13: | ||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | '''PERL Overview''' (પર્લ ઓવરવ્યુ) જે સાથે ઉબુન્ટુ-લીનક્સ તથા વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર પર્લ સંસ્થાપિત કરવાનાં પગલાઓ પણ દર્શાવ્યા છે. |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | આ ટ્યુટોરીયલ માટે, | + | | આ ટ્યુટોરીયલ માટે, તમે ઇન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 260: | Line 249: | ||
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | આ છે; | + | | આ છે; '''Perl''' (પર્લ), |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 17:45, 28 February 2017
Time | Narration |
00:01 | PERL Overview (પર્લ ઓવરવ્યુ) અને Installation of Perl (પર્લનું સંસ્થાપન) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, હું તમને આપેલ મારફતે લઇ જઈશ |
00:10 | PERL Overview (પર્લ ઓવરવ્યુ) જે સાથે ઉબુન્ટુ-લીનક્સ તથા વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર પર્લ સંસ્થાપિત કરવાનાં પગલાઓ પણ દર્શાવ્યા છે. |
00:20 | આ ટ્યુટોરીયલ માટે, તમે ઇન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ. |
00:25 | તેમજ તમારી પાસે ઉબુન્ટુ લીનક્સ અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ હોવી જોઈએ. |
00:30 | ડેમોનસ્ટ્રેશન હેતુસર, હું ઉબુન્ટુ લીનક્સ 12.04 અને વિન્ડોવ્ઝ 7 ઓપરેટીંગ સીસ્ટમ વાપરીશ. |
00:39 | ઉબુન્ટુ લીનક્સ પર સંસ્થાપન માટે, તમારી પાસે તમારી સીસ્ટમ પર Synaptic Package Manager (સિનેપ્ટિક પેકેજ મેનેજર) સંસ્થાપિત હોવું જરૂરી છે. |
00:47 | તમારી પાસે એડ્મીનીસ્ટ્રેટર સંબંધી અધિકારો હોવા જોઈએ. |
00:50 | અને તે સાથે જ તમને ઉબુન્ટુમાં Terminal (ટર્મિનલ) અને Synaptic Package Manager (સિનેપ્ટિક પેકેજ મેનેજર) વાપરવાની સામાન્ય જાણકારી હોવી જોઈએ. |
00:57 | જો નથી તો, કૃપા કરી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર ઉપલબ્ધ લીનક્સ શ્રુંખલાનો સંદર્ભ લો. |
01:03 | ચાલો હું તમને પર્લ PERL લેંગવેજની એક ઝાંખી બતાવું. |
01:07 | PERL એક ટૂંક શબ્દ છે જેનો અર્થ છે Practical Extraction (પ્રેક્ટીકલ એક્સટ્રેક્શન) અને Reporting Language (રીપોર્ટીંગ લેંગવેજ). |
01:14 | આ એક સામાન્ય-હેતુસર વપરાતી પ્રોગ્રામિંગ લેંગવેજ છે. |
01:18 | આ મૂળરીતે text manipulation (ટેક્સ્ટ મેનીપ્યુલેશન) માટે વિકસિત કરવામાં આવી હતી. |
01:23 | અત્યારે, આને web development, network programming, GUI development (વેબ ડેવલપમેંટ, નેટવર્ક પ્રોગ્રામિંગ, GUI ડેવલપમેંટ) વગેરે જેવા કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે. |
01:31 | આ સરળ અને સમજવામાં અત્યંત સહેંલી છે. |
01:35 | તેમાં કોઈપણ જટિલ data structures (ડેટા સ્ટ્રક્ચરો) નથી જેવા કે C અથવા JAVA માં આવેલ છે. |
01:41 | આ મુખ્યત્વે pattern matching (પેટર્ન મેચિંગ) માટે જાણીતી છે. |
01:45 | અને સૌથી અગત્ય, PERL એક મુક્ત સ્ત્રોત લેંગવેજ છે. |
01:49 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓએસ પર પર્લ પૂર્વ-લોડ થયેલ આવે છે. |
01:56 | સંસ્થાપન માટે કોઈ ચોક્કસ પ્રક્રિયા અનુસરવાની જરૂર નથી. |
02:01 | ચાલો ઉબુન્ટુ 12.04 પર સંસ્થાપિત થયેલ પર્લની આવૃત્તિ તપાસ કરીએ. |
02:07 | તમારા કીબોર્ડ પર ctrl + alt + t એકસાથે દાબીને ટર્મિનલ ખોલો. |
02:15 | ત્યારબાદ, ટાઈપ કરો perl hyphen v |
02:18 | અને પછી ENTER દબાવો. |
02:21 | તમને અહીં ટર્મિનલ પર, દર્શાવ્યા પ્રમાણે આઉટપુટ મળશે. |
02:26 | આ આઉટપુટ આપણને વર્તમાન સંસ્થાપિત પર્લની આવૃત્તિ બતાવે છે. |
02:31 | મારા કિસ્સામાં તે PERL 5.14.2 છે. |
02:36 | ચાલો ઉબુન્ટુ 12.04 પર ઉપલબ્ધ મૂળભૂત PERL packages (પર્લ પેકેજો) તપાસ કરીએ. |
02:43 | launcher bar (લોન્ચર બાર) પર જાવ અને Dash Home (ડેશ હોમ) પર ક્લિક કરો. |
02:48 | search bar (સર્ચ બાર) માં, ટાઈપ કરો Synaptic. |
02:51 | Synaptic Package Manager (સીનેપ્ટિક પેકેજ મેનેજર) આઇકોન દૃશ્યમાન થશે. |
02:55 | તેના પર ક્લિક કરો. |
02:57 | Authentication (ઓથેન્ટીકેશન) હેતુસર, તમને તમારા admin (એડમીન) પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે. |
03:03 | તમારો admin (એડમીન) પાસવર્ડ દાખલ કરો અને Authenticate પર ક્લિક કરો. |
03:08 | તરતજ, Synaptic Package Manager (સીનેપ્ટિક પેકેજ મેનેજર) પેકેજની યાદી લોડ કરશે. |
03:13 | તમારા ઈન્ટરનેટ અને સીસ્ટમની ગતિ પર આધાર રાખતા તે અમુક સમય લઇ શકે છે. |
03:18 | લોડ થયા બાદ, Quick Filter (ક્વિક ફીલ્ટર) માં Perl ટાઈપ કરો. |
03:22 | તમને પેકેજોની એક યાદી દેખાશે. |
03:25 | PERL package (પર્લ પેકેજ) પહેલા આવેલ લીલા રંગથી ઘટ્ટ-ભરેલ ચેક બોક્સ દર્શાવે છે કે સંસ્થાપન પહેલાથી થઇ ગયું છે. |
03:33 | જ્યારે કે સ્ટાર ચિન્હવાળા ચેકબોક્સો, દર્શાવે છે કે તમને આ પેકેજોની પણ જરૂર પડી શકે છે. |
03:41 | આ તમને ડોક્યુંમેંટ બનાવવામાં કે પર્લ સ્ક્રીપ્ટને ડીબગ કરવામાં મદદ કરશે. |
03:47 | તમારા પર્લનાં ભવિષ્યના ઉપયોગ પર આધાર રાખીને, બચેલ કોઈપણ પેકેજો સંસ્થાપિત કરો. |
03:54 | ચાલો હવે પર્લને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર સંસ્થાપિત કરવાનાં પગલાઓ મારફતે જઈએ. |
04:00 | પર્લ ટ્યુટોરીયલો રેકોર્ડ કરતી વખતે, વિન્ડોવ્ઝમાં આવૃત્તિ 5.14.2 ઉપલબ્ધ હતી. |
04:08 | અત્યારે, અહીં નવી પર્લ આવૃત્તિ ઉપલબ્ધ છે. |
04:12 | હું નવી પર્લ આવૃત્તિ 5.16.3 નો ઉપયોગ કરીને સંસ્થાપન ડેમોનસ્ટ્રેટ કરીશ. |
04:19 | ટ્યુટોરીયલોમાં દર્શાવેલ તમામ પર્લ કમાંડો, નવી આવૃત્તિમાં પણ વ્યવસ્થિત કામ કરશે. |
04:26 | વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્રાઉઝર ખોલો. |
04:30 | અને address bar (એડ્રેસ બાર) માં, બતાવ્યા પ્રમાણે URL (યુઆરએલ) ટાઈપ કરો. |
04:35 | તમને પર્લનાં ડાઉનલોડ પુષ્ઠ પર મોકલવામાં આવશે. |
04:39 | તમારી system specifications (સીસ્ટમ સ્પેસીફીકેશન) મુજબ, download version (ડાઉનલોડ આવૃત્તિ) પસંદ કરો. |
04:44 | મારા કિસ્સામાં, આ પર્લની 32 bit (32 બીટ) આવૃત્તિ રહેશે. |
04:49 | તમારા કોમપ્યુટર પર તમારી પસંદનાં સ્થાને Perl msi file (પર્લ એમએસઆઈ ફાઈલ) સંગ્રહો. |
04:56 | મેં તેને પહેલાથી જ મારી મશીન પર સંગ્રહી છે. |
05:00 | તમે જ્યાં Perl msi (પર્લ એમએસઆઈ) ફાઈલ ડાઉનલોડ કરી છે તે ફોલ્ડર ખોલો અને તેના પર બમણું-ક્લિક કરો. |
05:07 | ત્યારબાદ પોપ-અપ વિન્ડોમાં Run (રન) પર ક્લિક કરો. |
05:11 | Next in the setup wizard વિન્ડો પર ક્લિક કરો. |
05:15 | License Aggrement (લાઇસંસ એગ્રીમેંટ) પ્રોમ્પ્ટ થવા પર Accept (એક્સેપ્ટ) કરો અને પછી Next (નેક્સ્ટ) પર ક્લિક કરો. |
05:21 | હવે, Custom Setup (કસ્ટમ સેટઅપ) વિન્ડો દૃશ્યમાન થશે. |
05:25 | આ વિન્ડો સંસ્થાપિત કરવા જોઈતા તમામ પર્લ ફીચરોની યાદી દર્શાવે છે. |
05:31 | આ છે; Perl (પર્લ), |
05:33 | PPM utilty (પીપીએમ યુટીલીટી), જેનો ઉપયોગ વિન્ડોવ્ઝમાં Perl Modules (પર્લ મોડ્યુલો) ડાઉનલોડ તથા સંસ્થાપિત કરવા માટે થાય છે. |
05:39 | Documentation (ડોક્યુંમેંટેશન) જે કે Perl Modules (પર્લ મોડ્યુલો) માટે દસ્તાવેજીકરણ પ્રદાન કરે છે. |
05:44 | અને પર્લનાં ઉદાહરણો. |
05:47 | આ default features (મૂળભૂત ફીચરો) રાખો અને Next પર ક્લિક કરો. |
05:52 | environmental variable (એનવાર્યનમેન્ટલ વેરીએબલ) અને file extension (ફાઈલ એક્સટેન્શન) સુયોજિત કરવા માટે એક પોપ-અપ વિન્ડો દ્રશ્યમાન થશે. |
05:59 | અહીં દર્શાવ્યા પ્રમાણે, ચેકબોક્સને ચેક રહેવા દો. |
06:03 | Next પર ક્લિક કરો અને ત્યારબાદ Install. |
06:07 | આનાથી PERL નું સંસ્થાપન શરૂ થશે. |
06:11 | તમારી ઈન્ટરનેટની ગતિ પર આધાર રાખતા આ અમુક સમય લઇ શકે છે. |
06:16 | પૂર્ણ થયા પછીથી, Display Release Note (ડિસપ્લે રીલીઝ નોટ) ચેકબોક્સને અનચેક કરો અને ત્યારબાદ Finish પર ક્લિક કરો. |
06:23 | આનાથી વિન્ડોવ્ઝ પર પર્લનું સંસ્થાપન પૂર્ણ થાય છે. |
06:27 | હવે ચાલો સંસ્થાપન ચકાસીએ. |
06:32 | Start મેનુમાં જાવ અને કમાંડ પ્રોમ્પ્ટ ખોલવા માટે cmd ટાઈપ કરો. |
06:39 | કમાંડ પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો perl space hyphen v |
06:44 | અને ENTER દબાવો. |
06:46 | તમને પર્લની સંસ્થાપિત થયેલ આવૃત્તિ દેખાશે. |
06:50 | જો આવૃત્તિ ન દેખાય તો, ઉપર આપેલા સંસ્થાપનનાં પગલાઓ ફરીથી દોહરાવો. |
06:57 | હવે ચાલો સાદું Hello Perl પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
07:02 | આ ફાઈલ તમને પ્લેયરની નીચે, કોડ ફાઈલનાં લીંકમાં આવેલ આ ટ્યુટોરીયલ સાથે આપવામાં આવી છે. |
07:11 | કૃપા કરી આ ફાઈલને ડાઉનલોડ કરીને ઉપયોગ કરો. |
07:14 | મેં આ ફાઈલને મારી સીસ્ટમ પર users\Amol ડિરેક્ટરીમાં સંગ્રહી હતી. |
07:21 | તો, ચાલો ત્યાં જઈએ. |
07:23 | પછી perl sampleProgram.pl ટાઈપ કરો |
07:28 | અને Enter દબાવો. |
07:30 | દર્શાવ્યા પ્રમાણે કમાંડ પ્રોમ્પ્ટ પર Hello Perl દ્રશ્યમાન થશે. |
07:35 | ચાલો સારાંશ લઈએ. |
07:37 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા છીએ: |
07:40 | પર્લનું Overview (ઓવરવ્યુ) અને, |
07:43 | ઉબુન્ટુ લીનક્સ 12.04 તથા વિન્ડોવ્ઝ 7 માટે પર્લ સંસ્થાપિત કરવાની સૂચનાઓ. |
07:50 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. |
07:54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:58 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:06 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:10 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:15 | વધુ વિગતો માટે, કૃપા કરી, |
08:18 | contact@spoken-tutorial.org પર લખો. |
08:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:29 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:38 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:50 | આશા રાખું છું કે તમે આ પર્લ ટ્યુટોરીયલની મજા માણી હશે. |
08:53 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:56 | જોડાવાબદ્દલ આભાર. |