Difference between revisions of "Jmol-Application/C2/Introduction-to-Jmol-Application/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |નમસ્તે મિત્રો. |- |00:02 |'''Introduction to Jmol Application''' (જેમોલ એપ્લી...")
 
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|નમસ્તે મિત્રો.
+
|નમસ્તે મિત્રો. '''Introduction to Jmol Application''' (જેમોલ એપ્લીકેશનનાં પરિચય) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
+
|-
+
|00:02
+
|'''Introduction to Jmol Application''' (જેમોલ એપ્લીકેશનનાં પરિચય) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
+
  
 
|-
 
|-
Line 29: Line 25:
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|કેવી રીતે: * '''Jmol''' પેનલનાં માપમાં ફેરફાર કરવું.
+
|કેવી રીતે: '''Jmol''' પેનલનાં માપમાં ફેરફાર કરવું.
  
 
|-
 
|-
 
|00:25
 
|00:25
|* સાદા સેન્દ્રિય પરમાણુઓનાં મોડેલો બનાવવા.
+
| સાદા સેન્દ્રિય પરમાણુઓનાં મોડેલો બનાવવા.
  
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|* '''Methyl''' નાં જૂથ સાથે '''hydrogen''' ને સબસ્ટીટ્યુટ કરીને પરમાણુઓની રચના કરવી.
+
| '''Methyl''' નાં જૂથ સાથે '''hydrogen''' ને સબસ્ટીટ્યુટ કરીને પરમાણુઓની રચના કરવી.
 
          
 
          
 
|-
 
|-
Line 45: Line 41:
 
|-
 
|-
 
|00:36
 
|00:36
|* સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડવી
+
| સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડવી
 
    
 
    
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|અને * ઈમેજને '''.mol''' ફાઈલ તરીકે સંગ્રહવી.
+
|અને ઈમેજને '''.mol''' ફાઈલ તરીકે સંગ્રહવી.
  
 
|-
 
|-
Line 57: Line 53:
 
|-
 
|-
 
|00:49
 
|00:49
|* માધ્યમિક શાળાકીય રસાયણશાસ્ત્ર અને
+
| માધ્યમિક શાળાકીય રસાયણશાસ્ત્ર અને
  
 
|-
 
|-
 
|00:50   
 
|00:50   
|* સામાન્ય સેન્દ્રિય રસાયણશાસ્ત્ર
+
|સામાન્ય સેન્દ્રિય રસાયણશાસ્ત્ર
  
 
|-
 
|-
Line 69: Line 65:
 
|-
 
|-
 
|00:56   
 
|00:56   
|* ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 12.04
+
| ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 12.04
  
 
|-
 
|-
 
|01:00   
 
|01:00   
|* '''Jmol''' આવૃત્તિ 12.2.2  
+
| '''Jmol''' આવૃત્તિ 12.2.2  
  
 
|-
 
|-
 
|01:03   
 
|01:03   
|અને * '''Java''' આવૃત્તિ 7  
+
|અને '''Java''' આવૃત્તિ 7  
  
 
|-
 
|-
 
|01:06  
 
|01:06  
|કૃપા કરી નોંધ લો.
+
|કૃપા કરી નોંધ લો. '''Jmol ''' એપ્લીકેશન સુગમતાથી કામ કરે તે માટે, તમારી પાસે તમારી સીસ્ટમ પર '''Java ''' સંસ્થાપિત હોવું જરૂરી છે.
 
+
|-
+
|01:07 
+
|'''Jmol ''' એપ્લીકેશન સુગમતાથી કામ કરે તે માટે, તમારી પાસે તમારી સીસ્ટમ પર '''Java ''' સંસ્થાપિત હોવું જરૂરી છે.
+
  
 
|-
 
|-
Line 93: Line 85:
 
|-
 
|-
 
|01:17   
 
|01:17   
|આ એક, * મફત અને મુક્ત સ્ત્રોત '''Molecular Viewer''' (મોલેક્યુલર વ્યુઅર) છે.
+
|આ એક, મફત અને મુક્ત સ્ત્રોત '''Molecular Viewer''' (મોલેક્યુલર વ્યુઅર) છે.
  
 
|-
 
|-
 
|01:21   
 
|01:21   
|* આનો ઉપયોગ રાસાયણિક બંધારણોની 3 પરિમાણીય રચનાઓ બનાવવા માટે અને તેને જોવા માટે થાય છે.
+
| આનો ઉપયોગ રાસાયણિક બંધારણોની 3 પરિમાણીય રચનાઓ બનાવવા માટે અને તેને જોવા માટે થાય છે.
  
 
|-
 
|-
 
|01:27  
 
|01:27  
|સાથે જ તેને * '''proteins''' (પ્રોટેઈન્સ) અને '''macromolecules''' (મેક્રોમોલેક્યુલ્સ) ની સેકેન્ડરી રચનાઓ જોવા માટે પણ વાપરવામાં આવે છે.
+
|સાથે જ તેને '''proteins''' (પ્રોટેઈન્સ) અને '''macromolecules''' (મેક્રોમોલેક્યુલ્સ) ની સેકેન્ડરી રચનાઓ જોવા માટે પણ વાપરવામાં આવે છે.
  
 
|-
 
|-
Line 257: Line 249:
 
|-
 
|-
 
|05:19   
 
|05:19   
|* '''functional groups''' (ફંક્શનલ ગ્રુપ્સ) ઉમેરવા.
+
| '''functional groups''' (ફંક્શનલ ગ્રુપ્સ) ઉમેરવા.
  
 
|-
 
|-
 
|05:21   
 
|05:21   
|* બોન્ડો રદ્દ કરવા, ઉમેરવા અને ફેરવવા.
+
| બોન્ડો રદ્દ કરવા, ઉમેરવા અને ફેરવવા.
  
 
|-
 
|-
 
|05:25   
 
|05:25   
|* '''Hydrogens''' (હાઈડ્રોજન્સ) ઉમેરવા, ફાઈલને મીનીમાઈઝ કરવી અને સંગ્રહવી. વગેરે
+
| '''Hydrogens''' (હાઈડ્રોજન્સ) ઉમેરવા, ફાઈલને મીનીમાઈઝ કરવી અને સંગ્રહવી. વગેરે
  
 
|-
 
|-
Line 369: Line 361:
 
|-
 
|-
 
|07:21   
 
|07:21   
|ચાલો સારાંશ લઈએ.
+
|ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા:
 
+
|-
+
|07:22 
+
|આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા:
+
  
 
|-
 
|-
 
|07:25  
 
|07:25  
|* '''Jmol''' એપ્લીકેશન વિન્ડો વિશે.
+
| '''Jmol''' એપ્લીકેશન વિન્ડો વિશે.
  
 
|-
 
|-
 
|07:27  
 
|07:27  
|* '''Jmol''' પેનલનાં માપમાં ફેરબદલ કરવું.
+
| '''Jmol''' પેનલનાં માપમાં ફેરબદલ કરવું.
  
 
|-
 
|-
 
|07:29   
 
|07:29   
|* મીથેન, ઈથેન અને પ્રોપેન જેવા સાદા સેન્દ્રીય પરમાણુઓનાં '''3D models''' (3ડી મોડેલો) બનાવવા માટે ટૂલ બારમાનાં '''Modelkit''' ફંક્શનનો ઉપયોગ કરવો.
+
| મીથેન, ઈથેન અને પ્રોપેન જેવા સાદા સેન્દ્રીય પરમાણુઓનાં '''3D models''' (3ડી મોડેલો) બનાવવા માટે ટૂલ બારમાનાં '''Modelkit''' ફંક્શનનો ઉપયોગ કરવો.
  
 
|-
 
|-
 
|07:40  
 
|07:40  
|* '''Methyl group''' (મિથાઈલ ગ્રુપ) સાથે '''Hydrogen''' (હાઈડ્રોજન) સબસ્ટીટ્યુટ કરીને પરમાણુઓની રચના કરવી.
+
| '''Methyl group''' (મિથાઈલ ગ્રુપ) સાથે '''Hydrogen''' (હાઈડ્રોજન) સબસ્ટીટ્યુટ કરીને પરમાણુઓની રચના કરવી.
  
 
|-
 
|-
 
|07:45  
 
|07:45  
|* સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડવી.
+
|સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડવી.
  
 
|-
 
|-
 
|07:48   
 
|07:48   
|* અને ઈમેજને '''.mol''' ફાઈલ તરીકે સંગ્રહવી.
+
| અને ઈમેજને '''.mol''' ફાઈલ તરીકે સંગ્રહવી.
  
 
|-
 
|-
Line 405: Line 393:
 
|-
 
|-
 
|07:58   
 
|07:58   
|* '''2-4 Dimethyl Pentane''' (2-4 ડાયમિથાઈલ પેન્ટેન) અને '''3-Ethyl, 5-Methyl Heptane''' (3-ઈથાઈલ, 5-મિથાઈલ હેપ્ટેન).
+
| '''2-4 Dimethyl Pentane''' (2-4 ડાયમિથાઈલ પેન્ટેન) અને '''3-Ethyl, 5-Methyl Heptane''' (3-ઈથાઈલ, 5-મિથાઈલ હેપ્ટેન).
  
 
|-
 
|-
 
|08:03   
 
|08:03   
|* સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડો.
+
| સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડો.
  
 
|-
 
|-
 
|08:07  
 
|08:07  
|* ઈમેજને '''.mol ''' ફાઈલ તરીકે સંગ્રહો.
+
| ઈમેજને '''.mol ''' ફાઈલ તરીકે સંગ્રહો.
  
 
|-
 
|-
 
|08:11   
 
|08:11   
|* ટૂલ બારમાં આવેલ '''rotate molecule''' વાપરીને મોડેલને ફેરવો.
+
| ટૂલ બારમાં આવેલ '''rotate molecule''' વાપરીને મોડેલને ફેરવો.
  
 
|-
 
|-

Latest revision as of 13:06, 28 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો. Introduction to Jmol Application (જેમોલ એપ્લીકેશનનાં પરિચય) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, હું આપેલ વિશે વિસ્તારપૂર્વક સમજાવીશ:
00:11 Jmol એપ્લીકેશન વિન્ડો અને કેટલાક સામાન્ય ઓપરેશનો.
00:16 આપણે આપેલ વિશે શીખીશું
00:18 Menu Bar (મેનુ બાર), Tool bar (ટૂલ બાર), અને Jmol પેનલ.
00:22 કેવી રીતે: Jmol પેનલનાં માપમાં ફેરફાર કરવું.
00:25 સાદા સેન્દ્રિય પરમાણુઓનાં મોડેલો બનાવવા.
00:28 Methyl નાં જૂથ સાથે hydrogen ને સબસ્ટીટ્યુટ કરીને પરમાણુઓની રચના કરવી.
00:34 સાથે જ આપણે શીખીશું
00:36 સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડવી
00:41 અને ઈમેજને .mol ફાઈલ તરીકે સંગ્રહવી.
00:45 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે
00:49 માધ્યમિક શાળાકીય રસાયણશાસ્ત્ર અને
00:50 સામાન્ય સેન્દ્રિય રસાયણશાસ્ત્ર
00:53 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું:
00:56 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 12.04
01:00 Jmol આવૃત્તિ 12.2.2
01:03 અને Java આવૃત્તિ 7
01:06 કૃપા કરી નોંધ લો. Jmol એપ્લીકેશન સુગમતાથી કામ કરે તે માટે, તમારી પાસે તમારી સીસ્ટમ પર Java સંસ્થાપિત હોવું જરૂરી છે.
01:14 Jmol એપ્લીકેશન વિશે.
01:17 આ એક, મફત અને મુક્ત સ્ત્રોત Molecular Viewer (મોલેક્યુલર વ્યુઅર) છે.
01:21 આનો ઉપયોગ રાસાયણિક બંધારણોની 3 પરિમાણીય રચનાઓ બનાવવા માટે અને તેને જોવા માટે થાય છે.
01:27 સાથે જ તેને proteins (પ્રોટેઈન્સ) અને macromolecules (મેક્રોમોલેક્યુલ્સ) ની સેકેન્ડરી રચનાઓ જોવા માટે પણ વાપરવામાં આવે છે.
01:33 ડાઉનલોડ અને સંસ્થાપન વિશે માહિતી
01:37 ઉબુન્ટુ ઓએસ માટે, Jmol નું સંસ્થાપન Ubuntu Software Center (ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર) દ્વારા થાય છે.
01:45 અમારી વેબસાઈટ www.spoken-tutorial.org પર આવેલ Linux (લીનક્સ) શ્રેણીમાનાં આ ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
01:56 વિન્ડોવ્ઝ, મેક ઓએસ અને એનડ્રોઇડ ઉપકરણ પર સંસ્થાપન કરવા માટે, કૃપા કરી www.jmol.sourceforge.net નો સંદર્ભ લો.
02:08 અને સંસ્થાપન કરવા માટે વેબ પુષ્ઠ પર આપેલી માહિતી અનુસરો.
02:13 Ubuntu Software Center (ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર) વાપરીને મેં પહેલાથી જ મારી સીસ્ટમ પર Jmol એપ્લીકેશન સંસ્થાપિત કરી દીધી છે.
02:20 Jmol એપ્લીકેશન ખોલવા માટે, Dash home (ડેશ હોમ) પર ક્લિક કરો.
02:24 સર્ચ બોક્સમાં Jmol ટાઈપ કરો.
02:27 સ્ક્રીન પર Jmol આઇકોન દ્રશ્યમાન થાય છે.
02:30 Jmol એપ્લીકેશન વિન્ડો ખોલવા માટે Jmol આઇકોન પર ક્લિક કરો.
02:35 Jmol એપ્લીકેશન વિન્ડોમાં ટોંચે menu bar (મેનુ બાર) આવેલ છે.
02:40 menu bar (મેનુ બાર) ની નીચે Tool bar (ટૂલ બાર) છે.
02:43 અહીં આ છે Display area (ડિસ્પ્લે એરિયા), જેને Jmol panel (જેમોલ પેનલ) તરીકે સંબોધવામાં આવે છે.
02:48 મેનુ બારમાં, File, Edit, Display, વગેરે જેવા વિવિધ વિકલ્પો છે.
02:56 આ દરેકનાં ઉપ-વિકલ્પો પણ છે.
03:00 Tools મેનુમાં અન્ય વિકલ્પો ઉપરાંત, અણુઓ વચ્ચેનું અંતર માપનાર ટૂલો પણ છે.
03:07 આ વિકલ્પો વિશે આપણે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
03:12 Help મેનુ Jmol એપ્લીકેશન વિશે ઘણી બધી ઉપયોગી માહિતી ધરાવે છે.
03:18 તે યુઝર માર્ગદર્શિકા પણ ધરાવે છે જેમાં દસ્તાવેજીકરણનો સમાવેશ છે.
03:23 ટૂલ બારમાં ઘણા મેનુ આઇકોનો આવેલા છે.
03:27 મેનુ આઇકોનો અમુક ચોક્કસ ફંક્શનો ઝડપથી એક્ઝીક્યુટ કરે છે; ઉદાહરણ તરીકે open, save, export, print વગેરે.
03:37 rotate, select a set of atoms, measure distances વગેરે માટે અહીં આઇકોનો છે.
03:47 પરમાણુ મોડેલો બનાવવા અને એડિટ કરવા માટે “modelkit” આઇકોનનો ઉપયોગ થાય છે.
03:53 આપણી જરૂર મુજબ, Jmol પેનલને નાનું મોટું કરી શકાવાય છે.
03:58 કર્સરને કોઈપણ ખૂણે ત્યાં સુધી લઇ જાવ જ્યાં સુધી તે બાણ ચિન્હમાં પરિવર્તિત થતું નથી.
04:04 હવે ત્રાસી રીતે ઉપર કે નીચે ડ્રેગ કરીને વિન્ડોનાં માપમાં ફેરબદલ કરો.
04:10 મેનુ બારમાં આવેલ Display મેનુ દ્વારા પણ પેનલનાં માપમાં ફેરબદલ કરી શકાવાય છે.
04:16 Display મેનુ પર ક્લિક કરો અને Resize વિકલ્પ પસંદ કરો.
04:20 એક ડાયલોગ બોક્સ ખુલે છે, જ્યાં આપણે pixels (પીક્સલો) માં, પહોળાઈ અને ઊંચાઈનું માપ આપી શકીએ છીએ.
04:27 મને 800 બાય 600 પીક્સલ માપનાં વિન્ડોની જરૂર છે.
04:32 તેથી હું ટાઈપ કરીશ 800 સ્પેસ 600 અને OK બટન પર ક્લિક કરીશ.
04:41 હવે Jmol પેનલનું માપ બદલીને 800 બાય 600 પીક્સલ થાય છે.
04:47 ચાલો હવે અમુક સાદા સેન્દ્રીય પરમાણુઓનાં મોડેલો બનાવવા પર આગળ વધીએ.
04:53 Modelkit આપણને ઉર્જા ઘટાડા સાથે મોડેલોની રચના કરવાની અને તેને મોડીફાય કરવાની પરવાનગી આપે છે.
05:00 ટૂલ બારમાં “modelkit” આઇકોન પર ક્લિક કરો.
05:04 Methane (મીથેન) નું મોડેલ પેનલ પર દ્રશ્યમાન થાય છે.
05:07 Jmol પેનલનાં ટોંચે ડાબે ખૂણે એક મેનુ દ્રશ્યમાન થાય છે.
05:12 આ મેનુની વિશેષતાઓમાં આપેલ ક્ષમતાનો સમાવેશ છે * પરમાણુઓને સરળતાથી ઉમેરવા, રદ્દ કરવા, ડ્રેગ કરવા.
05:19 functional groups (ફંક્શનલ ગ્રુપ્સ) ઉમેરવા.
05:21 બોન્ડો રદ્દ કરવા, ઉમેરવા અને ફેરવવા.
05:25 Hydrogens (હાઈડ્રોજન્સ) ઉમેરવા, ફાઈલને મીનીમાઈઝ કરવી અને સંગ્રહવી. વગેરે
05:30 મેનુમાંની કોઈ એક ચોક્કસ વિશિષ્ટતા વાપરવા માટે, આપેલા ચેક બોક્સ પર ક્લિક કરો.
05:35 Modelkit ફંક્શન આપણને Methyl group (મિથાઈલ ગ્રુપ) સાથે Hydrogen (હાઈડ્રોજન) પરમાણુ સબસ્ટીટ્યુટ કરવાની પરવાનગી આપે છે.
05:41 સબસ્ટીટ્યુટ કરવા માટે જોઈતા Hydrogen (હાઈડ્રોજન) પરમાણુ પર કર્સર લાવો.
05:46 તે Hydrogen (હાઈડ્રોજન) પરમાણુ પર એક લાલ વલય દ્રશ્યમાન થાય છે.
05:50 પરમાણુ પર ક્લિક કરો.
05:52 તમને Methyl (મિથાઈલ) ગ્રુપ ઉમેરાયાની જાણ થશે.
05:56 Methane (મીથેન) પરમાણુ હવે Ethane (ઈથેન) માં પરિવર્તિત થયું છે.
06:00 પહેલા કર્યા પ્રમાણે સમાન પગલું ફરીથી કરો.
06:03 Propane (પ્રોપેન) નું મોડેલ મેળવવા માટે hydrogen પરમાણુ પર ક્લિક કરો.
06:07 આ પરમાણુ પર Energy minimization (એનર્જી મીનીમાઈઝેશન) આપણને સૌથી સ્થિર બંધબેસતાપણું આપશે.
06:13 Energy minimization (એનર્જી મીનીમાઈઝેશન) કરવા માટે,
06:15 Modelkit મેનુમાનાં વિકલ્પો સ્ક્રોલ કરો.
06:19 minimize (મીનીમાઈઝ) વિકલ્પ પર ક્લિક કરો.
06:22 આપણી પાસે હવે Propane (પ્રોપેન) પરમાણુનું સૌથી સ્થિર બંધબેસતું મોડેલ છે.
06:28 આ રચનાને .mol ફાઈલ તરીકે સંગ્રહીત કરવા માટે, Modelkit મેનુ ખોલો.
06:33 menu માં નીચે સ્ક્રોલ કરીને save file વિકલ્પ પર ક્લિક કરો.
06:37 સ્ક્રીન પર Save ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
06:41 તમને જ્યાં તમારી ફાઈલને સંગ્રહવી છે એ ફોલ્ડર પર ક્લિક કરો.
06:45 મારી ફાઈલને સંગ્રહવા માટે સ્થાન તરીકે હું Desktop પસંદ કરી રહ્યી છું.
06:50 તો, Desktop પસંદ કરો અને Open બટન પર ક્લિક કરો.
06:54 File Name (ફાઈલ નેમ) પર જાવ અને ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો Propane.
06:59 Files of Type પર ક્લિક કરીને MOL વિકલ્પ પસંદ કરો.
07:03 હવે, ડાયલોગ બોક્સની જમણી બાજુમાં નીચે આવેલ Save બટન પર ક્લિક કરો.
07:08 Propane (પ્રોપેન) નું 3D (3ડી) મોડેલ Desktop પર .mol ફાઈલ તરીકે સંગ્રહીત થશે.
07:14 Jmol થી બહાર નીકળવા માટે, File મેનુ પર ક્લિક કરો અને Exit વિકલ્પ પસંદ કરો, જેથી પ્રોગ્રામ બંધ થશે.
07:21 ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા:
07:25 Jmol એપ્લીકેશન વિન્ડો વિશે.
07:27 Jmol પેનલનાં માપમાં ફેરબદલ કરવું.
07:29 મીથેન, ઈથેન અને પ્રોપેન જેવા સાદા સેન્દ્રીય પરમાણુઓનાં 3D models (3ડી મોડેલો) બનાવવા માટે ટૂલ બારમાનાં Modelkit ફંક્શનનો ઉપયોગ કરવો.
07:40 Methyl group (મિથાઈલ ગ્રુપ) સાથે Hydrogen (હાઈડ્રોજન) સબસ્ટીટ્યુટ કરીને પરમાણુઓની રચના કરવી.
07:45 સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડવી.
07:48 અને ઈમેજને .mol ફાઈલ તરીકે સંગ્રહવી.
07:52 Jmol Modelkit ફંક્શન વાપરીને, આપેલ પરમાણુઓનાં મોડેલો બનાવો:
07:58 2-4 Dimethyl Pentane (2-4 ડાયમિથાઈલ પેન્ટેન) અને 3-Ethyl, 5-Methyl Heptane (3-ઈથાઈલ, 5-મિથાઈલ હેપ્ટેન).
08:03 સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે ઊર્જાને ઘટાડો.
08:07 ઈમેજને .mol ફાઈલ તરીકે સંગ્રહો.
08:11 ટૂલ બારમાં આવેલ rotate molecule વાપરીને મોડેલને ફેરવો.
08:15 પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ.
08:19 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
08:22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:26 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:36 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:40 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
08:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:52 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:59 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
09:04 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya