Difference between revisions of "LaTeX/C2/Tables-and-Figures/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |કોષ્ટક અને આકૃતિઓના ટ્યુટોરીઅલમાં સ્વાગત છે. |- |0:05 |આપ…') |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | | | + | |00:00 |
|કોષ્ટક અને આકૃતિઓના ટ્યુટોરીઅલમાં સ્વાગત છે. | |કોષ્ટક અને આકૃતિઓના ટ્યુટોરીઅલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | |00:05 |
|આપણા આ ટ્યુટોરીઅલમાં બે હેતુઓ છે. | |આપણા આ ટ્યુટોરીઅલમાં બે હેતુઓ છે. | ||
|- | |- | ||
− | | | + | |00:08 |
|પ્રથમ સમજાવે છે કેવી રીતે કોષ્ટક પર્યાવરણની મદદથી કોષ્ટકો બનાવી શકાય; બીજો હેતુ સમજાવે છે કેવી રીતે કોષ્ટક પર્યાવરણની મદદથી લેટેક ડોક્યુમેન્ટ્સમાં કોષ્ટક નો સમાવેશ કરી શકાય. | |પ્રથમ સમજાવે છે કેવી રીતે કોષ્ટક પર્યાવરણની મદદથી કોષ્ટકો બનાવી શકાય; બીજો હેતુ સમજાવે છે કેવી રીતે કોષ્ટક પર્યાવરણની મદદથી લેટેક ડોક્યુમેન્ટ્સમાં કોષ્ટક નો સમાવેશ કરી શકાય. | ||
|- | |- | ||
− | | | + | |00:22 |
|આક્રુતિઓનો સમાવેશ કરવા માટે પણ સમાન પદ્ધતિ વાપરી શકાય છે. | |આક્રુતિઓનો સમાવેશ કરવા માટે પણ સમાન પદ્ધતિ વાપરી શકાય છે. | ||
|- | |- | ||
− | | | + | |00:27 |
|આપણે જોયું શીર્ષક પૃષ્ઠ કેવી રીતે બનાવી શકાય છે. | |આપણે જોયું શીર્ષક પૃષ્ઠ કેવી રીતે બનાવી શકાય છે. | ||
|- | |- | ||
− | | | + | |00:32 |
|અહીં શીર્ષક, લેખક માહિતી, અને સામાન્ય સર્જનાત્મક, કોપીરાઈટ માહિતી આપી છે જે સમીકરણો ના ટ્યુટોરીયલમાં સમજાવાયેલ છે. | |અહીં શીર્ષક, લેખક માહિતી, અને સામાન્ય સર્જનાત્મક, કોપીરાઈટ માહિતી આપી છે જે સમીકરણો ના ટ્યુટોરીયલમાં સમજાવાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |00:45 |
|આજની તારીખ આ આદેશ ધ્વારા બનાવેલ છેલ્લી સ્તંભમાં દેખાય છે. | |આજની તારીખ આ આદેશ ધ્વારા બનાવેલ છેલ્લી સ્તંભમાં દેખાય છે. | ||
|- | |- | ||
− | | | + | |00:51 |
|ચાલો હવે આપણે બીજા પૃષ્ઠ પર જઈએ. | |ચાલો હવે આપણે બીજા પૃષ્ઠ પર જઈએ. | ||
|- | |- | ||
− | | | + | |00:58 |
|હવે હું તમને સમજાવીશ કે કેવી રીતે કોષ્ટક પધ્ધતિસર બનાવી શકાય. | |હવે હું તમને સમજાવીશ કે કેવી રીતે કોષ્ટક પધ્ધતિસર બનાવી શકાય. | ||
|- | |- | ||
− | | | + | |01:05 |
|ચાલો સ્વચ્છ સ્લેટ સાથે શરૂ કરીએ. | |ચાલો સ્વચ્છ સ્લેટ સાથે શરૂ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |01:08 |
|આ આદેશો હું રદ કરું છું. | |આ આદેશો હું રદ કરું છું. | ||
|- | |- | ||
− | | | + | |01:19 |
|હું આ સંકલન કરીશ અને સ્વચ્છ સ્લેટ સાથે શરૂ કરીશ. | |હું આ સંકલન કરીશ અને સ્વચ્છ સ્લેટ સાથે શરૂ કરીશ. | ||
|- | |- | ||
− | | | + | |01:29 |
|આ કોષ્ટકીય પર્યાવરણ બીગીન ટેબ્યુલર (begin tabular) અને એન્ડ ટેબ્યુલર (end tabular) આદેશોની મદદથી બનાવાય છે. | |આ કોષ્ટકીય પર્યાવરણ બીગીન ટેબ્યુલર (begin tabular) અને એન્ડ ટેબ્યુલર (end tabular) આદેશોની મદદથી બનાવાય છે. | ||
|- | |- | ||
− | | | + | |01:38 |
|હું અહીં તે કરું છું. | |હું અહીં તે કરું છું. | ||
|- | |- | ||
− | | | + | |02:03 |
|આ કૌંસ અંદર 'r r’ અક્ષરો જે બીગીન ટેબ્યુલર આગળ છે તે કહે છે કે ત્યાં બે સ્તંભો છે અને તે જમણી તરફ ગોઠવાયેલ છે. | |આ કૌંસ અંદર 'r r’ અક્ષરો જે બીગીન ટેબ્યુલર આગળ છે તે કહે છે કે ત્યાં બે સ્તંભો છે અને તે જમણી તરફ ગોઠવાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |02:14 |
|પ્રથમ વાક્યમાં, પ્રવેશો મેંગો (mango) અને મિક્સ્દ (mixed) છે. | |પ્રથમ વાક્યમાં, પ્રવેશો મેંગો (mango) અને મિક્સ્દ (mixed) છે. | ||
|- | |- | ||
− | | | + | |02:20 |
|બે ઉંધા સ્લેશીસ આગામી લીટી સૂચવે છે. | |બે ઉંધા સ્લેશીસ આગામી લીટી સૂચવે છે. | ||
|- | |- | ||
− | | | + | |02:24 |
|હું આગામી લીટી દાખલ કરું છું. | |હું આગામી લીટી દાખલ કરું છું. | ||
|- | |- | ||
− | | | + | |02:28 |
|જેકફ્રૂટ. | |જેકફ્રૂટ. | ||
|- | |- | ||
− | | | + | |02:32 |
|કોલ્લી હિલ્સ. | |કોલ્લી હિલ્સ. | ||
|- | |- | ||
− | | | + | |02:37 |
|બનાના. | |બનાના. | ||
|- | |- | ||
− | | | + | |02:40 |
|ગ્રીન. | |ગ્રીન. | ||
|- | |- | ||
− | | | + | |02:42 |
|હું કોષ્ટકીય પર્યાવરણનો અંત કરું. | |હું કોષ્ટકીય પર્યાવરણનો અંત કરું. | ||
|- | |- | ||
− | | | + | |02:47 |
|હું આ સંકલન કરું. | |હું આ સંકલન કરું. | ||
|- | |- | ||
− | | | + | |02:51 |
|અને આ અહીં દેખાય છે. | |અને આ અહીં દેખાય છે. | ||
|- | |- | ||
− | | | + | |02:56 |
|અહીં ૩x૨ કોષ્ટક મળે છે, ત્રણ પંક્તિઓ અને 2 સ્તંભ છે. | |અહીં ૩x૨ કોષ્ટક મળે છે, ત્રણ પંક્તિઓ અને 2 સ્તંભ છે. | ||
|- | |- | ||
− | | | + | |03:02 |
|આ બે સ્તંભ 'r r' અક્ષરોમાં સૂચવાયેલ મુજબ જમણી તરફ ગોઠવાયેલ છે. | |આ બે સ્તંભ 'r r' અક્ષરોમાં સૂચવાયેલ મુજબ જમણી તરફ ગોઠવાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |03:09 |
|બે સ્તંભ અલગ કરવા માટે, આપણે સ્તંભ ગોઠવણી અક્ષરોની વચ્ચે ઊભી લીટી મુકીએ. | |બે સ્તંભ અલગ કરવા માટે, આપણે સ્તંભ ગોઠવણી અક્ષરોની વચ્ચે ઊભી લીટી મુકીએ. | ||
|- | |- | ||
− | | | + | |03:20 |
|તો ચાલો હું તે ઊભી લીટી મુકું. | |તો ચાલો હું તે ઊભી લીટી મુકું. | ||
|- | |- | ||
− | | | + | |03:23 |
− | |સંગ્રહ કરો. | + | |સંગ્રહ કરો. સંકલન કરો. |
|- | |- | ||
− | | | + | |03:28 |
− | + | ||
− | + | ||
− | + | ||
|તમે જુઓ ઊભી લીટી દેખાય છે. | |તમે જુઓ ઊભી લીટી દેખાય છે. | ||
|- | |- | ||
− | | | + | |03:31 |
|જો તમે અંતે પણ ઊભી લીટી ઈચ્છો છો, તો તેમને યોગ્ય સ્થળોએ મુકો. | |જો તમે અંતે પણ ઊભી લીટી ઈચ્છો છો, તો તેમને યોગ્ય સ્થળોએ મુકો. | ||
|- | |- | ||
− | | | + | |03:42 |
|ચાલો હું તેમને મુકું, સંગ્રહ કરું, સંકલન કરું. | |ચાલો હું તેમને મુકું, સંગ્રહ કરું, સંકલન કરું. | ||
|- | |- | ||
− | | | + | |03:48 |
|તેથી આ આવે છે. | |તેથી આ આવે છે. | ||
|- | |- | ||
− | | | + | |03:50 |
|આપણે વધુ ઊભી રેખાઓ મૂકી શકીએ. | |આપણે વધુ ઊભી રેખાઓ મૂકી શકીએ. | ||
|- | |- | ||
− | | | + | |03:54 |
|ચાલો હું શરૂઆતમાં એક વધુ ઊભી લીટી મુકું. | |ચાલો હું શરૂઆતમાં એક વધુ ઊભી લીટી મુકું. | ||
|- | |- | ||
− | | | + | |04:02 |
|તમેં જોઈ શકો છો! બીજી લીટી દેખાય છે. | |તમેં જોઈ શકો છો! બીજી લીટી દેખાય છે. | ||
|- | |- | ||
− | | | + | |04:07 |
|જુઓ ત્યાં બે ઊભી લીટીઓ છે. | |જુઓ ત્યાં બે ઊભી લીટીઓ છે. | ||
|- | |- | ||
− | | | + | |04:11 |
|હવે આપણે વિવિધ ગોઠવણીઓં પ્રયત્ન કરીશું . | |હવે આપણે વિવિધ ગોઠવણીઓં પ્રયત્ન કરીશું . | ||
|- | |- | ||
− | | | + | |04:15 |
|ચાલો અહી 'સી' મુકીએ, જે કહે છે કે બીજી સ્તંભ મધ્ય ગોઠવાયેલ છે. | |ચાલો અહી 'સી' મુકીએ, જે કહે છે કે બીજી સ્તંભ મધ્ય ગોઠવાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |04:27 |
|હવે આ મધ્ય ગોઠવાયેલ છે. | |હવે આ મધ્ય ગોઠવાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |04:30 |
|ચાલો પ્રથમ સ્તંભ ડાબી તરફ ગોઠવીએ. | |ચાલો પ્રથમ સ્તંભ ડાબી તરફ ગોઠવીએ. | ||
|- | |- | ||
− | | | + | |04:34 |
|હમણા તે જમણી તરફ ગોઠવાયેલ છે ચાલો હું તેમને ડાબી તરફ ગોઠવી દઉં. | |હમણા તે જમણી તરફ ગોઠવાયેલ છે ચાલો હું તેમને ડાબી તરફ ગોઠવી દઉં. | ||
|- | |- | ||
− | | | + | |04:40 |
− | |એલ, | + | |એલ, સંગ્રહ |
|- | |- | ||
− | | | + | |04:43 |
− | + | ||
− | + | ||
− | + | ||
|સંકલન. | |સંકલન. | ||
|- | |- | ||
− | | | + | |04:46 |
|હવે તે ડાબી તરફ ગોઠવાયેલ છે. | |હવે તે ડાબી તરફ ગોઠવાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |04:50 |
|હવે આપણે નીચે પ્રમાણે પંક્તિઓને આડી લીટીથી અલગ કરીશું. | |હવે આપણે નીચે પ્રમાણે પંક્તિઓને આડી લીટીથી અલગ કરીશું. | ||
|- | |- | ||
− | | | + | |04:56 |
|ચાલો એક એચ-લાઈન અહીં મુકીએ. | |ચાલો એક એચ-લાઈન અહીં મુકીએ. | ||
|- | |- | ||
− | | | + | |05:00 |
|ચાલો જોઈએ શું થાય છે જ્યારે આપણે આ કરીશું. | |ચાલો જોઈએ શું થાય છે જ્યારે આપણે આ કરીશું. | ||
|- | |- | ||
− | | | + | |05:04 |
|તે ઉપર લીટી મૂકે છે. | |તે ઉપર લીટી મૂકે છે. | ||
|- | |- | ||
− | | | + | |05:07 |
|જો હું બીજી આડી લીટી અહીં મુકું, | |જો હું બીજી આડી લીટી અહીં મુકું, | ||
|- | |- | ||
− | | | + | |05:16 |
− | |જુઓ એક લીટી દેખાય છે. | + | |જુઓ એક લીટી દેખાય છે.ચાલો હું આ પૂર્ણ કરું. |
|- | |- | ||
− | | | + | |05:19 |
− | + | ||
− | + | ||
− | + | ||
|ચાલો હું એચ-લાઈન મુકું, | |ચાલો હું એચ-લાઈન મુકું, | ||
|- | |- | ||
− | | | + | |05:22 |
|અહીં હું બે ઉંધા સ્લેશ વડે આ લીટી ને તોડીસ અને પછી આડી લીટી ઉમેરીશ. | |અહીં હું બે ઉંધા સ્લેશ વડે આ લીટી ને તોડીસ અને પછી આડી લીટી ઉમેરીશ. | ||
|- | |- | ||
− | | | + | |05:30 |
|એચ-લાઈન વાક્યની શરૂઆતથી શરૂ થાય છે. | |એચ-લાઈન વાક્યની શરૂઆતથી શરૂ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |05:36 |
|મેં આડી લીટી પૂર્ણ કરી દીધી છે. | |મેં આડી લીટી પૂર્ણ કરી દીધી છે. | ||
|- | |- | ||
− | | | + | |05:42 |
|ચાલો હવે આપણે વધુ ત્રણ સ્તંભ અને એક વધુ પંક્તિ ઉમેરીએ. | |ચાલો હવે આપણે વધુ ત્રણ સ્તંભ અને એક વધુ પંક્તિ ઉમેરીએ. | ||
|- | |- | ||
− | | | + | |05:49 |
|તેથી હું શું કરીશ, હું અહીં આવીશ, અને સી, સી, આર. | |તેથી હું શું કરીશ, હું અહીં આવીશ, અને સી, સી, આર. | ||
|- | |- | ||
− | | | + | |06:01 |
|તેથી મેં વધુ ત્રણ સ્તંભ ઉમેરી છે, તેમાંની પ્રથમ બે મધ્યમાં ગોઠવાયેલ છે, ત્રીજી જમણી તરફ ગોઠવાયેલ છે. | |તેથી મેં વધુ ત્રણ સ્તંભ ઉમેરી છે, તેમાંની પ્રથમ બે મધ્યમાં ગોઠવાયેલ છે, ત્રીજી જમણી તરફ ગોઠવાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |06:08 |
|અને પછી અહીં હું કહેવા માંગું છું: | |અને પછી અહીં હું કહેવા માંગું છું: | ||
|- | |- | ||
− | | | + | |06:15 |
|ફ્રુટ (Fruit). | |ફ્રુટ (Fruit). | ||
|- | |- | ||
− | | | + | |06:19 |
|તાઇપ (type). | |તાઇપ (type). | ||
|- | |- | ||
− | | | + | |06:22 |
|નમ્બર ઓફ યુનિટ્સ. | |નમ્બર ઓફ યુનિટ્સ. | ||
|- | |- | ||
− | | | + | |06:26 |
|કોસ્ટ પર યુનિટ્સ. | |કોસ્ટ પર યુનિટ્સ. | ||
|- | |- | ||
− | | | + | |06:30 |
|કોસ્ટ રૂપીઝ. | |કોસ્ટ રૂપીઝ. | ||
|- | |- | ||
− | | | + | |06:38 |
|એચ-લાઈન. | |એચ-લાઈન. | ||
|- | |- | ||
− | | | + | |06:41 |
|તેથી મિક્સ્ડ. | |તેથી મિક્સ્ડ. | ||
|- | |- | ||
− | | | + | |06:43 |
|૨૦. | |૨૦. | ||
|- | |- | ||
− | | | + | |06:45 |
|૭૫ રૂપિયા. | |૭૫ રૂપિયા. | ||
|- | |- | ||
− | | | + | |06:47 |
|૧૫૦૦ રૂપિયા. | |૧૫૦૦ રૂપિયા. | ||
|- | |- | ||
− | | | + | |06:51 |
|જેકફ્રૂટ. | |જેકફ્રૂટ. | ||
|- | |- | ||
− | | | + | |06:54 |
|તેમાંના ૧૦. | |તેમાંના ૧૦. | ||
|- | |- | ||
− | | | + | |06:57 |
|૫૦ રૂપિયા. | |૫૦ રૂપિયા. | ||
|- | |- | ||
− | | | + | |06:59 |
|૫૦૦ રૂપિયા. | |૫૦૦ રૂપિયા. | ||
|- | |- | ||
− | | | + | |07:01 |
|બનાના ગ્રીન. | |બનાના ગ્રીન. | ||
|- | |- | ||
− | | | + | |07:05 |
|૧૦ ડઝન. | |૧૦ ડઝન. | ||
|- | |- | ||
− | | | + | |07:07 |
|૨૦ રૂપિયા ના ડઝન અને ૨૦૦ કુલ રૂપિયા . | |૨૦ રૂપિયા ના ડઝન અને ૨૦૦ કુલ રૂપિયા . | ||
|- | |- | ||
− | | | + | |07:12 |
|ચાલો જોઈએ શું આપણે આ સંકલન કરી શકીએ. | |ચાલો જોઈએ શું આપણે આ સંકલન કરી શકીએ. | ||
|- | |- | ||
− | | | + | |07:20 |
|તેણે કોષ્ટક બનાવ્યું છે. | |તેણે કોષ્ટક બનાવ્યું છે. | ||
|- | |- | ||
− | | | + | |07:25 |
|જમણી તરફની ગોઠવણી જુઓ, આને કારણે આપણે આ નંબરો ઉમેરી શકીએ છીએ. | |જમણી તરફની ગોઠવણી જુઓ, આને કારણે આપણે આ નંબરો ઉમેરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | |07:34 |
|ધારો કે આપણે સ્તંભોને બે માં વિભાજિત કરવા માંગીએ છીએ. | |ધારો કે આપણે સ્તંભોને બે માં વિભાજિત કરવા માંગીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | |07:39 |
|ઉદાહરણ તરીકે, અહીં આ બે સ્તંભો માં ફળ વિગતો છે અને આ ત્રણમાં ખર્ચ ગણતરી છે. | |ઉદાહરણ તરીકે, અહીં આ બે સ્તંભો માં ફળ વિગતો છે અને આ ત્રણમાં ખર્ચ ગણતરી છે. | ||
|- | |- | ||
− | | | + | |07:48 |
|જેના દ્વારા આ થયું, તે મલ્ટી કોલમ આદેશ તરીકે ઓળખાય છે. | |જેના દ્વારા આ થયું, તે મલ્ટી કોલમ આદેશ તરીકે ઓળખાય છે. | ||
|- | |- | ||
− | | | + | |07:55 |
|ચાલો હું તે આ પ્રમાણે કરું . | |ચાલો હું તે આ પ્રમાણે કરું . | ||
|- | |- | ||
− | | | + | |07:59 |
|મલ્ટી કોલમ. | |મલ્ટી કોલમ. | ||
|- | |- | ||
− | | | + | |08:04 |
|૨ લો. | |૨ લો. | ||
|- | |- | ||
− | | | + | |08:06 |
|મધ્ય-ગોઠવાયેલ. | |મધ્ય-ગોઠવાયેલ. | ||
|- | |- | ||
− | | | + | |08:10 |
|ફ્રુટ્સ ડીટેઈલ્સ. | |ફ્રુટ્સ ડીટેઈલ્સ. | ||
|- | |- | ||
− | | | + | |08:12 |
|પ્રથમ બે સમાપ્ત થયા પછી આગામી સ્તંભ સૂચવવા માટે હું ટેબ મુકીશ. | |પ્રથમ બે સમાપ્ત થયા પછી આગામી સ્તંભ સૂચવવા માટે હું ટેબ મુકીશ. | ||
|- | |- | ||
− | | | + | |08:19 |
|આગામી લીટી પર જાઓ. | |આગામી લીટી પર જાઓ. | ||
|- | |- | ||
− | | | + | |08:24 |
|મલ્ટી કોલમ, ત્રણ, તે પણ મધ્ય-ગોઠવાયેલ કરવા. | |મલ્ટી કોલમ, ત્રણ, તે પણ મધ્ય-ગોઠવાયેલ કરવા. | ||
|- | |- | ||
− | | | + | |08:29 |
|કૌંસ અંદર કિંમત - કોસ્ટ કેલ્ક્યુલેશન. | |કૌંસ અંદર કિંમત - કોસ્ટ કેલ્ક્યુલેશન. | ||
|- | |- | ||
− | | | + | |08:37 |
|સ્લેશ એચ-લાઈન. | |સ્લેશ એચ-લાઈન. | ||
|- | |- | ||
− | | | + | |08:44 |
|તમે જોઈ શકો. | |તમે જોઈ શકો. | ||
|- | |- | ||
− | | | + | |08:46 |
|પ્રથમ બે શીર્ષક ફળ વિગતો ધરાવે છે, આગામી ત્રણ શીર્ષક ખર્ચ ગણતરી ધરાવે છે. | |પ્રથમ બે શીર્ષક ફળ વિગતો ધરાવે છે, આગામી ત્રણ શીર્ષક ખર્ચ ગણતરી ધરાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |08:52 |
|મારી પાસે અહી ઊભી લીટીઓ નથી કારણ કે મેં લેટેકને તે કરવા જણાવ્યું ન હતું. તેથી ચાલો તે કરીએ. | |મારી પાસે અહી ઊભી લીટીઓ નથી કારણ કે મેં લેટેકને તે કરવા જણાવ્યું ન હતું. તેથી ચાલો તે કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |08:59 |
|અહીં હું બે ઊભી લીટીઓ ઈચ્છું છું, અને અહીં ૧ ઊભી લીટી. | |અહીં હું બે ઊભી લીટીઓ ઈચ્છું છું, અને અહીં ૧ ઊભી લીટી. | ||
|- | |- | ||
− | | | + | |09:05 |
|આ પહેલાં મારી પાસે અહીં પહેલેથી જ લીટી છે તેથી હું આને અહીં મુકીશ. | |આ પહેલાં મારી પાસે અહીં પહેલેથી જ લીટી છે તેથી હું આને અહીં મુકીશ. | ||
|- | |- | ||
− | | | + | |09:11 |
|જુઓ શું થાય છે. | |જુઓ શું થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |09:16 |
|તેથી હવે ઊભી લીટીઓ પણ દેખાય છે. | |તેથી હવે ઊભી લીટીઓ પણ દેખાય છે. | ||
|- | |- | ||
− | | | + | |09:24 |
|આ ૨ અને ૩ એક અક્ષર દલીલો હોવાને કારણે તેને કૌંસ વગર લખી શકીએ છીએ. | |આ ૨ અને ૩ એક અક્ષર દલીલો હોવાને કારણે તેને કૌંસ વગર લખી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | |09:40 |
|ઠીક છે, સમાન વસ્તુ કામ કરે છે. | |ઠીક છે, સમાન વસ્તુ કામ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |09:42 |
|ક્યારેક ફક્ત થોડા સ્તંભ વચ્ચે જ આડી લીટીઓ દોરવું જરૂરી હોય છે. | |ક્યારેક ફક્ત થોડા સ્તંભ વચ્ચે જ આડી લીટીઓ દોરવું જરૂરી હોય છે. | ||
|- | |- | ||
− | | | + | |09:52 |
|તેથી આ અમે આ પ્રમાણે સમજાવીશું. | |તેથી આ અમે આ પ્રમાણે સમજાવીશું. | ||
|- | |- | ||
− | | | + | |09:54 |
|હું આ મેંગો વિભાજીત કરું, ચાલો હું મિક્સ્ડ ના બદલે આને માલ્ગોં કહું, | |હું આ મેંગો વિભાજીત કરું, ચાલો હું મિક્સ્ડ ના બદલે આને માલ્ગોં કહું, | ||
|- | |- | ||
Line 337: | Line 328: | ||
|- | |- | ||
|10:23 | |10:23 | ||
− | |ઠીક છે. | + | |ઠીક છે. અને અહીં ચાલો હું કહું કે તે અલ્ફાન્શો(Alfanso) છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|10:33 | |10:33 | ||
Line 456: | Line 444: | ||
|તેથી બને શું છે હવે 'ધીઝ ઈઝ એન એકઝામ્પલ ટેબલ.' | |તેથી બને શું છે હવે 'ધીઝ ઈઝ એન એકઝામ્પલ ટેબલ.' | ||
|- | |- | ||
− | |14: | + | |14:35 |
|આ વિધાન અલગથી આવે છે અને જે પણ આ 'બીગીન' અને 'એન્ડ' ટેબલ વચ્ચે દેખાય છે તે એક કોષ્ટક તરીકે અલગ મૂકાય છે. | |આ વિધાન અલગથી આવે છે અને જે પણ આ 'બીગીન' અને 'એન્ડ' ટેબલ વચ્ચે દેખાય છે તે એક કોષ્ટક તરીકે અલગ મૂકાય છે. | ||
|- | |- |
Latest revision as of 15:20, 28 February 2017
Time | Narration |
---|---|
00:00 | કોષ્ટક અને આકૃતિઓના ટ્યુટોરીઅલમાં સ્વાગત છે. |
00:05 | આપણા આ ટ્યુટોરીઅલમાં બે હેતુઓ છે. |
00:08 | પ્રથમ સમજાવે છે કેવી રીતે કોષ્ટક પર્યાવરણની મદદથી કોષ્ટકો બનાવી શકાય; બીજો હેતુ સમજાવે છે કેવી રીતે કોષ્ટક પર્યાવરણની મદદથી લેટેક ડોક્યુમેન્ટ્સમાં કોષ્ટક નો સમાવેશ કરી શકાય. |
00:22 | આક્રુતિઓનો સમાવેશ કરવા માટે પણ સમાન પદ્ધતિ વાપરી શકાય છે. |
00:27 | આપણે જોયું શીર્ષક પૃષ્ઠ કેવી રીતે બનાવી શકાય છે. |
00:32 | અહીં શીર્ષક, લેખક માહિતી, અને સામાન્ય સર્જનાત્મક, કોપીરાઈટ માહિતી આપી છે જે સમીકરણો ના ટ્યુટોરીયલમાં સમજાવાયેલ છે. |
00:45 | આજની તારીખ આ આદેશ ધ્વારા બનાવેલ છેલ્લી સ્તંભમાં દેખાય છે. |
00:51 | ચાલો હવે આપણે બીજા પૃષ્ઠ પર જઈએ. |
00:58 | હવે હું તમને સમજાવીશ કે કેવી રીતે કોષ્ટક પધ્ધતિસર બનાવી શકાય. |
01:05 | ચાલો સ્વચ્છ સ્લેટ સાથે શરૂ કરીએ. |
01:08 | આ આદેશો હું રદ કરું છું. |
01:19 | હું આ સંકલન કરીશ અને સ્વચ્છ સ્લેટ સાથે શરૂ કરીશ. |
01:29 | આ કોષ્ટકીય પર્યાવરણ બીગીન ટેબ્યુલર (begin tabular) અને એન્ડ ટેબ્યુલર (end tabular) આદેશોની મદદથી બનાવાય છે. |
01:38 | હું અહીં તે કરું છું. |
02:03 | આ કૌંસ અંદર 'r r’ અક્ષરો જે બીગીન ટેબ્યુલર આગળ છે તે કહે છે કે ત્યાં બે સ્તંભો છે અને તે જમણી તરફ ગોઠવાયેલ છે. |
02:14 | પ્રથમ વાક્યમાં, પ્રવેશો મેંગો (mango) અને મિક્સ્દ (mixed) છે. |
02:20 | બે ઉંધા સ્લેશીસ આગામી લીટી સૂચવે છે. |
02:24 | હું આગામી લીટી દાખલ કરું છું. |
02:28 | જેકફ્રૂટ. |
02:32 | કોલ્લી હિલ્સ. |
02:37 | બનાના. |
02:40 | ગ્રીન. |
02:42 | હું કોષ્ટકીય પર્યાવરણનો અંત કરું. |
02:47 | હું આ સંકલન કરું. |
02:51 | અને આ અહીં દેખાય છે. |
02:56 | અહીં ૩x૨ કોષ્ટક મળે છે, ત્રણ પંક્તિઓ અને 2 સ્તંભ છે. |
03:02 | આ બે સ્તંભ 'r r' અક્ષરોમાં સૂચવાયેલ મુજબ જમણી તરફ ગોઠવાયેલ છે. |
03:09 | બે સ્તંભ અલગ કરવા માટે, આપણે સ્તંભ ગોઠવણી અક્ષરોની વચ્ચે ઊભી લીટી મુકીએ. |
03:20 | તો ચાલો હું તે ઊભી લીટી મુકું. |
03:23 | સંગ્રહ કરો. સંકલન કરો. |
03:28 | તમે જુઓ ઊભી લીટી દેખાય છે. |
03:31 | જો તમે અંતે પણ ઊભી લીટી ઈચ્છો છો, તો તેમને યોગ્ય સ્થળોએ મુકો. |
03:42 | ચાલો હું તેમને મુકું, સંગ્રહ કરું, સંકલન કરું. |
03:48 | તેથી આ આવે છે. |
03:50 | આપણે વધુ ઊભી રેખાઓ મૂકી શકીએ. |
03:54 | ચાલો હું શરૂઆતમાં એક વધુ ઊભી લીટી મુકું. |
04:02 | તમેં જોઈ શકો છો! બીજી લીટી દેખાય છે. |
04:07 | જુઓ ત્યાં બે ઊભી લીટીઓ છે. |
04:11 | હવે આપણે વિવિધ ગોઠવણીઓં પ્રયત્ન કરીશું . |
04:15 | ચાલો અહી 'સી' મુકીએ, જે કહે છે કે બીજી સ્તંભ મધ્ય ગોઠવાયેલ છે. |
04:27 | હવે આ મધ્ય ગોઠવાયેલ છે. |
04:30 | ચાલો પ્રથમ સ્તંભ ડાબી તરફ ગોઠવીએ. |
04:34 | હમણા તે જમણી તરફ ગોઠવાયેલ છે ચાલો હું તેમને ડાબી તરફ ગોઠવી દઉં. |
04:40 | એલ, સંગ્રહ |
04:43 | સંકલન. |
04:46 | હવે તે ડાબી તરફ ગોઠવાયેલ છે. |
04:50 | હવે આપણે નીચે પ્રમાણે પંક્તિઓને આડી લીટીથી અલગ કરીશું. |
04:56 | ચાલો એક એચ-લાઈન અહીં મુકીએ. |
05:00 | ચાલો જોઈએ શું થાય છે જ્યારે આપણે આ કરીશું. |
05:04 | તે ઉપર લીટી મૂકે છે. |
05:07 | જો હું બીજી આડી લીટી અહીં મુકું, |
05:16 | જુઓ એક લીટી દેખાય છે.ચાલો હું આ પૂર્ણ કરું. |
05:19 | ચાલો હું એચ-લાઈન મુકું, |
05:22 | અહીં હું બે ઉંધા સ્લેશ વડે આ લીટી ને તોડીસ અને પછી આડી લીટી ઉમેરીશ. |
05:30 | એચ-લાઈન વાક્યની શરૂઆતથી શરૂ થાય છે. |
05:36 | મેં આડી લીટી પૂર્ણ કરી દીધી છે. |
05:42 | ચાલો હવે આપણે વધુ ત્રણ સ્તંભ અને એક વધુ પંક્તિ ઉમેરીએ. |
05:49 | તેથી હું શું કરીશ, હું અહીં આવીશ, અને સી, સી, આર. |
06:01 | તેથી મેં વધુ ત્રણ સ્તંભ ઉમેરી છે, તેમાંની પ્રથમ બે મધ્યમાં ગોઠવાયેલ છે, ત્રીજી જમણી તરફ ગોઠવાયેલ છે. |
06:08 | અને પછી અહીં હું કહેવા માંગું છું: |
06:15 | ફ્રુટ (Fruit). |
06:19 | તાઇપ (type). |
06:22 | નમ્બર ઓફ યુનિટ્સ. |
06:26 | કોસ્ટ પર યુનિટ્સ. |
06:30 | કોસ્ટ રૂપીઝ. |
06:38 | એચ-લાઈન. |
06:41 | તેથી મિક્સ્ડ. |
06:43 | ૨૦. |
06:45 | ૭૫ રૂપિયા. |
06:47 | ૧૫૦૦ રૂપિયા. |
06:51 | જેકફ્રૂટ. |
06:54 | તેમાંના ૧૦. |
06:57 | ૫૦ રૂપિયા. |
06:59 | ૫૦૦ રૂપિયા. |
07:01 | બનાના ગ્રીન. |
07:05 | ૧૦ ડઝન. |
07:07 | ૨૦ રૂપિયા ના ડઝન અને ૨૦૦ કુલ રૂપિયા . |
07:12 | ચાલો જોઈએ શું આપણે આ સંકલન કરી શકીએ. |
07:20 | તેણે કોષ્ટક બનાવ્યું છે. |
07:25 | જમણી તરફની ગોઠવણી જુઓ, આને કારણે આપણે આ નંબરો ઉમેરી શકીએ છીએ. |
07:34 | ધારો કે આપણે સ્તંભોને બે માં વિભાજિત કરવા માંગીએ છીએ. |
07:39 | ઉદાહરણ તરીકે, અહીં આ બે સ્તંભો માં ફળ વિગતો છે અને આ ત્રણમાં ખર્ચ ગણતરી છે. |
07:48 | જેના દ્વારા આ થયું, તે મલ્ટી કોલમ આદેશ તરીકે ઓળખાય છે. |
07:55 | ચાલો હું તે આ પ્રમાણે કરું . |
07:59 | મલ્ટી કોલમ. |
08:04 | ૨ લો. |
08:06 | મધ્ય-ગોઠવાયેલ. |
08:10 | ફ્રુટ્સ ડીટેઈલ્સ. |
08:12 | પ્રથમ બે સમાપ્ત થયા પછી આગામી સ્તંભ સૂચવવા માટે હું ટેબ મુકીશ. |
08:19 | આગામી લીટી પર જાઓ. |
08:24 | મલ્ટી કોલમ, ત્રણ, તે પણ મધ્ય-ગોઠવાયેલ કરવા. |
08:29 | કૌંસ અંદર કિંમત - કોસ્ટ કેલ્ક્યુલેશન. |
08:37 | સ્લેશ એચ-લાઈન. |
08:44 | તમે જોઈ શકો. |
08:46 | પ્રથમ બે શીર્ષક ફળ વિગતો ધરાવે છે, આગામી ત્રણ શીર્ષક ખર્ચ ગણતરી ધરાવે છે. |
08:52 | મારી પાસે અહી ઊભી લીટીઓ નથી કારણ કે મેં લેટેકને તે કરવા જણાવ્યું ન હતું. તેથી ચાલો તે કરીએ. |
08:59 | અહીં હું બે ઊભી લીટીઓ ઈચ્છું છું, અને અહીં ૧ ઊભી લીટી. |
09:05 | આ પહેલાં મારી પાસે અહીં પહેલેથી જ લીટી છે તેથી હું આને અહીં મુકીશ. |
09:11 | જુઓ શું થાય છે. |
09:16 | તેથી હવે ઊભી લીટીઓ પણ દેખાય છે. |
09:24 | આ ૨ અને ૩ એક અક્ષર દલીલો હોવાને કારણે તેને કૌંસ વગર લખી શકીએ છીએ. |
09:40 | ઠીક છે, સમાન વસ્તુ કામ કરે છે. |
09:42 | ક્યારેક ફક્ત થોડા સ્તંભ વચ્ચે જ આડી લીટીઓ દોરવું જરૂરી હોય છે. |
09:52 | તેથી આ અમે આ પ્રમાણે સમજાવીશું. |
09:54 | હું આ મેંગો વિભાજીત કરું, ચાલો હું મિક્સ્ડ ના બદલે આને માલ્ગોં કહું, |
10:05 | અને પછી ૧૮ કિલોગ્રામ. |
10:13 | ૫૦ કિલોગ્રામ. |
10:17 | ચાલો હું આ રદ કરું. |
10:23 | ઠીક છે. અને અહીં ચાલો હું કહું કે તે અલ્ફાન્શો(Alfanso) છે. |
10:33 | ૨ ડઝન. |
10:35 | ૩૦૦ રૂપિયા ના ડઝન અને ૧૫૦૦ કુલ રૂપિયા . |
10:44 | ચાલો જોઈએ શું થાય છે જ્યારે હું સંગ્રહ કરીશ. સંકલન કરો. |
10:50 | તો મને આ મળ્યું છે, બને શું છે આ વાક્ય અહીં તેમજ અહીં આવે છે અને હું આ અને આ નથી ચાહતી. તો આનું ધ્યાન, આ એચ-લાઈનને બદલે, હું સી-લાઈન ઈચ્છું છું અને સ્તંભ ૨ અને ૪ વચ્ચે પણ ઈચ્છું છું. |
11:19 | તેથી મારે અહીં આ કરવું જોઈએ. |
11:22 | તો ચાલો હું આ પાછું અહીં મુકું. |
11:27 | અહીં એચ-લાઈન. |
11:30 | સી લાઈન ૨ થી ૪. |
11:40 | બરાબર, તેથી હવે મારી પાસે માત્ર સ્તંભ બે અને ચાર વચ્ચે લીટી છે. |
11:52 | તેથી આ કેન્દ્રિય લીટી મેન્ગોઝ ને ભારતમાં બે સૌથી વધુ લોકપ્રિય મેન્ગોઝમાં વિભાજીત કરે છે. |
11:58 | આપણે ઉદાહરણના અંતમાં, છેલ્લી પંક્તિ સાથે આ કોષ્ટક પૂર્ણ કરીશું. |
12:04 | ચાલો હું આ પ્રમાણે કુલ ગણતરી કરું. |
12:11 | મલ્ટી કોલમ 4. |
12:14 | 2 ઊભી લીટીઓ, જમણી તરફ ગોઠવાયેલ. |
12:20 | ઊભો વિભાજક. |
12:24 | ટોટલ કોસ્ટ. |
12:27 | રૂપીઝ. |
12:32 | આ બંધ કરો |
12:35 | આગામી ટેબ. |
12:38 | ૨૨૦૦. |
12:42 | એચ-લાઈન. |
12:48 | તમેં જોઈ શકો. |
12:50 | તો આ કોષ્ટક છે જે આપણે આ ટ્યુટોરીયલના શરૂઆતમાં શરૂ કર્યું હતું. |
12:59 | આપણે આ કોષ્ટક પર્યાવરણની મદદથી બનાવેલ કોષ્ટકો સાથે કેવી રીતે કામ કરશું? |
13:04 | લેટેક કૌષ્ટકીય પર્યાવરણ મદદથી બનાવેલ સમગ્ર કોષ્ટક ને એક માત્ર ઓબ્જેક્ટ લે છે. |
13:10 | ઉદાહરણ તરીકે, જો તમે લખો, |
13:17 | ધીઝ |
13:24 | ઈઝ એન |
13:27 | એકઝામ્પલ |
13:39 | ધીઝ ઈઝ એન એકઝામ્પલ ટેબલ. |
13:47 | થાય શું છે કોષ્ટક આ બે વચ્ચે સેન્ડવીચ બને છે. ધીઝ ઈઝ એન એકઝામ્પલ ટુ;એકઝામ્પલ ટેબલ. |
13:56 | આ કોષ્ટક સામાન્ય વાક્યમાં દેખાય છે. |
14:01 | મધ્ય પર્યાવરણની મદદથી કોષ્ટકોનો સમાવેશ શક્ય છે. |
14:05 | એક વધુ સામાન્ય અભિગમ છે તેને કોષ્ટક પર્યાવરણમાં સમાવેશ કરવો. જે આપણે હવે દર્શાવીશું. |
14:18 | બીગીન. |
14:21 | ટેબલ. |
14:25 | આ બંધ કરો. |
14:33 | તેથી બને શું છે હવે 'ધીઝ ઈઝ એન એકઝામ્પલ ટેબલ.' |
14:35 | આ વિધાન અલગથી આવે છે અને જે પણ આ 'બીગીન' અને 'એન્ડ' ટેબલ વચ્ચે દેખાય છે તે એક કોષ્ટક તરીકે અલગ મૂકાય છે. |
14:50 | બીજા શબ્દોમાં કહીએ તો, ભલે કોષ્ટક અમુક લખાણ વચ્ચે દેખાય છે, તે અલગથી મૂકવામાં આવ્યો છે. |
14:57 | આ કેન્દ્રિત નથી. |
14:59 | હું શું કરી શકું અહીં 'સેન્તેરીંગ'(Centering) આદેશ આપું. |
15:08 | આને ડોક્યુમેન્ટના કેન્દ્ર સ્થાને મુકવા માટે. |
15:17 | ચાલો આપણે હવે એક શીર્ષક મુકીએ. |
15:20 | કોષ્ટક શીર્ષક કોષ્ટક પહેલાં મૂકવામાં આવે છે. |
15:23 | ચાલો હું અહીં એક શીર્ષક મુકું. |
15:31 | કેપ્સન - કોસ્ટ ઓફ ફ્રુટ્સ ઇન ઇન્ડિયા. |
15:42 | તેથી શીર્ષક આવે છે. |
15:44 | આ ખૂબ નજીક છે; હું એક નાની ખાલી જગ્યા છોડવા માંગું છું. |
15:47 | ચાલો હું તે આ વી-સ્પેસ (v-space) આદેશ ઇએક્ષ 1 ઉદાહરણ મારફતે કરું. |
15:57 | તે 'x' અક્ષર જેટલી ખાલી જગ્યા છોડે છે. |
16:01 | તો મેં આ ઊભી ખાલી જગ્યા છોડી. |
16:04 | તો હવે તે ઠીક લાગે છે. |
16:06 | મૂળભૂત રીતે, લેટેક પૃષ્ઠની ટોચ પર કોષ્ટકો મૂકે છે. |
16:11 | આ નિયુક્તિ આપોઆપ થાય છે. |
16:14 | કોષ્ટક આગળ ઉપલબ્ધ ખાંચા માટે 'ફ્લોટેડ' છે. |
16:18 | આ સમજાવા માટે, ચાલો હું આ ડોક્યુમેન્ટ ના તળિયે થી થોડુંક લખાણ કાપી અને ચોતાડું. |
16:25 | ચાલો હું આ રદ કરું. |
16:28 | આ રદ કરું, |
16:38 | ઠીક છે. |
16:43 | હવે જુઓ આમાંના કેટલાક ફળો વિશે વિસ્તારપૂર્વક લખાણ છે. |
16:49 | આની ટોચ પર જાઓ. |
16:55 | અહી ચોતાડો. |
16:58 | સંકલન કરો. |
17:01 | આ કોષ્ટક આ પૃષ્ઠની ટોચ ઉપર આવે તે પેહલા, |
17:06 | ચાલો હું કેટલુંક વધુ લખાણ અહીં મુકું. |
17:12 | ચાર નકલો. |
17:16 | તો હવે શું થાય છે? |
17:26 | આ કોષ્ટક બીજા પાનાં પર ફ્લોટેડ કરવામાં આવે છે અને |
17:31 | અહીં બીજું કશું નથી તેથી તે પૃષ્ઠના મધ્યમાં મુકવામાં આવે છે. |
17:35 | ચાલો હું આની એક વધુ નકલ કરું, કેટલુંક વધુ લખાણ મુકીએ. |
17:43 | તો હવે શું થાય છે? |
17:49 | આ શીર્ષક પૃષ્ઠ છે, આ લખાણ પૃષ્ઠ છે, કોષ્ટક ફ્લોટેડ કરી દેવામાં આવ્યુ છે, તે આ પૃષ્ઠની ટોચ પર છે. |
18:01 | સમીકરણો ની જેમ, આપણે લેબલો પણ બનાવી શકીએ અને સંદર્ભ માટે ઉપયોગ કરી શકીએ. |
18:06 | ઉદાહરણ તરીકે, |
18:12 | તમે કેપ્સન આદેશ નીચે આ આદેશ આપો. |
18:15 | તમારે તેને કેપ્સન આદેશ નીચે આપવું પડશે કારણ કે કેપ્સન આદેશ એ છે જે કોષ્ટકનો ક્રમાંક બનાવે છે. |
18:21 | ઉદાહરણ તરીકે, અહીં ટેબલ ૧ આ કેપ્સન આદેશ દ્વારા આપમેળે બનાવવામાં આવ્યું છે. |
18:26 | જો તમે આ પછી લેબલ મુકો તો આ લેબલ, કેપ્સન આદેશની મદદથી બનાવેલ નંબર નો સંદર્ભ લેશે. |
18:33 | તેથી લેબલ |
18:40 | ફ્રૂટ્સ (fruits). |
18:43 | તો ચાલો હું પાછી જાઉં અને કહું, |
18:48 | ચાલો હું આ લીટી અહી ઉમેરું. |
18:53 | આ ફળોનો ખર્ચ કોષ્ટક સંદર્ભમાં બતાવેલ છે, તો તમારે લેબલ આપવું પડશે, તે આ જ હોવું જોઈએ |
19:08 | ટેબ ફ્રૂટ્સ (tab fruits). |
19:12 | હું આ સંકલન કરું. |
19:16 | આ રહ્યું તે. |
19:17 | પ્રથમ સંકલન પર, આ ચલ સોંપાયેલ નથી. |
19:22 | તેથી ચાલો હું તેને પુનઃસંકલન કરું, તેથી હવે મને આ મળ્યું છે. |
19:28 | આપણે કોષ્ટકોની યાદી આપોઆપ બનાવી શકીએ છે. |
19:33 | જેમ અમે હમણાં સમજાવ્યું |
19:37 | 'મેક ટાઈટલ' પછી, ધારો કે આપણે આ 'લીસ્ટ ઓફ ટ્યુટોરિયલ' ઈચ્છીએ છીએ - એક શબ્દ, આદેશ છે |
19:50 | તેથી થયું શું છે |
19:53 | તેણે કોષ્ટકોની યાદી બનાવેલ છે. |
19:57 | ટેબલ નંબર સાચો આવે છે તે ખાતરી કરવા માટે ખાસ કરીને બે વખત સંકલન કરવું. |
20:03 | અહીં તે આવે છે, આ કોષ્ટક યાદી મુજબ પૃષ્ઠ ૨ પર છે, પરંતુ આપણે જાણીએ છીએ કે તે પૃષ્ઠ 3 પર છે. |
20:13 | તો આ પૃષ્ઠ ૩માં છે. |
20:15 | ચાલો પાછા જઈએ અને એક વધુ વખત સંકલન કરીએ. |
20:20 | તમે જોઈ શકો છો, તે પૃષ્ઠ 3 માં છે. |
20:26 | આ પહેલાં સમજાવામાં આવેલ છે. |
20:29 | ઠીક છે, અહીં આ ભાગ સમાપ્ત થાય છે જેમાં આપણે કોષ્ટકો સમજાવ્યા, |
20:36 | હવે આપણે સમજાવીશું કે કેવી રીતે 'ઇન્ક્લુદ ગ્રાફિક્સ' (include graphics) આદેશની મદદથી આકૃતિઓ બનાવવામાં આવે છે. |
20:48 | તેથી આ માટે આપણે 'ગ્રફિકસએક્સ' (graphics) કહેવાતા પેકેજનો સમાવેશ કરવો પડશે. |
21:00 | ઠીક છે! ધારો કે હું આના તળિયે જાઉં છું, |
21:08 | અને કહું, આ આદેશ નીચે પ્રમાણે છે. બીગીન (Begin),ફિગર (Figure), |
21:14 | ઇન્ક્લુદ ગ્રાફિકસ, |
21:19 | સમાન પહોળાઇ સાથે. |
21:29 | મારી પાસે આઈઆઈટીબી.પીડીફ (iitb.pdf) નામની ફાઈલ છે. |
21:36 | તમે જોઈ શકો. |
21:38 | હું આ આકૃતિને તેની પહોળાઇ આ લીટીની પહોળાઇ જેટલી રાખી તેનો સમાવેશ કરીશ. |
21:51 | હું આને સમાપ્ત કરું. |
21:55 | સંકલન કરો. |
22:01 | તમે જોઈ શકો. |
22:04 | તેથી તે પણ આ પૃષ્ઠની ટોચ પર મૂકવામાં આવ્યું છે. |
22:09 | ઠીક છે! હું શું કરીશ, આ તો જો હું આખી વાક્યની પહોળાઈ વાપરવા માંગું તો. |
22:17 | ધારો કે હું 5 પોઈન્ટ વાપરવા માંગું છું, જે વાક્યની પહોળાઈથી અડધી છે, |
22:26 | તો તે નાનું કરવામાં આવેલ છે. |
22:29 | અને નોંધ કરો તે ડાબી તરફ ગોઠવણીમાં છે. |
22:32 | કોષ્ટક માટે હું 'સેન્તેરીંગ' (Centering) કહી શકું, |
22:38 | જે આ મધ્યમાં કેન્દ્રિત થશે . |
22:49 | હું એક શીર્ષક પણ બનાવી શકું, આકૃતિ નો સમાવેશ પછી આકૃતિ શીર્ષક બનાવવામાં આવે છે. |
23:00 | આઈઆઈટી બોમ્બે નું 'ગોલ્ડન જ્યુબીલી લોગો ઓફ આઈઆઈટી બોમ્બે'. |
23:13 | ઠીક છે, પહેલાં પ્રમાણે હું લેબલ બનાવી શકું અને તેનો સંદર્ભ 'રેફ' (ref) આદેશની મદદથી કરી શકાય. |
23:28 | હું આકૃતિઓ ની યાદી પણ કોષ્ટકો ની યાદી સાથે દેખાય તે કરી શકું છું. |
23:36 | ધારો કે હું આકૃતિઓની યાદી પણ ઈચ્છું છું. |
23:45 | હું તેને સંકલન કરીશ. |
23:48 | હું બે વાર સંકલન કરીશ. |
23:51 | અને જુઓ. આકૃતિઓની યાદી પણ આપોઆપ આવે છે. |
23:56 | બધા આકૃતિ શીર્ષક અહીં દેખાશે. |
24:08 | એક છેલ્લી વસ્તુ હું તમને અહીં બતાવવા માંગું છું. |
24:11 | તે છે આકૃતિઓને અલગ-અલગ ખૂણે કેવી રીતે ફેરવવી. |
24:15 | આ એન્ગલ(angle) વિકલ્પ દ્વારા થાય છે. |
24:21 | ધારો કે એન્ગલ, હું ૯૦ અંશ દ્વારા ફેરવવા માંગું છું. |
24:25 | ચાલો આ આકૃતિ પર જઈએ. |
24:29 | ચાલો આ સંકલન કરીએ. |
24:32 | તેથી આ ૯૦ અંશ દ્વારા ફેરવાય ગયેલ છે. |
24:37 | તે માયનસ ૯૦ દ્વારા ફેરવો, |
24:42 | તો આ રીતે આકૃતિઓ નો સમાવેશ કરી શકાય. |
24:48 | અહીં હું ધારું છું કે આઈઆઈટીબી.પીડીફ (iitb.pdf) ઉપલબ્ધ છે. |
24:53 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
24:55 | લેટેકના પ્રારંભકર્તાઓએ સ્રોત ડોક્યુમેન્ટમાં થતા દરેક પરિવર્તન પછી સંકલન કરવું અને ખાતરી કરવી કે જે પરિવર્તન કર્યા છે તે યોગ્ય છે! |
25:05 | આ ટ્યુટોરીયલ સાંભળવા માટે તમારો આભાર. |
25:07 | આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે કૃપાલી પરમાર અને રેકોર્ડીંગ કરનાર હું છું શિવાની ગડા .આભાર. |