Difference between revisions of "Introduction-to-Computers/C2/Google-Drive-Options/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 64: Line 64:
 
| 01:02
 
| 01:02
 
|  આ આપણને અમુક ''' google apps'''  બતાડે છે જેમકે :
 
|  આ આપણને અમુક ''' google apps'''  બતાડે છે જેમકે :
* '''google plus'''
+
'''google plus''','''Search''''''YouTube''', '''Maps''','''PlayStore''', '''News''','''Mail''', '''Drive''', '''Calendar''' અને  અન્ય.
* '''Search'''
+
* '''YouTube'''
+
* '''Maps'''
+
* '''PlayStore'''
+
* '''News'''
+
* '''Mail'''
+
* '''Drive'''
+
* '''Calendar''' અને  અન્ય.
+
  
 
|-
 
|-
Line 125: Line 117:
 
| 02:14
 
| 02:14
 
|આપણી પાસે આપેલ મેનુઓ છે.
 
|આપણી પાસે આપેલ મેનુઓ છે.
 
+
'''New''', '''My Drive''', '''Shared with me''', '''Google Photos''', '''Recent''', '''Starred''', અને  '''Trash'''
* '''New'''
+
* '''My Drive'''
+
* '''Shared with me'''
+
* '''Google Photos'''
+
* '''Recent'''
+
* '''Starred'''
+
* અને  '''Trash'''
+
  
 
|-
 
|-
Line 184: Line 169:
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| '''Starred'''.
+
| '''Starred'''. જો આપણને કોઈ ફાઈલ અથવા ડોક્યુમેન્ટ ને ''' Important,''' માર્ક કર્યું છે તો તે ફાઈલ આ મેનુ માં દેખાશે.
* જો આપણને કોઈ ફાઈલ અથવા ડોક્યુમેન્ટ ને ''' Important,''' માર્ક કર્યું છે તો તે ફાઈલ આ મેનુ માં દેખાશે.
+
  
 
|-
 
|-
Line 202: Line 186:
 
| 04:00
 
| 04:00
 
|  ચાલો હું આ ફાઈલની કોપી બનાવું.
 
|  ચાલો હું આ ફાઈલની કોપી બનાવું.
 
  
 
|-
 
|-
Line 238: Line 221:
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
| આવું કરવાના ચાર માર્ગ છે:
+
| આવું કરવાના ચાર માર્ગ છે: પ્રથમ માર્ગ છે ડાબી બાજુના લાલ રંગના “'''New'''” બટન પર ક્લિક કરો.
પ્રથમ માર્ગ છે ડાબી બાજુના લાલ રંગના “'''New'''” બટન પર ક્લિક કરો.
+
  
 
|-
 
|-
Line 248: Line 230:
 
| 05:00
 
| 05:00
 
| હવે ચાલો ''' My Drive''' પર પાછા જઈએ. “'''My Drive'''” વિકલ્પ માં આપણે મધ્ય સ્થાન માં જમણું ક્લિક કરી શકીએ છીએ.
 
| હવે ચાલો ''' My Drive''' પર પાછા જઈએ. “'''My Drive'''” વિકલ્પ માં આપણે મધ્ય સ્થાન માં જમણું ક્લિક કરી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
Line 260: Line 241:
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
| આ આપલે વિકલ્પો દેખાડશે:
+
| આ આપલે વિકલ્પો દેખાડશે: '''Folder''', '''File Upload''', '''Google Docs, Sheets, Slides'''અને અન્ય
* '''Folder'''
+
* '''File Upload'''
+
* '''Google Docs, Sheets, Slides'''
+
* અને અન્ય
+
  
 
|-
 
|-
Line 312: Line 289:
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|   હું “'''xyz.odt'''”ફાઈલને ડેસ્કટોપ પરથી પસંદ કરીશ અને પછી  “'''Open'''” બટન પર ક્લિક કરીશ.
+
| હું “'''xyz.odt'''”ફાઈલને ડેસ્કટોપ પરથી પસંદ કરીશ અને પછી  “'''Open'''” બટન પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
Line 332: Line 309:
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
| આ જ રીતે આપણે ''' Folder Upload'''  વિકલ્પનો ઉપયોગ કરીને ''' Drive,''' પર ફોલ્ડર અપલોડ કરી શકીએ છીએ.
+
| આ જ રીતે આપણે ''' Folder Upload'''  વિકલ્પનો ઉપયોગ કરીને ''' Drive,''' પર ફોલ્ડર અપલોડ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 494: Line 471:
 
