Difference between revisions of "Linux/C3/More-on-sed-command/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 18: Line 18:
 
|-
 
|-
 
|  00:15
 
|  00:15
| *'''Ubuntu Linux''' આવૃત્તિ  12.04''' Operating System''' અને  
+
| '''Ubuntu Linux''' આવૃત્તિ  12.04''' Operating System''' અને  
  
 
|-
 
|-
 
|  00:20
 
|  00:20
| *'''GNU BASH''' આવૃત્તિ 4.2.24
+
| '''GNU BASH''' આવૃત્તિ 4.2.24
  
 
|-
 
|-
Line 35: Line 35:
 
|  00:34
 
|  00:34
 
| તમને '''Linux terminal''' નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
 
| તમને '''Linux terminal''' નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
 
  
 
|-
 
|-
Line 47: Line 46:
 
|-
 
|-
 
|  00:46
 
|  00:46
|   '''sed''' નું મુખ્ય ઉપયોગ અબ્સીટીટ્યુશન એટલે કે અવેજી.
+
| '''sed''' નું મુખ્ય ઉપયોગ અબ્સીટીટ્યુશન એટલે કે અવેજી.
  
 
|-
 
|-
Line 107: Line 106:
 
|-
 
|-
 
|  02:20
 
|  02:20
| ટાઈપ કરો:
+
| ટાઈપ કરો:  '''sed space''' (એકલ અવતરણ )''' 's front-slash ખુલ્લો ચોરસ કૌંસ small k capital K બંદ ચોરસ કૌંસ umar slash Roy slash g' '''  એકલ અવતરણ પછી space '''seddemo.txt'''. '''Enter''' દબાઓ.
  '''sed space''' (એકલ અવતરણ )''' 's front-slash ખુલ્લો ચોરસ કૌંસ small k capital K બંદ ચોરસ કૌંસ umar slash Roy slash g' '''  એકલ અવતરણ પછી space '''seddemo.txt'''. '''Enter''' દબાઓ.
+
  
 
|-
 
|-
Line 132: Line 130:
 
|-
 
|-
 
|  03:07
 
|  03:07
|  ટાઈપ કરો:
+
|  ટાઈપ કરો:  '''sed space hyphen e space'''  એકલ અવતરણ '''‘s front slash electronics slash electrical slash g’  single quote પછી space hyphen e space'''  એકલ અવતરણ ''' ‘s front-slash civil slash metallurgy slash g’ '''  એકલ અવતરણ પછી space '''seddemo.txt'''
  '''sed space hyphen e space'''  એકલ અવતરણ '''‘s front slash electronics slash electrical slash g’  single quote પછી space hyphen e space'''  એકલ અવતરણ ''' ‘s front-slash civil slash metallurgy slash g’ '''  એકલ અવતરણ પછી space '''seddemo.txt'''
+
  
 
|-
 
|-
Line 206: Line 203:
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
| ટાઈપ કરો:
+
| ટાઈપ કરો:  '''sed space''' એકલ અવતરણ માં '''front-slash electronics slash d''' એકલ અવતરણ પછી '''space seddemo.txt space greater than ચિન્હ  space nonelectronics.txt'''
  '''sed space''' એકલ અવતરણ માં '''front-slash electronics slash d''' એકલ અવતરણ પછી '''space seddemo.txt space greater than ચિન્હ  space nonelectronics.txt'''
+
  
 
|-
 
|-
Line 251: Line 247:
 
|-
 
|-
 
|  06:33
 
|  06:33
|  તો આવા કિસ્સા માં આપણને ટાઈપ કરવું પડશે  
+
|  તો આવા કિસ્સા માં આપણને ટાઈપ કરવું પડશે  '''sed space'''  એકલ અવતરણ માં '''1i space Student Information slash n 2013'''  એકલ અવતરણ પછી '''seddemo.txt'''  
  '''sed space'''  એકલ અવતરણ માં '''1i space Student Information slash n 2013'''  એકલ અવતરણ પછી '''seddemo.txt'''  
+
  
 
|-
 
|-
Line 280: Line 275:
 
|-
 
|-
 
|  07:19
 
|  07:19
|* સબ્સટીટ્યુશન એટેલે કે અવેજી  
+
| સબ્સટીટ્યુશન એટેલે કે અવેજી  
  
 
|-
 
|-
 
|  07:20
 
|  07:20
|* રિપ્લેસમેન્ટ એટલેકે ફેરબદલ  
+
|રિપ્લેસમેન્ટ એટલેકે ફેરબદલ  
  
 
|-
 
|-
 
|  07:21
 
|  07:21
|* અને ઈનસરશન એટલેકે ઉમેરવું.
+
| અને ઈનસરશન એટલેકે ઉમેરવું.
  
 
|-
 
|-

Revision as of 17:23, 28 February 2017

Time Narration
00:01 More on sed. પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે ઉદાહરણના મદદથી અમુક sed commands શીખીશું,
00:13 આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું.
00:15 Ubuntu Linux આવૃત્તિ 12.04 Operating System અને
00:20 GNU BASH આવૃત્તિ 4.2.24
00:24 નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:32 પૂર્વજરૂરીયાતો તરીકે:
00:34 તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
00:37 તમે sed ટૂલથી પરિચિત હોવા જઈએ.
00:40 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
00:46 sed નું મુખ્ય ઉપયોગ અબ્સીટીટ્યુશન એટલે કે અવેજી.
00:49 ઈનપુટમાં કોઈ પેટર્નને અન્યથી બદલવું.
00:55 પ્રથમ મૂળભૂત ફાઈલ seddemo.txt જોઈએ.
01:01 નોંધ લો કે શબ્દ "Kumar" ચોથી લાઈનમાં બે વખત અને છઠી લાઈન માં એક વખત છે
01:10 જો તમે બધી જગ્યાએ "Kumar" ને "Roy" થી બદલવા માંગો છો,
01:16 terminal પર ટાઈપ કરો :
01:18 sed space એકલ અવતરણ માં s front slash / ખુલ્લો ચોરસ કૌંસ small k capital K બંદ ચોરસ કૌંસ umar slash Roy slash એકલ અવતરણ પછી space seddemo.txt
01:40 Enter દબાઓ.
01:43 ચોથી લાઈનની નોંધ લો.
01:46 ફક્ત પ્રથમ જગ્યાએ "Kumar" એ "Roy" થી બદલાયું છે બીજી જગ્યાએ નહી.
01:52 છઠી લાઈનમાં શબ્દ "Kumar" ફક્ત એક વખતે છે જે હવે બદલાઈ ગયું છે.
01:57 તો,આપણે જોઈ શકીએ છીએ કે લાઈનની ફક્ત પ્રથમ નોંધનીજ બદલાઈ છે
02:03 આવું એટલામાટે કારણકે મૂળભૂત રીતે કોઈ પણ લાઈનની પ્રથમ મેળ ખાતી નોંધણીને સ્બ્સટીટ્યુડ કરેલ છે.
02:11 બધી મેળ ખાતી નોંધણીઓને સ્બ્સટીટ્યુડ કરવા માટે આપણને flag g નો ઉપયોગ કરવો જરૂરી છે.
02:17 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
02:20 ટાઈપ કરો: sed space (એકલ અવતરણ ) 's front-slash ખુલ્લો ચોરસ કૌંસ small k capital K બંદ ચોરસ કૌંસ umar slash Roy slash g' એકલ અવતરણ પછી space seddemo.txt. Enter દબાઓ.
02:43 હવે ચોથી લાઈનની બંને નોંધણીઓ બદલાઈ ગયી છે.
02:48 આપણને એકજ વખતે પણ ઘણા બંધ સબ્સટીટ્યુડ બનાવી શકીએ છીએ.
02:53 ધારોકે આપણે seddemo.txt ફાઈલમાં શબ્દ "electronics" ને "electrical" .
02:58 અને "civil" ને "metallurgy" થી બદલવા માંગીએ છીએ.
03:04 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
03:07 ટાઈપ કરો: sed space hyphen e space એકલ અવતરણ ‘s front slash electronics slash electrical slash g’ single quote પછી space hyphen e space એકલ અવતરણ ‘s front-slash civil slash metallurgy slash g’ એકલ અવતરણ પછી space seddemo.txt
03:37 Enter. દબાઓ.
03:39 તમે જોઈ શકો છો કે તે શબ્દ બદલાઈ ગયો છે.
03:43 હવે આપણે 'Anirban' ની stream ને "computers" થી બદલીને "mathematics." કરવી છે.
03:49 આવા કીસ્સ્સામાં આપણને ટાઈપ કરવું પડશે:
03:54 sed space એકલ અવતરણ માં 'front-slash Anirban slash s slash computers slash mathematics slash g' એકલ અવતરણ પછી space seddemo.txt
04:11 Enter. દબાઓ.
04:14 આપણે જોઈ શકીએ છીએ કે stream બદલાઈ ગયું છે.
04:17 ચાલો હું સમજાવું આ શું છે.
04:21 પ્રથમ આપણે લખીશું sed, અને પછી એકલ અવતરણમાં આપણે એ પેટર્ન લખીશું જે બદલવું છે.
04:28 જે "Anirban" છે.
04:30 હવે સ્લેશ પછી ઓપરેશન આવે છે.
04:34 આ 's' છે જેનો અર્થ સબ્સટીટ્યુશન છે જેવું કે આપણે પહેલા પણ જોયું છે.
04:41 પછી આપણે જે બદલવાનું છે તે પેટર્ન જોશું જે "computers" છે.
04:47 પછી નવો શબ્દ જે સબ્સટીટ્યુડ કરવાનું છે તે "mathematics" છે.
04:53 આપણે ફાઈલમાં લાઈનો ઉમેરવા અથવા ડીલીટ કરવા માટે પણ sed કમાંડનો ઉપયોગ કરી શકીએ છીએ.
05:00 ધારો કે આપણે એ લાઈન પસંદ કરવા ઈચ્છીએ છીએ જેમાં સ્ટ્રીમ "electronics." નથી.
05:06 આ માટે અમારી પાસે d flag છે.
05:10 ટાઈપ કરો: sed space એકલ અવતરણ માં front-slash electronics slash d એકલ અવતરણ પછી space seddemo.txt space greater than ચિન્હ space nonelectronics.txt
05:31 Enter દબાઓ.
05:33 વિષયવસ્તુ ને જોવા માટે ટાઈપ કરો, cat space nonelectronics.txt.
05:43 ધારોકે ફાઈલની શરૂઆતમાં આપણે એક લાઈન Student Information' ઈચ્છીએ છીએ.
05:49 આના માટે આપણી પાસે i છે.
05:54 આપણને ટાઈપ કરવું પડશે: sed space એકલ અવતરણ માં '1i space Student Information'quote પછી space seddemo.txt
06:10 Enter. દબાઓ.
06:13 તમે આઉટપુટ જોઈ શકો છો.
06:15 વાસ્તવમાં,આપણે અ પ્રકારે ઘણી બધી લાઈનો ઉમેરી શકીએ છીએ.
06:20 ધારો કે આપણને બે લાઈનો ઉમેરવી છે આપણે તેજ રીતે આને કરીશું.
06:26 Student Information સાથે આપણે આગલા વર્ષનું academicsપણ ઉમેરવા ઈચ્છીએ છીએ.
06:33 તો આવા કિસ્સા માં આપણને ટાઈપ કરવું પડશે sed space એકલ અવતરણ માં 1i space Student Information slash n 2013 એકલ અવતરણ પછી seddemo.txt
06:55 Enter દબાઓ.
06:57 સ્ટ્રીંગ ‘Information’ અને ‘2013’ ના વચ્ચે slash n પર ધ્યાન દો.
07:05 slash n એ 2013 ને ‘Student Information’ ના પછી આગળની લાઈનમાં પ્રિન્ટ કરે છે.
07:12 આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
07:14 ચાલો સારાંશ લઈએ,
07:17 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
07:19 સબ્સટીટ્યુશન એટેલે કે અવેજી
07:20 રિપ્લેસમેન્ટ એટલેકે ફેરબદલ
07:21 અને ઈનસરશન એટલેકે ઉમેરવું.
07:24 અસાઇનમેન્ટ તરીકે, તેજ ટેક્સ્ટ ફાઈલ seddemo.txt નો ઉપયોગ કરો
07:30 અને નામ "Ankit" ને "Ashish" થી સબ્સટીટ્યુટ કરો.
07:35 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken Tutorial
07:39 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:42 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:53 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:57 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
08:04 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:09 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:16 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. : http://spoken-tutorial.org\NMEICT-Intro.
08:22 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. .
08:28 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya