Difference between revisions of "Inkscape/C2/Text-tool-features/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {|Border = 1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 | '''Inkscape''' માં “'''Text tool features'''” પરનાં સ્પોકન...") |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 14: | Line 14: | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | '''Manual kerning''' (મેન્યુઅલ કર્નીંગ) | + | | '''Manual kerning''' (મેન્યુઅલ કર્નીંગ), '''Spell checking''' (સ્પેલ ચેકીંગ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | '''Super-script''' (સુપર-સ્ક્રીપ્ટ) | + | | '''Super-script''' (સુપર-સ્ક્રીપ્ટ), '''Sub-script''' (સબ-સ્ક્રીપ્ટ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 306: | Line 298: | ||
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | '''Manual kerning''' (મેન્યુઅલ કર્નીંગ) | + | | '''Manual kerning''' (મેન્યુઅલ કર્નીંગ), '''Spell checking''' (સ્પેલ ચેકીંગ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | | '''Super-script''' (સુપર-સ્ક્રીપ્ટ) | + | | '''Super-script''' (સુપર-સ્ક્રીપ્ટ), '''Sub-script''' (સબ-સ્ક્રીપ્ટ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 374: | Line 358: | ||
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: | + | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''. |
− | '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''. | + | |
|- | |- |
Latest revision as of 17:07, 27 February 2017
|
|
00:01 | Inkscape માં “Text tool features” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું. |
00:09 | Manual kerning (મેન્યુઅલ કર્નીંગ), Spell checking (સ્પેલ ચેકીંગ) |
00:12 | Super-script (સુપર-સ્ક્રીપ્ટ), Sub-script (સબ-સ્ક્રીપ્ટ) |
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
00:17 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓએસ |
00:20 | Inkscape આવૃત્તિ 0.48.૪ |
00:24 | હું આ ટ્યુટોરીઅલ મહત્તમ રીઝોલ્યુશન મોડમાં રેકોર્ડ કરીશ. આ એટલા માટે કારણ કે ડેમોનસ્ટ્રેટ કરવાના તમામ ટૂલો સ્ક્રીન પર સમાઈ રહે. |
00:33 | ચાલો Inkscape ખોલીએ. |
00:35 | શ્રુંખલામાં પહેલાનાં ટ્યુટોરીયલમાં, આપણે Text tool વાપરીને ટેક્સ્ટ બનાવવી અને ફોર્મેટ કરવી શીખ્યા. |
00:40 | હવે, આપણે Text tool ની કેટલીક મહત્વની વિશિષ્ટતાઓ શીખીશું. તેના પર ક્લિક કરો. |
00:45 | ચાલો Manual kerning (મેન્યુઅલ કર્નીંગ) થી શરૂઆત કરીએ. |
00:48 | Horizontal kerning, Vertical shift અને Character rotation ને manual kerns કહેવાય છે. |
00:54 | “Spoken” શબ્દ ટાઈપ કરો. |
00:58 | કર્સરને આલ્ફાબેટ (અક્ષર) “S” પછી રાખો. |
01:01 | Horizontal kerning પસંદ કરેલ અક્ષર બાદ સ્પેસ ઉમેરે છે. |
01:05 | “S” અને “p” આ અક્ષરો વચ્ચેની સ્પેસ વધારવા કે ઘટાડવા માટે અપ અને ડાઉન એરો પર ક્લિક કરો. |
01:13 | નોંધ લો ફક્ત “S” અને “p” આ અક્ષરો વચ્ચે જ સ્પેસ મુકાય છે. |
01:19 | ચાલો હું Horizontal kerning પેરામીટર 3 તરીકે રાખું. |
01:24 | આગળનું આઈકન, એટલે કે Vertical shift, પસંદ કરેલ અક્ષર બાદ અક્ષરોને ઉપર અથવા નીચે ખસેડે છે. |
01:30 | અપ અને ડાઉન એરો પર ક્લિક કરો. |
01:34 | કર્સર પછી આવેલું અક્ષર ઉપર અને નીચે ખસેડાયું છે તે અવલોકન કરો. |
01:39 | આ પેરામીટર 15 તરીકે રાખો. |
01:42 | આગળ, આપણે Character rotation વાપરીને આપણા અક્ષરોને ફેરવીશું. |
01:47 | આ આઈકન કર્સર બાદ આવેલા ફક્ત એક અક્ષરને જ ફેરવે છે. |
01:51 | તો, કર્સરને “e” અક્ષર પહેલા મુકો. |
01:55 | Character rotation નાં અપ અને ડાઉન એરો પર ક્લિક કરો અને અક્ષર “e” ફરે છે તે અવલોકન કરો. |
02:02 | એક કરતા વધુ અક્ષરોને kerns લાગુ કરવા માટે, પહેલા અક્ષરો પસંદ કરો ત્યારબાદ વેલ્યુઓ આપો. |
02:09 | ચાલો હું અક્ષર “p” અને “o” પસંદ કરું અને Horizontal kerning પેરામીટર 5 તરીકે |
02:17 | Vertical shift પેરામીટર 10 તરીકે અને |
02:21 | Character rotation પેરામીટર 20 તરીકે આપું. |
02:24 | ફેરફારની નોધ લો. |
02:26 | kerns રદ્દ કરવા માટે, Text menu પર જાવ. |
02:29 | Remove Manual Kerns પર ક્લિક કરો. |
02:32 | Manual Kerns ફક્ત Regular text માં જ વાપરી શકાય છે. |
02:35 | Flowed text માં, આ વિકલ્પો નિષ્ક્રિય રહેશે. |
02:39 | તપાસ કરવા માટે, એક ટેક્સ્ટ બોક્સ બનાવો. |
02:43 | Manual kerns વિકલ્પો હવે નિષ્ક્રિય થયા છે તેનું અવલોકન કરો. |
02:47 | આ ક્રિયાને અનડુ કરવા માટે Ctrl + Z દબાવો. |
02:51 | આગળ આપણે Spell check વિશિષ્ટતા વિશે શીખીશું. |
02:54 | Spell check વિશિષ્ટતા સમજાવવા માટે, હું LibreOffice writer માંથી પહેલાથી સંગ્રાહેલી ટેક્સ્ટ કોપી કરીશ. |
03:01 | સમગ્ર ટેક્સ્ટ પસંદ કરવા માટે Ctrl + A દબાવો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે Ctrl + C દબાવો. |
03:08 | હવે Inkscape પર પાછા ફરીએ. |
03:10 | canvas પર ક્લિક કરો અને ટેક્સ્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V દબાવો. |
03:15 | Text menu માં જાવ અને Check Spelling વિકલ્પ પર ક્લિક કરો. |
03:19 | એક નવો ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03:22 | ટેક્સ્ટ પસંદ થઇ હોય કે ન હોય પણ, તમામ ટેક્સ્ટ તપાસ થાય છે. |
03:27 | જ્યારે કોઈ શંકાસ્પદ શબ્દ મળે છે ત્યારે, તે લાલ બોક્સ વડે હાઈલાઈટ થશે અને કર્સર ટેક્સ્ટની પહેલા મુકાશે. |
03:33 | “http” શબ્દ માટે સૂચનોની એક યાદી દ્રશ્યમાન થાય છે. |
03:37 | સ્પેલિંગ બરાબર હોવાથી આપણે આ શબ્દને શબ્દકોશમાં ઉમેરીશું. |
03:41 | આવું કરવા માટે, Add to Dictionary બટન પર ક્લિક કરો. |
03:45 | આનાથી સ્પેલ ચેકર શબ્દને હંમેશા બરાબર સ્પેલ થયેલ શબ્દ તરીકે સ્વીકારશે. |
03:50 | આગળ, “tutorial” આ શબ્દ હાઈલાઈટ થયો છે. |
03:53 | જો કે સ્પેલિંગ બરાબર નથી, તેથી સૂચિત યાદીમાંથી બરાબર શબ્દ પસંદ કરો, જે કે “tutorial” છે. |
03:59 | હવે “Accept” બટન પર ક્લિક કરો. |
04:02 | જો તમે Ignore પર ક્લિક કરો છો, તો ડોક્યુમેન્ટમાં એકસમાન હોય એવા તમામ શબ્દોને અવગણવામાં આવશે. |
04:08 | જો તમે Ignore once પર ક્લિક કરો છો તો, શબ્દ ફક્ત એક વાર જ અવગણાશે એટલે કે ફક્ત પહેલી વખત. |
04:14 | જો તમે સ્પેલ-તપાસણી પ્રક્રિયાને બંધ કરવા ઈચ્છો છો, તો Stop પર ક્લિક કરો. |
04:18 | આપણે Start બટન ક્લિક કરીને પ્રક્રિયા ફરીથી શરુ કરી શકીએ છીએ. |
04:22 | ટોંચે જમણે આવેલ ટેક્સ્ટથી સ્પેલ તપાસણી શરુ થશે અને કેનવાસની નીચે સુધી આવશે. |
04:27 | ચાલો અત્યારે આ ડાયલોગ બોક્સને બંધ કરીએ અને આ ટેક્સ્ટને બાજુએ મુકીએ. |
04:32 | આગળ, આપણે Superscript અને Subscript લખતા શીખીશું. |
04:36 | આપેલ ગાણિતિક સુત્ર ટાઈપ કરો (a+b)2 = a2+b2+2ab. (a + b કૌંસમાં એનો વર્ગ બરાબર a વર્ગ પ્લસ b વર્ગ પ્લસ 2ab) |
04:44 | આપણે કમાંક 2 ને ત્રણ જગ્યાએ વર્ગ તરીકે મુકવું છે. |
04:48 | પહેલા આવેલ 2 ને પસંદ કરો. Tool controls bar માં જાવ. Toggle Superscript આઇકોન પર ક્લિક કરો. |
04:56 | સમાન રીતે, બચેલા 2 ને પણ બદલી કરો. |
04:59 | આગળ, સબસ્ક્રીપ્ટ વાપરીને એક રસાયણિક સુત્ર લખીશું. |
05:04 | તો, ટાઈપ કરો “H2SO4”. |
05:07 | અહીં 2 અને 4 ને સબસ્ક્રીપ્ટ તરીકે લખવું પડશે. |
05:11 | પહેલા 2 પસંદ કરો. Tool controls bar પર જાવ અને Toggle Subscript આઇકન પર ક્લિક કરો. |
05:17 | એજ પ્રમાણે 4 ને બદલો. |
05:19 | ચાલો સારાંશ લઈએ. |
05:21 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
05:24 | Manual kerning (મેન્યુઅલ કર્નીંગ), Spell checking (સ્પેલ ચેકીંગ) |
05:26 | Super-script (સુપર-સ્ક્રીપ્ટ), Sub-script (સબ-સ્ક્રીપ્ટ) |
05:29 | અહીં તમારી માટે 2 એસાઈનમેંટ છે. |
05:31 | “How are you” આ ટેક્સ્ટ લખો અને ફોન્ટ માપ 75 કરો. |
05:36 | કર્સરને “w” ની આગળ રાખો. Horizontal kerning પેરામીટરને -20 બદલો. |
05:42 | “are” શબ્દ પસંદ કરો. Vertical shift પેરામીટરને 40 બદલો. |
05:47 | “you” શબ્દ પસંદ કરો. Character rotation પેરામીટર -30 બદલો. |
05:52 | Sub-script અને Super-script વિકલ્પોનો ઉપયોગ કરીને નીચે આપેલ સુત્ર લખો. |
05:57 | Silver sulfate (સિલ્વર સલ્ફેટ) - Ag₂SO₄2. |
06:00 | a2−b2=(a−b)(a+b) |
06:06 | તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
06:09 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે જુઓ. |
06:15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
06:22 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
06:24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06:30 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
06:34 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06:36 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |