Difference between revisions of "Java/C2/Getting-started-java-Installation/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | જાવા શા માટે? | + | | જાવા શા માટે? જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 251: | Line 247: | ||
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | તે સુરક્ષિત છે. | + | | તે સુરક્ષિત છે. જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Revision as of 10:45, 28 February 2017
Time | Narration |
00:01 | Getting started with Java: Installation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:09 | સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું. |
00:13 | જાવા શા માટે? જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. |
00.17 | અહીં આપણે વાપરી રહ્યા છીએ |
00.19 | ઉબુન્ટુ આવૃતિ 11.10 અને |
00:21 | જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ JDK 1.6 |
00:26 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ. |
00:31 | તમારી પાસે સીનેપ્ટીક પેકેજ મેનેજર તમારા સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ. |
00:35 | તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જરૂરી છે. |
00:43 | જો નથી, તો spoken-tutorial.org પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. |
00:51 | જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને JDK, જાવા ડેવલપમેંટ કીટ સંસ્થાપિત કરવાની જરૂર છે. |
00:57 | JDK વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લીંકનો સંદર્ભ લઇ શકો છો: |
01:02 | હવે આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરીશું. |
01:07 | આ માટે, તમારી પાસે રૂટ પરમીશન હોવી જરૂરી છે. |
01:10 | તમને રીપોઝીટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. |
01:14 | આને અગાઉ ઉલ્લેખ કરાયેલ લિનક્સ પરનાં પૂર્વાવશ્યક ટ્યુટોરીયલમાં સમજાવાયું છે. |
01:19 | હવે, તમારા ડેસ્કટોપનાં ડાબા ખૂણે, તમને "ટાસ્ક બાર" મળશે. |
01:25 | ઉપરની બાજુએ તમને "ડેશહોમ" મળશે. |
01:28 | "ડેશહોમ" પર ક્લિક કરો. |
01:31 | "સર્ચ બાર" માં Synaptic ટાઈપ કરો. |
01:35 | તમને અહીં સીનેપ્ટીક પેકેજ મેનેજર મળશે. |
01:38 | "સીનેપ્ટીક પેકેજ મેનેજર" પર ક્લિક કરો. |
01:42 | પ્રમાણીકરણ માટે તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે. |
01:47 | તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate પર ક્લિક કરો. |
01:56 | આ "સીનેપ્ટીક પેકેજ મેનેજર" ને ખોલશે. |
02:03 | હવે "ક્વિક ફીલ્ટર બોક્સ" માં jdk ટાઈપ કરો. |
02:08 | આપણને openjdk-6-jdk નામ ધરાવતું એક પેકેજ દેખાય છે. |
02:13 | તેના પર જમણું ક્લિક કરો અને Mark for Installation પર ક્લિક કરો. |
02:17 | ત્યારબાદ Apply પર ક્લિક કરો. |
02:20 | તમને ચીન્હાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે. |
02:24 | તો To be Installed પર ક્લિક કરો અને ત્યારબાદ Apply પર ક્લિક કરો. |
02:30 | સંસ્થાપન અમુક સેકેંડ લેશે. |
02:38 | હવે, આપણે જોઈએ છીએ કે openjdk-6-jdk વિકલ્પ લીલા રંગમાં છે. |
02:48 | તેથી આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે. |
02:52 | હવે, ચાલો સંસ્થાપન તપાસીએ, આ માટે Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મિનલ ખોલો |
03:03 | મારી પાસે અહીં પહેલાથી જ ટર્મિનલ ખૂલેલ છે. |
03:06 | કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો java સ્પેસ હાયફન version અને Enter દબાવો. |
03:15 | આપણે જોઈએ છીએ કે jdk નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે. |
03:20 | તમે જે આવૃત્તિ વાપરો છો એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે. |
03:26 | તો, આપણે સફળતાપૂર્વક jdk સંસ્થાપિત કરી લીધું છે |
03:30 | હવે, ચાલો સરળ જાવા પ્રોગ્રામ રન કરીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે. |
03:35 | મારી પાસે પહેલાથી જ આપેલ કોડ TestProgram ડોટ java નામની ફાઈલમાં સંગ્રહિત છે. |
03:42 | હવે ચાલો હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું. |
03:45 | આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે We have successfully run a Java Program. |
03:53 | તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. |
03:57 | યાદ રાખો કે આપણે TestProgram ડોટ java ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે. |
04:03 | અને હમણાં હું હોમ ડીરેક્ટરીમાં છું. |
04:07 | તો, કમાંડ પ્રોમ્પ્ટ પર javac સ્પેસ TestProgram ડોટ java ટાઈપ કરો. |
04:19 | આ કોડને કમ્પાઈલ કરવા માટે છે. |
04:21 | Enter દબાવો. |
04:25 | હવે, ચાલો હું કોડ રન કરું. |
04:27 | તો ટાઈપ કરો java સ્પેસ TestProgram અને Enter દબાવો. |
04:35 | આપણને આઉટપુટ We have successfully run a java program આ રીતે મળે છે. |
04:44 | આ રીતે, આપણું સંસ્થાપન બરાબર રહ્યું છે. |
04:48 | હવે, ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
04:51 | હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે. |
04:55 | જાવા સરળ છે. |
04:57 | જાવા ઓબ્જેક્ટ ઓરીએંટેડ છે. |
04:59 | તે પ્લેટફોર્મ ઈન્ડિપેન્ડન્ટ છે. |
05:01 | તે સુરક્ષિત છે. જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે. |
05:04 | જાવા મલ્ટી - થ્રેડેડ છે. |
05:07 | આપણે હવે જાવાનાં અમુક પ્રકારો અને એપ્લીકેશનો દરમ્યાન જઈશું. |
05:11 | -JSP, અથવા કે જાવા સર્વર પેજીસ: આ સામાન્ય HTML ટેગો સાથેના કોડ પર આધારિત છે. |
05:18 | JSP ડાયનામીક વેબ પેજીસ બનાવવામાં મદદ કરે છે. |
05:22 | -Java Applets: આ વેબ એપ્લીકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે. |
05:28 | -J2EE અથવા કે જાવા એન્ટરપ્રાઈઝ એડીશન: કંપનીઓ J2EE વાપરે છે. |
05:33 | તે XML બંધારણીય ડોક્યુંમેંટોને સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગી છે. |
05:38 | -JavaBeans: જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવું સોફ્ટવેર ઘટક છે. |
05:43 | તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોની રચના માટે કરી શકાય છે. |
05:47 | -Mobile Java: આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન. |
05:53 | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
05:56 | સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું. |
05:59 | જાવા પ્રોગ્રામને કમ્પાઈલ કરવું અને રન કરવું. |
06:02 | જાવા વાપરવાનાં ફાયદાઓ. |
06:04 | જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. |
06:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
06:14 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:17 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:24 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
06:27 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
06:30 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
06:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
06:41 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
06:47 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
06:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
06:58 | આમ, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:01 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07:04 | જોડાવા બદ્દલ આભાર. |