|-
 
|-
 
| 10:36
 
| 10:36
| જો વિવિધ સંશોધન દેખાયા નહી તો ''' “Show more detailed revisions”'''  બટન પર ક્લિક કરો.
+
| જો વિવિધ સંશોધન દેખાયા નહી તો ''' “Show more detailed revisions”'''  બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10:44
 
| 10:44
 
| ઉપર નવા સંશોધન ના સાથે સંશોધન ક્રમાનુસાર વ્યવસ્થિત કરેલ છે.
 
| ઉપર નવા સંશોધન ના સાથે સંશોધન ક્રમાનુસાર વ્યવસ્થિત કરેલ છે.
 
  
 
|-
 
|-
Line 533: Line 509:
 
|  ત્રણ મોડસ છે જેમાં આપણે અન્ય યુજરના સાથે ડોક્યુમેન્ટ શેર કરી શકીએ છીએ.
 
|  ત્રણ મોડસ છે જેમાં આપણે અન્ય યુજરના સાથે ડોક્યુમેન્ટ શેર કરી શકીએ છીએ.
 
   
 
   
 
 
|-
 
|-
 
| 11:36
 
| 11:36
|આ ત્રણ મોડસને જોવા માટે અહી આ બટન પર ક્લિક કરો:
+
|આ ત્રણ મોડસને જોવા માટે અહી આ બટન પર ક્લિક કરો: '''Can edit''', '''Can comment''''''Can view'''
* '''Can edit'''
+
* '''Can comment'''
+
* '''Can view'''
+
  
 
|-
 
|-
Line 580: Line 552:
 
|જો આપણે અન્ય યુઝરને આ ડોક્યુમેન્ટના વિષે કઈ માહિતી આપવા ઇચ્છીએ છીએ તો આપણે આને અહી ટાઈપ કરી શકીએ છીએ.
 
|જો આપણે અન્ય યુઝરને આ ડોક્યુમેન્ટના વિષે કઈ માહિતી આપવા ઇચ્છીએ છીએ તો આપણે આને અહી ટાઈપ કરી શકીએ છીએ.
 
   
 
   
 
 
|-
 
|-
 
| 12:36
 
| 12:36
Line 605: Line 576:
 
| હવે  '''stlibreoffice''', યુઝર માટે ,આપણે શેરીંગ મોડને  '''Can comment'''  માં બદલીશું.  
 
| હવે  '''stlibreoffice''', યુઝર માટે ,આપણે શેરીંગ મોડને  '''Can comment'''  માં બદલીશું.  
 
   
 
   
 
 
|-
 
|-
 
| 13:12
 
| 13:12
Line 648: Line 618:
 
|-
 
|-
 
| 14:11
 
| 14:11
|   '''Can edit''' વિકલ્પના સાથે યુઝર કમેન્ટ ટેક્સ્ટ પર ક્લિક કરીને આ કમેન્ટનો જવાબ આપે છે.  
+
| '''Can edit''' વિકલ્પના સાથે યુઝર કમેન્ટ ટેક્સ્ટ પર ક્લિક કરીને આ કમેન્ટનો જવાબ આપે છે.  
  
  
Line 698: Line 668:
 
| 15:20
 
| 15:20
 
| ઉપર જમણા ખૂણા પર ''' Share with others'''  વિન્ડો માં આપણે ''' Get shareable link''' ટેક્સ્ટ જોઈ શકીએ છીએ. તે પર ક્લિક કરો.  
 
| ઉપર જમણા ખૂણા પર ''' Share with others'''  વિન્ડો માં આપણે ''' Get shareable link''' ટેક્સ્ટ જોઈ શકીએ છીએ. તે પર ક્લિક કરો.  
 
  
 
|-
 
|-
Line 712: Line 681:
 
| હવે આપણે આ લીંકને કોઈ પણ ઈમેઈલ આઈડી ને મોકલી શકીએ છીએ,જેનો અર્થ છે કે કોઈ પણ જેના પાસે આ લીંક છે તે આ ડોક્યુમેન્ટને જોઈ શકે છે.
 
| હવે આપણે આ લીંકને કોઈ પણ ઈમેઈલ આઈડી ને મોકલી શકીએ છીએ,જેનો અર્થ છે કે કોઈ પણ જેના પાસે આ લીંક છે તે આ ડોક્યુમેન્ટને જોઈ શકે છે.
 
   
 
   
 
 
|-
 
|-
 
| 15:44
 
| 15:44
Line 723: Line 691:
 
|-
 
|-
 
| 15:49
 
| 15:49
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
+
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:  “Google Drive” ને એક્સેસ કરતા, ફાઈલોને બનાવતા અને અપલોડ કરતા.
* “Google Drive” ને એક્સેસ કરતા  
+
ગૂગલ ડોક્સ બનાવતા અને  શેરીન વિકલ્પનો ઉપયોગ કરતા
ફાઈલોને બનાવતા અને અપલોડ કરતા.
+
ગૂગલ ડોક્સ બનાવતા
+
* અને  શેરીન વિકલ્પનો ઉપયોગ કરતા
+
  
 
|-
 
|-
Line 743: Line 708:
 
|-
 
|-
 
| 16:27
 
| 16:27
| IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
+
| IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
જોડાવાબદ્દલ આભાર.  
+
 
|}
 
|}

Latest revision as of 10:43, 28 February 2017

Time
Narration
00:01 Google Drive options પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Google Drive માં ઉપલબ્ધ આપેલ વિકલ્પો જેમકે :
00:12 ડોક્યુમેન્ટ , સ્પેડશીટ અને પ્રેઝન્ટેશન બનાવવું.
00:17 ફોલ્ડરસ અને ફાઈલ અપલોડ કરવું.
00:20 અને શેરીંગ વિકલ્પો .
00:22 આ ટ્યુટોરીયલ માટે તમને કામ કરતું ઈન્ટરનેટ કનેક્શન અને વેબ બ્રાઉઝર ની જરૂરિયાત રહેશે.
00:29 હું Firefox વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહી છું.
00:33 પૂર્વશરત તરીકે તમને Gmail નું સામન્ય જ્ઞાન હોવું જોઈએ.
00:38 જો નથી તો વેબ સાઈટ પર ઉપલબ્ધ Gmail થી સંબંધિત ટ્યુટોરીયલ જુઓ.
00:43 ચાલો શરૂઆત કરીએ.
00:45 વેબ બ્રાઉઝર ખોલો અને gmail એકાઉન્ટમાં લોગીન કરો.
00:49 મેં પહેલેથી જ આ કર્યું છે,
00:51 ઉપર જમણી બાજુએ તમારા નામના આગળ તમે ગ્રીડ આઇકન જોઈ શકો છો.
00:56 જયારે તે પર માઉસ લઇ જઈએ છીએ હેલ્પ ટેક્સ્ટ કહે છે Apps.

તે પર ક્લિક કરો.

01:02 આ આપણને અમુક google apps બતાડે છે જેમકે :

google plus,Search, YouTube, Maps,PlayStore, News,Mail, Drive, Calendar અને અન્ય.

01:18 જો આપણે તે પર ક્લિક કરીએ છીએ તો આપણે તે વિશિષ્ટ google app પર નિર્દિષ્ટ થઈએ છીએ.
01:24 આપણે આપણી પ્રાથમિકતા ના મુજબ apps icon ને ડ્રેગ કરીને કોઈ પણ સ્થાને મુકીને આ યાદી ફરી ગોઠવી શકીએ છીએ .
01:32 આ ટ્યુટોરીયલ માં આપણે વિશિષ્ઠ રૂપે Drive વિષે શીખશું.
01:35 તો ચાલો Drive. પર ક્લિક કરો.
01:39 આ નવા ટેબ પર Google Drive પેજ ખોલશે.
01:43 પેજના ઉપર આપણે Search bar જોઈ શકીએ છીએ.
01:47 ડાબી બાજુએ અમુક મેનુઓ છે.
01:51 અને ઉપર જમણી બાજુએ અમુક આઇકન્સ છે.
01:55 અને વચ્ચે અપને બે ફાઈલો જોઈ શકીએ છીએ.
01:59 પ્રથમ વાળું ગૂગલ ટીમ એ એકાઉન્ટ બનાવતી વખતે આપણી સાથે શેર કર્યું હતું તે છે.
02:05 અને બીજી વાડી એ છે જે આપણે પહેલા આપણી જાતે અપલોડ કરી હતી.
02:10 ચાલો હવે ડાબી બ્જુના મેનુઓ ને જોઈએ.
02:14 આપણી પાસે આપેલ મેનુઓ છે.

New, My Drive, Shared with me, Google Photos, Recent, Starred, અને Trash

02:27 મૂળભૂત રીતે “My Drive” મેનુ એ પસંદિત કરાવશે અને તેની વિષયવસ્તુ વચ્ચે દ્રશયમાન થશે.
02:34 બધી ફાઈલઓ અને ફોલ્ડરો મધ્યમાં દ્રશ્યમાન થશે.
02:38 તો આપણે PDF અને ZIP ફાઈલ જોઈ શકીએ છીએ જે આપણે આગળના ટ્યુટોરીયલમાં અહી અપલોડ કરી હતી.
02:47 જે ફાઈલો આપણે બનાવી છે અથવા અપલોડ કરી છે તે પણ “My Drive” માં સંગ્રહિત થાય છે.
02:53 આગળનું મેનુ “Shared with me” છે ચાલો તે પર ક્લિક કરું.
02:58 જો કોઈ પણ મારી સાથે ફાઈલ અથવા ડોક્યુમેન્ટ શેર કરે છે તો આ મેનુ માં દેખાશે.
03:03 હમણાં શુધી મારી સાથે કોઈએ ફાઈલ શેર નથી કરી તો આ ખાલી છે.
03:09 તાજેતરમાં google એ ડ્રાઈવમાં Google Photos એક્સેસ કરવા માટે એક શોર્ટ કટ લીંક બનાવ્યું છે.
03:15 આપણે આ ટ્યુટોરીયલ માટે આ વિકલ્પને અવગણીશું.
03:19 The “Recent” મેનુ તાજેતર માં ખુલેલા ફાઈલો અથવા ડોક્યુમેન્ટની યાદી દેખાડશે.
03:25 My Drive” અને “Shared with me” બંનેની વિષયવસ્તુ દેખાડશે.
03:30 તો અહી આપણે pdf અને zip જોઈ શકીએ છીએ કારણકે આપણે તેને પહેલા ખોલી હતી.
03:37 Starred. જો આપણને કોઈ ફાઈલ અથવા ડોક્યુમેન્ટ ને Important, માર્ક કર્યું છે તો તે ફાઈલ આ મેનુ માં દેખાશે.
03:45 ચાલો My Drive' મેનુ પર પાછા જઈએ અને આપણી pdf ફાઈલ પર જમણું ક્લિક કરો.
03:51 હવે Add Star વિકલ્પને પસંદ કરો.
03:55 આગળ હવે Starred મેનુ પર ક્લિક કરો અને અહી આપણી ફાઈલ છે .
04:00 ચાલો હું આ ફાઈલની કોપી બનાવું.
04:03 તો, ફરી એક વાર ફાઈલ પર જમણું ક્લિક કરો અને Make a copy વિકલ્પ પસંદ કરો.
04:10 હવે આપણી પાસે બે ફાઈલો છે.
04:13 ચાલો બે માંથી એક ને રદ કરીએ તે માટે ફાઈલને પસંદ કરો અને કીબોર્ડ પર Delete કી દબાવો.
04:20 ડીલીટ કરેલ ફાઈલ અથવા ડોક્યુમેન્ટ તે Trash મેનુમાં દેખાશે.
04:25 આ કાઢી નાંખવાનું જોકે, કામચલાઉ છે.
04:28 Empty Trash” વિકલ્પ પસંદ કરીને આપણે Trash મેનુ માંથી બધી ફાઈલો કાયમ માટે કાઢી શકીએ છીએ.
04:36 Trash” મેનુની બધી ફાઈલો google server થી કાયમ માટે ત્રીસ દિવસ પછી પોતેથી ડીલીટ થયી જશે.
04:44 ચાલો હવે શીખીએ કે ફાઈલો અને ફોલ્ડરો કેવી રીતે અપલોડ કરવું.
04:49 આવું કરવાના ચાર માર્ગ છે: પ્રથમ માર્ગ છે ડાબી બાજુના લાલ રંગના “New” બટન પર ક્લિક કરો.
04:56 બીજો માર્ગ છે: “My Drive” વિકલ્પ પર જમણું ક્લિક કરો.
05:00 હવે ચાલો My Drive પર પાછા જઈએ. “My Drive” વિકલ્પ માં આપણે મધ્ય સ્થાન માં જમણું ક્લિક કરી શકીએ છીએ.
05:09 છેલ્લું , ઉપર “My Drive” ડ્રોપ-ડાઉન મેનુ પર ક્લિક કરો.
05:14 હવે “New” વિકલ્પમાં તપાસ કરીએ. New બટન પર ક્લિક કરો.
05:19 આ આપલે વિકલ્પો દેખાડશે: Folder, File Upload, Google Docs, Sheets, Slides, અને અન્ય
05:28 આપણે દરેક વિલ્ક્પને એક એક કીને જોશું.
05:31 આપણે “Folder” વિકલ્પનો ઉપયોગ કરીને ફોલ્ડર બનાવી શકીએ છીએ.
05:34 તે પર ક્લિક કરો.તે તુરંતજ નામ માટે આપણને પૂછે છે.
05:40 ચાલો આ ફોલ્ડરને “Spoken Tutorial”નામ આપો અને Create બટન પર ક્લિક કરો.
05:48 મૂળભૂત રીતે આ ફોલ્ડર “My drive” માં દ્રશ્યમાન થશે.
05:52 આપણે તેને મધ્ય સ્થાન માં જોઈ શકીએ છીએ.
05:56 ફોલ્ડર આપણીફાઈલોને સારી રીતે વ્યવસ્થિત કરવા માં મદદ કરે છે.
06:00 તો આપણે જુદા ફોલ્ડરો બનાવશું ઉ.દા personal, work, વગરે.,
06:07 કોઈ પણ ફાઈલ અપલોડ કરવા માટે પ્રથમ “New” બટન પર ક્લિક કરો અને પછી “File Upload” પર ક્લિક કરો.
06:13 આ ફાઈલ બ્રાઉઝર વિન્ડો ખોલશે.
06:16 જે ફાઈલને તમેન અપલોડ કરવી છે તેને બ્રાઉઝ કરીને પસંદ કરો.
06:19 હું “xyz.odt”ફાઈલને ડેસ્કટોપ પરથી પસંદ કરીશ અને પછી “Open” બટન પર ક્લિક કરીશ.
06:26 નીચે ડાબા ખૂણે આપણે અપલોડ થાય છે તેનું પ્રોગ્રેસ જોઈ શકો છો.
06:30 આ ફાઈલ સાઈઝ અને ઈન્ટરનેટની ગતી અનુસાર થોડો સમય લઇ શકે છે.
06:35 એક વારજો તે ખતમ થાઈ જાય તો અપલોડ થયેલ ફાઈલ મધ્ય સ્થાન પર દ્રશ્યમાન થશે.
06:41 હવે નીચે પ્રોગ્રેસ વિન્ડોને બંધ કરો.
06:45 આ જ રીતે આપણે Folder Upload વિકલ્પનો ઉપયોગ કરીને Drive, પર ફોલ્ડર અપલોડ કરી શકીએ છીએ.
06:52 આ સુવિધા ફક્ત અમુકજ બ્રાઉઝરમાં હોય શકે છે ઉ.દા:Google Chrome.
06:59 આપણે આપણી અપલોડ કરેલ ફાઈલને Spoken Tutorial ફોલ્ડરમાં કેવી રીતે મુવ કરી શકીએ છીએ ?
07:04 આ રીતે ફક્ત ફાઈલને ડ્રેગ કરી ફોલ્ડરમાં ડ્રોપ કરો.
07:09 હવે ડાબી બાજુએ My Drive વિકલ્પને નજીક થી જુઓ.
07:14 નોંધ લો કે આની ડાબી બાજુએ એક નાનું ત્રિકોણ છે.
07:18 તે પર ક્લિક કરવાથી “My Drive” પર સબ ફોલ્ડર બતાવશે.
07:22 જુઓ અહી “Spoken Tutorial” ફોલ્ડર છે અને તેના અંદર xyz.odt ફાઈલ અહી છે.
07:31 અપણા રોજીંદા કાર્યમાટે આપણે ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીએ છીએ.
07:36 શું Drive માં તેને બનાવવું અને મેનેજ કરવું સંભવ છે?
07:39 હા બિલકુલ Google Driveમાં આપણે ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન બનાવી શકીએ છે જેમકે બીજા અન્ય Office Suiteમાં બનાવીએ છીએ. .
07:50 તો આપણી પાસે ડોક્યુમેન્ટ બનાવવા માટે Google Docs છે ,
07:54 સ્પ્રેડશીટ બનાવવા માટે Google Sheets છે.
07:57 અને પ્રેઝન્ટેશન બનાવવા માટે Google Slides છે.
08:01 પ્રદર્શન હેતુ માટે, હું “Google Docs”. નો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવાય છે તે જ ફક્ત બતાવીશ.
08:08 નવું ડોક્યુમેન્ટ બનાવવા માટે “New” બટન પર ક્લિક કરો અને “Google Docs” વિકલ્પ પસંદ કરો.
08:14 આ નવ અતેબ માં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે.
08:19 આપણે જોઈ શકીએ છીએ કે મેનું અને ટેક્સ્ટ ફોર્મેટિંગ વિકલ્પો કોઈ પણ અન્ય Office Suite જેવા જ છે.
08:26 નોંધ લો કે ઉપર ડોક્યુમેન્ટ નું શીર્ષક “Untitled document” છે.
08:31 આ એડિટ થવા વાળું શીર્ષક છે આનું નામ બદલવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરો.
08:38 Rename document” વિન્ડો ખુલે છે.
08:41 અહી આપણે અપણા ડોક્યુમેન્ટને લાગતું શીર્ષક ટાઈપ કરી શકીએ છીએ.
08:46 I will type “My first google doc” and click on “OK”.
08:53 શીર્ષક માં થતા ફેરફાર ની નોધ લો.
08:56 આગળ ચાલો હું અમુક કન્ટેન્ટ અહી ટાઈપ કરું જેમકે “Welcome to Google Docs”.
09:02 આ ડોક્યુમેન્ટમાં કોઈ પણ એડિશન,મોડીફીકેશન અથવા ડીલીશન પોતેથી સેવ થશે.
09:08 મેનુ at the top. ઉપર “Help” મેનુ આગળ મેસેજ જુઓ “All changes saved in Drive”,
09:14 જો આપણે તે પર ક્લિક કરીએ છીએ તો આપણને જમણી બાજુએ “Revision History” દેખાય છે.
09:19 આ છેલ્લું મોડીફીકેશન તારીખ , સમય અને કોણે મોડીફીકેશન કર્યું છે તે પણ બતાડે છે.
09:26 હમણાં શુધી આ ડોક્યુમેન્ટ કોઈની પણ સાથે શેર નથી.
09:30 તો આપણે ડેટમાં Today અને સમય સાથે ફક્ત એકજ યુઝર “Rebecca Raymond” જોઈ શકીએ છીએ
09:37 જો google doc ઘણા બધા લોકો સાથે શેર થાય છે તો revision history પ્રત્યેક યુજર દ્વારા કરેલ બધા બદલાવોને યાદીબધ્ધ કરશે. દરેક યુજરને એક વિશિષ્ટ રંગ આપે છે.
09:48 આપણે આ ફીચરને આગળ ટ્યુટોરીયલમાં જોશું.
09:53 Revision History” ને બંદ કરો.
09:56 ચાલો હું ટેબ ને બંદ કરું google doc પોતે થી બંદ થયી જશે.
10:02 આપણે ફરીથી My Drive માં છીએ. અને આપણે આપણી ફાઈલ અહી જોઈ શકીએ છીએ.
10:07 ફરીથી તેને ખોલવા માટે તે ડબલ ક્લિક કરો.
10:10 હવે “Welcome to Google Docs” લાઈનને બે વાર કોપી પેસ્ટ કરીશું અને પછી ટેબ બંદ કરીશું.
10:17 ફરીથી ફાઈલને ખોલવા માટે તે પર બે વાર ક્લિક કરો
10:20 ફરીથી “Welcome to Google Docs” લાઈનને એક વાર ક્પોઈ પેસ્ટ કરો.
10:26 હવે “Revision History” પર ક્લિક કરો. આપને ડેટ ટાઈમ સ્ટેમ્પ અને યુજર ની માહિતીના સાથે ફાઈલ ના બધા સંશોધનો જોઈ સહ્કીએ છીએ.
10:36 જો વિવિધ સંશોધન દેખાયા નહી તો “Show more detailed revisions” બટન પર ક્લિક કરો.
10:44 ઉપર નવા સંશોધન ના સાથે સંશોધન ક્રમાનુસાર વ્યવસ્થિત કરેલ છે.
10:50 પ્રત્યેક સંશોધન પર ક્લિક કરો અને સમઝો કે આ વિશેષતા કયી રીતે કાર્ય કરે છે.
10:55 ચાલો હવે આ ડોક્યુમેન્ટને બે યુઝરો સાથે શેર કરીએ.
10:59 આ માટે ઉપર જમણી બાજુએ Share બટન પર ક્લિક કરો.
11:03 Share with others ડાઈલોગ બોક્સ ખુલે છે.
11:07 People ટેક્સ્ટ બોક્સમાં , આપણને એ લોકોની ઈમેઈલ આઈડી ઉમેરવી છે જેના સાથે આપણે આ ડોક્યુમેન્ટ શેર કરવા ઇચ્છીએ છીએ.
11:15 તો હું ટાઈપ કરીશ 0808iambecky@gmail.com
11:23 નોંધ લો કે autofill વિશેષતા અહી એ ઈમેઈલ આઈડી ના માટે ઉપલબ્ધ છે જેઓ ને આપણે પહેલા ઈમેઈલ મોકલ્યા હતા.
11:31 ત્રણ મોડસ છે જેમાં આપણે અન્ય યુજરના સાથે ડોક્યુમેન્ટ શેર કરી શકીએ છીએ.
11:36 આ ત્રણ મોડસને જોવા માટે અહી આ બટન પર ક્લિક કરો: Can edit, Can comment, Can view
11:44 Can edit વિકલ્પ ડોક્યુમેન્ટ માં ફેરફાર કરવા માટે અન્ય યુજરની અનુમતિ આપે છે.
11:51 Can comment વિકલ્પ અન્ય યુઝરને ફેરફારનું સુજાવ આપે છે.
11:56 Can view વિકલ્પ અન્ય યુઝરને ફક્ત જોવાની પરવાનગી આપે છે.
12:00 તેઓ અન્ય ફેરફારનું કોઈ સુજાવ ના તો આપી શકે છે નાતો કરી શકે છે.
12:04 હવે 0808iambecky. ને Can edit વિકલ્પ આપે છે.
12:09 હું stlibreoffice@gmail.com ને પણ ઉમેરીશ.
12:16 બે ઈમેઈલ આઈડીના વચ્ચે કોમ લગાવવાનું યાદ રાખો.
12:21 જેમજ આપણે તે ઈમેઈલ આઈડી ને ઉમેરીએ છીએ વિન્ડોમાં એક બદલાવ થાય છે.
12:25 આપણને “Add a note” ટેક્સ્ટ એરિયા મળે છે.
12:28 જો આપણે અન્ય યુઝરને આ ડોક્યુમેન્ટના વિષે કઈ માહિતી આપવા ઇચ્છીએ છીએ તો આપણે આને અહી ટાઈપ કરી શકીએ છીએ.
12:36 હું ટાઈપ કરીશ “Please find attached a document for testing purpose. Kindly modify or suggest, as per the permission given to you.Thanks Ray.Becky”
12:47 છેલ્લે આ શેરીંગ પ્રોસેસને સમાપ્ત કરવા માટે Send બટન પર ક્લિક કરો.
12:52 આ અન્ય યુઝરને આપણા મેસેજ સાથે ઈમેઈલ માહિતી અને શેર કરેલ ડોક્યુમેન્ટ પર એક લીનક મોકલશે.
12:59 ફરી એક વાર Share બટન પર ક્લિક કરો.
13:02 પછી Advanced. પર ક્લિક કરો.
13:05 હવે stlibreoffice, યુઝર માટે ,આપણે શેરીંગ મોડને Can comment માં બદલીશું.
13:12 છેલ્લે Save changes બટન પર ક્લિક કરો અને પછી Done. પર.
13:18 અને ડોક્યુમેન્ટ બંદ કરો.
13:21 હવે માનો કે બન્ને યુઝરએ શેર કરેલ ડોક્યુમેન્ટમાં અમુક સંશોધન કરેલ છે.
13:27 જયારે અમુક સમય પછી ડોક્યુમેન્ટને આપણે ખોલીને જોઈએ છીએ તો અન્ય શેર યુઝરના દ્વારા કરેલ એડિટ જોઈ ન્શ્કીએ છીએ.
13:34 જયારે કે 'stlibreoffice@gmail.com ના પાસે ફક્ત સુજાવ ની પરવાનગી હતી, તો આપણે તે યુઝર દ્વારા આપેલ સુજાવને જોઈ શકીએ છીએ.
13:43 પોતાના માઉસને સુજાવ બોક્સ પર ટીક અને ક્રોસમાર્ક્સ ના ઉપર લાવો.
13:49 ટીક માર્ક બતાવે છે Accept suggestion અને ક્રોસ માર્ક બતાવે છે Reject suggestion.
13:56 હવે હું એક સુજાવ ને સ્વીકારું ચુ અને બીજાને અસ્વીકાર કરું છું.
14:02 અહી આપણે 0808iambecky. થી એક સુજાવ જોઈ શકીએ છીએ.
14:07 અને અહી આપણે Resolve બટન જોઈ શકીએ છીએ.
14:11 Can edit વિકલ્પના સાથે યુઝર કમેન્ટ ટેક્સ્ટ પર ક્લિક કરીને આ કમેન્ટનો જવાબ આપે છે.


14:18 કમેન્ટ થ્રેડને કાઢવા માટે Resolve બટન પર ક્લિક કરો.
14:22 આપણે આ ડોક્યુમેન્ટમાં 0808iambecky. ના દ્વારા કરેલ કોઈ પણ સંશોધનને જોઈ નથી શકતા.
14:29 યાદ કરો કે ડોક્યુમેન્ટમાં આ યુઝરને એડિટ કરવાની પરવાનગી છે.
14:34 તો આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ કે તે યુઝરએ શું બદ્લાવ કર્યા હતા ?
14:39 આ માટે આપણે Revision History જોઈ શકીએ છીએ.
14:43 આ ખોલવા માટે આપણે File અને પછી See revision history. પર ક્લિક કરીશું.
14:50 આપણે જોઈ શકીએ છીએ t 0808iambecky એ અમુક બ્દ્લાવ કર્યા અને આ જુદા રંગમાં દેખાય છે.
14:58 આપણે stlibreoffice@gmail.com દ્વારા આપેલ સુજાવને પણ જુદા રંગમાં જોઈ શકીએ છીએ.
15:05 અને અવશ્યજ ઓનર હોવાના કારણે આપણે આપણા કાર્યને જુદા રંગમાં જોશું.
15:11 ચાલો હવે Revision Historyવિન્ડોને બંદ કરો.
15:14 ડોક્યુમેન્ટ શેર કરવાનો બીજો એક માર્ગ છે, Share બટન પર ક્લિક કરો.
15:20 ઉપર જમણા ખૂણા પર Share with others વિન્ડો માં આપણે Get shareable link ટેક્સ્ટ જોઈ શકીએ છીએ. તે પર ક્લિક કરો.
15:29 આ કહે છે “Anyone with the link can view”.
15:32 આ ડોક્યુમેન્ટ માટે એક લીંક બનાવે છે.
15:35 હવે આપણે આ લીંકને કોઈ પણ ઈમેઈલ આઈડી ને મોકલી શકીએ છીએ,જેનો અર્થ છે કે કોઈ પણ જેના પાસે આ લીંક છે તે આ ડોક્યુમેન્ટને જોઈ શકે છે.
15:44 આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવીએ છીએ.
15:47 ચાલો સારાંશ લઈએ.
15:49 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: “Google Drive” ને એક્સેસ કરતા, ફાઈલોને બનાવતા અને અપલોડ કરતા.

ગૂગલ ડોક્સ બનાવતા અને શેરીન વિકલ્પનો ઉપયોગ કરતા

16:00 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે પ્રોજેક્ટનું સારાંશ આપે છે.. તેને ડાઉનલોડ કરીને જુઓ.
16:07 અમે વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપીએ છીએ.
16:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
16:27 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya