Difference between revisions of "Linux-Old/C2/Desktop-Customization-14.04/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
'''Title of script''': '''Desktop Customization'''
 
'''Author: Jyoti  Solanki''
 
'''Keywords: '''
 
{| border=1
 
{| border=1
 
|  '''Time'''  
 
|  '''Time'''  
Line 12: Line 4:
  
|-
 
|-
|  00.01
+
|  00:01
 
| નમસ્તે મિત્રો ઉબ્નટુ લીનક્સમાં  '''Desktop Customization ''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.  
 
| નમસ્તે મિત્રો ઉબ્નટુ લીનક્સમાં  '''Desktop Customization ''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.  
  
|-
 
|-
|  00.08
+
|  00:08
 
|  આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું  
 
|  આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું  
'''Launcher ''' વિષે
+
'''Launcher ''' વિષે, '''Launcher''' માં એપ્લીકેશનને કેવી રીતે ઉમેવી અને કાઢવી.
'''Launcher''' માં એપ્લીકેશનને કેવી રીતે ઉમેવી અને કાઢવી.
+
   
* બહુવિધ '''desktops''' વાપરવા.
+
બહુવિધ '''desktops''' વાપરવા, '''Internet connectivity'''
* '''Internet connectivity'''
+
'''Sound settings''', '''Time અને  Date '''સેટિંગ  અને અન્ય '''user accounts ''' માં સ્વીત્ચ કરવું.
* '''Sound settings'''
+
* '''Time અને  Date '''સેટિંગ  
+
* અને અન્ય '''user accounts ''' માં સ્વીત્ચ કરવું.
+
  
|-
 
|-
|  00.27  
+
|  00:27  
 
|  આ માટે હું ઉપયોગ કરી રહી છું '''Ubuntu Linux OS''' 14.10
 
|  આ માટે હું ઉપયોગ કરી રહી છું '''Ubuntu Linux OS''' 14.10
  
|-
 
|-
|  00.34
+
|  00:34
 
| ચાલો '''Launcher.''' સાથે શરૂઆત કરીએ.
 
| ચાલો '''Launcher.''' સાથે શરૂઆત કરીએ.
  
|-
 
|-
|  00.36
+
|  00:36
|   '''Launcher'''  એ ઉબુન્ટુ લીનક્સ ડેસ્કટોપના ડાબી બાજુના ડીફોલ્ટ પેનલ છે જે મૂળભૂત એપ્લીકેશન ધરાવે છે.
+
| '''Launcher'''  એ ઉબુન્ટુ લીનક્સ ડેસ્કટોપના ડાબી બાજુના ડીફોલ્ટ પેનલ છે જે મૂળભૂત એપ્લીકેશન ધરાવે છે.
  
|-
 
|-
|  00.44
+
|  00:44
 
| વારે ઘડીએ વપરાતા એપ્લીકેશન માટે '''Launcher'''  તેને સરળ બનાવે છે.
 
| વારે ઘડીએ વપરાતા એપ્લીકેશન માટે '''Launcher'''  તેને સરળ બનાવે છે.
  
|-
 
|-
|  00.49  
+
|  00:49  
 
| તો આપણે  ફક્ત "desktop shortcut" ના  '''Launcher''' પર  ક્લિક કરીને પ્રોગ્રામને લોન્ચ કરી શકીએ છીએ.
 
| તો આપણે  ફક્ત "desktop shortcut" ના  '''Launcher''' પર  ક્લિક કરીને પ્રોગ્રામને લોન્ચ કરી શકીએ છીએ.
  
|-
 
|-
|  00.56
+
|  00:56
 
|  '''Launcher ''' મૂળભૂત રીતે અમુક એપ્લીકેશનો ધરાવે છે.  
 
|  '''Launcher ''' મૂળભૂત રીતે અમુક એપ્લીકેશનો ધરાવે છે.  
  
|-
 
|-
|  01.00
+
|  01:00
 
|  ચાલો જરૂરિયાત  અનુસાર  '''Launcher'''  ને  કસ્ટમાઇઝ કરીએ.
 
|  ચાલો જરૂરિયાત  અનુસાર  '''Launcher'''  ને  કસ્ટમાઇઝ કરીએ.
  
|-
 
|-
|  01.06
+
|  01:06
 
|  મારા નિયમિત કામ તરીકે  મારી જરૂરિયાત એપ્લીકેશન છે '''Terminal, LibreOffice Writer, Gedit અને બીજા ઘણા '''.'''
 
|  મારા નિયમિત કામ તરીકે  મારી જરૂરિયાત એપ્લીકેશન છે '''Terminal, LibreOffice Writer, Gedit અને બીજા ઘણા '''.'''
  
|-
 
|-
|  01.15
+
|  01:15
 
| ચાલો આ એપ્લીકેશનો '''Launcher.''' પર ઉમેરીએ.
 
| ચાલો આ એપ્લીકેશનો '''Launcher.''' પર ઉમેરીએ.
  
|-
 
|-
|  01.19
+
|  01:19
 
|  આ કરવા પહેલા મને જે અમુક એપ્લીકેશનો નથી જોતા તેને કાઢી નાખું.
 
|  આ કરવા પહેલા મને જે અમુક એપ્લીકેશનો નથી જોતા તેને કાઢી નાખું.
  
|-
 
|-
|  01.25
+
|  01:25
 
|  હું '''VLC '''એપ્લીકેશન ને કાઢવા ઈચ્છું છું
 
|  હું '''VLC '''એપ્લીકેશન ને કાઢવા ઈચ્છું છું
  
|-
 
|-
|  01.30
+
|  01:30
 
|  '''VLC ''' એપ્લીકેશન પર જમણું ક્લિક કરો અને  '''Unlock from Launcher.''' પસંદ કરો.
 
|  '''VLC ''' એપ્લીકેશન પર જમણું ક્લિક કરો અને  '''Unlock from Launcher.''' પસંદ કરો.
  
|-
 
|-
|  01.37
+
|  01:37
 
|  તમે જોઈ શકો છો કે  '''VLC ''' એપ્લીકેશન આઇકન હવે લોન્ચરથી નીકળી છે.
 
|  તમે જોઈ શકો છો કે  '''VLC ''' એપ્લીકેશન આઇકન હવે લોન્ચરથી નીકળી છે.
  
|-
 
|-
|  01.43
+
|  01:43
 
| તે જ રીતે જે એપ્લીકેશન  આપણે વારંવાર નથી વાપરતા તેને કાઢી શકાય છે.
 
| તે જ રીતે જે એપ્લીકેશન  આપણે વારંવાર નથી વાપરતા તેને કાઢી શકાય છે.
  
|-
 
|-
|  01.49
+
|  01:49
 
| જેવું તમે અહી જોઈ થયા છીએ મેં મારા ડેસ્કટોપના લોન્ચર થી અમુક એપ્લીકેશન કાઢી નાખી છે.  
 
| જેવું તમે અહી જોઈ થયા છીએ મેં મારા ડેસ્કટોપના લોન્ચર થી અમુક એપ્લીકેશન કાઢી નાખી છે.  
  
|-
 
|-
|  01.55
+
|  01:55
 
|  હવે હું લોન્ચર પર ટર્મિનલ શોર્ટક્ટ ઉમેરીશ.
 
|  હવે હું લોન્ચર પર ટર્મિનલ શોર્ટક્ટ ઉમેરીશ.
  
|-
 
|-
|  02.00
+
|  02:00
 
|  '''Dash Home.''' પર ક્લિક કરો.
 
|  '''Dash Home.''' પર ક્લિક કરો.
  
|-
 
|-
|  02.02
+
|  02:02
 
|  '''search bar,''' માં ટાઈપ કરો  “'''terminal'''”.
 
|  '''search bar,''' માં ટાઈપ કરો  “'''terminal'''”.
  
|-
 
|-
|  02.05
+
|  02:05
 
|  '''Terminal''' આઇકન ને ખોલવા માટે તે પર ક્લિક કરો .
 
|  '''Terminal''' આઇકન ને ખોલવા માટે તે પર ક્લિક કરો .
  
|-
 
|-
|  02.09
+
|  02:09
 
|  તમે '''Terminal''' આઇકન ને લોન્ચર પર જોઈ શકો છો  
 
|  તમે '''Terminal''' આઇકન ને લોન્ચર પર જોઈ શકો છો  
  
|-
 
|-
|  02.13
+
|  02:13
 
|  લોન્ચર પર ટર્મિનલ આઇકન ફિક્સ કરવા માટે પ્રથમ તે પર જમણું ક્લિક કરો.
 
|  લોન્ચર પર ટર્મિનલ આઇકન ફિક્સ કરવા માટે પ્રથમ તે પર જમણું ક્લિક કરો.
  
|-
 
|-
|  02.18  
+
|  02:18  
 
| પછી  '''Lock to Launcher.'''  પર ક્લિક કરો.
 
| પછી  '''Lock to Launcher.'''  પર ક્લિક કરો.
  
|-
 
|-
|  02.21
+
|  02:21
 
|  લોન્ચર પર એપ્લીકેશન શોર્ટક્ટ ફિક્સ કરવા બીજો માર્ગ છે.ડ્રેગીંગ અને ડ્રોપીંગ. હવે હું આને બતાડીશ.
 
|  લોન્ચર પર એપ્લીકેશન શોર્ટક્ટ ફિક્સ કરવા બીજો માર્ગ છે.ડ્રેગીંગ અને ડ્રોપીંગ. હવે હું આને બતાડીશ.
  
|-
 
|-
|  02.30
+
|  02:30
 
|  '''Dash Home''' ખોલો અને '''search bar, ''' માં ટાઈપ કરો  '''libreOffice'''.
 
|  '''Dash Home''' ખોલો અને '''search bar, ''' માં ટાઈપ કરો  '''libreOffice'''.
  
|-
 
|-
|  02.37
+
|  02:37
 
|  '''LibreOffice ''' આઇકન ને  '''Launcher.''' પર ડ્રેગ કરો.
 
|  '''LibreOffice ''' આઇકન ને  '''Launcher.''' પર ડ્રેગ કરો.
  
|-
 
|-
|  02.42
+
|  02:42
 
|  જેમ જ આપણે આ કરીએ છીએ  “'''Drop to Add application”.'''  ના સાથે ટેક્સ્ટ દેખાઈ શકે છે .જો નથી દેખાતો તો પણ કોઈ ચિંતા ના કરો.
 
|  જેમ જ આપણે આ કરીએ છીએ  “'''Drop to Add application”.'''  ના સાથે ટેક્સ્ટ દેખાઈ શકે છે .જો નથી દેખાતો તો પણ કોઈ ચિંતા ના કરો.
  
|-
 
|-
|  02.51
+
|  02:51
 
| હવે  '''LibreOffice ''' આઇકન ને લોન્ચર પર ડ્રોપ કરો.
 
| હવે  '''LibreOffice ''' આઇકન ને લોન્ચર પર ડ્રોપ કરો.
  
|-
 
|-
|  02.55
+
|  02:55
 
| તમે જોઈ શકો છો કે શોર્ટ ક્ટ 'હવે લોન્ચર પર ઉમેરાયું છે.
 
| તમે જોઈ શકો છો કે શોર્ટ ક્ટ 'હવે લોન્ચર પર ઉમેરાયું છે.
  
|-
 
|-
|  03.00  
+
|  03:00  
 
| આ રીતે આપણે લોન્ચર પર શોર્ટક્ટ ઉમેરી શકીએ છીએ.  
 
| આ રીતે આપણે લોન્ચર પર શોર્ટક્ટ ઉમેરી શકીએ છીએ.  
  
|-
 
|-
|  03.04
+
|  03:04
 
|  '''Ubuntu Linux OS''' માં વધુ એક મહ્ત્વપૂર્ણ ફીચર છે  '''multiple desktop''' અથવા  '''Workspace Switcher'''.
 
|  '''Ubuntu Linux OS''' માં વધુ એક મહ્ત્વપૂર્ણ ફીચર છે  '''multiple desktop''' અથવા  '''Workspace Switcher'''.
  
|-
 
|-
|  03.12
+
|  03:12
 
| અમુક વખતે આપણે ઘણી બધી એપ્લીકેશનો પર એક સાથે કાર્ય કરે છે.
 
| અમુક વખતે આપણે ઘણી બધી એપ્લીકેશનો પર એક સાથે કાર્ય કરે છે.
  
|-
 
|-
|  03.17
+
|  03:17
 
| અને આપણને એક એપ્લીકેશનથી બીજા પર જવા માટે કદાચ અઘરું પડે છે.
 
| અને આપણને એક એપ્લીકેશનથી બીજા પર જવા માટે કદાચ અઘરું પડે છે.
  
|-
 
|-
|  03.22  
+
|  03:22  
 
| આને વધુ સરળ બનાવવા માટે આપણે  '''Workspace Switcher.'''  વાપરી શકીએ છીએ.
 
| આને વધુ સરળ બનાવવા માટે આપણે  '''Workspace Switcher.'''  વાપરી શકીએ છીએ.
  
|-
 
|-
|  03.27
+
|  03:27
 
|  ચાલો '''Launcher''' પર પાછા જઈએ.
 
|  ચાલો '''Launcher''' પર પાછા જઈએ.
  
|-
 
|-
|  03.30
+
|  03:30
 
|  '''Launcher,''' પર સ્તિથ  '''Workspace Switcher''' આઇકન છે.તે પર ક્લિક કરો .
 
|  '''Launcher,''' પર સ્તિથ  '''Workspace Switcher''' આઇકન છે.તે પર ક્લિક કરો .
  
|-
 
|-
|  03.36
+
|  03:36
 
| આ આપણને ચાર ચોરસ ચાર ડેસ્કટોપ સાથે દેખાડે છે.  
 
| આ આપણને ચાર ચોરસ ચાર ડેસ્કટોપ સાથે દેખાડે છે.  
  
|-
 
|-
|  03.40
+
|  03:40
 
|  મૂળભૂત રીતે ઉપરનો ડાબો ભાગ પસંદિત હોય છે.
 
|  મૂળભૂત રીતે ઉપરનો ડાબો ભાગ પસંદિત હોય છે.
  
|-
 
|-
|  03.44
+
|  03:44
 
|  આ એ ડેસ્કટોપ છે જેમાં હમણાં આપને કામ કરી રહ્યા છીએ .
 
|  આ એ ડેસ્કટોપ છે જેમાં હમણાં આપને કામ કરી રહ્યા છીએ .
  
|-
 
|-
|  03.48
+
|  03:48
 
|  ચાલો હવે બીજા ડેસ્કટોપ પર ડબલ ક્લિક કરીને તેને પસંદ કરો.
 
|  ચાલો હવે બીજા ડેસ્કટોપ પર ડબલ ક્લિક કરીને તેને પસંદ કરો.
  
|-
 
|-
|  03.53
+
|  03:53
 
|  હવે લોન્ચર પર સીથ ટર્મિનલ પર ક્લિક કરીને તેને ખોલો.
 
|  હવે લોન્ચર પર સીથ ટર્મિનલ પર ક્લિક કરીને તેને ખોલો.
  
|-
 
|-
|  03.59
+
|  03:59
 
|  હવે ફરીથી '''Workspace Switcher ''પર ક્લિક કરો.
 
|  હવે ફરીથી '''Workspace Switcher ''પર ક્લિક કરો.
  
|-
 
|-
|  04.02
+
|  04:02
 
|  હવે તમને બીજા  '''Workspace Switcher''' પર ટર્મિનલ અને પ્રથમ પર ડેસ્કટોપ છે.
 
|  હવે તમને બીજા  '''Workspace Switcher''' પર ટર્મિનલ અને પ્રથમ પર ડેસ્કટોપ છે.
  
|-
 
|-
|  04.09
+
|  04:09
 
| આ રીતે મેં  ઘણા બધા ડેસ્કટોપ પર એક સાથે કાર્ય કરી શકો છો.
 
| આ રીતે મેં  ઘણા બધા ડેસ્કટોપ પર એક સાથે કાર્ય કરી શકો છો.
  
|-
 
|-
|  04.12
+
|  04:12
 
|  ચાલો હવે પ્રથમ ડેસ્કટોપ પર પાછા જઈએ.
 
|  ચાલો હવે પ્રથમ ડેસ્કટોપ પર પાછા જઈએ.
  
|-
 
|-
|  04.15
+
|  04:15
 
|  '''Launcher.''' પર  '''Trash'''  એ એક વધુ મહત્વનું ફીચર છે.
 
|  '''Launcher.''' પર  '''Trash'''  એ એક વધુ મહત્વનું ફીચર છે.
  
|-
 
|-
|  04.19
+
|  04:19
 
|  '''Trash''' બધી ડીલીટ કરેલ ફાઈલ અને ફોલ્ડર ધરાવે છે.  
 
|  '''Trash''' બધી ડીલીટ કરેલ ફાઈલ અને ફોલ્ડર ધરાવે છે.  
  
|-
 
|-
|  04.23  
+
|  04:23  
 
|  '''Trash.''' જો આપણાથી કોઈ ફાઈલ ભૂલ થી ડીલીટ થાય છે તો આપણે તેને  '''Trash.''' થી પછી મેળવી શકીએ છીએ.
 
|  '''Trash.''' જો આપણાથી કોઈ ફાઈલ ભૂલ થી ડીલીટ થાય છે તો આપણે તેને  '''Trash.''' થી પછી મેળવી શકીએ છીએ.
  
|-
 
|-
|  04.28
+
|  04:28
 
|  આને બતાડવા માટે હું મારી ડેસ્કટોપ પર સ્તિથ '''DIW '''  ફાઈલ ને ડીલીટ કરું છું.
 
|  આને બતાડવા માટે હું મારી ડેસ્કટોપ પર સ્તિથ '''DIW '''  ફાઈલ ને ડીલીટ કરું છું.
  
|-
 
|-
|  04.33  
+
|  04:33  
 
|  ફાઈલ પર જમણું ક્લિક કરો અને '''Move to Trash.''' વિકલ્પ પર ક્લિક કરો.
 
|  ફાઈલ પર જમણું ક્લિક કરો અને '''Move to Trash.''' વિકલ્પ પર ક્લિક કરો.
  
|-
 
|-
|  04.38
+
|  04:38
 
|  તેન પાછી મેળવવા માટે ફક્ત લોન્ચર પરથી  '''Trash icon ''' પર ક્લિક કરો.
 
|  તેન પાછી મેળવવા માટે ફક્ત લોન્ચર પરથી  '''Trash icon ''' પર ક્લિક કરો.
  
|-
 
|-
|  04.43
+
|  04:43
 
|  '''Trash ''' ફોલ્ડર ખુલે છે.
 
|  '''Trash ''' ફોલ્ડર ખુલે છે.
  
|-
 
|-
|  04.46
+
|  04:46
 
|  '''file ''' પસંદ કરો જમણું ક્લિક કરો અને '''Restore''' અને પર ક્લિક કરો.
 
|  '''file ''' પસંદ કરો જમણું ક્લિક કરો અને '''Restore''' અને પર ક્લિક કરો.
  
|-
 
|-
|  04.50
+
|  04:50
 
| '''Trash ''' વિન્ડો ને બંદ કરીને ડેસ્કટોપ પર પાછા આવો.  
 
| '''Trash ''' વિન્ડો ને બંદ કરીને ડેસ્કટોપ પર પાછા આવો.  
  
|-
 
|-
|  04.54  
+
|  04:54  
 
|  આપણે જોઈ શકીએ છીએ કે જે ફાઈલ આપણે ડીલીટ કરી હતી તે હવે પાછી દેખાય છે.
 
|  આપણે જોઈ શકીએ છીએ કે જે ફાઈલ આપણે ડીલીટ કરી હતી તે હવે પાછી દેખાય છે.
  
|-
 
|-
|  04.59
+
|  04:59
 
|  ફાઈલ ને હમેશ માટે તમારા સીસ્ટમ થી દીલતી કરવા માટે પ્રથમ તેને પસંદ કરો અને  '''Shift+Delete.'''  ને દબાવો.
 
|  ફાઈલ ને હમેશ માટે તમારા સીસ્ટમ થી દીલતી કરવા માટે પ્રથમ તેને પસંદ કરો અને  '''Shift+Delete.'''  ને દબાવો.
  
|-
 
|-
|  05.07
+
|  05:07
 
|  તમને  '''Are you sure want to permanently delete DIW''' તરીકે પૂછતો એક ડાયીલોગ બોક્સ દેખાશે .'''Delete''' પર ક્લિક કરો.
 
|  તમને  '''Are you sure want to permanently delete DIW''' તરીકે પૂછતો એક ડાયીલોગ બોક્સ દેખાશે .'''Delete''' પર ક્લિક કરો.
  
|-
 
|-
|  05.15
+
|  05:15
 
|  '''Trash ''' આઇકન પર ફરીથી ક્લિક કરો.
 
|  '''Trash ''' આઇકન પર ફરીથી ક્લિક કરો.
  
|-
 
|-
|  05.18
+
|  05:18
 
|  આપણને તે ફાઈલ '''Trash ''' ફોલ્ડર માં નહી મળે કેમેકે આપણે તેને આપણા સીસ્ટમ થી હમેંશ માટે ડીલીટ કરી છે.
 
|  આપણને તે ફાઈલ '''Trash ''' ફોલ્ડર માં નહી મળે કેમેકે આપણે તેને આપણા સીસ્ટમ થી હમેંશ માટે ડીલીટ કરી છે.
  
|-
 
|-
|  05.24
+
|  05:24
 
|  હવે હું ડેસ્કટોપના ઉપરના જમના ખૂણા ની અમુક એપ્લીશેન વિષે બતાવું.
 
|  હવે હું ડેસ્કટોપના ઉપરના જમના ખૂણા ની અમુક એપ્લીશેન વિષે બતાવું.
  
|-
 
|-
|  05.31
+
|  05:31
 
|  પ્રથમ છે  '''Internet connectivity. '''
 
|  પ્રથમ છે  '''Internet connectivity. '''
  
|-
 
|-
|  05.34
+
|  05:34
 
|  જયારે તમે '''Lan''' અથવા  '''Wifi network.''' કનેક્ટ થાઓ છો ત્યારે કનેક્શન સ્થાપિત થાય છે.  
 
|  જયારે તમે '''Lan''' અથવા  '''Wifi network.''' કનેક્ટ થાઓ છો ત્યારે કનેક્શન સ્થાપિત થાય છે.  
  
|-
 
|-
|  05.39  
+
|  05:39  
 
|  તમે આને અહી જોઈ શકો છો.
 
|  તમે આને અહી જોઈ શકો છો.
  
|-
 
|-
|  05.42
+
|  05:42
 
|  તમને એક્સેસ કરવું છે તે  '''network''' પસંદ કરો.
 
|  તમને એક્સેસ કરવું છે તે  '''network''' પસંદ કરો.
  
|-
 
|-
|  05.46
+
|  05:46
 
|  નેટવર્કને  '''Enable/ Disable''' કરવા માટે ,  '''Enable Networking''' વિકલ્પને ચેક અથવા અન્ચેક કરો.
 
|  નેટવર્કને  '''Enable/ Disable''' કરવા માટે ,  '''Enable Networking''' વિકલ્પને ચેક અથવા અન્ચેક કરો.
  
|-
 
|-
|  05.52
+
|  05:52
 
| '''Edit Connections''' વિકલ્પ વાપરીને આપણે નેટવર્ક ને પણ એડિટ કરી શકીએ છીએ.
 
| '''Edit Connections''' વિકલ્પ વાપરીને આપણે નેટવર્ક ને પણ એડિટ કરી શકીએ છીએ.
  
|-
 
|-
|  05.57
+
|  05:57
 
|  આગળનું વિકલ્પ છે  '''Sound.''' તે પર ક્લિક કરો .
 
|  આગળનું વિકલ્પ છે  '''Sound.''' તે પર ક્લિક કરો .
  
|-
 
|-
|  06.00
+
|  06:00
 
|  તમે અહી સ્લાઇડર જોઈ શકો છો. તમે તમારી ઈચ્છા અનુસાર અવાજને વધાવી અથવા ઘટાવી શકો છો.
 
|  તમે અહી સ્લાઇડર જોઈ શકો છો. તમે તમારી ઈચ્છા અનુસાર અવાજને વધાવી અથવા ઘટાવી શકો છો.
  
|-
 
|-
|  06.07
+
|  06:07
 
| આગળ આપણે '''Sound Settings''' પર ક્લિક કરીને આપણા સીસ્ટમ નું સાઉન્ડ લેવલ ને વધાવી અને ઘટવી શકીએ છીએ.
 
| આગળ આપણે '''Sound Settings''' પર ક્લિક કરીને આપણા સીસ્ટમ નું સાઉન્ડ લેવલ ને વધાવી અને ઘટવી શકીએ છીએ.
  
|-
 
|-
|  06.14
+
|  06:14
 
| આ વિન્ડો માં સેન્ટીગો નું અન્વેષણ તમારી જાતે કરો.
 
| આ વિન્ડો માં સેન્ટીગો નું અન્વેષણ તમારી જાતે કરો.
  
|-
 
|-
|  06.17
+
|  06:17
 
| આગળ નું આઇકન છે'''Time & Date'''.
 
| આગળ નું આઇકન છે'''Time & Date'''.
  
|-
 
|-
|  06.20
+
|  06:20
 
|  જો આપણે આ આઇકન પર ક્લિક કરીએ છીએ તો આપણે વર્તમાન તારીખ મહિનો અને વર્ષ જોઈ શકીએ છીએ.  
 
|  જો આપણે આ આઇકન પર ક્લિક કરીએ છીએ તો આપણે વર્તમાન તારીખ મહિનો અને વર્ષ જોઈ શકીએ છીએ.  
  
|-
 
|-
|  06.29
+
|  06:29
 
| એરો બટન આપણને અન્ય મહીના અને વર્ષ પર આપણી ઈચ્છા અનુસાર જવાની પરવાનગી આપે છે.
 
| એરો બટન આપણને અન્ય મહીના અને વર્ષ પર આપણી ઈચ્છા અનુસાર જવાની પરવાનગી આપે છે.
  
|-
 
|-
|  06.35
+
|  06:35
 
|  '''Time & Date Settings''' પર ક્લિક કરીએ આપણે તારીખ અને સમયને એડિટ કરી શકીએ છીએ .આગળ આ વિકલ્પ નું અન્વેષણ તમે પોતે થી કરો.
 
|  '''Time & Date Settings''' પર ક્લિક કરીએ આપણે તારીખ અને સમયને એડિટ કરી શકીએ છીએ .આગળ આ વિકલ્પ નું અન્વેષણ તમે પોતે થી કરો.
  
|-
 
|-
|  06.44
+
|  06:44
 
|  આગળ '''wheel''' આઇકન પર ક્લિક કરો.
 
|  આગળ '''wheel''' આઇકન પર ક્લિક કરો.
  
|-
 
|-
|  06.47  
+
|  06:47  
 
|  અહી આપણે અમુક શોર્ટકટ વિકલ્પો '''Log Out''' અને '''Shut Down''' વિકલ્પના સાથે જોઈ શકીએ છીએ.
 
|  અહી આપણે અમુક શોર્ટકટ વિકલ્પો '''Log Out''' અને '''Shut Down''' વિકલ્પના સાથે જોઈ શકીએ છીએ.
  
|-
 
|-
|  06.53
+
|  06:53
 
|  આપણે તમારા સીસ્ટમ પર ઉપલબ્ધ  બધા '''User accounts'''  જોઈ શકીએ છીએ.
 
|  આપણે તમારા સીસ્ટમ પર ઉપલબ્ધ  બધા '''User accounts'''  જોઈ શકીએ છીએ.
  
|-
 
|-
|  06.59  
+
|  06:59  
 
|  આપણે જે યુજર વિશિષ્ટ યુજર એકાઉન્ટ પર જવું છે ફક્ત તે પર ક્લિક કરીને તે યુજર એકાઉન્ટમાં સ્વીત્ચ થયી શકીએ છીએ.
 
|  આપણે જે યુજર વિશિષ્ટ યુજર એકાઉન્ટ પર જવું છે ફક્ત તે પર ક્લિક કરીને તે યુજર એકાઉન્ટમાં સ્વીત્ચ થયી શકીએ છીએ.
  
|-
 
|-
|  07.05
+
|  07:05
 
|  ચાલો સારાંશ લઈએ.
 
|  ચાલો સારાંશ લઈએ.
  
|-
 
|-
|  07.07
+
|  07:07
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા.
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા.
  
'''Launcher ''' વિષે  
+
'''Launcher ''' વિષે , '''Launcher''' માં એલ્પીકેશનો કેવી રીતે નાખવી અને કાઢવી.
'''Launcher''' માં એલ્પીકેશનો કેવી રીતે નાખવી અને કાઢવી.
+
'''multiple desktops''' વાપરવા '''Internet connectivity''',
'''multiple desktops''' વાપરવા
+
'''Sound settings''', '''Time & Date settings''' અન્ય  '''user accounts''' માં સ્વીત્ચ કરવું.
* '''Internet connectivity'''
+
* '''Sound settings'''
+
* '''Time & Date settings'''
+
* અન્ય  '''user accounts''' માં સ્વીત્ચ કરવું.
+
  
|-
 
|-
|  07.26
+
|  07:26
 
|  નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
 
|  નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
|-
 
|-
|  07.32
+
|  07:32
|   સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.  
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.  
  
|-
 
|-
|  07.39
+
|  07:39
 
|  વધુ વિગતો માટે અમને લખો .
 
|  વધુ વિગતો માટે અમને લખો .
  
|-
 
|-
|  07.42
+
|  07:42
 
|  Spoken Tutorial Project is funded by સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમને '''NMEICT, MHRD''' ભારત સકરાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે , આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
 
|  Spoken Tutorial Project is funded by સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમને '''NMEICT, MHRD''' ભારત સકરાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે , આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
  
|-
 
|-
|  07.53
+
|  07:53
 
|  આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
|  આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
  
|}
 
|}

Revision as of 17:00, 28 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો ઉબ્નટુ લીનક્સમાં Desktop Customization પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું

Launcher વિષે, Launcher માં એપ્લીકેશનને કેવી રીતે ઉમેવી અને કાઢવી.

બહુવિધ desktops વાપરવા, Internet connectivity Sound settings, Time અને Date સેટિંગ અને અન્ય user accounts માં સ્વીત્ચ કરવું.

00:27 આ માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux OS 14.10
00:34 ચાલો Launcher. સાથે શરૂઆત કરીએ.
00:36 Launcher એ ઉબુન્ટુ લીનક્સ ડેસ્કટોપના ડાબી બાજુના ડીફોલ્ટ પેનલ છે જે મૂળભૂત એપ્લીકેશન ધરાવે છે.
00:44 વારે ઘડીએ વપરાતા એપ્લીકેશન માટે Launcher તેને સરળ બનાવે છે.
00:49 તો આપણે ફક્ત "desktop shortcut" ના Launcher પર ક્લિક કરીને પ્રોગ્રામને લોન્ચ કરી શકીએ છીએ.
00:56 Launcher મૂળભૂત રીતે અમુક એપ્લીકેશનો ધરાવે છે.
01:00 ચાલો જરૂરિયાત અનુસાર Launcher ને કસ્ટમાઇઝ કરીએ.
01:06 મારા નિયમિત કામ તરીકે મારી જરૂરિયાત એપ્લીકેશન છે Terminal, LibreOffice Writer, Gedit અને બીજા ઘણા .
01:15 ચાલો આ એપ્લીકેશનો Launcher. પર ઉમેરીએ.
01:19 આ કરવા પહેલા મને જે અમુક એપ્લીકેશનો નથી જોતા તેને કાઢી નાખું.
01:25 હું VLC એપ્લીકેશન ને કાઢવા ઈચ્છું છું
01:30 VLC એપ્લીકેશન પર જમણું ક્લિક કરો અને Unlock from Launcher. પસંદ કરો.
01:37 તમે જોઈ શકો છો કે VLC એપ્લીકેશન આઇકન હવે લોન્ચરથી નીકળી છે.
01:43 તે જ રીતે જે એપ્લીકેશન આપણે વારંવાર નથી વાપરતા તેને કાઢી શકાય છે.
01:49 જેવું તમે અહી જોઈ થયા છીએ મેં મારા ડેસ્કટોપના લોન્ચર થી અમુક એપ્લીકેશન કાઢી નાખી છે.
01:55 હવે હું લોન્ચર પર ટર્મિનલ શોર્ટક્ટ ઉમેરીશ.
02:00 Dash Home. પર ક્લિક કરો.
02:02 search bar, માં ટાઈપ કરો “terminal”.
02:05 Terminal આઇકન ને ખોલવા માટે તે પર ક્લિક કરો .
02:09 તમે Terminal આઇકન ને લોન્ચર પર જોઈ શકો છો
02:13 લોન્ચર પર ટર્મિનલ આઇકન ફિક્સ કરવા માટે પ્રથમ તે પર જમણું ક્લિક કરો.
02:18 પછી Lock to Launcher. પર ક્લિક કરો.
02:21 લોન્ચર પર એપ્લીકેશન શોર્ટક્ટ ફિક્સ કરવા બીજો માર્ગ છે.ડ્રેગીંગ અને ડ્રોપીંગ. હવે હું આને બતાડીશ.
02:30 Dash Home ખોલો અને search bar, માં ટાઈપ કરો libreOffice.
02:37 LibreOffice આઇકન ને Launcher. પર ડ્રેગ કરો.
02:42 જેમ જ આપણે આ કરીએ છીએ “Drop to Add application”. ના સાથે ટેક્સ્ટ દેખાઈ શકે છે .જો નથી દેખાતો તો પણ કોઈ ચિંતા ના કરો.
02:51 હવે LibreOffice આઇકન ને લોન્ચર પર ડ્રોપ કરો.
02:55 તમે જોઈ શકો છો કે શોર્ટ ક્ટ 'હવે લોન્ચર પર ઉમેરાયું છે.
03:00 આ રીતે આપણે લોન્ચર પર શોર્ટક્ટ ઉમેરી શકીએ છીએ.
03:04 Ubuntu Linux OS માં વધુ એક મહ્ત્વપૂર્ણ ફીચર છે multiple desktop અથવા Workspace Switcher.
03:12 અમુક વખતે આપણે ઘણી બધી એપ્લીકેશનો પર એક સાથે કાર્ય કરે છે.
03:17 અને આપણને એક એપ્લીકેશનથી બીજા પર જવા માટે કદાચ અઘરું પડે છે.
03:22 આને વધુ સરળ બનાવવા માટે આપણે Workspace Switcher. વાપરી શકીએ છીએ.
03:27 ચાલો Launcher પર પાછા જઈએ.
03:30 Launcher, પર સ્તિથ Workspace Switcher આઇકન છે.તે પર ક્લિક કરો .
03:36 આ આપણને ચાર ચોરસ ચાર ડેસ્કટોપ સાથે દેખાડે છે.
03:40 મૂળભૂત રીતે ઉપરનો ડાબો ભાગ પસંદિત હોય છે.
03:44 આ એ ડેસ્કટોપ છે જેમાં હમણાં આપને કામ કરી રહ્યા છીએ .
03:48 ચાલો હવે બીજા ડેસ્કટોપ પર ડબલ ક્લિક કરીને તેને પસંદ કરો.
03:53 હવે લોન્ચર પર સીથ ટર્મિનલ પર ક્લિક કરીને તેને ખોલો.
03:59 હવે ફરીથી 'Workspace Switcher પર ક્લિક કરો.
04:02 હવે તમને બીજા Workspace Switcher પર ટર્મિનલ અને પ્રથમ પર ડેસ્કટોપ છે.
04:09 આ રીતે મેં ઘણા બધા ડેસ્કટોપ પર એક સાથે કાર્ય કરી શકો છો.
04:12 ચાલો હવે પ્રથમ ડેસ્કટોપ પર પાછા જઈએ.
04:15 Launcher. પર Trash એ એક વધુ મહત્વનું ફીચર છે.
04:19 Trash બધી ડીલીટ કરેલ ફાઈલ અને ફોલ્ડર ધરાવે છે.
04:23 Trash. જો આપણાથી કોઈ ફાઈલ ભૂલ થી ડીલીટ થાય છે તો આપણે તેને Trash. થી પછી મેળવી શકીએ છીએ.
04:28 આને બતાડવા માટે હું મારી ડેસ્કટોપ પર સ્તિથ DIW ફાઈલ ને ડીલીટ કરું છું.
04:33 ફાઈલ પર જમણું ક્લિક કરો અને Move to Trash. વિકલ્પ પર ક્લિક કરો.
04:38 તેન પાછી મેળવવા માટે ફક્ત લોન્ચર પરથી Trash icon પર ક્લિક કરો.
04:43 Trash ફોલ્ડર ખુલે છે.
04:46 file પસંદ કરો જમણું ક્લિક કરો અને Restore અને પર ક્લિક કરો.
04:50 Trash વિન્ડો ને બંદ કરીને ડેસ્કટોપ પર પાછા આવો.
04:54 આપણે જોઈ શકીએ છીએ કે જે ફાઈલ આપણે ડીલીટ કરી હતી તે હવે પાછી દેખાય છે.
04:59 ફાઈલ ને હમેશ માટે તમારા સીસ્ટમ થી દીલતી કરવા માટે પ્રથમ તેને પસંદ કરો અને Shift+Delete. ને દબાવો.
05:07 તમને Are you sure want to permanently delete DIW તરીકે પૂછતો એક ડાયીલોગ બોક્સ દેખાશે .Delete પર ક્લિક કરો.
05:15 Trash આઇકન પર ફરીથી ક્લિક કરો.
05:18 આપણને તે ફાઈલ Trash ફોલ્ડર માં નહી મળે કેમેકે આપણે તેને આપણા સીસ્ટમ થી હમેંશ માટે ડીલીટ કરી છે.
05:24 હવે હું ડેસ્કટોપના ઉપરના જમના ખૂણા ની અમુક એપ્લીશેન વિષે બતાવું.
05:31 પ્રથમ છે Internet connectivity.
05:34 જયારે તમે Lan અથવા Wifi network. કનેક્ટ થાઓ છો ત્યારે કનેક્શન સ્થાપિત થાય છે.
05:39 તમે આને અહી જોઈ શકો છો.
05:42 તમને એક્સેસ કરવું છે તે network પસંદ કરો.
05:46 નેટવર્કને Enable/ Disable કરવા માટે , Enable Networking વિકલ્પને ચેક અથવા અન્ચેક કરો.
05:52 Edit Connections વિકલ્પ વાપરીને આપણે નેટવર્ક ને પણ એડિટ કરી શકીએ છીએ.
05:57 આગળનું વિકલ્પ છે Sound. તે પર ક્લિક કરો .
06:00 તમે અહી સ્લાઇડર જોઈ શકો છો. તમે તમારી ઈચ્છા અનુસાર અવાજને વધાવી અથવા ઘટાવી શકો છો.
06:07 આગળ આપણે Sound Settings પર ક્લિક કરીને આપણા સીસ્ટમ નું સાઉન્ડ લેવલ ને વધાવી અને ઘટવી શકીએ છીએ.
06:14 આ વિન્ડો માં સેન્ટીગો નું અન્વેષણ તમારી જાતે કરો.
06:17 આગળ નું આઇકન છેTime & Date.
06:20 જો આપણે આ આઇકન પર ક્લિક કરીએ છીએ તો આપણે વર્તમાન તારીખ મહિનો અને વર્ષ જોઈ શકીએ છીએ.
06:29 એરો બટન આપણને અન્ય મહીના અને વર્ષ પર આપણી ઈચ્છા અનુસાર જવાની પરવાનગી આપે છે.
06:35 Time & Date Settings પર ક્લિક કરીએ આપણે તારીખ અને સમયને એડિટ કરી શકીએ છીએ .આગળ આ વિકલ્પ નું અન્વેષણ તમે પોતે થી કરો.
06:44 આગળ wheel આઇકન પર ક્લિક કરો.
06:47 અહી આપણે અમુક શોર્ટકટ વિકલ્પો Log Out અને Shut Down વિકલ્પના સાથે જોઈ શકીએ છીએ.
06:53 આપણે તમારા સીસ્ટમ પર ઉપલબ્ધ બધા User accounts જોઈ શકીએ છીએ.
06:59 આપણે જે યુજર વિશિષ્ટ યુજર એકાઉન્ટ પર જવું છે ફક્ત તે પર ક્લિક કરીને તે યુજર એકાઉન્ટમાં સ્વીત્ચ થયી શકીએ છીએ.
07:05 ચાલો સારાંશ લઈએ.
07:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા.

Launcher વિષે , Launcher માં એલ્પીકેશનો કેવી રીતે નાખવી અને કાઢવી. multiple desktops વાપરવા Internet connectivity, Sound settings, Time & Date settings અન્ય user accounts માં સ્વીત્ચ કરવું.

07:26 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
07:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07:39 વધુ વિગતો માટે અમને લખો .
07:42 Spoken Tutorial Project is funded by સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમને NMEICT, MHRD ભારત સકરાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે , આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
07:53 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey, PoojaMoolya